Difference between revisions of "Inkscape/C4/Warli-art-for-Textle-design/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(2 intermediate revisions by the same user not shown)
Line 26: Line 26:
 
|-
 
|-
 
| 00:32
 
| 00:32
|'''File. ''' પર જાવ.'''Document Properties. ''' પર ક્લિક કરો. Change the '''Orientation ''' ને  '''Landscape. ''' થી બદલો.
+
|'''File ''' પર જાવ.'''Document Properties ''' પર ક્લિક કરો. Change the '''Orientation ''' ને  '''Landscape. ''' થી બદલો.
  
 
ડાઈલોગ બોક્સ બંધ કરો.
 
ડાઈલોગ બોક્સ બંધ કરો.
Line 32: Line 32:
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
|  '''Rectangle tool.''' પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.
+
|  '''Rectangle tool''' પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.
  
 
|-
 
|-
 
| 00:53
 
| 00:53
|'''Ellipse tool. ''' પર ક્લિક કરો.  '''canvas.'''  ની બહાર એક વર્તુળ દોરો. પછી  '''Selector tool.'''  પસંદ કરો.
+
|'''Ellipse tool ''' પર ક્લિક કરો.  '''canvas'''  ની બહાર એક વર્તુળ દોરો. પછી  '''Selector tool'''  પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
| On the '''Tool controls bar, ''' પર width અને  height ને  15 કરો.  
+
|'''Tool controls bar, ''' પર width અને  height ને  15 કરો.  
  
 
|-
 
|-
Line 66: Line 66:
 
| આગળ , ' ''Object menu. ''' પર  જાવ.  '''Symbols''' વિકલ્પ પર ક્લિક કરો.
 
| આગળ , ' ''Object menu. ''' પર  જાવ.  '''Symbols''' વિકલ્પ પર ક્લિક કરો.
  
'''Symbol set ''' ડોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. '''Flow Chart Shapes.''' પસંદ કરો.
+
'''Symbol set ''' ડોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. '''Flow Chart Shapes''' પસંદ કરો.
  
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
| ભૌમિતિક આકાર ની યાદી દ્રશ્યમાન થાય છે. ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને '''canvas.''' પર ડ્રેગ કરો.
+
| ભૌમિતિક આકાર ની યાદી દ્રશ્યમાન થાય છે. ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને '''canvas''' પર ડ્રેગ કરો.
  
 
રંગ ને નારંગીથી બદલો. અને '''Stroke.''' ને કાઢો.
 
રંગ ને નારંગીથી બદલો. અને '''Stroke.''' ને કાઢો.
Line 92: Line 92:
 
|-
 
|-
 
| 02:24
 
| 02:24
| '''Rectangle tool. '''  પસંદ કરો અને શર્રીરે અને માથા ના વચ્ચે લાઈન દોરો.
+
| '''Rectangle tool '''  પસંદ કરો અને શર્રીરે અને માથા ના વચ્ચે લાઈન દોરો.
  
 
|-
 
|-
Line 100: Line 100:
 
|-
 
|-
 
| 02:33
 
| 02:33
| આગળ ચાલો હાથ અને પગ દોરીએ. તે માટે આપણે  '''Bezier tool.'''  પસંદ કરીશું.
+
| આગળ ચાલો હાથ અને પગ દોરીએ. તે માટે આપણે  '''Bezier tool'''  પસંદ કરીશું.
  
 
|-
 
|-
Line 136: Line 136:
 
|-
 
|-
 
| 03:36
 
| 03:36
|  '''Edit. ''' પર જાવ  '''Clone ''' પર ક્લિક કરો અને પછી '''Create Tiled Clones.'''  પર.
+
|  '''Edit ''' પર જાવ  '''Clone ''' પર ક્લિક કરો અને પછી '''Create Tiled Clones'''  પર.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
| ડાઈલોગ માં '''Symmetry tab, ''' અંતર્ગત ડ્રોપ ડાઉન મેનુમાં વિકલ્પ '''Simple translation.''' હોવું જોઈએ.
+
| ડાઈલોગ માં '''Symmetry tab, ''' અંતર્ગત ડ્રોપ ડાઉન મેનુમાં વિકલ્પ '''Simple translation''' હોવું જોઈએ.
  
 
|-
 
|-
 
| 03:51
 
| 03:51
| પછી  '''Shift tab. ''' પર જાવ  '''Per column ''' વિકલ્પ અંતર્ગત ,  '''X''' વેલ્યુને  -100 કરો.
+
| પછી  '''Shift tab ''' પર જાવ  '''Per column ''' વિકલ્પ અંતર્ગત ,  '''X''' વેલ્યુને  -100 કરો.
  
 
|-
 
|-
 
| 03:58
 
| 03:58
| આગળ  '''Rotation tab. ''' પર જાવ '''Per row '''અને  '''Per column '''  એંગલનું પેરામીટર 30 કરો.
+
| આગળ  '''Rotation tab ''' પર જાવ '''Per row '''અને  '''Per column '''  એંગલનું પેરામીટર 30 કરો.
  
 
|-
 
|-
Line 176: Line 176:
 
|-
 
|-
 
| 04:41
 
| 04:41
|  '''Create.''' પર ક્લિક કરો અને  '''canvas.''' પર થયેલ ફેફરાર ની નો નોંધ લો.
+
|  '''Create''' પર ક્લિક કરો અને  '''canvas''' પર થયેલ ફેફરાર ની નો નોંધ લો.
  
 
|-
 
|-
Line 204: Line 204:
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
|  '''Selector tool.'''  પર ક્લિક કરો એક વારલી આકૃતિ પસંદ કરો અને તેને સ્પાઇરલ ના માધ્ય માં મુકો આ રીતે.
+
|  '''Selector tool'''  પર ક્લિક કરો એક વારલી આકૃતિ પસંદ કરો અને તેને સ્પાઇરલ ના માધ્ય માં મુકો આ રીતે.
  
 
|-
 
|-
Line 274: Line 274:
 
|-
 
|-
 
| 06:56
 
| 06:56
|  '''Edit. ''' પર જાવ  '''Clone ''' પર ક્લિક કરો અને પછી  '''Create Tiled Clones.''' બધી પહેલાની સેટીંગો અહીં દ્રશ્યમાન છે.
+
|  '''Edit. ''' પર જાવ  '''Clone ''' પર ક્લિક કરો અને પછી  '''Create Tiled Clones''' બધી પહેલાની સેટીંગો અહીં દ્રશ્યમાન છે.
  
 
|-
 
|-

Latest revision as of 16:25, 28 April 2017

Time
Narration
00:01 Inkscape વાપરીને “Warli art for Textile design” પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું.
00:07 આ ટ્યુટોરીયલ આપણે આપેલ બનાવતા શીખીશું

બોર્ડર માટે વારલી પેટર્ન ડિઝાઇનસ, ક્લોનિંગ વાપરીને પેટર્નસ દોહરાવવા

00:17 આ ટ્યુઓરિયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું.

Ubuntu Linux 12.04 OS , Inkscape version 0.91

00:27 ચાલો પ્રથમ Inkscape. ખોલીએ.ચાલો વારલી પેટર્ન ડિઝાઇન કરીએ.
00:32 File પર જાવ.Document Properties પર ક્લિક કરો. Change the Orientation ને Landscape. થી બદલો.

ડાઈલોગ બોક્સ બંધ કરો.

00:42 Rectangle tool પસંદ કરીને પૂર્ણ કેનવાસ આવરી લે એવું લંબચોરસ બનાવો અને તેને ભૂરા રંગે રંગો.
00:53 Ellipse tool પર ક્લિક કરો. canvas ની બહાર એક વર્તુળ દોરો. પછી Selector tool પસંદ કરો.
01:02 Tool controls bar, પર width અને height ને 15 કરો.
01:08 રંગને નારંગી કરો. બતાડ્યા પ્રમાણે તેને કનેવાસના નીચે બાજુએ મુવ કરો.
01:15 વર્તુળને નકલ કરવા માટે Ctrl + D દબાવો.
01:19 Tool controls bar પર width અને height ને 7 કરો.
01:25 નકલ વર્તુળ ને મૂળ વર્તુળના નીચે ડાબી બાજુએ મુવ કરો.
01:31 આ વારલી આકૃતિનું માથું છે.
01:34 આગળ , ' Object menu. પર જાવ. Symbols' વિકલ્પ પર ક્લિક કરો.

Symbol set ડોપ ડાઉન મેનુ પર ક્લિક કરો. Flow Chart Shapes પસંદ કરો.

01:46 ભૌમિતિક આકાર ની યાદી દ્રશ્યમાન થાય છે. ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને canvas પર ડ્રેગ કરો.

રંગ ને નારંગીથી બદલો. અને Stroke. ને કાઢો.

02:00 Tool controls bar, પર width અને height ને 20 થી બદલો.
02:07 ત્રિકોણ નું નકલ બનાવવા માટે Ctrl + D દબાવો. ફ્લિપ કરવા માટે V દબાવો.
02:14 દેખાડ્યા પ્રમાણે ત્રિકોણને માથા ના નીચે ગોઠવો.
02:21 આ વારલી આકૃતિનું શરીર છે.
02:24 Rectangle tool પસંદ કરો અને શર્રીરે અને માથા ના વચ્ચે લાઈન દોરો.
02:30 હવે આકૃતિની ડોક દોરાઈ ગયી છે.
02:33 આગળ ચાલો હાથ અને પગ દોરીએ. તે માટે આપણે Bezier tool પસંદ કરીશું.
02:41 આપેલ પ્રમાણે હાથ અને પગ દોરો.
02:47 બંને હાથ અને પગ દોરો. Fill and Stroke, પર Picker tool ઉપયોગ કરીને વારલી આર્ટના શરીરથી નારંગી રંગ પીક કરો.
02:59 Stroke width ને 2 કરો.
03:02 તે બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે હવે બધા એલિમેન્ટ ને પસંદ કરો અને Ctrl + G દબાવો.
03:09 હવે વારલી આકૃતિ તૈયાર છે. ચાલો હવે ગોડ પેટર્ન વારલી સાથે બનાવીએ.
03:17 ચાલો આગળ વધતા પહેલા હું આ આકૃતિની કોપી બનાવું અને તેને એક બાજુએ મુકું.
03:22 હવે મૂળ વારલી આર્ટ ને પસંદ કરો. એંકર પોઇન્ટ ને વિઝિબલ બનાવવા માટે હવે ફરી એક વાર આકૃતિ પર ક્લિક કરો.
03:30 anchor point પર ક્લિક કરો અને દેખાડ્યા પ્રમાણે તેને નીચે મુવ કરો.
03:36 Edit પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones પર.
03:42 ડાઈલોગ માં Symmetry tab, અંતર્ગત ડ્રોપ ડાઉન મેનુમાં વિકલ્પ Simple translation હોવું જોઈએ.
03:51 પછી Shift tab પર જાવ Per column વિકલ્પ અંતર્ગત , X વેલ્યુને -100 કરો.
03:58 આગળ Rotation tab પર જાવ Per row અને Per column એંગલનું પેરામીટર 30 કરો.
04:07 નીચે rows ની સંખ્યા 1 છે columns ની સંખ્યા 12 થી બદલો.
04:14 પછી Create બટન પર ક્લિક કરો.
04:16 નોંધ લો કે કેનવાસ પર ગોડ પેટર્ન બનેલ છે.
04:21 ચાલો આગળ અન્ય વિકલ્પ નો પ્રયાસ કરીએ.
04:24 Rotation tab અંતર્ગત Per row અને Per column એંગલનું પેરામીટર 10 કરો.
04:33 કેનવાસ પર બનેલ પેટર્ન ની નોંધ લો તેને પૂર્ણ ગોડ બનાવવા માટે Rows ની સંખ્યા 40 કરો.
04:41 Create પર ક્લિક કરો અને canvas પર થયેલ ફેફરાર ની નો નોંધ લો.
04:46 આજ રીતે તમે વિવિધ એંગલ માં પેટર્ન મેળવવા માટે Rotation પેરામીટર બદલી શકું છું.
04:53 તે બધા ને સાથે ગ્રુપ કરવા માટે ગોડ પેટર્નને પસંદ કરો અને Ctrl + G દબાવો.
04:59 હવે આપણી પાસે આપણા કેનવાસ પર સુંદર વારલી આર્ટ છે.
05:04 હવે આને એક બાજુએ મૂકીએ, આરીતે
05:08 ચાલો હવે અન્ય વિકલ્પ નો પ્રયાસ કરીએ.
05:11 આગળ Create Spirals ટૂલ વાપરીને દેખાડ્યા પ્રમાણે કૅન્વસ પર એકએકદમ મોટું સ્પાઇરલ ગોડ બનવો.
05:20 Selector tool પર ક્લિક કરો એક વારલી આકૃતિ પસંદ કરો અને તેને સ્પાઇરલ ના માધ્ય માં મુકો આ રીતે.
05:27 હવે Tool Controls barપર Raise to top વિકલ્પ પર ક્લિક કરો.
05:32 હવે સ્પાઇરલ ને પણ પસંદ કરો.
05:35 Extensions menu પર ક્લિક કરો અને Generate from path વિકલ્પ પસંદ કરો.
05:41 જે સબ- મેનુ દેખાય છે તે Scatter પસંદ કરો.
05:45 એક ડાઈલોગ બોક્સ સ્ક્રીન પર ખુલે છે. અહીં Follow path orientation ચેકબોક્સ પર ચેક કરો.
05:54 Space between copies માં આપણે 5 રાખીશું.
05:58 એ વાતની ખાતરી કરો- Original pattern will beને Moved પર સેટ કરો.

અને તમેજ Duplicate the pattern before deformation ચેક કરેલ છે.

06:08 Apply બટન પર ક્લિક કરો અને ડાઈલોગ બોક્સ બંધ કરો.
06:12 સ્પાઇરલ પાથ જોવા માટે સ્પાઇરલ વારલી પેટર્ન ને થોડા બાજુ એ મુવ કરીએ. હવે સ્પાઇરલ પાથ પસંદ કરો અને તેને ડીલીટ કરો.
06:21 Inkscape માં આપણે આ પ્રકારે એક સુંદર ચક્ર વારલી પેટર્ન બનાવી શકીએ છીએ.
06:26 એજ પ્રમાણે આપણે અનેક સુંદર વારલી પેટર્નસબનાવી શકીએ છીએ.
06:31 આગળ ચાલો શીખીએ બોર્ડર કેવી રીતે બનાવવી.
06:35 Object menu પર જાવ અને Symbols. પર ક્લિક કરો ત્રિકોણ આકાર પર ક્લિક કરો અને તેને canvas પર ડ્રેગ કરો.
06:42 Tool controls bar, પર width અને height ને ૩૦ કરો.
06:47 હવે ત્રિકોણ ને કેનવાસના ડાબા ખૂણા ના ઉપર મુવ કરો.
06:52 મને ત્રિકોણ નો ઉપયોગ કરીને રો પેટર્ન બનાવવી છે.
06:56 Edit. પર જાવ Clone પર ક્લિક કરો અને પછી Create Tiled Clones બધી પહેલાની સેટીંગો અહીં દ્રશ્યમાન છે.
07:06 Rotation ટેબમાં Per Row અને Per Column નું Angle પેરામીટર ને 0 કરો.
07:13 Shift ટેબ માં Per column વિકલ્પ ના અંતર્ગત, X ની વેલ્યુ ને 0 કરો.
07:19 છેલ્લે અહીં બતાડ્યા પ્રમાણે નીચે કોલમ ને 35 કરો. પછી Create બટન પર ક્લિક કરો.button.
07:27 કેનવાસ પર બનાવેલ રો પેટર્ન ની નોંધ લો.
07:31 બધા ને એક સાથે ગ્રુપ કરવા માટે બધા ત્રિકોણ પસંદ કરો અને Ctrl + G દબાવો.
07:37 ત્રિકોણ પેટર્ન નું નકલ કરવા માટે 'Ctrl + D દબાવો તેને ફ્લિપ કરવા માટે v દબાવો.
07:43 હવે પેટર્ન ને કેનવાસના નીચે મુવ કરો.
07:48 આપણી વારલી પેટર્ન તૈયાર છે. આપણે આ પેટર્ન ને બોડર તરીકે વિવિધ ટેક્સટાઇલ ડિઝાઇન માં ઉપયોગ કરી શકીએ છીએ.
07:55 આ રીતે આ કુર્તી પર દેખાશે.
07:58 આપણે આને ઓશીકે ના કવર તરીકે પણ ઉપયોગ કરી શકીએ છીએ.
08:02 આને આ વારલી આર્ટ કપડાના બેગ પર પણ ખુબજ સુંદર દેખાય છે.
08:06 તપ તેજ રીતે આપણે વારલી આર્ટ ફોર્મ વાપરીને વવિધ ટેક્સટાઇલ પેટર્ન બનાવી શકીએ છીએ.
08:13 આ અહીં આપણે આ ટ્યુટોરીઅલના અંતમાં છીએ.
08:18 આ ટ્યૂટોરિયલમાં આપણે શીખ્યા ટેક્સટાઇલ્સ માટે વારલી પેટર્ન

ક્લોનિંગ વાપરીને પેર્ટન બનાવવું

08:27 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. મોરની પેટર્ન ડિઝાઇન બનવો.
08:33 તમારું પૂર્ણ અસાઇમેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
08:37 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:43 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે અમને લખો.
08:53 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
09:03 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya