Difference between revisions of "CellDesigner/C2/Overview-of-CellDesigner/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with " {| border=1 | <center>Time</center> | <center>Narration</center> |- | 00:01 | નમસ્તે અને સ્પોકન ટ્યૂટોરિઅલ માં '''C...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
− | | 01: | + | | 01:50 |
|'' સેલ 'ડીઝાઇનર' '' માં વિસ્તાર અને '' સેલ 'ડીઝાઇનર' '' માં '' 'કોમ્પોનન્ટ્સ' ''. | |'' સેલ 'ડીઝાઇનર' '' માં વિસ્તાર અને '' સેલ 'ડીઝાઇનર' '' માં '' 'કોમ્પોનન્ટ્સ' ''. | ||
|- | |- | ||
− | | | + | | 01:59 |
| આ '' 'ટ્યુટોરીયલ' '' 'Windows OS' '' પર રિકોર્ડ કરવામાં આવ્યું હતું. | | આ '' 'ટ્યુટોરીયલ' '' 'Windows OS' '' પર રિકોર્ડ કરવામાં આવ્યું હતું. | ||
Line 169: | Line 169: | ||
|- | |- | ||
− | | 06: 27 | + | | 06:27 |
| આઈ આઈ ટી બોમ્બે માં બનેલા આ ટ્યુટોરીયલ નું ભાષાંતર કરનાર હું વિનય જોશી વિદાય લઉ છું. જોડાવા બદલ આભાર. | | આઈ આઈ ટી બોમ્બે માં બનેલા આ ટ્યુટોરીયલ નું ભાષાંતર કરનાર હું વિનય જોશી વિદાય લઉ છું. જોડાવા બદલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 14:35, 15 January 2018
|
|
00:01 | નમસ્તે અને સ્પોકન ટ્યૂટોરિઅલ માં CellDesigner ના આ ઓવરવ્યૂ પર સ્વાગત છે. |
00:08 | આ 'ટ્યુટોરીયલ' માં, આપણે 'સેલડિઝાઈનર શ્રેણી અને આ 'સીરિઝ' હેઠળ 'વિવિધ' ટ્યુટોરિયલ્સ માં ઉપલબ્ધ કંટેટ વિશે શીખીશું . |
00:21 | આ 'સીરિઝ' માં મેં વર્જન 4.3 નો ઉપયોગ કર્યો છે. |
00:27 | આ 'ટ્યુટોરીયલ' શ્રેણી બનાવતી વખતે આ નવીનતમ ઉપલબ્ધ વર્જન હતું. |
00:36 |
વર્જન 4.3' અને તેની ઉપરની આવૃત્તિ આ 'ટ્યુટોરીયલ્સ' અભ્યાસ કરવા માટે ભલામણ કરવામાં આવે છે. |
00:45 | જો તમે 'સેલ ડીઝાઇનર' નો પહેલી વખત ઉપયોગકર્તા છો તો કૃપા કરીને 'સ્ટાર્ટઅપ ગાઇડ વર્ઝન 4.3' નો સંદર્ભ લો. |
00:56 | આ ટૂલબાર ને ઉપયોગ કરવા ક્રમશ સૂચનો ધરાવે છે. |
01:03 | માર્ગદર્શન માટે "" લિંક"" અહીં બતાવ્યા પ્રમાણે છે. |
01:08 | હવે ટૂંકમાં આપણે આ 'સીરિઝ' માં વ્યક્તિગત 'ટ્યુટોરિયલ્સ' 'મારફતે જઇશું.' ' |
01:16 | આ શ્રેણીમાં પ્રથમ ટ્યુટોરીયલ Windows machine. પર CellDesigner ને ઇન્સ્ટોલ કરવાનું સમજાવે છે. |
01:27 | અહીં 'ટ્યુટોરીયલ' ની ઝાંખી છે. |
01:43 | આગામી 'ટ્યુટોરીયલ' આપણને મેનુ અને ટૂલબાર સમજવા માટે મદદ કરશે. |
01:50 | સેલ 'ડીઝાઇનર' માં વિસ્તાર અને સેલ 'ડીઝાઇનર' માં 'કોમ્પોનન્ટ્સ' . |
01:59 | આ 'ટ્યુટોરીયલ' 'Windows OS' પર રિકોર્ડ કરવામાં આવ્યું હતું. |
02:05 | જો કે, તેમાં જે બધી વિશેષતાઓ સમજાવવામાં આવી છે, તે Linux OS' પર પણ સમાન રીતે કામ કરશે. |
02:17 | લિનક્સ વાપરનારા એ આ 'ટ્યુટોરીયલ' અવગણવા જોઈએ નહીં. |
02:23 | ચાલો આ 'ટ્યુટોરીયલ' પર એક નજર કરીએ. |
02:40 | આગામી 'ટ્યુટોરીયલ' Installation of CellDesigner on Linux. છે. |
02:47 | અહીં 'ટ્યુટોરીયલ' ની ઝાંખી છે. |
03:00 | આગામી 'ટ્યુટોરીયલ ‘Create and Edit Components’ છે. |
03:07 | આ આપણને પહેલાથી સંગ્રહિત '.xml ફાઇલ' કેવી રીતે ખોલવી તે જાણવા મદદ કરશે. |
03:17 | 'કમ્પાર્ટમેન્ટ' ('Compartment) માં કિનારી નું કદ, આકાર, રંગ અને જાડાઈ કેવી રીતે બદલવી. |
03:26 | CellDesigner. માં ' મલ્ટિપલ ફાઈલ' બનાવતા. |
03:30 | Species ના start-point અને end-point વિષે શીખવું . |
03:37 | 'Species ' 'અને' Reaction. નું ઓળખ બદલતા. |
03:41 | ચાલો હું આ 'ટ્યુટોરીયલ' ચાલુ કરું છું. |
03:52 | આગામી ટ્યુટોરીયલ માં મેક્રોઝ ' (Macros)નો ઉપયોગ 'કેવી રીતે કરવો તે સમજાવશે'. |
03:59 | draw area ની બીજી બાજુ માં બધા components ને ખસેડો. |
04:04 | CellDesigner. નો ઉપયોગ કરીને Reaction line ને સંરેખિત કરો, Reaction line વિસ્તૃત કરો અને Process diagram ને બનાવો. |
04:16 | ચાલો આ ટ્યુટોરીયલને જોઈએ. |
04:30 | આગામી ટ્યૂટૉરિઅલ ‘Customizing Diagram Layout’ માં કેવીરીતે Reaction lineનું રંગ, આકાર અને પહોળાઈ બદલવી તે સમજાવશે. |
04:44 | Reaction line. માં Anchor points ઉમેરો.Components. ને ગોઠવો. |
04:50 | Reaction ids ને બતાવો / છુપાવો Components માટે નોટ્સ ઉમેરો. |
04:57 | Edit Protein Edit information અને bird’s eye view મેળવો. |
05:06 | અહીં 'ટ્યુટોરીયલ' ની ઝાંખી છે. |
05:18 | ચાલો સારાંશ કરીએ: |
05:20 | આ 'ટ્યુટોરીયલ' માં 'અમે' સેલડેઝિનર શ્રેણીના Overviewવિશે શીખ્યા. |
05:29 | દરેક વિષય પર વિગતવાર ટ્યુટોરિયલ્સ માટે 'http://spoken-tutorial.org' નો સંદર્ભ લો. |
05:39 | નીચેની લિંક પર વિડીઓ જુઓ તે 'સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ' નો સારાંશ આપે છે.
જો તમારી પાસે 'સારી' 'બેન્ડવિડ્થ' ન હોય તો કૃપા કરીને તેને ડાઉનલોડ કરો અને જુઓ. |
05:52 | 'સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ' ટીમ 'વર્કશૉપ્સ'નું સંચાલન કરે છે 'અને જે 'ઓનલાઇન' ટેસ્ટ પાસ કરે છે તેને 'પ્રમાણપત્રો' 'આપે છે. વધુ વિગતો માટે,contact@spoken-tutorial.org પાર લખો. |
06:10 | 'સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ 'ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટ' 'નો એક ભાગ છે.' ' તે એનએમઈઆઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવે છે. આ અંગે વધુ માહિતી મિશન આપેલ લિંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:27 | આઈ આઈ ટી બોમ્બે માં બનેલા આ ટ્યુટોરીયલ નું ભાષાંતર કરનાર હું વિનય જોશી વિદાય લઉ છું. જોડાવા બદલ આભાર. |