Difference between revisions of "Scilab/C4/Calling-User-Defined-Functions-in-XCOS/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(6 intermediate revisions by the same user not shown) | |||
Line 15: | Line 15: | ||
|- | |- | ||
|00:09 | |00:09 | ||
− | | | + | | સાઈલેબમાં '''squaring function''' લખતા. |
|- | |- | ||
|00:12 | |00:12 | ||
− | | | + | | ''' Xcos''' માં '''scifunc''' બોલ્ક ઉપયોગ કરતા. |
|- | |- | ||
| 00:15 | | 00:15 | ||
− | | | + | | વિવિધ પ્લોટ્સ બનાવવા માટે '''MUX block''' નો ઉપયોગ કરરતા. |
|- | |- | ||
|00:19 | |00:19 | ||
− | | | + | | વિવિધ ઈનપુટ અને આઉટ પુટસ ધરાવતા ફંક્શન ને કોલ કરતા. |
|- | |- | ||
| 00:24 | | 00:24 | ||
− | | | + | | હું Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને Scilab 5.3.3 ઉપયોગ કરી રહી છું. |
|- | |- | ||
| 00:32 | | 00:32 | ||
− | | આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને | + | | આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને સાઈલેબ અને ''' Xcos''' નું સમાન્ય જ્ઞાનની જરૂરિયાત છે. |
Line 69: | Line 69: | ||
|01:10 | |01:10 | ||
− | |'''y | + | |'''y is equal to a raise to 2 ''' |
− | + | ||
|- | |- | ||
Line 96: | Line 95: | ||
|01:31 | |01:31 | ||
− | | | + | | હું પરિણામને '''y.''' માં સંગ્રહિત કરીશ. |
|- | |- | ||
Line 117: | Line 116: | ||
|01:50 | |01:50 | ||
− | | | + | | સાઇલેબ કંસોલ પર જઈએ. |
|- | |- | ||
Line 123: | Line 122: | ||
|01:53 | |01:53 | ||
− | | હવે | + | | હવે ટાઈપ કરો '''Xcos''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 191: | Line 190: | ||
| 02:56 | | 02:56 | ||
− | | | + | | આપણું ફંક્શન '''squareit''' પાસે ફક્ત ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ છે. |
|- | |- | ||
Line 215: | Line 214: | ||
|03:09 | |03:09 | ||
− | | ટેક્સ બોક્સમાં ઈનપુટ અને | + | | ટેક્સ બોક્સમાં ઈનપુટ અને આઉટપુટ વેરીએબલસ ના સાથે ફંક્શન નું નામ ટાઈપ કરો. |
|- | |- | ||
Line 238: | Line 237: | ||
| 03:22 | | 03:22 | ||
− | |ટાઈપ કરો '''y1 | + | |ટાઈપ કરો '''y1 equal to squareit ખુલ્લો કૌંસ u1 બંદ કૌંસ'''. |
|- | |- | ||
Line 250: | Line 249: | ||
| 03:37 | | 03:37 | ||
− | | આ અચૂક રીતે '''u''' અને '''y''' ફોર્મમાં રહેવું જોઈએ અને આમાં જે વેરીએબલ નેમ આપણે ઉપયોગ કર્યો છે તે | + | | આ અચૂક રીતે '''u''' અને '''y''' ફોર્મમાં રહેવું જોઈએ અને આમાં જે વેરીએબલ નેમ આપણે ઉપયોગ કર્યો છે તે માં નહી રહેવું જોઈએ. |
|- | |- | ||
Line 324: | Line 323: | ||
| 04:38 | | 04:38 | ||
− | | અનુકૂળતા અનુસાર | + | | અનુકૂળતા અનુસાર '''scifunc''' બ્લોક થી જુદું સ્થિત કરો. |
|- | |- | ||
Line 402: | Line 401: | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | '''scifunc''' બ્લોક અને '''CScope''' બ્લોક . |
|- | |- | ||
Line 462: | Line 461: | ||
| 06:30 | | 06:30 | ||
− | | પછી છોડ્યા વગર પોતાના માઉસ પોઈન્ટરને ''' Sinusoid generator''' બ્લોક અને '''scifunc''' બ્લોક ના વચ્ચે વાળા | + | | પછી છોડ્યા વગર પોતાના માઉસ પોઈન્ટરને ''' Sinusoid generator''' બ્લોક અને '''scifunc''' બ્લોક ના વચ્ચે વાળા લિંક પાસે લઇ જાવ. |
|- | |- | ||
Line 528: | Line 527: | ||
| 07:25 | | 07:25 | ||
− | | | + | | '''configuration window''' ને ખોલવા માટે '''CScope''' . |
|- | |- | ||
Line 541: | Line 540: | ||
| 07:37 | | 07:37 | ||
− | | | + | | '''Refresh period''' વેલ્યુને '''10''' કરો. |
|- | |- | ||
Line 571: | Line 570: | ||
| 07:54 | | 07:54 | ||
− | | | + | |અહીં કોન્ફીગ્રેશન વિન્ડો ને ખોલવા માટે બ્લોક પર ડબલ ક્લિક કરો. |
|- | |- | ||
Line 601: | Line 600: | ||
| 08:12 | | 08:12 | ||
− | | '''Untitled Xcos''' વિન્ડો ના મેનુ બાર પર '''Simulation''' | + | | '''Untitled Xcos''' વિન્ડો ના મેનુ બાર પર '''Simulation''' ટેબ પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 619: | Line 618: | ||
| 08:28 | | 08:28 | ||
− | |'''Refresh period''' | + | |'''Refresh period''' વેલ્યુ '''10''' હતી. |
|- | |- | ||
Line 776: | Line 775: | ||
| 10:36 | | 10:36 | ||
− | | | + | | સ્ક્વેર આઉટપુત ને '''1''' યુનિટ ખસેડીને ફંક્શન ને બદલીશું. |
|- | |- | ||
Line 788: | Line 787: | ||
| 10:44 | | 10:44 | ||
− | |'''y | + | |'''y is equal to b plus a raise to two''' અંતમાં સેમીકોલન લગાવો. |
|- | |- | ||
Line 794: | Line 793: | ||
| 10:51 | | 10:51 | ||
− | | | + | | એક આઉટપુટ પણ બનાવો જેનો મોકળાશ ઈનપુટનો અડધો હોય. |
|- | |- | ||
Line 800: | Line 799: | ||
| 10:56 | | 10:56 | ||
− | | | + | | એન્ટર કી દબાવો આગળની લાઈન પર જાવ અને ટાઈપ કરો: |
|- | |- | ||
Line 806: | Line 805: | ||
| 11:01 | | 11:01 | ||
− | |'''z | + | |'''z is equal to 0.5 multiplied by a''' અંતમાં સેમીકોલન લાગડો. |
|- | |- | ||
Line 812: | Line 811: | ||
| 11:10 | | 11:10 | ||
− | | | + | | હવે ફાઈલ સેવ કરો. |
|- | |- | ||
Line 818: | Line 817: | ||
| 11:12 | | 11:12 | ||
− | | | + | | '''Xcos''' વિન્ડો ખોલો. |
|- | |- | ||
Line 824: | Line 823: | ||
| 11:15 | | 11:15 | ||
− | | | + | | આને કોન્ફીગર કરવા માટે '''scifunc''' બ્લોક પર ડબલ ક્લિક કરો. |
|- | |- | ||
Line 830: | Line 829: | ||
| 11:19 | | 11:19 | ||
− | | | + | | '''input port size''' ફિલ્ડમાં '''1 comma 1''' ના પછી એક સેમીકોલન લગાડો અને ફરી '''1 comma 1''' ટાઈપ કરો. |
|- | |- | ||
Line 836: | Line 835: | ||
| 11:27 | | 11:27 | ||
− | | | + | | તેજ પ્રકારે '''output port size''' ફિલ્ડમાં '''1 comma 1''' ના પછી એક સેમીકોલન લગાડો ને ફરી '''1 comma 1''' ટાઈપ કરો. |
|- | |- | ||
Line 842: | Line 841: | ||
| 11:36 | | 11:36 | ||
− | | | + | | '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 848: | Line 847: | ||
| 11:38 | | 11:38 | ||
− | | | + | | એક નવી '''Scilab Input Value Request''' વિન્ડો ખુલશે. |
|- | |- | ||
Line 854: | Line 853: | ||
| 11:41 | | 11:41 | ||
− | | | + | | ટેક્સ્ટ બોક્સમાં, |
|- | |- | ||
Line 860: | Line 859: | ||
| 11:43 | | 11:43 | ||
− | | | + | | '''y1''' પછી એક કોમા લગાડો અને ટાઈપ કરો '''y2,'''. |
|- | |- | ||
Line 866: | Line 865: | ||
| 11:48 | | 11:48 | ||
− | | | + | | '''y1 અને y2''' છગડીયા કૌંસમાં મુકો. |
|- | |- | ||
Line 872: | Line 871: | ||
| 11:52 | | 11:52 | ||
− | | | + | | ' હવે '''u1''' ના પછી એક કોમ લગાડો અને ટાઈપ કરો '''u2'''. |
|- | |- | ||
Line 878: | Line 877: | ||
| 11:57 | | 11:57 | ||
− | | | + | | '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 884: | Line 883: | ||
| 11:59 | | 11:59 | ||
− | | | + | |અન્ય '''Scilab Input Value Request''' વિન્ડો ખુલશે. |
|- | |- | ||
Line 890: | Line 889: | ||
| 12:03 | | 12:03 | ||
− | | | + | | પછી દેખાવવા વાળા બંને વિન્ડોમાં '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 896: | Line 895: | ||
| 12:08 | | 12:08 | ||
− | | | + | | '''scifunc''' બ્લોક હવે કોન્ફીગર છે. |
|- | |- | ||
Line 902: | Line 901: | ||
| 12:11 | | 12:11 | ||
− | | | + | | ચાલો હું '''scifunc''' બ્લોકને ફરી અલાઈન કરું. |
|- | |- | ||
| 12:14 | | 12:14 | ||
− | | | + | | ''' Palette browser''' વિન્ડો પર જઈએ. |
|- | |- | ||
Line 913: | Line 912: | ||
| 12:17 | | 12:17 | ||
− | | | + | | '''Sources''' સેક્શનમાં '''Constant underscore m''' બ્લોક ને '''Xcos''' વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો. |
|- | |- | ||
Line 919: | Line 918: | ||
| 12:24 | | 12:24 | ||
− | | | + | | '''Sinusoid generator''' બોલક ના નીચે મુકો. |
|- | |- | ||
Line 925: | Line 924: | ||
| 12:28 | | 12:28 | ||
− | | | + | | '''Constant underscore m''' બ્લોક ને '''scifunc''' બ્લોકના નીચેના ઈનપુટથી જોડો. |
|- | |- | ||
Line 931: | Line 930: | ||
| 12:36 | | 12:36 | ||
− | | | + | | આ બોલ્કની ડીફોલ્ટ વેલ્યુ '''1''' છે. |
|- | |- | ||
Line 937: | Line 936: | ||
| 12:39 | | 12:39 | ||
− | | | + | |આને જેમ છે તેમ રહેવાદો. |
|- | |- | ||
Line 943: | Line 942: | ||
| 12:41 | | 12:41 | ||
− | | | + | | '''MUX''' બ્લોક પર ડબલ ક્લિક કરો. |
|- | |- | ||
Line 949: | Line 948: | ||
| 12:44 | | 12:44 | ||
− | | | + | | '''input port size''' ને '''3''' થી બદલો. |
|- | |- | ||
Line 955: | Line 954: | ||
| 12:47 | | 12:47 | ||
− | | | + | | '''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 961: | Line 960: | ||
| 12:48 | | 12:48 | ||
− | | | + | | હવે હું '''MUX''' બોલ્કને રીસાઈઝ કરું છું અને હું '''MUX''' આને '''CSCOPE''' બોલ્કને વ્યવસ્થિત જોડીશ. |
|- | |- | ||
Line 967: | Line 966: | ||
| 12:59 | | 12:59 | ||
− | | | + | | '''scifunc''' બ્લોક ના નીચેના આઉટપુટ ને '''MUX''' બ્લોક ના નીચેના ઈનપુટ પોર્ટથી જોડો. |
|- | |- | ||
Line 973: | Line 972: | ||
| 13:07 | | 13:07 | ||
− | | | + | |'''xcos''' ફાઈલને સેવ કરવા માટે. '''File''' પર ક્લિક કરો અને '''Save''' પસંદ કરો. |
|- | |- | ||
Line 979: | Line 978: | ||
| 13:12 | | 13:12 | ||
− | | | + | | સાઈલેબ એડિટર પર જાવ જે ખુલેલી '''squareit.sci''' ધરાવે છે. |
|- | |- | ||
Line 985: | Line 984: | ||
| 13:18 | | 13:18 | ||
− | | | + | | એડિટર ના મેનુ બાર પર ઉપલબ્ધ '''Execute''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 991: | Line 990: | ||
| 13:23 | | 13:23 | ||
− | | | + | | આ '''squareit''' ફંક્શન ને લોડ કરશે. |
|- | |- | ||
Line 997: | Line 996: | ||
| 13:26 | | 13:26 | ||
− | | | + | | હવે આપણે '''Xcos''' ડાઈગ્રામ ને એક્ઝીક્યુટ કરીશું. |
|- | |- | ||
Line 1,003: | Line 1,002: | ||
| 13:30 | | 13:30 | ||
− | | | + | | હવે આપણે ''Xcos''' વિન્ડોના મેનુ બારમાં ઉપલબ્ધ '''Start''' બટન પર ક્લિક કરો. |
|- | |- | ||
Line 1,009: | Line 1,008: | ||
| 13:35 | | 13:35 | ||
− | | | + | | એક ગ્રાફિક વિન્ડો દેખાશે. |
|- | |- | ||
Line 1,015: | Line 1,014: | ||
| 13:38 | | 13:38 | ||
− | | | + | | આ વિન્ડો ત્રણ પોર્ટ ધરાવે છે. |
|- | |- | ||
Line 1,021: | Line 1,020: | ||
| 13:40 | | 13:40 | ||
− | | | + | |ઈનપુટ '''sine wave''' કાળા રંગમાં , |
|- | |- | ||
Line 1,027: | Line 1,026: | ||
| 13:43 | | 13:43 | ||
− | | | + | |આઉટપુટ ''' sine wave''' લીલા રંગમાં અને |
|- | |- | ||
| 13:45 | | 13:45 | ||
− | | amplitude scaled input | + | | '''amplitude scaled input''' લાલ રંગમાં |
|- | |- | ||
Line 1,038: | Line 1,037: | ||
| 13:49 | | 13:49 | ||
− | | | + | |ઈનપુટ સાઈન વેવને સ્ક્વેર (વર્ગ) કરેલ છે ,અને એક યુનિટ ઓફસેટથી શિફ્ટ કર્યું છે. જેવું અપેક્ષાકર્યું હતું. |
|- | |- | ||
Line 1,044: | Line 1,043: | ||
| 13:59 | | 13:59 | ||
− | | | + | | '''amplitude scaled''' પણ આપણે મેળવીશું જેવું કે આપણે ઈચ્છ્યું હતું. |
|- | |- | ||
Line 1,050: | Line 1,049: | ||
| 14:05 | | 14:05 | ||
− | | | + | | પ્લોટ વિન્ડોને બંદ કરો. |
|- | |- | ||
Line 1,056: | Line 1,055: | ||
| 14:08 | | 14:08 | ||
− | | | + | | ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
Line 1,062: | Line 1,061: | ||
| 14:10 | | 14:10 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: |
|- | |- | ||
Line 1,068: | Line 1,067: | ||
| 14:12 | | 14:12 | ||
− | | | + | | '''Scilab''' માં '''squaring function''' ને લખતા. |
|- | |- | ||
Line 1,074: | Line 1,073: | ||
| 14:15 | | 14:15 | ||
− | | | + | | '''Xcos ''' માં '''scifunc''' બ્લોકનો ઉપયોગ કરતા. |
|- | |- | ||
Line 1,080: | Line 1,079: | ||
| 14:19 | | 14:19 | ||
− | | | + | | વિવિધ પ્લોટસ બનાવવા માટે '''MUX ''' બ્લોક નો ઉપયોગ કરતા. |
|- | |- | ||
Line 1,086: | Line 1,085: | ||
| 14:22 | | 14:22 | ||
− | | | + | | વિવિધ ઈનપુટ અને આઉટપુટ ધરાવતા ફંક્શન ને કોલ કરતા. |
|- | |- | ||
|14:26 | |14:26 | ||
− | | | + | | નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
|- | |- | ||
Line 1,096: | Line 1,095: | ||
| 14:29 | | 14:29 | ||
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
|- | |- | ||
Line 1,102: | Line 1,101: | ||
|14:33 | |14:33 | ||
− | || | + | ||જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
|- | |- | ||
Line 1,108: | Line 1,107: | ||
|14:37 | |14:37 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
|- | |- | ||
Line 1,114: | Line 1,113: | ||
|14:40 | |14:40 | ||
− | || | + | ||સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
|- | |- | ||
Line 1,120: | Line 1,119: | ||
|14:43 | |14:43 | ||
− | || | + | ||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
|- | |- | ||
Line 1,126: | Line 1,125: | ||
|14:47 | |14:47 | ||
− | || | + | ||વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. |
|- | |- | ||
Line 1,132: | Line 1,131: | ||
|14:53 | |14:53 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
Line 1,138: | Line 1,137: | ||
| 14:57 | | 14:57 | ||
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
| 15:05 | | 15:05 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken-tutorial.org/NMEICT-Intro. |
|- | |- | ||
Line 1,149: | Line 1,148: | ||
|15:15 | |15:15 | ||
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
Line 1,155: | Line 1,154: | ||
| 15:19 | | 15:19 | ||
− | | | + | |જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 17:30, 27 March 2017
Time | Narration |
00:01 | Calling user-defined functions in Xcos પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલના માં આપણે શીખીશું: |
00:09 | સાઈલેબમાં squaring function લખતા. |
00:12 | Xcos માં scifunc બોલ્ક ઉપયોગ કરતા. |
00:15 | વિવિધ પ્લોટ્સ બનાવવા માટે MUX block નો ઉપયોગ કરરતા. |
00:19 | વિવિધ ઈનપુટ અને આઉટ પુટસ ધરાવતા ફંક્શન ને કોલ કરતા. |
00:24 | હું Ubuntu 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને Scilab 5.3.3 ઉપયોગ કરી રહી છું. |
00:32 | આ ટ્યુટોરિયલના અભ્યાસ માટે તમને સાઈલેબ અને Xcos નું સમાન્ય જ્ઞાનની જરૂરિયાત છે.
|
00:38 | જો નથી તો સાઈલેબ માટે સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ સંબંધિત ટ્યુટોરિયલ જુઓ. |
00:44 | તમારા કમ્પ્યુટર પર સાઈલેબને શરુ કરો. |
00:47 | સાઈલેબ કંસોલ પર ટાઈપ કરો editor અને એન્ટર દબાવો. |
00:53 | પછી આપેલ કોડ ટાઈપ કરો: |
00:55 | function space y is equal to squareit ખુલ્લો કૌંસ બંદ કૌંસ . |
01:07 | Enter દબાવો અને ટાઈપ કરો : |
01:10 | y is equal to a raise to 2 |
01:14 | અંતમાં સેમીકોલન ઉમેરો. |
01:17 | ફંક્શન એક ઈનપુટ વેરીએબલ a અને એક આઉટપુટ વેરીએબલ y ધરાવે છે. |
01:24 | ફંક્શન નું નામ squareit છે. |
01:27 | આ ફંક્શન વેરીએબલ a. ને વર્ગ કરવાનું કામ કરશે. |
01:31 | હું પરિણામને y. માં સંગ્રહિત કરીશ. |
01:34 | હવે આ ફાઈલને ઇચ્છિત ડિરેક્ટરીમાં સેવ કરીએ. |
01:38 | હું આ ફાઈલને squareit નામ અને .sci એક્સ્ટેંશન સાથે સેવ કરીશ. |
01:44 | અહી આપણે ફંક્શનસ ને .sci ફોરમેટમાં સેવ કરવાની પરંપરા નું અનુસરણ કરી રહ્યા છીએ. |
01:50 | સાઇલેબ કંસોલ પર જઈએ. |
01:53 | હવે ટાઈપ કરો Xcos અને એન્ટર દબાવો. |
01:57 | બે વિન્ડો Palette browser અને Untitled Xcos વિન્ડો ખુલશે.
|
02:04 | હવે આપણે Xcos નું ડાઈગ્રામ બનાવીશું. |
02:06 | આ squareit ફંક્શન ને એક્સેસ કરશે જે હમણાં બનાવ્યું છે. |
02:10 | આ scifunc બ્લોક નો ઉપયોગ કરીને કરી શકાય છે. |
02:14 | Palette browser વિન્ડો પર જઈએ. |
02:17 | pallet browser પર User-Defined ફંક્શન પર ક્લિક કરો. |
02:21 | આ સેશનમાં scifunc_block_m ને શોધો. |
02:27 | આને untitled Xcos વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો. |
02:32 | વધુ સારી રીતે જોવા માટે હું untitled Xcos વિન્ડોને ઝૂમ કરીશ. |
02:36 | જેવું કે તમે જોઈ રહ્યા છો હું ઝૂમ બટન નો ઉપયોગ કરી રહી છું. |
02:40 | હવે આને કોન્ફીગ્ર કરવા માટે scifunc બ્લોક પર ડબલ ક્લિક કરો. |
02:44 | Scilab Multiple Values Request નામક વિન્ડો ખુલશે. |
02:49 | આ વિન્ડો તમને scifunc' બ્લોક ના ઈનપુટ અને આઉટપુટ પોર્ટસ ની સંખ્યા ને બદલવાની પરવાનગી આપશે. |
02:56 | આપણું ફંક્શન squareit પાસે ફક્ત ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ છે. |
03:00 | માટે આપણે સેટિંગને જેમ છે તેમ રહેવા દઈએ છીએ. |
03:03 | OK પર ક્લિક કરો. |
03:05 | એક નવું Scilab Input Value Request વિન્ડો ખુલશે . |
03:09 | ટેક્સ બોક્સમાં ઈનપુટ અને આઉટપુટ વેરીએબલસ ના સાથે ફંક્શન નું નામ ટાઈપ કરો. |
03:14 | આ ફંક્શન scifunc બ્લોકથી કોલ કરવામાં આવશે. |
03:18 | ઉપલબ્ધ એક્સ બોક્સમાં, |
03:20 | ડીફોલ્ટ ફંક્શન ના નામ ને એડિટ કરો. |
03:22 | ટાઈપ કરો y1 equal to squareit ખુલ્લો કૌંસ u1 બંદ કૌંસ. |
03:31 | નોંધ લો કે અહી ઈનપુટ અને આઉટપુત વેરીએબલસ ક્રમશ: u1 અને y1 છે. |
03:37 | આ અચૂક રીતે u અને y ફોર્મમાં રહેવું જોઈએ અને આમાં જે વેરીએબલ નેમ આપણે ઉપયોગ કર્યો છે તે માં નહી રહેવું જોઈએ. |
03:45 | OK. પર ક્લિક કરો. |
03:47 | અન્ય Scilab Input Value Request વિન્ડો ખુલશે. |
03:51 | પછીની જે ત્રણ વિન્ડો ખુલશે તેમાં OK પર ક્લિક કરતા રહો. |
03:56 | હવે scifunc બોલ્ક કોન્ફીગર છે. |
04:00 | આગળ આપણે sinusoid જનરેટ બ્લોકને સમાવેશ કરીશું. |
04:04 | Palette browser વિન્ડો માં Sources સેક્શન પર ક્લિક કરો.
|
04:08 | Untitled Xcos વિન્ડોમાં Sinusoid generator બોલ્કને ડ્રેગ અને ડ્રોપ કરો. |
04:14 | અનુકૂળતા માટે તે બ્લોકને scifunc બ્લોકથી ડાબી બાજુએ સ્થિત કરો. |
04:20 | હવે આપણને આઉટપુટ વેરીએબલ પ્લોટ કરવા માટે એક બ્લોકની જુરીયાત છે. |
04:23 | Palette browser વિન્ડોમાં , Sinks સેક્શન પર ક્લિક કરો. |
04:29 | Untitled Xcos વિન્ડો માં CScope બ્લોકને ડ્રેગ ને ડ્રોપ કરો. |
04:34 | આ બ્લોકને scifunc બ્લોક ના જમણી બાજુએ સ્થિત કરો. |
04:38 | અનુકૂળતા અનુસાર scifunc બ્લોક થી જુદું સ્થિત કરો. |
04:43 | નોંધ લો કે CScope બ્લોક એક લાલ ઈનપુટ પોર્ટ ધરાવે છે. |
04:47 | આ એક ઇવેન્ટ ઈનપુટ છે. |
04:49 | આપણને event generator block ની જરૂરિયાત છે. |
04:52 | Palette browser window, માં Sources સેક્શન પર ક્લિક કરો. |
04:57 | CLOCK underscore c block Untitled Xcos વિન્ડોઅ ડ્રેગ અને ડ્રોપ કરો. |
05:05 | CScope બ્લોકના ઉપર મુકો. |
05:08 | નોંધ લો કે CScope બ્લોક ફક્ત એક ઈનપુટ પોર્ટ ધરાવે છે. |
05:13 | પણ આપણને ઈનપુટ અને આઉટપુટ બંને વેરીએબલસ ને સિંગલ પ્લોટ વિન્ડોમાં પ્લોટ કરવા ઈચ્છીએ છીએ. |
05:18 | છેલ્લે આપણને એક multiplexer બોલ્કની જરૂરિયાત છે. |
05:22 | આ બ્લોક બે ઈનપુટસ માં વિભાજીત થશે અને એક આઉટપુટ પોર્ટ પર આઉટપુટ ઉત્પન્ન કરશે. |
05:28 | Palette browser window, માં Signal Routing સેક્શન પર ક્લિક કરો. |
05:33 | MUX બ્લોકને Untitled Xcos વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો. |
05:39 | scifunc બ્લોક અને CScope બ્લોક . |
05:43 | ચાલો હું Mux બ્લોક ને રીસાઈઝ અને ફરી અલાઈન કરું . |
05:47 | હવે બ્લોકને એક સાથે જોડીએ. |
05:51 | Sinusoid generator બોલ્કના આઉટ પુટ પોર્ટ ને scifunc બોલ્કના ઈનપુટ પોર્ટથી જોડીએ.
|
05:57 | હવે scifunc બોલ્ક આઉટપુટ ને MUX. ના લોઅર ઈનપુટથી જોડે છે. |
06:04 | MUX બ્લોક ના આઉટપુટ પોર્ટને CScope બ્લોક ના ઈનપુટ થી જોડો. |
06:10 | CLOCK underscore c block ના આઉટપુટના પોર્ટને CScope બોલ્કના ઇવેન્ટ ઈનપુટ પોર્ટથી જોડો. |
06:19 | આપણને sine ઈનપુટ ને પણ પ્લોટ કરવાનું છે. |
06:22 | આપણને Sinusoid generator બ્લોક ને MUX. થી જોડવાનું છે. |
06:26 | MUX બ્લોક ના ઉપરના ઈનપુટ પોર્ટ પર ક્લિક કરો. |
06:30 | પછી છોડ્યા વગર પોતાના માઉસ પોઈન્ટરને Sinusoid generator બ્લોક અને scifunc બ્લોક ના વચ્ચે વાળા લિંક પાસે લઇ જાવ. |
06:39 | લીંક ને વાકું કરવા માટે માઉસ બટનને છોડો અથવા સ્થિતિયો પર ક્લિક કરો. |
06:44 | જેમજ તમે લીંક પર પોઈન્ટર લાવો છો લીંક લીલી થયી જાય છે. |
06:49 | આ બંને બ્લોકસના વચ્ચેના લીંક બનાવવા માટે માઉસ બટનને છોડો અથવા એક વાર ક્લિક કરો. |
06:55 | હવે આપણે અન્ય બ્લોકસના કોન્ફીગ્રેશન ને જોશું. |
06:59 | આપણે sinusoid generator બ્લોક ની frequency, magnitude અને phase બદલી શકીએ છીએ. |
07:04 | આવું કરવા માટે Sinusoid generator બ્લોક પર ડબલ ક્લિક કરો. |
07:09 | configuration window ખુલશે . |
07:11 | આપણને Magnitude અને Frequency ને 1 અને Phase 0 રાખીશું. |
07:18 | configuration window ને બંદ કરવા માટે OK પર ક્લિક કરો. |
07:21 | હવે CScope બ્લોકને કોન્ફીગર કરીએ. |
07:25 | configuration window ને ખોલવા માટે CScope . |
07:30 | Ymin પેરામીટર ને માઈન્સ 2 કરો અને Ymax પેરામીટર ને 2 કરો.
|
07:37 | Refresh period વેલ્યુને 10 કરો. |
07:41 | આ વેલ્યુને પછી યાદ રાખવા માટે ધ્યાન આપો. |
07:44 | Buffer size ને 2 થી બદલો. |
07:47 | OK પર ક્લિક કરો. |
07:50 | હવે CLOCK_c બ્લોક ને કોન્ફીગર કરીએ. |
07:54 | અહીં કોન્ફીગ્રેશન વિન્ડો ને ખોલવા માટે બ્લોક પર ડબલ ક્લિક કરો. |
07:58 | Period ની વેલ્યુ 0.1 રહેવા દો. |
08:02 | Initialisation Time ને 0 કરો. |
08:06 | OK પર ક્લિક કરો. |
08:08 | હવે Simulation પેરામીટરસ ને બદલીએ. |
08:12 | Untitled Xcos વિન્ડો ના મેનુ બાર પર Simulation ટેબ પર ક્લિક કરો. |
08:17 | હવે ડ્રોપ ડાઉન મેનુથી Setup પર ક્લિક કરો. |
08:22 | બ્લોકના Refresh period થી મેળ કરવા માટે Final Integration time ને બદલો. |
08:28 | Refresh period વેલ્યુ 10 હતી. |
08:32 | તેથી Final integration time ને 10 કરો. |
08:36 | OK પર ક્લિક કરો. |
08:38 | Xcos ડાઈગ્રામ ને સેવ કરવા માટે File પર ક્લિક કરો અને પછી Save પર ક્લિક કરો. |
08:44 | Xcos ડાઈગ્રામ ને સેવ કરવા માટે ઈચ્છિત ડિરેક્ટરી પસંદ કરો. |
08:48 | તેમ છતાં જ્યાં તમે squareit.sci ફાઈલને સેવ કરીએ છે તેજ ફોલ્ડરમાં આને સેવ કરવાની સલાહ આપું છું. |
08:56 | OK પર ક્લિક કરો.
|
08:58 | નોંધ લો કે scifunc બ્લોક squareit ફંક્શનને કોલ કરશે. |
09:02 | આનો અર્થ છે કે Xcos diagram ને એક્ઝીક્યુટ કરવાના પહેલા squareit ફંક્શનને ને લોડ કરવું જોઈએ. |
09:09 | Scilab editor વિન્ડો પર જાવ જ્યાં squareit.sci ફાઈલ ખુલેલી છે. |
09:16 | એડિટરના મેનુ બાર પર ઉપલબ્ધ Execute બટન પર ક્લિક કરો. |
09:21 | આ squareit ફંક્શનને લોડ કરશે. |
09:24 | હવે આપણે Xcos ડાઈગ્રામ ને એક્ઝીક્યુટ કરી શકીએ છીએ. |
09:28 | Xcos diagram ફાઈલને ખોલો. |
09:31 | Xcos વિન્ડોના મેનુ બાર પર ઉપલબ્ધ Start બટન પર ક્લિક કરો.
|
09:37 | graphic window ખુલશે. |
09:39 | આ વિન્ડો બે પ્લોટસ ધરાવે છે. |
09:42 | કાળા રંગમાં ઈનપુટ sine wave અને લીલા રંગમાં આઉટપુટ sine wave |
09:47 | નોંધ લો કે squareit ફંક્શન માં squaring function લાગુ થાય છે, sine wave ખરેખર જ sine wave સ્ક્વેર ધરાવે છે. |
09:55 | તેથી આઉટપુટ sine વેવ પોઝીટીવ એક્સીસ પર ખસેડવામાં આવે છે.
|
10:00 | plot વિન્ડો ને બંદ કરો . |
10:02 | હવે જોઈએ કે એક ફંક્શન જેમાં એક થી વધારે ઈનપુટ અને આઉટપુટ વેરીએબલસ છે જે કોલ કરવા માટે scifunc બ્લોકને કેવી રીતે એડિટ કરે છે. |
10:10 | scilab એડિટર વિન્ડો પર જાવ. |
10:13 | બે ઈનપુટ અને આઉટપુટ વેરીએબલ ધરાવતા squareit ફંક્શન ને એડિટ કરીએ. |
10:19 | આઉટપુટ વેરીએબલને આપેલની જેમ એડિટર કરો ખુલ્લો છગડીયો કૌંસ y comma z બંદ છગડીયો કૌંસ. |
10:28 | ઈનપુટ વેરીએબલસ ને આપેલની જેમ એડિટ કરો ખુલ્લો કૌંસ a comma b બંદ કૌંસ. |
10:36 | સ્ક્વેર આઉટપુત ને 1 યુનિટ ખસેડીને ફંક્શન ને બદલીશું. |
10:41 | મેઈન ફંક્શન લાઈનને આપેલની જેમ એડિટ કરો. |
10:44 | y is equal to b plus a raise to two અંતમાં સેમીકોલન લગાવો. |
10:51 | એક આઉટપુટ પણ બનાવો જેનો મોકળાશ ઈનપુટનો અડધો હોય. |
10:56 | એન્ટર કી દબાવો આગળની લાઈન પર જાવ અને ટાઈપ કરો: |
11:01 | z is equal to 0.5 multiplied by a અંતમાં સેમીકોલન લાગડો. |
11:10 | હવે ફાઈલ સેવ કરો. |
11:12 | Xcos વિન્ડો ખોલો. |
11:15 | આને કોન્ફીગર કરવા માટે scifunc બ્લોક પર ડબલ ક્લિક કરો. |
11:19 | input port size ફિલ્ડમાં 1 comma 1 ના પછી એક સેમીકોલન લગાડો અને ફરી 1 comma 1 ટાઈપ કરો. |
11:27 | તેજ પ્રકારે output port size ફિલ્ડમાં 1 comma 1 ના પછી એક સેમીકોલન લગાડો ને ફરી 1 comma 1 ટાઈપ કરો. |
11:36 | OK પર ક્લિક કરો. |
11:38 | એક નવી Scilab Input Value Request વિન્ડો ખુલશે. |
11:41 | ટેક્સ્ટ બોક્સમાં, |
11:43 | y1 પછી એક કોમા લગાડો અને ટાઈપ કરો y2,. |
11:48 | y1 અને y2 છગડીયા કૌંસમાં મુકો. |
11:52 | ' હવે u1 ના પછી એક કોમ લગાડો અને ટાઈપ કરો u2. |
11:57 | OK પર ક્લિક કરો. |
11:59 | અન્ય Scilab Input Value Request વિન્ડો ખુલશે. |
12:03 | પછી દેખાવવા વાળા બંને વિન્ડોમાં OK પર ક્લિક કરો. |
12:08 | scifunc બ્લોક હવે કોન્ફીગર છે. |
12:11 | ચાલો હું scifunc બ્લોકને ફરી અલાઈન કરું. |
12:14 | Palette browser વિન્ડો પર જઈએ. |
12:17 | Sources સેક્શનમાં Constant underscore m બ્લોક ને Xcos વિન્ડોમાં ડ્રેગ અને ડ્રોપ કરો. |
12:24 | Sinusoid generator બોલક ના નીચે મુકો. |
12:28 | Constant underscore m બ્લોક ને scifunc બ્લોકના નીચેના ઈનપુટથી જોડો. |
12:36 | આ બોલ્કની ડીફોલ્ટ વેલ્યુ 1 છે. |
12:39 | આને જેમ છે તેમ રહેવાદો. |
12:41 | MUX બ્લોક પર ડબલ ક્લિક કરો. |
12:44 | input port size ને 3 થી બદલો. |
12:47 | OK પર ક્લિક કરો. |
12:48 | હવે હું MUX બોલ્કને રીસાઈઝ કરું છું અને હું MUX આને CSCOPE બોલ્કને વ્યવસ્થિત જોડીશ. |
12:59 | scifunc બ્લોક ના નીચેના આઉટપુટ ને MUX બ્લોક ના નીચેના ઈનપુટ પોર્ટથી જોડો. |
13:07 | xcos ફાઈલને સેવ કરવા માટે. File પર ક્લિક કરો અને Save પસંદ કરો. |
13:12 | સાઈલેબ એડિટર પર જાવ જે ખુલેલી squareit.sci ધરાવે છે. |
13:18 | એડિટર ના મેનુ બાર પર ઉપલબ્ધ Execute બટન પર ક્લિક કરો. |
13:23 | આ squareit ફંક્શન ને લોડ કરશે. |
13:26 | હવે આપણે Xcos ડાઈગ્રામ ને એક્ઝીક્યુટ કરીશું. |
13:30 | હવે આપણે Xcos' વિન્ડોના મેનુ બારમાં ઉપલબ્ધ Start બટન પર ક્લિક કરો. |
13:35 | એક ગ્રાફિક વિન્ડો દેખાશે. |
13:38 | આ વિન્ડો ત્રણ પોર્ટ ધરાવે છે. |
13:40 | ઈનપુટ sine wave કાળા રંગમાં , |
13:43 | આઉટપુટ sine wave લીલા રંગમાં અને |
13:45 | amplitude scaled input લાલ રંગમાં |
13:49 | ઈનપુટ સાઈન વેવને સ્ક્વેર (વર્ગ) કરેલ છે ,અને એક યુનિટ ઓફસેટથી શિફ્ટ કર્યું છે. જેવું અપેક્ષાકર્યું હતું. |
13:59 | amplitude scaled પણ આપણે મેળવીશું જેવું કે આપણે ઈચ્છ્યું હતું. |
14:05 | પ્લોટ વિન્ડોને બંદ કરો. |
14:08 | ચાલો સારાંશ લઈએ. |
14:10 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા: |
14:12 | Scilab માં squaring function ને લખતા. |
14:15 | Xcos માં scifunc બ્લોકનો ઉપયોગ કરતા. |
14:19 | વિવિધ પ્લોટસ બનાવવા માટે MUX બ્લોક નો ઉપયોગ કરતા. |
14:22 | વિવિધ ઈનપુટ અને આઉટપુટ ધરાવતા ફંક્શન ને કોલ કરતા. |
14:26 | નીચે આપેલ લિંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. |
14:29 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
14:33 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો . |
14:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
14:40 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
14:43 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે, |
14:47 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
14:53 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
14:57 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
15:05 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : spoken-tutorial.org/NMEICT-Intro. |
15:15 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. |
15:19 | જોડાવા બદ્દલ આભાર. |