Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Registration-Part-3/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0.00 |યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં 3 જાં ભાગમાં તમારું …')
 
 
(2 intermediate revisions by the same user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0.00
 
|0.00
|યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં 3 જાં ભાગમાં તમારું સ્વાગત છે. આ ભાગમાં આપણે એ દરેકની હાજરી બદ્દલ તપાસ કરવાં જઈ રહ્યા છીએ જેની આપણે છેલ્લાં ભાગમાં ચર્ચા કરી હતી.  
+
|યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે. આ ભાગમાં આપણે એ દરેકની હાજરી માટે તપાસ કરીશું જેની છેલ્લાં ભાગમાં ચર્ચા કરી હતી.  
 
|-
 
|-
 
|0.07
 
|0.07
|છેલ્લા ભાગમાં જે કઈ થયું છે તેને ચાલો જલ્દીથી ફરીથી દોહરાવીએ.  
+
|છેલ્લા ભાગમાં જે કર્યું હતું તે જલ્દીથી ફરી જોઈએ.  
 
|-
 
|-
 
|0:09
 
|0:09
|આપણે આપણા "fullname" અને "username" ટેગોને નીકાળ્યા છે.  
+
| "fullname" અને "username" ટેગો રદ કર્યા છે.  
 
|-
 
|-
 
|0:12
 
|0:12
|આપણે આપણાં "password" ને નીકાળીને એનક્રીપ્ટ કર્યા છે.   
+
|"password" રદ કરી એનક્રીપ્ટ કર્યા છે.   
 
|-
 
|-
 
|0:17
 
|0:17
|ફંક્શન માટે આ અનુક્રમને યાદ રાખો, જેથી આપણે આપણી એનક્રીપ્ટ થયેલ મુલ્યને નીકાળી નથી રહ્યા.  
+
|ફંક્શન માટે આ અનુક્રમને યાદ રાખો, તેથી આપણે એનક્રીપ્ટ થયેલ વેલ્યુને રદ કરી રહ્યા નથી.  
 
|-
 
|-
 
|0:23
 
|0:23
|અહીં આપણે આપણી રજીસ્ટ્રેશન (નોંધણી) પ્રક્રીયાને શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ. હું આ તમામની હાજરી બદ્દલ તપાસ કરીશ.
+
|અહીં રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ કરીશું. હું આ તમામની હાજરી માટે તપાસીશ.
 
|-
 
|-
 
|0:33
 
|0:33
|હું આ કરું એની જરા પહેલા હું "date" ને સુયોજિત કરવા માટે જઈ રહ્યી છું. હવે, આ ડેટ (તારીખ) ફંક્શનનો ઉપયોગ કરી રહ્યું છે.
+
|હું આ કરું પહેલા "date" સુયોજિત કરીશ. હવે, આ ડેટ ફંક્શનનો ઉપયોગ કરે છે.
 
|-
 
|-
 
|0:38
 
|0:38
Line 28: Line 28:
 
|-
 
|-
 
|0:45
 
|0:45
|4- અંકી વર્ષ માટે કેપીટલ (મોટો) "Y" છે. જો આપણે નાનો "y" વાપરીએ છીએ, આપણી પાસે 2- અંકી વર્ષ હશે.
+
|4- અંકી વર્ષ માટે કેપીટલ "Y" છે. જો નાનો "y" વાપરીશું, તો 2- અંકી વર્ષ હશે.
 
|-
 
|-
 
|0:59
 
|0:59
|તો, આ સમયે, મારા ડેટાબેઝમાં. મારી પાસે પહેલા મારું વર્ષ છે, ત્યારબાદ મારો મહિનો અને મારો દિવસ અને હાયફન દ્વારા જુદું કરાય છે.  
+
|તો, આ સમયે, ડેટાબેઝમાં. મારી પાસે પહેલા વર્ષ છે, ત્યારબાદ મહિનો અને દિવસ અને તે હાયફન દ્વારા અલગ થયેલ છે.  
 
|-
 
|-
 
|1:08
 
|1:08
|તમે આ જોઈ શકો છો જયારે આપણે અહીં આપણા ડેટાબેઝમાં દાખલ થઈએ છીએ અને "users" માં એક મુલ્યને દાખલ કરો.
+
|તમે આ જોઈ શકો છો જયારે અહીં ડેટાબેઝમાં દાખલ થઈ "users" માં વેલ્યુ દાખલ કરીએ છીએ.
 
|-
 
|-
 
|1:13
 
|1:13
|જો આપણે આ પ્રકારનું ફંક્શન અહીં વાપરીએ છીએ, આપણે જોઈ શકીએ છીએ કે "date" એક વિશિષ્ટ ફોર્મેટમાં છે.
+
|તો આપણે જોશું કે "date" વિશિષ્ટ ફોર્મેટમાં છે જો આપણે આ પ્રકારનું ફંક્શન અહીં વાપરીશું.
 
|-
 
|-
 
|1:19
 
|1:19
|જયારે હું ટુડે (આજની તારીખ) ક્લિક કરું છું, તમે જોઈ શકો છો કે અહીં આપણે વર્ષને એક 4 - અંકી ફોર્મેટમાં મેળવ્યું છે અને આપણા મહિનાને અહીં અને આપણા દિવસને અહીં, જે હાયફનો દ્વારા જુદું કરેલ છે.
+
|જયારે હું ટુડે પર ક્લિક કરું છું, તમે જોશો કે અહીં વર્ષ 4 - અંકી ફોર્મેટમાં મળ્યું છે અને મહિનાને અહીં અને દિવસને અહીં, જે હાયફનો દ્વારા અલગ કરેલ છે.
 
|-
 
|-
 
|1:29
 
|1:29
|આ મારા ડેટાબેઝમાં આ સ્ટ્રક્ચર (બંધારણ) માં સમાયોજિત થયું છે.
+
|આ મારા ડેટાબેઝમાં આ સ્ટ્રક્ચરમાં સમાયોજિત થયું છે.
 
|-
 
|-
 
|1:33
 
|1:33
|ઠીક છે, તો "if submit", ત્યારબાદ આપણે હાજરી માટે તપાસ કરવાની જરૂર છે. હું અહીં એક કમેંટ (ટીપ્પણી) ને ઉમેરીશ "check for existence".
+
|તો "if submit", પછી હાજરી માટે તપાસ કરવાની જરૂર છે. હું અહીં એક કમેંટ ઉમેરીશ "check for existence".
 
|-
 
|-
 
|1:46
 
|1:46
|હવે, આ ખરેખર સરળ છે. આપણે ફક્ત આ કરવા માંગીએ છીએ કે આપણે "if" સ્ટેટમેંટને લખવાનું છે અને એના પછી એક કોડનો એક બ્લોક.
+
|હવે, આ ખરેખર સરળ છે. આપણે ફક્ત "if" સ્ટેટમેંટ અને તે પછી કોડનો બ્લોક લખવા ઈચ્છીએ છીએ.
 
|-
 
|-
 
|1:55
 
|1:55
|શરત રહેશે "if fullname, username, password and repeat password exist".... આપણી પાસે અહીં પુરાવા છે....આપણે લખીશું "if username" એના આગળ "and", તેથી બમણું એમ્પરસેંડ ચિન્હ.
+
|શરત રહેશે "if fullname, username, password and repeat password exist".... આપણી પાસે અહીં પુરાવા છે....આપણે લખીશું "if username" એના આગળ "and", બમણું એમ્પરસેંડ ચિન્હ.
 
|-
 
|-
 
|2:10
 
|2:10
|ત્યારબાદ આપણે લખીશું "password" અને પછી આપણે લખીશું....
+
|પછી "password" લખીશું અને પછી....
 
|-
 
|-
 
|2:14
 
|2:14
|અરે! હું અહીં "fullname" ભૂલી ગયી, તેથી હું આને અહીં ઉમેરીશ.
+
|હું અહીં "fullname" ભૂલી ગયી, તો તે અહીં ઉમેરીશ.
 
|-
 
|-
 
|2:18
 
|2:18
Line 64: Line 64:
 
|-
 
|-
 
|2:21
 
|2:21
|છેલ્લું છે "repeat password" તેથી તેને ટાઈપ કરો.
+
|છેલ્લું છે "repeat password" તો તેને ટાઈપ કરો.
 
|-
 
|-
 
|2:26
 
|2:26
|અમને આ બધાની જરૂર પડવાની છે.
+
|આપણને આ બધાની જરૂર પડશે.
 
|-
 
|-
 
|2.31
 
|2.31
|બાકી, આપણે લખીશું - echo "Please fill in" અને મોટા અક્ષરોમાં, "all fields".
+
|Else, echo "Please fill in" અને મોટા અક્ષરોમાં, "all fields" લખીશું.
 
|-
 
|-
 
|2:42
 
|2:42
|આપણે આના પછીથી એક પેરાગ્રાફ બ્રેક (ફકરાનું ભંગાણ) ને મુકીશું.
+
|આ પછી પેરાગ્રાફ બ્રેક મુકીશું.
 
|-
 
|-
 
|2:45
 
|2:45
|સાથે જ, ચાલો હું એક પેરાગ્રાફ બ્રેકને ફોર્મની પહેલા મુકું જેથી કરીને આપણે તેને આપણે આપેલા દરેક એરર મેસેજ (ત્રુટી સંદેશ) માં ઉમેરવું ન પડે.  
+
|સાથે જ,ફોર્મની પહેલા પણ  પેરાગ્રાફ બ્રેક મુકું જેથી તેને દરેક એરર મેસેજમાં ઉમેરવું ન પડે.  
 
|-
 
|-
 
|2:57
 
|2:57
|તો આટલું જ. ચાલો ફક્ત આને અજમાવીએ.
+
|આટલું જ. આનો પ્રયાસ કરીએ.
 
|-
 
|-
 
|3:00
 
|3:00
|હું મારા "register" પુષ્ઠ પર પાછી જઈશ. આપણે તેને અહીં મેળવ્યું છે. ચાલો register માં ક્લિક કરીએ.
+
|હું મારા "register" પેજ પર પાછી જઈશ. આપણે તેને અહીં મેળવ્યું છે. register માં ક્લિક કરીએ.
 
|-
 
|-
 
|3:05
 
|3:05
Line 88: Line 88:
 
|-
 
|-
 
|3:07
 
|3:07
|ચાલો કેટલાક ફીલ્ડો (ક્ષેત્રો) ને અહીં ટાઈપ કરીએ.
+
|કેટલાક ફીલ્ડો અહીં ટાઈપ કરીએ.
 
|-
 
|-
 
|3:10
 
|3:10
|ચાલો આપણા પાસવર્ડોમાનાં એકને પસંદ કરીએ. આપણે આપણા પાસવર્ડને દોહરાવીશું નહી.
+
|આપણા પાસવર્ડોમાનાં કોઈ એકને પસંદ કરીએ. પાસવર્ડને પુનરાવર્તન ન કરીશું.
 
|-
 
|-
 
|3:15
 
|3:15
|રજીસ્ટર. ઓહ! રીપીટ પાસવર્ડ.....રીપીટ પાસવર્ડ.
+
|રજીસ્ટર. રીપીટ પાસવર્ડ.....રીપીટ પાસવર્ડ.
 
|-
 
|-
 
|3.32
 
|3.32
|આ સમયે આ કાર્ય ન કરવાનું કારણ એ છે કે, એક "md5" મુલ્ય કઈ નહી એ ટેક્સ્ટની "md5" સ્ટ્રીંગની બરાબર છે. ટેક્સ્ટની એક એનક્રિપ્ટ થયેલ સ્ટ્રીંગ.  
+
|આ સમયે આ કાર્ય ન કરવાનું કારણ એ છે કે, કઈ નહી ની "md5" વેલ્યુ એ ટેક્સ્ટની "md5" સ્ટ્રીંગ સમાન છે. ટેક્સ્ટની એનક્રિપ્ટ થયેલ સ્ટ્રીંગ.  
 
|-
 
|-
 
|3:44
 
|3:44
|તો, મને જાણ થઇ કે આપણે શું કરવાની જરૂર છે કે, "md5" ફંક્શનને અહીંથી હટાવો.
+
|તો, મને જાણ થઇ કે આપણે "md5" ફંક્શનને અહીંથી રદ કરવાની જરૂર છે.
 
|-
 
|-
 
|3.51
 
|3.51
|ખાતરી કરી લો કે તમે અંતનાં કૌંસને રદ્દ કરો છો. હું અહીં નીચે આવીને તમામ આપણા ડેટા માટે તપાસ કરીશ.
+
|ખાતરી કરો કે તમે અંતનાં કૌંસને રદ્દ કરો છો. હું અહીં નીચે આવી આપણા બધા ડેટા માટે તપાસ કરીશ.
 
|-
 
|-
 
|3:59
 
|3:59
|તેથી, ચાલો હું પાછળ જઈને આ ફરીથી પ્રયાસ કરું.
+
|તો, ચાલો હું પાછળ જઈ આ ફરીથી પ્રયાસ કરું.
 
|-
 
|-
 
|4:01
 
|4:01
|યાદ રાખો આ પહેલા કાર્ય કરતુ ન હતું જયારે આપણે "repeat password" ને પસંદ કર્યું ન હતું.
+
|યાદ રાખો આ પહેલા કાર્ય કરતુ ન હતું જયારે "repeat password" ને પસંદ કર્યું ન હતું.
 
|-
 
|-
 
|4:05
 
|4:05
|તો જો મેં એક પાસવર્ડ અથવા એક રીપીટ પાસવર્ડ પસંદ કર્યો નથી તો અમને આપણી એરર (ત્રુટી) મળે છે.
+
|તો જો હું પાસવર્ડ અથવા રીપીટ પાસવર્ડ પસંદ ન કરું તો એરર મળશે.
 
|-
 
|-
 
|4:10
 
|4:10
|રીપીટ પાસવર્ડને છોડીને જો હું ફરીથી મુલ્ય પસંદ કરું છું, આપણને આ એરર હજુ પણ મળે છે.  
+
|રીપીટ પાસવર્ડને છોડી જો હું ફરીથી વેલ્યુ પસંદ કરું છું, આપણને આ એરર હજુ પણ મળે છે.  
 
|-
 
|-
 
|4:16
 
|4:16
|આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું જ કઈ હાજર છે તો આપણે આપણા પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરી શકીએ છીએ.  
+
|આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું હાજર છે તો પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરો.  
 
|-
 
|-
 
|4:25
 
|4:25
|તો હું ફક્ત લખીશ "password" is equal to "md5" of password".  
+
|તો હું લખીશ "password" is equal to "md5" of password".  
 
|-
 
|-
 
|4:30
 
|4:30
|આ આપણા મૂળ વેરીએબલ (ચલ) ને એનક્રિપ્ટ કરશે અને એ જ વેરીએબલમાં એક નવો પાસવર્ડ કોડ સંગ્રહીત કરશે.   
+
|આ મૂળ વેરીએબલને એનક્રિપ્ટ કરશે અને એ જ વેરીએબલમાં એક નવો પાસવર્ડ કોડ સંગ્રહીત કરશે.   
 
|-
 
|-
 
|4:40
 
|4:40
Line 130: Line 130:
 
|-
 
|-
 
|4:52
 
|4:52
|અહીં આને "encrypt password" તરીકે ટીપ્પણી કરો. આપણે આપણા પાસવર્ડ એનક્રિપ્ટ કરી લીધા છે.
+
|અહીં આને "encrypt password" તરીકે કમેન્ટ કરો. પાસવર્ડ એનક્રિપ્ટ કર્યા છે.
 
|-
 
|-
 
|4:58
 
|4:58
|હવે આપણે આગળ વધીશું અને આપણો તમામ ડેટા આપણા ડેટાબેઝમાં ઉમેરીશું.
+
|હવે આગળ વધીશું અને બધા ડેટા ડેટાબેઝમાં ઉમેરીશું.
 
|-
 
|-
 
|5:07
 
|5:07
|હું આ કરવા જઈ રહ્યી છું. કારણ કે આપણને આપણો ડેટા મળી ગયો છે જે આપણી નોંધણી માટે જઈ રહ્યો છે, આપણે પ્રત્યેક ડેટા માટે એક મહત્તમ મર્યાદા સુયોજિત કરવા જઈ રહ્યા છીએ જે ઇનપુટ છે.
+
|હું આ કરીશ. કારણ કે આપણને ડેટા મળ્યા છે જે રજીસ્ટર થશે, આપણે પ્રત્યેક ડેટા માટે એક મહત્તમ મર્યાદા સુયોજિત કરીશું જે ઇનપુટ છે.
 
|-
 
|-
 
|5:19
 
|5:19
|હવે આપણે આપણા fullname, username, password અને repeat password માટે 25 અક્ષરો કહીએ છીએ. તેથી મહત્તમ મુલ્ય 25 છે.
+
|હવે fullname, username, password અને repeat password માટે 25 અક્ષરો કહીશું. તેથી મહત્તમ વેલ્યુ 25 છે.
 
|-
 
|-
 
|5.32
 
|5.32
|તેથી હું લખીશ - જો યુઝરનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી મોટી અથવા વધારે છે.... અથવા....ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી વધારે છે.  
+
|તો હું લખીશ - જો યુઝરનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી મોટી અથવા વધારે છે.... અથવા....ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી વધારે છે.  
 
|-
 
|-
 
|6:00
 
|6:00
|ચાલો આને જુદું જુદું કરીને જોઈએ અને લખીએ જો તમારા યુઝરનેમ અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ ઘણી લાંબી છે.
+
|જુદું જુદું કરીને જોઈએ અને લખીએ જો યુઝરનેમ અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ ઘણી લાંબી છે.
 
|-
 
|-
 
|6:09
 
|6:09
|ચાલો હું આ યોગ્ય રીતે મુકું.  
+
|હું આ યોગ્ય રીતે મુકીશ.  
 
|-
 
|-
 
|6:12
 
|6:12
|જો આ દરેક મુલ્યો 25 થી મહત્તમ કે 25 થી મોટા હોય.
+
|જો આ દરેક વેલ્યુઓ 25 થી મહત્તમ કે 25 થી મોટી હોય.
 
|-
 
|-
 
|6:15
 
|6:15
|"username" or...... no.... લખીને આપણે આ મુલ્યોને એકો કરવા જઈ રહ્યા છીએ.  
+
|આપણે આ લખી વેલ્યુઓને એકો કરીશું "username" or...... ના..  
 
|-
 
|-
 
|6:25
 
|6:25
|ચાલો હું લખું "Max limit for username or fullname are 25 characters".
+
|હું લખીશ "Max limit for username or fullname are 25 characters".
 
|-
 
|-
 
|6:36
 
|6:36
|નહી તો હું મારી પાસવર્ડ લંબાઈને તપાસ કરવા માટે આગળ વધીશ.  
+
|નહી તો હું મારા પાસવર્ડ લંબાઈને તપાસ કરવા માટે આગળ વધીશ.  
 
|-
 
|-
 
|6:40
 
|6:40
|હવે મેં આ કરવાનો નિર્ણય લીધો છે - "check password length" કારણ કે હું આની માટે એક ચોક્કસ તપાસ કરવા ઈચ્છું છું.
+
|હવે મેં આ કરવાનો નિર્ણય લીધો છે - "check password length" કારણ કે હું માટે એક ચોક્કસ તપાસ કરવા ઈચ્છું છું.
 
|-
 
|-
 
|6:48
 
|6:48
|ચાલો હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે]....અથવા....સ્ટ્રીંગ લંબાઈ
+
|હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે]....or....સ્ટ્રીંગ લંબાઈ
 
|-
 
|-
 
|7:08
 
|7:08
|નહી...ઉમ્મ... ચાલો આનાથી છુટકારો મેળવીએ, "else" થી છુટકારો મેળવીએ.   
+
|ના.. આ રદ કરીએ, "else" રદ કરીએ.   
 
|-
 
|-
 
|7:15
 
|7:15
|પ્રથમ તપાસ હું આ કરવા માંગું છું કે જોવા ચાહું છું કે મારા પાસવર્ડો મેળ ખાય છે કે નહી.   
+
|પ્રથમ તપાસ હું આ કરવા માંગું છું કે શું મારા પાસવર્ડો મેચ થાય છે કે નહી.   
 
|-
 
|-
 
|7:21
 
|7:21
|ચાલો હું લખું "if password equals equals to repeat password" ત્યારબાદ કોડનાં મોટા બ્લોક સાથે ચાલુ રાખો.  
+
|હું લખીશ "if password equals equals to repeat password" તો કોડનાં મોટા બ્લોક સાથે ચાલુ રાખો.  
 
|-
 
|-
 
|7:31
 
|7:31
|નહી તો યુઝર (વપરાશકર્તા) ને "Your passwords do not match" એકો કરો. ઠીક છે?
+
|નહી તો યુઝરને "Your passwords do not match" એકો કરો.  
 
|-
 
|-
 
|7:41
 
|7:41
|તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને આપણે આપણા અક્ષરોની લંબાઈની તપાસ કરવાનું ચાલુ રાખીશું.  
+
|તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને અક્ષરોની લંબાઈ તપાસ કરવાનું ચાલુ રાખીશું.  
 
|-
 
|-
 
|7:44
 
|7:44
Line 187: Line 187:
 
|-
 
|-
 
|7:56
 
|7:56
|અને એ થશે જે અમે પહેલા બોલ્યું હતું, "if username is greater than 25"   
+
|અને એ પહેલા કહ્યું હતું તે પ્રમાણે થશે, "if username is greater than 25"   
 
|-
 
|-
 
|8:02
 
|8:02
Line 193: Line 193:
 
|-
 
|-
 
|8.08
 
|8.08
|અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, ત્યારે આપણે "Length of username or fullname is too long!" કરીએ છીએ.  
+
|અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, તો "Length of username or fullname is too long!" એકો કરીશું.  
 
|-
 
|-
 
|8:24
 
|8:24
|તેથી, ફક્ત આને સરળ રાખવા હેતુ અને ત્યારબાદ નહી તો આપણે "check password length" લખીશું.  
+
|તો, ફક્ત તેને સરળ રાખવા માટે અને ત્યારબાદ "check password length" લખીશું.  
 
|-
 
|-
 
|8:36
 
|8:36
|અહીં હું સ્પષ્ટ કરવા કે લખવા જઈ રહ્યી છું "if"... હવે યાદ રાખો આપણા પાસવર્ડો મેળ ખાય છે...
+
|અહીં સ્પષ્ટ કરવા માટે લખીશ "if"... હવે પાસવર્ડ્સ મેચ યાદ કરો...
 
|-
 
|-
 
|8:42
 
|8:42
|તો આપણને ફક્ત આને આમાંના એક પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે.   
+
|તો આને પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે.   
 
|-
 
|-
 
|8:46
 
|8:46
|અહીં હું લખીશ - જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે અથવા આપણા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 6 અક્ષરો કરતા ઓછી છે....   
+
|અહીં હું લખીશ - જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે અથવા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 6 અક્ષરો કરતા ઓછી છે....   
 
|-
 
|-
 
|9.00
 
|9.00
|તો અમે એક એરર (ત્રુટી) ને એકો કરીશું જે દર્શાવશે "Password must be between 6 and 25 characters". આ નક્કી કામ કરશે.   
+
|તો એક એરર એકો કરીશું જે દર્શાવશે "Password must be between 6 and 25 characters". આ ચોક્કસ કામ કરશે.   
 
|-
 
|-
 
|9:16
 
|9:16
|આપણે આ ચર્ચાને આગળના ટ્યુટોરીયલમાં ચાલુ રાખીશું.   
+
|આ ચર્ચાને આગળના ટ્યુટોરીયલમાં ચાલુ રાખીશું.   
 
|-
 
|-
 
|9:19
 
|9:19
|પહેલા ચાલો હું આને એક "else" સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરું.  
+
|તે પહેલા આને "else" સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરીશ.  
 
|-
 
|-
 
|9:25
 
|9:25
|તેથી, નહી તો આપણે "register the user" લખીશું. યુઝરને નોંધણી કરવા માટેનો આપણો કોડ અહીં જશે.   
+
|તો, "register the user" લખીશું. યુઝરને રજીસ્ટર કરવા માટેનો કોડ અહીં જશે.   
 
|-
 
|-
 
|9:35
 
|9:35
|આગળના ટ્યુટોરીયલમાં આપણે આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરની નોંધણી કેવી રીતે કરવી અને આપણે આપણો કોડ અહીં આ ટ્યુટોરીયલમાં મુકીશું.
+
|આગળના ટ્યુટોરીયલમાં આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરનું રજીસ્ટરેશન કેવી રીતે કરવું અને આપણો કોડ તે ટ્યુટોરીયલમાં અહીં મુકીશું.
 
|-
 
|-
 
|9:42
 
|9:42
|આ સામાન્ય રીતે આપણા પાસવર્ડ પર લઘુત્તમ અને મહત્તમ મર્યાદાને તપાસ કરવા હેતુ છે અને અહીં આ કોડનો બ્લોક આપણા જાદુઈ "register the user" કોડનો એક ભાગ રહેશે.  
+
|આ સામાન્ય રીતે પાસવર્ડ પર લઘુત્તમ અને મહત્તમ મર્યાદાને તપાસ કરવા માટે છે અને અહીં આ કોડનો બ્લોક આપણા જાદુઈ "register the user" કોડનો એક ભાગ રહેશે.  
 
|-
 
|-
 
|9:52
 
|9:52
|તો મને આગળના ભાગમાં મળો. આવજો. આ મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છુ.
+
|તો આગળના ભાગમાં મળીશું. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ.

Latest revision as of 11:13, 2 April 2013

Time Narration
0.00 યુઝર રજીસ્ટ્રેશન ટ્યુટોરીયલનાં ત્રીજા ભાગમાં તમારું સ્વાગત છે. આ ભાગમાં આપણે એ દરેકની હાજરી માટે તપાસ કરીશું જેની છેલ્લાં ભાગમાં ચર્ચા કરી હતી.
0.07 છેલ્લા ભાગમાં જે કર્યું હતું તે જલ્દીથી ફરી જોઈએ.
0:09 "fullname" અને "username" ટેગો રદ કર્યા છે.
0:12 "password" રદ કરી એનક્રીપ્ટ કર્યા છે.
0:17 ફંક્શન માટે આ અનુક્રમને યાદ રાખો, તેથી આપણે એનક્રીપ્ટ થયેલ વેલ્યુને રદ કરી રહ્યા નથી.
0:23 અહીં રજીસ્ટ્રેશન પ્રક્રીયા શરૂ કરીશું. હું આ તમામની હાજરી માટે તપાસીશ.
0:33 હું આ કરું એ પહેલા "date" સુયોજિત કરીશ. હવે, આ ડેટ ફંક્શનનો ઉપયોગ કરે છે.
0:38 અંદર આપણી પાસે વર્ષ માટે "Y" મહિના માટે "m" અને તારીખ માટે "d" છે.
0:45 4- અંકી વર્ષ માટે કેપીટલ "Y" છે. જો નાનો "y" વાપરીશું, તો 2- અંકી વર્ષ હશે.
0:59 તો, આ સમયે, ડેટાબેઝમાં. મારી પાસે પહેલા વર્ષ છે, ત્યારબાદ મહિનો અને દિવસ અને તે હાયફન દ્વારા અલગ થયેલ છે.
1:08 તમે આ જોઈ શકો છો જયારે અહીં ડેટાબેઝમાં દાખલ થઈ "users" માં વેલ્યુ દાખલ કરીએ છીએ.
1:13 તો આપણે જોશું કે "date" વિશિષ્ટ ફોર્મેટમાં છે જો આપણે આ પ્રકારનું ફંક્શન અહીં વાપરીશું.
1:19 જયારે હું ટુડે પર ક્લિક કરું છું, તમે જોશો કે અહીં વર્ષ 4 - અંકી ફોર્મેટમાં મળ્યું છે અને મહિનાને અહીં અને દિવસને અહીં, જે હાયફનો દ્વારા અલગ કરેલ છે.
1:29 આ મારા ડેટાબેઝમાં આ સ્ટ્રક્ચરમાં સમાયોજિત થયું છે.
1:33 તો "if submit", પછી હાજરી માટે તપાસ કરવાની જરૂર છે. હું અહીં એક કમેંટ ઉમેરીશ "check for existence".
1:46 હવે, આ ખરેખર સરળ છે. આપણે ફક્ત "if" સ્ટેટમેંટ અને તે પછી કોડનો બ્લોક લખવા ઈચ્છીએ છીએ.
1:55 શરત રહેશે "if fullname, username, password and repeat password exist".... આપણી પાસે અહીં પુરાવા છે....આપણે લખીશું "if username" એના આગળ "and", બમણું એમ્પરસેંડ ચિન્હ.
2:10 પછી "password" લખીશું અને પછી....
2:14 હું અહીં "fullname" ભૂલી ગયી, તો તે અહીં ઉમેરીશ.
2:18 આને બમણા એમ્પરસેંડ ચિન્હ વડે જુદું કરાયું છે.
2:21 છેલ્લું છે "repeat password" તો તેને ટાઈપ કરો.
2:26 આપણને આ બધાની જરૂર પડશે.
2.31 Else, echo "Please fill in" અને મોટા અક્ષરોમાં, "all fields" લખીશું.
2:42 આ પછી પેરાગ્રાફ બ્રેક મુકીશું.
2:45 સાથે જ,ફોર્મની પહેલા પણ પેરાગ્રાફ બ્રેક મુકું જેથી તેને દરેક એરર મેસેજમાં ઉમેરવું ન પડે.
2:57 આટલું જ. આનો પ્રયાસ કરીએ.
3:00 હું મારા "register" પેજ પર પાછી જઈશ. આપણે તેને અહીં મેળવ્યું છે. register માં ક્લિક કરીએ.
3:05 "Please fill in all fields".
3:07 કેટલાક ફીલ્ડો અહીં ટાઈપ કરીએ.
3:10 આપણા પાસવર્ડોમાનાં કોઈ એકને પસંદ કરીએ. પાસવર્ડને પુનરાવર્તન ન કરીશું.
3:15 રજીસ્ટર. રીપીટ પાસવર્ડ.....રીપીટ પાસવર્ડ.
3.32 આ સમયે આ કાર્ય ન કરવાનું કારણ એ છે કે, કઈ નહી ની "md5" વેલ્યુ એ ટેક્સ્ટની "md5" સ્ટ્રીંગ સમાન છે. ટેક્સ્ટની એનક્રિપ્ટ થયેલ સ્ટ્રીંગ.
3:44 તો, મને જાણ થઇ કે આપણે "md5" ફંક્શનને અહીંથી રદ કરવાની જરૂર છે.
3.51 ખાતરી કરો કે તમે અંતનાં કૌંસને રદ્દ કરો છો. હું અહીં નીચે આવી આપણા બધા ડેટા માટે તપાસ કરીશ.
3:59 તો, ચાલો હું પાછળ જઈ આ ફરીથી પ્રયાસ કરું.
4:01 યાદ રાખો આ પહેલા કાર્ય કરતુ ન હતું જયારે "repeat password" ને પસંદ કર્યું ન હતું.
4:05 તો જો હું પાસવર્ડ અથવા રીપીટ પાસવર્ડ પસંદ ન કરું તો એરર મળશે.
4:10 રીપીટ પાસવર્ડને છોડી જો હું ફરીથી વેલ્યુ પસંદ કરું છું, આપણને આ એરર હજુ પણ મળે છે.
4:16 આ એક સમસ્યા છે. આપણે શું કહેવું જોઈએ કે - જો બધું હાજર છે તો પાસવર્ડને અને રીપીટ પાસવર્ડને રૂપાંતરીત કરો.
4:25 તો હું લખીશ "password" is equal to "md5" of password".
4:30 આ મૂળ વેરીએબલને એનક્રિપ્ટ કરશે અને એ જ વેરીએબલમાં એક નવો પાસવર્ડ કોડ સંગ્રહીત કરશે.
4:40 આપણને "repeat password" equals "md5" અને "repeat password" પણ લખવાની જરૂર છે.
4:52 અહીં આને "encrypt password" તરીકે કમેન્ટ કરો. પાસવર્ડ એનક્રિપ્ટ કર્યા છે.
4:58 હવે આગળ વધીશું અને બધા ડેટા ડેટાબેઝમાં ઉમેરીશું.
5:07 હું આ કરીશ. કારણ કે આપણને ડેટા મળ્યા છે જે રજીસ્ટર થશે, આપણે પ્રત્યેક ડેટા માટે એક મહત્તમ મર્યાદા સુયોજિત કરીશું જે ઇનપુટ છે.
5:19 હવે fullname, username, password અને repeat password માટે 25 અક્ષરો કહીશું. તેથી મહત્તમ વેલ્યુ 25 છે.
5.32 તો હું લખીશ - જો યુઝરનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી મોટી અથવા વધારે છે.... અથવા....ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 થી વધારે છે.
6:00 આ જુદું જુદું કરીને જોઈએ અને લખીએ જો યુઝરનેમ અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ ઘણી લાંબી છે.
6:09 હું આ યોગ્ય રીતે મુકીશ.
6:12 જો આ દરેક વેલ્યુઓ 25 થી મહત્તમ કે 25 થી મોટી હોય.
6:15 આપણે આ લખી વેલ્યુઓને એકો કરીશું "username" or...... ના..
6:25 હું લખીશ "Max limit for username or fullname are 25 characters".
6:36 નહી તો હું મારા પાસવર્ડ લંબાઈને તપાસ કરવા માટે આગળ વધીશ.
6:40 હવે મેં આ કરવાનો નિર્ણય લીધો છે - "check password length" કારણ કે હું આ માટે એક ચોક્કસ તપાસ કરવા ઈચ્છું છું.
6:48 હું લખું "if string length of my password is greater than 25 [જો મારા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે]....or....સ્ટ્રીંગ લંબાઈ
7:08 ના.. આ રદ કરીએ, "else" રદ કરીએ.
7:15 પ્રથમ તપાસ હું આ કરવા માંગું છું કે શું મારા પાસવર્ડો મેચ થાય છે કે નહી.
7:21 હું લખીશ "if password equals equals to repeat password" તો કોડનાં મોટા બ્લોક સાથે ચાલુ રાખો.
7:31 નહી તો યુઝરને "Your passwords do not match" એકો કરો.
7:41 તો, તમે અહીં ટાઈપ કરી શકો છો અને અક્ષરોની લંબાઈ તપાસ કરવાનું ચાલુ રાખીશું.
7:44 હવે "username" અને "fullname" ના અક્ષરોની લંબાઈ તપાસ કરવા માટે. તો, "check char length of username and fullname".
7:56 અને એ પહેલા કહ્યું હતું તે પ્રમાણે થશે, "if username is greater than 25"
8:02 તેને બદલે જો આ ફંક્શનમાં વાપરેલી સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે...
8.08 અથવા ફુલનેમની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધુ છે, તો "Length of username or fullname is too long!" એકો કરીશું.
8:24 તો, ફક્ત તેને સરળ રાખવા માટે અને ત્યારબાદ "check password length" લખીશું.
8:36 અહીં સ્પષ્ટ કરવા માટે લખીશ "if"... હવે પાસવર્ડ્સ મેચ યાદ કરો...
8:42 તો આને પાસવર્ડ વેરીએબલ પર તપાસ કરવાની જરૂર છે.
8:46 અહીં હું લખીશ - જો પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 25 કરતા વધારે છે અથવા પાસવર્ડની સ્ટ્રીંગ લંબાઈ 6 અક્ષરો કરતા ઓછી છે....
9.00 તો એક એરર એકો કરીશું જે દર્શાવશે "Password must be between 6 and 25 characters". આ ચોક્કસ કામ કરશે.
9:16 આ ચર્ચાને આગળના ટ્યુટોરીયલમાં ચાલુ રાખીશું.
9:19 તે પહેલા આને "else" સ્ટેટમેંટ સાથે સમાપ્ત કરીશ.
9:25 તો, "register the user" લખીશું. યુઝરને રજીસ્ટર કરવા માટેનો કોડ અહીં જશે.
9:35 આગળના ટ્યુટોરીયલમાં આની ચકાસણી કરીશું અને શીખીશું કે યુઝરનું રજીસ્ટરેશન કેવી રીતે કરવું અને આપણો કોડ તે ટ્યુટોરીયલમાં અહીં મુકીશું.
9:42 આ સામાન્ય રીતે પાસવર્ડ પર લઘુત્તમ અને મહત્તમ મર્યાદાને તપાસ કરવા માટે છે અને અહીં આ કોડનો બ્લોક આપણા જાદુઈ "register the user" કોડનો એક ભાગ રહેશે.
9:52 તો આગળના ભાગમાં મળીશું. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છુ.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali