Difference between revisions of "LibreOffice-Suite-Impress/C3/Custom-Animation/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with '=Resources for recording= Custom Animation {| border=1 || '''Visual Cue''' || '''Narration''' |- ||00.00 ||લીબર ઓફીસ ઈમ્…') |
|||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
||00.00 | ||00.00 | ||
− | ||લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં '''Custom Animation''' | + | ||લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં '''Custom Animation''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
|- | |- | ||
||00.07 | ||00.07 | ||
− | ||આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ | + | ||આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું. |
|- | |- | ||
Line 25: | Line 25: | ||
|- | |- | ||
||00.26 | ||00.26 | ||
− | ||'''Slides''' પેનમાંથી | + | ||'''Slides''' પેનમાંથી '''Potential Alternatives''' થંબનેલ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 33: | Line 33: | ||
|- | |- | ||
||00.36 | ||00.36 | ||
− | ||આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં | + | ||આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ. |
|- | |- | ||
||00.43 | ||00.43 | ||
− | ||સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ | + | ||સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. |
|- | |- | ||
Line 53: | Line 53: | ||
|- | |- | ||
||01.03 | ||01.03 | ||
− | ||કસ્ટમ એનિમેશન | + | ||કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 61: | Line 61: | ||
|- | |- | ||
||01.10 | ||01.10 | ||
− | ||એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી | + | ||એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે. |
|- | |- | ||
Line 69: | Line 69: | ||
|- | |- | ||
||01.21 | ||01.21 | ||
− | ||'''Basic''' | + | ||'''Basic''' અંદર '''Diagonal Squares''' પસંદ કરો. |
|- | |- | ||
||01.25 | ||01.25 | ||
− | ||તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે | + | ||તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો. |
|- | |- | ||
||01.30 | ||01.30 | ||
− | ||'''Speed''' | + | ||'''Speed''' ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, '''Slow''' પસંદ કરી '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||01.37 | ||01.37 | ||
− | ||ઈફેક્ટ | + | ||ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે. |
|- | |- | ||
Line 93: | Line 93: | ||
|- | |- | ||
||01.56 | ||01.56 | ||
− | ||નીચે સ્ક્રોલ | + | ||નીચે સ્ક્રોલ કરી '''Play''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||02.00 | ||02.00 | ||
− | ||તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે | + | ||તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે. |
|- | |- | ||
||02.08 | ||02.08 | ||
− | ||હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન | + | ||હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, '''Add''' ક્લિક કરો. |
|- | |- | ||
||02.18 | ||02.18 | ||
− | ||પ્રદર્શિત થયેલ '''Custom Animation''' | + | ||પ્રદર્શિત થયેલ '''Custom Animation''' સંવાદ બોક્સમાં, '''Basic''' એનીમેશન અંદર, '''Wedge''' પસંદ કરો. |
|- | |- | ||
||02.25 | ||02.25 | ||
− | ||'''speed''' | + | ||'''speed''' '''Medium''' પર સુયોજિત કરો. '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 117: | Line 117: | ||
|- | |- | ||
||02.36 | ||02.36 | ||
− | ||ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે | + | ||ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય. |
|- | |- | ||
||02.42 | ||02.42 | ||
− | ||બીજું એનીમેશન પસંદ કરો. '''Play''' | + | ||બીજું એનીમેશન પસંદ કરો. '''Play''' બટન દબાવો. |
|- | |- | ||
Line 129: | Line 129: | ||
|- | |- | ||
||02.51 | ||02.51 | ||
− | ||આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, '''Shift''' | + | ||આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, '''Shift''' કી દબાવી રાખો. |
|- | |- | ||
||02.57 | ||02.57 | ||
− | ||'''Play''' ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે | + | ||'''Play''' પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે. |
|- | |- | ||
Line 141: | Line 141: | ||
|- | |- | ||
||03.10 | ||03.10 | ||
− | ||'''Entrance''' ટેબમાં, '''Basic''' | + | ||'''Entrance''' ટેબમાં, '''Basic''' અંદર, '''Diamond''' પસંદ કરો. |
|- | |- | ||
||03.17 | ||03.17 | ||
− | ||'''speed''' | + | ||'''speed''' ને '''Slow''' સુયોજિત કરી '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||03.22 | ||03.22 | ||
− | ||દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ | + | ||દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે. |
|- | |- | ||
Line 157: | Line 157: | ||
|- | |- | ||
||03.32 | ||03.32 | ||
− | ||ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય | + | ||ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ. |
|- | |- | ||
||03.40 | ||03.40 | ||
− | ||યાદીમાંની | + | ||યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ '''Diagonal Squares''' વિકલ્પ છે. |
|- | |- | ||
||03.46 | ||03.46 | ||
− | ||'''Effects Options''' | + | ||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
Line 173: | Line 173: | ||
|- | |- | ||
||03.54 | ||03.54 | ||
− | ||'''Settings''' | + | ||'''Settings''' અંદર, '''Direction''' ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને '''From right to top''' પસંદ કરો. |
|- | |- | ||
||04.01 | ||04.01 | ||
− | ||આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ | + | ||આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે. |
|- | |- | ||
||04.08 | ||04.08 | ||
− | || | + | ||સંવાદ બોક્સ બંધ કરવાં માટે '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||04.12 | ||04.12 | ||
− | ||તમે | + | ||તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે '''Play''' બટન દબાવો. |
|- | |- | ||
||04.17 | ||04.17 | ||
− | ||આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. '''Effect Options''' | + | ||આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. '''Effect Options''' સંવાદ બોક્સ ખુલે છે. |
|- | |- | ||
||04.24 | ||04.24 | ||
− | ||'''Timing''' | + | ||'''Timing''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
||04.26 | ||04.26 | ||
− | ||'''Delay''' ફીલ્ડમાં, ડીલે | + | ||'''Delay''' ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. '''OK''' પર ક્લિક કરો |
|- | |- | ||
Line 205: | Line 205: | ||
|- | |- | ||
||04.43 | ||04.43 | ||
− | ||'''Play''' બટન ક્લિક કરો. | + | ||'''Play''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
||04.45 | ||04.45 | ||
− | || | + | ||એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો. |
|- | |- | ||
Line 217: | Line 217: | ||
|- | |- | ||
||04.54 | ||04.54 | ||
− | ||'''Effects Options''' | + | ||'''Effects Options''' સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
|- | |- | ||
||05.02 | ||05.02 | ||
− | ||'''Text Animation''' | + | ||'''Text Animation''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
||05.05 | ||05.05 | ||
− | ||'''Text Animation''' ટેબ લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે. | + | ||'''Text Animation''' ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે. |
|- | |- | ||
Line 233: | Line 233: | ||
|- | |- | ||
||05.16 | ||05.16 | ||
− | ||આ વિકલ્પ | + | ||આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે. |
|- | |- | ||
||05.20 | ||05.20 | ||
− | ||તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા | + | ||તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
|- | |- | ||
||05.28 | ||05.28 | ||
− | ||'''OK''' ક્લિક કરો. | + | ||'''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||05.29 | ||05.29 | ||
− | ||'''Play''' ક્લિક કરો. | + | ||'''Play''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||05.32 | ||05.32 | ||
− | | | + | |ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો. |
|- | |- | ||
Line 257: | Line 257: | ||
|- | |- | ||
||05.43 | ||05.43 | ||
− | ||ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન | + | ||ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ. |
|- | |- | ||
||05.48 | ||05.48 | ||
− | ||'''Slide Show''' બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં | + | ||'''Slide Show''' બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો. |
|- | |- | ||
||05.59 | ||05.59 | ||
− | ||એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને | + | ||એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે. |
|- | |- | ||
||06.09 | ||06.09 | ||
− | ||તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન | + | ||તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું! |
|- | |- | ||
Line 277: | Line 277: | ||
|- | |- | ||
||06.20 | ||06.20 | ||
− | ||અહીં આ | + | ||અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
||06.23 | ||06.23 | ||
− | ||આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો | + | ||આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં |
|- | |- | ||
||06.30 | ||06.30 | ||
− | ||અહીં | + | ||અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે. |
|- | |- | ||
Line 293: | Line 293: | ||
|- | |- | ||
||06.36 | ||06.36 | ||
− | ||ટેક્સ્ટને એનીમેટ કરો જેથી | + | ||ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય. |
|- | |- | ||
||06.41 | ||06.41 | ||
− | || | + | ||એનીમેશનને પ્લે કરો. |
|- | |- | ||
||06.44 | ||06.44 | ||
− | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો | + | ||નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
|- | |- | ||
||06.51 | ||06.51 | ||
− | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
|- | |- | ||
||06.55 | ||06.55 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
||07.04 | ||07.04 | ||
− | ||વધુ વિગતો માટે, | + | ||વધુ વિગતો માટે, '''"contact@spoken-tutorial.org"''' ઉપર સંપર્ક કરો. |
|- | |- | ||
||07.11 | ||07.11 | ||
− | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
|- | |- | ||
||07.22 | ||07.22 | ||
− | ||આ મિશન પર વધુ માહીતી | + | ||આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો"''' |
|- | |- | ||
Line 329: | Line 329: | ||
|- | |- | ||
||07.38 | ||07.38 | ||
− | || | + | ||જોડાવા બદ્દલ આભાર. |
|- | |- | ||
|} | |} |
Revision as of 16:41, 19 April 2013
Resources for recording
Visual Cue | Narration |
00.00 | લીબર ઓફીસ ઈમ્પ્રેસમાં Custom Animation પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.07 | આ ટ્યુટોરીયલમાં આપણે ઈમ્પ્રેસમાં કસ્ટમ એનિમેશન વિશે શીખીશું. |
00.12 | અહીં આપણે ઉબુંટૂ લીનક્સ આવૃત્તિ 10.04 અને લીબરઓફીસ સ્યુટ આવૃત્તિ 3.3.4 ને ઉપયોગમાં લઇ રહ્યાં છીએ. |
00.21 | પહેલાં, Sample-Impress.odp પ્રેઝેંટેશનને ખોલો. |
00.26 | Slides પેનમાંથી Potential Alternatives થંબનેલ પર ક્લિક કરો. |
00.32 | સ્લાઇડ હવે Main પેન પર દેખાય છે. |
00.36 | આપણા પ્રેઝેંટેશનને વધું આકર્ષક બનાવવાં માટે કસ્ટમ એનિમેશનને કેવી રીતે વાપરવું તે શીખીએ. |
00.43 | સ્લાઇડમાં ડાબી બાજું આવેલ પ્રથમ ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. |
00.47 | આ કરવાં માટે, ટેક્સ્ટ પર ક્લિક કરો અને ત્યારબાદ પ્રદર્શિત થયેલ કિનારી પર ક્લિક કરો. |
00.54 | Impress વિન્ડોની જમણી બાજુએથી, Tasks પેનમાં, Custom Animation પર ક્લિક કરો. |
01.01 | Add પર ક્લિક કરો. |
01.03 | કસ્ટમ એનિમેશન સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
01.07 | નોંધ લો કે Entrance ટેબ ખૂલેલું છે. |
01.10 | એન્ટ્રન્સ ટેબ સ્ક્રીન પર વસ્તુઓને કેવી રીતે દેખાડવી તે નિયંત્રિત કરે છે. |
01.15 | આ શ્રેણીનાં આવનારા ટ્યુટોરીયલોમાં આપણે બીજાં અન્ય ટેબો વિશે શીખીશું. |
01.21 | Basic અંદર Diagonal Squares પસંદ કરો. |
01.25 | તમારું એનિમેશન કઈ ગતિએ દેખાવું જોઈએ એ માટે ગતિનું નિયંત્રણ પણ કરી શકો છો. |
01.30 | Speed ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સ પર ક્લિક કરો, Slow પસંદ કરી OK પર ક્લિક કરો. |
01.37 | ઈફેક્ટ ફીલ્ડ એનિમેશનોનાં વિકલ્પોને સુયોજિત કરવાં માટે પરવાનગી આપે છે. |
01.43 | ઈફેક્ટ ફીલ્ડની નીચેની તરફ આવેલું બોક્સ પ્રેઝેંટેશનમાં ઉમેરાયેલાં એનીમેશનોને દર્શાવે છે. |
01.51 | નોંધ લો, કે પહેલું એનીમેશન એનીમેશનની યાદીમાં ઉમેરાઈ ગયું છે. |
01.56 | નીચે સ્ક્રોલ કરી Play પર ક્લિક કરો. |
02.00 | તમે પસંદ કરેલાં તમામ એનીમેશનનું પ્રીવ્યું [પૂર્વદર્શન] હવે મુખ્ય પેન પર પ્લે થશે. |
02.08 | હવે, સ્લાઇડમાં, બીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. કસ્ટમ એનીમેશન અંદર, Add ક્લિક કરો. |
02.18 | પ્રદર્શિત થયેલ Custom Animation સંવાદ બોક્સમાં, Basic એનીમેશન અંદર, Wedge પસંદ કરો. |
02.25 | speed Medium પર સુયોજિત કરો. OK પર ક્લિક કરો. |
02.31 | નોંધ લો, કે આ એનીમેશન બોક્સમાં ઉમેરાઈ ગયું છે. |
02.36 | ધ્યાનથી જુઓ કે યાદીમાંના એનીમેશન તમે બનાવેલ ક્રમમાં હોય. |
02.42 | બીજું એનીમેશન પસંદ કરો. Play બટન દબાવો. |
02.47 | તમે પ્રીવ્યું માટે એક કરતા વધારે એનીમેશનને પણ પસંદ કરી શકો છો. |
02.51 | આ કરવાં માટે, એનીમેશન પસંદ કરતી વખતે, Shift કી દબાવી રાખો. |
02.57 | Play પર ક્લિક કરવાથી તમામ એનીમેશનોનાં પ્રીવ્યું જે તમે પસંદ કર્યા છે તે પ્લે થશે. |
03.05 | હવે, ત્રીજાં ટેક્સ્ટ બોક્સને પસંદ કરો. Layouts માં, Add ક્લિક કરો. |
03.10 | Entrance ટેબમાં, Basic અંદર, Diamond પસંદ કરો. |
03.17 | speed ને Slow સુયોજિત કરી OK પર ક્લિક કરો. |
03.22 | દરેક એનીમેશન અમુક ચોક્કસ મૂળભૂત પ્રોપર્ટીઓ સાથે આવે છે. |
03.26 | Change Order બટનો વાપરીને તમે એનીમેશનોનાં ક્રમને પણ બદલી શકો છો. |
03.32 | ચાલો દરેક એનીમેશન માટે મૂળભૂત પ્રોપર્ટીઓ જોઈએ અને તેને કેવી રીતે મોડીફાય કરવું એ શીખીએ. |
03.40 | યાદીમાંની પહેલા એનીમેશન પર ડબલ-ક્લિક કરો. આ Diagonal Squares વિકલ્પ છે. |
03.46 | Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
03.50 | મૂળભૂત રીતે એક Effects ટેબ દેખાય છે. |
03.54 | Settings અંદર, Direction ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને From right to top પસંદ કરો. |
04.01 | આ એનીમેશનને જમણી બાજુએથી શરૂ કરીને ઉપરની તરફ વધવાની ઈફેક્ટ આપે છે. |
04.08 | સંવાદ બોક્સ બંધ કરવાં માટે OK પર ક્લિક કરો. |
04.12 | તમે ઉમેરેલ એનીમેશનોનું અવલોકન કરવા માટે Play બટન દબાવો. |
04.17 | આ એનીમેશન પર ફરીથી ડબલ-ક્લિક કરો. Effect Options સંવાદ બોક્સ ખુલે છે. |
04.24 | Timing ટેબ પર ક્લિક કરો. |
04.26 | Delay ફીલ્ડમાં, ડીલે 1.0 સેકન્ડ થી વધારો. આ એનીમેશનનાં શરૂઆત માટે એક સેકન્ડનાં વિલંબની ઈફેક્ટ આપે છે. OK પર ક્લિક કરો |
04.39 | હવે ચાલો પહેલાં એનીમેશનને પસંદ કરીએ. |
04.43 | Play બટન પર ક્લિક કરો. |
04.45 | એનીમેશન પર કરેલા ફેરફારની ઈફેક્ટ તમે જોઈ શકો છો. |
04.50 | યાદીમાંનાં બીજાં એનીમેશન પર ડબલ ક્લિક કરો. આ Wedges વિકલ્પ છે જે આપણે સુયોજિત કર્યા છે. |
04.54 | Effects Options સંવાદ બોક્સ દ્રશ્યમાન થાય છે. |
05.02 | Text Animation ટેબ પર ક્લિક કરો. |
05.05 | Text Animation ટેબ, લખાણને એનીમેટ કરવાં માટે વિવિધ વિકલ્પોની તક આપે છે. |
05.12 | Group text ફીલ્ડમાં, By 1st level paragraphs પસંદ કરો. |
05.16 | આ વિકલ્પ દરેક બુલેટ પોઈન્ટ [મુદ્દા] ને અલગ અલગ દર્શાવે છે. |
05.20 | તમે આગળનાં પોઈન્ટ પર વધો એ પહેલા જો એક પોઈન્ટ પર ચર્ચા કરવા ઈચ્છો છો, ત્યારે તમે આ વિકલ્પનો ઉપયોગ કરી શકો છો. |
05.28 | OK પર ક્લિક કરો. |
05.29 | Play પર ક્લિક કરો. |
05.32 | ટ્યુટોરીયલને અટકાવો અને આ એસાઇનમેંટ કરો. |
05.36 | વિભિન્ન એનીમેશનો બનાવો અને દરેક એનીમેશન માટે Effect options તપાસો. |
05.43 | ચાલો હવે આપણે બનાવેલાં એનીમેશન ઇફેક્ટોને જોતા શીખીએ. |
05.48 | Slide Show બટન પર ક્લિક કરો. ત્યારબાદ એનીમેશન જોવાં માટે સ્ક્રીન પર કોઈપણ જગ્યાએ ક્લિક કરો. |
05.59 | એનીમેશન એ પ્રેઝેંટેશનની એકવિધતાને તોડવાનો સારો માર્ગ છે અને અમુક એવાં ચોક્કસ મુદ્દાઓ જેને અન્યથા સમજાવવું મુશ્કેલ હોય એને સમજાવવા માટે મદદ કરે છે. |
06.09 | તેમ છતાં, કાળજી લો કે તેને વધુપડતું ન કરવું! |
06.13 | વધારે પડતું એનીમેશન પ્રેક્ષકોનાં ધ્યાનને ચર્ચાધીન વિષયથી દુર કરશે. |
06.20 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06.23 | આ ટ્યુટોરીયલમાં આપણે કસ્ટમ એનીમેશન, ઈફેક્ટ ઓપ્શનો વિશે શીખ્યાં |
06.30 | અહીં તમારા માટે એક એસાઇનમેંટ છે. |
06.33 | ત્રણ બુલેટ પોઈન્ટો સાથે એક ટેક્સ્ટ બોક્સ બનાવો. |
06.36 | ટેક્સ્ટને એનીમેટ કરો જેથી ટેક્સ્ટ એક પછી એક દ્રશ્યમાન થાય. |
06.41 | એનીમેશનને પ્લે કરો. |
06.44 | નીચેની લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
06.51 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય, તો તમે તે ડાઉનલોડ કરી જોઈ શકો છો |
06.55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
07.04 | વધુ વિગતો માટે, "contact@spoken-tutorial.org" ઉપર સંપર્ક કરો. |
07.11 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07.22 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો" |
07.33 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07.38 | જોડાવા બદ્દલ આભાર. |