Difference between revisions of "KTouch/S1/Customizing-Ktouch/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 98: | Line 98: | ||
|- | |- | ||
|02.02 | |02.02 | ||
− | | | + | |Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો. |
|- | |- | ||
|02.06 | |02.06 | ||
− | |The Data of Level | + | |The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે. |
|- | |- | ||
|02.09 | |02.09 | ||
− | | | + | |આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે. |
|- | |- | ||
|02.13 | |02.13 | ||
− | | | + | |Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો. |
|- | |- | ||
|02.20 | |02.20 | ||
− | | | + | |Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો. |
|- | |- | ||
|02.24 | |02.24 | ||
− | | | + | |ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો. |
|- | |- | ||
|02.29 | |02.29 | ||
− | | | + | |એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો. |
|- | |- | ||
|02.35 | |02.35 | ||
− | | | + | |Save આઇકોન ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
|02.37 | |02.37 | ||
− | | | + | |Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
|02.41 | |02.41 | ||
− | | | + | |Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો. |
|- | |- | ||
|02.45 | |02.45 | ||
− | | | + | |હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ. |
|- | |- | ||
|02.49 | |02.49 | ||
− | | | + | |ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો. |
|- | |- | ||
|02.52 | |02.52 | ||
− | | | + | |ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો. |
|- | |- | ||
|03.03 | |03.03 | ||
− | | | + | |ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો. |
|- | |- | ||
|03.08 | |03.08 | ||
− | | | + | |KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે. |
|- | |- | ||
|03.15 | |03.15 | ||
− | | | + | |આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે! |
|- | |- | ||
|03.19 | |03.19 | ||
− | | | + | |KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો. |
|- | |- | ||
|03.24 | |03.24 | ||
− | | | + | | હવે આપણે બનાવેલ લેકચર ખોલો. |
|- | |- | ||
|03.28 | |03.28 | ||
− | | | + | |મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો. |
|- | |- | ||
|03.34 | |03.34 | ||
− | | | + | |Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
|03.38 | |03.38 | ||
− | | | + | |ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો. |
|- | |- |
Revision as of 13:28, 8 May 2013
Time | Narration |
---|---|
00.00 | KTouch કસ્તમાઈઝ કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.04 | આ ટ્યુટોરીયલ માં, તમે શીખશો કે કેવી રીતે: |
00.08 | લેકચર બનાવવું.
Ktouch કસ્તમાઈઝ કરવું. તમારું પોતાનું કીબોર્ડ બનાવવું. |
00.13 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર Ktouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00.21 | KTouch ખોલો. |
00.25 | નોંધ લો, Level 3 દર્શાવે છે. |
00.28 | કારણ કે, જયારે આપણે Ktouch બંધ કર્યું હતું ત્યારે લેવલ 3 માં હતા. |
00.32 | હવે આપણે નવું લેકચર બનાવતા શીખીશું. |
00.36 | અહીં આપણે અક્ષરોનો નવો સમૂહ બનાવીશું જે Teacher’s Line માં પ્રદર્શિત થશે. |
00.42 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને Edit Lecture પર ક્લિક કરો. |
00.48 | Open Lecture File સંવાદ બોક્સ દેખાય છે. |
00.52 | હવે, Create New Lecture વિકલ્પ પસંદ કરો અને OK પર ક્લિક કરો. |
00.57 | KTouch Lecture Editor સંવાદ બોક્સ દેખાય છે. |
01.01 | Title ફિલ્ડમાં, A default lecture પસંદ કરો અને રદ કરો અને My New Training Lecture ટાઇપ કરો. |
01.12 | Level Editor, Lecture Level દર્શાવે છે. |
01.15 | Level Editor બોક્સ અંદર ક્લિક કરો. |
01.18 | હવે, Data of Level 1 હેઠળ, આ લેવલ ફિલ્ડમાં New Characters અંદર, એમ્પર્સંદ, સ્ટાર, અને ડોલર ચિહ્ન દાખલ કરો. |
01.29 | આપણે તે ફક્ત એક જ વાર દાખલ કરીશું. |
01.32 | નોંધ લો કે, આ અક્ષરો Level Editor બોક્સમાં પ્રથમ લીટી માં દર્શાવેલ છે. |
01.38 | Level Data ફિલ્ડમાં, પ્રથમ પ્રદર્શિત ટેક્સ્ટ પસંદ અને રદ કરો. |
01.44 | એમ્પર્સંદ, સ્ટાર અને ડોલર સંકેતો 5 વખત દાખલ કરો. |
01.49 | હવે Level Editor બોક્સ હેઠળ, પ્લસ સાઇન પર ક્લિક કરો. શું થયું? |
01.57 | બીજી લાઇનમાં આવેલ મૂળાક્ષરો Level Editor બોક્સમાં દેખાય છે. |
02.02 | Level Editor બોક્સમાં બીજી લાઇન પસંદ કરો. |
02.06 | The Data of Level ફિલ્ડ હવે 2 દર્શાવે છે. |
02.09 | આ આપણા ટાઈપીંગ સેશનમાં બીજા લેવલ પર હશે. |
02.13 | Level ફિલ્ડમાં New Characters માં, fj દાખલ કરો. |
02.20 | Level Data ફિલ્ડમાં, fj પાંચ વખત દાખલ કરો. |
02.24 | ટાઈપીંગ લેશનમાં તમને જેટલા જરૂરી હોય તેટલા લેશ્ન્સ બનાવી શકો છો. |
02.29 | એ જ રીતે તમે જેટલા ઈચ્છો તેટલા લેશન બનાવી શકો છો. |
02.35 | Save આઇકોન ઉપર ક્લિક કરો. |
02.37 | Save Training Lecture – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
02.41 | Name ફિલ્ડમાં, New Training Lecture દાખલ કરો. |
02.45 | હવે ફાઇલ માટે ફોર્મેટ પસંદ કરીએ. |
02.49 | ફિલ્ટર ડ્રોપ ડાઉન લીસ્ટમાં, ત્રિકોણ પર ક્લિક કરો. |
02.52 | ફાઈલના ફોરમેટ માટે KTouch લેક્ચર ફાઈલો star.ktouch.xml કૌંસ અંદર પસંદ કરો. |
03.03 | ફાઈલ ત્યાં સંગ્રહવા માટે ડેસ્કટોપ બ્રાઉઝ કરો. Save પર ક્લિક કરો. |
03.08 | KTouch Lecture Editor સંવાદ બોક્સ હવે New Training Lecture નામ દર્શાવે છે. |
03.15 | આપણે બે લેવલ સાથે નવું ટ્રેઈનીંગ લેકચર બનાવ્યું છે! |
03.19 | KTouch Lecture Editor સંવાદ બોક્સ બંધ કરો. |
03.24 | હવે આપણે બનાવેલ લેકચર ખોલો. |
03.28 | મુખ્ય મેનુ માંથી, File પસંદ કરો, અને પછી Open Lecture પર ક્લિક કરો. |
03.34 | Select Training Lecture File સંવાદ બોક્સ દેખાય છે. |
03.38 | ડેસ્કટોપ માટે બ્રાઉઝ કરો અને New Training Lecture.ktouch.xml પસંદ કરો. |
03.46 | Notice that the symbols &, *, and $ are displayed in the Teacher’s line.Let’s start typing. |
03.54 | We have created our own lecture and used it as a typing lesson! |
03.59 | To go back to the KTouch typing lessons,from the Main menu, select File, click Open Lecture. Browse the flowing folder path |
04.10 | Root->usr->share->kde4->apps->Ktouch and select english.ktouch.xml |
04.26 | We can customize Ktouch to suit our preferences. |
04.30 | For example, when you type a character that is not displayed in the Teacher’s Line, the Student line turns red. |
04.37 | You can customize colours for different displays. |
04.41 | Let us now change the colour settings. |
04.44 | From the Main menu, select Settings, and click Configure – KTouch. |
04.50 | The Configure – KTouch dialogue box appears. |
04.53 | In the Configure – KTouch dialogue box, click Color Settings. |
04.58 | The Color Settings details appears. |
05.02 | Check the Use custom colour for typing line box. |
05.05 | In the Teacher’s line field, click on the color box next to the Text field. |
05.12 | The Select-Color dialogue box is displayed. |
05.15 | In the Select-Color dialogue box, click green.Click OK. |
05.21 | The Configure – KTouch dialogue box appears.Click Apply.Click OK. |
05.29 | The characters in the Teacher’s Line have changed to green! |
05.33 | We shall now create our own keyboard. |
05.37 | To create a new keyboard, we have to use an existing keyboard. |
05.42 | Make changes to it, and save it in a different name. |
05.46 | From the Main menu, select File, and click Edit Keyboard Layout. |
05.52 | The Open Keyboard File dialogue box appears |
05.56 | In the Open Keyboard File dialogue box, select Open a default keyboard. |
06.02 | Now, click on button next to this field. |
06.06 | The list of keyboards is displayed.Select en.keyboard.xml.Click OK. |
06.15 | The KTouch Keyboard Editor dialogue box appears. |
06.19 | In the Keyboard Title field, enter Training Keyboard. |
06.25 | We need to select a language for the keyboard. |
06.29 | Select en from the Language id dropdown list. |
06.35 | Let us change the fonts in the existing keyboard. |
06.39 | Click Set Keyboard Font. |
06.42 | The Select Font – KTouch dialogue box window appears.
|
06.48 | In the Select Font - KTouch dialogue box, let us select Ubuntu as the Font, Italic as the Font Style, and 11 as the Size. |
06.58 | Now click OK. |
07.00 | To save the keyboard, click Save Keyboard As. |
07.04 | The Save Keyboard – KTouch dialogue box appears. |
07.08 | Browse the flowing folder path |
07.10 | Root->usr->share->kde4->apps->Ktouch and select english.ktouch.xml
|
07.26 | In the Name field, enter Practice.keyboard.xml.Click Save. |
07.33 | The file is saved in the format ‘<name>.keyboard.xml’.Click Close. |
07.42 | Can you use the newly keyboard immediately? No |
07.46 | You will have to mail it to the kde-edu mailing id. It will then be included in the next version of KTouch. |
07.57 | This brings us to the end of this tutorial on KTouch. |
08.01 | In this tutorial we learnt to create a lecture for training and modify colour settings. |
08.08 | We also learnt to open an existing keyboard layout, modify it, and create our own keyboard. |
08.15 | Here is an assignment for you. |
08.18 | Create your own key board.
|
08.20 | Make changes to colours and font level changes to keyboard.Check the results.
|
08.28 | Watch the video available at the following link http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
08.31 | It summarises the Spoken Tutorial project |
08.34 | If you do not have good bandwidth, you can download and watch it |
08.38 | The Spoken Tutorial Project Team |
08.41 | Conducts workshops using spoken tutorials. |
08.44 | Gives certificates for those who pass an online test |
08.48 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org |
08.54 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
|
08.59 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India |
09.07 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
09.17 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd
Thanks for joining |