Difference between revisions of "Digital-Divide/D0/Getting-to-know-computers/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
| (6 intermediate revisions by 3 users not shown) | |||
| Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
| − | | ''' | + | | '''Time''' |
| '''Narration''' | | '''Narration''' | ||
| Line 9: | Line 9: | ||
|- | |- | ||
| 00:06 | | 00:06 | ||
| − | | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું | + | | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. |
|- | |- | ||
| 00:09 | | 00:09 | ||
| − | | કમ્પ્યુટરનાં વિવિધ કમ્પોનન્ટો | + | | કમ્પ્યુટરનાં વિવિધ કમ્પોનન્ટો. |
|- | |- | ||
| Line 36: | Line 36: | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:33 |
| કમ્પ્યુટર તેના કદને ધ્યાનમાં લીધા વગર પાંચ મુખ્ય કાર્યો કરે છે- | | કમ્પ્યુટર તેના કદને ધ્યાનમાં લીધા વગર પાંચ મુખ્ય કાર્યો કરે છે- | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:40 |
| તે ઇનપુટનાં માર્ગે ડેટા અથવા ઇનસ્ટ્રકશનો સ્વીકારે છે. | | તે ઇનપુટનાં માર્ગે ડેટા અથવા ઇનસ્ટ્રકશનો સ્વીકારે છે. | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:45 |
| વપરાશકર્તાનાં આવશ્યકતા અનુસાર તે ડેટા પ્રોસેસ કરે છે. | | વપરાશકર્તાનાં આવશ્યકતા અનુસાર તે ડેટા પ્રોસેસ કરે છે. | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:50 |
| તે ડેટા સંગ્રહ કરે છે. | | તે ડેટા સંગ્રહ કરે છે. | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:52 |
| તે આઉટપુટ સ્વરૂપે પરિણામ આપે છે. | | તે આઉટપુટ સ્વરૂપે પરિણામ આપે છે. | ||
|- | |- | ||
| − | | 00 | + | | 00:56 |
| કમ્પ્યુટરનાં અંદર તે તમામ ઓપરેશનો નિયંત્રણ કરે છે. | | કમ્પ્યુટરનાં અંદર તે તમામ ઓપરેશનો નિયંત્રણ કરે છે. | ||
| Line 65: | Line 65: | ||
|- | |- | ||
| 01:08 | | 01:08 | ||
| − | | '''Input unit''' (ઇનપુટ યુનિટ) | + | | '''Input unit''' (ઇનપુટ યુનિટ), '''Central Processing unit''' (સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ) |
| − | + | ||
| − | + | ||
| − | + | ||
| − | + | ||
|- | |- | ||
| Line 77: | Line 73: | ||
|- | |- | ||
| 01:14 | | 01:14 | ||
| − | | ઇનપુટ યુનિટ મદદ કરે છે | + | | ઇનપુટ યુનિટ મદદ કરે છે, |
|- | |- | ||
| − | | 01 | + | | 01:16 |
| સુવ્યવસ્થિત રીતે કમ્પ્યુટર સિસ્ટમમાં ડેટા અને પ્રોગ્રામો દાખલ કરવામાં. | | સુવ્યવસ્થિત રીતે કમ્પ્યુટર સિસ્ટમમાં ડેટા અને પ્રોગ્રામો દાખલ કરવામાં. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:23 |
| કીબોર્ડ, માઉસ, કેમેરો અને સ્કેનર આ અમુક ઇનપુટ ઉપકરણો છે. | | કીબોર્ડ, માઉસ, કેમેરો અને સ્કેનર આ અમુક ઇનપુટ ઉપકરણો છે. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:31 |
| સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ એ | | સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ એ | ||
|- | |- | ||
| 01:33 | | 01:33 | ||
| − | | ગાણિતિક અને લોજિકલ ઓપરેશનો જેવી કામગીરી ભજવે છે | + | | ગાણિતિક અને લોજિકલ ઓપરેશનો જેવી કામગીરી ભજવે છે. |
|- | |- | ||
| − | | 01 | + | | 01:38 |
| ડેટા અને ઇનસ્ટ્રકશનો સંગ્રહે છે | | ડેટા અને ઇનસ્ટ્રકશનો સંગ્રહે છે | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:41 |
| ખાસ કરીને, સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ અથવા કે સીપીયુ આવું દેખાય છે. | | ખાસ કરીને, સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ અથવા કે સીપીયુ આવું દેખાય છે. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:48 |
| યુનિટની આગળ અને પાછળ તે ઘણી બધી પોર્ટો ધરાવે છે. | | યુનિટની આગળ અને પાછળ તે ઘણી બધી પોર્ટો ધરાવે છે. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:53 |
| તે વિશે આપણે ટૂંકમાં જ શીખીશું. | | તે વિશે આપણે ટૂંકમાં જ શીખીશું. | ||
|- | |- | ||
| − | | 01 | + | | 01:57 |
| તે ડેટા અને ઇનસ્ટ્રકશનો લે છે, તેને પ્રોસેસ કરે છે અને આઉટપુટ અથવા કે પરિણામ આપે છે. | | તે ડેટા અને ઇનસ્ટ્રકશનો લે છે, તેને પ્રોસેસ કરે છે અને આઉટપુટ અથવા કે પરિણામ આપે છે. | ||
| Line 125: | Line 121: | ||
|- | |- | ||
| 02:18 | | 02:18 | ||
| − | | યુનિટ જે ડેટામાંથી | + | | યુનિટ જે ડેટામાંથી પરિણામ ઉત્પન્ન કરવા માટેની પ્રક્રિયાને આધાર આપે છે, તે આઉટપુટ યુનિટ છે. |
|- | |- | ||
| − | | 02 | + | | 02:26 |
| મોનિટર અને પ્રીંટર આ અમુક આઉટપુટ ઉપકરણો છે. | | મોનિટર અને પ્રીંટર આ અમુક આઉટપુટ ઉપકરણો છે. | ||
|- | |- | ||
| − | | 02 | + | | 02:33 |
| સામાન્ય રીતે, ડેસ્કટોપ કમ્પ્યુટર 4 મુખ્ય કમ્પોનન્ટ ધરાવે છે. | | સામાન્ય રીતે, ડેસ્કટોપ કમ્પ્યુટર 4 મુખ્ય કમ્પોનન્ટ ધરાવે છે. | ||
|- | |- | ||
| − | | 02 | + | | 02:38 |
| − | | '''Monitor''' (મોનિટર) | + | | '''Monitor''' (મોનિટર), '''CPU''' (સીપીયુ) |
|- | |- | ||
| − | | 02 | + | | 02:40 |
| − | | ''' | + | | '''Keyboard''' (કીબોર્ડ), અને '''Mouse''' (માઉસ) |
|- | |- | ||
| − | | 02 | + | | 02:43 |
| − | | | + | | સાથે જ કમ્પ્યુટર સાથે કૅમેરા, પ્રીંટર અથવા કે સ્કેનરનું પણ જોડાણ કરી શકાવાય છે. |
|- | |- | ||
| − | | 02 | + | | 02:50 |
| − | + | | આ એક મોનિટર અથવા કે એક કમ્પ્યુટર સ્ક્રીન છે, જેવું કે તેને સંબોધીએ છીએ. | |
| − | + | ||
| − | + | ||
| − | + | ||
| − | + | ||
| − | + | ||
| − | + | ||
| − | + | ||
| − | | આ એક મોનિટર અથવા કે એક કમ્પ્યુટર સ્ક્રીન છે, જેવું કે | + | |
|- | |- | ||
| Line 164: | Line 152: | ||
|- | |- | ||
| − | | 02 | + | | 02:57 |
| તે કમ્પ્યુટરની વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ છે. | | તે કમ્પ્યુટરની વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:02 |
| તે કમ્પ્યુટરનું યૂઝર ઇંટરફેસ દર્શાવે છે. | | તે કમ્પ્યુટરનું યૂઝર ઇંટરફેસ દર્શાવે છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:05 |
| − | | | + | | કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રોગ્રામો ખોલી શકીએ છીએ અને કમ્પ્યુટર સાથે સંપર્ક કરી શકીએ છીએ. |
|- | |- | ||
| − | | 03 | + | | 03:13 |
| કીબોર્ડ કમ્પ્યુટરમાં લખાણ, અક્ષરો અને બીજા આદેશો દાખલ કરવા માટે રચાયેલ છે. | | કીબોર્ડ કમ્પ્યુટરમાં લખાણ, અક્ષરો અને બીજા આદેશો દાખલ કરવા માટે રચાયેલ છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:21 |
| આ એક કમ્પ્યુટર માઉસ છે. | | આ એક કમ્પ્યુટર માઉસ છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:24 |
| સામાન્ય રીતે તે 2 ક્લિક કરી શકાય એવા બટનો ધરાવે છે અને તે વચ્ચે 'સ્ક્રોલ' બટન છે. | | સામાન્ય રીતે તે 2 ક્લિક કરી શકાય એવા બટનો ધરાવે છે અને તે વચ્ચે 'સ્ક્રોલ' બટન છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:31 |
| ડાબુ માઉસ બટન દબાવવાથી, મોટા ભાગની ક્રિયાઓ સક્રિય થાય છે. | | ડાબુ માઉસ બટન દબાવવાથી, મોટા ભાગની ક્રિયાઓ સક્રિય થાય છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:35 |
| જમણું માઉસ બટન દબાવવાથી, વધારે કરીને બિન-પ્રમાણભૂત ક્રિયાઓ સક્રિય થાય છે જેમ કે શોર્ટકટ. | | જમણું માઉસ બટન દબાવવાથી, વધારે કરીને બિન-પ્રમાણભૂત ક્રિયાઓ સક્રિય થાય છે જેમ કે શોર્ટકટ. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:43 |
| સ્ક્રોલ બટન ફેરવીને, માઉસ ચક્રનો ઉપયોગ ઉપર અને નીચે સ્ક્રોલ કરવામાં થાય છે. | | સ્ક્રોલ બટન ફેરવીને, માઉસ ચક્રનો ઉપયોગ ઉપર અને નીચે સ્ક્રોલ કરવામાં થાય છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:49 |
| કીબોર્ડનાં અતિરિક્ત, કમ્પ્યુટર માઉસ એ કમ્પ્યુટર સાથે સંપર્ક બનાવવાનો એક વૈકલ્પિક માર્ગ છે. | | કીબોર્ડનાં અતિરિક્ત, કમ્પ્યુટર માઉસ એ કમ્પ્યુટર સાથે સંપર્ક બનાવવાનો એક વૈકલ્પિક માર્ગ છે. | ||
|- | |- | ||
| − | | 03 | + | | 03:57 |
| હવે, ચાલો સીપીયુનાં વિવિધ ભાગોને જોઈએ. | | હવે, ચાલો સીપીયુનાં વિવિધ ભાગોને જોઈએ. | ||
| Line 216: | Line 204: | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:14 |
| અહીં રીસેટ બટન પણ છે, જે કે આપણને જો જરૂર પડે તો, કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવામાં મદદ કરે છે. | | અહીં રીસેટ બટન પણ છે, જે કે આપણને જો જરૂર પડે તો, કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવામાં મદદ કરે છે. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:21 |
| સાથે જ, આગળની બાજુએ, તમે 2 કે તેથી વધુ યુએસબી પોર્ટ અને એક ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટરની નોંધ લેશો. | | સાથે જ, આગળની બાજુએ, તમે 2 કે તેથી વધુ યુએસબી પોર્ટ અને એક ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટરની નોંધ લેશો. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:30 |
| યુએસબી પોર્ટનો ઉપયોગ કમ્પ્યુટરને પેન-ડ્રાઈવ જોડાણ કરવા માટે થાય છે. | | યુએસબી પોર્ટનો ઉપયોગ કમ્પ્યુટરને પેન-ડ્રાઈવ જોડાણ કરવા માટે થાય છે. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:35 |
| અને ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટર એ સીડી અથવા ડીવીડીને રીડ કે રાઈટ કરવા માટે વપરાય છે. | | અને ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટર એ સીડી અથવા ડીવીડીને રીડ કે રાઈટ કરવા માટે વપરાય છે. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:43 |
| હવે ચાલો કમ્પ્યુટરની પાછળની બાજુએ જોઈએ. | | હવે ચાલો કમ્પ્યુટરની પાછળની બાજુએ જોઈએ. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:48 |
| પાછળ આવેલ પોર્ટ, સીપીયુને કમ્પ્યુટરનાં બીજા અન્ય ઉપકરણો સાથે જોડાણ કરવા માટે ઉપયોગમાં આવે છે. | | પાછળ આવેલ પોર્ટ, સીપીયુને કમ્પ્યુટરનાં બીજા અન્ય ઉપકરણો સાથે જોડાણ કરવા માટે ઉપયોગમાં આવે છે. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:55 |
| આ કેબલો વડે કરવામાં આવે છે. | | આ કેબલો વડે કરવામાં આવે છે. | ||
|- | |- | ||
| − | | 04 | + | | 04:58 |
| સીપીયુ અંદર ઘણા બધા કમ્પોનન્ટ હોય છે. | | સીપીયુ અંદર ઘણા બધા કમ્પોનન્ટ હોય છે. | ||
| Line 256: | Line 244: | ||
|- | |- | ||
| − | | 05 | + | | 05:14 |
| − | | નહિતર, અતિઉષ્ણતા સીપીયુને | + | | નહિતર, અતિઉષ્ણતા સીપીયુને બગાડી શકે છે, ઘણી વખત તો ડેટા નષ્ટ થઈ જાય છે. |
|- | |- | ||
| Line 276: | Line 264: | ||
|- | |- | ||
| − | | 05 | + | | 05:42 |
| દર્શાવ્યા પ્રમાણે, તમામ કમ્પોનન્ટ ટેબલ પર મુકો. | | દર્શાવ્યા પ્રમાણે, તમામ કમ્પોનન્ટ ટેબલ પર મુકો. | ||
| Line 292: | Line 280: | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:00 |
| હવે, બીજા છેડાને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરીએ. | | હવે, બીજા છેડાને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરીએ. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:04 |
| આ સીપીયુનો પાવર કેબલ છે. | | આ સીપીયુનો પાવર કેબલ છે. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:08 |
| દર્શાવ્યા પ્રમાણે, તેને સીપીયુથી જોડાણ કરો. | | દર્શાવ્યા પ્રમાણે, તેને સીપીયુથી જોડાણ કરો. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:11 |
| ત્યારબાદ, તેને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરો. | | ત્યારબાદ, તેને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરો. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:14 |
| આગળ, દર્શાવ્યા પ્રમાણે, કીબોર્ડ કેબલ સીપીયુથી જોડાણ કરો. | | આગળ, દર્શાવ્યા પ્રમાણે, કીબોર્ડ કેબલ સીપીયુથી જોડાણ કરો. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:19 |
| સામાન્ય રીતે કીબોર્ડ માટે પોર્ટ રંગે “જાંબુડિ” રહે છે. | | સામાન્ય રીતે કીબોર્ડ માટે પોર્ટ રંગે “જાંબુડિ” રહે છે. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:23 |
| માઉસ તમે રંગે “લીલી” દેખાતી પોર્ટમાં જોડાણ કરી શકો છો. | | માઉસ તમે રંગે “લીલી” દેખાતી પોર્ટમાં જોડાણ કરી શકો છો. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:28 |
| એજ રીતે, તમે યુએસબી કીબોર્ડ અને માઉસને કોઈપણ યુએસબી પોર્ટમાં જોડાણ કરી શકો છો. | | એજ રીતે, તમે યુએસબી કીબોર્ડ અને માઉસને કોઈપણ યુએસબી પોર્ટમાં જોડાણ કરી શકો છો. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:35 |
| બચેલ યુએસબી પોર્ટને પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક વગેરેનાં જોડાણ માટે વાપરી શકાવાય છે. | | બચેલ યુએસબી પોર્ટને પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક વગેરેનાં જોડાણ માટે વાપરી શકાવાય છે. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:42 |
| આ લેન કેબલ છે. | | આ લેન કેબલ છે. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:44 |
| અને આ લેન પોર્ટ છે. | | અને આ લેન પોર્ટ છે. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:46 |
| આ એક વાયર જોડાણ છે જે કમ્પ્યુટરને નેટવર્ક પર જોડાવવાની પરવાનગી આપે છે. | | આ એક વાયર જોડાણ છે જે કમ્પ્યુટરને નેટવર્ક પર જોડાવવાની પરવાનગી આપે છે. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:52 |
| લેન કેબલનો બીજો છેડો મોડેમ અથવા વાઈ-ફાય રાઉટરથી જોડવામાં આવે છે. | | લેન કેબલનો બીજો છેડો મોડેમ અથવા વાઈ-ફાય રાઉટરથી જોડવામાં આવે છે. | ||
|- | |- | ||
| − | | 06 | + | | 06:58 |
| વાઈ-ફાય જોડાણનાં કોનફીગરેશન વિશે તમે બીજા અન્ય ટ્યુટોરીયલમાં શીખશો. | | વાઈ-ફાય જોડાણનાં કોનફીગરેશન વિશે તમે બીજા અન્ય ટ્યુટોરીયલમાં શીખશો. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:03 |
| જ્યારે લેન પોર્ટ સક્રિય હોય અને રીસીવિંગ પ્રક્રિયામાં હોય, ત્યારે એલઈડી લાઈટ ઝબુકશે. | | જ્યારે લેન પોર્ટ સક્રિય હોય અને રીસીવિંગ પ્રક્રિયામાં હોય, ત્યારે એલઈડી લાઈટ ઝબુકશે. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:10 |
| તમે નોંધ લઇ શકો છો કે અહીં સીપીયુ પર બીજા અન્ય સીરીયલ પોર્ટ છે. | | તમે નોંધ લઇ શકો છો કે અહીં સીપીયુ પર બીજા અન્ય સીરીયલ પોર્ટ છે. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:15 |
| આનો ઉપયોગ પીડીએ, મોડેમ અથવા અન્ય સીરીયલ ઉપકરણનાં જોડાણ માટે થાય છે. | | આનો ઉપયોગ પીડીએ, મોડેમ અથવા અન્ય સીરીયલ ઉપકરણનાં જોડાણ માટે થાય છે. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:21 |
| સાથે જ તમે એ પણ નોંધ લેશો કે અહીં સીપીયુ પર કેટલાક પેરેલલ પોર્ટ છે. | | સાથે જ તમે એ પણ નોંધ લેશો કે અહીં સીપીયુ પર કેટલાક પેરેલલ પોર્ટ છે. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:25 |
| જેનો ઉપયોગ પ્રીંટર, સ્કેનર વગેરે જેવા ઉપકરણોનાં જોડાણ માટે થાય છે. | | જેનો ઉપયોગ પ્રીંટર, સ્કેનર વગેરે જેવા ઉપકરણોનાં જોડાણ માટે થાય છે. | ||
|- | |- | ||
| − | | 07 | + | | 07:31 |
| હવે, ચાલો ઓડીયો જેક તરફે જોઈએ. | | હવે, ચાલો ઓડીયો જેક તરફે જોઈએ. | ||
|- | |- | ||
| − | | | + | | 07:34 |
| − | | | + | | “ગુલાબી” રંગની પોર્ટ માઈક્રોફોનનાં જોડાણ માટે વપરાય છે. |
|- | |- | ||
| − | | | + | | 07:38 |
| − | | | + | | “ભૂરા” રંગની પોર્ટ લાઈન ઇન જોડાણ માટે વપરાય છે, દા. ત. રેડીઓ કે ટેપ પ્લેયર. |
|- | |- | ||
| − | | | + | | 07:45 |
| − | | | + | | “લીલા” રંગની પોર્ટ હેડફોન/સ્પીકર કે લાઈન આઉટ જોડાણ માટે વપરાય છે. |
|- | |- | ||
| − | | | + | | 07:51 |
| − | | | + | | અત્યાર સુધી આપણે આપણા તમામ ઉપકરણોનું જોડાણ કરી લીધું છે, ચાલો કમ્પ્યુટરને ઓન કરીએ. |
|- | |- | ||
| − | | | + | | 07:57 |
| − | | | + | | સૌપ્રથમ, મોનિટર અને સીપીયુનું પાવર પુરવઠા બટન સ્વીચ ઓન કરો. |
|- | |- | ||
| − | | | + | | 08:03 |
| − | | | + | | હવે, મોનિટર પરનું પાવર ઓન બટન દબાવો. |
|- | |- | ||
| − | | | + | | 08:07 |
| − | | | + | | અને ત્યારબાદ સીપીયુની આગળની બાજુએ આવેલ, પાવર ઓન સ્વીચ દબાવો. |
| − | + | ||
|- | |- | ||
| − | | | + | | 08:12 |
| − | | | + | | સામાન્ય રીતે, જેમ તમારું કમ્પ્યુટર પહેલી વાર ચાલુ થાય, તમને કાળી સ્ક્રીન પર શબ્દોની સ્ટ્રીંગ દેખાશે. |
|- | |- | ||
| − | | | + | | 08:18 |
| − | | | + | | આ બાયોસ સીસ્ટમ છે જે આપેલ વિશે માહિતી દર્શાવે છે |
|- | |- | ||
| − | | | + | | 08:22 |
| − | | | + | | કમ્પ્યુટરનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, |
|- | |- | ||
| − | | | + | | 08:25 |
| − | | | + | | કમ્પ્યુટર કેટલી મેમરી ધરાવે છે તે વિશેની માહિતી, |
|- | |- | ||
| − | | | + | | 08:28 |
| − | | | + | | અને હાર્ડ ડિસ્ક ડ્રાઈવ અને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ વિશેની માહિતી. |
|- | |- | ||
| − | | | + | | 08:33 |
| − | | | + | | બાયોસ એક સોફ્ટવેર છે જે સીપીયુને તેની પહેલી ઇનસ્ટ્રકશન આપે છે, જે વેળાએ કમ્પ્યુટર ઓન થાય છે. |
|- | |- | ||
| − | | | + | | 08:41 |
| − | | | + | | ઓપરેટીંગ સીસ્ટમ લોડ થવાની સંપૂર્ણ પ્રક્રિયાને કમ્પ્યુટરનું બુટીંગ કહેવાય છે. |
|- | |- | ||
| − | | | + | | 08:48 |
| − | | | + | | જેમ તમામ જરૂરી તપાસ પૂર્ણ થઇ જાય છે ત્યારે, તમને ઓપરેટીંગ સીસ્ટમનું ઇન્ટરફેસ દેખાશે. |
|- | |- | ||
| − | | | + | | 08:54 |
| − | | | + | | જો તમે ઉબુન્ટુ લીનક્સનાં વપરાશકર્તા હોવ તો, તમને આ સ્ક્રીન દેખાશે. |
|- | |- | ||
| − | | | + | | 08:58 |
| − | | | + | | અને જો તમે વિન્ડોવ્ઝનાં વપરાશકર્તા હોવ તો, તમને આ સ્ક્રીન દેખાશે. |
|- | |- | ||
| − | | | + | | 09:02 |
| − | | | + | | હવે, ચાલો લેપટોપ તરફે વિસ્તારપૂર્વક જોઈએ. |
|- | |- | ||
| − | | 09 | + | | 09:06 |
| − | | | + | | લેપટોપ એ સરળતાથી ફેરવી શકાવાય અને માપમાં નાનું એવું કમ્પ્યુટર છે. |
|- | |- | ||
| − | | | + | | 09:09 |
| − | | | + | | એક લેપટોપ એટલું નાનું અને હળવું હોય છે કે વાપરતી વખતે, તે વ્યક્તિનાં ખોળામાં સરળતાથી બેસી શકે છે. |
|- | |- | ||
| − | | | + | | 09:16 |
| − | | | + | | એટલા માટે, તેને લેપટોપ કહેવાય છે. |
| − | + | ||
|- | |- | ||
| − | | | + | | 09:18 |
| − | | | + | | ડેસ્કટોપ કમ્પ્યુટરની સમાન ઘણા બધા સમાન કમ્પોનન્ટ તે ધરાવે છે. જેમાં આપેલનો સમાવેશ છે |
|- | |- | ||
| − | | | + | | 09:23 |
| − | | | + | | ડિસ્પ્લે, કીબોર્ડ |
|- | |- | ||
| − | | | + | | 09:25 |
| − | | | + | | ટચપેડ, જે કે પોઈન્ટ અને નેવિગેટ કરનાર ઉપકરણ છે |
|- | |- | ||
| − | | | + | | 09:29 |
| − | | | + | | સીડી/ડીવીડી રીડર-રાઈટર અને |
|- | |- | ||
| − | | | + | | 09:32 |
| − | | | + | | માઈક અને સ્પીકરો જે કે એક એકલ યુનિટમાં બંધારણ કરાયેલા છે. |
|- | |- | ||
| − | | | + | | 09:36 |
| − | | | + | | સાથે જ તે લેન પોર્ટ અને યુએસબી પોર્ટ પણ ધરાવે છે. |
| − | + | ||
|- | |- | ||
| − | | | + | | 09:40 |
| − | | | + | | અહીં એક વિડીઓ પોર્ટ છે, જેની મદદથી આપણે લેપટોપ સાથે પ્રોજેક્ટર જોડાણ કરી શકીએ છીએ. |
|- | |- | ||
| − | | | + | | 09:46 |
| − | | | + | | માઈક અને હેડફોન માટે સંબંધિત આઇકોનો દર્શાવતા, ઓડિયો જેક સરળતાથી ઓળખ પડે એવા છે. |
|- | |- | ||
| − | | | + | | 09:53 |
| − | | | + | | આ લેપટોપમાનો આંતરિક કૂલિંગ પંખો છે. |
|- | |- | ||
| − | | | + | | 09:57 |
| − | | | + | | આ લેપટોપને અતિઉષ્ણતાથી બચાવવા માટે મદદ કરે છે. |
|- | |- | ||
| − | | | + | | 10:01 |
| − | | | + | | લેપટોપ એસી એડપ્ટર મારફતે વીજળી દ્વારા ઉર્જા મેળવે છે અને એક રિચાર્જેબલ બેટરી ધરાવે છે. |
| − | + | ||
|- | |- | ||
| − | | | + | | 10:09 |
| − | | | + | | એટલા માટે, તે પોર્ટેબલ છે અને પાવર સ્ત્રોતથી દુર પણ વાપરી શકાવાય છે. |
|- | |- | ||
| − | | | + | | 10:16 |
| − | | | + | | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા |
| − | + | ||
|- | |- | ||
| − | | | + | | 10:20 |
| − | | | + | | ડેસ્કટોપ અને લેપટોપનાં વિવિધ કમ્પોનન્ટ |
|- | |- | ||
| − | | | + | | 10:23 |
| − | + | | અને ડેસ્કટોપનાં વિવિધ કમ્પોનન્ટને કેવી રીતે જોડાણ કરવું | |
| − | + | ||
| − | + | ||
| − | + | ||
| − | | | + | |
| − | + | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:28 |
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો '''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:31 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:34 |
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:37 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે. | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:42 |
| અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | | અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:46 |
| વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો. | | વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો. | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:52 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
| − | | 10 | + | | 10:56 |
| જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે. | | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે. | ||
|- | |- | ||
| − | | 11 | + | | 11:01 |
| આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | | આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે '''http://spoken-tutorial.org/NMEICT-Intro''' | ||
|- | |- | ||
| − | | 11 | + | | 11:06 |
| આ ટ્યુટોરીયલ માટે એનીમેશન અને '''3D''' મોડલિંગ '''આરથી''' દ્વારા કરવામાં આવ્યું છે. | | આ ટ્યુટોરીયલ માટે એનીમેશન અને '''3D''' મોડલિંગ '''આરથી''' દ્વારા કરવામાં આવ્યું છે. | ||
|- | |- | ||
| − | | 11 | + | | 11:11 |
| '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | '''IIT Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
|- | |- | ||
| − | | 11 | + | | 11:16 |
| જોડાવાબદ્દલ આભાર. | | જોડાવાબદ્દલ આભાર. | ||
|} | |} | ||
Latest revision as of 15:45, 24 March 2017
| Time | Narration |
| 00:01 | Getting to know Computers પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
| 00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું. |
| 00:09 | કમ્પ્યુટરનાં વિવિધ કમ્પોનન્ટો. |
| 00:11 | આપણે વિવિધ કમ્પોનન્ટોને જોડાણ કરવાનું પણ શીખીશું. |
| 00:15 | સામાન્ય રીતે, 2 પ્રકારનાં કમ્પ્યૂટરો હોય છે- |
| 00:18 | ડેસ્કટૉપ અથવા કે પર્સનલ કોમ્પ્યુટર અને લેપટોપ |
| 00:23 | હાલનાં દિવસોમાં, ટેબ્લેટ પીસી અથવા ટૂંકમાં કહીએ તો ટૅબ્સ, પણ અત્યંત લોકપ્રિય છે. |
| 00:31 | કમ્પ્યુટરનાં કાર્યો. |
| 00:33 | કમ્પ્યુટર તેના કદને ધ્યાનમાં લીધા વગર પાંચ મુખ્ય કાર્યો કરે છે- |
| 00:40 | તે ઇનપુટનાં માર્ગે ડેટા અથવા ઇનસ્ટ્રકશનો સ્વીકારે છે. |
| 00:45 | વપરાશકર્તાનાં આવશ્યકતા અનુસાર તે ડેટા પ્રોસેસ કરે છે. |
| 00:50 | તે ડેટા સંગ્રહ કરે છે. |
| 00:52 | તે આઉટપુટ સ્વરૂપે પરિણામ આપે છે. |
| 00:56 | કમ્પ્યુટરનાં અંદર તે તમામ ઓપરેશનો નિયંત્રણ કરે છે. |
| 01:01 | કમ્પ્યુટરની સામાન્ય રચના આ બ્લોક આકૃતિમાં બતાવ્યા પ્રમાણે છે. |
| 01:08 | Input unit (ઇનપુટ યુનિટ), Central Processing unit (સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ) |
| 01:11 | Output unit (આઉટપુટ યુનિટ) |
| 01:14 | ઇનપુટ યુનિટ મદદ કરે છે, |
| 01:16 | સુવ્યવસ્થિત રીતે કમ્પ્યુટર સિસ્ટમમાં ડેટા અને પ્રોગ્રામો દાખલ કરવામાં. |
| 01:23 | કીબોર્ડ, માઉસ, કેમેરો અને સ્કેનર આ અમુક ઇનપુટ ઉપકરણો છે. |
| 01:31 | સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ એ |
| 01:33 | ગાણિતિક અને લોજિકલ ઓપરેશનો જેવી કામગીરી ભજવે છે. |
| 01:38 | ડેટા અને ઇનસ્ટ્રકશનો સંગ્રહે છે |
| 01:41 | ખાસ કરીને, સેન્ટ્રલ પ્રોસેસિંગ યૂનિટ અથવા કે સીપીયુ આવું દેખાય છે. |
| 01:48 | યુનિટની આગળ અને પાછળ તે ઘણી બધી પોર્ટો ધરાવે છે. |
| 01:53 | તે વિશે આપણે ટૂંકમાં જ શીખીશું. |
| 01:57 | તે ડેટા અને ઇનસ્ટ્રકશનો લે છે, તેને પ્રોસેસ કરે છે અને આઉટપુટ અથવા કે પરિણામ આપે છે. |
| 02:05 | ઓપરેશનો ભજવવાની કામગીરીને પ્રોસેસિંગ કહેવાય છે. |
| 02:11 | આઉટપુટ ત્યારબાદ ડેટા અને ઇનસ્ટ્રકશનો સાથે સ્ટોરેજ યુનિટમાં સંગ્રહીત થાય છે. |
| 02:18 | યુનિટ જે ડેટામાંથી પરિણામ ઉત્પન્ન કરવા માટેની પ્રક્રિયાને આધાર આપે છે, તે આઉટપુટ યુનિટ છે. |
| 02:26 | મોનિટર અને પ્રીંટર આ અમુક આઉટપુટ ઉપકરણો છે. |
| 02:33 | સામાન્ય રીતે, ડેસ્કટોપ કમ્પ્યુટર 4 મુખ્ય કમ્પોનન્ટ ધરાવે છે. |
| 02:38 | Monitor (મોનિટર), CPU (સીપીયુ) |
| 02:40 | Keyboard (કીબોર્ડ), અને Mouse (માઉસ) |
| 02:43 | સાથે જ કમ્પ્યુટર સાથે કૅમેરા, પ્રીંટર અથવા કે સ્કેનરનું પણ જોડાણ કરી શકાવાય છે. |
| 02:50 | આ એક મોનિટર અથવા કે એક કમ્પ્યુટર સ્ક્રીન છે, જેવું કે તેને સંબોધીએ છીએ. |
| 02:55 | તે એક ટીવી સ્ક્રીન જેવી દેખાય છે. |
| 02:57 | તે કમ્પ્યુટરની વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ છે. |
| 03:02 | તે કમ્પ્યુટરનું યૂઝર ઇંટરફેસ દર્શાવે છે. |
| 03:05 | કીબોર્ડ અને માઉસનો ઉપયોગ કરીને આપણે વિવિધ પ્રોગ્રામો ખોલી શકીએ છીએ અને કમ્પ્યુટર સાથે સંપર્ક કરી શકીએ છીએ. |
| 03:13 | કીબોર્ડ કમ્પ્યુટરમાં લખાણ, અક્ષરો અને બીજા આદેશો દાખલ કરવા માટે રચાયેલ છે. |
| 03:21 | આ એક કમ્પ્યુટર માઉસ છે. |
| 03:24 | સામાન્ય રીતે તે 2 ક્લિક કરી શકાય એવા બટનો ધરાવે છે અને તે વચ્ચે 'સ્ક્રોલ' બટન છે. |
| 03:31 | ડાબુ માઉસ બટન દબાવવાથી, મોટા ભાગની ક્રિયાઓ સક્રિય થાય છે. |
| 03:35 | જમણું માઉસ બટન દબાવવાથી, વધારે કરીને બિન-પ્રમાણભૂત ક્રિયાઓ સક્રિય થાય છે જેમ કે શોર્ટકટ. |
| 03:43 | સ્ક્રોલ બટન ફેરવીને, માઉસ ચક્રનો ઉપયોગ ઉપર અને નીચે સ્ક્રોલ કરવામાં થાય છે. |
| 03:49 | કીબોર્ડનાં અતિરિક્ત, કમ્પ્યુટર માઉસ એ કમ્પ્યુટર સાથે સંપર્ક બનાવવાનો એક વૈકલ્પિક માર્ગ છે. |
| 03:57 | હવે, ચાલો સીપીયુનાં વિવિધ ભાગોને જોઈએ. |
| 04:02 | સીપીયુનાં આગળનાં ભાગમાં એક અગ્રણી બટન છે જે કે પાવર ઓન સ્વીચ છે. |
| 04:08 | કમ્પ્યુટર ચાલુ કરવા માટે, આપણને આ સ્વીચને દબાવવાની જરૂર છે. |
| 04:14 | અહીં રીસેટ બટન પણ છે, જે કે આપણને જો જરૂર પડે તો, કમ્પ્યુટર રીસ્ટાર્ટ કરવામાં મદદ કરે છે. |
| 04:21 | સાથે જ, આગળની બાજુએ, તમે 2 કે તેથી વધુ યુએસબી પોર્ટ અને એક ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટરની નોંધ લેશો. |
| 04:30 | યુએસબી પોર્ટનો ઉપયોગ કમ્પ્યુટરને પેન-ડ્રાઈવ જોડાણ કરવા માટે થાય છે. |
| 04:35 | અને ડીવીડી/સીડી-રોમ રીડર-રાઈટર એ સીડી અથવા ડીવીડીને રીડ કે રાઈટ કરવા માટે વપરાય છે. |
| 04:43 | હવે ચાલો કમ્પ્યુટરની પાછળની બાજુએ જોઈએ. |
| 04:48 | પાછળ આવેલ પોર્ટ, સીપીયુને કમ્પ્યુટરનાં બીજા અન્ય ઉપકરણો સાથે જોડાણ કરવા માટે ઉપયોગમાં આવે છે. |
| 04:55 | આ કેબલો વડે કરવામાં આવે છે. |
| 04:58 | સીપીયુ અંદર ઘણા બધા કમ્પોનન્ટ હોય છે. |
| 05:02 | જ્યારે કમ્પ્યુટર ઓન હોય છે ત્યારે, આ તમામ કમ્પોનન્ટ કાર્ય કરે છે અને ઉષ્ણતા ઉત્પન્ન કરે છે. |
| 05:08 | પાછળ આવેલ પંખા કમ્પોનન્ટને ઠંડુ કરવા માટે જોઈતી વાયુ પ્રવાહ પ્રદાન કરે છે. |
| 05:14 | નહિતર, અતિઉષ્ણતા સીપીયુને બગાડી શકે છે, ઘણી વખત તો ડેટા નષ્ટ થઈ જાય છે. |
| 05:21 | આ કુલીંગ ફેનનો કિસ્સો છે. |
| 05:23 | જે સીપીયુનાં તાપમાનને સામાન્ય રાખે છે અને અતિઉષ્ણતાથી બચાવે છે. |
| 05:30 | પાવર સપ્લાય યુનિટ, જે કે પીએસયુ પણ કહેવાય છે, તે કમ્પ્યુટરને ઉર્જા પૂરી પાડે છે. |
| 05:37 | હવે, ચાલો શીખીએ કે સીપીયુ સાથે વિવિધ કમ્પોનન્ટ કેવી રીતે જોડાણ કરવા. |
| 05:42 | દર્શાવ્યા પ્રમાણે, તમામ કમ્પોનન્ટ ટેબલ પર મુકો. |
| 05:46 | દર્શાવ્યા પ્રમાણે, તમામ કેબલો ટેબલ પર મુકો. |
| 05:51 | પહેલા, ચાલો સીપીયુને મોનિટર જોડાણ કરીએ. |
| 05:55 | દર્શાવ્યા પ્રમાણે, મોનિટરને પાવર કેબલ જોડાણ કરીએ. |
| 06:00 | હવે, બીજા છેડાને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરીએ. |
| 06:04 | આ સીપીયુનો પાવર કેબલ છે. |
| 06:08 | દર્શાવ્યા પ્રમાણે, તેને સીપીયુથી જોડાણ કરો. |
| 06:11 | ત્યારબાદ, તેને વીજ પુરવઠા સોકેટમાં જોડાણ કરો. |
| 06:14 | આગળ, દર્શાવ્યા પ્રમાણે, કીબોર્ડ કેબલ સીપીયુથી જોડાણ કરો. |
| 06:19 | સામાન્ય રીતે કીબોર્ડ માટે પોર્ટ રંગે “જાંબુડિ” રહે છે. |
| 06:23 | માઉસ તમે રંગે “લીલી” દેખાતી પોર્ટમાં જોડાણ કરી શકો છો. |
| 06:28 | એજ રીતે, તમે યુએસબી કીબોર્ડ અને માઉસને કોઈપણ યુએસબી પોર્ટમાં જોડાણ કરી શકો છો. |
| 06:35 | બચેલ યુએસબી પોર્ટને પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક વગેરેનાં જોડાણ માટે વાપરી શકાવાય છે. |
| 06:42 | આ લેન કેબલ છે. |
| 06:44 | અને આ લેન પોર્ટ છે. |
| 06:46 | આ એક વાયર જોડાણ છે જે કમ્પ્યુટરને નેટવર્ક પર જોડાવવાની પરવાનગી આપે છે. |
| 06:52 | લેન કેબલનો બીજો છેડો મોડેમ અથવા વાઈ-ફાય રાઉટરથી જોડવામાં આવે છે. |
| 06:58 | વાઈ-ફાય જોડાણનાં કોનફીગરેશન વિશે તમે બીજા અન્ય ટ્યુટોરીયલમાં શીખશો. |
| 07:03 | જ્યારે લેન પોર્ટ સક્રિય હોય અને રીસીવિંગ પ્રક્રિયામાં હોય, ત્યારે એલઈડી લાઈટ ઝબુકશે. |
| 07:10 | તમે નોંધ લઇ શકો છો કે અહીં સીપીયુ પર બીજા અન્ય સીરીયલ પોર્ટ છે. |
| 07:15 | આનો ઉપયોગ પીડીએ, મોડેમ અથવા અન્ય સીરીયલ ઉપકરણનાં જોડાણ માટે થાય છે. |
| 07:21 | સાથે જ તમે એ પણ નોંધ લેશો કે અહીં સીપીયુ પર કેટલાક પેરેલલ પોર્ટ છે. |
| 07:25 | જેનો ઉપયોગ પ્રીંટર, સ્કેનર વગેરે જેવા ઉપકરણોનાં જોડાણ માટે થાય છે. |
| 07:31 | હવે, ચાલો ઓડીયો જેક તરફે જોઈએ. |
| 07:34 | “ગુલાબી” રંગની પોર્ટ માઈક્રોફોનનાં જોડાણ માટે વપરાય છે. |
| 07:38 | “ભૂરા” રંગની પોર્ટ લાઈન ઇન જોડાણ માટે વપરાય છે, દા. ત. રેડીઓ કે ટેપ પ્લેયર. |
| 07:45 | “લીલા” રંગની પોર્ટ હેડફોન/સ્પીકર કે લાઈન આઉટ જોડાણ માટે વપરાય છે. |
| 07:51 | અત્યાર સુધી આપણે આપણા તમામ ઉપકરણોનું જોડાણ કરી લીધું છે, ચાલો કમ્પ્યુટરને ઓન કરીએ. |
| 07:57 | સૌપ્રથમ, મોનિટર અને સીપીયુનું પાવર પુરવઠા બટન સ્વીચ ઓન કરો. |
| 08:03 | હવે, મોનિટર પરનું પાવર ઓન બટન દબાવો. |
| 08:07 | અને ત્યારબાદ સીપીયુની આગળની બાજુએ આવેલ, પાવર ઓન સ્વીચ દબાવો. |
| 08:12 | સામાન્ય રીતે, જેમ તમારું કમ્પ્યુટર પહેલી વાર ચાલુ થાય, તમને કાળી સ્ક્રીન પર શબ્દોની સ્ટ્રીંગ દેખાશે. |
| 08:18 | આ બાયોસ સીસ્ટમ છે જે આપેલ વિશે માહિતી દર્શાવે છે |
| 08:22 | કમ્પ્યુટરનું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, |
| 08:25 | કમ્પ્યુટર કેટલી મેમરી ધરાવે છે તે વિશેની માહિતી, |
| 08:28 | અને હાર્ડ ડિસ્ક ડ્રાઈવ અને ફ્લોપી ડિસ્ક ડ્રાઈવ વિશેની માહિતી. |
| 08:33 | બાયોસ એક સોફ્ટવેર છે જે સીપીયુને તેની પહેલી ઇનસ્ટ્રકશન આપે છે, જે વેળાએ કમ્પ્યુટર ઓન થાય છે. |
| 08:41 | ઓપરેટીંગ સીસ્ટમ લોડ થવાની સંપૂર્ણ પ્રક્રિયાને કમ્પ્યુટરનું બુટીંગ કહેવાય છે. |
| 08:48 | જેમ તમામ જરૂરી તપાસ પૂર્ણ થઇ જાય છે ત્યારે, તમને ઓપરેટીંગ સીસ્ટમનું ઇન્ટરફેસ દેખાશે. |
| 08:54 | જો તમે ઉબુન્ટુ લીનક્સનાં વપરાશકર્તા હોવ તો, તમને આ સ્ક્રીન દેખાશે. |
| 08:58 | અને જો તમે વિન્ડોવ્ઝનાં વપરાશકર્તા હોવ તો, તમને આ સ્ક્રીન દેખાશે. |
| 09:02 | હવે, ચાલો લેપટોપ તરફે વિસ્તારપૂર્વક જોઈએ. |
| 09:06 | લેપટોપ એ સરળતાથી ફેરવી શકાવાય અને માપમાં નાનું એવું કમ્પ્યુટર છે. |
| 09:09 | એક લેપટોપ એટલું નાનું અને હળવું હોય છે કે વાપરતી વખતે, તે વ્યક્તિનાં ખોળામાં સરળતાથી બેસી શકે છે. |
| 09:16 | એટલા માટે, તેને લેપટોપ કહેવાય છે. |
| 09:18 | ડેસ્કટોપ કમ્પ્યુટરની સમાન ઘણા બધા સમાન કમ્પોનન્ટ તે ધરાવે છે. જેમાં આપેલનો સમાવેશ છે |
| 09:23 | ડિસ્પ્લે, કીબોર્ડ |
| 09:25 | ટચપેડ, જે કે પોઈન્ટ અને નેવિગેટ કરનાર ઉપકરણ છે |
| 09:29 | સીડી/ડીવીડી રીડર-રાઈટર અને |
| 09:32 | માઈક અને સ્પીકરો જે કે એક એકલ યુનિટમાં બંધારણ કરાયેલા છે. |
| 09:36 | સાથે જ તે લેન પોર્ટ અને યુએસબી પોર્ટ પણ ધરાવે છે. |
| 09:40 | અહીં એક વિડીઓ પોર્ટ છે, જેની મદદથી આપણે લેપટોપ સાથે પ્રોજેક્ટર જોડાણ કરી શકીએ છીએ. |
| 09:46 | માઈક અને હેડફોન માટે સંબંધિત આઇકોનો દર્શાવતા, ઓડિયો જેક સરળતાથી ઓળખ પડે એવા છે. |
| 09:53 | આ લેપટોપમાનો આંતરિક કૂલિંગ પંખો છે. |
| 09:57 | આ લેપટોપને અતિઉષ્ણતાથી બચાવવા માટે મદદ કરે છે. |
| 10:01 | લેપટોપ એસી એડપ્ટર મારફતે વીજળી દ્વારા ઉર્જા મેળવે છે અને એક રિચાર્જેબલ બેટરી ધરાવે છે. |
| 10:09 | એટલા માટે, તે પોર્ટેબલ છે અને પાવર સ્ત્રોતથી દુર પણ વાપરી શકાવાય છે. |
| 10:16 | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા |
| 10:20 | ડેસ્કટોપ અને લેપટોપનાં વિવિધ કમ્પોનન્ટ |
| 10:23 | અને ડેસ્કટોપનાં વિવિધ કમ્પોનન્ટને કેવી રીતે જોડાણ કરવું |
| 10:28 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીઓ નિહાળો http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
| 10:31 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
| 10:34 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો |
| 10:37 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપો આયોજિત કરે છે. |
| 10:42 | અને જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
| 10:46 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો. |
| 10:52 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજક્ટનો એક ભાગ છે. |
| 10:56 | જે આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર રાષ્ટ્રીય મીશન મારફતે આધાર અપાયેલ છે. |
| 11:01 | આ મીશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro |
| 11:06 | આ ટ્યુટોરીયલ માટે એનીમેશન અને 3D મોડલિંગ આરથી દ્વારા કરવામાં આવ્યું છે. |
| 11:11 | IIT Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
| 11:16 | જોડાવાબદ્દલ આભાર. |