Difference between revisions of "Java/C2/Getting-started-java-Installation/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(5 intermediate revisions by 4 users not shown) | |||
Line 4: | Line 4: | ||
|'''Narration''' | |'''Narration''' | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
− | |'''Getting started with Java: Installation''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | + | | '''Getting started with Java: Installation''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
− | + | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:09 |
| સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરવું. | | સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરવું. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
− | |જાવા શા માટે? | + | | જાવા શા માટે? જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. |
|- | |- | ||
− | | 00 | + | | 00:17 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| અહીં આપણે વાપરી રહ્યા છીએ | | અહીં આપણે વાપરી રહ્યા છીએ | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:19 |
− | |ઉબુન્ટુ આવૃતિ '''11.10''' અને | + | | ઉબુન્ટુ આવૃતિ '''11.10''' અને |
|- | |- | ||
− | | 00 | + | | 00:21 |
| જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ '''JDK''' '''1.6''' | | જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ '''JDK''' '''1.6''' | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:26 |
− | |આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ. | + | | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ. |
− | + | ||
|- | |- | ||
− | |00 | + | | 00:31 |
| તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. | | તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. | ||
|- | |- | ||
− | |00 | + | | 00:35 |
− | |તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે. | + | | તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે. |
|- | |- | ||
− | |00 | + | | 00:43 |
− | |જો નથી, તો '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. | + | | જો નથી, તો '''spoken-tutorial.org''' પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:51 |
− | |જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને '''JDK''', જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે. | + | | જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને '''JDK''', જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:57 |
− | |'''JDK''' વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો: | + | | '''JDK''' વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો: |
|- | |- | ||
− | | 01 | + | | 01:02 |
| હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરીશું. | | હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરીશું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:07 |
− | |આ માટે, તમારી પાસે રૂટ | + | | આ માટે, તમારી પાસે રૂટ પરમીશન હોવી જરૂરી છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:10 |
− | |તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. | + | | તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. |
− | + | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:14 |
− | |આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે. | + | | આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:19 |
− | |હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને | + | | હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને "ટાસ્ક બાર" મળશે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:25 |
− | |ઉપરની બાજુએ તમને | + | | ઉપરની બાજુએ તમને "ડેશહોમ" મળશે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:28 |
− | | | + | | "ડેશહોમ" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |01 | + | | 01:31 |
− | | | + | | "સર્ચ બાર" માં '''Synaptic''' ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
− | |01 | + | | 01:35 |
− | |તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે. | + | | તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:38 |
− | | | + | | "સીનેપ્ટીક પેકેજ મેનેજર" પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:42 |
− | |પ્રમાણીકરણ | + | | પ્રમાણીકરણ માટે તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:47 |
− | |તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને '''Authenticate''' પર ક્લિક કરો. | + | | તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને '''Authenticate''' પર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:56 |
− | |આ | + | | આ "સીનેપ્ટીક પેકેજ મેનેજર" ને ખોલશે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:03 |
− | | હવે | + | | હવે "ક્વિક ફીલ્ટર બોક્સ" માં '''jdk''' ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
− | |02 | + | | 02:08 |
− | |આપણને '''openjdk-6-jdk''' નામ ધરાવતું એક પેકેજ દેખાય છે. | + | | આપણને '''openjdk-6-jdk''' નામ ધરાવતું એક પેકેજ દેખાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:13 |
− | |તેના પર જમણું ક્લિક કરો અને '''Mark for Installation''' પર ક્લિક કરો. | + | | તેના પર જમણું ક્લિક કરો અને '''Mark for Installation''' પર ક્લિક કરો. |
− | + | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:17 |
− | |ત્યારબાદ '''Apply''' પર ક્લિક કરો. | + | | ત્યારબાદ '''Apply''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | | 02:20 |
− | |તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે. | + | | તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે. |
|- | |- | ||
− | |02 | + | | 02:24 |
− | |તો '''To be Installed''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Apply''' પર ક્લિક કરો. | + | | તો '''To be Installed''' પર ક્લિક કરો અને ત્યારબાદ '''Apply''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |02 | + | | 02:30 |
− | |સંસ્થાપન અમુક સેકેંડ લેશે. | + | | સંસ્થાપન અમુક સેકેંડ લેશે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:38 |
− | |હવે, આપણે જોઈએ છીએ કે '''openjdk-6-jdk''' વિકલ્પ લીલા રંગમાં છે. | + | | હવે, આપણે જોઈએ છીએ કે '''openjdk-6-jdk''' વિકલ્પ લીલા રંગમાં છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:48 |
− | | | + | | તેથી આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:52 |
− | | હવે, ચાલો સંસ્થાપન | + | | હવે, ચાલો સંસ્થાપન તપાસીએ, આ માટે '''Ctrl, Alt''' અને '''T''' કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો |
|- | |- | ||
− | |03 | + | | 03:03 |
− | |મારી પાસે અહીં પહેલાથી જ | + | | મારી પાસે અહીં પહેલાથી જ ટર્મિનલ ખૂલેલ છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:06 |
| કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો '''java સ્પેસ હાયફન version''' અને '''Enter''' દબાવો. | | કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો '''java સ્પેસ હાયફન version''' અને '''Enter''' દબાવો. | ||
− | |||
|- | |- | ||
− | | 03 | + | | 03:15 |
− | |આપણે જોઈએ છીએ કે '''jdk''' નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે. | + | | આપણે જોઈએ છીએ કે '''jdk''' નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે. |
− | + | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:20 |
| તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે. | | તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:26 |
− | |તો, આપણે સફળતાપૂર્વક '''jdk''' સંસ્થાપિત કરી લીધું છે | + | | તો, આપણે સફળતાપૂર્વક '''jdk''' સંસ્થાપિત કરી લીધું છે |
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
− | |હવે, ચાલો | + | | હવે, ચાલો સરળ જાવા પ્રોગ્રામ રન કરીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે. |
+ | |||
|- | |- | ||
− | | 03 | + | | 03:35 |
− | |મારી પાસે પહેલાથી જ આપેલ કોડ '''TestProgram ડોટ java''' નામની ફાઈલમાં સંગ્રહિત છે. | + | | મારી પાસે પહેલાથી જ આપેલ કોડ '''TestProgram ડોટ java''' નામની ફાઈલમાં સંગ્રહિત છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:42 |
| હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું. | | હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:45 |
− | |આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે '''We have successfully run a Java Program'''. | + | | આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે '''We have successfully run a Java Program'''. |
|- | |- | ||
− | | 03 | + | | 03:53 |
− | |તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. | + | | તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:57 |
− | |યાદ | + | | યાદ રાખો કે આપણે '''TestProgram ડોટ java''' ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:03 |
− | | અને | + | | અને હમણાં હું હોમ ડીરેક્ટરીમાં છું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:07 |
| તો, કમાંડ પ્રોમ્પ્ટ પર '''javac સ્પેસ TestProgram ડોટ java''' ટાઈપ કરો. | | તો, કમાંડ પ્રોમ્પ્ટ પર '''javac સ્પેસ TestProgram ડોટ java''' ટાઈપ કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:19 |
− | |આ કોડને કમ્પાઈલ કરવા | + | | આ કોડને કમ્પાઈલ કરવા માટે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:21 |
− | |'''Enter''' દબાવો. | + | | '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:25 |
| હવે, ચાલો હું કોડ રન કરું. | | હવે, ચાલો હું કોડ રન કરું. | ||
+ | |||
|- | |- | ||
− | | 04 | + | | 04:27 |
| તો ટાઈપ કરો '''java સ્પેસ TestProgram''' અને '''Enter''' દબાવો. | | તો ટાઈપ કરો '''java સ્પેસ TestProgram''' અને '''Enter''' દબાવો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:35 |
− | |આપણને આઉટપુટ '''We have successfully run a java program''' આ રીતે મળે છે. | + | | આપણને આઉટપુટ '''We have successfully run a java program''' આ રીતે મળે છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:44 |
− | |આ રીતે, આપણું સંસ્થાપન | + | | આ રીતે, આપણું સંસ્થાપન બરાબર રહ્યું છે. |
|- | |- | ||
− | |04 | + | | 04:48 |
| હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. | | હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. | ||
+ | |||
|- | |- | ||
− | | 04 | + | | 04:51 |
| હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે. | | હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:55 |
| જાવા સરળ છે. | | જાવા સરળ છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:57 |
− | | જાવા | + | | જાવા ઓબ્જેક્ટ ઓરીએંટેડ છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | | 04:59 |
− | | તે | + | | તે પ્લેટફોર્મ ઈન્ડિપેન્ડન્ટ છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:01 |
− | | જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે. | + | | તે સુરક્ષિત છે. જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:04 |
| જાવા '''મલ્ટી - થ્રેડેડ''' છે. | | જાવા '''મલ્ટી - થ્રેડેડ''' છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:07 |
| આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું. | | આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:11 |
− | | '''-JSP''', અથવા કે '''જાવા સર્વર પેજીસ''': આ સામાન્ય '''HTML''' ટેગો | + | | '''-JSP''', અથવા કે '''જાવા સર્વર પેજીસ''': આ સામાન્ય '''HTML''' ટેગો સાથેના કોડ પર આધારિત છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:18 |
− | | '''JSP''' | + | | '''JSP''' ડાયનામીક વેબ પેજીસ બનાવવામાં મદદ કરે છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:22 |
| '''-Java Applets''': આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે. | | '''-Java Applets''': આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:28 |
− | |-J2EE | + | | '''-J2EE''' અથવા કે '''જાવા એન્ટરપ્રાઈઝ એડીશન''': કંપનીઓ '''J2EE''' વાપરે છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:33 |
− | |તે '''XML''' બંધારણીય | + | | તે '''XML''' બંધારણીય ડોક્યુંમેંટોને સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગી છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:38 |
− | | '''-JavaBeans''': જાવા બીન્સ ફરીથી વાપરી શકાય | + | | '''-JavaBeans''': જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવું સોફ્ટવેર ઘટક છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:43 |
− | | તેનો ઉપયોગ નવી અને ઉન્નત | + | | તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોની રચના માટે કરી શકાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:47 |
| '''-Mobile Java''': આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન. | | '''-Mobile Java''': આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:53 |
− | | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | + | | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
|- | |- | ||
− | | 05 | + | | 05:56 |
| સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરવું. | | સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને '''JDK''' સંસ્થાપિત કરવું. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:59 |
| જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું. | | જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:02 |
| જાવા વાપરવાનાં ફાયદાઓ. | | જાવા વાપરવાનાં ફાયદાઓ. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:04 |
| જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. | | જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:08 |
− | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:14 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:17 |
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:22 |
− | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | | 06 | + | | 06:24 |
| સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:27 |
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:30 |
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો. | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' નો સંદર્ભ લો. | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:36 |
− | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | | 06 | + | | 06:41 |
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:47 |
| આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:52 |
| '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | | '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:58 |
| આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | | આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:01 |
| '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:04 |
− | | | + | | જોડાવા બદ્દલ આભાર. |
Latest revision as of 15:53, 24 March 2017
Time | Narration |
00:01 | Getting started with Java: Installation પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું |
00:09 | સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું. |
00:13 | જાવા શા માટે? જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. |
00:17 | અહીં આપણે વાપરી રહ્યા છીએ |
00:19 | ઉબુન્ટુ આવૃતિ 11.10 અને |
00:21 | જાવા ડેવલપમેંટ એન્વાયર્નમેંટ JDK 1.6 |
00:26 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમે ઇન્ટરનેટ સાથે જોડાયેલા હોવા જોઈએ. |
00:31 | તમારી પાસે સીનેપ્ટીક પેકેજ મેનેજર તમારા સીસ્ટમ પર સંસ્થાપિત હોવું જોઈએ. |
00:35 | તમને લિનક્સમાં ટર્મિનલ, ટેક્સ્ટ એડિટર અને સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરવાની જાણ પણ હોવી જરૂરી છે. |
00:43 | જો નથી, તો spoken-tutorial.org પર ઉપલબ્ધ લિનક્સ પરનું સ્પોકન ટ્યુટોરીયલ જુઓ. |
00:51 | જાવા પ્રોગ્રામને ચલાવવા માટે આપણને JDK, જાવા ડેવલપમેંટ કીટ સંસ્થાપિત કરવાની જરૂર છે. |
00:57 | JDK વિશે વિસ્તારમાં જાણવા માટે તમે આપેલ લીંકનો સંદર્ભ લઇ શકો છો: |
01:02 | હવે આપણે સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરીશું. |
01:07 | આ માટે, તમારી પાસે રૂટ પરમીશન હોવી જરૂરી છે. |
01:10 | તમને રીપોઝીટરી પસંદગી કેવી રીતે કરાય તેનું પણ જ્ઞાન હોવું જરૂરી છે. |
01:14 | આને અગાઉ ઉલ્લેખ કરાયેલ લિનક્સ પરનાં પૂર્વાવશ્યક ટ્યુટોરીયલમાં સમજાવાયું છે. |
01:19 | હવે, તમારા ડેસ્કટોપનાં ડાબા ખૂણે, તમને "ટાસ્ક બાર" મળશે. |
01:25 | ઉપરની બાજુએ તમને "ડેશહોમ" મળશે. |
01:28 | "ડેશહોમ" પર ક્લિક કરો. |
01:31 | "સર્ચ બાર" માં Synaptic ટાઈપ કરો. |
01:35 | તમને અહીં સીનેપ્ટીક પેકેજ મેનેજર મળશે. |
01:38 | "સીનેપ્ટીક પેકેજ મેનેજર" પર ક્લિક કરો. |
01:42 | પ્રમાણીકરણ માટે તમને પાસવર્ડ ટાઈપ કરવા માટે પૂછવામાં આવશે. |
01:47 | તો તમારો પાસવર્ડ ટાઈપ કરો અને Authenticate પર ક્લિક કરો. |
01:56 | આ "સીનેપ્ટીક પેકેજ મેનેજર" ને ખોલશે. |
02:03 | હવે "ક્વિક ફીલ્ટર બોક્સ" માં jdk ટાઈપ કરો. |
02:08 | આપણને openjdk-6-jdk નામ ધરાવતું એક પેકેજ દેખાય છે. |
02:13 | તેના પર જમણું ક્લિક કરો અને Mark for Installation પર ક્લિક કરો. |
02:17 | ત્યારબાદ Apply પર ક્લિક કરો. |
02:20 | તમને ચીન્હાંકિત ફેરફારોની યાદીને ખાતરી કરવા માટે પૂછવામાં આવશે. |
02:24 | તો To be Installed પર ક્લિક કરો અને ત્યારબાદ Apply પર ક્લિક કરો. |
02:30 | સંસ્થાપન અમુક સેકેંડ લેશે. |
02:38 | હવે, આપણે જોઈએ છીએ કે openjdk-6-jdk વિકલ્પ લીલા રંગમાં છે. |
02:48 | તેથી આપણું સંસ્થાપન પૂર્ણ થઇ ગયું છે. |
02:52 | હવે, ચાલો સંસ્થાપન તપાસીએ, આ માટે Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ ખોલો |
03:03 | મારી પાસે અહીં પહેલાથી જ ટર્મિનલ ખૂલેલ છે. |
03:06 | કમાંડ પ્રોમ્પ્ટ પર ટાઈપ કરો java સ્પેસ હાયફન version અને Enter દબાવો. |
03:15 | આપણે જોઈએ છીએ કે jdk નો આવૃત્તિ ક્રમાંક દ્રશ્યમાન થાય છે. |
03:20 | તમે જે આવૃત્તિ વાપરો છો એના પર આધાર રાખી આવૃત્તિ ક્રમાંક જુદો હોઈ શકે છે. |
03:26 | તો, આપણે સફળતાપૂર્વક jdk સંસ્થાપિત કરી લીધું છે |
03:30 | હવે, ચાલો સરળ જાવા પ્રોગ્રામ રન કરીએ અને જોઈએ કે તે કાર્ય કરે છે. |
03:35 | મારી પાસે પહેલાથી જ આપેલ કોડ TestProgram ડોટ java નામની ફાઈલમાં સંગ્રહિત છે. |
03:42 | હવે ચાલો હું આ કોડને કમ્પાઈલ કરું અને રન કરું. |
03:45 | આ કોડ ટર્મિનલ પર માત્ર દર્શાવશે We have successfully run a Java Program. |
03:53 | તો ચાલો ટર્મિનલ પર પાછા જઈએ. |
03:57 | યાદ રાખો કે આપણે TestProgram ડોટ java ફાઈલને હોમ ડીરેક્ટરીમાં સંગ્રહિત કરી છે. |
04:03 | અને હમણાં હું હોમ ડીરેક્ટરીમાં છું. |
04:07 | તો, કમાંડ પ્રોમ્પ્ટ પર javac સ્પેસ TestProgram ડોટ java ટાઈપ કરો. |
04:19 | આ કોડને કમ્પાઈલ કરવા માટે છે. |
04:21 | Enter દબાવો. |
04:25 | હવે, ચાલો હું કોડ રન કરું. |
04:27 | તો ટાઈપ કરો java સ્પેસ TestProgram અને Enter દબાવો. |
04:35 | આપણને આઉટપુટ We have successfully run a java program આ રીતે મળે છે. |
04:44 | આ રીતે, આપણું સંસ્થાપન બરાબર રહ્યું છે. |
04:48 | હવે, ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
04:51 | હું હવે સમજાવીશ કે જાવા કેમ ઉપયોગી છે. |
04:55 | જાવા સરળ છે. |
04:57 | જાવા ઓબ્જેક્ટ ઓરીએંટેડ છે. |
04:59 | તે પ્લેટફોર્મ ઈન્ડિપેન્ડન્ટ છે. |
05:01 | તે સુરક્ષિત છે. જાવા ઉચ્ચ પ્રભાવ ધરાવે છે. |
05:04 | જાવા મલ્ટી - થ્રેડેડ છે. |
05:07 | આપણે હવે જાવાનાં અમુક પ્રકારો અને એપ્લીકેશનો દરમ્યાન જઈશું. |
05:11 | -JSP, અથવા કે જાવા સર્વર પેજીસ: આ સામાન્ય HTML ટેગો સાથેના કોડ પર આધારિત છે. |
05:18 | JSP ડાયનામીક વેબ પેજીસ બનાવવામાં મદદ કરે છે. |
05:22 | -Java Applets: આ વેબ એપ્લીકેશનોને અરસપરસ લક્ષણો પૂરા પાડવામાં મદદ કરે છે. |
05:28 | -J2EE અથવા કે જાવા એન્ટરપ્રાઈઝ એડીશન: કંપનીઓ J2EE વાપરે છે. |
05:33 | તે XML બંધારણીય ડોક્યુંમેંટોને સ્થાનાંતરિત કરવા માટે ઉપયોગી છે. |
05:38 | -JavaBeans: જાવા બીન્સ ફરીથી વાપરી શકાય એવું સોફ્ટવેર ઘટક છે. |
05:43 | તેનો ઉપયોગ નવી અને ઉન્નત એપ્લીકેશનોની રચના માટે કરી શકાય છે. |
05:47 | -Mobile Java: આનો ઉપયોગ વિવિધ મનોરંજન ઉપકરણો માટે થાય છે, જેમ કે મોબાઈલ ફોન. |
05:53 | તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
05:56 | સીનેપ્ટીક પેકેજ મેનેજર વાપરીને JDK સંસ્થાપિત કરવું. |
05:59 | જાવા પ્રોગ્રામને કમ્પાઈલ કરવું અને રન કરવું. |
06:02 | જાવા વાપરવાનાં ફાયદાઓ. |
06:04 | જાવાનાં પ્રકારો અને એપ્લીકેશનો. |
06:08 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ વિશે વધુ જાણકારી માટે, આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
06:14 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
06:17 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
06:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:24 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
06:27 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
06:30 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org નો સંદર્ભ લો. |
06:36 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
06:41 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
06:47 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. |
06:52 | http://spoken-tutorial.org/NMEICT-Intro |
06:58 | આમ, અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
07:01 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
07:04 | જોડાવા બદ્દલ આભાર. |