Difference between revisions of "KTouch/S1/Customizing-Ktouch/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 198: Line 198:
 
|-
 
|-
 
|04.26
 
|04.26
|We can customize Ktouch to suit our preferences.  
+
|આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે Ktouch કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|04.30
 
|04.30
|For example, when you type a character that is not displayed in the Teacher’s Line, the Student line turns red.  
+
|ઉદાહરણ તરીકે, જો તમે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો Student line લાલ થાય છે.
  
 
|-
 
|-
 
|04.37
 
|04.37
|You can customize colours for different displays.  
+
|તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો.
  
 
|-
 
|-
 
|04.41
 
|04.41
|Let us now change the colour settings.  
+
|હવે રંગ સુયોજનો બદલીશું.
  
 
|-
 
|-
 
|04.44
 
|04.44
|From the Main menu, select Settings, and click Configure – KTouch.  
+
|મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure – KTouch પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|04.50
 
|04.50
|The Configure – KTouch dialogue box appears.  
+
|Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
|04.53
 
|04.53
|In the Configure – KTouch dialogue box, click Color Settings.  
+
|Configure – KTouch સંવાદ બોક્સમાં, Color Settings ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|04.58
 
|04.58
|The Color Settings details appears.  
+
|કલર સેટિંગ્સ વિગતો દેખાય છે.
  
 
|-
 
|-
 
|05.02
 
|05.02
|Check the Use custom colour for typing line box.
+
|Use custom colour for typing line બોક્સ ને ચેક કરો.
  
 
|-
 
|-
 
|05.05
 
|05.05
|In the Teacher’s line field, click on the color box next to the Text field.
+
|Teacher’s line ફિલ્ડમાં, ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05.12
 
|05.12
|The Select-Color dialogue box is displayed.  
+
|Select-Color સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે.
  
 
|-
 
|-
 
|05.15
 
|05.15
|In the Select-Color dialogue box, click green.Click OK.  
+
|Select-Color સંવાદ બૉક્સમાં, green પર ક્લિક કરો. OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05.21
 
|05.21
|The Configure – KTouch dialogue box appears.Click Apply.Click OK.  
+
|Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|05.29
 
|05.29
|The characters in the Teacher’s Line have changed to green!
+
|Teacher’s Line માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે!
  
 
|-
 
|-
 
|05.33
 
|05.33
|We shall now create our own keyboard.  
+
|હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું.
  
 
|-
 
|-
 
|05.37
 
|05.37
|To create a new keyboard, we have to use an existing keyboard.
+
|નવું કીબોર્ડ બનાવવા માટે, આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે.
  
 
|-
 
|-
 
|05.42
 
|05.42
|Make changes to it, and save it in a different name.  
+
|તેમાં ફેરફારો કરો, અને અલગ નામ સાથે તેને સંગ્રહો.
  
 
|-
 
|-
 
|05.46
 
|05.46
|From the Main menu, select File, and click Edit Keyboard Layout.  
+
|મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Keyboard Layout પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|05.52
 
|05.52
|The Open Keyboard File dialogue box appears
+
|Open Keyboard File સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
|05.56
 
|05.56
|In the Open Keyboard File dialogue box, select Open a default keyboard.
+
|Open Keyboard File સંવાદ બૉક્સમાં, Open a default keyboard પસંદ કરો.
  
 
|-
 
|-
 
|06.02
 
|06.02
|Now, click on button next to this field.  
+
|હવે, આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|06.06
 
|06.06
|The list of keyboards is displayed.Select en.keyboard.xml.Click OK.  
+
|કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે. En.keyboard.xml પસંદ કરો. OK પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|06.15
 
|06.15
|The KTouch Keyboard Editor dialogue box appears.
+
|KTouch Keyboard Editor સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
|06.19
 
|06.19
|In the Keyboard Title field, enter Training Keyboard.  
+
|Keyboard Title ફિલ્ડમાં, Training Keyboard દાખલ કરો.
  
 
|-
 
|-
 
|06.25
 
|06.25
|We need to select a language for the keyboard.  
+
|આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
|06.29
 
|06.29
|Select en from the Language id dropdown list.  
+
|Language id ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી en પસંદ કરો.
  
 
|-
 
|-
 
|06.35
 
|06.35
|Let us change the fonts in the existing keyboard.  
+
|હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો.
  
 
|-
 
|-
 
|06.39
 
|06.39
|Click Set Keyboard Font.  
+
|Set Keyboard Font ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|06.42
 
|06.42
|The Select Font – KTouch dialogue box window appears.  
+
|Select Font – KTouch સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે.
  
  
 
|-
 
|-
 
|06.48
 
|06.48
|In the Select Font - KTouch dialogue box, let us select Ubuntu as the Font, Italic as the Font Style, and 11 as the Size.  
+
|Select Font - KTouch સંવાદ બોક્સમાં, Font માટે Ubuntu , Font Style માટે Italic , અને Size માટે 11 પસંદ કરીએ.
  
 
|-
 
|-
 
|06.58
 
|06.58
|Now click OK.  
+
|હવે OK ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|07.00
 
|07.00
|To save the keyboard, click Save Keyboard As.
+
|કીબોર્ડ સંગ્રહવા માટે, Save Keyboard As ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07.04
 
|07.04
|The Save Keyboard – KTouch dialogue box appears.
+
|Save Keyboard – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
  
 
|-
 
|-
 
|07.08
 
|07.08
|Browse the flowing folder path
+
|આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
  
 
|-
 
|-
 
|07.10
 
|07.10
|Root->usr->share->kde4->apps->Ktouch and select english.ktouch.xml
+
|Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.
  
 
   
 
   
 
|-
 
|-
 
|07.26
 
|07.26
|In the Name field, enter Practice.keyboard.xml.Click Save.
+
|Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07.33
 
|07.33
|The file is saved in the format ‘<name>.keyboard.xml’.Click Close.
+
|ફાઈલ '<name>. Keyboard.xml' ફોરમેટમાં સંગ્રહાય છે. Close પર ક્લિક કરો.
  
 
|-
 
|-
 
|07.42
 
|07.42
|Can you use the newly keyboard immediately? No
+
|શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો? ના.
  
 
|-
 
|-
 
|07.46
 
|07.46
|You will have to mail it to the kde-edu mailing id. It will then be included in the next version of KTouch.  
+
|તમારે તેને kde-edu મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે. તે પછી KTouch ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે.
  
 
|-
 
|-
 
|07.57
 
|07.57
|This brings us to the end of this tutorial on KTouch.  
+
|KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
|08.01
 
|08.01
|In this tutorial we learnt to create a lecture for training and modify colour settings.  
+
|આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા.
  
 
|-
 
|-
 
|08.08
 
|08.08
|We also learnt to open an existing keyboard layout, modify it, and create our own keyboard.  
+
|આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા, બદલતા, અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા.
  
 
|-
 
|-
 
|08.15
 
|08.15
|Here is an assignment for you.  
+
|અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
  
 
|-
 
|-
 
|08.18
 
|08.18
|Create your own key board.
+
|તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો.
 
    
 
    
 
      
 
      
 
|-
 
|-
 
|08.20
 
|08.20
| Make changes to colours and font level changes to keyboard.Check the results.  
+
| કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો. પરિણામો તપાસો.
 
+
  
 
|-
 
|-
 
|08.28
 
|08.28
|Watch the video available at the following link  http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
+
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
  
 
|-
 
|-
 
|08.31
 
|08.31
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
|08.34
 
|08.34
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
|08.38
 
|08.38
|The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
  
 
|-  
 
|-  
 
|08.41
 
|08.41
|Conducts workshops using spoken tutorials.  
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.  
  
 
|-
 
|-
 
|08.44
 
|08.44
|Gives certificates for those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
|08.48
 
|08.48
|For more details, please write to contact at spoken hyphen tutorial dot org  
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
|08.54
 
|08.54
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
+
  
 
|-
 
|-
 
|08.59
 
|08.59
| It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
|09.07
 
|09.07
| More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro  
+
| આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
  
 
|-
 
|-
 
|09.17
 
|09.17
| This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd
+
| આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.
Thanks for joining
+
 
 +
જોડાવા બદ્દલ આભાર.

Revision as of 09:51, 9 May 2013

Time Narration
00.00 KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00.04 આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે:
00.08 લેકચર બનાવવું.

Ktouch કસ્તમાઈઝ કરવું. તમારું પોતાનું કીબોર્ડ બનાવવું.

00.13 અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ.
00.21 KTouch ખોલો.
00.25 નોંધ લો, Level 3 દર્શાવે છે.
00.28 કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા.
00.32 હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું.
00.36 અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે.
00.42 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો.
00.48 Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે.
00.52 હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો.
00.57 KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે.
01.01 Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો.
01.12 Level Editor, Lecture Level દર્શાવે છે.
01.15 Level Editor બોક્સ અંદર ક્લિક કરો.
01.18 હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો.
01.29 આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું.
01.32 નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે.
01.38 Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો.
01.44 એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો.
01.49 હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું?
01.57 બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે.
02.02 Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો.
02.06 The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે.
02.09 આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે.
02.13 Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો.
02.20 Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો.
02.24 ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો.
02.29 એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો.
02.35 Save આઇકોન ઉપર ક્લિક કરો.
02.37 Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
02.41 Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો.
02.45 હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ.
02.49 ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો.
02.52 ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો.
03.03 ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો.
03.08 KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે.
03.15 આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે!
03.19 KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો.
03.24 હવે આપણે બનાવેલ લેકચર ખોલો.
03.28 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો.
03.34 Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે.
03.38 ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો.
03.46 નોંધ લો કે સંકેતો &, *, અને $ Teacher’s line માં પ્રદર્શિત થયા છે. ટાઈપીંગ શરુ કરીએ.
03.54 આપણે પોતાનું લેકચર બનાવ્યું અને ટાઈપીંગ લેશન તરીકે ઉપયોગ કર્યો છે!
03.59 KTouch ટાઈપીંગ લેશન પર પાછા જવા માટે, મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, Open Lecture પર ક્લિક કરો. આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
04.10 Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.
04.26 આપણે આપણી પસંદગીઓ બંધબેસશે એ પ્રમાણે Ktouch કસ્ટમાઇઝ કરી શકીએ છીએ.
04.30 ઉદાહરણ તરીકે, જો તમે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરો તો Student line લાલ થાય છે.
04.37 તમે અલગ ડિસ્પ્લે માટે રંગો કસ્ટમાઇઝ કરી શકો છો.
04.41 હવે રંગ સુયોજનો બદલીશું.
04.44 મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure – KTouch પર ક્લિક કરો.
04.50 Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
04.53 Configure – KTouch સંવાદ બોક્સમાં, Color Settings ઉપર ક્લિક કરો.
04.58 કલર સેટિંગ્સ વિગતો દેખાય છે.
05.02 Use custom colour for typing line બોક્સ ને ચેક કરો.
05.05 Teacher’s line ફિલ્ડમાં, ટેક્સ્ટ ફિલ્ડ પાસેના કલર બોક્સ પર ક્લિક કરો.
05.12 Select-Color સંવાદ બૉક્સ પ્રદર્શિત થાય છે.
05.15 Select-Color સંવાદ બૉક્સમાં, green પર ક્લિક કરો. OK પર ક્લિક કરો.
05.21 Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. Apply ઉપર ક્લિક કરો. OK ઉપર ક્લિક કરો.
05.29 Teacher’s Line માં અક્ષરો લીલા રંગમાં બદલાય છે!
05.33 હવે આપણે આપણું પોતાનું કીબોર્ડ બનાવીશું.
05.37 નવું કીબોર્ડ બનાવવા માટે, આપણે હાલનું કીબોર્ડ વાપરવું પડશે.
05.42 તેમાં ફેરફારો કરો, અને અલગ નામ સાથે તેને સંગ્રહો.
05.46 મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Keyboard Layout પર ક્લિક કરો.
05.52 Open Keyboard File સંવાદ બોક્સ દેખાય છે.
05.56 Open Keyboard File સંવાદ બૉક્સમાં, Open a default keyboard પસંદ કરો.
06.02 હવે, આ ફિલ્ડ આગળ આવેલ બટન પર ક્લિક કરો.
06.06 કીબોર્ડની યાદી પ્રદર્શિત થાય છે. En.keyboard.xml પસંદ કરો. OK પર ક્લિક કરો.
06.15 KTouch Keyboard Editor સંવાદ બોક્સ દેખાય છે.
06.19 Keyboard Title ફિલ્ડમાં, Training Keyboard દાખલ કરો.
06.25 આપણે કીબોર્ડ માટે ભાષા પસંદ કરવાની જરૂર છે.
06.29 Language id ડ્રોપ ડાઉન લીસ્ટમાંથી en પસંદ કરો.
06.35 હાલના કીબોર્ડ માં ફોન્ટ્સ બદલો.
06.39 Set Keyboard Font ઉપર ક્લિક કરો.
06.42 Select Font – KTouch સંવાદ બોક્સ વિન્ડો દેખાય છે.


06.48 Select Font - KTouch સંવાદ બોક્સમાં, Font માટે Ubuntu , Font Style માટે Italic , અને Size માટે 11 પસંદ કરીએ.
06.58 હવે OK ઉપર ક્લિક કરો.
07.00 કીબોર્ડ સંગ્રહવા માટે, Save Keyboard As ઉપર ક્લિક કરો.
07.04 Save Keyboard – KTouch સંવાદ બોક્સ દેખાય છે.
07.08 આ ફોલ્ડર પાથ બ્રાઉઝ કરો.
07.10 Root->usr->share->kde4->apps->Ktouch અને english.ktouch.xml પસંદ કરો.


07.26 Name ફિલ્ડમાં, Practice.keyboard.xml.Click દાખલ કરો. Save ઉપર ક્લિક કરો.
07.33 ફાઈલ '<name>. Keyboard.xml' ફોરમેટમાં સંગ્રહાય છે. Close પર ક્લિક કરો.
07.42 શું તમે નવું કીબોર્ડ તરત જ ઉપયોગમાં લઇ શકો છો? ના.
07.46 તમારે તેને kde-edu મેઇલિંગ આઈડી ઉપર મેઇલ કરવું પડશે. તે પછી KTouch ની આગળની આવૃત્તિ માં સમાવેશ કરવામાં આવશે.
07.57 KTouch પરનું આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
08.01 આ ટ્યુટોરીયલ માં આપણે ટ્રેઈનીંગ માટે લેકચર બનાવતા અને કલર સેટિંગ્સ બદલતા શીખ્યા.
08.08 આપણે હાલના કીબોર્ડ લેઆઉટને ખોલતા, બદલતા, અને પોતાનું કીબોર્ડ બનાવતા પણ શીખ્યા.
08.15 અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે.
08.18 તમારૂ પોતાનું કી બોર્ડ બનાવો.


08.20 કલરમાં ફેરફારો કરો અને કીબોર્ડ માટે ફોન્ટ લેવલ ફેરફારો કરો. પરિણામો તપાસો.
08.28 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial
08.31 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
08.34 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
08.38 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,
08.41 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
08.44 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
08.48 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08.54 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
08.59 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
09.07 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
09.17 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Krupali, Pratik kamble