Difference between revisions of "LibreOffice-Suite-Draw/C2/Insert-text-in-drawings/Gujarati"
From Script | Spoken-Tutorial
Line 419: | Line 419: | ||
|- | |- | ||
||08.05 | ||08.05 | ||
− | || | + | ||હવે, બીજા બધા એરોઝ માટે નીચેની ટેક્સ્ટ લખો. |
|- | |- | ||
Line 432: | Line 432: | ||
|- | |- | ||
||08.22 | ||08.22 | ||
− | || | + | ||ગ્રે વાદળો માંથી વરસાદ પડે છે તે દર્શાવો. |
|- | |- | ||
||08.26 | ||08.26 | ||
− | || | + | ||વરસાદ બતાવવા માટે, ચાલો ડોટેડ એરોઝ દોરીએ, જે વાદળ માંથી નીચેની તરફ નિર્દેશ કરશે. |
|- | |- | ||
||08.32 | ||08.32 | ||
− | || | + | ||'''Drawing ''' ટૂલબારમાંથી “'''Line Ends with Arrow'''” પસંદ કરો. |
|- | |- | ||
||08.37 | ||08.37 | ||
− | || | + | ||પછી ડાબી તરફ પ્રથમ ગ્રે વાદળ પર કર્સર મૂકો. |
|- | |- | ||
||08.42 | ||08.42 | ||
− | || | + | ||ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો. |
|- | |- | ||
||08.46 | ||08.46 | ||
− | || | + | ||કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “'''Line'''” પર ક્લિક કરો. |
|- | |- | ||
||08.50 | ||08.50 | ||
− | || | + | ||“'''Line'''” સંવાદ બોક્સ દેખાય છે. |
|- | |- | ||
||08.53 | ||08.53 | ||
− | || | + | ||“'''Style'''” ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને |
− | + | ||
||08.56 | ||08.56 | ||
− | ||''2 dots 1 dash'''. | + | ||''2 dots 1 dash''' પસંદ કરો. |
|- | |- | ||
||08.58 | ||08.58 | ||
− | || | + | ||'''OK''' પર ક્લિક કરો. |
|- | |- | ||
||09.00 | ||09.00 | ||
− | || | + | ||આપણે ડોટેડ એરો દોર્યા છે. |
|- | |- | ||
||09.02 | ||09.02 | ||
− | || | + | ||આ વાદળ માટે વધુ બે એરોઝ કોપી અને પેસ્ટ કરો. |
|- | |- | ||
||09.06 | ||09.06 | ||
− | || | + | ||હવે અન્ય વાદળ માટે બે એરોઝ કોપી અને પેસ્ટ કરો. |
|- | |- | ||
||09.12 | ||09.12 | ||
− | || | + | ||હવે ડોટેડ એરોઝ માટે '''“Rain”''' ટેક્સ્ટ ઉમેરો. |
|- | |- | ||
||09.21 | ||09.21 | ||
− | || | + | ||'''Water ''' ઓબ્જેક્ટ ની ઉપરના ટેક્સ્ટ બોક્સમાં '''“Evaporation to form the clouds”''' ટેક્સ્ટ ટાઇપ કરો. |
|- | |- | ||
|| 09.28 | || 09.28 | ||
− | || | + | ||'''Drawing ''' ટૂલબારમાંથી, '''Text ''' ટુલ પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ બોક્સમાં દોરો. |
|- | |- | ||
||09.35 | ||09.35 |
Revision as of 15:34, 20 March 2013
Time | Narration | ||
00.01 | લીબરઓફીસ ડ્રો માં ડ્રોઈંગમાં ટેક્સ્ટ દાખલ કરવા પરના આ સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. | ||
00.07 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું કે કેવી રીતે: | ||
00.10 | ડ્રોઇંગમાં ટેક્સ્ટ સાથે કામ કરવું | ||
00.12 | ડ્રોઇંગમાં ટેક્સ્ટને ફોરમેટ કરવું અને | ||
00.15 | ટેક્સ્ટબોક્સ સાથે કામ કરવું | ||
00.17 | આપણે આ પણ શીખીશું: | ||
00.19 | indents, space સુયોજિત કરવા અને ટેક્સ્ટ અલાઇન કરવા | ||
00.22 | લાઇન્સ અને એરોમાં ટેક્સ્ટ ઉમેરો | ||
00.26 | Callouts અંદર ટેક્સ્ટ મુકવું | ||
00.29 | ટેક્સ્ટ બે રીતે ઉમેરી શકાય છે: | ||
00.31 | તે સીધુ દોરેલા ઓબ્જેક્ટ અંદર દાખલ કરી શકાય છે, | ||
00.35 | લાઇન અને એરોઝ પર સહીત. | ||
00.37 | તે એક સ્વતંત્ર ડ્રો ઓબ્જેક્ટ તરીકે ટેક્સ્ટ બોક્સમાં દાખલ કરી શકાય છે. | ||
00.42 | અહીં આપણે | ||
00.44 | ઉબુન્ટુ Linux આવૃત્તિ 10.04 અને LibreOffice સ્યુટ આવૃત્તિ 3.3.4 નો ઉપયોગ કરી રહ્યા છીએ. | ||
00.52 | “Water Cycle” ડ્રો ફાઈલ ખોલીએ અને તેમાં કેટલાક ટેક્સ્ટ ઉમેરો. | ||
00.57 | આપણે સૂર્યની આગળ આવેલ બે સફેદ વાદળોમાં “Cloud Formation” ટેક્સ્ટ ઉમેરીશું. | ||
01.04 | સફેદ વાદળ જૂથ પસંદ કરો. | ||
01.06 | જૂથમાં દાખલ થવા માટે તે પર બે વખત ક્લિક કરો. | ||
01.10 | ટોચનું વાદળ પસંદ કરો. | ||
01.13 | હવે ડ્રોઇંગ ટૂલબારમાંથી Text ટુલ પસંદ કરો. | ||
01.17 | શું તમે જોઈ શકો છો કે કર્સર હવે નાની ઊભી બ્લિંક થતી લીટી માં રૂપાંતરિત થયું છે? | ||
01.23 | આ ટેક્સ્ટ કર્સર છે. | ||
01.25 | “Cloud Formation” ટેક્સ્ટ લખો. | ||
01.29 | હવે પેજ પર ગમે ત્યાં ક્લિક કરો | ||
01.33 | બીજા સફેદ વાદળ માટે સમાન જ ટેક્સ્ટ દાખલ કરો. | ||
01.37 | જૂથમાંથી બહાર નીકળવા માટે, પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો. | ||
01.42 | ચાલો હવે એ જ રીતે સૂર્યને નામ આપીએ. | ||
01.45 | ઓબ્જેક્ત્સમાં ટેક્સ્ટ દાખલ કરવું આ કરતાં સરળ ન હોય શકે! | ||
01.50 | આગળ, ગ્રે વાદળ જૂથને પસંદ કરો. | ||
01.53 | પહેલાંની જેમ, જૂથમાં દાખલ થવા માટે તે પર ડબલ ક્લિક કરો . | ||
01.57 | દરેક વાદળમાં “Rain Cloud” ટાઇપ કરો. | ||
02.02 | ગ્રે વાદળોનું ટેક્સ્ટ કાળા રંગમાં હોવાને કારણે, તે દેખાતું નથી. | ||
02.07 | તો ચાલો ટેક્સ્ટનો રંગ સફેદમાં બદલીએ. | ||
02.11 | ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “Character” પસંદ કરો. | ||
02.17 | “Character” સંવાદ બોક્સ પ્રદર્શિત થાય છે. | ||
02.20 | “Font Effects” ટેબ પર ક્લિક કરો. | ||
02.23 | “Font color” ફીલ્ડમાં, નીચે સ્ક્રોલ કરો અને “White” પસંદ કરો. | ||
02.28 | OK પર ક્લિક કરો. | ||
02.30 | ફોન્ટ રંગ સફેદથી બદલાય છે. | ||
02.33 | એ જ રીતે, બીજા વાદળનો ટેક્સ્ટ રંગ પણ બદલીએ. | ||
02.38 | ટેક્સ્ટ પસંદ કરો અને જમણું ક્લિક કરો અને પછી “Character” પસંદ કરો. | ||
02.43 | “Font color” માં “White” પસંદ કરો. | ||
02.46 | આ જૂથ માંથી બહાર નીકળવા માટે પેજ પર ગમે ત્યાં ડબલ ક્લિક કરો. | ||
02.50 | તેવી જ રીતે, ત્રિકોણમાં “Mountain” શબ્દ લખો જે પર્વત દર્શાવે છે. | ||
02.58 | તમે ટેક્સ્ટ.. | ||
02.59 | અક્ષર માટે ફોરમેટ કરી શકો છો, જે ફોન્ટ શૈલી બદલે છે અને ફોન્ટ્સ માટે ખાસ અસર આપે છે. | ||
03.05 | તમે ફકરા માટે પણ ટેક્સ્ટ ફોરમેટ કરી શકો છો, જે અલાઇન ટેક્સ્ટ છે, indents અથવા spacing સુયોજિત કરો અને ટેબ પોઝીશન્સ સુયોજિત કરો. | ||
03.13 | તમે આ સંવાદ બોક્સને ક્યાં તો... | ||
03.16 | Context મેનુ માંથી અથવા... | ||
03.18 | Main menu. માંથી એક્સેસ કરી શકો છો. | ||
03.21 | Main મેનુમાંથી Character ઍક્સેસ કરવા માટે,Format પસંદ કરો અને Character પસંદ કરો. | ||
03.28 | 'Main મેનુમાંથી Paragraph સંવાદ બોક્સ ઍક્સેસ કરવા માટે, Format પસંદ કરો અને Paragraph પસંદ કરો. | ||
03.36 | લંબચોરસ માં, ભૂગર્ભ જળ ક્યાં સંચય થાય છે તે દર્શાવવા માટે એક જાડી કાળી લીટી દોરીએ. | ||
03.43 | Drawing ટુલબારમાંથી, “Line” પસંદ કરો. | ||
03.46 | કર્સર પેજ ઉપર ખસેડો, ડાબું બટન માઉસ દબાવો અને ડાબેથી જમણી તરફ ડ્રેગ કરો. | ||
03.54 | એક આડી લીટી દોરો જે બે સમાન છિદ્ર માં લંબચોરસને વિભાજિત કરશે. | ||
04.01 | જમીન બે ભાગમાં વહેંચવામાં આવે છે! | ||
04.04 | હવે, ચાલો લીટી પહોળી બનાવીએ. | ||
04.07 | લીટી પસંદ કરો અને કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો. | ||
04.11 | "Line" પર ક્લિક કરો. "Line" સંવાદ બોક્સ દેખાય છે. | ||
04.16 | “Style” ફીલ્ડમાં, ડ્રોપ ડાઉન બોક્સમાં ક્લિક કરો. | ||
04.20 | “Ultrafine 2 dots 3 dashes” પસંદ કરો. | ||
04.24 | Width ક્ષેત્રમાં, વેલ્યુ પોઈન્ટ.70. Width દાખલ કરો. | ||
04.29 | OK પર ક્લિક કરો. | ||
04.31 | અમે લીટીને પહોળી કરી છે! | ||
04.34 | લંબચોરસ અંદર “Ground water table” ટેક્સ્ટ દાખલ કરો. | ||
04.39 | પ્રથમ, Text ટુલ પસંદ કરો. | ||
04.42 | ડ્રોઇંગ ટૂલબાર પર આ capital “T” વિકલ્પ છે. | ||
04.46 | ડ્રો પેજ ખસેડો. | ||
04.49 | હવે કર્સર તેની નીચે નાનો કેપિટલ I સાથે Plus sign માં પરિવર્તિત થયું. | ||
04.55 | લંબચોરસ અંદર ક્લિક કરો. | ||
04.57 | અવલોકન કરો કે ટેક્સ્ટ બોક્સ દેખાય છે. | ||
05.01 | અહીં, “Ground water table” ટાઇપ કરો. | ||
05.05 | ટેક્સ્ટ બોક્સના કેન્દ્રમાં ટેક્સ્ટ અલાઇન કરવા માટે, ટેક્સ્ટ બોક્સ અંદર કર્સર મૂકો. | ||
05.12 | ટોચ પર સ્ટાન્ડર્ડ ટૂલબારમાં "Centered" ચિહ્ન પર ક્લિક કરો. | ||
05.19 | એ જ રીતે, ટેક્સ્ટ ઉમેરો. | ||
05.22 | ત્રિકોણ માં “Rain water flows from land into rivers and sea” ' લખો. | ||
05.30 | અસાઈનમેન્ટ માટે આ ટ્યુટોરીયલ અટકાવો. | ||
05.33 | એક ચોરસ દોરો. | ||
05.35 | “This is a square ટેક્સ્ટ દાખલ કરો. | ||
05.38 | ચોરસને ચાર સમાન બાજુઓ અને ચાર સમાન કોણ હોય છે. એક ચોરસનો દરેક ખૂણો નેવું અંશનો હોય છે. | ||
05.46 | The square is a quadrilateral.” | ||
05.50 | ટેક્સ્ટ સંવાદ બોક્સના વિકલ્પોની મદદથી આ ટેક્સ્ટ ફોર્મેટ કરો. | ||
05.54 | ટેક્સ્ટમાં font, size, style અને alignment વિકલ્પો લાગુ પાડો. | ||
06.00 | હવે આકૃતિમાં એરોઝની ગોઠવણી કરો. | ||
06.03 | આ એરોઝ જમીન, વનસ્પતિ અને પાણીના ભાગમાંથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે. | ||
06.12 | સૌથી ડાબી તરફનો એરો પસંદ કરો. | ||
06.14 | હવે ક્લિક કરો અને પર્વત તરફ ડ્રેગ કરો. | ||
06.18 | મધ્યનો એરો પસંદ કરો. | ||
06.21 | હવે ક્લિક કરો અને વૃક્ષો તરફ ડ્રેગ કરો. | ||
06.25 | ત્રીજો એરો વાદળોના પાણીથી પાણીનું બાષ્પીભવન દર્શાવે છે. | ||
06.31 | એક લાઇન દોરવા માટે Curve વિકલ્પ વાપરો, જે પર્વતો પરથી પાણી નીચે તરફ જતું દર્શાવે છે. | ||
06.37 | ડ્રોઈંગ ટૂલબાર માંથી “Curve” પર ક્લિક કરો અને “Freeform Line” પસંદ કરો. | ||
06.43 | ડ્રો પેજ પર કર્સર પર્વતની આગળ મુકો. | ||
06.47 | ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો. | ||
06.51 | તમે એક વક્ર રેખા દોરી છે! | ||
06.53 | હવે દરેક એરોઝ માટે વર્ણનો ઉમેરીએ. | ||
06.58 | જમણી તરફથી પ્રથમ એરો પસંદ કરો અને “Evaporation from rivers and seas” ટાઇપ કરો. | ||
07.06 | પેજ પર ગમે ત્યાં ક્લિક કરો. | ||
07.08 | ટેક્સ્ટ લાઈન પર દેખાય છે. | ||
07.12 | નોંધ લો કે ટેક્સ્ટ બરાબર લાઈન પર છે અને તેથી તે સ્પષ્ટ નથી. | ||
07.18 | લાઈન ઉપર ટેક્સ્ટ ખસેડવા માટે, લાઈન પર ક્લિક કરો. | ||
07.22 | ટેક્સ્ટઆડી મૂકવામાં આવેલ છે. | ||
07.25 | ટેક્સ્ટના અંતે કર્સર મૂકો અને "Enter" કી દબાવો. | ||
07.30 | પેજ પર ક્લિક કરો. | ||
07.32 | ટેક્સ્ટ ગોઠવાયેલ છે. | ||
07.35 | લાઇન અને એરોઝ પર ટાઈપ કરેલું ટેક્સ્ટ પણ કોન્ટેક્ષ મેનુના વિકલ્પોની મદદથી ફોર્મેટ કરી શકાય છે. | ||
07.41 | કોન્ટેક્ષ મેનુનો ઉપયોગ કરી ફૉન્ટ સાઈઝ ફોરમેટ કરો. | ||
07.45 | ટેક્સ્ટ પર ક્લિક કરો | ||
07.47 | “Evaporation from rivers and seas”. | ||
07.50 | ટેક્સ્ટ હવે આડી છે. | ||
07.53 | ટેક્સ્ટ પસંદ કરો અને કોન્ટેક્ષ મેનુ જોવા માટે જમણું ક્લિક કરો. | ||
07.58 | Size પસંદ કરો અને 22 ક્લિક કરો. | ||
08.02 | ફૉન્ટની સાઈઝ બદલાઈ ગયેલ છે. | ||
08.05 | હવે, બીજા બધા એરોઝ માટે નીચેની ટેક્સ્ટ લખો. | ||
08.09 | Evaporation from soil | ||
08.12 | Evaporation from vegetation | ||
08.17 | Run off water from the mountains | ||
08.22 | ગ્રે વાદળો માંથી વરસાદ પડે છે તે દર્શાવો. | ||
08.26 | વરસાદ બતાવવા માટે, ચાલો ડોટેડ એરોઝ દોરીએ, જે વાદળ માંથી નીચેની તરફ નિર્દેશ કરશે. | ||
08.32 | Drawing ટૂલબારમાંથી “Line Ends with Arrow” પસંદ કરો. | ||
08.37 | પછી ડાબી તરફ પ્રથમ ગ્રે વાદળ પર કર્સર મૂકો. | ||
08.42 | ડાબુ માઉસ બટન દબાવો અને નીચે ડ્રેગ કરો. | ||
08.46 | કોન્ટેક્ષ મેનૂ માટે જમણું ક્લિક કરો અને “Line” પર ક્લિક કરો. | ||
08.50 | “Line” સંવાદ બોક્સ દેખાય છે. | ||
08.53 | “Style” ડ્રોપ ડાઉન પર ક્લિક કરો અને | 08.56 | 2 dots 1 dash' પસંદ કરો. |
08.58 | OK પર ક્લિક કરો. | ||
09.00 | આપણે ડોટેડ એરો દોર્યા છે. | ||
09.02 | આ વાદળ માટે વધુ બે એરોઝ કોપી અને પેસ્ટ કરો. | ||
09.06 | હવે અન્ય વાદળ માટે બે એરોઝ કોપી અને પેસ્ટ કરો. | ||
09.12 | હવે ડોટેડ એરોઝ માટે “Rain” ટેક્સ્ટ ઉમેરો. | ||
09.21 | Water ઓબ્જેક્ટ ની ઉપરના ટેક્સ્ટ બોક્સમાં “Evaporation to form the clouds” ટેક્સ્ટ ટાઇપ કરો. | ||
09.28 | Drawing ટૂલબારમાંથી, Text ટુલ પસંદ કરો અને બતાવ્યા પ્રમાણે ટેક્સ્ટ બોક્સમાં દોરો. | ||
09.35 | Type “Evaporation to form the clouds” inside it. | ||
09.41 | From the Drawing toolbar, select the " Text Tool". | ||
09.44 | And draw a text box next to the grey clouds. | ||
09.48 | Type “Condensation to form rain” inside it. | ||
09.53 | Move the text box by first clicking on the border of the text box. | ||
09.57 | Now drag and drop it in the desired location. | ||
10.02 | Following the previous steps, let’s give the Title “WaterCycle Diagram” | ||
10.07 | Using a text box and format the text in Bold.
| ||
10.16 | We have completed drawing the Water Cycle diagram! | ||
10.20 | Now, let’s learn about Callouts. | ||
10.22 | What are Callouts? | ||
10.24 | They are special text boxes that call your attention to or | ||
10.29 | point to an object or a location in the Draw page. | ||
10.33 | Most comic books, for example, have | ||
10.36 | text placed inside Callouts. | ||
10.39 | Let’s add a new page to the Draw file. | ||
10.42 | From Main menu, select Insert and click on Slide. | ||
10.47 | A new page is inserted. | ||
10.50 | To draw a Callout, go to the Drawing toolbar. | ||
10.54 | Click the small black triangle next to the Callout icon. | ||
10.59 | Various Callouts are displayed. | ||
11.01 | Let’s click on Rectangular Callout. | ||
11.04 | Move the cursor to the page, press the left-mouse button and drag. | ||
11.10 | You have drawn a Callout. | ||
11.12 | You can enter text inside the Callout just as you did for the other objects. | ||
11.18 | Double-click and type the text “This is an example” inside the Callout. | ||
11.25 | This brings us to the end of this tutorial on LibreOffice Draw. | ||
11.30 | In this tutorial, you have learnt how to: | ||
11.33 | Work with text in drawings | ||
11.35 | Format text in drawings | ||
11.38 | Work with text boxes | ||
11.40 | Indenting, spacing and aligning text | ||
11.44 | Adding text to Lines and Arrows | ||
11.46 | Placing text within Callouts | ||
11.50 | Try out this 'Assignment' by yourself. | ||
11.53 | Create a note book label and an invitation as shown in this slide. | ||
12.00 | Watch the video available at the following link | ||
12.03 | It summarises the Spoken Tutorial project | ||
12.06 | If you do not have good bandwidth, you can download and watch it | ||
12.11 | The Spoken Tutorial Project Team | ||
12.13 | Conducts workshops using spoken tutorials. | ||
12.17 | Gives certificates for those who pass an online test | ||
12.20 | For more details, please write to contact at spoken hyphen tutorial dot org | ||
12.27 | Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project | ||
12.31 | It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India | ||
12.39 | More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro | ||
12.50 | This tutorial has been contributed by DesiCrew Solutions Pvt. Ltd.Thanks for joining |