Difference between revisions of "CellDesigner/C2/Installation-of-CellDesigner/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
Line 5: Line 5:
 
|-
 
|-
 
|  00:01
 
|  00:01
| Installation of CellDesignerને સમજાવતા આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
+
| '''Installation of CellDesigner''' ને સમજાવતા આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
  
 
|-
 
|-
 
|  00:05
 
|  00:05
|આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું: CellDesigner 4.3ને Windows ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.   
+
|આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું: '''CellDesigner 4.3''' ને '''Windows''' ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.   
  
 
|-
 
|-
 
|  00:14
 
|  00:14
|આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું Windows XP  અને CellDesigner 4.3નો ઉપયોગ કરી રહી છું.
+
|આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું '''Windows XP''' અને '''CellDesigner 4.3''' નો ઉપયોગ કરી રહી છું.
  
 
|-
 
|-
 
|  00:21
 
|  00:21
|ખાસ ધ્યાન રાખો કે CellDesigner એ  Linux અને Mac OS X ઉપર પણ કાર્ય કરે છે.
+
|ખાસ ધ્યાન રાખો કે '''CellDesigner''' એ  '''Linux''' અને '''Mac OS X''' ઉપર પણ કાર્ય કરે છે.
  
 
|-
 
|-
Line 25: Line 25:
 
|-
 
|-
 
|  00:34
 
|  00:34
|તમે www.celldesigner.org વેબસાઈટ ઉપરથી CellDesigner ડાઉનલોડ કરી શકો છો.
+
|તમે '''www.celldesigner.org''' વેબસાઈટ ઉપરથી '''CellDesigner''' ડાઉનલોડ કરી શકો છો.
  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
| હોમ પેજ ઉપર તમને downloads નામનું ટેબ મળશે. તેના ઉપર ક્લિક કરો.
+
| હોમ પેજ ઉપર તમને '''downloads''' નામનું ટેબ મળશે. તેના ઉપર ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 37: Line 37:
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
| Download CellDesigner ઉપર ક્લિક કરો.  
+
| '''Download CellDesigner''' ઉપર ક્લિક કરો.  
  
 
|-
 
|-
 
|  00:56
 
|  00:56
| નીચે સ્ક્રોલ કરો. Download શીર્ષક નીચે, ચાર લિંક્સ દેખાઈ રહી છે.
+
| નીચે સ્ક્રોલ કરો. '''Download''' શીર્ષક નીચે, ચાર લિંક્સ દેખાઈ રહી છે.
  
 
|-
 
|-
 
|  01:03
 
|  01:03
| પ્રથમ લિંક ઉપર  ક્લિક કરો જે છે Download for windows 32 bit.
+
| પ્રથમ લિંક ઉપર  ક્લિક કરો જે છે '''Download for windows 32 bit'''.
  
 
|-
 
|-
Line 53: Line 53:
 
|-
 
|-
 
|  01:11
 
|  01:11
| અહીં આ બે વિકલ્પો છે - Registered User અને First Time User
+
| અહીં આ બે વિકલ્પો છે - '''Registered User''' અને '''First Time User'''
  
 
|-
 
|-
Line 61: Line 61:
 
|-
 
|-
 
|  01:21
 
|  01:21
| તો First Time User ઉપર  ક્લિક કરો. Continue ઉપર  ક્લિક કરો.
+
| તો '''First Time User''' ઉપર  ક્લિક કરો. '''Continue''' ઉપર  ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 73: Line 73:
 
|-
 
|-
 
|  01:30
 
|  01:30
| એકવાર વિગતો  નીચે જય અહીં Download ઉપર  ક્લિક કરો.
+
| એકવાર વિગતો  નીચે જય અહીં '''Download''' ઉપર  ક્લિક કરો.
  
 
|-
 
|-
Line 81: Line 81:
 
|-
 
|-
 
| 01:41
 
| 01:41
|પછીથી તમારે જો કોઈ બીજી નવી આવૃત્તિ ઇન્સ્ટોલ કરવી હોય તો તમારે Registered user ઉપર દબાવવું પડશે''.
+
|પછીથી તમારે જો કોઈ બીજી નવી આવૃત્તિ ઇન્સ્ટોલ કરવી હોય તો તમારે '''Registered user''' ઉપર દબાવવું પડશે''.
  
 
|-
 
|-
Line 89: Line 89:
 
|-
 
|-
 
| 01:53
 
| 01:53
| હવે Save File ઉપર  ક્લિક કરો
+
| હવે '''Save File''' ઉપર  ક્લિક કરો
  
 
|-
 
|-
Line 97: Line 97:
 
|-
 
|-
 
|  02:02
 
|  02:02
|ડાઉનલોડિંગ ખતમ થયા પછી set-up ફાઈલ ખોલીએ,
+
|ડાઉનલોડિંગ ખતમ થયા પછી '''set-up''' ફાઈલ ખોલીએ,
  
 
|-
 
|-
 
|  02:07
 
|  02:07
| તેના ઉપર  ક્લિક કરો. હવે Run ઉપર ક્લિક કરીએ.  
+
| તેના ઉપર  ક્લિક કરો. હવે '''Run''' ઉપર ક્લિક કરીએ.  
  
 
|-
 
|-
 
|  02:12
 
|  02:12
| Next બટન ક્લિક કરીએ
+
| '''Next''' બટન ક્લિક કરીએ
  
 
|-
 
|-
 
| 02:14
 
| 02:14
| આ વિકલ્પ I accept the agreement ને પસંદ કરીએ.
+
| આ વિકલ્પ '''I accept the agreement'''ને પસંદ કરીએ.
  
 
|-
 
|-
 
|  02:17
 
|  02:17
| Next બટન ક્લિક કરીએ
+
| '''Next''' બટન ક્લિક કરીએ
  
 
|-
 
|-
 
|  02:20
 
|  02:20
|  CellDesigner તમારા કોમ્પ્યુટર ઉપર ક્યાં ઇન્સ્ટોલ કરવું છે તે માટે યોગ્ય ફોલ્ડર પસંદ કરો
+
'''CellDesigner''' તમારા કોમ્પ્યુટર ઉપર ક્યાં ઇન્સ્ટોલ કરવું છે તે માટે યોગ્ય ફોલ્ડર પસંદ કરો.
  
 
|-
 
|-
 
|  02:25
 
|  02:25
| Next બટન ક્લિક કરીએ
+
| '''Next''' બટન ક્લિક કરીએ
  
 
|-
 
|-
 
|  02:27
 
|  02:27
| Next બટન ક્લિક કરીએ
+
| '''Next''' બટન ક્લિક કરીએ
  
 
|-
 
|-
 
|  02:31
 
|  02:31
| ઈન્સ્ટોલેશન ક્રિયાને પૂર્ણ કરવા Finish બટન ઉપર ક્લિક કરીએ.
+
| ઈન્સ્ટોલેશન ક્રિયાને પૂર્ણ કરવા '''Finish''' બટન ઉપર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
Line 137: Line 137:
 
|-
 
|-
 
|  02:40
 
|  02:40
| અને પછી OK ઉપર  ક્લિક કરો.
+
| અને પછી '''OK''' ઉપર  ક્લિક કરો.
  
 
|-
 
|-
 
| 02:44
 
| 02:44
| હવે સેલડિઝાઈનરને ચાલુ કરવા ડેસ્કટોપ પરના shortcut CellDesigner icon ને ક્લિક કરો .
+
| હવે સેલડિઝાઈનરને ચાલુ કરવા ડેસ્કટોપ પરના '''shortcut CellDesigner icon''' ને ક્લિક કરો .
  
 
|-
 
|-
 
|  02:52
 
|  02:52
| આ CellDesigner Interface છે.
+
| આ '''CellDesigner Interface''' છે.
  
 
|-
 
|-
Line 153: Line 153:
 
|-
 
|-
 
|  03:02
 
|  03:02
|આ મોડેલ CellDesignerની મદદથી દોરેલું છે.
+
|આ મોડેલ '''CellDesigner'''ની મદદથી દોરેલું છે.
  
 
|-
 
|-
Line 161: Line 161:
 
|-
 
|-
 
| 03:17
 
| 03:17
|ચાલો આ મોડેલ CellDesignerમાં જોઈએ
+
|ચાલો આ મોડેલ '''CellDesigner'''માં જોઈએ
  
 
|-
 
|-
 
| 03:20
 
| 03:20
|આપણે આવા ઘણા જૈવિક(બાયોલોજીકલ) નેટવર્ક્સ CellDesigner દ્વારા બનાવી શકીએ છીએ.   
+
|આપણે આવા ઘણા જૈવિક(બાયોલોજીકલ) નેટવર્ક્સ '''CellDesigner''' દ્વારા બનાવી શકીએ છીએ.   
  
 
|-
 
|-
 
|  03:25
 
|  03:25
| ઈન્સ્ટોલેશન બરાબર થયું છે કે નહિ તેની ચકાસણી કરવા   
+
| ઈન્સ્ટોલેશન બરાબર થયું છે કે નહિ તેની ચકાસણી કરવા.    
  
 
|-
 
|-
 
|  03:30
 
|  03:30
| ચાલો પાછા CellDesigner વીન્ડોવ ઉપર જઈએ .
+
| ચાલો પાછા '''CellDesigner''' વીન્ડોવ ઉપર જઈએ .
  
 
|-
 
|-
 
|  03:34
 
|  03:34
| ચાલો અહીં એક Protein ઉમેરીએ
+
| ચાલો અહીં એક '''Protein''' ઉમેરીએ.
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
| ચાલો ફાઈલમાં જઈએ,New ઉપર ક્લિક કરીએ.
+
| ચાલો ફાઈલમાં જઈએ,'''New''' ઉપર ક્લિક કરીએ.
  
 
|-
 
|-
 
| 03:41
 
| 03:41
| હું એને trial નામ આપીશ. OK ઉપર ક્લિક કરીએ
+
| હું એને '''trial''' નામ આપીશ. '''OK''' ઉપર ક્લિક કરીએ
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
| હું protein ને પસંદ કરું.
+
| હું '''protein''' ને પસંદ કરું.
  
 
|-
 
|-
 
| 03:48
 
| 03:48
| અહીં ક્લિક કરો અને એને નામ આપો A.   
+
| અહીં ક્લિક કરો અને એને નામ આપો '''A'''.   
  
 
|-
 
|-
 
| 03:52
 
| 03:52
| અને OK ક્લિક કરીએ
+
| અને '''OK''' ક્લિક કરીએ
  
 
|-
 
|-
Line 205: Line 205:
 
|-
 
|-
 
| 04:01
 
| 04:01
| તો આ આપણને આ સ્પોકન ટ્યૂટોરિઅલના અંતે લઇ જાય છે જે છે Installation-of-CellDesigner।
+
| તો આ આપણને આ સ્પોકન ટ્યૂટોરિઅલના અંતે લઇ જાય છે જે છે '''Installation-of-CellDesigner'''.
  
 
|-
 
|-
 
|  04:07
 
|  04:07
|આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યું કે સેલડિઝાઈનર 4.3ને વિન્ડોવ્સ ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું।
+
|આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યું કે '''CellDesigner 4.3'''ને '''Windows Operating System''' ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.
  
 
|-
 
|-
 
| 04:15
 
| 04:15
|આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
+
|આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
  
 
|-
 
|-
 
|  04:27
 
|  04:27
|સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં spoken-tutorial.org ઉપર લખો.
+
|સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં '''spoken-tutorial.org''' ઉપર લખો.
  
 
|-
 
|-
 
|  04:44
 
|  04:44
|સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો" ઉપર ઉપલબ્ધ છે .
+
|સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.  આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ '''NMEICT હાઈફન ઇનટ્રો''' ઉપર ઉપલબ્ધ છે .
  
 
|-
 
|-

Revision as of 13:10, 9 October 2017

Time
Narration
00:01 Installation of CellDesigner ને સમજાવતા આ સ્પોકન ટ્યૂટોરિઅલમાં તમારું સ્વાગત છે.
00:05 આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખીશું: CellDesigner 4.3 ને Windows ઓપરેટિંગ સિસ્ટમ ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.
00:14 આ ટ્યૂટોરિઅલને રેકોર્ડ કરવા, હું Windows XP અને CellDesigner 4.3 નો ઉપયોગ કરી રહી છું.
00:21 ખાસ ધ્યાન રાખો કે CellDesignerLinux અને Mac OS X ઉપર પણ કાર્ય કરે છે.
00:27 ધ્યાન રાખો કે જો તમારે કોઈ પણ સોફ્ટવેર ઇન્સ્ટોલ કરવું હોય તો તમે એક એડમીન યુઝર હોવા જરૂરી છો.
00:34 તમે www.celldesigner.org વેબસાઈટ ઉપરથી CellDesigner ડાઉનલોડ કરી શકો છો.
00:42 હોમ પેજ ઉપર તમને downloads નામનું ટેબ મળશે. તેના ઉપર ક્લિક કરો.
00:48 તે તમને બીજા અન્ય પેજ ઉપર લઇ જશે. નીચે સ્ક્રોલ કરો.
00:53 Download CellDesigner ઉપર ક્લિક કરો.
00:56 નીચે સ્ક્રોલ કરો. Download શીર્ષક નીચે, ચાર લિંક્સ દેખાઈ રહી છે.
01:03 પ્રથમ લિંક ઉપર ક્લિક કરો જે છે Download for windows 32 bit.
01:09 તે તમને બીજા અન્ય પેજ ઉપર લઇ જશે.
01:11 અહીં આ બે વિકલ્પો છે - Registered User અને First Time User
01:17 તમે હમણાં પહેલીવારના ઉપભોગકર્તા(user) છો.
01:21 તો First Time User ઉપર ક્લિક કરો. Continue ઉપર ક્લિક કરો.
01:25 હવે તમારે તમારી વિગતો અહીં ભરવાની છે.
01:27 ચાલો હું અહીં વિગતો ભરું.
01:30 એકવાર વિગતો નીચે જય અહીં Download ઉપર ક્લિક કરો.
01:37 તમારે આ વિગતો એક જ વાર ભરવી પડશે.
01:41 પછીથી તમારે જો કોઈ બીજી નવી આવૃત્તિ ઇન્સ્ટોલ કરવી હોય તો તમારે Registered user ઉપર દબાવવું પડશે.
01:48 ઈમેલ એડ્રેસ અને પાસવર્ડ લખો અને તમને આ પ્રમાણે સેટ અપ ફાઈલ મળશે.
01:53 હવે Save File ઉપર ક્લિક કરો
01:56 તે સેટ અપ ફાઈલ ડાઉનલોડ થવાનું શરુ કરશે . તે માત્ર થોડીક ક્ષણ લેશે
02:02 ડાઉનલોડિંગ ખતમ થયા પછી set-up ફાઈલ ખોલીએ,
02:07 તેના ઉપર ક્લિક કરો. હવે Run ઉપર ક્લિક કરીએ.
02:12 Next બટન ક્લિક કરીએ
02:14 આ વિકલ્પ I accept the agreementને પસંદ કરીએ.
02:17 Next બટન ક્લિક કરીએ
02:20 CellDesigner તમારા કોમ્પ્યુટર ઉપર ક્યાં ઇન્સ્ટોલ કરવું છે તે માટે યોગ્ય ફોલ્ડર પસંદ કરો.
02:25 Next બટન ક્લિક કરીએ
02:27 Next બટન ક્લિક કરીએ
02:31 ઈન્સ્ટોલેશન ક્રિયાને પૂર્ણ કરવા Finish બટન ઉપર ક્લિક કરીએ.
02:36 તમને કેટલીક સૂચનાઓ મળશે. તેને ધ્યાનથી વાંચો
02:40 અને પછી OK ઉપર ક્લિક કરો.
02:44 હવે સેલડિઝાઈનરને ચાલુ કરવા ડેસ્કટોપ પરના shortcut CellDesigner icon ને ક્લિક કરો .
02:52 CellDesigner Interface છે.
02:56 હવે પછીના આવતા ટ્યૂટોરિઅલ્સમાં આપણે મેનુ બાર્સ,ટૂલ બાર્સ અને વિવિધ પેનલ્સ વિશે શીખીશું.
03:02 આ મોડેલ CellDesignerની મદદથી દોરેલું છે.
03:07 અહીં આ સબસ્ટ્રેટ(નીચેનો થર) આ એન્ઝાઇમ(પાચક રસ) સાથે જોડાય છે અને એક એન્ઝાઇમ-સબસ્ટ્રેટ કોમ્પ્લેક્સની રચના થાય છે. આ સબસ્ટ્રેટ એક બનાવટમાં રૂપાંતરિત થાય છે.
03:17 ચાલો આ મોડેલ CellDesignerમાં જોઈએ
03:20 આપણે આવા ઘણા જૈવિક(બાયોલોજીકલ) નેટવર્ક્સ CellDesigner દ્વારા બનાવી શકીએ છીએ.
03:25 ઈન્સ્ટોલેશન બરાબર થયું છે કે નહિ તેની ચકાસણી કરવા.
03:30 ચાલો પાછા CellDesigner વીન્ડોવ ઉપર જઈએ .
03:34 ચાલો અહીં એક Protein ઉમેરીએ.
03:37 ચાલો ફાઈલમાં જઈએ,New ઉપર ક્લિક કરીએ.
03:41 હું એને trial નામ આપીશ. OK ઉપર ક્લિક કરીએ
03:45 હું protein ને પસંદ કરું.
03:48 અહીં ક્લિક કરો અને એને નામ આપો A.
03:52 અને OK ક્લિક કરીએ
03:55 હવે પછીના ટ્યૂટોરિઅલમાં આપણે આની સાથે કરીશું અને આ મોડેલ બનાવીશું।
04:01 તો આ આપણને આ સ્પોકન ટ્યૂટોરિઅલના અંતે લઇ જાય છે જે છે Installation-of-CellDesigner.
04:07 આ ટ્યૂટોરિઅલમાં આપણે શીખ્યું કે CellDesigner 4.3ને Windows Operating System ઉપર કેવી રીતે ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરવું.
04:15 આ આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડિયો જુઓ તે તમને સ્પોકન ટ્યૂટોરિઅલ વિશે માહિતી આપે છે. જો તમારી પાસે સારી બેન્ડવિથ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
04:27 સ્પોકન ટ્યૂટોરિઅલની ટીમ આ સ્પોકન ટ્યૂટોરિઅલ્સ દ્વારા વર્કશોપ્સનું સંચાલન કરે છે અને જેઓ આ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેઓને સર્ટિફિકેટ્સ પણ આપે છે. વધુ માહિતી માટે, અહીં spoken-tutorial.org ઉપર લખો.
04:44 સ્પોકન ટ્યૂટોરિઅલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ ઉપર વધુ માહિતી "સ્પોકન હાઈફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ NMEICT હાઈફન ઇનટ્રો ઉપર ઉપલબ્ધ છે .
05:06 ભાષાંતર કરનાર હું છું શિવાની ગડા. અમારી સાથે જોડાવા માટે આભાર।

Contributors and Content Editors

Shivanigada