Difference between revisions of "Java/C2/Method-overloading/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with ' {| border=1 || ''Time''' || '''Narration''' |- | 00:01 | Welcome to the Spoken Tutorial on '''method overloading''' in''' java'''. |- | 00:06 | In this tutorial we will l…') |
Jyotisolanki (Talk | contribs) |
||
(6 intermediate revisions by 3 users not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | | | + | | 00:01 |
− | | | + | | '''java''' માં '''method overloading''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | | | + | | 00:06 |
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
|- | |- | ||
− | | | + | | 00:08 |
− | | | + | | '''method overloading''' શું છે. |
|- | |- | ||
− | | | + | | 00:10 |
− | | | + | | અને '''મેથડ''' ને ઓવરલોડ કરવું. |
− | + | ||
− | + | ||
+ | |- | ||
+ | | 00:13 | ||
+ | | અહીં આપણે વાપરી રહ્યા છીએ | ||
+ | '''*''' '''ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS''' | ||
+ | '''*''' '''જાવા ડેવલપમેંટ કીટ 1.6''' | ||
+ | '''*''' '''એક્લીપ્સ 3.7.0''' | ||
|- | |- | ||
− | | | + | | 00:24 |
− | | | + | | આ ટ્યુટોરીયલ અનુસરવાં માટે તમને ખબર હોવી જોઈએ કે, |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 00:26 |
− | | | + | |'''મેથડો''' કેવી રીતે બનાવવી અને |
|- | |- | ||
− | | | + | | 00:29 |
− | | | + | | '''એક્લીપ્સ''' નાં ઉપયોગ વડે જાવામાં '''constructor''' ઓવરલોડ કરવું. |
|- | |- | ||
− | | | + | | 00:32 |
− | | | + | | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, |
+ | '''(http://www.spoken-tutorial.org)''' | ||
|- | |- | ||
− | | | + | | 00:39 |
− | | | + | | '''method overloading''' શું છે? |
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
− | | | + | | 00:42 |
− | | | + | | એક ક્લાસમાં સમાન નામથી બે અથવા વધુ મેથડોને વ્યાખ્યિત કરો. |
|- | |- | ||
− | | | + | | 00:46 |
− | | | + | | તે ક્રમમાં અથવા પેરામીટરોનાં ટાઇપમાં અલગ હોવા જોઈએ. |
|- | |- | ||
− | | | + | | 00:50 |
− | | | + | | આ '''મેથડ''' ને '''overloaded methods''' કહેવાય છે. |
|- | |- | ||
− | | | + | | 00:54 |
− | | | + | | તે પ્રોસેસને '''method overloading''' કહેવાય છે. |
|- | |- | ||
| 00:57 | | 00:57 | ||
− | | | + | | ચાલો હવે જોઈએ '''method''' ને ઓવરલોડ કેવી રીતે કરવું. |
|- | |- | ||
− | | | + | | 01:00 |
− | | | + | | '''એક્લીપ્સ''' માં મારી પાસે '''Addition''' ક્લાસ છે. |
|- | |- | ||
− | | | + | | 01:06 |
− | | | + | | ક્લાસની અંદર આપણે બે '''ઈન્ટીજર વેરીએબલો''' જાહેર કરીશું. |
|- | |- | ||
− | | | + | | 01:10 |
− | | | + | | તો ટાઈપ કરો '''''int''''' '''''a''''' ''ઇકવલ ટુ '''10''' અને '''int''' '''b''' ઇકવલ ટુ '''5''.''' |
|- | |- | ||
− | | | + | | 01:19 |
− | | | + | | બે ઈન્ટીજરોને ઉમેરવા માટે ચાલો મેથડ બનાવીએ. |
|- | |- | ||
| 01:23 | | 01:23 | ||
− | | | + | | તો ટાઈપ કરો '''void add''' કૌંસ. |
|- | |- | ||
− | | | + | | 01:30 |
− | |'' | + | | ''છગડીયા કૌંસમાં ટાઈપ કરો '''System''' dot '''out''' dot '''println'''.'' |
|- | |- | ||
− | | | + | | 01:40 |
− | |'' | + | | ''કૌંસમાં '''a+b'''.'' |
|- | |- | ||
− | | | + | | 01:44 |
− | | | + | | તો આ મેથડ આપણને બે '''ઈન્ટીજર વેરીએબલો''' નો સરવાળો આપે છે. |
|- | |- | ||
− | | | + | | 01:50 |
− | | | + | | ચાલો બીજી એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે. |
|- | |- | ||
− | | | + | | 01:55 |
− | | | + | | તો ટાઈપ કરો '''''void addTwoNumbers'''''. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 02:04 |
− | |'' | + | | ''કૌંસમાં '''int''' '''num1''' comma '''int''' '''num2.''''' |
|- | |- | ||
| 02:14 | | 02:14 | ||
− | | | + | | ત્યારબાદ કર્લી કૌંસમા '''System''' dot '''out''' dot '''println''' '''num1''' પ્લસ '''num2.''''' |
|- | |- | ||
− | | | + | | 02:35 |
− | | | + | | તો આ મેથડ આપણને બે વેલ્યુનો સરવાળો આપશે જે આ મેથડમાં ટેસ્ટ આર્ગ્યુમેંટ પાસ કરે છે. |
+ | |||
|- | |- | ||
− | | | + | | 02:44 |
− | | | + | | ચાલો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડો કોલ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 02:49 |
− | | | + | | તો '''Main''' મેથડમાં ટાઈપ કરો '''''Addition જે ક્લાસ નામ છે''''' '''''obj''' ઇકવલ ટુ '''new''' '''Addition''' કૌંસ'' અર્ધવિરામ. |
|- | |- | ||
− | | | + | | 03:13 |
− | | | + | | ત્યારબાદ'''Obj.add''' |
|- | |- | ||
− | | | + | | 03:18 |
− | | | + | | અને '''''Obj.addTwonumbers''' કૌંસમાં.'' |
|- | |- | ||
− | | | + | | 03:31 |
− | | | + | | આપણે બે આર્ગ્યુમેંટ પસાર કરીશું. |
|- | |- | ||
− | | | + | | 03:33 |
− | | | + | | ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ પસાર કરીએ છીએ. |
|- | |- | ||
− | | | + | | 03:37 |
− | | | + | | તો ટાઈપ કરો '''2.5''' અર્ધવિરામ અને ઈન્ટીજર '''3'''. |
|- | |- | ||
| 03:45 | | 03:45 | ||
− | | | + | | આપણને એક એરર મળે છે જે દર્શાવે છે, ''' the method addTwoNumbers int comma int of the class addition is not applicable for the argument double comma int. '''. |
|- | |- | ||
− | | | + | | 03:57 |
− | | | + | | તો આપણે શુ કરીશું કે મેથડમાં '''int''' નાં બદલે '''double''' આપીશું. |
|- | |- | ||
− | | | + | | 04:06 |
− | | | + | | તો '''''int'''' ને '''''double''''' થી બદલો. ફાઇલ સંગ્રહિત કરો. |
|- | |- | ||
− | | | + | | 04:12 |
− | | | + | | આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ ગઈ છે. |
|- | |- | ||
− | | | + | | 04:17 |
− | | | + | | આપણે એ પણ જાણીએ છીએ કે '''java''' આપમેળે એટલે કે ઈમ્પલીસીટલી '''int''' ને '''double''' માં બદલે છે. |
|- | |- | ||
− | | | + | | 04:24 |
− | | | + | | તેથી અહીં આપણે '''ઈન્ટીજર આર્ગ્યુમેંટોને પણ પાસ કરી શકીએ છીએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:28 |
− | | | + | | હવે પ્રોગ્રામને '''સેવ''' અને '''રન''' કરો |
|- | |- | ||
− | | | + | | 04:32 |
− | | | + | | આઉટપુટમાં આપણે બે ઈન્ટીજર વેરીએબલોનો સરવાળો જોઈએ છીએ, |
|- | |- | ||
− | | | + | | 04:37 |
− | | | + | | અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેંટોનો સરવાળો જે આપણે પાસ કર્યા છે. |
|- | |- | ||
| 04:43 | | 04:43 | ||
− | | | + | | હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ઓપરેશન કરે છે. |
|- | |- | ||
− | | | + | | 04:50 |
− | | | + | | તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી. જયારે કે બીજી મેથડ પેરામીટર ધરાવે છે. |
|- | |- | ||
− | | | + | | 05:00 |
− | | | + | | તો આવા કિસ્સામાં જાવા આપણને '''method''' '''overloading''' પ્રદાન કરે છે. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | તો આપણે શું કરીશું કે બંને મેથડોને સમાન નામ આપીશું. |
|- | |- | ||
− | | | + | | 05:09 |
− | | | + | | તો '''''addTwoNumbers''''' ને '''''add''''' થી બદલો અને અહીં પણ બદલો. |
|- | |- | ||
− | | | + | | 05:29 |
− | | | + | | આપણે સમાન ઓપરેશન સાથે એક વધુ મેથડ વ્યાખ્યિત કરીશું. |
|- | |- | ||
− | | | + | | 05:33 |
− | | | + | | તો ટાઈપ કરો '''''void''' '''add'''.'' |
|- | |- | ||
− | | | + | | 05:38 |
− | | | + | | અને ''કૌંસમાં '''int n1''' અલ્પવિરામ '''int n2''' અલ્પવિરામ '''int n3.''''' |
|- | |- | ||
− | | | + | | 05:51 |
− | | | + | | તો આપણે ત્રણ પેરામીટરો આપ્યા છે. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | પહેલું કર્લી કૌંસમાં '''System''' dot '''out''' dot '''println'''.' |
|- | |- | ||
− | | | + | | 06:03 |
− | | | + | | કૌંસમાં '''n1''' પ્લસ '''n2''' પ્લસ '''n3'''.'' |
|- | |- | ||
− | | | + | | 06:11 |
− | | | + | | આમ આ મેથડ ત્રણ ક્રમાંકોનો સરવાળો આપશે. |
|- | |- | ||
− | | | + | | 06:17 |
− | | | + | | ચાલો આ મેથડને કોલ કરીએ. |
|- | |- | ||
− | | | + | | 06:19 |
− | | | + | | તો ટાઈપ કરો '''''obj dot add''' '''1''' અલ્પવિરામ '''5''' અલ્પવિરામ '''4''''' |
|- | |- | ||
| 06:35 | | 06:35 | ||
− | | '' | + | | '''સેવ''' અને '''રન''' કરો |
|- | |- | ||
− | | | + | | 06:39 |
− | | | + | | આઉટપુટમાં આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો જોઈએ છીએ જે '''10''' છે. |
|- | |- | ||
− | | | + | | 06:47 |
− | | | + | | તો પેરામીટરો પર આધાર રાખીને '''જાવા કમ્પાઈલર''' વ્યવસ્થિત મેથડને ઓવેરલોડ કરે છે. |
|- | |- | ||
− | | | + | | 06:52 |
− | | | + | | તે પાસ થયેલ ક્રમાંક અને પેરામીટરનાં ટાઇપને તપાસ કરે છે |
|- | |- | ||
− | | | + | | 06:57 |
− | | | + | | તો પ્રોગ્રામર તરીકે આપણને ન તો મેથડ નામ વિશે, |
|- | |- | ||
− | | | + | | 07:01 |
− | | | + | | કે ન તો આર્ગ્યુંમેંટનું ટાઇપ અને ક્રમાંકની સંખ્યા જે આપણે પસાર કરી હતી તે વિષે ચિંતાની જરૂર છે. |
|- | |- | ||
− | | | + | | 07:05 |
− | | | + | | આપણે વધુ એક મેથડ બનાવીશું જે સ્ટ્રીંગની જોડણી કરે. |
|- | |- | ||
− | | | + | | 07:11 |
− | | | + | | તો આપણે હજુ એક '''overload method''' બનાવીશું |
+ | |||
|- | |- | ||
− | | | + | | 07:15 |
− | | | + | | ટાઈપ કરો '''''void add''''' '''String''' '''s1''' અલ્પવિરામ '''String''' '''s2'''.'' |
|- | |- | ||
− | | | + | | 07:29 |
− | |'' | + | | ''કર્લી કૌંસમાં '''System''' dot '''out''' dot '''println'''.'' |
|- | |- | ||
− | | | + | | 07:41 |
− | |'' | + | | ''કૌંસની અંદર '''s1''' પ્લસ '''s2'''.'' |
|- | |- | ||
| 07:45 | | 07:45 | ||
− | | | + | | અને આપણે આ મેથડને કોલ કરીશું. |
|- | |- | ||
− | | | + | | 07:50 |
− | | | + | | તો ટાઈપ કરો '''''obj''' dot '''add'''.'' |
|- | |- | ||
− | | | + | | 07:55 |
− | |'' | + | | ''કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં '''Hello''' અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં સ્પેસ '''World'''.'' |
|- | |- | ||
− | | | + | | 08:07 |
− | | | + | | હવે પ્રોગ્રામને '''સેવ''' અને '''રન''' કરો. |
|- | |- | ||
− | | | + | | 08:12 |
− | | | + | | તો આઉટપુટમાં આપણે જોઈએ છીએ '''Hello''' સ્પેસ '''World'''. |
|- | |- | ||
− | | | + | | 08:16 |
− | | | + | | આમ બે સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટો સાથે '''add''' મેથડ, સ્ટ્રીંગને જોડાણ કરી આપે છે. |
|- | |- | ||
| 08:21 | | 08:21 | ||
− | | | + | | ધારો કે હવે આપણે '''add''' મેથડને રીટર્ન ટાઇપ સાથે જાહેર કરીએ. |
|- | |- | ||
− | | | + | | 08:27 |
− | | | + | | તો ટાઈપ કરો '' '''int''' '''add''' કૌંસમાં no parameter અને કર્લી કૌંસ.'' |
|- | |- | ||
− | | | + | | 08:40 |
− | | | + | | આપણને એક એરર મળે છે જે દર્શાવે છે '''duplicate method''' add in type addition'' |
|- | |- | ||
− | | | + | | 08:48 |
− | | | + | | આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ '''add''' મેથડને કોઈપણ પેરામીટર વિના જાહેર કર્યી છે. |
|- | |- | ||
− | | | + | | 08:54 |
− | | | + | | તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર અલગ હોવું જરૂરી છે. |
|- | |- | ||
− | | | + | | 08:58 |
− | | | + | | અલગ રીટર્ન ટાઇપ હોવું મેથડને ઓવરલોડ કરશે નહી. |
|- | |- | ||
− | | | + | | 09:03 |
− | | | + | | તો આ મેથડને રદ્દ કરો અને ફાઈલને સંગ્રહિત કરો. |
|- | |- | ||
− | | | + | | 09:09 |
− | | | + | | આ રીતે જાવામાં '''method overloading''' થાય છે. |
|- | |- | ||
− | | | + | | 09:16 |
− | | | + | | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
− | | | + | | 09:18 |
− | | | + | | '''method overloading''' વિશે. |
|- | |- | ||
− | | | + | | 09:20 |
− | | | + | | મેથડ '''overload''' કરવું. |
|- | |- | ||
− | | | + | | 09:22 |
− | | | + | | અને '''method overloading''' નાં ફાયદા. |
|- | |- | ||
− | | | + | | 09:25 |
− | | | + | | સ્વ:આકારણી માટે, '''subtract''' મેથડ બનાવો જે તે ક્રમાંકોની બાદબાકી કરે |
|- | |- | ||
− | |09:31 | + | | 09:31 |
− | | | + | | તેને ઓવરલોડ કરો. |
− | + | ||
|- | |- | ||
| 09:33 | | 09:33 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 09:36 |
− | | | + | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ : |
+ | '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' | ||
+ | |- | ||
+ | | 09:42 | ||
+ | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | | + | | 09:45 |
− | | | + | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
|- | |- | ||
− | | | + | | 09:48 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | | | + | | 09:50 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
− | | | + | | 09:52 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
− | + | ||
+ | |- | ||
+ | | 09:56 | ||
+ | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | | + | | 10:01 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ '''ટોક ટુ અ ટીચર''' પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | | | + | | 10:05 |
− | | | + | | જે '''આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર''' દ્વારા '''શિક્ષણ પર નેશનલ મિશન''' દ્વારા આધારભૂત છે. |
|- | |- | ||
− | | | + | | 10:11 |
− | | | + | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 10:19 |
− | | | + | | આમ અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
|- | |- | ||
− | | | + | | 10:21 |
− | | | + | | જોડાવા બદ્દલ આભાર. |
|- | |- | ||
| 10:22 | | 10:22 | ||
− | | | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|} | |} |
Latest revision as of 16:05, 24 March 2017
Time | Narration |
00:01 | java માં method overloading પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:08 | method overloading શું છે. |
00:10 | અને મેથડ ને ઓવરલોડ કરવું. |
00:13 | અહીં આપણે વાપરી રહ્યા છીએ
* ઉબુન્ટુ આવૃત્તિ 11.10 OS * જાવા ડેવલપમેંટ કીટ 1.6 * એક્લીપ્સ 3.7.0 |
00:24 | આ ટ્યુટોરીયલ અનુસરવાં માટે તમને ખબર હોવી જોઈએ કે, |
00:26 | મેથડો કેવી રીતે બનાવવી અને |
00:29 | એક્લીપ્સ નાં ઉપયોગ વડે જાવામાં constructor ઓવરલોડ કરવું. |
00:32 | જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે દર્શાવેલ અમારી વેબસાઈટનો સંદર્ભ લો, |
00:39 | method overloading શું છે? |
00:42 | એક ક્લાસમાં સમાન નામથી બે અથવા વધુ મેથડોને વ્યાખ્યિત કરો. |
00:46 | તે ક્રમમાં અથવા પેરામીટરોનાં ટાઇપમાં અલગ હોવા જોઈએ. |
00:50 | આ મેથડ ને overloaded methods કહેવાય છે. |
00:54 | તે પ્રોસેસને method overloading કહેવાય છે. |
00:57 | ચાલો હવે જોઈએ method ને ઓવરલોડ કેવી રીતે કરવું. |
01:00 | એક્લીપ્સ માં મારી પાસે Addition ક્લાસ છે. |
01:06 | ક્લાસની અંદર આપણે બે ઈન્ટીજર વેરીએબલો જાહેર કરીશું. |
01:10 | તો ટાઈપ કરો int a ઇકવલ ટુ 10 અને int b ઇકવલ ટુ 5. |
01:19 | બે ઈન્ટીજરોને ઉમેરવા માટે ચાલો મેથડ બનાવીએ. |
01:23 | તો ટાઈપ કરો void add કૌંસ. |
01:30 | છગડીયા કૌંસમાં ટાઈપ કરો System dot out dot println. |
01:40 | કૌંસમાં a+b. |
01:44 | તો આ મેથડ આપણને બે ઈન્ટીજર વેરીએબલો નો સરવાળો આપે છે. |
01:50 | ચાલો બીજી એક મેથડ બનાવીએ જે બે પેરામીટર લે છે. |
01:55 | તો ટાઈપ કરો void addTwoNumbers. |
02:04 | કૌંસમાં int num1 comma int num2. |
02:14 | ત્યારબાદ કર્લી કૌંસમા System dot out dot println num1 પ્લસ num2. |
02:35 | તો આ મેથડ આપણને બે વેલ્યુનો સરવાળો આપશે જે આ મેથડમાં ટેસ્ટ આર્ગ્યુમેંટ પાસ કરે છે. |
02:44 | ચાલો ક્લાસનું ઓબ્જેક્ટ બનાવીએ અને મેથડો કોલ કરીએ. |
02:49 | તો Main મેથડમાં ટાઈપ કરો Addition જે ક્લાસ નામ છે obj ઇકવલ ટુ new Addition કૌંસ અર્ધવિરામ. |
03:13 | ત્યારબાદObj.add |
03:18 | અને Obj.addTwonumbers કૌંસમાં. |
03:31 | આપણે બે આર્ગ્યુમેંટ પસાર કરીશું. |
03:33 | ધારો કે જો આપણે ફ્લોટિંગ પોઈન્ટ વેલ્યુઓ પસાર કરીએ છીએ. |
03:37 | તો ટાઈપ કરો 2.5 અર્ધવિરામ અને ઈન્ટીજર 3. |
03:45 | આપણને એક એરર મળે છે જે દર્શાવે છે, the method addTwoNumbers int comma int of the class addition is not applicable for the argument double comma int. . |
03:57 | તો આપણે શુ કરીશું કે મેથડમાં int નાં બદલે double આપીશું. |
04:06 | તો int' ને double થી બદલો. ફાઇલ સંગ્રહિત કરો. |
04:12 | આપણે જોઈએ છીએ કે એરર ઉકેલાઈ ગઈ છે. |
04:17 | આપણે એ પણ જાણીએ છીએ કે java આપમેળે એટલે કે ઈમ્પલીસીટલી int ને double માં બદલે છે. |
04:24 | તેથી અહીં આપણે ઈન્ટીજર આર્ગ્યુમેંટોને પણ પાસ કરી શકીએ છીએ. |
04:28 | હવે પ્રોગ્રામને સેવ અને રન કરો |
04:32 | આઉટપુટમાં આપણે બે ઈન્ટીજર વેરીએબલોનો સરવાળો જોઈએ છીએ, |
04:37 | અને બે સંખ્યાત્મક આર્ગ્યુમેંટોનો સરવાળો જે આપણે પાસ કર્યા છે. |
04:43 | હવે આપણે જોઈએ છીએ કે બંને મેથડ સમાન ઓપરેશન કરે છે. |
04:50 | તફાવત એ છે કે પ્રથમ મેથડ પેરામીટર ધરાવતું નથી. જયારે કે બીજી મેથડ પેરામીટર ધરાવે છે. |
05:00 | તો આવા કિસ્સામાં જાવા આપણને method overloading પ્રદાન કરે છે. |
05:05 | તો આપણે શું કરીશું કે બંને મેથડોને સમાન નામ આપીશું. |
05:09 | તો addTwoNumbers ને add થી બદલો અને અહીં પણ બદલો. |
05:29 | આપણે સમાન ઓપરેશન સાથે એક વધુ મેથડ વ્યાખ્યિત કરીશું. |
05:33 | તો ટાઈપ કરો void add. |
05:38 | અને કૌંસમાં int n1 અલ્પવિરામ int n2 અલ્પવિરામ int n3. |
05:51 | તો આપણે ત્રણ પેરામીટરો આપ્યા છે. |
05:54 | પહેલું કર્લી કૌંસમાં System dot out dot println.' |
06:03 | કૌંસમાં n1 પ્લસ n2 પ્લસ n3. |
06:11 | આમ આ મેથડ ત્રણ ક્રમાંકોનો સરવાળો આપશે. |
06:17 | ચાલો આ મેથડને કોલ કરીએ. |
06:19 | તો ટાઈપ કરો obj dot add 1 અલ્પવિરામ 5 અલ્પવિરામ 4 |
06:35 | સેવ અને રન કરો |
06:39 | આઉટપુટમાં આપણે ત્રણ ક્રમાંકોનો સરવાળો જોઈએ છીએ જે 10 છે. |
06:47 | તો પેરામીટરો પર આધાર રાખીને જાવા કમ્પાઈલર વ્યવસ્થિત મેથડને ઓવેરલોડ કરે છે. |
06:52 | તે પાસ થયેલ ક્રમાંક અને પેરામીટરનાં ટાઇપને તપાસ કરે છે |
06:57 | તો પ્રોગ્રામર તરીકે આપણને ન તો મેથડ નામ વિશે, |
07:01 | કે ન તો આર્ગ્યુંમેંટનું ટાઇપ અને ક્રમાંકની સંખ્યા જે આપણે પસાર કરી હતી તે વિષે ચિંતાની જરૂર છે. |
07:05 | આપણે વધુ એક મેથડ બનાવીશું જે સ્ટ્રીંગની જોડણી કરે. |
07:11 | તો આપણે હજુ એક overload method બનાવીશું |
07:15 | ટાઈપ કરો void add String s1 અલ્પવિરામ String s2. |
07:29 | કર્લી કૌંસમાં System dot out dot println. |
07:41 | કૌંસની અંદર s1 પ્લસ s2. |
07:45 | અને આપણે આ મેથડને કોલ કરીશું. |
07:50 | તો ટાઈપ કરો obj dot add. |
07:55 | કૌંસમાં ડબલ અવતરણ ચિહ્નમાં Hello અલ્પવિરામ ડબલ અવતરણ ચિહ્નમાં સ્પેસ World. |
08:07 | હવે પ્રોગ્રામને સેવ અને રન કરો. |
08:12 | તો આઉટપુટમાં આપણે જોઈએ છીએ Hello સ્પેસ World. |
08:16 | આમ બે સ્ટ્રીંગ આર્ગ્યુંમેંટો સાથે add મેથડ, સ્ટ્રીંગને જોડાણ કરી આપે છે. |
08:21 | ધારો કે હવે આપણે add મેથડને રીટર્ન ટાઇપ સાથે જાહેર કરીએ. |
08:27 | તો ટાઈપ કરો int add કૌંસમાં no parameter અને કર્લી કૌંસ. |
08:40 | આપણને એક એરર મળે છે જે દર્શાવે છે duplicate method add in type addition |
08:48 | આ એટલા માટે કારણ કે આપણે પહેલાથી જ add મેથડને કોઈપણ પેરામીટર વિના જાહેર કર્યી છે. |
08:54 | તો યાદ રાખો કે મેથડ ઓવરલોડ માટે પેરામીટર અલગ હોવું જરૂરી છે. |
08:58 | અલગ રીટર્ન ટાઇપ હોવું મેથડને ઓવરલોડ કરશે નહી. |
09:03 | તો આ મેથડને રદ્દ કરો અને ફાઈલને સંગ્રહિત કરો. |
09:09 | આ રીતે જાવામાં method overloading થાય છે. |
09:16 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
09:18 | method overloading વિશે. |
09:20 | મેથડ overload કરવું. |
09:22 | અને method overloading નાં ફાયદા. |
09:25 | સ્વ:આકારણી માટે, subtract મેથડ બનાવો જે તે ક્રમાંકોની બાદબાકી કરે |
09:31 | તેને ઓવરલોડ કરો. |
09:33 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે |
09:36 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ : |
09:42 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:45 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
09:48 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
09:50 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
09:52 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
09:56 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
10:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
10:05 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
10:11 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:19 | આમ અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
10:21 | જોડાવા બદ્દલ આભાર. |
10:22 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |