Difference between revisions of "Netbeans/C2/Designing-GUI-for-Sample-Java-Application/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(13 intermediate revisions by the same user not shown) | |||
Line 6: | Line 6: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
| નમસ્તે મિત્રો. | | નમસ્તે મિત્રો. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:02 |
| '''Building GUIs using Netbeans''' પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | | '''Building GUIs using Netbeans''' પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:06 |
− | | આ ટ્યુટોરીયલમાં, | + | | આ ટ્યુટોરીયલમાં, નેટબીન્સનાં સૌથી આકર્ષક ફીચરો જોઈશું, જે કે તેનું '''GUI''' બિલ્ડર છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
| નેટબીન્સ '''GUI''' બીલ્ડ કરવા માટે શું પ્રદાન કરે છે? | | નેટબીન્સ '''GUI''' બીલ્ડ કરવા માટે શું પ્રદાન કરે છે? | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:16 |
− | | | + | |તમારા '''GUI''' માટે '''What You See Is What You Get''' પ્રકારની રચના કરવાની સુવિધા આપે છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:21 |
− | | | + | | તમને તમારું '''layout''' (લેઆઉટ) બનાવવા માટે '''components''' (કમ્પોનેંટોને) ડ્રેગ-અને-ડ્રોપ કરવા માટેનું સરળ ઈન્ટરફેસ પ્રદાન કરે છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:27 |
− | | | + | | '''Component Palette''' (કમ્પોનેંટ પેલેટ) સાથે આવે છે જે પૂર્વસંસ્થાપિત '''AWT''' અને '''Swing components''' (સ્વીંગ કમ્પોનેંટો) ધરાવે છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:33 |
− | | | + | | થોડાક સમયમાં જ સંપૂર્ણ '''GUI''' એપ્લીકેશન બીલ્ડ કરવા માટે શક્તિશાળી '''visual'editor"''' ' (વિઝ્યુઅલ એડીટર) નો ઉપયોગ કરવાનું કરીશ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:39 |
− | | | + | | હું જે સીસ્ટમ વાપરી રહ્યી છું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:43 |
| લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 | | લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:46 |
− | | અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 | + | | અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:50 |
− | | સંસ્થાપન અને જરૂરિયાતો પર વધુ વિગતો માટે | + | | સંસ્થાપન અને જરૂરિયાતો પર વધુ વિગતો માટે પાછલા ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:56 |
− | | આ ટ્યુટોરીયલમાં | + | | આ ટ્યુટોરીયલમાં આપેલ વિશે શીખીશું |
|- | |- | ||
− | | 00 | + | | 00:58 |
− | | ફોર્મ | + | |'''Form Editor''' (ફોર્મ એડીટર)નો ઉપયોગ |
|- | |- | ||
− | | 01 | + | | 01:00 |
− | | સોર્સ એડીટર | + | |'''Source Editor''' (સોર્સ એડીટર) |
|- | |- | ||
− | | 01 | + | | 01:02 |
− | | પેલેટ, ઇન્સપેક્ટર, અને પ્રોપર્ટી ફીચરો | + | |'''Palette''' (પેલેટ), '''Inspector''' (ઇન્સપેક્ટર), અને '''Properties features''' (પ્રોપર્ટી ફીચરો) |
|- | |- | ||
− | | 01 | + | | 01:05 |
− | | અને ઇવેન્ટ હેન્ડલરો | + | | અને '''event handlers''' (ઇવેન્ટ હેન્ડલરો) |
|- | |- | ||
− | | 01 | + | | 01:07 |
− | | અને સાથે જ આપણી એપ્લીકેશનને કમ્પાઈલ અને રન | + | | અને સાથે જ આપણી એપ્લીકેશનને કમ્પાઈલ અને રન કરો . |
|- | |- | ||
− | | 01 | + | | 01:10 |
− | | | + | | શરુ કરીએ અને આ ટ્યુટોરીયલમાં એક સાદી એકાઉન્ટ બેલેન્સ એપ્લીકેશન બીલ્ડ કરીએ . |
|- | |- | ||
− | | 01 | + | | 01:15 |
| આ એપ્લીકેશન માટે આપણે આપેલ વસ્તુ કરવી છે. | | આ એપ્લીકેશન માટે આપણે આપેલ વસ્તુ કરવી છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:18 |
| એકાઉન્ટમાં ક્રેડીટ કરેલી રકમ તેમજ | | એકાઉન્ટમાં ક્રેડીટ કરેલી રકમ તેમજ | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:21 |
− | | એકાઉન્ટમાંથી ડેબીટ કરેલી રકમને ઈનપુટ કરવું | + | | એકાઉન્ટમાંથી ડેબીટ કરેલી રકમને ઈનપુટ કરવું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:24 |
− | | અને અંતિમ બેલેન્સની ગણતરી | + | | અને અંતિમ બેલેન્સની ગણતરી. |
|- | |- | ||
− | | 01 | + | | 01:26 |
| આપણી એપ્લીકેશનને વધુ આકર્ષક બનાવવા માટે આપણે એક ફોટો પણ ઉમેરીશું. | | આપણી એપ્લીકેશનને વધુ આકર્ષક બનાવવા માટે આપણે એક ફોટો પણ ઉમેરીશું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:31 |
| ચાલો સરળતાથી અને ઝડપથી નેવિગેટ કરાવાય એ માટે ટોંચે મેનુ બાર પણ ઉમેરીએ. | | ચાલો સરળતાથી અને ઝડપથી નેવિગેટ કરાવાય એ માટે ટોંચે મેનુ બાર પણ ઉમેરીએ. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:35 |
− | + | | ચાલો હવે નેટબીન્સ પર જઈએ અને નવા પ્રોજેક્ટ બનાવવાથી શરૂઆત કરીએ. | |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 01:40 | |
− | | 01 | + | | ફાઈલ મેનુમાંથી '''New Project >''' પસંદ કરો અને '''Java Application''' પસંદ કરો. '''Next''' ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | | 01 | + | | 01:49 |
− | | | + | | અને તમારા પ્રોજેક્ટને એક નામ આપો . |
|- | |- | ||
− | | 01 | + | | 01:51 |
− | | | + | | હું મારા પ્રોજેક્ટને '''Account balance''' તરીકે નામ આપીશ. |
|- | |- | ||
− | | 01 | + | | 01:58 |
− | | | + | | '''main class''' નહી બનાવો પણ તેને '''main project''' તરીકે સુયોજિત કરો. |
− | + | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:02 |
− | | | + | | '''Finish''' પર ક્લિક કરો, તમારા આઈડીઈમાં નવો પ્રોજેક્ટ બનાવો જોઈએ. |
|- | |- | ||
− | |02 | + | | 02:07 |
− | | | + | | હવે ફાઈલ મેનુમાં '''File''' માં પાછા જાવ અને '''New File''' પસંદ કરો . |
|- | |- | ||
− | |02 | + | | 02:15 |
− | | | + | | '''Categories''' અંતર્ગત '''Swing GUI forms''' પસંદ કરો |
|- | |- | ||
− | |02 | + | | 02:18 |
− | | | + | | અને '''File Type''' માં '''Jframe Form''' પસંદ કરી. |
|- | |- | ||
− | | 02 | + | | 02:21 |
− | | | + | | '''Next''' ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:24 |
− | | | + | | આને હું '''AccountBalance''' નામ આપી રહ્યી છું, |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:29 |
− | | | + | | પણ તમે તેને તમારી ઈચ્છા અનુસાર નામ આપી શકો છો. |
− | + | ||
|- | |- | ||
− | |02 | + | | 02:33 |
− | | | + | | જેમ તમે '''Finish''' ક્લિક કરો છો, તે તમને મુખ્ય ડીઝાઇન વિસ્તારમાં લઇ જાય છે. |
|- | |- | ||
− | + | | 02:39 | |
− | | 02 | + | | ચાલો '''GUI''' બિલ્ડરથી પરિચિત થઈએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 02:43 | |
− | |02 | + | | અહીં જમણી બાજુ પેલેટ છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 02:45 | |
− | |02 | + | | આ પૂર્વ-સંસ્થાપિત સ્વીંગ અને '''AWT''' ધરાવે છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 02:49 | |
− | | 02 | + | | અહીં પેલેટની નીચે પ્રોપર્ટીઝ વિન્ડો છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 02:53 | |
− | | 02 | + | | આ તમને એ ઘટકોની પ્રોપર્ટી દર્શાવે છે જેને તમે પસંદ કરો છો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 02:58 | |
− | | 02 | + | | અહીં ડાબી બાજુએ નેવીગેટર અથવા ઇન્સપેક્ટર છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 03:01 | |
− | | 03 | + | | જે તમને ફ્રેમમાં ઉમેરાયેલા કમ્પોનેંટો દર્શાવે છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 03:05 | |
− | | 03 | + | | અહીં ડીઝાઇન મોડમાં વર્કસ્પેસ પર |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 03:08 | ||
+ | | અહીં ટોંચે સોર્સ બટન છે . | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 03:11 | |
− | | 03 | + | | જ્યારે તમે તેના પર ક્લિક કરો છો ત્યારે, તમને સોર્સ કોડ પર લઇ જશે. |
− | | | + | |
|- | |- | ||
− | | 03 | + | | 03:15 |
− | | | + | | જેમ તમે ડીઝાઈનમાં કમ્પોનેંટ ઉમેરો છો તેમ, |
|- | |- | ||
− | | 03 | + | | 03:18 |
− | | | + | | તે તમને અનુરૂપ સોર્સ કોડ પર લઇ જશે અહીં સોર્સ કોડમાં ઉમેર કરે છે. |
|- | |- | ||
− | + | | 03:23 | |
− | | 03 | + | | ડીઝાઇન મોડ પર પાછા જઈએ અને જોઈએ કે આજે આપણે કયા કમ્પોનેંટો વાપરીશું. |
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 03:28 | |
− | | 03 | + | | એપ્લીકેશન બનાવવા માટે પેલેટમાથી કેટલાક કમ્પોનેંટોનો ઉપયોગ કરીશ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 03:31 | |
− | | 03 | + | | જેમ કે '''Buttons''', '''Labels''', '''Panels''', '''Tabbed pane''' વગેરે . |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 03:38 | |
− | | 03 | + | | હવે પેલેટમાંથી ચાલો '''swing Containers''' અંતર્ગત '''TabbedPane''' પસંદ કરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 03:45 | |
− | | 03 | + | | '''Tabbed Pane''' પસંદ કરો અને '''form''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
+ | | 03:50 | ||
+ | | આ તમને '''Tabbed frame''' આપવી જોઈએ. તમે તમારા માઉસ વડે તેને માપબદલ કરી શકો છો. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
+ | | 03:58 | ||
+ | | હવે પેલેટ પર પાછા જાવ અને '''Panel''' પસંદ કરો. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 04:02 | |
− | | 04 | + | | અને ફરીથી તમારી ફ્રેમ પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 04:06 | |
− | | 04 | + | | તે તમને ટેબ આપવી જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 04:09 | |
− | | 04 | + | | પાછા જઈને બીજી એક પેનલ પસંદ કરો. અને ફોર્મ પર ફરીથી ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 04:14 | |
− | | 04 | + | | આ તમને કુલ 2 ટેબો આપે છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 04:17 | |
− | | 04 | + | | હવે તમે ટેબને ટેબ પર બમણું ક્લિક કરીને અથવા ટેબ પર જમણું ક્લિક કરીને પછી '''Edit Text''' વિકલ્પ પસંદ કરીને નામ બદલી કરી શકો છો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 04:29 | |
− | | 04 | + | | હું પહેલી ટેબ '''Image''' અને બીજી ટેબને '''Balance''' તરીકે નામબદલી કરીશ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 04:37 | |
− | | 04 | + | | હવે ચાલો પેલેટ પર પાછા જઈએ અને સ્વીંગ કંટ્રોલ મેનુમાંથી લેબલો ઉમેરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 04:43 | |
− | | 04 | + | | સ્વીંગ કંટ્રોલમાંથી લેબલ પસંદ કરો અને તેને અહીં ફોર્મમાં ઉમેરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 04:48 | |
− | | 04 | + | | આપણને આપણી એપ્લીકેશન માટે 6 લેબલો જોઈએ છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 04:54 | ||
+ | | મેં મારા ફોર્મમાં અત્યારે છ લેબલો ઉમેર્યા છે. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 04:58 | |
− | | 04 | + | | તમે તેના પર ક્લિક કરીને તેની જગ્યા અને રચના બદલી શકો છો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:02 | |
− | | 05 | + | | અને સાથે જ માઉસનાં ઉપયોગ વડે જગ્યા અને રચના બદલી કરી શકાવાય છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:06 | |
− | | 05 | + | | હવે લેબલ પર લખાણ બદલી કરવા માટે, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:08 | |
− | | 05 | + | | તમે કાં તો તેના પર બમણું ક્લિક કરી શકો છો અથવા કે જમણું ક્લિક. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:12 | |
− | | 05 | + | | અને '''Edit Text''' વિકલ્પ પસંદ કરી શકો છો |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:14 | |
− | | 05 | + | | લેબલોનાં નામ બદલી કરીએ |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:16 | |
− | | 05 | + | | હું પહેલાને '''Initial Amount''' તરીકે નામ આપી રહ્યી છું. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:22 | |
− | | 05 | + | | બીજા લેબલને '''Credit Amount''' તરીકે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:30 | |
− | | 05 | + | | ત્રીજાને '''Debit amount''' તરીકે |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:35 | |
− | | 05 | + | | અને ચોથાને '''Balance''' તરીકે, |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 05:41 | |
− | | 05 | + | | શરૂઆતમાં, આપણે શરૂઆતની રકમ રૂ. 5000 પર સુયોજિત કરીશું. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:48 | |
− | | 05 | + | | બેલેન્સ ગણતરી કર્યા પછી આપણે તેને આ સ્તરમાં મૂકી શકીએ છીએ . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 05:53 | |
− | | 05 | + | | પણ હમણાં માટે આપણે તેને સ્ટાર તરીકે દર્શાવીશું |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 06:01 | |
− | | 06 | + | | હવે, પેલેટ પર પાછા જઈને '''TextField''' પસંદ કરો અને આપણે '''credit amount''' અને '''debit amount''' આ દરેક સામે એક એક ટેક્સ્ટ ફીલ્ડો ઉમેરીશું. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 06:16 | |
− | | 06 | + | | સાથે જ આપણે ટેક્સ્ટફીલ્ડની જગ્યા પણ ખાલી છોડવી જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 06:20 | |
− | | 06 | + | | ચાલો હું ટેક્સ્ટને એડિટ કરું અને અહીં વર્તમાન ટેક્સ્ટને રદ્દ કરું . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 06:27 | |
− | | 06 | + | | માઉસ વાપરીને ચાલો તેને માપબદલી કરીએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 06:35 | |
− | | 06 | + | | આ પૂર્ણ થયા બાદ, હવે તમે પેલેટ પર પાછા જઈને બટન પસંદ કરી શકો છો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 06:42 | |
− | | 06 | + | | તમારી ફ્રેમ નીચે બટન ઉમેરો અને, |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 06:48 | |
− | | 06 | + | | તમે તેના પર જમણું ક્લિક કરીને લેબલ બદલી કરી શકો છો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 06:53 | |
− | | 06 | + | | '''Edit text''' વિકલ્પ પસંદ કરો અને તેને '''Get Balance''' તરીકે નામ આપો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 06:58 | |
− | | 06 | + | | હવે આ આપણું '''GUI''' છે! |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 07:01 | |
− | | 07 | + | | ચાલો હવે ઈમેજ ટેબ પર જઈએ અને ઈમેજને ઉમેરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:05 | |
− | | 07 | + | | આ કરવા માટે ચાલો પેલેટ પર પાછા જઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:08 | |
− | | 07 | + | | અને બીજું એક '''Label''' પસંદ કરીએ, અને તેને પેનલ પર ડ્રોપ કરીએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 07:13 | |
− | | 07 | + | | હવે પેલેટ નીચે આવેલ '''Properties''' (પ્રોપર્ટીઝ) વિન્ડોમાંથી, '''icon''' (આઇકોન) પ્રોપર્ટી શોધો અને અહીં જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:26 | |
− | | 07 | + | | '''icons''' (આઇકોન્સ) પ્રોપર્ટી વિન્ડો ખુલે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:28 | |
− | | 07 | + | | અહીં '''External Image''' (એક્સટર્નલ ઈમેજ) વિકલ્પ પસંદ કરો, અને અહીં ફરીથી જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:35 | |
− | | 07 | + | | અને તમારી એપ્લીકેશનમાં તમે કઈ ઈમેજ સમાવેશ કરવા માંગો છો તે બદ્દલ જુઓ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 07:41 | |
− | | 07 | + | | મેં અહીં ઈમેજ પસંદ કરી લીધી છે. '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 07:48 | ||
+ | | માઉસનો ઉપયોગ કરી ચાલો તેને વ્યવસ્થિત કરીએ. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 07:51 | |
− | | 07 | + | | તમે અહીં લેબલ પરની આ ટેક્સ્ટને રદ્દ કરી શકો છો તે માટે લેબલ પર બમણું ક્લિક કરો અને ટેક્સ્ટને રદ્દ કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 07:59 | |
− | | 07 | + | | હવે આપણે ઈમેજમાં ઉમેરાયા છીએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 08:02 | |
− | | 08 | + | | ચાલો આગળ આપણા '''GUI''' માં મેનુ ઉમેરીએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
+ | | 08:05 | ||
+ | | '''palette''' પેલેટ પર જાવ અને '''swing menus''' (સ્વીંગ મેનુસ) માં જઈને '''Menu bar''' (મેનુ બાર) વિકલ્પ પસંદ કરો. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 08:12 | |
− | | 08 | + | | '''Menu bar''' (મેનુ બાર) પસંદ કરો અને અહીં પેનલની ટોંચે ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
+ | | 08:17 | ||
+ | | મૂળભૂત રીતે અહીં 2 મેનુ લેબલો છે : '''File''' (ફાઈલ) અને '''Edit''' (એડિટ). | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 08:22 | |
− | | 08 | + | | '''Edit''' ટેક્સ્ટ પર બમણું ક્લિક કરીને તેને '''Help''' નામથી બદલો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
+ | | 08:28 | ||
+ | | તમે '''File''' (ફાઈલ) અંતર્ગત '''submenu''' (સબમેનુ) પણ ઉમેરી શકો છો. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 08:32 | |
− | | 08 | + | | હવે ડાબી બાજુએ આવેલ '''Inspector''' (ઇન્સપેક્ટર) અથવા '''navigator''' (નેવીગેટર) માં, '''JMenu1''' પર જમણું-ક્લિક કરો, |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:39 | |
− | | 08 | + | | '''Add From Palette''' વિકલ્પ પસંદ કરીને '''Menu Item''' (મેનુ આઇટમ) પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 08:45 | |
− | | 08 | + | | આનાથી '''MenuItem''' (મેનુઆઇટમ) ઉમેરાવી જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 08:47 | ||
+ | | તમે તેનું નામ બદલીને ત્યાં '''Exit''' (એક્ઝીટ) પણ લખી શકો છો. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
+ | | 08:54 | ||
+ | | આમ આ પ્રકારે આપણે ફાઈલ મેનુ અંતર્ગત સબમેનુ ઉમેર્યું અને મેનુ આઇટમનું નામ પણ બદલી કર્યું. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 09:00 | |
− | | 09 | + | | હવે, આપણું '''GUI''' મોટા ભાગે પૂર્ણ થયું છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 09:03 | |
− | | 09 | + | | ચાલો હવે '''preview''' (પ્રિવ્યુ) જોઈએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 09:05 | |
− | | 09 | + | | ટોંચે આવેલ ''''Preview Design'''' (પ્રિવ્યુ ડીઝાઈન) બટન પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:09 | |
− | | 09 | + | | તે તમને તમે હમણાં સુધી શું કર્યું છે તેનું પ્રિવ્યુ દર્શાવે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:12 | |
− | | 09 | + | | અહીં, હજુ સુધી બટન કામ નથી કરી રહ્યા. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:16 | |
− | | 09 | + | | પરંતુ જેમ તમે કોડ ઉમેરો છો, તેમ તમને બધુજ કામ કરતુ મેળવી શકાવાશે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 09:20 | |
− | |09 | + | | ચાલો પ્રિવ્યુ બંધ કરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:22 | |
− | |09 | + | | હવે, કોડ ઉમેરીએ એ પહેલા, ચાલો ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામો આપીએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 09:28 | |
− | | 09 | + | | '''Balance''' (બેલેન્સ) પર જાવ, ચાલો અહીં આ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામ આપીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:34 | |
− | | 09 | + | | '''inspector''' (ઇન્સપેક્ટર) માં '''JTextfield1''' પર જમણું ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:40 | |
− | | 09 | + | | '''change variable name''' (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:43 | |
− | | 09 | + | | વેરીએબલ નામ બદલીને ચાલો '''Credit amount''' (ક્રેડીટ એમાઉન્ટ) કરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:50 | |
− | | 09 | + | | '''Ok''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:53 | |
− | | 09 | + | | તમે અહીં ડીઝાઇન મોડમાં '''textfield''' (ટેક્સ્ટફિલ્ડ) પર પણ જમણું ક્લિક કરી શકો છો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 09:56 | |
− | | 09 | + | | '''Change Variable Name''' (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:00 | |
− | | 10 | + | | અને વેરીએબલનું નામ બદલીને '''debitAmount''' (ડેબીટએમાઉન્ટ) કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:04 | |
− | | 10 | + | | '''Ok''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:08 | |
− | | 10 | + | | હું આ છેલ્લા લેબલને એટલે કે '''stars textfields''' (સ્ટાર્સ ટેક્સ્ટફિલ્ડ્સ) લેબલને '''resultBalance''' (રીઝલ્ટબેલેન્સ) તરીકે પણ બોલાવી શકું છું. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:16 | |
− | | 10 | + | | ફરીથી '''Change variable name''' (ચેન્જ વેરીએબલ નેમ) વિકલ્પ પસંદ કરીને વેરીએબલને '''resultBalance''' (રીઝલ્ટબેલેન્સ) માં બદલી કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:23 | |
− | | 10 | + | | '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:25 | |
− | | 10 | + | | એપ્લીકેશનને કાર્યરત કરવા માટે, ચાલો હવે કોડ જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:30 | |
− | | 10 | + | | તો આ મારો '''sample code''' (સેમ્પલ કોડ) છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:32 | |
− | | 10 | + | | હું '''creditAmount''' (ક્રેડીટએમાઉન્ટ) માંથી '''getText()''' (ગેટટેક્સ્ટ); |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:37 | |
− | | 10 | + | | અને '''debitAmount''' (ડેબીટએમાઉન્ટ) માંથી '''getText()''' (ગેટટેક્સ્ટ) ઈચ્છું છું, |
− | + | ||
− | |'''getText()''' | + | |
|- | |- | ||
− | + | | 10:39 | |
− | | 10 | + | | બેલેન્સ ગણતરી કરીને તે રકમને અંતિમ '''resultBalance''' (રીઝલ્ટબેલેન્સ) માં મુકો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:44 | |
− | | 10 | + | | ચાલો અહીં કોડ કોપી કરીએ અને પાછા '''IDE''' પર જઈએ |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:51 | |
− | | 10 | + | | હવે '''Get Balance''' (ગેટ બેલેન્સ) બટન પર જમણું ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 10:55 | |
− | | 10 | + | | '''Events''' (ઈવેન્ટ્સ), '''Action''' (એક્શન) અને તેમાં '''Action Performed''' (એક્શન પરર્ફોમ્ડ) વિકલ્પ પસંદ કરો . |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 11:00 | |
− | | 11 | + | | આ તમને કોડનાં વિભાગમાં લઇ જશે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 11:03 | |
− | | 11 | + | | જ્યાં તમને બટન દબાવવા પર જે ક્રિયા કરવી છે તે માટે કોડને લખવો અથવા પેસ્ટ કરવો પડશે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 11:10 | |
− | | 11 | + | | ચાલો હું કોપી કરેલ કોડને અહીં પેસ્ટ કરું. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 11:17 | |
− | | 11 | + | | ચાલો આ કોડને સંગ્રહીએ અને પાછા ડીઝાઇન મોડમાં જઈએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 11:22 | |
− | | 11 | + | | હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો કોડ ઉમેરીએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | + | | 11:25 | |
− | | 11 | + | | '''MenuItem''' (મેનુઆઇટમ) પર જમણું ક્લિક કરીને, '''Exit''' (એક્ઝીટ) ક્લિક કરો અને પસંદ કરો '''Events''' (ઈવેન્ટ્સ), '''Action''' (એક્શન) અને '''Action Performed''' (એક્શન પરફોર્મ્ડ). |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 11:40 | ||
+ | | આ સોર્સ મોડ પર સ્વીચ કરે છે અને હવે આપણને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવા માટે કોડ લખવો પડશે . | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 11:46 | |
− | | 11 | + | | જે છે '''System.exit(1)'''. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
+ | | 11:53 | ||
+ | | હવે કોડને સંગ્રહિત કરીને પાછા ડીઝાઇન મોડમાં જાવ. | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 11:57 | |
− | | 11 | + | | ચાલો '''Exit''' (એક્ઝીટ) મેનુઆઇટમ માટે પણ શોર્ટકટ ઉમેરીએ |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
+ | | 12:02 | ||
+ | | શોર્ટકટ વિકલ્પ પર બમણું ક્લિક કરો અહીં ખુલેલા વિન્ડોમાં , | ||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | + | | 12:07 | |
− | | 12 | + | | '''key stroke''' (કી સ્ટ્રોક) '''Q''' અને '''Ctrl''' આપો અને '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 12:14 | |
− | | 12 | + | | આ રીતે આપણે હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ તરીકે '''Ctrl Q''' ને સુયોજિત કર્યું છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:20 | |
− | | 12 | + | | હવે આપણી એપ્લીકેશન પૂર્ણ થઇ ગઈ છે. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 12:23 | |
− | | 12 | + | | ચાલો હવે તમારા કીબોર્ડ પર '''F6''' દબાવીને એપ્લીકેશનને રન કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:30 | |
− | | 12 | + | | રન કરવા માટે જોઈતો '''main class''' (મેઈન ક્લાસ) પહેલાથી જ પસંદ કરાયેલો છે . |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:33 | |
− | | 12 | + | | '''OK''' પર ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:37 | |
− | | 12 | + | | અને આ રહ્યું.આપણું '''GUI''' છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:40 | |
− | | 12 | + | | હવે ચાલો તપાસ રન કરીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:43 | |
− | | 12 | + | | '''balance''' (બેલેન્સ) ટેબ પર જઈએ , '''credit amount''' (ક્રેડીટ એમાઉન્ટ) માં રૂ.300/- દાખલ કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:47 | |
− | | 12 | + | | અને '''debit amount''' (ડેબીટ એમાઉન્ટ) રૂ.200/- તરીકે દાખલ કરો. ''''Get Balance'''' (ગેટ બેલેન્સ) ક્લિક કરો. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:53 | |
− | | 12 | + | |આપણને બેલેન્સમાં યોગ્ય રકમ આપે છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:56 | |
− | | 12 | + | | ચાલો હવે એપ્લીકેશનથી બહાર નીકળીએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 12:58 | |
− | | 12 | + | | હું '''File''' (ફાઈલ) મેનુમાં જઈશ અને '''Exit''' (એક્ઝીટ) પર ક્લિક કરીશ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:02 | |
− | | 13 | + | | આપણે કીબોર્ડ પર '''Ctrl Q''' દાબીને પણ એપ્લીકેશનથી બહાર નીકળી શકત. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:08 | |
− | | 13 | + | | હવે જો કે એપ્લીકેશન પૂર્ણ થઇ છે, ચાલો એસાઈનમેંટનો સમય છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:14 | |
− | | 13 | + | | કાર્ય એ છે કે એક તાપમાન રૂપાંતરણ એપ્લીકેશન બનાવવી છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:18 | |
− | | 13 | + | | આપણી પાસે પહેલા વાળાની જેમ બે ટેબો હોવા જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:21 | |
− | | 13 | + | | '''Celsius''' થી '''Fahrenheit''' (ફેરનહેઇટ) રૂપાંતરણ કરવા અને બીજું '''Fahrenheit''' (ફેરનહેઇટ) થી '''Celsius''' (સેલ્સીઅસ) રૂપાંતરણ કરવા. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:27 | |
− | | 13 | + | | તેણે ઈનપુટ તાપમાન પણ લેવું જોઈએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 13:30 | |
− | | 13 | + | | અને રૂપાંતરિત તાપમાન દર્શાવવું જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:33 | |
− | | 13 | + | | તેમાં ટોંચે મેનુ બાર પણ હોવું જોઈએ જે કે '''File''' (ફાઈલ) અને '''Help''' (હેલ્પ) વિકલ્પો દર્શાવવું જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:38 | |
− | | 13 | + | | અને ફાઈલ મેનુમાં એપ્લીકેશનમાંથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ સહીત '''Exit''' (એક્ઝીટ) આઇટમ હોવી જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:46 | |
− | | 13 | + | | મેં એસાઈનમેંટ પહેલાથી જ ઉકેલી દીધું છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:48 | |
− | | 13 | + | | ચાલો જોઈએ કે તે કેવું દેખાવું જોઈએ. |
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:50 | |
− | | 13 | + | | હું મારો એસાઈનમેંટ રન કરી રહ્યી છું અને આ મારું '''GUI''' છે. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 13:56 | |
− | | 13 | + | | હવે ચાલો ઈનપુટ તાપમાન '''-40''' સેલ્સીઅસ તરીકે દાખલ કરીએ અને ગેટ ફેરનહેઇટ પર ક્લિક કરીએ. |
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | + | | 14:05 | |
− | | 14 | + | | એપ્લીકેશન યોગ્ય રૂપાંતરિત કરેલ આઉટપુટ તાપમાન દર્શાવવી જોઈએ. |
− | + | ||
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:10 | |
− | | 14 | + | | હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો શોર્ટકટ કી એટલે કે '''Ctrl X''' પ્રયાસ કરીએ. |
− | | | + | |
|- | |- | ||
− | + | | 14:18 | |
− | | 14 | + | | આમ આપણે કીબોર્ડ શોર્ટકટ કી વાપરીને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા છીએ. |
− | + | ||
− | | | + | |
− | + | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:25 |
− | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
|- | |- | ||
− | | 14 | + | | 14:29 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:32 |
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:37 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:42 |
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:46 |
− | | વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો | + | | વધુ વિગતો માટે '''contact@spoken-tutorial.org''' પર લખો . |
|- | |- | ||
− | | 14 | + | | 14:52 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:56 |
− | | | + | | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
− | | 15 | + | | 15:03 |
| આ મિશન પરની વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે | | આ મિશન પરની વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે | ||
|- | |- | ||
− | | 15 | + | | 15:13 |
| આ ટ્યુટોરીયલ માટે યોગદાન '''IT for Change''' દ્વારા અપાયું છે | | આ ટ્યુટોરીયલ માટે યોગદાન '''IT for Change''' દ્વારા અપાયું છે | ||
|- | |- | ||
− | | 15 | + | | 15:17 |
| અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 16:34, 27 March 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો. |
00:02 | Building GUIs using Netbeans પરનાં ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, નેટબીન્સનાં સૌથી આકર્ષક ફીચરો જોઈશું, જે કે તેનું GUI બિલ્ડર છે. |
00:13 | નેટબીન્સ GUI બીલ્ડ કરવા માટે શું પ્રદાન કરે છે? |
00:16 | તમારા GUI માટે What You See Is What You Get પ્રકારની રચના કરવાની સુવિધા આપે છે. |
00:21 | તમને તમારું layout (લેઆઉટ) બનાવવા માટે components (કમ્પોનેંટોને) ડ્રેગ-અને-ડ્રોપ કરવા માટેનું સરળ ઈન્ટરફેસ પ્રદાન કરે છે. |
00:27 | Component Palette (કમ્પોનેંટ પેલેટ) સાથે આવે છે જે પૂર્વસંસ્થાપિત AWT અને Swing components (સ્વીંગ કમ્પોનેંટો) ધરાવે છે. |
00:33 | થોડાક સમયમાં જ સંપૂર્ણ GUI એપ્લીકેશન બીલ્ડ કરવા માટે શક્તિશાળી visual'editor" ' (વિઝ્યુઅલ એડીટર) નો ઉપયોગ કરવાનું કરીશ. |
00:39 | હું જે સીસ્ટમ વાપરી રહ્યી છું. |
00:43 | લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ આવૃત્તિ 11.04 |
00:46 | અને નેટબીન્સ આઈડીઈ આવૃત્તિ 7.1.1 છે. |
00:50 | સંસ્થાપન અને જરૂરિયાતો પર વધુ વિગતો માટે પાછલા ટ્યુટોરીયલનો સંદર્ભ લો. |
00:56 | આ ટ્યુટોરીયલમાં આપેલ વિશે શીખીશું |
00:58 | Form Editor (ફોર્મ એડીટર)નો ઉપયોગ |
01:00 | Source Editor (સોર્સ એડીટર) |
01:02 | Palette (પેલેટ), Inspector (ઇન્સપેક્ટર), અને Properties features (પ્રોપર્ટી ફીચરો) |
01:05 | અને event handlers (ઇવેન્ટ હેન્ડલરો) |
01:07 | અને સાથે જ આપણી એપ્લીકેશનને કમ્પાઈલ અને રન કરો . |
01:10 | શરુ કરીએ અને આ ટ્યુટોરીયલમાં એક સાદી એકાઉન્ટ બેલેન્સ એપ્લીકેશન બીલ્ડ કરીએ . |
01:15 | આ એપ્લીકેશન માટે આપણે આપેલ વસ્તુ કરવી છે. |
01:18 | એકાઉન્ટમાં ક્રેડીટ કરેલી રકમ તેમજ |
01:21 | એકાઉન્ટમાંથી ડેબીટ કરેલી રકમને ઈનપુટ કરવું. |
01:24 | અને અંતિમ બેલેન્સની ગણતરી. |
01:26 | આપણી એપ્લીકેશનને વધુ આકર્ષક બનાવવા માટે આપણે એક ફોટો પણ ઉમેરીશું. |
01:31 | ચાલો સરળતાથી અને ઝડપથી નેવિગેટ કરાવાય એ માટે ટોંચે મેનુ બાર પણ ઉમેરીએ. |
01:35 | ચાલો હવે નેટબીન્સ પર જઈએ અને નવા પ્રોજેક્ટ બનાવવાથી શરૂઆત કરીએ. |
01:40 | ફાઈલ મેનુમાંથી New Project > પસંદ કરો અને Java Application પસંદ કરો. Next ક્લિક કરો. |
01:49 | અને તમારા પ્રોજેક્ટને એક નામ આપો . |
01:51 | હું મારા પ્રોજેક્ટને Account balance તરીકે નામ આપીશ. |
01:58 | main class નહી બનાવો પણ તેને main project તરીકે સુયોજિત કરો. |
02:02 | Finish પર ક્લિક કરો, તમારા આઈડીઈમાં નવો પ્રોજેક્ટ બનાવો જોઈએ. |
02:07 | હવે ફાઈલ મેનુમાં File માં પાછા જાવ અને New File પસંદ કરો . |
02:15 | Categories અંતર્ગત Swing GUI forms પસંદ કરો |
02:18 | અને File Type માં Jframe Form પસંદ કરી. |
02:21 | Next ક્લિક કરો. |
02:24 | આને હું AccountBalance નામ આપી રહ્યી છું, |
02:29 | પણ તમે તેને તમારી ઈચ્છા અનુસાર નામ આપી શકો છો. |
02:33 | જેમ તમે Finish ક્લિક કરો છો, તે તમને મુખ્ય ડીઝાઇન વિસ્તારમાં લઇ જાય છે. |
02:39 | ચાલો GUI બિલ્ડરથી પરિચિત થઈએ. |
02:43 | અહીં જમણી બાજુ પેલેટ છે. |
02:45 | આ પૂર્વ-સંસ્થાપિત સ્વીંગ અને AWT ધરાવે છે. |
02:49 | અહીં પેલેટની નીચે પ્રોપર્ટીઝ વિન્ડો છે. |
02:53 | આ તમને એ ઘટકોની પ્રોપર્ટી દર્શાવે છે જેને તમે પસંદ કરો છો. |
02:58 | અહીં ડાબી બાજુએ નેવીગેટર અથવા ઇન્સપેક્ટર છે. |
03:01 | જે તમને ફ્રેમમાં ઉમેરાયેલા કમ્પોનેંટો દર્શાવે છે. |
03:05 | અહીં ડીઝાઇન મોડમાં વર્કસ્પેસ પર |
03:08 | અહીં ટોંચે સોર્સ બટન છે . |
03:11 | જ્યારે તમે તેના પર ક્લિક કરો છો ત્યારે, તમને સોર્સ કોડ પર લઇ જશે. |
03:15 | જેમ તમે ડીઝાઈનમાં કમ્પોનેંટ ઉમેરો છો તેમ, |
03:18 | તે તમને અનુરૂપ સોર્સ કોડ પર લઇ જશે અહીં સોર્સ કોડમાં ઉમેર કરે છે. |
03:23 | ડીઝાઇન મોડ પર પાછા જઈએ અને જોઈએ કે આજે આપણે કયા કમ્પોનેંટો વાપરીશું. |
03:28 | એપ્લીકેશન બનાવવા માટે પેલેટમાથી કેટલાક કમ્પોનેંટોનો ઉપયોગ કરીશ. |
03:31 | જેમ કે Buttons, Labels, Panels, Tabbed pane વગેરે . |
03:38 | હવે પેલેટમાંથી ચાલો swing Containers અંતર્ગત TabbedPane પસંદ કરીએ. |
03:45 | Tabbed Pane પસંદ કરો અને form પર ક્લિક કરો. |
03:50 | આ તમને Tabbed frame આપવી જોઈએ. તમે તમારા માઉસ વડે તેને માપબદલ કરી શકો છો. |
03:58 | હવે પેલેટ પર પાછા જાવ અને Panel પસંદ કરો. |
04:02 | અને ફરીથી તમારી ફ્રેમ પર ક્લિક કરો. |
04:06 | તે તમને ટેબ આપવી જોઈએ. |
04:09 | પાછા જઈને બીજી એક પેનલ પસંદ કરો. અને ફોર્મ પર ફરીથી ક્લિક કરો. |
04:14 | આ તમને કુલ 2 ટેબો આપે છે. |
04:17 | હવે તમે ટેબને ટેબ પર બમણું ક્લિક કરીને અથવા ટેબ પર જમણું ક્લિક કરીને પછી Edit Text વિકલ્પ પસંદ કરીને નામ બદલી કરી શકો છો. |
04:29 | હું પહેલી ટેબ Image અને બીજી ટેબને Balance તરીકે નામબદલી કરીશ. |
04:37 | હવે ચાલો પેલેટ પર પાછા જઈએ અને સ્વીંગ કંટ્રોલ મેનુમાંથી લેબલો ઉમેરીએ. |
04:43 | સ્વીંગ કંટ્રોલમાંથી લેબલ પસંદ કરો અને તેને અહીં ફોર્મમાં ઉમેરો. |
04:48 | આપણને આપણી એપ્લીકેશન માટે 6 લેબલો જોઈએ છે. |
04:54 | મેં મારા ફોર્મમાં અત્યારે છ લેબલો ઉમેર્યા છે. |
04:58 | તમે તેના પર ક્લિક કરીને તેની જગ્યા અને રચના બદલી શકો છો. |
05:02 | અને સાથે જ માઉસનાં ઉપયોગ વડે જગ્યા અને રચના બદલી કરી શકાવાય છે. |
05:06 | હવે લેબલ પર લખાણ બદલી કરવા માટે, |
05:08 | તમે કાં તો તેના પર બમણું ક્લિક કરી શકો છો અથવા કે જમણું ક્લિક. |
05:12 | અને Edit Text વિકલ્પ પસંદ કરી શકો છો |
05:14 | લેબલોનાં નામ બદલી કરીએ |
05:16 | હું પહેલાને Initial Amount તરીકે નામ આપી રહ્યી છું. |
05:22 | બીજા લેબલને Credit Amount તરીકે. |
05:30 | ત્રીજાને Debit amount તરીકે |
05:35 | અને ચોથાને Balance તરીકે, |
05:41 | શરૂઆતમાં, આપણે શરૂઆતની રકમ રૂ. 5000 પર સુયોજિત કરીશું. |
05:48 | બેલેન્સ ગણતરી કર્યા પછી આપણે તેને આ સ્તરમાં મૂકી શકીએ છીએ . |
05:53 | પણ હમણાં માટે આપણે તેને સ્ટાર તરીકે દર્શાવીશું |
06:01 | હવે, પેલેટ પર પાછા જઈને TextField પસંદ કરો અને આપણે credit amount અને debit amount આ દરેક સામે એક એક ટેક્સ્ટ ફીલ્ડો ઉમેરીશું. |
06:16 | સાથે જ આપણે ટેક્સ્ટફીલ્ડની જગ્યા પણ ખાલી છોડવી જોઈએ. |
06:20 | ચાલો હું ટેક્સ્ટને એડિટ કરું અને અહીં વર્તમાન ટેક્સ્ટને રદ્દ કરું . |
06:27 | માઉસ વાપરીને ચાલો તેને માપબદલી કરીએ. |
06:35 | આ પૂર્ણ થયા બાદ, હવે તમે પેલેટ પર પાછા જઈને બટન પસંદ કરી શકો છો. |
06:42 | તમારી ફ્રેમ નીચે બટન ઉમેરો અને, |
06:48 | તમે તેના પર જમણું ક્લિક કરીને લેબલ બદલી કરી શકો છો. |
06:53 | Edit text વિકલ્પ પસંદ કરો અને તેને Get Balance તરીકે નામ આપો. |
06:58 | હવે આ આપણું GUI છે! |
07:01 | ચાલો હવે ઈમેજ ટેબ પર જઈએ અને ઈમેજને ઉમેરીએ. |
07:05 | આ કરવા માટે ચાલો પેલેટ પર પાછા જઈએ. |
07:08 | અને બીજું એક Label પસંદ કરીએ, અને તેને પેનલ પર ડ્રોપ કરીએ. |
07:13 | હવે પેલેટ નીચે આવેલ Properties (પ્રોપર્ટીઝ) વિન્ડોમાંથી, icon (આઇકોન) પ્રોપર્ટી શોધો અને અહીં જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો. |
07:26 | icons (આઇકોન્સ) પ્રોપર્ટી વિન્ડો ખુલે છે. |
07:28 | અહીં External Image (એક્સટર્નલ ઈમેજ) વિકલ્પ પસંદ કરો, અને અહીં ફરીથી જમણી બાજુએ આવેલ 3 બિંદુઓ પર ક્લિક કરો. |
07:35 | અને તમારી એપ્લીકેશનમાં તમે કઈ ઈમેજ સમાવેશ કરવા માંગો છો તે બદ્દલ જુઓ. |
07:41 | મેં અહીં ઈમેજ પસંદ કરી લીધી છે. OK પર ક્લિક કરો. |
07:48 | માઉસનો ઉપયોગ કરી ચાલો તેને વ્યવસ્થિત કરીએ. |
07:51 | તમે અહીં લેબલ પરની આ ટેક્સ્ટને રદ્દ કરી શકો છો તે માટે લેબલ પર બમણું ક્લિક કરો અને ટેક્સ્ટને રદ્દ કરો. |
07:59 | હવે આપણે ઈમેજમાં ઉમેરાયા છીએ. |
08:02 | ચાલો આગળ આપણા GUI માં મેનુ ઉમેરીએ. |
08:05 | palette પેલેટ પર જાવ અને swing menus (સ્વીંગ મેનુસ) માં જઈને Menu bar (મેનુ બાર) વિકલ્પ પસંદ કરો. |
08:12 | Menu bar (મેનુ બાર) પસંદ કરો અને અહીં પેનલની ટોંચે ક્લિક કરો. |
08:17 | મૂળભૂત રીતે અહીં 2 મેનુ લેબલો છે : File (ફાઈલ) અને Edit (એડિટ). |
08:22 | Edit ટેક્સ્ટ પર બમણું ક્લિક કરીને તેને Help નામથી બદલો. |
08:28 | તમે File (ફાઈલ) અંતર્ગત submenu (સબમેનુ) પણ ઉમેરી શકો છો. |
08:32 | હવે ડાબી બાજુએ આવેલ Inspector (ઇન્સપેક્ટર) અથવા navigator (નેવીગેટર) માં, JMenu1 પર જમણું-ક્લિક કરો, |
08:39 | Add From Palette વિકલ્પ પસંદ કરીને Menu Item (મેનુ આઇટમ) પસંદ કરો. |
08:45 | આનાથી MenuItem (મેનુઆઇટમ) ઉમેરાવી જોઈએ. |
08:47 | તમે તેનું નામ બદલીને ત્યાં Exit (એક્ઝીટ) પણ લખી શકો છો. |
08:54 | આમ આ પ્રકારે આપણે ફાઈલ મેનુ અંતર્ગત સબમેનુ ઉમેર્યું અને મેનુ આઇટમનું નામ પણ બદલી કર્યું. |
09:00 | હવે, આપણું GUI મોટા ભાગે પૂર્ણ થયું છે. |
09:03 | ચાલો હવે preview (પ્રિવ્યુ) જોઈએ. |
09:05 | ટોંચે આવેલ 'Preview Design' (પ્રિવ્યુ ડીઝાઈન) બટન પર ક્લિક કરો. |
09:09 | તે તમને તમે હમણાં સુધી શું કર્યું છે તેનું પ્રિવ્યુ દર્શાવે છે. |
09:12 | અહીં, હજુ સુધી બટન કામ નથી કરી રહ્યા. |
09:16 | પરંતુ જેમ તમે કોડ ઉમેરો છો, તેમ તમને બધુજ કામ કરતુ મેળવી શકાવાશે. |
09:20 | ચાલો પ્રિવ્યુ બંધ કરીએ. |
09:22 | હવે, કોડ ઉમેરીએ એ પહેલા, ચાલો ઈનપુટ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામો આપીએ. |
09:28 | Balance (બેલેન્સ) પર જાવ, ચાલો અહીં આ ટેક્સ્ટ ફીલ્ડોને યોગ્ય વેરીએબલ નામ આપીએ. |
09:34 | inspector (ઇન્સપેક્ટર) માં JTextfield1 પર જમણું ક્લિક કરો. |
09:40 | change variable name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
09:43 | વેરીએબલ નામ બદલીને ચાલો Credit amount (ક્રેડીટ એમાઉન્ટ) કરીએ. |
09:50 | Ok પર ક્લિક કરો. |
09:53 | તમે અહીં ડીઝાઇન મોડમાં textfield (ટેક્સ્ટફિલ્ડ) પર પણ જમણું ક્લિક કરી શકો છો. |
09:56 | Change Variable Name (ચેન્જ વેરીએબલ નેમ) પસંદ કરો. |
10:00 | અને વેરીએબલનું નામ બદલીને debitAmount (ડેબીટએમાઉન્ટ) કરો. |
10:04 | Ok પર ક્લિક કરો. |
10:08 | હું આ છેલ્લા લેબલને એટલે કે stars textfields (સ્ટાર્સ ટેક્સ્ટફિલ્ડ્સ) લેબલને resultBalance (રીઝલ્ટબેલેન્સ) તરીકે પણ બોલાવી શકું છું. |
10:16 | ફરીથી Change variable name (ચેન્જ વેરીએબલ નેમ) વિકલ્પ પસંદ કરીને વેરીએબલને resultBalance (રીઝલ્ટબેલેન્સ) માં બદલી કરો. |
10:23 | OK પર ક્લિક કરો. |
10:25 | એપ્લીકેશનને કાર્યરત કરવા માટે, ચાલો હવે કોડ જોઈએ. |
10:30 | તો આ મારો sample code (સેમ્પલ કોડ) છે. |
10:32 | હું creditAmount (ક્રેડીટએમાઉન્ટ) માંથી getText() (ગેટટેક્સ્ટ); |
10:37 | અને debitAmount (ડેબીટએમાઉન્ટ) માંથી getText() (ગેટટેક્સ્ટ) ઈચ્છું છું, |
10:39 | બેલેન્સ ગણતરી કરીને તે રકમને અંતિમ resultBalance (રીઝલ્ટબેલેન્સ) માં મુકો. |
10:44 | ચાલો અહીં કોડ કોપી કરીએ અને પાછા IDE પર જઈએ |
10:51 | હવે Get Balance (ગેટ બેલેન્સ) બટન પર જમણું ક્લિક કરો. |
10:55 | Events (ઈવેન્ટ્સ), Action (એક્શન) અને તેમાં Action Performed (એક્શન પરર્ફોમ્ડ) વિકલ્પ પસંદ કરો . |
11:00 | આ તમને કોડનાં વિભાગમાં લઇ જશે. |
11:03 | જ્યાં તમને બટન દબાવવા પર જે ક્રિયા કરવી છે તે માટે કોડને લખવો અથવા પેસ્ટ કરવો પડશે. |
11:10 | ચાલો હું કોપી કરેલ કોડને અહીં પેસ્ટ કરું. |
11:17 | ચાલો આ કોડને સંગ્રહીએ અને પાછા ડીઝાઇન મોડમાં જઈએ. |
11:22 | હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો કોડ ઉમેરીએ. |
11:25 | MenuItem (મેનુઆઇટમ) પર જમણું ક્લિક કરીને, Exit (એક્ઝીટ) ક્લિક કરો અને પસંદ કરો Events (ઈવેન્ટ્સ), Action (એક્શન) અને Action Performed (એક્શન પરફોર્મ્ડ). |
11:40 | આ સોર્સ મોડ પર સ્વીચ કરે છે અને હવે આપણને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળવા માટે કોડ લખવો પડશે . |
11:46 | જે છે System.exit(1). |
11:53 | હવે કોડને સંગ્રહિત કરીને પાછા ડીઝાઇન મોડમાં જાવ. |
11:57 | ચાલો Exit (એક્ઝીટ) મેનુઆઇટમ માટે પણ શોર્ટકટ ઉમેરીએ |
12:02 | શોર્ટકટ વિકલ્પ પર બમણું ક્લિક કરો અહીં ખુલેલા વિન્ડોમાં , |
12:07 | key stroke (કી સ્ટ્રોક) Q અને Ctrl આપો અને OK પર ક્લિક કરો. |
12:14 | આ રીતે આપણે હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ તરીકે Ctrl Q ને સુયોજિત કર્યું છે. |
12:20 | હવે આપણી એપ્લીકેશન પૂર્ણ થઇ ગઈ છે. |
12:23 | ચાલો હવે તમારા કીબોર્ડ પર F6 દબાવીને એપ્લીકેશનને રન કરો. |
12:30 | રન કરવા માટે જોઈતો main class (મેઈન ક્લાસ) પહેલાથી જ પસંદ કરાયેલો છે . |
12:33 | OK પર ક્લિક કરો. |
12:37 | અને આ રહ્યું.આપણું GUI છે. |
12:40 | હવે ચાલો તપાસ રન કરીએ. |
12:43 | balance (બેલેન્સ) ટેબ પર જઈએ , credit amount (ક્રેડીટ એમાઉન્ટ) માં રૂ.300/- દાખલ કરો. |
12:47 | અને debit amount (ડેબીટ એમાઉન્ટ) રૂ.200/- તરીકે દાખલ કરો. 'Get Balance' (ગેટ બેલેન્સ) ક્લિક કરો. |
12:53 | આપણને બેલેન્સમાં યોગ્ય રકમ આપે છે. |
12:56 | ચાલો હવે એપ્લીકેશનથી બહાર નીકળીએ. |
12:58 | હું File (ફાઈલ) મેનુમાં જઈશ અને Exit (એક્ઝીટ) પર ક્લિક કરીશ. |
13:02 | આપણે કીબોર્ડ પર Ctrl Q દાબીને પણ એપ્લીકેશનથી બહાર નીકળી શકત. |
13:08 | હવે જો કે એપ્લીકેશન પૂર્ણ થઇ છે, ચાલો એસાઈનમેંટનો સમય છે. |
13:14 | કાર્ય એ છે કે એક તાપમાન રૂપાંતરણ એપ્લીકેશન બનાવવી છે. |
13:18 | આપણી પાસે પહેલા વાળાની જેમ બે ટેબો હોવા જોઈએ. |
13:21 | Celsius થી Fahrenheit (ફેરનહેઇટ) રૂપાંતરણ કરવા અને બીજું Fahrenheit (ફેરનહેઇટ) થી Celsius (સેલ્સીઅસ) રૂપાંતરણ કરવા. |
13:27 | તેણે ઈનપુટ તાપમાન પણ લેવું જોઈએ. |
13:30 | અને રૂપાંતરિત તાપમાન દર્શાવવું જોઈએ. |
13:33 | તેમાં ટોંચે મેનુ બાર પણ હોવું જોઈએ જે કે File (ફાઈલ) અને Help (હેલ્પ) વિકલ્પો દર્શાવવું જોઈએ. |
13:38 | અને ફાઈલ મેનુમાં એપ્લીકેશનમાંથી બહાર નીકળવા માટે કીબોર્ડ શોર્ટકટ સહીત Exit (એક્ઝીટ) આઇટમ હોવી જોઈએ. |
13:46 | મેં એસાઈનમેંટ પહેલાથી જ ઉકેલી દીધું છે. |
13:48 | ચાલો જોઈએ કે તે કેવું દેખાવું જોઈએ. |
13:50 | હું મારો એસાઈનમેંટ રન કરી રહ્યી છું અને આ મારું GUI છે. |
13:56 | હવે ચાલો ઈનપુટ તાપમાન -40 સેલ્સીઅસ તરીકે દાખલ કરીએ અને ગેટ ફેરનહેઇટ પર ક્લિક કરીએ. |
14:05 | એપ્લીકેશન યોગ્ય રૂપાંતરિત કરેલ આઉટપુટ તાપમાન દર્શાવવી જોઈએ. |
14:10 | હવે એપ્લીકેશનથી બહાર નીકળવા માટે ચાલો શોર્ટકટ કી એટલે કે Ctrl X પ્રયાસ કરીએ. |
14:18 | આમ આપણે કીબોર્ડ શોર્ટકટ કી વાપરીને એપ્લીકેશનમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયા છીએ. |
14:25 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
14:29 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
14:32 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
14:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
14:42 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
14:46 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો . |
14:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
14:56 | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
15:03 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે |
15:13 | આ ટ્યુટોરીયલ માટે યોગદાન IT for Change દ્વારા અપાયું છે |
15:17 | અમને જોડાવાબદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |