Difference between revisions of "OpenModelica/C3/Component-oriented-modeling/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with " {| border=1 ||''' Time ''' ||'''Narration''' |- ||00:01 || '''Component oriented modeling''' પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમ...")
 
 
Line 30: Line 30:
 
|-
 
|-
 
|| 00:45
 
|| 00:45
|| તમને જાણકારી હોવુંય જોઈએ કે  '''package''' અને  '''Icon and Diagram Views''' ને વ્યાખ્યાયિત કેવી રીતે કરવું.
+
|| તમને જાણકારી હોવી જોઈએ કે  '''package''' અને  '''Icon and Diagram Views''' ને વ્યાખ્યાયિત કેવી રીતે કરવું.
  
 
|-
 
|-
Line 46: Line 46:
 
|-
 
|-
 
|| 01:06
 
|| 01:06
||ઉદાહરણ તરીકે કોઈ  કોઈ વ્યક્તિ ને માનવ ક્લાસ નું એક ઉદાહરણ ધારી શકાય છે. '''class''' નું ઉદાહરણ ક્લાસના સમાન વેરિયેબલ અને સમીકરણ હોય છે.
+
||ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ને માનવ ક્લાસ નું એક ઉદાહરણ ધારી શકાય છે. '''class''' નું ઉદાહરણ ક્લાસના સમાન વેરિયેબલ અને સમીકરણ હોય છે.
  
 
|-
 
|-
Line 70: Line 70:
 
|-
 
|-
 
|| 02:02
 
|| 02:02
||અહીં મેં '''object1''' અને  '''object2''' નામ વાળા બે ઓબ્જેક્ટને બનાવવા માટે '''bouncingBall class'''  ને ઇંસ્ટેંશીએટ કર્યું છે.
+
||અહીં મેં '''object1''' અને  '''object2''' નામ વાળા બે ઓબ્જેક્ટને બનાવવા માટે '''bouncingBall class'''  ને ઇંસ્ટેંશીએટ કર્યું છે.
  
 
|-
 
|-
Line 98: Line 98:
 
|-
 
|-
 
|| 02:45
 
|| 02:45
||  '''bouncingBall class''' ક્લાસ ખોલો, જેને તમે વેબસાઈટથી ડાઉનલોડ કર્યું છે.
+
||  '''bouncingBall class''' ક્લાસ ખોલો, જેને તમે ડાઉનલોડ કર્યું છે.
  
 
|-
 
|-
Line 150: Line 150:
 
|-
 
|-
 
|| 04:08
 
|| 04:08
|| '''Acausal connectors''' કંમ્પોનેટ ''' instances.''' ના વચ્ચે ઇન્ટરફેસના રૂપમાં કામ કરે છે.
+
|| '''Acausal connectors''' ઘટકો ''' instances.''' ના વચ્ચે ઇન્ટરફેસના રૂપમાં કામ કરે છે.
  
 
|-
 
|-
Line 170: Line 170:
 
|-
 
|-
 
|| 04:43
 
|| 04:43
|| બેટરીનો વોલ્ટેજ '''{VoSin(2pift)}''' દ્વારા આપવામાં આવે છે, જ્યાં  '''Vo'''  '''10''' વોલ્ટ છે '''f'''  એ '''1''' Hz  છે અને ''' resistance '''  એ ''' resistance ''' is '''5 ohm''' છે .
+
|| બેટરીનો વોલ્ટેજ '''{VoSin(2pift)}''' દ્વારા આપવામાં આવે છે, જ્યાં  '''Vo'''  '''10''' વોલ્ટ છે '''f'''  એ '''1''' Hz  છે અને ''' resistance '''  એ '''5 ohm''' છે .
  
 
|-
 
|-
Line 202: Line 202:
 
|-
 
|-
 
|| 05:56
 
|| 05:56
|| '''pins''' of '''Resistor''', '''ground''' અને  '''VoltageSource''' ના સંબધિત પિન્સ ને કનેક્ટ કરો.
+
|| '''Resistor''', '''ground''' અને  '''VoltageSource''' ના સંબધિત પિન્સ ને કનેક્ટ કરો.
  
 
|-
 
|-
Line 250: Line 250:
 
|-
 
|-
 
|| 07:17
 
|| 07:17
|| '''Pin''' ને  '''connector class''' ક્લાસ નો ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરવા માં આવ્યું છે.
+
|| '''Pin''' ને  '''connector class''' ક્લાસ ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરવા માં આવ્યું છે.
  
 
|-
 
|-
Line 282: Line 282:
 
|-
 
|-
 
|| 08:12
 
|| 08:12
||'''p''' એ  '''positive pin''' ને દર્શાવે છે અને  '''negative pin''' ને દર્શાવે છે.
+
||'''p''' એ  '''positive pin''' ને દર્શાવે છે અને  '''n''' એ '''negative pin''' ને દર્શાવે છે.
  
 
|-
 
|-
Line 326: Line 326:
 
|-
 
|-
 
|| 09:22
 
|| 09:22
|| '''Diagram View''' માં પોતાના પ્લેસમેન્ટના આધાર પર  '''class pin''' અને  '''annotation''' કે ઇંસ્ટેંશીએટ ના માટે કમાંડ પર ધ્યાન આપો.
+
|| '''Diagram View''' માં પોતાના પ્લેસમેન્ટના આધાર પર  '''class pin''' અને  '''annotation''' કે ઇંસ્ટેંશીએટ ના માટે કમાંડ પર ધ્યાન આપો.
  
 
|-
 
|-
Line 350: Line 350:
 
|-
 
|-
 
|| 10:14
 
|| 10:14
||આપણે  '''drag and drop''' ફંકશન નો ઉપયોગ કરીશું જેઆપણે હમાન જ શીખ્યું.
+
||આપણે  '''drag and drop''' ફંકશન નો ઉપયોગ કરીશું જેઆપણે હમણાં જ શીખ્યું.
  
 
|-
 
|-
Line 402: Line 402:
 
|-
 
|-
 
|| 11:38
 
|| 11:38
|| સર્કિટ ડાઇગ્રામ માં આપણે  '''Ground'''  ના એસ્થે કનેક્શન નો ઉલ્લેખ નથી કર્યો.
+
|| સર્કિટ ડાઇગ્રામ માં આપણે  '''Ground'''  ના સાથે કનેક્શન નો ઉલ્લેખ નથી કર્યો.
  
 
|-
 
|-

Latest revision as of 11:54, 13 March 2018

Time Narration
00:01 Component oriented modeling પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું model ની શરૂઆત કેવી રીતે કરવી.
00:12 connector class કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને component models નો ઉપયોગ કરીને simple electric circuit ના મોડલ ને કેવી રીતે બનાવવું.
00:21 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું : OpenModelica 1.9.2'. Ubuntu Operating System version 14.04
00:31 પણ આ પ્રક્રિયા આપેલમાં થી કોઈ પણ ઓપરેટિંગ સિસ્ટમના સમાન છે.
00:39 આ ટ્યુટોરીયલ ને સમજવા અને અભ્યાસ કરવા માટે તમે Modelica માં ક્લાસ ને વ્યાખ્યાયિત કરવાની જરૂરિયાત છે.
00:45 તમને જાણકારી હોવી જોઈએ કે package અને Icon and Diagram Views ને વ્યાખ્યાયિત કેવી રીતે કરવું.
00:51 પૂર્વજરૂરિયાત ટ્યુટોરિયલ નો ઉલ્લેખ અમારી વેબસાઈટ પર કરેલ છે. કૃપા કરીને તેને જુઓ.
00:57 ચાલો હવે Class Instantiation વિષે વધુ શીખીએ.
01:02 Modelica classes ને ઇંટેન્શીએટ કરી શકાય છે.
01:06 ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ ને માનવ ક્લાસ નું એક ઉદાહરણ ધારી શકાય છે. class નું ઉદાહરણ ક્લાસના સમાન વેરિયેબલ અને સમીકરણ હોય છે.
01:20 Class Instantiation માટે સિન્ટેક્સ પ્રદર્શિત છે.
01:25 હવે આપણે એક ઉદાહરણ દ્વારા અને સમજીએ.કૃપા કરીને અમારી વેબસાઈટ પર ઉબલબ્ધ બધી ફાઈલો ને ડાઉનલોડ કરો અને સેવ કરો.
01:34 હું OMEdit પર જાઉં છું. આપેલ ફાઈલસ OMEdit પર પહેલાથી જ ખુલેલ છે: classInstantiationExample અને simpleCircuit
01:48 classInstantiationExample પર ડબલ ક્લિક કરો. હવે ચાલો આ ક્લાસ વિષે વધુ ચર્ચા કરીએ.
01:56 વધુ સારા દેખાવ માટે ચાલો હું OMEdit વિન્ડો ને જમણી બાજુએ ખસેડું.
02:02 અહીં મેં object1 અને object2 નામ વાળા બે ઓબ્જેક્ટને બનાવવા માટે bouncingBall class ને ઇંસ્ટેંશીએટ કર્યું છે.
02:12 નોંધ લો કે દરેક instance ની ઉંચાઈ વેરિયેબલ h ના માટે પ્રારંભિક વેલ્યુ છે.
02:20 bouncingBall મોડેલ ના વિષે વધુ જાણકારી માટે કૃપા કરીને પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ જુઓ.
02:27 ચાલો આ ક્લાસ ને સીમ્યુલેટ કરીએ.
02:30 ટૂલબાર માં Simulate બટન પર ક્લિક કરો.
02:34 ક્લાસ સિમ્યુએલર્ટ નથી થતો અને એક એરર આપે છે.
02:39 આ એટલામાટે કારણકે bouncingBall class OMEdit માં નથી ખૂલતો.
02:45 bouncingBall class ક્લાસ ખોલો, જેને તમે ડાઉનલોડ કર્યું છે.
02:50 હવે એક વાર ફરી આ ક્લાસ ને સીમ્યુલેટ કરો. પૉપઅપ વિન્ડો ને બંધ કરો.
02:56 નોંધ લો class આ વખતે સફળતા પૂર્વક સીમ્યુલેટ થયી ગયું છે.
03:01 આ અભ્યાસ દર્શાવે છે કે એક ક્લાસ OMEdit માં ખુલ્લું હોવું જોઈએ, જેને ઇંસ્ટેંશીએટ કરવાનું છે.
03:09 object1 નેરીએબલ નું variables browser માં વિસ્તૃત કરો.
03:14 નોંધ લો કે અહીં યાદીબધ્ધ વેરિયેબલ્સ bouncingBall class માં વ્યાખ્યાયિત કરેલ છે.
03:20 આ વેરિયેબલ object1 અને object2 નો ભાગ છે , કારણકે bouncingBall class ના સમાયોજન ના ઉદાહરણ છે.
03:30 હવે પરિણામ ડીલીટ કરો અને સ્લાઈડ પર પાછાં જાવ.
03:37 Component orientation અન્ય મોડલિંગ અને સિમ્યુલેશન સોફ્ટવેર ના બદલે Modelica સેટ કરે છે.
03:43 Modelica ની વધુ મહત્વપૂર્ણ વિશેષતા છે.
03:48 component મોડલ સિંગલ ફીજીશ્યન ફેનોમેનન નું પ્રતિનિધિત્વ કરે છે.
03:53 તેને તત્કાલ અને જોડાયેલ પ્રભાવ ઉત્પ્ન્ન કરવા માટે ઉમેરી શકાય છે.
03:59 ઉદાહરણ તરીકે RLC circuit ને resistor, inductor અને capacitor મોડેલ વિકસિત કરી શકાય છે.
04:08 Acausal connectors ઘટકો instances. ના વચ્ચે ઇન્ટરફેસના રૂપમાં કામ કરે છે.
04:15 તે કનેક્ટર ક્લાસનો પ્રયોગ કરીને વ્યાખ્યાયિત થાય છે ઉદાહરણ તરીકે pins ના વિદ્યુત ઘટકોના માટે connectors ના રૂપે ઉપયોગ કરી શકાય છે.
04:24 આપણે આ વિષે વધુ શીખીશું જયારે આપણે એક ઇલેક્ટ્રોનિક સર્કિટ ના ઉદાહરણ ને સીમ્યુલેટ કરવાનો પ્રયત્ન કરીશું.
04:30 Connectors માં across અને flow વેરિયેબલ હોય છે અને સમીકરણ ને ઉમેરી શકતા નથી.
04:38 હવે આપણે સ્લાઈડ માં દેખાડેલ Electric Circuit ને સીમ્યુલેટ કરીએ.
04:43 બેટરીનો વોલ્ટેજ {VoSin(2pift)} દ્વારા આપવામાં આવે છે, જ્યાં Vo 10 વોલ્ટ છે f1 Hz છે અને resistance 5 ohm છે .
04:59 પાછલી સ્લાઈડ બતાડેલ electric circuit ને મોડલ કરવા માટે આપણે Solution Methodology પર નજર ફેરવીએ, નોંધ લો કે કોઈ પણ Resistor અને Voltage Source ના બે પિન્સ છે: Positive અને Negative.
05:14 માટે એક pin નામક connector ને વ્યાખ્યાયિત કરો.
05:18 pin connector ના ઉદાહરણ બના સાથે એકમ ક્લાસ નામક Ground ને વ્યાખ્યાયિત કરો.
05:24 Resistor નામક ક્લાસ ને વ્યાખ્યાયિત કરો.
05:28 Resistor class માં pin connector ના બે ઉદાહરણ છે: Positive pin અને Negative pin
05:36 જેવું કે આપણે resistor class ના વિષે જોયું છે. pin connector ના બે ઉદાહરણ ના સાથે VoltageSource નામક ક્લાસ ને વ્યાખ્યાયિત કરો.
05:46 simpleCircuit નામક ક્લાસ ને વ્યાખ્યાયિત કરો. simpleCircuitResistor અને VoltageSource નું ઉદાહરણ હોવું જોઈએ.
05:56 Resistor, ground અને VoltageSource ના સંબધિત પિન્સ ને કનેક્ટ કરો.
06:02 જરૂરી ઘટક મોડલો ને પહેલાથીજ પ્રોગ્રામ કરેલ છે.
06:07 માટે Solution Methodology ના ફક્ત છેલ્લા બે પગલાંઓ નું પ્રદશન કરીશ.
06:13 ચાલો હું OMEdit પર પાછી જાઉં. Modeling perspective પર જાવ.
06:19 ચાલો હું OMEdit વિન્ડો ને જમણી બાજુએ ખસેડું.
06:23 Libraries Browser માં simpleElectricCircuit પેકેજ વિસ્તૃત કરો.
06:29 નોંધ લો કે આ પેકેજમાં પાંચ ક્લાસ આપેલ છે: pin, Ground, Resistor, Voltage Source અને circuit.
06:40 simpleElectricCircuit પર ડબલ ક્લિક કરો. ClassinstantiationExample ને બંધ કરો.
06:48 સારા દેખાવ માટે ચાલો OMEdit વિન્ડોને ફરીથી ડાબી બાજુએ ખસેડીએ.
06:54 Modelica.SIunits પેકેજ simpleElectricCircuit પેકેજમાં ઈમ્પોર્ટ થયું છે.
07:02 માટે તે પેકેજમાં type ડેફિનેશન પૂર્ણ નામના સંદર્ભ ના વગર ઉપયોગ કરી શકાય છે.
07:10 ચાલો pin connector ને સમજીએ. થોડું નીચે સ્ક્રોલ કરો.
07:17 Pin ને connector class ક્લાસ ઉપયોગ કરીને વ્યાખ્યાયિત કરવા માં આવ્યું છે.
07:21 Voltage અને current વેરિયેબલ છે જે પોતાના આસપાસના સાથે એક pin બદલે છે.
07:27 pin પર Potential V દ્વારા વ્યાખ્યાયિત કરેલ છે. Voltage અને CurrentModelica library ના SIunits પેકેજમાં types ડિફાઇન છે.
07:40 Voltage પાસે ઘટક આ માધ્યમથી પ્રવાહ કરવા માટે એક મોજુદ કારણ બને છે
07:44 માટે currentflow વેરીએબલ છે અને આ flow keyword નો ઉપયોગ કરી વ્યાખ્યાયિત કરવામાં આવે છે.
07:50 pin connector માં પણ Icon view છે જે annotations દ્વારા નિર્દિષ્ટ છે, જેવું દેખાડેલ છે.
07:57 હવે Resistor class. ના વિષે ચર્ચા કરીશું. થોડું નીચે સ્ક્રોલ કરો.
08:04 જેમકે Solution Methodology માં ચર્ચા કરેલ છે Resistor class માં pin connector ના બે ઉદાહરણ છે.
08:12 ppositive pin ને દર્શાવે છે અને nnegative pin ને દર્શાવે છે.
08:18 હવે હું તમને બતાડીશ કે OMEdit ના drag and drop નો ફંકશન નો ઉપયોગ કરીને ક્લાસ કેવી રીતે ઇંસ્ટેંશીએટ કરવું.
08:26 આ દેખાડવા માટે ચાલો હું Ctrl + N ઉપયોગ કરીને નવો ક્લાસ ખોલું.
08:32 આને class example1 નામ આપો અને Ok દબાવો. OMEdit વિન્ડો ને જમણી બાજુએ શિફ્ટ કરો.
08:41 Text View માં જો ક્લાસ ખુલો હોય તો Diagram View પર જાવ.
08:46 ચાલો હું pin class ઇંસ્ટેંશીએટ કરું.
08:51 Libraries Browser માં pin આઇકોન પર ડાબું ક્લિક કરો.
08:55 diagram લેયરમાં આઇકન પકડીને રાખો અને ડ્રેગ કરો આને કેનવાસ પર કોઈ પણ સાથે છોડી દો.
09:04 હવે આપણે pin class નું instance બનાવ્યું.
09:09 જેવી કે બતાડેલ છે તમે આને છોડ્યા પાછી પણ ડામેંશન અને લોકેશન બદલી શકો છો.
09:16 હવે જોઈએ કે આ ક્લાસ કેવી રીતે Text View માં ઇંસ્ટેંશીએટ છે.Text View પર જાવ.
09:22 Diagram View માં પોતાના પ્લેસમેન્ટના આધાર પર class pin અને annotation કે ઇંસ્ટેંશીએટ ના માટે કમાંડ પર ધ્યાન આપો.
09:33 માટે Diagram View' માં ક્લાસ એક ઉદાહરણ બનાવવું પોતેથીText View માં દર્શવે છે. ચાલો હું example1 ટેબ બંધ કરું.
09:45 ચાલો શીખીએ કે electric circuit કેવી રીતે મોડલ કરવું , જેને આપણે સ્લાઈડ માં જોયું છે.
09:51 Circuit આઇકન પર ડબલ ક્લિક કરો જો કે simpleElectricCircuit પેકેજનો પણ ભાગ છે.
09:58 class માં પહેલાથી જ આપણા સર્કિટનું ઇંટ્રેસ્ટ એસેમ્બલ છે જેવું કે Diagram View માં જોઈ શકાય છે. આ સીમ્યુલેટ થવા માટે તૈયાર છે.
10:09 પણ નવી ફાઈલ માં તેજ circuit બનાવે છે.
10:14 આપણે drag and drop ફંકશન નો ઉપયોગ કરીશું જેઆપણે હમણાં જ શીખ્યું.
10:19 Ctrl + N દબાવો. આ ફાઈલને circuit(underscore)construction નામ આપો. OK દબાવો.
10:28 Text View. માં જો ખુલ્લું હોય તો Diagram View પર જાવ.
10:32 Libraries Browser થી ડ્રેગ અને ડ્રોપ VoltageSource પસંદ કરો. તમે તમારા અનુસાર ડાઈમેંશન બદલી શકો છો.
10:43 આ રીતે Libraries Browser થી ડ્રેગ અને ડ્રોપ Resistor પસંદ કરો.
10:50 Ground class સાથે પણ તેજ કરો.
10:54 હવે આપણા દરેક ઘટક ના સંબધિત pins થી જોડાવાની જરૂરિયાત છે.
11:00 સૌ પ્રથમ Resistor ના positive pin ના માટે Voltage Source ના positive pin ને જોડીએ છે.
11:07 Voltage Source ના ડાબા પિન પર ફેરવો.
11:11 પ્રદર્શિત ટેક્સ્ટ સૂચવે છે કે આ 'positive pin p છે.
11:17 pinપણ ડાબું ક્લિક કરો અને કર્સરને Resistor ડાબા પિન પાસે ડ્રેગ કરો.
11:24 જયારે કર્સર એરો થી ક્રોસ માં બદલાઈ જાય તો માઉસ છોડી દો.
11:30 તેજ રીતે resistor ના negative pin ને voltage source ના negative pin થી કનેક્ટ કરો.
11:38 સર્કિટ ડાઇગ્રામ માં આપણે Ground ના સાથે કનેક્શન નો ઉલ્લેખ નથી કર્યો.
11:44 પરંતુ આપણે વ્યગતિગત રૂપે Resistor અને Voltage Source ના negative pins ને Ground થી કનકેકટ કરવા ઇચ્છિએ છીએ.
11:51 circuit માં potential ના સંદર્ભ બિંદુને સુનિશ્ચિત કરે છે.
11:57 હવે આ ક્લાસ પૂર્ણ થયી ગયો છે Ctrl + S દબાવીને ક્લાસ સેવ કરો.
12:04 Simulate બટન પર ક્લિક કરો. પૉપ અપ વિન્ડો પર ક્લિક કરો.
12:10 class સફળતાપૂર્વક સીમ્યુલેટ થયી ગયું છે.
12:14 ચાલો હું Variables browser ના સારા દેખાવ માટે OMEdit વિન્ડો ના ડાબી બાજુએ ખસેડું છું.


12:20 Variables Browser માં Resistor કોલમ ને વિસ્તૃત કરો અને Ir પસંદ કરો.
12:28 નોંધ દો કે પ્રોફાઈલ sinusoidal અપેક્ષિત છે.
12:33 જોકે Voltage SourceDC ના બદલે AC સોર્સ છે.
12:38 માટે આપણે આના ઘટક ભાગો થી એક મોડેલ બનાવ્યું છે અને આને સીમ્યુલેટ કર્યું છે.
12:44 આપણે આગલા ટ્યુટોરિયલ માં Resistor અને Voltage Source classes ના વિષે હજુ અધિક શીખીશું.
12:52 ચાલો હું સ્લાઈડ પર પાછી જાઉં.
12:55 હવે આપણે આ ટ્યુટોરીયલ ના અંત માં આવિએ.
12:59 અસાઈન્મેન્ટ તરીકે એક Voltage Source. ના સાથે series માં બે resistors ના સાથે electric circuit બનાવો.
13:07 simple electric circuit પેકેજ માં પ્રદાન કરેલ Voltage source અને Resistor ના માટે ઘટક મોડેલ નો ઉપયોગ કરો.
13:15 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડિઓ નિહાળો. તે Spoken Tutorial પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
13:21 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગત માટે, કૃપા કરી અમને લખો.
13:26 શું તમને આ Spoken Tutorial વિશે કોઈ પ્રશ્નો પૂછવા છે? કૃપા કરી આ વેબસાઈટની મુલાકાત લો.
13:32 FOSSEE ટીમ લોકપ્રિય પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોના કોડિંગનું સંકલન કરે છે. જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
13:38 FOSSEE ટીમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને OpenModelica માં સ્થાનાંતરિત કરવામાં મદદ કરે છે. જેઓ આ કરે છે તેમને અમે માનદ અને પ્રમાણપત્રો આપીએ છીએ.વધુ વિગત માટે, આ વેબસાઈટનો સંદર્ભ લો.
13:47 Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટને ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યો છે.
13:54 IIT Bombay તરફથી ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki