Difference between revisions of "ExpEYES/C2/Communicating-to-ExpEYES-using-Python/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
|00:07 | |00:07 | ||
− | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું: | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું: '''Python''' નો પરિચય '''Plot window''' અને '''Python''' વાપરીને AC વોલ્ટેજ માપતા '''Sine wave''' ઉત્પ્ન્ન કરતા '''Python''' વાપરીને બાહ્ય અને આંતરિક વોલ્ટેજ માપતા |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:22 | |00:22 | ||
− | | ''' Plot window અને '''Python''' વાપરીને '''capacitance''' અને '''resistance''' માપતા | + | | ''' Plot window અને '''Python''' વાપરીને '''capacitance''' અને '''resistance''' માપતા '''Square wave''' ઉત્પ્ન્ન કરતા આપણા પ્રયોગ માટે કનેક્શન અને સર્કિટ ડાઇગ્રામ દેખાડતા. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:34 | |00:34 | ||
− | | અહીં હું ઉપયોગ કરી રહી છું. | + | | અહીં હું ઉપયોગ કરી રહી છું.'''ExpEYES ''' version 3.1.0'''Ubuntu Linux OS''' version 14.10 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:43 | |00:43 | ||
− | | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ : | + | | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ :'''ExpEYES Junior''' interface સામાન્ય '''Python programming'''. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 53: | Line 33: | ||
|- | |- | ||
|01:00 | |01:00 | ||
− | | '''Python''' એ સાદી અને સરળતાથી શીખી શકાય એવા સરસ પ્રોગ્રામિંગ ભાષા છે. | + | | '''Python''' એ સાદી અને સરળતાથી શીખી શકાય એવા સરસ પ્રોગ્રામિંગ ભાષા છે. આ મફત અને ઓપન સોર્સ ક્રોસ પ્લેટફોર્મ ઉચ્ચતમ દર્જા ની ભાષા છે . '''Object oriented''' પ્રોગ્રામ પ્રત્યે તે અસરકારક અભિગમ ધરાવે છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 70: | Line 46: | ||
|01:22 | |01:22 | ||
| '''Python interpreter''' શરુ કરવા માટે ટાઈપ કરો: "python"'અને ''Enter''' દબાવો. પાયથન ની મૂળભૂત આવૃત્તિ વિષેની વિગતો ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. | | '''Python interpreter''' શરુ કરવા માટે ટાઈપ કરો: "python"'અને ''Enter''' દબાવો. પાયથન ની મૂળભૂત આવૃત્તિ વિષેની વિગતો ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. | ||
+ | |||
|- | |- | ||
|01:36 | |01:36 | ||
Line 77: | Line 54: | ||
|01:44 | |01:44 | ||
| '''Python''' પ્રોગ્રામિંગ ની વધુ જાણકારી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો. | | '''Python''' પ્રોગ્રામિંગ ની વધુ જાણકારી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો. | ||
+ | |||
|- | |- | ||
| 01:49 | | 01:49 | ||
Line 135: | Line 113: | ||
|- | |- | ||
|03:23 | |03:23 | ||
− | | નોંધ લો કે '''Python interpreter:''' પર એરરો ટાળવા માટે. | + | | નોંધ લો કે '''Python interpreter:''' પર એરરો ટાળવા માટે. ડિવાઇસ સિસ્ટમથી જોડાણ કરો. '''Plot window''' બંધ કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 148: | Line 122: | ||
|03:40 | |03:40 | ||
| ટાઈપ કરો: '''p=expeyes.eyesj.open() ''' અને '''Enter''' દબાવો. જો હાર્ડવેર મળે તો '''open()''' ફન્કશન એક ઓબ્જેક્ટ પાછું આપે છે. | | ટાઈપ કરો: '''p=expeyes.eyesj.open() ''' અને '''Enter''' દબાવો. જો હાર્ડવેર મળે તો '''open()''' ફન્કશન એક ઓબ્જેક્ટ પાછું આપે છે. | ||
+ | |||
|- | |- | ||
|03:53 | |03:53 | ||
Line 166: | Line 141: | ||
|- | |- | ||
|04:20 | |04:20 | ||
− | | '''Python interpreter''' નો ઉપયોગ કરીને પ્લોટ બનાવવા માટે, | + | | '''Python interpreter''' નો ઉપયોગ કરીને પ્લોટ બનાવવા માટે, '''Synaptic Package Manager''' વાપરીને '''python-matplotlib''' લાઈબ્રેરી ઇન્સ્ટોલ કરો. |
− | + | ||
|- | |- | ||
Line 179: | Line 153: | ||
|- | |- | ||
|04:40 | |04:40 | ||
− | |આપેલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો. | + | |આપેલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.'''matplotlib''' version '''1.4.3 ''' '''numpy''' version '''1.9''' or above. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 207: | Line 177: | ||
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | ટાઈપ કરો: "t,v=p.capture" within brackets "2, 200, 100". | + | | ટાઈપ કરો: "t,v=p.capture" within brackets "2, 200, 100"."t", "v" are '''time''' અને '''voltage''' વેક્ટર્સ છે. |
− | "t", "v" are '''time''' અને '''voltage''' વેક્ટર્સ છે. | + | |
|- | |- | ||
Line 244: | Line 213: | ||
|- | |- | ||
|06:46 | |06:46 | ||
− | | '''python''' પ્રોમ્પ્ટ પર : | + | | '''python''' પ્રોમ્પ્ટ પર : ટાઈપ કરો : "import expeyes.eyesj" અને '''Enter''' દબાવો. |
− | ટાઈપ કરો : "import expeyes.eyesj" અને '''Enter''' દબાવો. | + | |
|- | |- | ||
Line 285: | Line 253: | ||
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | આ પ્રયોગ માં, | + | | આ પ્રયોગ માં, '''A1''' એ '''SQR1''' થી જોડાણ કરેલ છે. '''SQR1''' એ '''capacitor''' મારફતે '''A2''' થી જોડાણ કરેલ છે.'''A2 '''એ 200k '''resistor''' મારફતે '''ground(GND)''' થી જોડાણ કરેલ છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 318: | Line 281: | ||
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | | '''SQ1''' પર ક્લિક કરો અને ''' CH1''' પર ડ્રેગ કરો. | + | | '''SQ1''' પર ક્લિક કરો અને ''' CH1''' પર ડ્રેગ કરો.'''SQ1''' એ ચેનલ '''CH1''' ને અસાઈન થયેલ છે. |
− | '''SQ1''' એ ચેનલ '''CH1''' ને અસાઈન થયેલ છે. | + | |
|- | |- | ||
|09:04 | |09:04 | ||
− | | '''A2 ''' પર ક્લિક કરો અને''' CH2.''' પર ડ્રેગ કરો. | + | | '''A2 ''' પર ક્લિક કરો અને''' CH2.''' પર ડ્રેગ કરો.'''A2''' એ ચેનલ '''CH2. ''' ને અસાઈન થયેલ છે. |
− | '''A2''' એ ચેનલ '''CH2. ''' ને અસાઈન થયેલ છે. | + | |
|- | |- | ||
Line 355: | Line 316: | ||
|- | |- | ||
|10:11 | |10:11 | ||
− | | '''Resistance ''' વેલ્યુ દર્શાવવા માટે ટાઈપ કરો : '''p.measure_res() ''' અને '''Enter''' દબાવો. | + | | '''Resistance ''' વેલ્યુ દર્શાવવા માટે ટાઈપ કરો : '''p.measure_res() ''' અને '''Enter''' દબાવો.ટર્મિનલ પર '''Resistance''' વેલ્યુ દેખાય છે. |
− | + | ||
|- | |- | ||
|10:24 | |10:24 | ||
− | | સ્ક્વેર વેવ ઉત્પ્ન્ન કરવા માટે ટાઈપ કરો : '''from pylab import '''(asterisk) અને '''Enter''' દબાવો. | + | | સ્ક્વેર વેવ ઉત્પ્ન્ન કરવા માટે ટાઈપ કરો : '''from pylab import '''(asterisk) અને '''Enter''' દબાવો. ટાઈપ કરો: '''ion()''' અને '''Enter''' દબાવો. |
− | ટાઈપ કરો: '''ion()''' અને '''Enter''' દબાવો. | + | |
|- | |- | ||
Line 385: | Line 344: | ||
|- | |- | ||
|11:17 | |11:17 | ||
− | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા '''Python''' નો પરિચય પ્લૉટ વિન્ડો અને '''Python''' વાપરીને AC વોલ્ટેજ માપવુ.'''Sine''' વેવ ઉત્પ્ન્ન કરવા.'''Python''' વાપરીને બાહ્ય તથા આંતરિક વોલ્ટેજો માપવા. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|11:33 | |11:33 | ||
− | |પ્લોટ વિન્ડો અને વાપરીને '''capacitance''' અને '''resistance''' માપવા. | + | |પ્લોટ વિન્ડો અને વાપરીને '''capacitance''' અને '''resistance''' માપવા. '''Square wave''' ઉત્પ્ન્ન કરવા.આપણા પ્રયોગો માટે જોડાણો અને સર્કિટ ડાઇગ્રામો દર્શાવતા. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|11:45 | |11:45 | ||
− | | એસાઈનમેન્ટ તરીકે, | + | | એસાઈનમેન્ટ તરીકે,પ્લોટ વિન્ડો વાપરીને તમારી આંગળી નું '''resistance''' માપો. '''python''' ને વાપરીને '''Sine''' અને '''Square waves.''' ની જોડણી બનાવો. |
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 11:34, 4 September 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો Communicating to ExpEYES using Python પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે . |
00:07 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું: Python નો પરિચય Plot window અને Python વાપરીને AC વોલ્ટેજ માપતા Sine wave ઉત્પ્ન્ન કરતા Python વાપરીને બાહ્ય અને આંતરિક વોલ્ટેજ માપતા |
00:22 | Plot window અને Python વાપરીને capacitance અને resistance માપતા Square wave ઉત્પ્ન્ન કરતા આપણા પ્રયોગ માટે કનેક્શન અને સર્કિટ ડાઇગ્રામ દેખાડતા. |
00:34 | અહીં હું ઉપયોગ કરી રહી છું.ExpEYES version 3.1.0Ubuntu Linux OS version 14.10 |
00:43 | આ ટ્યુટોરીયલના અનુસરણ માટે તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ :ExpEYES Junior interface સામાન્ય Python programming. |
00:52 | જો નાથ તો સંબંધિત ટ્યુટોરીયલ માટે અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:56 | ચાલો Python ના પરિચય સાથે શરૂઆત કરીએ. |
01:00 | Python એ સાદી અને સરળતાથી શીખી શકાય એવા સરસ પ્રોગ્રામિંગ ભાષા છે. આ મફત અને ઓપન સોર્સ ક્રોસ પ્લેટફોર્મ ઉચ્ચતમ દર્જા ની ભાષા છે . Object oriented પ્રોગ્રામ પ્રત્યે તે અસરકારક અભિગમ ધરાવે છે. |
01:15 | ચાલો ખાતરી કરીએ કે પાયથન આપણી સિસ્ટમ પર ઇન્સ્ટોલ છે કે નહીં. |
01:18 | ટર્મિનલ ખોલવા માટે CTRL+ ALT અને T કી એક સાથે દબાવો. |
01:22 | Python interpreter' શરુ કરવા માટે ટાઈપ કરો: "python"'અને Enter દબાવો. પાયથન ની મૂળભૂત આવૃત્તિ વિષેની વિગતો ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. |
01:36 | ત્રણ angle brackets એ Python prompt(>>>) દર્શાવે છે. હવે તમે કમાંડ ટાઈપ કરવા માટે તૈયાર છો. |
01:44 | Python પ્રોગ્રામિંગ ની વધુ જાણકારી માટે અમારી વેબસાઈટ ની મુલાકાત લો. |
01:49 | ડિવાઇસ ના ઉપરના પેનલ પર આવેલ channels વિષે હું ચર્ચા કરીશ. |
01:54 | ઉપરના પેનલ દરેક ટર્મિનલ ચોક્કસ ચેનલ ને અસાઈન કરેલ છે. |
02:00 | ઉદાહરણ તરીકે - channel 1 એ A1 ને અસાઈન છે અને channel 2 એ A2 ને અસાઈન છે. |
02:07 | હું વાયરો ડિવાઇસને કેવા રીતે કનેક્ટ કરવા તે દેખાડીશ. |
02:11 | ડિવાઇસ ની બન્ને બાજુએ screw terminals છે. |
02:15 | જોડાણ કરવા માટે આપણે વાયરો ટર્મિનલ માં નાખી ને સ્ક્રુ કસીએ છીએ. અહીં A2 એ SINE. ને જોડાણ કરાયું છે. |
02:22 | આ circuit diagram છે . |
02:28 | A2 નો વોલ્ટેજ માપવા અને તેની Sine wave દર્શાવવા માટે ચાલો પ્રયોગ શરુ કરીએ . |
02:36 | ચાલો પરિણામ Plot window પર જોઈએ. |
02:39 | Plot window પર A2 નો વોલ્ટેજ દર્શાવવા માટે A2 પર ક્લિક કરો. A2 નો વોલ્ટેજ નીચે દર્શાવાયો છે. |
02:48 | A2 પર ક્લિક કરો અને CH1 સુધી ડ્રેગ કરો. આપણે જયારે A2 ને CH1, સુધી ડ્રેગ કરીએ છીએ ત્યારે A2 નો ઇનપુટ ડેટા CH1 ને અસાઈન થાય છે. |
02:59 | 'Sine વેવ દર્શાવવા માટે msec/div સ્લાઇડર ને ખસેડો. A2 ના વોલ્ટેજમાં ફેરફાર દર્શાવવા માટે A2 પર ક્લિક કરો. |
03:09 | CH1 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો. A2 ની વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી જમણી બાજુએ દ્રશ્યમાન થયી છે. |
03:16 | આપણે સમાન પ્રયોગ કરીશું અને પાયથનની મદદ થી A2 નો વોલ્ટેજ માપીશું. |
03:23 | નોંધ લો કે Python interpreter: પર એરરો ટાળવા માટે. ડિવાઇસ સિસ્ટમથી જોડાણ કરો. Plot window બંધ કરો. |
03:31 | ExpEYES માંથી eyes લાઈબ્રેરી આયાત કરવા માટે પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો"import expeyes.eyesj". અને Enter દબાવો. |
03:40 | ટાઈપ કરો: p=expeyes.eyesj.open() અને Enter દબાવો. જો હાર્ડવેર મળે તો open() ફન્કશન એક ઓબ્જેક્ટ પાછું આપે છે. |
03:53 | આ લાઈનો ExpEYES લાઈબ્રેરી લોડ કરશે અને ડિવાઇસ ને જોડાણ સ્થાપિત કરશે. |
03:58 | A2 ના વોલ્ટેજ ને જોવા માટે ટાઈપ કરો : "print p.get_voltage" within brackets "2" અને Enter દબાવો. |
04:08 | આઉટપુટ A2 નો વોલ્ટેજ દર્શાવે છે.તે જ પ્રમાણે આપણે A2 ના વિવિધ વોલ્ટેજે દર્શાવિ શકીએ છીએ. |
04:15 | A2 નો વોલ્ટેજ જો AC વોલ્ટેજ હોય તો તે બદલાય છે. |
04:20 | Python interpreter નો ઉપયોગ કરીને પ્લોટ બનાવવા માટે, Synaptic Package Manager વાપરીને python-matplotlib લાઈબ્રેરી ઇન્સ્ટોલ કરો. |
04:30 | મારી સિસ્ટમ પર મેં પકહેલાથી જ python-matplotlib લાઈબ્રેરી ઇન્સ્ટોલ કરી છે, |
04:36 | Windows Operating system: પર પ્લોટો બનાવવા માટે. |
04:40 | આપેલ ડાઉનલોડ અને ઇન્સ્ટોલ કરો.matplotlib version 1.4.3 numpy version 1.9 or above. |
04:49 | Copy the ઇન્સ્ટોલ્ડ ExpEYES ફાઈલ અને driversને કોપી કરો અને C drive માં પેસ્ટ કરો. |
04:55 | Sine વેવ ઉત્પ્ન્ન કરવા માટે python પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો: "import expeyes.eyesj" અને Enter દબાવો. |
05:05 | પહેલાની જેમ ટાઈપ કરો p=expeyes.eyesj.open() અને Enter દબાવો. |
05:12 | ટાઈપ કરો : from pylab import (asterisk). " pylab " એ matplotlib library માંથી એક પ્રોગ્રામ છે Enter દબાવો. |
05:26 | ટાઈપ કરો : ion(). This command sets pylab interactive mode. અને એન્ટર દબાવો. |
05:35 | ટાઈપ કરો: "t,v=p.capture" within brackets "2, 200, 100"."t", "v" are time અને voltage વેક્ટર્સ છે. |
05:50 | 2 અને A2 માટે ચેનલ ક્રમાંક છે 200 એ ડેટા પોઇન્ટ સંખ્યા છે 100 એ અનુગામી માપના વચ્ચે નું time interval છે . |
06:02 | Enter દબાવો. |
06:04 | આઉટપુટ જોવા માટે ટાઈપ કરો : "plot" within brackets "t, v". plot within brackets t,v આ નવા વિન્ડો પર Sine wave ઉત્પ્ન્ન કરે છે. |
06:15 | Enter દબાવો. |
06:18 | આપણે ઉપર આપેલ કમાંડો વાપરીને Windows command prompt પર Sine વેવ ઉત્પ્ન્ન કરે છે. |
06:26 | આગળ બેટરી ન બાહ્ય વોલ્ટેજ સ્ત્રોત તરીકે વાપરીને ને ચાલો A1 નો વોલ્ટેજ માપીએ. |
06:32 | બાહ્ય વોલ્ટેજ સ્ત્રોત માપવા માટે Ground(GND) એ 3V બેટરી મારફતે A1 થી જોડાણ કરાયો છે. |
06:39 | આ સર્કિટ ડાઇગ્રામ છે .આપણે Python interpreter. નો ઉપયોગ કરીને A1 ની વેલ્યુ દેખાડીશું. |
06:46 | python પ્રોમ્પ્ટ પર : ટાઈપ કરો : "import expeyes.eyesj" અને Enter દબાવો. |
06:53 | ટાઈપ કરો : p=expeyes.eyesj.open(), અને Enter દબાવો.
|
06:59 | ટાઈપ કરો print p.get_voltage within brackets 1 અને Enter દબાવો. |
07:07 | અહીં Channel 1 એ A1 ને અસાઈન થયું છે. A1ટર્મિનલ પર નું વોલ્ટેજદ્રશ્યમાન થયું છે. |
07:14 | PVS ને આંતરિક વોલ્ટેજ સ્ત્રોત તરીકે વાપરીને ચાલો A1 નો વોલ્ટેજ ટર્મિનલ પર દ્રશ્યમાન થયો છે. |
07:20 | આ પ્રયોગ માં PVS એ A1 થી જોડાણ કરેલ છે. |
07:24 | આ સર્કિટ ડાઇગ્રામ છે. |
07:28 | ટર્મિનલ પર પાછાં જાવ અને ટાઈપ કરો : print p.set_voltage within brackets 3 અને એન્ટર દબાવો. |
07:47 | ટાઈપ કરો : "print p.get_voltage" within brackets "1" અને એન્ટર દબાવો. A1 નો વોલ્ટેજ ટર્મિનલ પર દ્રશ્યમાન છે. |
07:59 | હવે હું capacitor અને resistor વાપરીને વોલ્ટેજ ના AC અને DC કોમ્પોનૅન્ટ ડેમનસ્ટ્રેટ કરીશ. |
08:11 | આ પ્રયોગ માં, A1 એ SQR1 થી જોડાણ કરેલ છે. SQR1 એ capacitor મારફતે A2 થી જોડાણ કરેલ છે.A2 એ 200k resistor મારફતે ground(GND) થી જોડાણ કરેલ છે. |
08:25 | આ સર્કિટ ડાઇગ્રામ છે . |
08:27 | ચાલો પરિણામ પ્લોટ વિન્ડો પર જોઈએ. |
08:31 | Plot window પર Measure C on IN1 બટન પર ક્લિક કરો. |
08:36 | 'IN1 નો Capacitance of IN1 -0.6 pF (pico farads) તરીકે દ્રશ્યમાન છે. |
08:42 | Measure R on SEN બટન પર ક્લિક કરો. of SEN નું ''Resistance 560 Ω(ohms) તરીકે દ્રશ્યમાન થયેલ છે. |
08:51 | નોંધ લો તમને Capacitance અને Resistance ની કદાચિતસેજ જુદી વેલ્યુ મળી શકે છે. |
08:57 | SQ1 પર ક્લિક કરો અને CH1 પર ડ્રેગ કરો.SQ1 એ ચેનલ CH1 ને અસાઈન થયેલ છે. |
09:04 | A2 પર ક્લિક કરો અને CH2. પર ડ્રેગ કરો.A2 એ ચેનલ CH2. ને અસાઈન થયેલ છે. |
09:12 | Square waves. દર્શાવવા માટે SQR1 પર ક્લિક કરો.વેવ વ્યવસ્થિત કરવા માટે msec/div સ્લાઇડર ખસેડો. |
09:23 | CH2 પર ક્લિક કરો અને FIT સુધી ડ્રેગ કરો A2 નો વોલ્ટેજ અને ફ્રિક્વેન્સી એ જમણી બાજુએ દ્રશ્યમાન છે. |
09:32 | Capacitance, Resistance માપવા માટે આપણે સમાન પ્રયોગ જ કરીશું અને Python interpreter. વાપરીને એક Square wave બનાવિશુ. |
09:41 | python prompt પર , ટાઈપ કરો : "import expeyes.eyesj" અને એન્ટર દબાવો. |
09:50 | ટાઈપ કરો: p=expeyes.eyesj.open() અને એન્ટર દબાવો. |
09:58 | Capacitance વેલ્યુ દર્શાવવા માટે ટાઈપ કરો : p.measure_cap() અને એન્ટર દબાવો. |
10:07 | Capacitance વેલ્યુ ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે. |
10:11 | Resistance વેલ્યુ દર્શાવવા માટે ટાઈપ કરો : p.measure_res() અને Enter દબાવો.ટર્મિનલ પર Resistance વેલ્યુ દેખાય છે. |
10:24 | સ્ક્વેર વેવ ઉત્પ્ન્ન કરવા માટે ટાઈપ કરો : from pylab import (asterisk) અને Enter દબાવો. ટાઈપ કરો: ion() અને Enter દબાવો. |
10:36 | ટાઈપ કરો : print p.set_sqr1 within brackets 100 અને Enter દબાવો. અહીં 100 એ square wave. ની frequency છે. |
10:49 | ટાઈપ કરો t,v=p.capture within brackets 6, 400, 100 અને Enter દબાવો. |
11:00 | ટાઈપ કરો: plot within brackets t,v. plot within brackets t,v એ નવા વિન્ડો પર square wave ઉત્પ્ન્ન કરે છે. |
11:12 | Enter દબાવો. |
11:14 | ચાલો સારાંશ લઈએ. |
11:17 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા Python નો પરિચય પ્લૉટ વિન્ડો અને Python વાપરીને AC વોલ્ટેજ માપવુ.Sine વેવ ઉત્પ્ન્ન કરવા.Python વાપરીને બાહ્ય તથા આંતરિક વોલ્ટેજો માપવા. |
11:33 | પ્લોટ વિન્ડો અને વાપરીને capacitance અને resistance માપવા. Square wave ઉત્પ્ન્ન કરવા.આપણા પ્રયોગો માટે જોડાણો અને સર્કિટ ડાઇગ્રામો દર્શાવતા. |
11:45 | એસાઈનમેન્ટ તરીકે,પ્લોટ વિન્ડો વાપરીને તમારી આંગળી નું resistance માપો. python ને વાપરીને Sine અને Square waves. ની જોડણી બનાવો. |
11:56 | ઉપર આપેલ પ્રયોગ માટે સર્કિટ ડાઇગ્રામ દર્શાવો. |
11:59 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
12:07 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો. |
12:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. |
12:20 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |