Difference between revisions of "DWSIM-3.4/C2/Sensitivity-Analysis-and-Adjust/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 36: | Line 36: | ||
| આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમને આપેલ ની જાણકારી હોવા જરૂરી છે: | | આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમને આપેલ ની જાણકારી હોવા જરૂરી છે: | ||
− | + | '''DWSIM''' માં કેવી રીતે '''simulation file''' ખોલવી. | |
− | + | '''rigorous distillation simulation''' કેવી રીતે ચલાવવું. | |
− | + | '''flowsheet''' માં કેવી રીતે કમ્પોનેન્ટસ ઉમેરવા. | |
|- | |- | ||
Line 670: | Line 670: | ||
|- | |- | ||
| 13:14 | | 13:14 | ||
− | | | + | | '''Sensitivity Analysis''' કેવી રીતે કરવી. |
|- | |- | ||
| 13:16 | | 13:16 | ||
− | | | + | | ઉકેલ શ્રેણી ને કેવી રીતે મર્યાદિત કરવી. |
|- | |- | ||
| 13:18 | | 13:18 | ||
− | | | + | | '''Adjust''' વાપરીને સમાન પરિણામ કેવી રીતે સીધે સીધા પ્રાપ્ત કરવા. |
|- | |- | ||
| 13:22 | | 13:22 | ||
− | | | + | | વધુ વહેચણી કરીએ માટે તેને આગળ વધાવવા કેવી રીતે '''Adjust''' વાપરવું. |
|- | |- |
Revision as of 09:46, 20 April 2017
|
|
00:00 | DWSIM પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:004 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું કેવી રીતે sensitivity analysis અને adjust કરવું. |
00:10 | આ Kannan Moudgalya દ્વારા રચિત છે. |
00:12 | આ ટ્યુટોરીયલમાં આપણે separation. માટે ચોક્સ Reflux Ratio નક્કી કરીશું. |
00:19 | આપણે પહેલા આ Sensitivity Analysis મારફતે કરીશું. |
00:24 | આપણે આને Adjust ઓપેરશન દ્વારા દોહરાવીશું. |
00:28 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું DWSIM 3.4. |
00:34 | આ ટ્યુટોરીયલ ના અભ્યાસ માટે તમને આપેલ ની જાણકારી હોવા જરૂરી છે:
DWSIM માં કેવી રીતે simulation file ખોલવી. rigorous distillation simulation કેવી રીતે ચલાવવું. flowsheet માં કેવી રીતે કમ્પોનેન્ટસ ઉમેરવા. |
00:48 | આમારી વેબસાઈટ - spoken tutorial dot org પૂર્વજરૂરિયાત ટ્યુટોરીયલ ની વિગતો આપે છે.
|
00:55 | તમે આ સાઈટ થી આ ટ્યુટોરીયલો તથા તેની લગતી ફાઈલો ને એક્સેસ કરી શકો છો.
|
01:02 | આ સ્લાઈડ આમાંના એક પૂર્વજરીરિયાત ટ્યુટોરીયલમાં ઉકેલાયેલી સમસ્યા દર્શાવે છે.
|
01:08 | આને Rigorous distillation વાપરીને ઉકેલવામાં આવા હતી. |
01:12 | શુદ્ધતા જોઈએ એ કરતા ઓછી મેળવાઈ હતી. |
01:17 | શુદ્ધતા ને આપણે કેવી રીતે શુધારી શકીએ છીએ. |
01:19 | આપણને reflux ratio વધારવો પડશે. |
01:23 | ચાલો DWSIM માં સંદર્ભિત ફાઈલ ખોલીએ. |
01:28 | ફાઈલ નું નામ શીર્ષક માં છે. |
01:30 | મેં DWSIM પહેલા થી જ ખોલ્યું છે. |
01:34 | મેં પહેલા થી જ rigorous dot dwxml ફાઈલ ખોલી છે. |
01:40 | આ ફાઈલ તમારી માટે આપણી વેબસાઈટ spoken-tutorial.org પર ડાઉનલોડ માટે ઉપલબ્ધ છે. |
01:48 | ચાલો Distillate. પર ક્લિક કરો. |
01:50 | Properties વિભાગ માં ચાલો Molar Composition, જોઈએ જે કે આઈટમ 2 છે. |
02:00 | Mixture. આગળ આવેલ એરો પર ક્લિક કરો. |
02:04 | Benzene mole fraction એ 0.945 છે. |
02:09 | આપણે આને 0.95 વધાવીશું. |
02:13 | ચાલો આ reflux ratio વધારવાથી પ્રયાસ કરીએ. |
02:18 | આ આપણને થોડી વાર પહેલા જ સ્લાઈડ માં જોયું. |
02:22 | ફાઈલ બટન ની જમણી બાજુએ આવેલ મેનુ બાર માંથી Optimization વિકલ્પ જુઓ. |
02:28 | ચાલો હું તે ને ક્લિક કરું. |
02:29 | ચાલો હું Sensitivity Analysis. વિકલ્પ પર ક્લિક કરું.એક વિન્ડો દ્રશ્યમાન થાય છે. |
02:37 | sensitivity analysis ના મેનુ બાર માં આપણે પાંચ મેનુઓ જોઈ શકીએ છીએ. |
02:43 | Sensitivity Studies. જુઓ. |
02:47 | જો તે પહૅલાથી પસંદ થયેલ ન હોય તો તેને ક્લિક કરો. |
02:51 | હવે આપણે Case Manager. શીર્ષક અંતર્ગત ચાર વિકલ્પો સહિત એક બોક્સ જોઈ શકીએ છીએ. |
02:58 | New વિકલ્પ પર ક્લિક કરો. |
03:01 | આ એક નવું Sensitivity Analysis કેસ બનાવવા માં મદદ કરે છે. |
03:07 | આપણે SACase0. નામ જોઈએ છે. |
03:12 | આપણે જે સમસ્યા ઉકેલવી છે તે યાદ કરો. |
03:14 | આપણે reflux ratio વધારવો છે જેથી કરીને વધુ સારી શુદ્ધતા મળે. |
03:19 | આમ તો reflux ratio એ independent variable. છે. |
03:24 | ચાલો આને Independent Variables બટન દ્વારા અમલ માં મૂકીએ. |
03:29 | ચાલો હું Object બટન ની બાજુમાં આવેલ ખાલી જગ્યા પર ક્લિક કરું. |
03:34 | DC-000, પર ક્લિક કરો જે કે આપણા distillation column નું નામ છે. |
03:40 | જમણી બાજુએ અહીં એક Property. નામનું વિકલ્પ છે. |
03:45 | ચાલો હું આને અંદરની તરફ લાવું. |
03:47 | ચાલો હું ડાઉન એરો ક્લિક કરું. |
03:50 | ચાલો હું નીચેની તરફ સ્ક્રોલ કરીને Condenser_Specification_Value. ઓળખું. |
03:55 | તે આ મેનુ ની નીચે ની બાજુએ એ આવે છે. |
03:57 | આ reflux ratio નો ભાગ ભજેવે છે. |
03:59 | કલીક કરીને તેને પસંદ કરો. |
04:03 | તમે તે અહીં પસંદ થયેલ જોઈ શકો છો. |
04:07 | યાદ કરો આપણને આપણો reflux ratio 2 કરતા મોટો જોઈએ છે. |
04:12 | તો આપણે Lower limit ને 2 તરીકે દાખલ કરીશું. |
04:16 | Upper limit ને 2.5 કરો. |
04:20 | Number of Points ને 6 કરો. |
04:24 | ચાલો આગળ Dependent Variable. પર ક્લિક કરો. |
04:27 | ડાબી બાજુએ Variables. નામની column જુઓ. |
04:33 | તેની નીચે વેરીએબલો Add કરવા માટે લીલા રંગનું પલ્સ વાળું બટન જુઓ તેને ક્લિક કરો. |
04:41 | નવી હરોળ દ્રશ્યમાન થાય છે Object. નીચે આવેલ ડાઉન એરો ક્લિક કરો. |
04:46 | તમને તેને કદાચિત બે વાર ક્લિક કરવું પડશે. |
04:48 | Distillate. નામના વિકલ્પ પર ક્લિક કરો. |
04:52 | ચાલો હું Property. નીચે આવેલ ડ્રોપ -ડાઉન પર ક્લિક કરું. |
04:56 | ડ્રોપ-ડાઉન મેનુ ખોલવા માટે તમેં આને પણ બે વાર દબાવું પડી શકે છે. |
05:01 | Molar Fraction (Mixture) – Benzene. ને જુઓ. |
05:05 | તેના પર જવા માટે તમને નીચે સ્ક્રોલ કરવું પડશે. |
05:08 | તેના જેવાજ બીજા અન્ય વિકલ્પો પણ છે. |
05:12 | તમે આ પસંદ કરો અને ખાત્રી કરી લો.તેના પર ક્લિક કરો. |
05:17 | તે પસંદ થાય છે અને ટેબ પર દ્રશ્યમાન થાય છે અને ત્યારબાદ Results. પર ક્લિક કરો. |
05:24 | આપણને Start Sensitivity Analysis. નામનું વિકલ્પ દેખાશે. ચાલો હું તેને ક્લિક કરું. |
05:31 | આપણે જોઈ શકીએ છીએ કે reflux ratios માટે કોલમ એક એક કરીને સીમ્યુલેટ થયી રહી છે. |
05:36 | સિમ્યુલેશન ના અંત માં આપણને Done. આ મેસેજ મળે છે. |
05:40 | તમને છ reflux ratios માટે પરિણામ 2 થી 2.5 સુધી દેખાય છે. |
05:49 | સાથે જ આપણને સંદર્ભિત benzene કમ્પોઝિશન પણ દેખાય છે. |
05:54 | આપણે પાછાં Independent Variables. પર જઈ શકીએ છીએ. |
05:58 | પોઇન્ટ ક્રમાંકન 11 કરો Results પર પાછાં આવો. |
06:05 | ફરી એક વાર Start Sensitivity Analysis ક્લિક કરો. |
06:10 | તમે જોઈ શકો છો કે અગિયાર રન પૂર્ણ થયા છે. |
06:14 | ચાલો હું ઉપર સ્ક્રોલ કરું. |
06:17 | જુઓ 0.95 ની શુધ્ધતા 2.05 અને 2.1 વચ્ચે મળશે. |
06:26 | તમે આને Independent Variables માં lower અને upper limits તરીકે પસંદ કરી શકો છો અને દોહરાવી શકો છો.
|
06:34 | પરંતુ હું અત્યારે આને કરીશ નહીં. |
06:36 | આ પ્રમાણે ચાલુ રાખવાથી આપણને 0.95 શુધ્ધતા માટે જોઈતો ચોક્સ reflux ratio નક્કી કરી શકીએ છીએ. |
06:45 | તમારી માટે મારી પાસે એક અસાઇનમેન્ટ છે. |
06:46 | શું તમે 0.95 શુધ્ધતા માટે જોઈતો reflux ratio શોધી શકો છો ? |
06:52 | મેં અત્યારે બતાવેલ પ્રક્રિયાને અનુસરો. |
06:56 | હું તમે જવાબ આપીશ : તે લગભગ 2.067 છે. |
07:01 | આપણે આ પરિણામ ગ્રાફિકલ ફોર્મમાં પણ જોઈ શકીએ છીએ. |
07:07 | Chart વિકલ્પ પર ક્લિક કરો. |
07:10 | Draw વિકલ્પ પર ક્લિક કરો. તમને અહીં ચાર્ટ દેખાશે. |
07:15 | Distillate composition વિરુધ્ધ condenser specification value, આ છે reflux ratio. |
07:24 | ચાલો હું આ પૉપ અપ બંધ કરું. |
07:26 | ચાલો હું સિમ્યુલેશન ને '"sensitivity"' તરીકે save કરું. |
07:36 | ચાલો આગળ ના અસાઇનમેન્ટ પર જઈએ. |
07:39 | પાછળના અસાઇનમેન્ટમાં બીજું અધીન વેરિયેબલ સમાવિષ્ટ કરો બોટમમાં બેન્ઝીન મોલ ફ્રેક્શન. |
07:46 | સત્વ અને બોટમ્સ કમ્પોઝીશન આ બંનેનું અવલોકન કરો. |
07:51 | Chart. વાપરીને બે પોરફાઈલો કેવી રીતે આલેખવી તે શોધો. |
07:55 | ચાલો બીજું એક અસાઇનમેન્ટ કરીએ. |
07:59 | આપણે જોયેલો 2.067 નો reflux ratio કામ કરશે કે નહિ તે ચકાસો. |
08:06 | આ માટે ફરી એક વાર rigorous.dwxml થી શરૂઆત કરો. |
08:11 | reflux ratio ને 2.067 કરો. |
08:15 | સીમ્યુલેટ કરો. |
08:17 | તમને કઈ સત્વ કમોઝીશન મળે છે? |
08:20 | કસોટી અને એરર દ્વારા આપણે જોઈતા reflux ratio ગણતરી કરી શકીએ છીએ. |
08:27 | આને સીધેસીધું ગણતરી કરવા માટે DWSIM પાસે સશક્ત પધ્ધતિ છે. |
08:32 | આને Adjust. કહેવાય છે. |
08:35 | ચાલો જમણી બાજુએ આવેલ object palette માંથી Adjust જોઈએ. |
08:42 | તેને ફ્લોશીટ પર ડ્રેગ કરો અને distillate ની નીચે કોલમની બહાર તેને ડ્રોપ કરો. |
08:49 | ચાલો હું તેને ક્લિક કરું. |
08:52 | Properties ટેબમાં આપણે એક Controlled variable. નામનો વિકલ્પ જોઈ શકીએ છીએ. |
08:58 | આ અધીન વેરિયેબલને સંદર્ભિત છે જેનું નામ છે distillate composition. |
09:05 | જો તે પહેલાથી ખુલ્લું નથી તો Controlled Variable ની ડાબે આવેલ એરો પર ક્લિક કરો. |
09:13 | Click to Select. પર ક્લિક કરો. |
09:17 | જમણી બાજુએ અંતમાં આવેલ બટન પર ક્લિક કરો. |
09:19 | એક પૉપ અપ દ્રશ્યમાન થાય છે. |
09:20 | તેમાં ત્રણ columns છે. |
09:23 | Type, નીચે Material Stream, પર ક્લિક કરો જો તે પહેલાથી ના પસંદ હોય તો. |
09:29 | Object કોલમમાં જે કે મધ્ય કોલમમાં છે Distillate. પસંદ કરો. |
09:35 | આનાથી જમણી બાજુના અંતની કોલમમાં ઘણાબધા વેરીએબલો ઉત્પ્ન્ન થાય છે.
|
09:39 | Molar Fraction (Mixture) – Benzene ને જુઓ. |
09:44 | તે Solid Phase નોંધણી પત્યા બાદ આવે છે . તેના પર ક્લિક કરો. |
09:51 | ફરી એક વાર ધ્યાન રાખો કારણકે અહીં ઘણા મળતા વિકલ્પો છે. |
09:55 | OK. પર ક્લિક કરો. |
09:58 | આ Properties મેનુમાં પ્રતિબીંબીત થાય છે તે ચકાસો. |
10:04 | ઉપર આપેલ પ્રક્રિયા દોહરાવો, પરંતુ હમણાં Manipulated Variable. સાથે. |
10:09 | જમણી બાજુએ આવેલ બટન પર ક્લિક કરો. |
10:12 | પોપ અપમાં નીચે સ્ક્રોલ કરીને Distillation column. જુઓ તેના પર ક્લિક કરો. |
10:18 | પછી DC-000. પર ક્લિક કરો ત્યારબાદ Condenser_Specification_Value. જુઓ. |
10:26 | તેના પર ક્લિક કરો અને ત્યારબાદ OK. |
10:31 | હવે Parameters પ્રોપર્ટી માટે હંમેશા ની પ્રક્રિયા અનુસરો. |
10:36 | તેને જોવા માટે નીચે સ્ક્રોલ કરો. |
10:40 | આપણે Adjust Property Value. નામનો વિકલ્પ જોઈ શકીએ છીએ. |
10:43 | આ વેલ્યુ સામાન્ય રીતે 1 છે. |
10:48 | 1 ને રદ કરીને 0.95 દાખલ કરો. |
10:52 | હું સેજ મોટો ક્રમાંક 0.95001 દાખલ કરીશ. |
11:00 | હું ઇચ્છુ છું કે તમે વિચારો કે મેં કેમ સેજ મોટો ક્રમાંક દાખલ કર્યો.
|
11:06 | આની નીચે અમુક લાઈનો બાદ Simultaneous Adjust. નામનો વિકલ્પ જુઓ. |
11:11 | હમેશ ની રીત અનુસરી તેની વેલ્યુ ને True. કરો. |
11:18 | જો તે આપમેળે ગણતરી ના થાય તો હું તેને ક્લિક કરીશ નહીં.
|
11:26 | મારા કિસ્સામાં તે આપમેળે ગણતરી થાય છે . તો હું તેને ક્લિક કરીશ નહીં.
|
11:32 | ટૂંક સમયમાં ગણતરી પૂર્ણ થાય છે. |
11:35 | ચાલો તપાસ કરીએ કે સત્વ શુધ્ધતા 0.95 નો આપણો ઉદ્દેશ પ્રાપ્ત થયો છે કે નહીં. |
11:42 | Distillate. પસંદ કરો. |
11:44 | Molar Composition. અંતર્ગત Mixture ચેક કરો. |
11:49 | આપણે જોઈ શકીએ છીએ કે benzene composition એ 0.95 છે. |
11:53 | ચાલો હવે તપાસીએ કે આની માટે શું reflux ratio જોઈએ છે. |
11:59 | આ માટે Distillation column પર ક્લિક કરો. |
12:02 | Condenser Specification. અંતર્ગત આવેલ વેલ્યુ તપાસો. |
12:08 | આપણે 2.067 ની વેલ્યુ દેખાય છે. |
12:13 | આપણે Sensitivity Analysis. માં મેળવેલી વેલ્યુ પ્રમાણે જ આ છે.
|
12:18 | ચાલો આ સિમ્યુલેશન હું "adjust" તરીકે સેવ કરો. |
12:27 | તમારી માટે મારી પાસે આગળ હજુ એક અસાઇનમેન્ટ છે. |
12:29 | ધારો કે મને સત્વ માં 0.96 બેન્ઝીન મોલ ફ્રેક્શન જોઈએ છે. |
12:36 | તો reflux ratio શું જોઈશે? |
12:39 | જોકે આપણે સમસ્યાઓ ઉકેલી છે, તમે ફક્ત reflux ratio જ બદલી શકો છો.
|
12:44 | આને પહેલા Sensitivity Analysis. દ્વારા ઉકેલો. |
12:47 | તમારી ગણતરી Adjust. સાથે ચકાસો. |
12:51 | ચાલો હજી એક અસાઇનમેન્ટ કરીએ. |
12:52 | તમે આ કોલમ માં કેટલીક મહત્તમ distillate શુધ્ધતા મેળવી શકો છો. |
12:58 | પહેલાના અસાઈનમેંટમાં તમને વિભિન્ન reflux ratio મળ્યા હોવા જોઈએ. |
13:03 | ધીરે ધીરે આગળ વધીને હું મોલ ફ્રેક્શન 0.99 શુદ્ધિ લઇ જય શકું છું. |
13:10 | ચાલો સારાંશ લઈએ. |
13:12 | આપણે આ ટ્યુટોરીયલમાં આપેલ વિષે શીખ્યા: |
13:14 | Sensitivity Analysis કેવી રીતે કરવી. |
13:16 | ઉકેલ શ્રેણી ને કેવી રીતે મર્યાદિત કરવી. |
13:18 | Adjust વાપરીને સમાન પરિણામ કેવી રીતે સીધે સીધા પ્રાપ્ત કરવા. |
13:22 | વધુ વહેચણી કરીએ માટે તેને આગળ વધાવવા કેવી રીતે Adjust વાપરવું. |
13:27 | આ સાથે હું આપણું આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
13:31 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
13:35 | જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો ,તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
13:39 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
13:47 | તમને આ Spoken Tutorial માં કોઈ પ્રશ્ન છે? |
13:51 | તમને જ્યાં પ્રશ્ન છે તે minute અને second પસંદ કરો. |
13:54 | તમારો પ્રશ્ન ટૂંકમાં સમજાવો. |
13:56 | FOSSEE ટિમ તરફથી કોઈપણ તેનો જવાબ આપશે. |
13:59 | આ સાઈટ નો સંદર્ભ લો. |
14:02 | FOSSEE ટિમ પ્રખ્યાત પુસ્તકોના ઉકેલાયેલા ઉદાહરણોની કોડિગ ને સહકાર આપે છે.
|
14:08 | જેઓ આ કરે છે તેનો ને અમે માનવેતન અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
14:12 | વધુ વિગતો માટે આ સાઈટ ની મુલાકાત લો. |
14:16 | FOSSEE ટિમ વ્યવસાયિક સિમ્યુલેટર લેબોને DWSIM. માં સ્થળાંતર કરવા માં મદદ કરે છે. |
14:21 | જેઓ આ કરે છે તેનો ને અમે માનવેતન અને સર્ટિફિકેટ આપીએ છીએ. |
14:25 | વધુ વિગતો માટે આ સાઈટ ની મુલાકાત લો. |
14:28 | Spoken Tutorial અને FOSSEE પ્રોજેક્ટસ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવા માં આવ્યો છે.
|
14:36 | IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર. |