Difference between revisions of "LibreOffice-Suite-Math/C3/Set-Operations-Factorials-Cross-reference-equations/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 244: | Line 244: | ||
|- | |- | ||
|06.33 | |06.33 | ||
− | |'''‘binom’''' માર્ક અપની નોંધ લો, જે બે ઘટકોની એક ઊભી થપ્પી દર્શાવે છે અને વધુ સારી ગોઠવણી | + | |'''‘binom’''' માર્ક અપની નોંધ લો, જે બે ઘટકોની એક ઊભી થપ્પી દર્શાવે છે અને વધુ સારી ગોઠવણી માટે મદદ કરે છે. |
|- | |- | ||
|06.45 | |06.45 | ||
− | | | + | |હવે જોઈએ કે આ સુત્રોને આંતર સંદર્ભિત કેવી રીતે કરી શકીએ. |
|- | |- | ||
|06.50 | |06.50 | ||
− | |આ માટે, | + | |આ માટે, નવાં પેજ પર જઈએ |
|- | |- | ||
Line 260: | Line 260: | ||
|- | |- | ||
|07.02 | |07.02 | ||
− | |હવે | + | |હવે '''Insert''' મેનું, અને '''Cross reference''' પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|07.09 | |07.09 | ||
− | |નવાં 'પોપ અપ' માં, | + | |નવાં 'પોપ અપ' માં, '''Type''' યાદીમાંથી '''“Text”''' પસંદ કરીએ. |
|- | |- | ||
Line 272: | Line 272: | ||
|- | |- | ||
|07.24 | |07.24 | ||
− | |હવે '''‘Insert reference to’''' યાદીમાં '''Reference''' પસંદ કરીએ અને | + | |હવે '''‘Insert reference to’''' યાદીમાં '''Reference''' પસંદ કરીએ અને '''Insert once''' અને '''close''' પર ક્લિક કરીએ. |
|- | |- | ||
|07.35 | |07.35 | ||
− | |આમ | + | |આમ લખાણની આગળ ક્રમાંક એક કૌંસની અંદર દ્રશ્યમાન થયું છે. અને અહીં આ સમાપ્ત થાય છે. |
|- | |- | ||
|07.42 | |07.42 | ||
− | |આ ક્રમાંક પર | + | |આ ક્રમાંક પર ક્લિક કરી આને ચકાસીએ; |
|- | |- | ||
Line 288: | Line 288: | ||
|- | |- | ||
|07.54 | |07.54 | ||
− | |તો આ રીતે આપણે રાઈટર ડોક્યુંમેંટ | + | |તો આ રીતે આપણે રાઈટર ડોક્યુંમેંટ અંદર મેથ સુત્રોને ક્યાપણ આંતર સંદર્ભિત કરી શકીએ છીએ. |
|- | |- | ||
Line 304: | Line 304: | ||
|- | |- | ||
|08.17 | |08.17 | ||
− | |મેથ પર વધુ જાણકારી માટે | + | |મેથ પર વધુ જાણકારી માટે આપેલ વેબસાઈટની મુલાકાત પણ લઇ શકો છો '''help.libreoffice.org/Math''' |
|- | |- | ||
|08.24 | |08.24 | ||
− | |અને | + | |અને અંતે, તમારી માટે એક એસાઇનમેંટ છે. રાઈટર ડોક્યુંમેંટનો ઉપયોગ કરો. |
|- | |- | ||
Line 324: | Line 324: | ||
|- | |- | ||
|08.54 | |08.54 | ||
− | |લીબરઓફીસ મેથમાં ગણો, ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત પરનાં આ | + | |લીબરઓફીસ મેથમાં ગણો, ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત પરનાં આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
|- | |- | ||
Line 332: | Line 332: | ||
|- | |- | ||
|09.06 | |09.06 | ||
− | |ગણ | + | |ગણ ઓપરેશનો લખવા |
|- | |- | ||
Line 348: | Line 348: | ||
|- | |- | ||
|09.26 | |09.26 | ||
− | |આ પ્રોજેક્ટ '''''સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી''''' દ્વારા | + | |આ પ્રોજેક્ટ '''''સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી''''' દ્વારા સંકલન થાય છે. |
|- | |- | ||
Line 356: | Line 356: | ||
|- | |- | ||
|09.35 | |09.35 | ||
− | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | |'''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
Revision as of 12:32, 15 April 2013
Visual Cues | Narration |
---|---|
00.00 | લીબરઓફીસ મેથ પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00.04 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું, કેવી રીતે |
00.08 | ગણ કામગીરીઓ (સેટ ઓપરેશન્સ) લખવી |
00.10 | ક્રમાંકન દ્વારા ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) લખવા |
00.16 | આ માટે, પહેલાં, રાઈટર ડોક્યુમેન્ટનું ઉદાહરણ ખોલીએ જે અગાઉનાં ટ્યુટોરીયલોમાં બનાવેલ હતું, જે છે 'MathExample1.odt'. |
00.29 | અહીં ચાલો, ડોક્યુમેન્ટનાં છેલ્લા પેજ ઉપર જઈએ અને નવાં પેજ ઉપર જવાં માટે 'control' 'enter' ને દબાવીએ. |
00.37 | અને “Set Operations: ” ટાઈપ કરી 'Enter' કળ બે વાર દબાવો. |
00.42 | હવે 'મેથ' ને બોલાવીએ. |
00.46 | આગળ વધીએ એ પહેલા, 'ફોન્ટ'નું માપ વધારી ૧૮ પોઈન્ટ કરીએ. |
00.51 | ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની કરીએ. |
00.56 | હવે શીખીએ કે ગણ ઓપરેશનો કેવી રીતે લખવા. |
01.00 | 'મેથ' પાસે ગણોને દર્શાવવાં માટે વિભિન્ન માર્ક અપ છે, જે કે વિશિષ્ટ ઘટકોનાં સંગ્રહો છે. |
01.07 | સ્ક્રિન ઉપર દર્શાવ્યાં પ્રમાણે ફોર્મ્યુલા એડીટર વિન્ડોમાં ગણોનાં 4 ઉદાહરણ લખીએ: |
01.15 | Set A with 5 elements [ગણ A, 5 ઘટકો સાથે] |
01.18 | Set B [ગણ B] |
01.20 | Set C [ગણ C] |
01.22 | અને Set D equal to 6, and 7, with 2 elements each [ગણ D, 6 અને 7, ની બરાબર, દરેક 2 ઘટકો સહીત]. |
01.29 | નોંધ લો કે ગણોનાં કૌંસ લખવાં માટે, આપણે માર્ક અપ lbrace અને rbrace વાપરી શકીએ છીએ. |
01.39 | હવે આપણે સંઘો [યુનિયન્સ] અને આંતરછેદો [ઇન્ટરસેક્શન્સ] જેવા ગણ ઓપરેશન લખી શકીએ છીએ. |
01.45 | ચાલો પહેલા સંઘ ઓપરેશન લખીએ. |
01.49 | B union C [B યુનિયન C] નું માર્ક અપ આપણે વાંચીએ છીએ એ પ્રમાણે જ છે; |
01.55 | અને પરિણામી ગણ 1, 2, 6, 4, અને 5 છે, જે બંને ગણોમાં વિશિષ્ટ ઘટકોને સમાવે છે. |
02.07 | આંતરછેદ ઓપરેશનનું માર્ક અપ ફરીથી આપણે વાંચીએ છીએ એવું જ છે. |
02.13 | આંતરછેદ બંને ગણોમાંથી ફક્ત સામાન્ય ઘટકોનો જ સમાવેશ કરે છે. |
02.20 | તેથી B intersection D [B આંતરછેદ D] નું પરિણામ 6 છે. |
02.26 | અને આપણે આવું પણ લખી શકીએ છીએ: set C is a subset of set A [ગણ C એ ગણ A નો એક પેટાગણ છે], કારણ કે C માનાં તમામ ઘટક ગણ A માં છે. |
02.39 | આ માટેનું માર્ક અપ છે C subset A. |
02.46 | ત્યાં આવેલ ત્રીજા આઈકોન પર ક્લિક કરી એલેમેંટ વિન્ડો નું અન્વેષણ કરવા દ્વારા તમે વધુ ગણ ઓપરેશન લખતા શીખી શકો છો. |
02.55 | View> Elements> Set Operations પર જાવ. |
03.03 | આપણા કાર્યને સંગ્રહીત કરીએ. |
03.05 | File>Save પર ક્લિક કરો. |
03.10 | હવે ક્રમગુણિત વિધેયો (ફેક્ટોરીયલ ફંક્શન્સ) લખીએ. |
03.14 | આપણે ત્રણ સુત્રો માટે 1 થી 3 ક્રમાંકોને મુકીશું જે ટૂંક સમયમાં લખીશું. |
03.23 | આ તેમને રાઈટર ડોક્યુંમેંટ અંદર કઈપણ જગ્યાએ આંતર સંદર્ભિત કરવામાં મદદ કરશે. |
03.29 | ચાલો 'રાઇટર ગ્રે બોક્સ' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરી નવાં પેજ પર જઈએ. |
03.37 | Control -Enter દબાવો. |
03.40 | “Factorial Function: ” ટાઈપ કરો અને બે વાર 'enter' દબાવો. |
03.45 | હવે, આપણે જાણીએ છીએ કે 'મેથ' ને કેવી રીતે બોલાવવું. |
03.48 | પરંતુ રાઈટરમાં 'મેથ ઓબ્જેક્ટ' ને લાવવાનો બીજો અન્ય માર્ગ પણ છે. |
03.54 | આ માટે ફક્ત રાઈટર ડોક્યુંમેંટ પર ‘f n’ લખી F3 દબાવો. |
04.03 | આપણે હવે એક નવું 'મેથ ઓબ્જેક્ટ' જોઈએ છીએ જે કહે છે E is equal to m c squared [E એ m c નાં વર્ગ બરાબર છે ]; |
04.11 | અને એ સાથે જ, જમણી બાજુએ કૌંસમાં ક્રમાંક એક. |
04.18 | એનો અર્થ એ છે કે, આપણે આ સુત્રને આ ડોક્યુંમેંટમાં ક્યાંપણ ક્રમાંક 1 સાથે આંતર સંદર્ભિત કરી શકીએ છીએ; આને કઈ રીતે કરવું એ વિશે વિગતમાં પછીથી શીખીશું. |
04.30 | હમણાં માટે, 'મેથ ઓબ્જેક્ટ' પર બે વાર ક્લિક કરીએ |
04.36 | અને ફોર્મેટીંગ કરીએ. 'ફોન્ટ'નું માપ ૧૮ અને ગોઠવણી (એલાઇનમેંટ) ડાબી બાજુની. |
04.43 | હવે ક્રમગુણિત (ફેક્ટોરીયલ) માટે એક ઉદાહરણ લખીએ. |
04.48 | ‘fact’ માર્ક અપ ક્રમગુણિત ચિહ્ન દર્શાવે છે. |
04.53 | તો હાલનાં સૂત્રને આપણા સુત્રથી ઓવરરાઈટ [બદલી કરવું] કરીએ: |
04.58 | 5 Factorial = 5 into 4 into 3 into 2 into 1 = 120. |
05.10 | અહીં માર્ક અપની નોંધ લો. |
05.12 | ચાલો આપણા આગામી સૂત્રને અહીં એક નવા 'મેથ ઓબ્જેક્ટ'માં લખીએ. |
05.17 | આ માટે, પહેલા આ 'રાઇટર ગ્રે બોક્સ' ની બહાર હળવેથી ત્રણ વાર ક્લિક કરીએ. |
05.26 | આ પેજનાં અંતમાં જવા માટે ડાઉન કી ને બે અથવા ત્રણ વાર દાબીએ. |
05.33 | અને બીજું 'મેથ ઓબ્જેક્ટ' લાવવાં માટે ‘f n’ ટાઈપ કરીને F3 દબાવીએ. |
05.40 | ફરીથી, ફોર્મેટીંગને પુનરાવર્તીત કરીશું |
05.50 | અને હાલનાં સૂત્રને ક્રમગુણિત વ્યાખ્યાથી ઓવરરાઈટ કરીશું: |
05.55 | N factorial is equal to prod from k = 1 to n of k. |
06.05 | ‘prod’ માર્ક અપની નોંધ લો જે ગુણનફળ દર્શાવે છે, એજ રીતે જેમ સરવાળા માટે સિગ્મા છે. |
06.13 | હવે, ત્રીજા 'મેથ ઓબ્જેક્ટ' નો પરિચય કરાવીએ જેમ પહેલા બેને કર્યા છે |
06.24 | અને ક્રમગુણિત વ્યાખ્યાને સ્ક્રીન પર દર્શાવેલ બે શરતી સૂત્રોની રીતે ફરીથી લખીએ. |
06.33 | ‘binom’ માર્ક અપની નોંધ લો, જે બે ઘટકોની એક ઊભી થપ્પી દર્શાવે છે અને વધુ સારી ગોઠવણી માટે મદદ કરે છે. |
06.45 | હવે જોઈએ કે આ સુત્રોને આંતર સંદર્ભિત કેવી રીતે કરી શકીએ. |
06.50 | આ માટે, નવાં પેજ પર જઈએ |
06.54 | અને ટાઈપ કરીએ: An example of factorial is provided here: |
07.02 | હવે Insert મેનું, અને Cross reference પર ક્લિક કરીએ. |
07.09 | નવાં 'પોપ અપ' માં, Type યાદીમાંથી “Text” પસંદ કરીએ. |
07.15 | ત્યારબાદ પસંદગી યાદીમાં પ્રથમ વસ્તુની પસંદગી કરીએ જે આપણે લખેલ પહેલું ક્રમગુણિત સુત્ર દર્શાવે છે. |
07.24 | હવે ‘Insert reference to’ યાદીમાં Reference પસંદ કરીએ અને Insert once અને close પર ક્લિક કરીએ. |
07.35 | આમ લખાણની આગળ ક્રમાંક એક કૌંસની અંદર દ્રશ્યમાન થયું છે. અને અહીં આ સમાપ્ત થાય છે. |
07.42 | આ ક્રમાંક પર ક્લિક કરી આને ચકાસીએ; |
07.47 | અને નોંધ લો કે કર્સર સીધું એ સ્થાને ગયું છે જ્યાં આપણે પ્રથમ સુત્ર લખ્યું હતું. |
07.54 | તો આ રીતે આપણે રાઈટર ડોક્યુંમેંટ અંદર મેથ સુત્રોને ક્યાપણ આંતર સંદર્ભિત કરી શકીએ છીએ. |
08.01 | ચાલો આપણું કામ સંગ્રહીત કરીએ. |
08.05 | અહીં મેથ માટે કેટલાક સંદર્ભ લીંકો છે: |
08.10 | libreoffice.org ડોક્યુંમેંટેશન લીંક પરથી માર્ગદર્શિકાઓ ડાઉનલોડ કરો. |
08.17 | મેથ પર વધુ જાણકારી માટે આપેલ વેબસાઈટની મુલાકાત પણ લઇ શકો છો help.libreoffice.org/Math |
08.24 | અને અંતે, તમારી માટે એક એસાઇનમેંટ છે. રાઈટર ડોક્યુંમેંટનો ઉપયોગ કરો. |
08.29 | આ ટ્યુટોરીયલમાંનાં ઉદાહરણ ગણો વાપરીને: તપાસ કરો કે A union ( B union C) is equal to (A union B) union C |
08.44 | A minus B નાં પરિણામો લખો |
08.47 | અને રાઈટર ડોક્યુંમેંટમાં બીજાં અને ત્રીજા ક્રમગુણિત સુત્રોને આંતર સંદર્ભિત કરો |
08.54 | લીબરઓફીસ મેથમાં ગણો, ક્રમગુણિતો અને આંતર સંદર્ભિત પરનાં આ ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
09.03 | સારાંશમાં, આપણે શીખ્યાં કે કેવી રીતે: |
09.06 | ગણ ઓપરેશનો લખવા |
09.08 | ક્રમગુણિતો (ફેક્ટોરીયલ્સ) અને |
09.11 | આંતર સંદર્ભિત સમીકરણો (ક્રોસ રેફરન્સ ઈક્વેશન્સ) ને ક્રમાંકન દ્વારા લખવા |
09.15 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે. જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
09.26 | આ પ્રોજેક્ટ સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી દ્વારા સંકલન થાય છે. |
09.31 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે "સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો". |
09.35 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |