Difference between revisions of "KTouch/S1/Configuring-Settings/Gujarati"
From Script | Spoken-Tutorial
Sakinashaikh (Talk | contribs) |
|||
Line 31: | Line 31: | ||
|- | |- | ||
|00.33 | |00.33 | ||
− | | | + | |આપણે સ્તર 2 ઉપર છીએ. ચાલો બીજા સ્તર પર જઈએ જે 2 છે. |
|- | |- | ||
|00.40 | |00.40 | ||
− | | | + | |તાલીમ સ્તર 2 થી વધારવા માટે, Level ફિલ્ડની બાજુમાં, ટોપ ત્રિકોણ ચિહ્ન પર ક્લિક કરો. |
|- | |- | ||
|00.48 | |00.48 | ||
− | | | + | |નોંધ લો કે શું થાય છે જયારે આપણે સ્તર 2 થી બદલીએ છીએ? |
|- | |- | ||
|00.52 | |00.52 | ||
− | | | + | |Teacher’s Line માં અક્ષરોમાં ફેરફાર થાય છે! |
|- | |- | ||
|00.56 | |00.56 | ||
− | | | + | |New Characters in this Level હેઠળ દર્શાવેલ અક્ષરો જુઓ. તે પણ બદલાયા છે! |
|- | |- | ||
|01.02 | |01.02 | ||
− | | | + | |પસંદ કરેલ સ્તર માટે પ્રેક્ટીસ કરવા માટે આ અક્ષરો છે. |
|- | |- | ||
|01.07 | |01.07 | ||
− | | | + | |હવે, ટાઈપ કરવાનું શરૂ કરીએ. |
|- | |- | ||
|01.09 | |01.09 | ||
− | | | + | |હવે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરીએ. |
|- | |- | ||
|01.14 | |01.14 | ||
− | | | + | |Student Line લાલમાં બદલાય છે. |
|- | |- | ||
|01.17 | |01.17 | ||
− | | | + | |તમે બીજું શું જુઓ છો? |
|- | |- | ||
|01.19 | |01.19 | ||
− | | | + | |Correctness ફિલ્ડમાં પ્રદર્શિત થયેલ ટકા ઘટે છે. |
|- | |- | ||
|01.23 | |01.23 | ||
− | | | + | |બેકસ્પેસ દબાવો અને ભૂલ રદ કરો. |
|- | |- | ||
|01.27 | |01.27 | ||
− | | | + | |હવે તાલીમ વિકલ્પો સુયોજિત કરતા શીખીએ. |
|- | |- | ||
|01.31 | |01.31 | ||
− | | | + | | તાલીમ વિકલ્પો શું છે? |
|- | |- | ||
|01.33 | |01.33 | ||
− | | | + | |આપણે ટાઇપ કરવાની ઝડપ અને ચોકસાઈ (ટાઈપ કરવાની ચોકસાઈ માટેની ટકાવારી) પરિમાણો બદલવા માટે તાલીમ વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
|01.41 | |01.41 | ||
− | | | + | |આપણે ચોક્કસ સ્તરમાં લીટીઓની સંખ્યા જે ટાઇપ કરી શક્ય છે તે પણ બદલી શકીએ છીએ. |
|- | |- | ||
|01.47 | |01.47 | ||
− | | | + | |મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure KTouch પર ક્લિક કરો. |
|- | |- | ||
|01.52 | |01.52 | ||
− | | | + | |Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
|01.56 | |01.56 | ||
− | | | + | |Configure – KTouch ની ડાબી પેનલ માંથી - KTouch સંવાદ બોક્સ, Training Options ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
|02.02 | |02.02 | ||
− | | | + | | જમણી પેનલ હવે વિવિધ તાલીમ વિકલ્પો દર્શાવે છે. |
|- | |- | ||
|02.06 | |02.06 | ||
− | | | + | |Typing speed, Correctness, અને Workload માટે ઉપલી સીમા સુયોજિત કરો. |
|- | |- | ||
|02.13 | |02.13 | ||
− | | | + | |Limits હેઠળ સ્તર વધારવા માટે , ચાલો: |
|- | |- | ||
|02.15 | |02.15 | ||
− | | | + | |Typing Speed ને 120 characters per minute, Correctness ને 85% થી સુયોજિત કરો. |
|- | |- | ||
|02.24 | |02.24 | ||
− | | | + | |અંતે Workload માટે 1 સુયોજિત કરો. |
|- | |- | ||
|02.27 | |02.27 | ||
− | | | + | |આનો અર્થ છે આપણે દરેક સ્તર પર માત્ર એક જ વાક્ય પૂર્ણ કરવાની જરૂર છે. |
|- | |- | ||
|02.31 | |02.31 | ||
− | | | + | |આપણે પછી આપમેળે આગલા સ્તર પર સ્થળાંતર થશું. |
|- | |- | ||
|02.36 | |02.36 | ||
− | | | + | |જો તમે આગલા સ્તર પર આગળ વધો તે પહેલાં આ સ્તર માટે તાલીમ પૂર્ણ કરવા ઈચ્છો છો, તો "Complete whole training level before proceeding box" ચેક કરો. |
|- | |- | ||
|02.46 | |02.46 | ||
− | | | + | |Typing speed અને Correctness માટે નીચલી સીમા સુયોજિત કરો. |
|- | |- |
Revision as of 09:25, 8 May 2013
Time | Narration |
---|---|
00.00 | KTouch માં સુયોજનો રૂપરેખાંકિત કરવા પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.04 | આ ટ્યુટોરીયલ માં, તમે: |
00.08 | તાલીમ સ્તર બદલવું
ટાઈપ ની ઝડપ સંતુલિત કરવું |
00.13 | શોર્ટ કટ કીઓ રૂપરેખાંકિત કરવું.
ટૂલબાર રૂપરેખાંકિત કરવું. ટાઈપીંગ મેટ્રિક્સ જોતા શીખીશું. |
00.20 | અહીં, આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 11.10 પર KTouch આવૃત્તિ 1.7.1 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00.27 | KTouch ખોલો. |
00.33 | આપણે સ્તર 2 ઉપર છીએ. ચાલો બીજા સ્તર પર જઈએ જે 2 છે. |
00.40 | તાલીમ સ્તર 2 થી વધારવા માટે, Level ફિલ્ડની બાજુમાં, ટોપ ત્રિકોણ ચિહ્ન પર ક્લિક કરો. |
00.48 | નોંધ લો કે શું થાય છે જયારે આપણે સ્તર 2 થી બદલીએ છીએ? |
00.52 | Teacher’s Line માં અક્ષરોમાં ફેરફાર થાય છે! |
00.56 | New Characters in this Level હેઠળ દર્શાવેલ અક્ષરો જુઓ. તે પણ બદલાયા છે! |
01.02 | પસંદ કરેલ સ્તર માટે પ્રેક્ટીસ કરવા માટે આ અક્ષરો છે. |
01.07 | હવે, ટાઈપ કરવાનું શરૂ કરીએ. |
01.09 | હવે Teacher’s Line માં પ્રદર્શિત ન થયેલ અક્ષરો ટાઇપ કરીએ. |
01.14 | Student Line લાલમાં બદલાય છે. |
01.17 | તમે બીજું શું જુઓ છો? |
01.19 | Correctness ફિલ્ડમાં પ્રદર્શિત થયેલ ટકા ઘટે છે. |
01.23 | બેકસ્પેસ દબાવો અને ભૂલ રદ કરો. |
01.27 | હવે તાલીમ વિકલ્પો સુયોજિત કરતા શીખીએ. |
01.31 | તાલીમ વિકલ્પો શું છે? |
01.33 | આપણે ટાઇપ કરવાની ઝડપ અને ચોકસાઈ (ટાઈપ કરવાની ચોકસાઈ માટેની ટકાવારી) પરિમાણો બદલવા માટે તાલીમ વિકલ્પોનો ઉપયોગ કરીએ છીએ. |
01.41 | આપણે ચોક્કસ સ્તરમાં લીટીઓની સંખ્યા જે ટાઇપ કરી શક્ય છે તે પણ બદલી શકીએ છીએ. |
01.47 | મુખ્ય મેનુ માંથી, Settings પસંદ કરો, અને Configure KTouch પર ક્લિક કરો. |
01.52 | Configure – KTouch સંવાદ બોક્સ દેખાય છે. |
01.56 | Configure – KTouch ની ડાબી પેનલ માંથી - KTouch સંવાદ બોક્સ, Training Options ઉપર ક્લિક કરો. |
02.02 | જમણી પેનલ હવે વિવિધ તાલીમ વિકલ્પો દર્શાવે છે. |
02.06 | Typing speed, Correctness, અને Workload માટે ઉપલી સીમા સુયોજિત કરો. |
02.13 | Limits હેઠળ સ્તર વધારવા માટે , ચાલો: |
02.15 | Typing Speed ને 120 characters per minute, Correctness ને 85% થી સુયોજિત કરો. |
02.24 | અંતે Workload માટે 1 સુયોજિત કરો. |
02.27 | આનો અર્થ છે આપણે દરેક સ્તર પર માત્ર એક જ વાક્ય પૂર્ણ કરવાની જરૂર છે. |
02.31 | આપણે પછી આપમેળે આગલા સ્તર પર સ્થળાંતર થશું. |
02.36 | જો તમે આગલા સ્તર પર આગળ વધો તે પહેલાં આ સ્તર માટે તાલીમ પૂર્ણ કરવા ઈચ્છો છો, તો "Complete whole training level before proceeding box" ચેક કરો. |
02.46 | Typing speed અને Correctness માટે નીચલી સીમા સુયોજિત કરો. |
02.50 | Under Limits to decrease a level, let us: |
02.53 | Set the Typing Speed to 60 characters per minute and Correctness to 60. |
03.00 | Let’s check the box Remember level for next program. |
03.06 | Click Apply.Click OK. |
03.09 | Changes we made are applied only when we start a new session again. |
03.14 | Click Start New Session and select Keep Current Level. |
03.20 | Let’s start typing again. |
03.23 | Notice that initially the speed is 0. It increases or decreases as we type. |
03.30 | Click Pause Session.When we pause the typing speed remains at the same count. |
03.38 | Let us resume typing. |
03.40 | As the speed drops below 60, notice that, the red circle, next to Speed, is glowing. |
03.47 | This indicates that speed has fallen below the lower limit, that is 60 set for the speed. |
03.54 | Now, type the number 4 that is not displayed in the Teacher’s Line. |
03.59 | The Student’s Line turns red. |
04.02 | The Percentage of the Correctness drops too. |
04.05 | Can you see the spaces between set of characters or character given in the Teacher’s Line? |
04.11 | Now, I shall not press the Space bar after this word. |
04.15 | The Student’s Line has turned red again! |
04.18 | This means the spaces too must be typed in correctly. |
04.22 | Let us complete typing an entire line in the student’s line and then press Enter. |
04.31 | The Level has changed to 3! |
04.33 | Why does the level change to 3?This is because we have set the Workload to 1. |
04.39 | Therefore, when we complete one line for Level 2 and press Enter, we move to the next level. |
04.47 | Notice that new characters are displayed in the Teacher’s Line. |
04.52 | Do you want to know the scores of our typing session? |
04.55 | Click Lecture Statistics.The Training statistics "dialogue box" appears. |
05.02 | Let’s click on the "tabs" and see what each of them indicate. |
05.07 | Click on Current Training Session. |
05.12 | This displays the general statistics details, rate of typing, accuracy of typing, and details of the characters that you need to concentrate on. |
05.22 | The Current Level Statistics tab displays details similar to the one displayed in the Current Training Session tab. |
05.31 | The Monitor Progress tab displays a graphical representation of the progress of your typing. |
05.38 | Let us close this dialogue box. |
05.41 | You can also create your own "short cut keys". |
05.45 | What are short cut keys? |
05.47 | Short cut keys are combination of two or more keys, which can be pressed from the keyboard, instead of using the Menu options. |
05.56 | Let us configure a short cut key to view Lecture Statistics. |
06.01 | From the Main menu, click Settings, Configure "Short cuts". |
06.06 | The Configure Short cuts – KTouch dialogue box appears. |
06.10 | In the Search box enter Lecture Statistics. |
06.16 | Click Lecture Statistics.
Select Custom and click None. The icon changes to Input. |
06.24 | Now, from the keyboard, press the "SHIFT and A" keys together. |
06.30 | Notice, that the icon now displays the letters "Shift+A". Click OK. |
06.38 | Now, press the "Shift and A" keys together.The Training Statistics dialogue box appears. |
06.45 | Click Close to exit. |
06.49 | KTouch also allows you to configure toolbars. |
06.53 | Let us say we want to display the Quit Ktouch command as an icon. |
06.58 | From the Main menu, click Settings, and click Configure Toolbars. |
07.03 | The Configure Toolbars – KTouch dialogue box appears. |
07.07 | In the left panel, from the list of option, select the Quit icon.Double-click on it. |
07.15 | The icon is moved to the right panel. Click Apply and then click OK. |
07.22 | The Quit icon is now displayed on the KTouch window. |
07.26 | This brings us to the end of this tutorial on KTouch |
07.30 | In this tutorial we learnt how to modify the training level, monitor the speed, and accuracy of typing. |
07.38 | We also learnt to configure keyboard short cuts and toolbars. |
07.43 | Here is an assignment for you. |
07.46 | Under Configure KTouch, change the Workload to 2. |
07.50 | Check the Complete whole training level before proceeding box. |
07.56 | Now open a new typing session and practice typing. |
08.00 | Finally, check your lecture statistics. |
08.04 | Watch the video available at the following link; |
08.07 | It summarises the Spoken Tutorial project. |
08.10 | If you do not have good bandwidth, you can download and watch it. |
08.15 | The Spoken Tutorial Team, |
08.17 | Conducts workshops using spoken tutorials. |
08.20 | Gives certificates for those who pass an online test. |
08.23 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org. |
08.29 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project. |
08.33 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India. |
08.41 | More information on this Mission is available at http://spoken-tutorial.org/NMEICT-Intro. |
08.52 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.
Thanks for joining |