Difference between revisions of "Firefox/C4/Add-ons/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | | + | |'''Time''' |
− | | | + | |'''Narration''' |
|- | |- | ||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
|| 00:08 | || 00:08 | ||
− | || આ ટ્યુટોરીયલ માં, આપણે અદ્યતન ફાયરફોક્સની સુવિધાઓ વિશે જાણીશું. | + | || આ ટ્યુટોરીયલ માં, આપણે અદ્યતન ફાયરફોક્સની સુવિધાઓ વિશે જાણીશું. Quick find link,Firefox Sync,Plug-ins. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 22: | Line 19: | ||
|| ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. | || ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. | ||
− | + | |- | |
− | + | | 00:29 | |
− | + | | મૂળભૂત રીતે'' 'yahoo''' હોમ પેજ ખુલે છે. | |
|- | |- | ||
Line 336: | Line 333: | ||
|- | |- | ||
|| 08:27 | || 08:27 | ||
− | || આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: | + | || આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: Quick find link, Firefox Sync અને Plug-ins |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|| 08:36 | || 08:36 |
Latest revision as of 15:02, 24 March 2017
Time | Narration |
00:01 | મોઝીલા ફાયરફોક્સની અદ્યતન સુવિધાઓ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે |
00:08 | આ ટ્યુટોરીયલ માં, આપણે અદ્યતન ફાયરફોક્સની સુવિધાઓ વિશે જાણીશું. Quick find link,Firefox Sync,Plug-ins. |
00:19 | અહીં આપણે ઉબુન્ટુ 10.04 પર ફાયરફોક્સ 7.0 નો ઉપયોગ કરી રહ્યા છીએ. |
00:26 | ચાલો ફાયરફોક્સ બ્રાઉઝર ખોલીએ. |
00:29 | મૂળભૂત રીતે 'yahoo' હોમ પેજ ખુલે છે. |
00:33 | હવે ફાયરફોક્સમાં લિંક્સ શોધવા વિશે જાણીશું. |
00:37 | ફાયરફોક્સ તમને બાર શોધવા અને વેબ પેજમાં લિંક્સ શોધવા માટેની પરવાનગી આપે છે |
00:43 | અડ્રેસ બારમાં WWW. Google.co.in ટાઇપ કરી Enter કી દબાવો. |
00:51 | નોંધ લો કે કર્સર હવે Google સર્ચ બારની અંદર મૂકવામાં આવેલ છે. |
00:58 | આગળ, સર્ચ બાર બહાર પેજ ઉપર કોઇપણ જગ્યા એ કર્સર ક્લિક કરો. |
01:04 | હવે કીબોર્ડ ઉપર apostrophe કી દબાવો. |
01:09 | સર્ચ બોક્સ પર ક્વિક ફાઇન્ડ લિંક્સ વિન્ડોના તળિયે ડાબે ખૂણે દેખાય છે. |
01:16 | આ બોક્સમાં ચાલો Bengali ટાઇપ કરીએ. નોંધ લો કે Bengali પ્રકાશિત થયેલ છે. |
01:25 | હવે તમે વેબ પેજમાં લિંક માટે ઝડપથી અને સરળતાથી શોધી શકો છો |
01:31 | ધારો કે તમે બીજા કમ્પ્યુટર અથવા કોઈપણ ઉપકરણ જેવા કે મોબાઇલ ફોન દ્વારા setting and preferences સાથે ફાયરફોકસ બ્રાઉઝર ઍક્સેસ કરવા માંગો છો! |
01:43 | ફાયરફોકસ સિંક સુવિધાઓ, બધા બ્રાઉઝર ડેટા જેવા કે 'બુકમાર્ક્સ, હિસ્ટ્રી અને ઇન્સ્ટોલ કરેલા એક્સટેન્શન્સ' સુરક્ષિત રીતે મોઝીલા સર્વર પર સંગ્રહ કરે છે. |
01:55 | તમે કમ્પ્યુટર્સને આ સર્વર સાથે સિંક (સમન્વિત) કરી શકો છો અને તેથી તમે તમારા બ્રાઉઝરમાં ડેટા ઍક્સેસ કરી શકો છો |
02:02 | હવે ચાલો સિંક સુવિધાઓ સક્રિય કરીએ. |
02:06 | મેનુ બારમાંથી tools પર ક્લિક કરો અને sync સુયોજિત કરો. ફાયરફોક્સ સિંક સેટ અપ સંવાદ બોક્સ દેખાય છે |
02:15 | આપણે પ્રથમ વખત સિંક વાપરી રહ્યા હોવાથી. create a new account પર ક્લિક કરો. |
02:21 | એકાઉન્ટ ડીટેઈલ્સ સંવાદ બોક્સ દેખાય છે. |
02:24 | આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે પહેલેથી જ જીમેલ એકાઉન્ટ બનાવ્યું છે. |
02:30 | ST.USERFF@gmail.com. ઇમેઇલ અડ્રેસ ફિલ્ડમાં ST.USERFF @ gmail.com દાખલ કરો. |
02:42 | choose a password ફિલ્ડમાં, પાસવર્ડ દાખલ કરીશું |
02:47 | confirm password ફિલ્ડમાં, પાસવર્ડ ફરીથી દાખલ કરો, |
02:52 | મૂળભૂત રીતે સર્વર, Firefox sync સર્વર પસંદ થયેલ છે. |
02:58 | આપણે સુયોજનો બદલીશું નહી. “terms of service” અને “privacy policy” બૉક્સ ચેક કરો. |
03:08 | “next” પર ક્લિક કરો. ફાયરફોક્સ સિંક કી દર્શાવે છે. |
03:11 | મશીન માંથી સિંક એક્સેસ કરવા માટે તમારા સિસ્ટમમાં આ કી દાખલ કરવી જરૂરી છે. |
03:18 | “save” બટન પર ક્લિક કરો. સેવ સિંક કી સંવાદ બૉક્સમાં જે દેખાય છે, |
03:24 | ડેસ્કટોપ બ્રાઉઝ કરો. “save” ઉપર ક્લિક કરો. |
03:28 | firefox sync key.html ફાઈલ ડેસ્કટોપ ઉપર HTML ફાઇલ તરીકે સેવ કરવામાં આવેલ છે. |
03:35 | આ કી ની એક નોટ બનાઓ અને નંબરને તમે સરળતાથી ઍક્સેસ કરી શકો છો તે પ્રમાણે સંગ્રહો. |
03:41 | તમે આ કી દાખલ કર્યા વિના અન્ય કમ્પ્યુટરથી તમારું સિંક એકાઉન્ટ ઍક્સેસ કરવા માટે સમર્થ ન હશો. |
03:48 | Next પર ક્લિક કરો. confirm you are not a Robot સંવાદ બોક્સમાં, |
03:53 | બોક્સમાં પ્રદર્શિત શબ્દો દાખલ કરો. સેટ અપ સમાપ્ત થયું. |
03:59 | “firefox sync” સેટઅપ સંવાદ બોક્સની ડાબી બાજુ પર “sync” વિકલ્પ બટન પર ક્લિક કરો. |
04:06 | તમે અહીં સિંક વિકલ્પ સુયોજિત કરી શકો છો. |
04:09 | આ ટ્યુટોરીયલના હેતુ માટે, આપણે મૂળભૂત વિકલ્પ ન બદલીશું. “done” ઉપર ક્લિક કરો. |
04:17 | Next પર ક્લિક કરો, ફાયરફોકસ કન્ટેન્ટ ખાતરી કરે છે. પછી Finish બટન દર્શાવવામાં આવે છે, "Finish" પર ક્લિક કરો. |
04:25 | તમે તમારા કમ્પ્યુટર પર ફાયરફોકસ સિંક સુયોજિત કર્યું છે |
04:29 | અને હવે તમે બીજા કમ્પ્યુટર પરથી તમારા બ્રાઉઝરની માહિતી કેવી રીતે ઍક્સેસ કરશો. |
04:35 | તમને અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ ટૂલ માટે સિંકની જરૂર છે. |
04:40 | આ ટ્યુટોરીયલના હેતુ માટે. આપણે સ્લાઇડ્સમાં આ સૂચનો યાદી મુકીશું. |
04:46 | તમે તમારા અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ સિંક કરવા માટે આ સૂચનો અનુસરી શકો છો. |
04:52 | અન્ય કમ્પ્યુટર અથવા ઉપકરણ માં ફાયરફોક્સ બ્રાઉઝર ખોલો. |
04:57 | મેનુ બારમાંથી tools અને setup firefox sync ઉપર ક્લિક કરો. |
05:03 | I have a firefox sync account પર ક્લિક કરો. તમારા ઇમેઇલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો. |
05:10 | તમારી sync કી દાખલ કરો. finish પર ક્લિક કરો. |
05:15 | અન્ય કમ્પ્યુટર પણ હવે સિંક છે. તમે અન્ય કમ્પ્યુટર ટુલ્સમાંથી તમારા બ્રાઉઝરના ડેટા ઍક્સેસ કરી શકો છો. |
05:23 | તમે નવી બુકમાર્ક પણ સંગ્રહી શકો છો અને તમારી પસંદગીઓ અહીં બદલી શકો છો. |
05:28 | આ ફેરફારો આપમેળે સિંક મેનેજરમાં અપડેટ કરવામાં આવશે. |
05:34 | અંતે, સિંક મેનેજરમાં સુધારેલ ડેટા સાથે મૂળ કમ્પ્યુટરને કેવી રીતે સિંક કરવું તે શીખીએ. |
05:42 | હવે મેનુબારમાંથી, tools પર ક્લિક કરો. |
05:46 | નોંધ લો કે સિંક વિકલ્પ હવે સિંક તરીકે પ્રદર્શિત થયેલ છે. |
05:51 | સિંક મેનેજર સાથે તમારા ડેટાને સિંક કરવા માટે તેના પર ક્લિક કરી શકો છો. |
05:55 | તમે તમારા ફાયરફોકસ એકાઉન્ટને રદ અથવા તમારા સિંક ડેટાને સાફ કરવા ઈચ્છી શકો છો. |
06:02 | તમે આ કેવી રીતે કરશો? આ ખૂબ સરળ છે. |
06:06 | નવું બ્રાઉઝર ખોલો. અડ્રેસબારમાં ટાઇપ કરો; https://account.services.mozilla.com. એન્ટર દબાવો. |
06:21 | username માં ST.USERFF@gmail.com દાખલ કરો. |
06:28 | હવે પાસવર્ડ દાખલ કરો. login પર ક્લિક કરો. |
06:33 | ફાયરફોકસ સિંક વેબપેજ ખોલે છે. |
06:36 | હવે તમે Firefox સેટિંગ્સ અને ડેટા બદલી શકો છો. |
06:40 | હવે આ પેજમાંથી લૉગ આઉટ થઈએ. |
06:43 | હવે ચાલો પ્લગઇન્સ વિશે જાણીએ. પ્લગઇન્સ શું છે? |
06:49 | પ્લગ ઈન સોફ્ટવેર પ્રોગ્રામ છે, જે ફાયરફોકસ બ્રાઉઝરમાં વિશિષ્ટ વિધેય ઉમેરે છે. |
06:57 | જોકે, એક્સ્ટેંશન્સ પ્લગઇન્સથી અલગ છે. |
07:00 | પ્લગઇન્સ અન્ય કંપનીઓ દ્વારા બનાવેલ પ્રોગ્રામ છે. |
07:04 | પ્લગઇન્સ ફાયરફોકસ બ્રાઉઝર માં તૃતીય પક્ષ પ્રોગ્રામને સંકલન કરે છે. |
07:10 | પ્લગઇન્સ તમને વિડિઓ ચલાવવા, 'મલ્ટી મીડિયા કન્ટેન્ટ જોવા', ' વાયરસ સ્કેન કરવા' 'અને ' ફાયરફોક્સ માં પાવર એનિમેશન' કરવા માટેની પરવાનગી આપે છે. |
07:21 | દા.ત.: ફ્લેશ તમે ફાયરફોક્સ બ્રાઉઝરમાં વિડિઓઝ જોવા માટે સ્થાપિત થયેલ પ્લગઇન છે |
07:28 | ચાલો ફાયરફોકસ માં સ્થાપિત થયેલ પ્લગઈનસ જોઈએ |
07:33 | મેનુ બારમાંથી ,tools અને addons પસંદ કરો. |
07:38 | addon manager ટેબ ખુલે છે. ડાબી પેનલમાંથી plug-ins ઉપર ક્લિક કરો. |
07:45 | જમણી પેનલ હવે તમારા કમ્પ્યુટર પર સ્થાપિત થયેલ પ્લગઈન્સ દર્શાવે છે |
07:50 | અને પ્લગઈન્સ કેવી રીતે સ્થાપિત કરવું? |
07:53 | દરેક પ્લગઇન સંબંધિત વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે અને તે પછી તમારા કમ્પ્યુટર પર સંસ્થાપિત કરો. |
08:01 | સંસ્થાપન પ્રક્રિયા દરેક પ્લગઈનો માટે અલગ અલગ હોઈ શકે છે. |
8:05 | મોઝીલા ફાયરફોક્સમાં ઉપલબ્ધ પ્લગઈનો વિશે વધુ જાણવા માટે અને તેમને કેવી રીતે સંસ્થાપિત કરવા તે પાના સૂચનો માટે mozilla website જુઓ. |
08:16 | બ્રાઉઝર બંધ કરો. |
08:19 | પ્લગઈન્સ નિષ્ક્રિય કરવા માટે માત્ર disable બટન પર ક્લિક કરો. |
08:24 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
08:27 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા: Quick find link, Firefox Sync અને Plug-ins |
08:36 | અહીં તમારા માટે એક એસાઈનમેન્ટ છે; |
08:38 | ફાયરફોકસ માટે 3 પ્લગઇન્સ ડાઉનલોડ અને સંસ્થાપિત કરો. |
08:43 | ફાયરફોકસ સિંક એકાઉન્ટ બનાવો. અન્ય કમ્પ્યુટરથી તમારા ફાયરફોકસ બ્રાઉઝરને ઍક્સેસ કરો. |
08:50 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડિઓ જુઓ. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
08:56 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરીને તે જોઈ શકો છો |
09:01 | સ્પોકન ટ્યુટોરીયલો પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. |
09:06 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો પણ આપે છે |
09:10 | * વધુ વિગતો માટે, spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો |
09:16 | *સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
09:21 | * જે આઇસીટી,એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
09:28 | *આ મિશન વિશે વધુ જાણકારી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
09:31 | * spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
09:36 | *આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, કૃપાલી પરમાર વિદાય લઉં છુ. જોડાવા બદલ આભાર. |