Difference between revisions of "Single-Board-Heater-System/C2/Introduction-to-Single-Board-Heater-System/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with "{| border=1 |<center>Time</center> | <center>Narration</center> |- |00:01 | '''“ Single Board Heater System”'' ના પરિચય સ્પોકન ટ્યૂ...")
 
 
Line 22: Line 22:
 
|00:19
 
|00:19
 
| આ  માઇક્રોકન્ટ્રોલર પર આધારિ ટેમ્પરેચર કંટ્રોલ સેટઅપ છે જે એક બોક્સમાં જ પ્રયોગ શાળા છે.
 
| આ  માઇક્રોકન્ટ્રોલર પર આધારિ ટેમ્પરેચર કંટ્રોલ સેટઅપ છે જે એક બોક્સમાં જ પ્રયોગ શાળા છે.
 
  
 
|-
 
|-
 
|00:24
 
|00:24
 
| આ સેટ અપ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ના "કંટ્રોલ કોર્સ " ની જરૂરિયાત ને અનુલક્ષી ને તૈયાર કરવા માં આવેલ છે.  
 
| આ સેટ અપ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ના "કંટ્રોલ કોર્સ " ની જરૂરિયાત ને અનુલક્ષી ને તૈયાર કરવા માં આવેલ છે.  
 
  
 
|-
 
|-
Line 56: Line 54:
 
|00:50
 
|00:50
 
| આ પછી આપણે SBHS ની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું.
 
| આ પછી આપણે SBHS ની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું.
 
  
 
|-
 
|-
Line 81: Line 78:
 
|01:24
 
|01:24
 
| જેથી કોઈ પણ  વાસ્ત્વીક પ્રયોગ 10 મિનિટની  અંદર કરી શકે.
 
| જેથી કોઈ પણ  વાસ્ત્વીક પ્રયોગ 10 મિનિટની  અંદર કરી શકે.
 
  
 
|-
 
|-
Line 114: Line 110:
 
|02:04
 
|02:04
 
| USB અને RS232 પોર્ટ  છે.
 
| USB અને RS232 પોર્ટ  છે.
 
  
 
|-
 
|-
Line 147: Line 142:
 
|02:29
 
|02:29
 
|  ''' ISP''',  '''Serial''' and '''USB port''' ISP ,(સીરીયલ અને USB પોર્ટનો સમાવેશ થાય છે).
 
|  ''' ISP''',  '''Serial''' and '''USB port''' ISP ,(સીરીયલ અને USB પોર્ટનો સમાવેશ થાય છે).
 
  
 
|-
 
|-
Line 336: Line 330:
 
|06:19
 
|06:19
 
| તે સિગ્નલ નું  USB  થી સીરીયલ કે સીરીયલ થી USB માં  રૂપાંતરણ કરવા થાય છે.
 
| તે સિગ્નલ નું  USB  થી સીરીયલ કે સીરીયલ થી USB માં  રૂપાંતરણ કરવા થાય છે.
 
  
 
|-
 
|-
 
|06:24
 
|06:24
 
| આ પછીનો બ્લોક USB અને RS 232 પોર્ટ બ્લોક છે   
 
| આ પછીનો બ્લોક USB અને RS 232 પોર્ટ બ્લોક છે   
 
  
 
|-
 
|-
Line 378: Line 370:
 
|07:03
 
|07:03
 
| વિવિધ પ્રકાર ના બ્લોક ની સમજણ મેળવી જેમાં પાવર સપ્લાય,
 
| વિવિધ પ્રકાર ના બ્લોક ની સમજણ મેળવી જેમાં પાવર સપ્લાય,
 
  
 
|-
 
|-

Latest revision as of 11:54, 13 November 2017

Time
Narration
00:01 '“ Single Board Heater System” ના પરિચય સ્પોકન ટ્યૂટોરિઅલ માં આપનું સ્વાગત છે.
00:06 આ ટ્યૂટોરિઅલ માં આપણે "SBHS " ના મુખ્ય લક્ષણો જોશું.
00:11 "SBHS " નું સચિત્રાત્મક સ્પષ્ટીકરણ.
00:14 "સિંગલ બોર્ડ હીટર સિસ્ટમ" ને ટૂંક માં "SBHS " કહેવાય છે.
00:19 આ માઇક્રોકન્ટ્રોલર પર આધારિ ટેમ્પરેચર કંટ્રોલ સેટઅપ છે જે એક બોક્સમાં જ પ્રયોગ શાળા છે.
00:24 આ સેટ અપ સ્નાતક અને અનુસ્નાતક વિદ્યાર્થીઓ ના "કંટ્રોલ કોર્સ " ની જરૂરિયાત ને અનુલક્ષી ને તૈયાર કરવા માં આવેલ છે.
00:32 આ ઇલેક્ટ્રોનિક્સ ના કોન્સપ્ટ્સ /(ખયાલ) પર આધારિત છે.
00:36 સીરીયલ પોર્ટ કૉમ્યૂનિકેશન
00:38 Micro-controller programming માઇક્રોકન્ટ્રોલર પ્રોગ્રામિંગ
00:40 Data acquisition interface ડેટા અસિક્વિઝિશન ઇન્ટરફેસ
00:42 Control theory. કંટ્રોલ થીયરી
00:44 આ કોન્સપ્ટ્સ /(ખયાલ) તેના વિકાસ માટે મૂળભૂત જરૂરિયાત પુરી પડે છે.
00:50 આ પછી આપણે SBHS ની મુખ્ય લાક્ષણિકતાઓ વિશે વાત કરીશું.
00:55 SBHS એ 3000 રૂપિયાનું સાધન છે જે હાર્ડવેર ડિઝાઇન અને કોડ્સ સાથે ઓપન સોંર્સ તરીકે જારી કરવામાં આવ્યું છે.
01:03 છતાં ,ખાસ નોંધ લેશો કે ખરીદતી વખતે મૂળ કિંમત બદલાઈ પણ શકે છે.
01:08 ઓપન સોંર્સ સોફ્ટવેર એ SBHS ને ઇન્ટરફેસ કરવા વપરાય છે.
01:12 વધુ વિગતો sbhs.os-hardware.in વેબસાઈટ પર મેળવી શકો છો.
01:19 સવિશેષ , તે માટે લગભગ એક મિનિટનો સમય લાગશે .
01:24 જેથી કોઈ પણ વાસ્ત્વીક પ્રયોગ 10 મિનિટની અંદર કરી શકે.
01:29 આ સેટઅપ "વરચ્યુઅલ લેબ પ્રોજેક્ટ” અંતર્ગત રિમોટ ઍક્સેસ માટે પણ ઉપલબ્ધ છે.
01:35 કોઈ પણ તેને રીમોટલી ઉપયોગ કરી તેનો અનુભવ મેળવી શકે છે
01:38 પછી વપરાશકર્તા તેને ખરીદી અથવા એસેમ્બલ કરી શકે છે અને તેને કોલેજમાં અથવા ઘરે પ્રયોગશાળા તરીકે સ્થિત કરી શકે છે. (some zzz sound came )
01:46 આકૃતિ માં Single Board Heater System. બતાવેલ છે.
01:50 તેમાં 12 વોલ્ટ DC વોલ્ટેજ ઉત્પન્ન કરવા SMPS વાપરેલ છે
01:56 ધાતુની બ્લેડ અને હીટર કોઇલ આ ધાતુના આધાર ની નીચે લગાવેલ છે
02:02 આ ઉપરાંત તેમાં કમ્પ્યુટર પંખો, ડિસ્પ્લે ,
02:04 USB અને RS232 પોર્ટ છે.
02:08 હવે આપણે SBHS નો બ્લોક ડાયાગ્રામ જોઈએ
02:11 આકૃતિ માં SBHS નો બ્લોક ડાયાગ્રામ દર્શાવેલ છે
02:14 તેમાં પાવર સપ્લાય ,
02:17 આઠ બીટ નું માઇક્રોકન્ટ્રોલર ,
02:19 Display, Fan (ડીસ્પ્લે , પંખો ),
02:21 Heater Assembly, Temperature Sensor ( હીટર એસેમ્બલી , ટેમ્પરેચર સેન્સર) ,
02:25 Instrumentation amplifier and associated circuitry
02:29 ISP, Serial and USB port ISP ,(સીરીયલ અને USB પોર્ટનો સમાવેશ થાય છે).
02:33 હવે આપણે SBHSની અંદર આવતા વિવિધ ભાગો વિષે ટૂંકમાં જાણીશું
02:39 સૌ પ્રથમ પાવર સપ્લાય જોઈએ.
02:42 Power supply' એ સામાન્ય રીતે 12V 400 watt SMPS. છે.
02:47 આ 12 વોલ્ટ ડીરેક્ટલી ઉપયોગમાં લેવાય છે પણ મોટા ભાગ ની સર્કિટને 5 વોલ્ટની જ જરૂરિયાત હોય છે
02:54 તેથી જ્યાં જરૂર પડે ત્યાં અલગ વોલટેજ રૅગ્યુલૅટોર નો ઉપયોગ કરેલો છે.
02:59 પાવર સપ્લાય માં વધઘટ થવાથી તાપમાન ના રીડિંગમાં ભૂલ ના આવે તેથી સિસ્ટમ અને સેન્સર ના વોલટેજ રેગ્યુલેટર અલગ રાખ્યા છે.
03:09 બીજું, માઇક્રોકન્ટ્રોલર જોઈએ
03:11 અહીં આઠ મેગેબીટનું ATmega16 માઇક્રોકન્ટ્રોલરનો ઉપયોગ કરેલો છે
03:15 'માઇક્રોકન્ટ્રોલર અહીં મહત્વ ની ભૂમિકા ભજવે છે
03:19 તે SBHS બોર્ડની અંદર ઉપસ્થિત દરેક હાર્ડવેરને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નિયંત્રણ કરે છે.
03:25 તે વિવિધ કાર્યો જેવા કે કમ્પ્યુટર અને SBHS વચ્ચે કૉમ્યૂનિકેશન કરવું,
03:33 હીટર કોઇલ માંથી પસાર થતા વિદ્યુતપ્રવાહ નું નિયંત્રણ કરવું,
03:37 પંખાની ઝડપનું નિયંત્રણ કરવું,
03:39 તાપમાન નું રીડિંગ નોંધવું,
03:42 અને વિવિધ પરિમાણો અને અન્ય જરૂરી કામગીરી દર્શાવવાનું કાર્ય કરે છે.
03:47 ત્યાર બાદ હીટર અને પાંખો આવે છે.
03:50 હીટર એસેમ્બલિમાં એક ધાતુની પટ્ટી છે જે નિક્રોમ વાયરની કોઇલથી 3.5mm દૂર રાખેલ છે
03:58 જયારે કોઇલમાં કરંટ પસાર થાય છે ત્યારે તે ગરમ થાય છે.
04:02 આ ઉષ્માનું ધાતુ ની પ્લેટ સુધી વહન કન્વેકશન દ્વારા થાય છે જેથી તાપમાન વધે છે.
04:08 અહીં પંખો એ કમ્પ્યુટરમાં વપરાતો પંખો જ છે.
04:12 જે ગરમ થયેલી ધાતુની પ્લેટને ઠંડી પાડવા વપરાય છે.
04:15 અનુભવને આધારે તેને હીટરની નીચે મુકેલ છે
04:20 ત્યાર બાદ ડ્રાઈવર બ્લોક આવે છે
04:23 આ બીજું કઈ નહિ પણ સાધન છે જેની મદદથી ફેન અને હીટરને અપાતો પાવર બદલી શકાય છે.
04:29 MOSFETS પણ આ માટે જ વપરાય છે.
04:32 માઇક્રોકન્ટ્રોલર તરફથી અપાતા આદેશ મુજબ MOSFET કાર્ય કરે છે.
04:37 MOSFETS વાસ્તવમાં અમુક PWM frequency. પર સ્વિચ થાય છે.
04:42 હવે આપણે તાપમાન સેંસર વિષે વાત કરીશું.
04:45 AD 590 તાપમાન માપક સેન્સર છે, જેનો ઉપયોગ ગરમ પ્લેટ નું તાપમાન માપવા થાય છે .
04:51 આ સેન્સર નું આઉટપુટ મઈક્રો એમ્પિઅર પર કેલ્વિનમાં હોય છે.
04:56 તેનું ઓપરેટિંગ ટેમ્પરેચર રેન્જ -55 થી 150 ડીગ્રી સેન્ટિગ્રેડ હોય છે.
05:02 તદુપરાંત, તેને લિનિયરાઈઝેશનના અન્ય કોઇ પણ પ્રક્રિયાની જરૂર નથી.
05:07 હવે આપણે ઇન્સ્ટ્રુમેન્ટેશન એમ્પ્લીફાયર જોઈશું.
05:11 Instrumentation amplifier નો ઉપયોગ AD590 દ્વારા ઉત્પન્ન થયેલ સિગ્નલ કન્ડિશનિંગ કરવા થાય છે.
05:18 તે તાપમાન સેન્સર ને યોગ્ય ઇનપુટ ઈમ્પિડન્સ / (અવબાધ) આપે છે.
05:23 તેથી સેન્સર દ્વારા ઉત્પન્ન થયેલ સિગ્નલ નું મૂલ્ય સિગ્નલ કન્ડિશનિંગ વખતે ઘટતુ નથી.
05:30 ડિસ્પ્લે અને ઈન્ડીકેટર બ્લોક,
05:33 16x2 LCD display. થી કરી છે.
05:37 આ મુજબ ડિસ્પ્લે દરેક લીટીમાં 16 અક્ષરો બતાવવવા સક્ષમ છે.અને આવી બે લીટી છે.
05:44 તેમાં આંતરિક કોન્ટ્રોલર હોવાથી કોઈ અલગ કોન્ટ્રોલરની જરૂર પડતી નથી.
05:50 તેનો ઉપયોગ વિવિધ પરિમાણો જેવા કે તાપમાન, પંખો , હીટર અને મશીન ID દર્શાવવા થાય છે
05:56 તે 4 બિટ મોડમાં કાર્ય કરે છે.
05:59 ઈન્ડીકેટર તરીકે વિવિધ ઓનબોર્ડ LED નો ઉપયોગ કરે છે.
06:04 આ પછી સીરીયલ વોલ્ટેજ કોન્ટ્રોલર બ્લોક છે.
06:09 તેનો ઉપયોગ સિગ્નલ નું "સીરીયલ" થી "TTL" માં કે "TTL"થી "સીરીયલ"માં રૂપાંતરણ કરવા થાય છે.
06:15 આ પછી USB થી સીરીયલ કન્વર્ટર બ્લોક છે
06:19 તે સિગ્નલ નું USB થી સીરીયલ કે સીરીયલ થી USB માં રૂપાંતરણ કરવા થાય છે.
06:24 આ પછીનો બ્લોક USB અને RS 232 પોર્ટ બ્લોક છે
06:28 તેનો ઉપયોગ USB અને RS 232 કેબલ જોડવા થાય છે
06:33 અંતિમ બ્લોક ISP બ્લોક છે
06:36 ISP એટલે કે ઈન સિસ્ટમ પ્રોગ્રામિંગ
06:39 તેમાં 10 પિન મેલ કનેક્ટર આવેલ છે
06:42 તેની મદદ થી માઇક્રો- કન્ટ્રોલરને કોઈ પણ યોગ્ય પ્રોગ્રામિંગ સાધનથી પ્રોગ્રામ કરાય છે
06:48 આ સાથે Introduction to Single Board Heater System. નું સ્પોકન ટ્યૂટોરિલ પૂર્ણ થાય છે
06:54 સારાંશ આ મુજબ છે.
06:56 આ સ્પોકન ટ્યૂટોરિઅલ માં આપણે SBHS ની મુખ્ય લાક્ષણિકતાઓ અને બ્લોક ડાયાગ્રામ વિષે માહિતી મેળવી.
07:03 વિવિધ પ્રકાર ના બ્લોક ની સમજણ મેળવી જેમાં પાવર સપ્લાય,
07:07 માઇક્રોકન્ટ્રોલર ,હીટર અને ફેન,
07:09 ડ્રાઈવર અને ટેમ્પરેચર સેન્સર,
07:11 ઇન્સ્ટ્રુમેન્ટેશન એમ્પ્લીફાયર અને ડિસ્પ્લે,
07:14 USB , RS 232 અને ISP ની માહિતી મેળવી.
07:19 તેનો વિડિઓ નીચે ની લિન્ક ઉપર ઉપલબ્ધ છે.
07:22 આ સ્પોકન ટ્યુટોરીયલનો સારાંશ આપે છે.
07:25 યોગ્ય બેન્ડવિડ્થ ના હોય તો તમે તેને ડાઉનલોડ કર્યા બાદ જોઈ શકો છો.
07:29 સ્પોકન ટ્યૂટોરિઅલ ની ટીમ વિવિધ વર્કશોપ નું આયોજન " સ્પોકન ટ્યૂટોરિઅલ " દ્વારા કરે છે.
07:34 પછી, જેને ઓનલાઇન પરીક્ષા પાસ કરી હોય તેને પ્રમાણપત્ર આપે છે.
07:38 વધુ વિગત માટે ઇમેઇલ કરો: ccontact@spoken-tutorial.org
07:45 સ્પોકન ટ્યૂટોરિઅલ પ્રોજેક્ટ એ " talk to teacher " / “ શિક્ષક સાથે સીધી વાત “ પ્રોજેક્ટનો ભાગ છે.
07:49 તે નેશનલ મિશન ઓન એડયુકેશન થ્રુ ICT ,MHRD ,Government of India દ્વારા આધારભૂત છે.
07:56 આ મિશન ની વધુ વિગત [1] ઉપર ઉપલબ્ધ છે.
08:08 આ સાથે હૂં જ્યોતિ સોલંકી (IIT Bombay ) મારું ટ્યૂટોરિઅલ સમાપ્ત કરું છું.

Contributors and Content Editors

Jyotisolanki