Difference between revisions of "Java/C2/Method-overloading/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
 
 
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
  
 
|-
 
|-
| 00:01
+
| 00:01
|''' java''' મા '''method overloading''' પરના સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
+
| '''java''' માં '''method overloading''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
| 00:06
+
| 00:06
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
 
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
  
 
|-
 
|-
| 00:08
+
| 00:08
| What is '''method overloading. શુ છે.  
+
| '''method overloading''' શું છે.  
  
 
|-
 
|-
| 00:10
+
| 00:10
|અને મેથડ ને ઓવરલોડ કરવું.
+
| અને '''મેથડ''' ને ઓવરલોડ કરવું.
 
+
 
+
 
+
  
 
|-
 
|-
| 00:13
+
| 00:13
 
| અહીં આપણે વાપરી રહ્યા છીએ
 
| અહીં આપણે વાપરી રહ્યા છીએ
    ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS
+
'''*''' '''ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS'''
    જાવા ડેવલપમેન્ટ કિટ 1.6
+
'''*''' '''જાવા ડેવલપમેંટ કીટ 1.6'''
    એક્લિપ્સ 3.7.0  
+
'''*''' '''એક્લીપ્સ 3.7.0'''
 
+
 
+
  
 
|-
 
|-
| 00:24
+
| 00:24
| આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમને ખબર હોવી જોઈએ કે,  
+
| આ ટ્યુટોરીયલ અનુસરવાં માટે તમને ખબર હોવી જોઈએ કે,
  
 
|-
 
|-
| 00:26
+
| 00:26
|કેવી રીતે '''methods ''' બનાવવું અને  
+
|'''મેથડો'''  કેવી રીતે બનાવવી અને
  
 
|-
 
|-
| 00:29
+
| 00:29
|એક્લીપ્સ ના ઉપયોગ વડે જવા મા '''constructor''' ઓવરલોડ કરવું.
+
| '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે જાવામાં '''constructor''' ઓવરલોડ કરવું.
 
+
  
 
|-
 
|-
| 00:32  
+
| 00:32  
 
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો,
 
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો,
  
Line 54: Line 45:
  
 
|-
 
|-
| 00:39
+
| 00:39
|'''method overloading'''શુ છે?
+
| '''method overloading''' શું છે?
  
 
|-
 
|-
| 00:42
+
| 00:42
| એક ક્લાસ મા સમાન નામથી બે અથવા વધુ મેથાડોને  વ્યાખ્યિત કરો.
+
| એક ક્લાસમાં સમાન નામથી બે અથવા વધુ મેથડોને વ્યાખ્યિત કરો.
  
 
|-
 
|-
| 00:46
+
| 00:46
|તે ક્રમમા અથવા પેરામીટરોના પ્રકારો મા જુદા પડવા જોઈએ.
+
| તે ક્રમમાં અથવા પેરામીટરોનાં ટાઇપમાં અલગ હોવા જોઈએ.
  
 
|-
 
|-
| 00:50
+
| 00:50
|તે મેથડ ને   '''overloaded methods''' કહેવાય છે.
+
| આ '''મેથડ''' ને '''overloaded methods''' કહેવાય છે.
  
 
|-
 
|-
| 00:54
+
| 00:54
|પ્રક્રિયા ને  '''method''' '''overloading'''કહેવાય છે .
+
| તે પ્રોસેસને '''method overloading''' કહેવાય છે.
  
 
|-
 
|-
 
| 00:57
 
| 00:57
| ચાલો હવે જોઈએ '''method'''ને ઓવરલોડ કેવી રીતે કરવું .
+
| ચાલો હવે જોઈએ '''method''' ને ઓવરલોડ કેવી રીતે કરવું.
  
 
|-
 
|-
| 01:00
+
| 01:00
|એક્લીપ્સ મા મારી પાસે '''Addition''' ક્લાસ છે.
+
| '''એક્લીપ્સ''' માં મારી પાસે '''Addition''' ક્લાસ છે.
  
 
|-
 
|-
| 01:06
+
| 01:06
|ક્લાસની અંદર આપને બે ઈન્ટીજર વેરીએબલો જાહેર કરીશું.  
+
| ક્લાસની અંદર આપણે બે '''ઈન્ટીજર વેરીએબલો''' જાહેર કરીશું.  
  
 
|-
 
|-
| 01:10
+
| 01:10
|તો ટાઈપ કરો '''''int''''' '''''a''''' ''બરાબર '''10''' અને '''int''' '''b''' બરાબર'''5''.'''
+
| તો ટાઈપ કરો '''''int''''' '''''a''''' ''ઇકવલ ટુ '''10''' અને '''int''' '''b''' ઇકવલ ટુ '''5''.'''
  
 
|-
 
|-
| 01:19
+
| 01:19
|બે ઈન્ટીજરોને ઉમેરવા માટે ચાલો મથાળ બનાવીએ.
+
| બે ઈન્ટીજરોને ઉમેરવા માટે ચાલો મેથડ બનાવીએ.
  
 
|-
 
|-
 
|  01:23
 
|  01:23
|તો ટાઈપ કરો ''''' void add ''કૌંસ.
+
| તો ટાઈપ કરો '''void add''' કૌંસ.
  
 
|-
 
|-
| 01:30
+
| 01:30
|''છગડીયા કૌંસ મા ટાઈપ કરો '''System''' dot '''out''' dot '''println'''.''
+
| ''છગડીયા કૌંસમાં ટાઈપ કરો '''System''' dot '''out''' dot '''println'''.''
  
 
|-
 
|-
| 01:40
+
| 01:40
|''કૌંસ મા '''a+b'''.''
+
| ''કૌંસમાં '''a+b'''.''
  
 
|-
 
|-
| 01:44
+
| 01:44
|આમ આ મેથડ આપણને બે ઈન્ટીજર વેરીયેબલો નો યોગ આપે છે.
+
| તો આ મેથડ આપણને બે '''ઈન્ટીજર વેરીએબલો''' નો સરવાળો આપે છે.
  
 
|-
 
|-
|   01:50
+
| 01:50
| ચાલો બીજું એક મેથડ બનાવીએ જે પેરામીટરને લે છે.
+
| ચાલો બીજી એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે.
 
   
 
   
 
|-
 
|-
| 01:55
+
| 01:55
|તો ટાઈપ કરો '''''void addTwoNumbers'''''.
+
| તો ટાઈપ કરો '''''void addTwoNumbers'''''.
  
 
|-
 
|-
| 02:04
+
| 02:04
|''કૌંસ મા  '''int''' '''num1''' comma '''int''' '''num2.'''''
+
| ''કૌંસમાં '''int''' '''num1''' comma '''int''' '''num2.'''''
  
 
|-
 
|-
 
| 02:14  
 
| 02:14  
| ત્યારબાદ છગડીયા કૌંસમા  '''System''' dot '''out''' dot '''println''' '''num1''' plus '''num2.'''''  
+
| ત્યારબાદ કર્લી કૌંસમા  '''System''' dot '''out''' dot '''println''' '''num1''' પ્લસ '''num2.'''''  
  
 
|-
 
|-
| 02:35
+
| 02:35
|તો મેથડ આપણને બે વેલ્યુ નો યોગ આપશે જે આ મેથડની ટેસ્ટ આર્ગ્યુમેન્ટ પાસ કરે છે.
+
| તો મેથડ આપણને બે વેલ્યુનો સરવાળો આપશે જે આ મેથડમાં ટેસ્ટ આર્ગ્યુમેંટ પાસ કરે છે.
  
 
|-
 
|-
| 02:44
+
| 02:44
| ચાલો બીજું એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે.
+
| ચાલો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડો કોલ કરીએ.
  
 
|-
 
|-
| 02:49
+
| 02:49
|તો   '''Main''' મેથડમા ટાઈપ કરો  '''''Addition i.e the class name ''''' '''''obj''' બરાબર  '''new''' '''Addition''' કૌંસ'' અર્ધવિરામ.
+
| તો '''Main''' મેથડમાં ટાઈપ કરો  '''''Addition જે ક્લાસ નામ છે''''' '''''obj''' ઇકવલ ટુ '''new''' '''Addition''' કૌંસ'' અર્ધવિરામ.
  
 
|-
 
|-
| 03:13
+
| 03:13
|ત્યારબાદ'''Obj.add'''
+
| ત્યારબાદ'''Obj.add'''  
  
 
|-
 
|-
| 03:18
+
| 03:18
|અને '''''Obj.addTwonumbers'''કૌંસમા.''
+
| અને '''''Obj.addTwonumbers''' કૌંસમાં.''
  
 
|-
 
|-
| 03:31
+
| 03:31
|અને આપણેબે આર્ગ્યુમેન્ટ પસાર કરીશું.
+
| આપણે બે આર્ગ્યુમેંટ પસાર કરીશું.
  
 
|-
 
|-
| 03:33
+
| 03:33
|ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ ને પસાર કરીએ છે.  
+
| ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ પસાર કરીએ છીએ.  
  
 
|-
 
|-
| 03:37
+
| 03:37
|તો ટાઈપ કરો '''2.5''' અર્ધવિરામ અને ઈન્ટીજર '''3'''.
+
| તો ટાઈપ કરો '''2.5''' અર્ધવિરામ અને ઈન્ટીજર '''3'''.
  
 
|-
 
|-
 
| 03:45
 
| 03:45
|  આપણને એક એરર મળે છે જે દર્શાવે છે ,''' the method addTwoNumbers int comma int of the class '''આર્ગ્યુમેન્ટ  '''double comma int'''માટે લાગુ થતી નથી.
+
|  આપણને એક એરર મળે છે જે દર્શાવે છે, ''' the method addTwoNumbers int comma int of the class addition is not applicable for the argument double comma int. '''.
  
 
|-
 
|-
| 03:57
+
| 03:57
| તો આપણે શુ કરીશું કે મેથડમા  '''int''' ના બદલે આપણે' ''double'''આપીશું .
+
| તો આપણે શુ કરીશું કે મેથડમાં '''int''' નાં બદલે '''double''' આપીશું.
  
 
|-
 
|-
| 04:06
+
| 04:06
|તેથી'''''int'''' ને '''''double'''''થી બદલી કરો. ફાઇલ સંગ્રહિત કરો.  
+
| તો '''''int'''' ને '''''double''''' થી બદલો. ફાઇલ સંગ્રહિત કરો.  
  
 
|-
 
|-
| 04:12
+
| 04:12
| આપણે જોઈએ છે કે એરર ઉકેલાઈ ગયો છે.
+
| આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ ગઈ છે.
  
 
|-
 
|-
| 04:17
+
| 04:17
|આપણે એ પણ  જણીએ છીએ કે''' java'''ઈમ્પ્લીસીટી  '''int''' ને '''double'' મા બદલે છે.
+
| આપણે એ પણ  જાણીએ છીએ કે '''java''' આપમેળે એટલે કે ઈમ્પલીસીટલી '''int''' ને '''double''' માં બદલે છે.
  
 
|-
 
|-
| 04:24
+
| 04:24
|તેથી અહી આપણે ઈન્ટીજર આર્ગ્યુમેન્ટોને પણ પસાર  કરી શકે છે.
+
| તેથી અહીં આપણે '''ઈન્ટીજર આર્ગ્યુમેંટોને પણ પાસ કરી શકીએ છીએ.
 
   
 
   
 
|-
 
|-
| 04:28
+
| 04:28
| હવે પ્રોગ્રામને  '''સેવ ''' અને '''રન'''કરો  
+
| હવે પ્રોગ્રામને  '''સેવ''' અને '''રન''' કરો  
  
 
|-
 
|-
| 04:32
+
| 04:32
|આઉટપુટમા આપણે બે ઈન્ટીજર નો યોગ જોઈએ છે.  
+
| આઉટપુટમાં આપણે બે ઈન્ટીજર વેરીએબલોનો સરવાળો જોઈએ છીએ,  
  
 
|-
 
|-
| 04:37
+
| 04:37
|અને બે સ્ખ્યાત્મ્ક આર્ગ્યુમેન્ટો નો યોગ જે આપણે પસાર કરી હતી.  
+
| અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેંટોનો સરવાળો જે આપણે પાસ કર્યા છે.  
  
 
|-
 
|-
 
| 04:43
 
| 04:43
| Now we see that both the method performs same operation.
+
| હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ઓપરેશન કરે છે.
  
 
|-
 
|-
| 04:50
+
| 04:50
|The difference is that the first method  has no parameter. While the second method has  parameters.
+
| તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી. જયારે કે બીજી મેથડ પેરામીટર ધરાવે છે.
  
 
|-
 
|-
| 05:00
+
| 05:00
|So in such case java provides us with '''method''' '''overloading'''.  
+
| તો આવા કિસ્સામાં જાવા આપણને '''method''' '''overloading''' પ્રદાન કરે છે.
  
 
|-
 
|-
 
| 05:05
 
| 05:05
| So what we do is give same name to both the methods.
+
| તો આપણે શું કરીશું કે બંને મેથડોને સમાન નામ આપીશું.
  
 
|-
 
|-
| 05:09  
+
| 05:09  
|So replace '''''addTwoNumbers''''' with '''''add''''' also change here.
+
| તો '''''addTwoNumbers''''' ને '''''add''''' થી બદલો અને અહીં પણ બદલો.
  
 
|-
 
|-
|   05:29
+
| 05:29
| We will define one more method with same opearation.
+
| આપણે સમાન ઓપરેશન સાથે એક વધુ મેથડ વ્યાખ્યિત કરીશું.
  
 
|-
 
|-
| 05:33
+
| 05:33
|So type '''''void''' '''add'''.''
+
| તો ટાઈપ કરો '''''void''' '''add'''.''
  
 
|-
 
|-
| 05:38
+
| 05:38
|And''Within parentheses '''int n1 '''comma '''int n2''' comma '''int n3.'''''
+
| અને ''કૌંસમાં '''int n1''' અલ્પવિરામ '''int n2''' અલ્પવિરામ '''int n3.'''''
  
 
|-
 
|-
| 05:51
+
| 05:51
|So we have given three parameters.
+
| તો આપણે ત્રણ પેરામીટરો આપ્યા છે.
  
 
|-
 
|-
 
| 05:54
 
| 05:54
| One Within curly brackets '''System''' dot '''out''' dot''' println'''.''
+
| પહેલું કર્લી કૌંસમાં '''System''' dot '''out''' dot '''println'''.'    
  
 
|-
 
|-
| 06:03
+
| 06:03
|''Within parentheses '''n1''' plus '''n2''' plus '''n3'''.''
+
| કૌંસમાં '''n1''' પ્લસ '''n2''' પ્લસ '''n3'''.''
  
 
|-
 
|-
| 06:11
+
| 06:11
|So this method will give sum of three numbers.
+
| આમ આ મેથડ ત્રણ ક્રમાંકોનો સરવાળો આપશે.
  
 
|-
 
|-
| 06:17
+
| 06:17
| let us call this method.
+
| ચાલો આ મેથડને કોલ કરીએ.
  
 
|-
 
|-
| 06:19
+
| 06:19
|So type ''''' obj dot add'''   '''1''' comma''' 5''' comma '''4'''''
+
| તો ટાઈપ કરો '''''obj dot add''' '''1''' અલ્પવિરામ '''5''' અલ્પવિરામ '''4'''''
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
| ''Save''' and '''Run'''   
+
| '''સેવ''' અને '''રન''' કરો  
  
 
|-
 
|-
| 0639
+
| 06:39
| In the output we see the sum of three number i.e'''10'''
+
| આઉટપુટમાં આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો જોઈએ છીએ જે '''10''' છે.
  
 
|-
 
|-
| 06:47
+
| 06:47
|So Java compiler overloads the proper method depending on the parameters.
+
| તો પેરામીટરો પર આધાર રાખીને '''જાવા કમ્પાઈલર''' વ્યવસ્થિત મેથડને ઓવેરલોડ કરે છે.
  
 
|-
 
|-
| 06:52  
+
| 06:52  
|It checks the number and type of parameter passed
+
| તે પાસ થયેલ ક્રમાંક અને પેરામીટરનાં ટાઇપને તપાસ કરે છે
  
 
|-
 
|-
| 06:57
+
| 06:57
|So as a programmer we dont have worry about the method name.
+
| તો પ્રોગ્રામર તરીકે આપણને ન તો મેથડ નામ વિશે,
  
 
|-
 
|-
| 07:01
+
| 07:01
|Nor even the type or number of argument we passed.
+
| કે ન તો આર્ગ્યુંમેંટનું ટાઇપ અને ક્રમાંકની સંખ્યા જે આપણે પસાર કરી હતી તે વિષે ચિંતાની જરૂર છે.
  
 
|-
 
|-
|   07:05  
+
| 07:05  
| We can create one more method which append strings.
+
| આપણે વધુ એક મેથડ બનાવીશું જે સ્ટ્રીંગની જોડણી કરે.
  
 
|-
 
|-
| 07:11
+
| 07:11
|So we will create one more '''overload ''' method
+
| તો આપણે હજુ એક '''overload method''' બનાવીશું
 +
 
 
|-
 
|-
| 07:15
+
| 07:15
| type '''''void add''''' '''String''' '''s1''' comma '''String''' '''s2'''. ''
+
| ટાઈપ કરો '''''void add''''' '''String''' '''s1''' અલ્પવિરામ '''String''' '''s2'''.''
  
 
|-
 
|-
| 07:29
+
| 07:29
|''Within curly brackets '''System''' dot '''out''' dot '''println'''.''
+
| ''કર્લી કૌંસમાં '''System''' dot '''out''' dot '''println'''.''
  
 
|-
 
|-
| 07:41
+
| 07:41
|''Within parentheses '''s1''' plus '''s2'''.''
+
| ''કૌંસની અંદર '''s1''' પ્લસ '''s2'''.''
  
 
|-
 
|-
 
| 07:45
 
| 07:45
| And we will  call  this method.
+
| અને આપણે આ મેથડને કોલ કરીશું.
  
 
|-
 
|-
| 07:50
+
| 07:50
|So type '''''obj''' dot '''add'''.''
+
| તો ટાઈપ કરો '''''obj''' dot '''add'''.''
  
 
|-
 
|-
| 07:55
+
| 07:55
|''Within parentheses in double quotes '''Hello''' comma in double quotes space '''World'''.''
+
| ''કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''Hello''' અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં સ્પેસ '''World'''.''
  
 
|-
 
|-
| 08:07
+
| 08:07
|Now  '''Save''' and '''Run''' the program.
+
| હવે પ્રોગ્રામને '''સેવ''' અને '''રન''' કરો.
  
 
|-
 
|-
| 08:12
+
| 08:12
| So in the output we see '''Hello''' space '''World'''.
+
| તો આઉટપુટમાં આપણે જોઈએ છીએ '''Hello''' સ્પેસ '''World'''.
  
 
|-
 
|-
| 08:16
+
| 08:16
|So the add method with two string arguments, appends the string.
+
| આમ બે સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટો સાથે '''add''' મેથડ, સ્ટ્રીંગને જોડાણ કરી આપે છે.
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
| Suppose now we declare add method with return type.
+
| ધારો કે હવે આપણે '''add''' મેથડને રીટર્ન ટાઇપ સાથે જાહેર કરીએ.
  
 
|-
 
|-
| 08:27
+
| 08:27
|So type'' '''int''' '''add''' parentheses  no  parameter and curly brackets.''
+
| તો ટાઈપ કરો '' '''int''' '''add''' કૌંસમાં no  parameter અને કર્લી કૌંસ.''
  
 
|-
 
|-
| 08:40
+
| 08:40
|   We get an error  it states that''' duplicate method''' add in type addition
+
| આપણને એક એરર મળે છે જે દર્શાવે છે '''duplicate method''' add in type addition''
  
 
|-
 
|-
| 08:48
+
| 08:48
|This is because we have already declared a  method''' add''' with no parameters.
+
| આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ '''add''' મેથડને કોઈપણ પેરામીટર વિના જાહેર કર્યી છે.
  
 
|-
 
|-
| 08:54
+
| 08:54
|So remember that to overload method the parameters must differ.
+
| તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર અલગ હોવું જરૂરી છે.
  
 
|-
 
|-
| 08:5
+
| 08:58
|Having different return types will not overload the method.
+
| અલગ રીટર્ન ટાઇપ હોવું મેથડને ઓવરલોડ કરશે નહી.
  
 
|-
 
|-
| 09:03
+
| 09:03
|So remove this method  and Save the file.
+
| તો આ મેથડને રદ્દ કરો અને ફાઈલને સંગ્રહિત કરો.
  
 
|-
 
|-
| 09:09
+
| 09:09
|This is how '''method overloading''' is done in '''java'''
+
| આ રીતે જાવામાં '''method overloading''' થાય છે.
  
 
|-
 
|-
| 09: 16
+
| 09:16
|   So in this tutorial we learnt,
+
| તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
  
 
|-
 
|-
| 09:18
+
| 09:18
|About '''method overloading.'''
+
| '''method overloading''' વિશે.
  
 
|-
 
|-
| 09:20
+
| 09:20
|To''' overload method.'''
+
| મેથડ '''overload''' કરવું.
  
 
|-
 
|-
| 09:22
+
| 09:22
| And advantage of '''method overloading.'''
+
| અને '''method overloading''' નાં ફાયદા.
  
 
|-
 
|-
|   09:25
+
| 09:25
|   For self assessment, create a method subtract  that subtract that number
+
| સ્વ:આકારણી માટે, '''subtract''' મેથડ બનાવો જે તે ક્રમાંકોની બાદબાકી કરે
  
 
|-
 
|-
|09:31   
+
| 09:31   
|Overload it.  
+
| તેને ઓવરલોડ કરો.
 
+
  
 
|-
 
|-
 
| 09:33
 
| 09:33
| To know more about the Spoken Tutorial Project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
|-
+
|  09:36
+
| Watch the video available at [http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial http://spoken-][http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial tutorial.org/What_is_a_Spoken_Tutorial]
+
|-
+
|  09:42
+
| It summarizes the Spoken Tutorial project
+
  
 
|-
 
|-
| 09:45
+
| 09:36
| If you do not have good bandwidth, you can download and watch it
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ :
  
 +
'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial'''
  
 +
|-
 +
| 09:42
 +
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
  
 
|-
 
|-
| 09:48
+
| 09:45
| The Spoken Tutorial Project Team
+
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
  
 
|-
 
|-
| 09:50
+
| 09:48
| Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
| 09:52
+
| 09:50
|Give certificates  to those who pass an online test
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
  
 
|-
 
|-
| 09:56
+
| 09:52
| For more details, please write to contact@spoken-tutorial.org
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
 
+
  
 +
|-
 +
| 09:56
 +
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
| 10:01
+
| 10:01
| | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે
  
 
|-
 
|-
| 10:05
+
| 10:05
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
| જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે.
  
 
|-
 
|-
| 10:11
+
| 10:11
| More information on this Mission is available at
+
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
[http://spoken-tutorial.org/NMEICT-Intro http://spoken-tutorial.org/NMEICT-Intro]
+
 
+
 
+
  
 
|-
 
|-
|   10:19
+
| 10:19
| We have come to the end of this tutorial.
+
| આમ અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
  
 
|-
 
|-
| 10:21
+
| 10:21
|Thanks for joining.
+
| જોડાવા બદ્દલ આભાર.
  
 
|-
 
|-
 
| 10:22
 
| 10:22
|This is Prathamesh Salunke signing off.  Jai Hind.  
+
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
  
 
|}
 
|}

Latest revision as of 16:05, 24 March 2017

Time Narration
00:01 java માં method overloading પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું
00:08 method overloading શું છે.
00:10 અને મેથડ ને ઓવરલોડ કરવું.
00:13 અહીં આપણે વાપરી રહ્યા છીએ

* ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS * જાવા ડેવલપમેંટ કીટ 1.6 * એક્લીપ્સ 3.7.0

00:24 આ ટ્યુટોરીયલ અનુસરવાં માટે તમને ખબર હોવી જોઈએ કે,
00:26 મેથડો કેવી રીતે બનાવવી અને
00:29 એક્લીપ્સ નાં ઉપયોગ વડે જાવામાં constructor ઓવરલોડ કરવું.
00:32 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો,

(http://www.spoken-tutorial.org)

00:39 method overloading શું છે?
00:42 એક ક્લાસમાં સમાન નામથી બે અથવા વધુ મેથડોને વ્યાખ્યિત કરો.
00:46 તે ક્રમમાં અથવા પેરામીટરોનાં ટાઇપમાં અલગ હોવા જોઈએ.
00:50 મેથડ ને overloaded methods કહેવાય છે.
00:54 તે પ્રોસેસને method overloading કહેવાય છે.
00:57 ચાલો હવે જોઈએ method ને ઓવરલોડ કેવી રીતે કરવું.
01:00 એક્લીપ્સ માં મારી પાસે Addition ક્લાસ છે.
01:06 ક્લાસની અંદર આપણે બે ઈન્ટીજર વેરીએબલો જાહેર કરીશું.
01:10 તો ટાઈપ કરો int a ઇકવલ ટુ 10 અને int b ઇકવલ ટુ 5.
01:19 બે ઈન્ટીજરોને ઉમેરવા માટે ચાલો મેથડ બનાવીએ.
01:23 તો ટાઈપ કરો void add કૌંસ.
01:30 છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println.
01:40 કૌંસમાં a+b.
01:44 તો આ મેથડ આપણને બે ઈન્ટીજર વેરીએબલો નો સરવાળો આપે છે.
01:50 ચાલો બીજી એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે.
01:55 તો ટાઈપ કરો void addTwoNumbers.
02:04 કૌંસમાં int num1 comma int num2.
02:14 ત્યારબાદ કર્લી કૌંસમા System dot out dot println num1 પ્લસ num2.
02:35 તો આ મેથડ આપણને બે વેલ્યુનો સરવાળો આપશે જે આ મેથડમાં ટેસ્ટ આર્ગ્યુમેંટ પાસ કરે છે.
02:44 ચાલો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડો કોલ કરીએ.
02:49 તો Main મેથડમાં ટાઈપ કરો Addition જે ક્લાસ નામ છે obj ઇકવલ ટુ new Addition કૌંસ અર્ધવિરામ.
03:13 ત્યારબાદObj.add
03:18 અને Obj.addTwonumbers કૌંસમાં.
03:31 આપણે બે આર્ગ્યુમેંટ પસાર કરીશું.
03:33 ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ પસાર કરીએ છીએ.
03:37 તો ટાઈપ કરો 2.5 અર્ધવિરામ અને ઈન્ટીજર 3.
03:45 આપણને એક એરર મળે છે જે દર્શાવે છે, the method addTwoNumbers int comma int of the class addition is not applicable for the argument double comma int. .
03:57 તો આપણે શુ કરીશું કે મેથડમાં int નાં બદલે double આપીશું.
04:06 તો int' ને double થી બદલો. ફાઇલ સંગ્રહિત કરો.
04:12 આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ ગઈ છે.
04:17 આપણે એ પણ જાણીએ છીએ કે java આપમેળે એટલે કે ઈમ્પલીસીટલી int ને double માં બદલે છે.
04:24 તેથી અહીં આપણે ઈન્ટીજર આર્ગ્યુમેંટોને પણ પાસ કરી શકીએ છીએ.
04:28 હવે પ્રોગ્રામને સેવ અને રન કરો
04:32 આઉટપુટમાં આપણે બે ઈન્ટીજર વેરીએબલોનો સરવાળો જોઈએ છીએ,
04:37 અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેંટોનો સરવાળો જે આપણે પાસ કર્યા છે.
04:43 હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ઓપરેશન કરે છે.
04:50 તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી. જયારે કે બીજી મેથડ પેરામીટર ધરાવે છે.
05:00 તો આવા કિસ્સામાં જાવા આપણને method overloading પ્રદાન કરે છે.
05:05 તો આપણે શું કરીશું કે બંને મેથડોને સમાન નામ આપીશું.
05:09 તો addTwoNumbers ને add થી બદલો અને અહીં પણ બદલો.
05:29 આપણે સમાન ઓપરેશન સાથે એક વધુ મેથડ વ્યાખ્યિત કરીશું.
05:33 તો ટાઈપ કરો void add.
05:38 અને કૌંસમાં int n1 અલ્પવિરામ int n2 અલ્પવિરામ int n3.
05:51 તો આપણે ત્રણ પેરામીટરો આપ્યા છે.
05:54 પહેલું કર્લી કૌંસમાં System dot out dot println.'
06:03 કૌંસમાં n1 પ્લસ n2 પ્લસ n3.
06:11 આમ આ મેથડ ત્રણ ક્રમાંકોનો સરવાળો આપશે.
06:17 ચાલો આ મેથડને કોલ કરીએ.
06:19 તો ટાઈપ કરો obj dot add 1 અલ્પવિરામ 5 અલ્પવિરામ 4
06:35 સેવ અને રન કરો
06:39 આઉટપુટમાં આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો જોઈએ છીએ જે 10 છે.
06:47 તો પેરામીટરો પર આધાર રાખીને જાવા કમ્પાઈલર વ્યવસ્થિત મેથડને ઓવેરલોડ કરે છે.
06:52 તે પાસ થયેલ ક્રમાંક અને પેરામીટરનાં ટાઇપને તપાસ કરે છે
06:57 તો પ્રોગ્રામર તરીકે આપણને ન તો મેથડ નામ વિશે,
07:01 કે ન તો આર્ગ્યુંમેંટનું ટાઇપ અને ક્રમાંકની સંખ્યા જે આપણે પસાર કરી હતી તે વિષે ચિંતાની જરૂર છે.
07:05 આપણે વધુ એક મેથડ બનાવીશું જે સ્ટ્રીંગની જોડણી કરે.
07:11 તો આપણે હજુ એક overload method બનાવીશું
07:15 ટાઈપ કરો void add String s1 અલ્પવિરામ String s2.
07:29 કર્લી કૌંસમાં System dot out dot println.
07:41 કૌંસની અંદર s1 પ્લસ s2.
07:45 અને આપણે આ મેથડને કોલ કરીશું.
07:50 તો ટાઈપ કરો obj dot add.
07:55 કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં Hello અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં સ્પેસ World.
08:07 હવે પ્રોગ્રામને સેવ અને રન કરો.
08:12 તો આઉટપુટમાં આપણે જોઈએ છીએ Hello સ્પેસ World.
08:16 આમ બે સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટો સાથે add મેથડ, સ્ટ્રીંગને જોડાણ કરી આપે છે.
08:21 ધારો કે હવે આપણે add મેથડને રીટર્ન ટાઇપ સાથે જાહેર કરીએ.
08:27 તો ટાઈપ કરો int add કૌંસમાં no parameter અને કર્લી કૌંસ.
08:40 આપણને એક એરર મળે છે જે દર્શાવે છે duplicate method add in type addition
08:48 આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ add મેથડને કોઈપણ પેરામીટર વિના જાહેર કર્યી છે.
08:54 તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર અલગ હોવું જરૂરી છે.
08:58 અલગ રીટર્ન ટાઇપ હોવું મેથડને ઓવરલોડ કરશે નહી.
09:03 તો આ મેથડને રદ્દ કરો અને ફાઈલને સંગ્રહિત કરો.
09:09 આ રીતે જાવામાં method overloading થાય છે.
09:16 તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
09:18 method overloading વિશે.
09:20 મેથડ overload કરવું.
09:22 અને method overloading નાં ફાયદા.
09:25 સ્વ:આકારણી માટે, subtract મેથડ બનાવો જે તે ક્રમાંકોની બાદબાકી કરે
09:31 તેને ઓવરલોડ કરો.
09:33 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે
09:36 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ :

http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial

09:42 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
09:45 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો.
09:48 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
09:50 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
09:52 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
09:56 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
10:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
10:05 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે.
10:11 આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro
10:19 આમ અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
10:21 જોડાવા બદ્દલ આભાર.
10:22 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, Pratik kamble