Difference between revisions of "Scilab/C4/Discrete-systems/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
Line 19: Line 19:
 
|-
 
|-
 
|00:09
 
|00:09
|* '''state space અને  transfer function''' ડીસક્રીપશન વચ્ચે રુપાંતરણ.  
+
|  '''state space અને  transfer function''' ડીસક્રીપશન વચ્ચે રુપાંતરણ.  
  
 
|-
 
|-
 
|00:14
 
|00:14
|*   ''' discrete time system ''' ને વ્યાખ્યાયિત કરવું અને તેના '''step response''' ને પ્લોટ કરતા.
+
|    ''' discrete time system ''' ને વ્યાખ્યાયિત કરવું અને તેના '''step response''' ને પ્લોટ કરતા.
  
 
|-
 
|-
 
| 00:20
 
| 00:20
|* '''continuous time system''' ને જુદું કરવું.  
+
| '''continuous time system''' ને જુદું કરવું.  
  
 
|-
 
|-
Line 508: Line 508:
 
| 09:24
 
| 09:24
  
|* '''state space અને  transfer function descriptions''' ના વચ્ચે બદલવું.
+
|  '''state space અને  transfer function descriptions''' ના વચ્ચે બદલવું.
 
|-
 
|-
  
 
| 09:28
 
| 09:28
  
|* ''' discrete time system ''' ને વ્યાખ્યાયિત કરો અને તેનું સ્ટેપ રિસ્પોન્સ પ્લોટ કરો.  
+
|  ''' discrete time system ''' ને વ્યાખ્યાયિત કરો અને તેનું સ્ટેપ રિસ્પોન્સ પ્લોટ કરો.  
 
|-
 
|-
  
 
| 09:33
 
| 09:33
  
|* 'એક '''continuous time system.''' ને જુદું કરો.
+
| 'એક '''continuous time system.''' ને જુદું કરો.
  
 
|-
 
|-

Latest revision as of 17:30, 27 March 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો,
00:02 Discrete Time System પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલના અંતમાં તમે શીખીશું કેવી રીતે:
00:09 state space અને transfer function ડીસક્રીપશન વચ્ચે રુપાંતરણ.
00:14 discrete time system ને વ્યાખ્યાયિત કરવું અને તેના step response ને પ્લોટ કરતા.
00:20 continuous time system ને જુદું કરવું.
00:23 ડેમોનસ્ટ્રેશન માટે હું Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને Scilab 5.3.3 ઉપયોગ કરી રહી છું.
00:31 આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને સાઈલેબના સમાન્ય જ્ઞાનની જરૂરિયાત છે.
00:36 જો નથી તો સાઈલેબ માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ.
00:44 state space model
00:46 x dot is equal to A x plus B u
00:49 y is equal to c x plus D u
00:52 sys three is equal to syslin કૌંસમાં અવતરણમાં c comma A comma B comma C comma D બંદ કૌંસ થી ઉલ્લેખિત થાય છે.
01:05 યોગ્ય સાઈઝ ની પૂર્વ ઉલ્લેખિત મેટ્રાંઈસીઝ A, B, C અને D માટે
01:11 પોતાનું કમ્પ્યુટર સાઈલેબ ખોલો.
01:15 ટાઈપ કરો sys three is equal to syslin કૌંસમાં અવતરણમાં c comma four comma three comma six comma nine બંદ કૌંસ અને Enter. દબાવો.
01:32 ડિસ્પ્લેને જારી રાખવા માટે Enter દબાવો.
01:35 આ ઉદાહરણ single state, single input single output' ના માટે છે '.
01:40 આઉટપુટ માં A, B, C અને D અને ઇનીશીયલ સ્ટેટ x zero માં મેટ્રાઈસીસ થશે.
01:49 console. કન્સોલને સાફ કરવા માટે clc ટાઈપ કરો.
01:52 જેવું કે તમે જુઓ છો ઉદાહરણ ના માટે સાઈલેબ કંસોલ પર A, B, C, D વ્યાખ્યાયિત કરે છે.
02:00 A is equal to ખુલ્લો ચોરસ કૌંસ 2 space 3 semicolon 4 space 5 બંદ ચોરસ કૌંસ.
02:09 Enter દબાવો.
02:11 B is equal to ખુલ્લો ચોરસ કૌંસ one semicolon 2 બંદ ચોરસ કૌંસ,
02:17 Enter દબાવો.
02:19 C is equal to ખુલ્લો ચોરસ કૌંસ minus three space minus six બંદ ચોરસ કૌંસ
02:27 અને Enter દબાવો.
02:30 D is equal to two
02:33 Enter દબાવો.
02:35 હવે આપણે આ મેટ્રાઈસીસ ને પાછલા કમાંડમાં રાખીએ છીએ.
02:39 sys four is equal to syslin કૌંસમાં અવતરણમાં c comma A comma B comma C comma D બંદ કૌંસ અને Enter દબાવો.
02:57 તમને આપેલ આઉટપુટ મળશે.
03:00 ડિસ્પ્લેને જારી રાખવા માટે Enter દબાવો.
03:03 જેવું કે તમે જોઈ શકો છો આઉટપુટ માં મેટ્રાઈસીસ A, B, C D અને ઇનીશીયલ સ્ટેટ x zero થશે.
03:11 તપાસો કે શું sys4 ના પોલસ A . ની આઈગન વેલ્યુ ના બરાબર છે.
03:17 તેના માટે તમે p l z r ફંક્શન અને spec ફંક્શન નો ઉપયોગ કરી શકો છો.
03:23 s s two t f state-space system sys S S. ના ટ્રાન્સફર ફંક્શન ને મેળવવા માટે ઉપયોગ થાય છે.


03:33 તમારા સાઈલેબ કંસોલ ને સાફ કરવા માટે તે પર clc ટાઈપ કરો.
03:37 પછી ટાઈપ કરો : sys capital T capital F is equal to s s two t f કૌંસમાં sys four બંદ કૌંસ અને
03:50 Enter દબાવો.
03:52 તમે આ આઉટપુટ જોઈ શકો છો.
03:54 આ ફોર્મ માં છે sys TF equal to ss two tf કૌંસમાં sys of SS.
04:01 sys three ને પ્રથમ વ્યાખ્યાયિત કરવા માટે ss two tf ફંક્શન ઉપયોગ કરીએ છીએ છે.
04:07 sys T F એક નવું વેરીએબલ છે જેના માટે 'denom' command હોય છે.
04:12 sys four પર ઉપયોગીત નથી કેમકે આ state space form માં છે.
04:18 આપેલ ઉદાહરણને હલ કરીએ.
04:20 નીચે વ્યાખ્યાયિત second order transfer function નું state space realization મેળવીએ.
04:26 t f two s s કમાંડનો ઉપયોગ કરો.
04:30 state space form માં નવું સીસ્ટમ માનો કે sys S S ના માટે તપાસો કે મેટ્રાઈસીસ A ની આઈગન વેલ્યુ અને transfer function G of s ના પોલસ સમાન છે.
04:43 transfer function ને મેળવવા માટે system sys S S ની મેટ્રાઈસીસ A, B, C, D ઉપયોગ કરો.
04:53 તપાસો કે જવાબ મૂળભૂત છે કે.
04:56 હવે આપણે discrete time system. (ડીસ્ક્રીટ ટાઈમ સીસ્ટમ) ને વ્યાખ્યાયિત કરીશું.
05:00 numerator અને denominator polynomials. માં વેરીએબલના માટે ’z’ ઉપયોગ કરવું પરંપરાગત છે કે નહી.
05:07 વેરીએબલ ’z’ શોર્ટકટ ધરાવે છે.
05:11 z is equal to poly into bracket zero comma inside quotes z ના બદલે z is equal to percentage z નો ઉપયોગ કરો.
05:21 Scilab console. પર જાવ.
05:23 સાફ કરવા માટે clc ટાઈપ કરો .
05:26 ટાઈપ કરો z is equal to percentage z.
05:29 અને Enter દબાવો.
05:31 હવે આપણે first order discrete time system વ્યાખ્યાયિત કરીશું.
05:35 સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો:
05:39 D T System is equal to syslin કૌંસમાં અવતરણમાં small d comma z divided by કૌંસમાં z minus zero point five બંદ કૌંસ બહાર નું કૌંસ બંદ કરો.
05:59 Enter દબાવો.
06:02 આ માટે આપણે syslin ફંક્શન નો ઉપોયોગ કરી રહ્યા છીએ.
06:05 આ સમયે આપણે સ્પષ્ટ કરીએ છીએ કે continuous time. ના બદલે domain to be discrete time હોવું જોઈએ.
06:13 step response, ને તપાસવા માટે આપણે ઈનપુટ ને સ્પષ્ટપણે ones ની જેમ વ્યાખ્યાયિત કરવાનું છે.
06:19 ઉદાહરણ તરીકે : 50 points માટે ,
06:22 સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો:
06:25 u is equal to ones કૌંસમાં one comma fifty બંદ કૌંસ semicolonઉમેરો.
06:36 અને Enter દબાવો.
06:38 આ સીસ્ટમનું અનુકરણ કરવા માટે આપણે csim, ના બદલે flts ફંક્શન નો ઉપયોગ કરવાનો છે.
06:45 સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો.
06:48 console ને સાફ કરવા માટે clc ટાઈપ કરો.
06:51 y is equal to f l t s કૌંસમાં u comma D T System બંદ કૌંસ semicolonઉમેરો.
07:02 અને Enter દબાવો.
07:05 હવે ટાઈપ કેઓ plot of y અને Enter દબાવો.
07:11 આઉટપુટ પ્લોટ થશે.
07:14 ગ્રાફિક વિન્ડોને બંદ કરો.
07:17 આ આપેલ continuous time system. ને જુદું કરવામાં મદદ કરે છે.
07:21 dscr ફંક્શન ઉપયોગ કરીને કરવામાં આવશે.
07:25 હવે આપણે એક continuous system s is equal to percent s ને વ્યાખ્યાયિત કરીશું અને
07:32 sys G is equal to syslin કૌંસમાં અવતરણમાં c comma two divided by કૌંસમાં s square plus two multiplied by s plus nine બંદ કૌંસ બહારનું કૌંસ બંદ અને Enter દબાવો.
07:56 હવે sampling period of zero point one. ના સાથે સીસ્ટમ sys G ને જુદું કરે છે.
08:04 console ને સાફ કરવા માટે clc ટાઈપ કરો. અને ટાઈપ કરો.
08:08 sys five is equal to d s c r કૌંસમાં sys G comma zero point one બંદ કૌંસ અને Enter દબાવો.
08:25 ડિસ્પ્લેને જારી રાખવા માટે Enter દબાવો.


08:28 જેવું કે તમે જોઈ રહ્યા છો A B C D matrices અને inital state x zero ની જેમ જુદું થાય છે.
08:38 નોંધ લો કે આપણે સ્ટેટ સ્પેસ પ્રદશનના discretized system (ડ્રીક્રી ટાઈજડ) સીસ્ટમ મેળવીએ છીએ.
08:44 આપણે s s two t f ફંક્શન ઉપયોગ કરીને discrete time ટ્રાન્સફર ફંક્શન પ્રદશન પર આને બદલી શકાય છે.
08:54 આ માટે સાઈલેબ કંસોલ વિન્ડો પર જાવ.
08:58 clc ટાઈપ ક્રી તેને સાફ કરો.
09:01 હવે ટાઈપ કરો sys six is equal to s s two t f કૌંસમાં sys five comma zero point one બંદ કૌંસ અને Enter દબાવો.
09:18 આઉટપુટ transfer function આપે છે.
09:22 આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા:
09:24 state space અને transfer function descriptions ના વચ્ચે બદલવું.
09:28 discrete time system ને વ્યાખ્યાયિત કરો અને તેનું સ્ટેપ રિસ્પોન્સ પ્લોટ કરો.
09:33 'એક continuous time system. ને જુદું કરો.
09:36 નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ.
09:39 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
09:43 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:47 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ:
09:49 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
09:52 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે,
09:56 વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:04 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:08 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
10:15 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro.
10:27 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું.
10:31 જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki