Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-3/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 58: Line 58:
 
|-
 
|-
 
|2:14
 
|2:14
|હું અહીં "fullname" ભૂલી ગયી, તો હું તે અહીં ઉમેરીશ.
+
|હું અહીં "fullname" ભૂલી ગયી, તો તે અહીં ઉમેરીશ.
 
|-
 
|-
 
|2:18
 
|2:18
Line 79: Line 79:
 
|-
 
|-
 
|2:57
 
|2:57
|આટલું જ. ચાલો આનો પ્રયાસ કરીએ.
+
|આટલું જ. આનો પ્રયાસ કરીએ.
 
|-
 
|-
 
|3:00
 
|3:00
Line 118: Line 118:
 
|-
 
|-
 
|4:16
 
|4:16
|આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું હાજર છે તો પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરી શકીએ છીએ.  
+
|આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું હાજર છે તો પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરો.  
 
|-
 
|-
 
|4:25
 
|4:25
Line 166: Line 166:
 
|-
 
|-
 
|6:48
 
|6:48
|ચાલો હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે]....or....સ્ટ્રીંગ લંબાઈ
+
|હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે]....or....સ્ટ્રીંગ લંબાઈ
 
|-
 
|-
 
|7:08
 
|7:08
|ના.. ચાલો આ રદ કરીએ, "else" રદ કરીએ.   
+
|ના.. આ રદ કરીએ, "else" રદ કરીએ.   
 
|-
 
|-
 
|7:15
 
|7:15
Line 181: Line 181:
 
|-
 
|-
 
|7:41
 
|7:41
|તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને આપણે અક્ષરોની લંબાઈ તપાસ કરવાનું ચાલુ રાખીશું.  
+
|તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને અક્ષરોની લંબાઈ તપાસ કરવાનું ચાલુ રાખીશું.  
 
|-
 
|-
 
|7:44
 
|7:44
Line 187: Line 187:
 
|-
 
|-
 
|7:56
 
|7:56
|અને એ આપણે પહેલા કહ્યું હતું તે પ્રમાણે થશે, "if username is greater than 25"   
+
|અને એ પહેલા કહ્યું હતું તે પ્રમાણે થશે, "if username is greater than 25"   
 
|-
 
|-
 
|8:02
 
|8:02
Line 193: Line 193:
 
|-
 
|-
 
|8.08
 
|8.08
|અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, તો આપણે "Length of username or fullname is too long!" એકો કરીશું.  
+
|અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, તો "Length of username or fullname is too long!" એકો કરીશું.  
 
|-
 
|-
 
|8:24
 
|8:24
|તો, ફક્ત તેને સરળ રાખવા માટે અને ત્યારબાદ આપણે "check password length" લખીશું.  
+
|તો, ફક્ત તેને સરળ રાખવા માટે અને ત્યારબાદ "check password length" લખીશું.  
 
|-
 
|-
 
|8:36
 
|8:36
|અહીં હું સ્પષ્ટ કરવા માટે લખીશ "if"... હવે પાસવર્ડ્સ મેચ યાદ કરો...
+
|અહીં સ્પષ્ટ કરવા માટે લખીશ "if"... હવે પાસવર્ડ્સ મેચ યાદ કરો...
 
|-
 
|-
 
|8:42
 
|8:42
|તો આને એક પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે.   
+
|તો આને પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે.   
 
|-
 
|-
 
|8:46
 
|8:46
Line 211: Line 211:
 
|-
 
|-
 
|9:16
 
|9:16
|આપણે આ ચર્ચાને આગળના ટ્યુટોરીયલમાં ચાલુ રાખીશું.   
+
|આ ચર્ચાને આગળના ટ્યુટોરીયલમાં ચાલુ રાખીશું.   
 
|-
 
|-
 
|9:19
 
|9:19
|તે પહેલા હું આને "else" સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરીશ.  
+
|તે પહેલા આને "else" સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરીશ.  
 
|-
 
|-
 
|9:25
 
|9:25
Line 220: Line 220:
 
|-
 
|-
 
|9:35
 
|9:35
|આગળના ટ્યુટોરીયલમાં આપણે આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરનું રજીસ્ટરેશન કેવી રીતે કરવું અને આપણો કોડ તે ટ્યુટોરીયલમાં અહીં મુકીશું.
+
|આગળના ટ્યુટોરીયલમાં આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરનું રજીસ્ટરેશન કેવી રીતે કરવું અને આપણો કોડ તે ટ્યુટોરીયલમાં અહીં મુકીશું.
 
|-
 
|-
 
|9:42
 
|9:42
Line 226: Line 226:
 
|-
 
|-
 
|9:52
 
|9:52
|તો આગળના ભાગમાં મળીશું. આવજો. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ.
+
|તો આગળના ભાગમાં મળીશું. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ.

Latest revision as of 11:13, 2 April 2013

Time Narration
0.00 યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે. આ ભાગમાં આપણે એ દરેકની હાજરી માટે તપાસ કરીશું જેની છેલ્લાં ભાગમાં ચર્ચા કરી હતી.
0.07 છેલ્લા ભાગમાં જે કર્યું હતું તે જલ્દીથી ફરી જોઈએ.
0:09 "fullname" અને "username" ટેગો રદ કર્યા છે.
0:12 "password" રદ કરી એનક્રીપ્ટ કર્યા છે.
0:17 ફંક્શન માટે આ અનુક્રમને યાદ રાખો, તેથી આપણે એનક્રીપ્ટ થયેલ વેલ્યુને રદ કરી રહ્યા નથી.
0:23 અહીં રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ કરીશું. હું આ તમામની હાજરી માટે તપાસીશ.
0:33 હું આ કરું એ પહેલા "date" સુયોજિત કરીશ. હવે, આ ડેટ ફંક્શનનો ઉપયોગ કરે છે.
0:38 અંદર આપણી પાસે વર્ષ માટે "Y" મહિના માટે "m" અને તારીખ માટે "d" છે.
0:45 4- અંકી વર્ષ માટે કેપીટલ "Y" છે. જો નાનો "y" વાપરીશું, તો 2- અંકી વર્ષ હશે.
0:59 તો, આ સમયે, ડેટાબેઝમાં. મારી પાસે પહેલા વર્ષ છે, ત્યારબાદ મહિનો અને દિવસ અને તે હાયફન દ્વારા અલગ થયેલ છે.
1:08 તમે આ જોઈ શકો છો જયારે અહીં ડેટાબેઝમાં દાખલ થઈ "users" માં વેલ્યુ દાખલ કરીએ છીએ.
1:13 તો આપણે જોશું કે "date" વિશિષ્ટ ફોર્મેટમાં છે જો આપણે આ પ્રકારનું ફંક્શન અહીં વાપરીશું.
1:19 જયારે હું ટુડે પર ક્લિક કરું છું, તમે જોશો કે અહીં વર્ષ 4 - અંકી ફોર્મેટમાં મળ્યું છે અને મહિનાને અહીં અને દિવસને અહીં, જે હાયફનો દ્વારા અલગ કરેલ છે.
1:29 આ મારા ડેટાબેઝમાં આ સ્ટ્રક્ચરમાં સમાયોજિત થયું છે.
1:33 તો "if submit", પછી હાજરી માટે તપાસ કરવાની જરૂર છે. હું અહીં એક કમેંટ ઉમેરીશ "check for existence".
1:46 હવે, આ ખરેખર સરળ છે. આપણે ફક્ત "if" સ્ટેટમેંટ અને તે પછી કોડનો બ્લોક લખવા ઈચ્છીએ છીએ.
1:55 શરત રહેશે "if fullname, username, password and repeat password exist".... આપણી પાસે અહીં પુરાવા છે....આપણે લખીશું "if username" એના આગળ "and", બમણું એમ્પરસેંડ ચિન્હ.
2:10 પછી "password" લખીશું અને પછી....
2:14 હું અહીં "fullname" ભૂલી ગયી, તો તે અહીં ઉમેરીશ.
2:18 આને બમણા એમ્પરસેંડ ચિન્હ વડે જુદું કરાયું છે.
2:21 છેલ્લું છે "repeat password" તો તેને ટાઈપ કરો.
2:26 આપણને આ બધાની જરૂર પડશે.
2.31 Else, echo "Please fill in" અને મોટા અક્ષરોમાં, "all fields" લખીશું.
2:42 આ પછી પેરાગ્રાફ બ્રેક મુકીશું.
2:45 સાથે જ,ફોર્મની પહેલા પણ પેરાગ્રાફ બ્રેક મુકું જેથી તેને દરેક એરર મેસેજમાં ઉમેરવું ન પડે.
2:57 આટલું જ. આનો પ્રયાસ કરીએ.
3:00 હું મારા "register" પેજ પર પાછી જઈશ. આપણે તેને અહીં મેળવ્યું છે. register માં ક્લિક કરીએ.
3:05 "Please fill in all fields".
3:07 કેટલાક ફીલ્ડો અહીં ટાઈપ કરીએ.
3:10 આપણા પાસવર્ડોમાનાં કોઈ એકને પસંદ કરીએ. પાસવર્ડને પુનરાવર્તન ન કરીશું.
3:15 રજીસ્ટર. રીપીટ પાસવર્ડ.....રીપીટ પાસવર્ડ.
3.32 આ સમયે આ કાર્ય ન કરવાનું કારણ એ છે કે, કઈ નહી ની "md5" વેલ્યુ એ ટેક્સ્ટની "md5" સ્ટ્રીંગ સમાન છે. ટેક્સ્ટની એનક્રિપ્ટ થયેલ સ્ટ્રીંગ.
3:44 તો, મને જાણ થઇ કે આપણે "md5" ફંક્શનને અહીંથી રદ કરવાની જરૂર છે.
3.51 ખાતરી કરો કે તમે અંતનાં કૌંસને રદ્દ કરો છો. હું અહીં નીચે આવી આપણા બધા ડેટા માટે તપાસ કરીશ.
3:59 તો, ચાલો હું પાછળ જઈ આ ફરીથી પ્રયાસ કરું.
4:01 યાદ રાખો આ પહેલા કાર્ય કરતુ ન હતું જયારે "repeat password" ને પસંદ કર્યું ન હતું.
4:05 તો જો હું પાસવર્ડ અથવા રીપીટ પાસવર્ડ પસંદ ન કરું તો એરર મળશે.
4:10 રીપીટ પાસવર્ડને છોડી જો હું ફરીથી વેલ્યુ પસંદ કરું છું, આપણને આ એરર હજુ પણ મળે છે.
4:16 આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું હાજર છે તો પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરો.
4:25 તો હું લખીશ "password" is equal to "md5" of password".
4:30 આ મૂળ વેરીએબલને એનક્રિપ્ટ કરશે અને એ જ વેરીએબલમાં એક નવો પાસવર્ડ કોડ સંગ્રહીત કરશે.
4:40 આપણને "repeat password" equals "md5" અને "repeat password" પણ લખવાની જરૂર છે.
4:52 અહીં આને "encrypt password" તરીકે કમેન્ટ કરો. પાસવર્ડ એનક્રિપ્ટ કર્યા છે.
4:58 હવે આગળ વધીશું અને બધા ડેટા ડેટાબેઝમાં ઉમેરીશું.
5:07 હું આ કરીશ. કારણ કે આપણને ડેટા મળ્યા છે જે રજીસ્ટર થશે, આપણે પ્રત્યેક ડેટા માટે એક મહત્તમ મર્યાદા સુયોજિત કરીશું જે ઇનપુટ છે.
5:19 હવે fullname, username, password અને repeat password માટે 25 અક્ષરો કહીશું. તેથી મહત્તમ વેલ્યુ 25 છે.
5.32 તો હું લખીશ - જો યુઝરનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી મોટી અથવા વધારે છે.... અથવા....ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી વધારે છે.
6:00 આ જુદું જુદું કરીને જોઈએ અને લખીએ જો યુઝરનેમ અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ ઘણી લાંબી છે.
6:09 હું આ યોગ્ય રીતે મુકીશ.
6:12 જો આ દરેક વેલ્યુઓ 25 થી મહત્તમ કે 25 થી મોટી હોય.
6:15 આપણે આ લખી વેલ્યુઓને એકો કરીશું "username" or...... ના..
6:25 હું લખીશ "Max limit for username or fullname are 25 characters".
6:36 નહી તો હું મારા પાસવર્ડ લંબાઈને તપાસ કરવા માટે આગળ વધીશ.
6:40 હવે મેં આ કરવાનો નિર્ણય લીધો છે - "check password length" કારણ કે હું આ માટે એક ચોક્કસ તપાસ કરવા ઈચ્છું છું.
6:48 હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે]....or....સ્ટ્રીંગ લંબાઈ
7:08 ના.. આ રદ કરીએ, "else" રદ કરીએ.
7:15 પ્રથમ તપાસ હું આ કરવા માંગું છું કે શું મારા પાસવર્ડો મેચ થાય છે કે નહી.
7:21 હું લખીશ "if password equals equals to repeat password" તો કોડનાં મોટા બ્લોક સાથે ચાલુ રાખો.
7:31 નહી તો યુઝરને "Your passwords do not match" એકો કરો.
7:41 તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને અક્ષરોની લંબાઈ તપાસ કરવાનું ચાલુ રાખીશું.
7:44 હવે "username" અને "fullname" ના અક્ષરોની લંબાઈ તપાસ કરવા માટે. તો, "check char length of username and fullname".
7:56 અને એ પહેલા કહ્યું હતું તે પ્રમાણે થશે, "if username is greater than 25"
8:02 તેને બદલે જો આ ફંક્શનમાં વાપરેલી સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે...
8.08 અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, તો "Length of username or fullname is too long!" એકો કરીશું.
8:24 તો, ફક્ત તેને સરળ રાખવા માટે અને ત્યારબાદ "check password length" લખીશું.
8:36 અહીં સ્પષ્ટ કરવા માટે લખીશ "if"... હવે પાસવર્ડ્સ મેચ યાદ કરો...
8:42 તો આને પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે.
8:46 અહીં હું લખીશ - જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે અથવા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 6 અક્ષરો કરતા ઓછી છે....
9.00 તો એક એરર એકો કરીશું જે દર્શાવશે "Password must be between 6 and 25 characters". આ ચોક્કસ કામ કરશે.
9:16 આ ચર્ચાને આગળના ટ્યુટોરીયલમાં ચાલુ રાખીશું.
9:19 તે પહેલા આને "else" સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરીશ.
9:25 તો, "register the user" લખીશું. યુઝરને રજીસ્ટર કરવા માટેનો કોડ અહીં જશે.
9:35 આગળના ટ્યુટોરીયલમાં આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરનું રજીસ્ટરેશન કેવી રીતે કરવું અને આપણો કોડ તે ટ્યુટોરીયલમાં અહીં મુકીશું.
9:42 આ સામાન્ય રીતે પાસવર્ડ પર લઘુત્તમ અને મહત્તમ મર્યાદાને તપાસ કરવા માટે છે અને અહીં આ કોડનો બ્લોક આપણા જાદુઈ "register the user" કોડનો એક ભાગ રહેશે.
9:52 તો આગળના ભાગમાં મળીશું. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali