Difference between revisions of "Digital-Divide/D0/Newborn-Child-Care/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(2 intermediate revisions by the same user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | | ''' | + | | '''Time''' |
| '''Narration''' | | '''Narration''' | ||
|- | |- | ||
| 00:02 | | 00:02 | ||
− | | નવજાત બાળકના સંભાળ પરનાઆ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે | + | | નવજાત બાળકના સંભાળ પરનાઆ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
Line 39: | Line 39: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:35 |
| ડો અંજલી બતાવે છે કે બાળકના માથા ને કેવી રીતે આધાર આપવો અને ઝુલાવવું. | | ડો અંજલી બતાવે છે કે બાળકના માથા ને કેવી રીતે આધાર આપવો અને ઝુલાવવું. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:41 |
| જયારે બાળકને ઉપર ઉચકતા વખતે અથવા, | | જયારે બાળકને ઉપર ઉચકતા વખતે અથવા, | ||
Line 52: | Line 52: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:45 |
| ડોક્ટર અનીતા ને સલાહ આપે છે કે ક્યારે પણ બાળક ને જેવું તેવું પકડવું નહી. | | ડોક્ટર અનીતા ને સલાહ આપે છે કે ક્યારે પણ બાળક ને જેવું તેવું પકડવું નહી. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:51 |
| અનિતા ડૉક્ટરને કહે છે કે આ તમામ માટે તે નવી છે . | | અનિતા ડૉક્ટરને કહે છે કે આ તમામ માટે તે નવી છે . | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
|અને તેના નવજાત બાળકની સારી રીતે કાળજી લેવાની તેની સલાહ માટે પૂછે છે. | |અને તેના નવજાત બાળકની સારી રીતે કાળજી લેવાની તેની સલાહ માટે પૂછે છે. | ||
Line 66: | Line 66: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:02 |
| ડૉ અંજલી ખુશીથી સંમત થાય છે. | | ડૉ અંજલી ખુશીથી સંમત થાય છે. | ||
Line 88: | Line 88: | ||
|- | |- | ||
− | |01 | + | |01:19 |
|તેથી, તેઓ ચેપ માટે સંવેદનશીલ હોય છે. | |તેથી, તેઓ ચેપ માટે સંવેદનશીલ હોય છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:24 |
| અનિતા ડૉક્ટર પૂછે છે કે હું મારા બાળકને કેટલી વાર ખવડાવવું જોઈએ ? | | અનિતા ડૉક્ટર પૂછે છે કે હું મારા બાળકને કેટલી વાર ખવડાવવું જોઈએ ? | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:28 |
| ડૉક્ટર અનિતા કહે છે કે એક નવજાત બાળક દર 2 થી 3 કલાક ખાવા આપવું જરૂરી છે. | | ડૉક્ટર અનિતા કહે છે કે એક નવજાત બાળક દર 2 થી 3 કલાક ખાવા આપવું જરૂરી છે. | ||
Line 107: | Line 107: | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:43 |
|બાળકના રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરે છે. | |બાળકના રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરે છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:46 |
| તેમજ સ્તનપાન કરાવતી વખતે તમારા બાળકને દરેક સ્તન પર 10-15 મિનિટ સ્તનપાન કરવા દો. | | તેમજ સ્તનપાન કરાવતી વખતે તમારા બાળકને દરેક સ્તન પર 10-15 મિનિટ સ્તનપાન કરવા દો. | ||
|- | |- | ||
− | |01 | + | |01:56 |
|પછી, અનિતા ડૉક્ટરને બાળકના ખોરાક વિશે સૂત્ર પૂછે છે. | |પછી, અનિતા ડૉક્ટરને બાળકના ખોરાક વિશે સૂત્ર પૂછે છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:00 |
| મહિલા ડૉક્ટર કહે છે. | | મહિલા ડૉક્ટર કહે છે. | ||
Line 136: | Line 136: | ||
| પછી અનિતા ડૉક્ટરને પૂછે છે ક્યારે અને કેવી રીતે બાળકને સ્નાન આપી શકાય . | | પછી અનિતા ડૉક્ટરને પૂછે છે ક્યારે અને કેવી રીતે બાળકને સ્નાન આપી શકાય . | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:21 |
| ડૉક્ટર સમજાવે છે કે પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન, બાળક ખૂબ જ હોય નાજુક છે . | | ડૉક્ટર સમજાવે છે કે પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન, બાળક ખૂબ જ હોય નાજુક છે . | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:28 |
| તે કહે છે આપણે બાળકને ફક્ત નુંછી કાઢવું જોઈએ જ્યાંસુધી | | તે કહે છે આપણે બાળકને ફક્ત નુંછી કાઢવું જોઈએ જ્યાંસુધી | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:33 |
| (a) નાળ ખરી પડે | | (a) નાળ ખરી પડે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:37 |
|(b) સુન્નત રૂઝ આવતા | |(b) સુન્નત રૂઝ આવતા | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:39 |
| (c) નાભિમાં સંપૂર્ણપણે રૂઝ આવતા સુધી | | (c) નાભિમાં સંપૂર્ણપણે રૂઝ આવતા સુધી | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:43 |
| ડૉક્ટર સમજાવે છે કે પ્રારંભિક ગાળા પછી, સપ્તાહ દીઠ 2-3 સ્નાન હળવા સાબુ સાથે, બાળક માટે પૂરતા છે. | | ડૉક્ટર સમજાવે છે કે પ્રારંભિક ગાળા પછી, સપ્તાહ દીઠ 2-3 સ્નાન હળવા સાબુ સાથે, બાળક માટે પૂરતા છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:53 |
|આવું બાળક ના પ્રથમ વર્ષ દરમિયાન ચાલુ રાખી શકો છો. | |આવું બાળક ના પ્રથમ વર્ષ દરમિયાન ચાલુ રાખી શકો છો. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:56 |
|વારંવાર સ્નાન ત્વચા ને સૂકવી શકે છે. | |વારંવાર સ્નાન ત્વચા ને સૂકવી શકે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:01 |
| ડૉ અંજલી પછી બાળકને કેટલાક ચકામા છે તે નિર્દેશ કરે છે. | | ડૉ અંજલી પછી બાળકને કેટલાક ચકામા છે તે નિર્દેશ કરે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:06 |
| અનીતા ઘભરાઈ જાય છે. | | અનીતા ઘભરાઈ જાય છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:08 |
|તે ડૉક્ટર પૂછે છે આવા ચકામાની કાળજી કેવી રીતે લેવી. | |તે ડૉક્ટર પૂછે છે આવા ચકામાની કાળજી કેવી રીતે લેવી. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:13 |
|ડૉક્ટર સમજાવે છે કે આ ચકામાનું કારણ ભીનું બાળોતિયું છે. . | |ડૉક્ટર સમજાવે છે કે આ ચકામાનું કારણ ભીનું બાળોતિયું છે. . | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:19 |
| તે આગળ કહે છે જેમ બને તેમ વારંવાર તમારા બાળકનું બાળોતિયું બદલતા રહો | | તે આગળ કહે છે જેમ બને તેમ વારંવાર તમારા બાળકનું બાળોતિયું બદલતા રહો | ||
આંતરડાંની ગતિવિધિઓ પછી. | આંતરડાંની ગતિવિધિઓ પછી. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:29 |
|સાધારણ સાબુ અને પાણી સાથે વિસ્તાર સાફ કર્યા પછી,નુછોઅને સૂકવો. | |સાધારણ સાબુ અને પાણી સાથે વિસ્તાર સાફ કર્યા પછી,નુછોઅને સૂકવો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:34 |
|પછી ભેજ રહિત રાખવા માટે તેની પર બાળકોનો પાવડર લગાડો. | |પછી ભેજ રહિત રાખવા માટે તેની પર બાળકોનો પાવડર લગાડો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:39 |
|ડોક્ટર આગળ સમજાવે છે કે જો તમે કપડાનું બાળોતિયું વાપરી રહ્યા છો તો તેને જંતુનાશક સાથે ગરમ પાણી થી ધુઓ જેમકે ડેટોલ. | |ડોક્ટર આગળ સમજાવે છે કે જો તમે કપડાનું બાળોતિયું વાપરી રહ્યા છો તો તેને જંતુનાશક સાથે ગરમ પાણી થી ધુઓ જેમકે ડેટોલ. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:49 |
| તે પણ સારો સુજાવ છે કે દિવસના થોડા ભાગમાં બાળક ને બાળોતિય વગર રહેવાદો. | | તે પણ સારો સુજાવ છે કે દિવસના થોડા ભાગમાં બાળક ને બાળોતિય વગર રહેવાદો. | ||
Line 209: | Line 209: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:55 |
|અનિતા સલાહ આપવા માટે ડોક્ટર અંજલીનો આભાર માને છે અને કહે છે તે બધું ધ્યાન માં રાખશે. | |અનિતા સલાહ આપવા માટે ડોક્ટર અંજલીનો આભાર માને છે અને કહે છે તે બધું ધ્યાન માં રાખશે. | ||
Line 215: | Line 215: | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:02 |
| અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:05 |
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. | | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:09 |
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:12 |
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:18 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:25 |
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:29 |
|વધુ વિગત માટે,contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો | |વધુ વિગત માટે,contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:39 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:44 |
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:53 |
|આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro . | |આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro . | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:09 |
| IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર, | | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર, | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:16 |
| હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | | હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:19 |
|જોવા બદ્દલ આભાર. | |જોવા બદ્દલ આભાર. | ||
|} | |} |
Latest revision as of 14:04, 24 March 2017
Time | Narration |
00:02 | નવજાત બાળકના સંભાળ પરનાઆ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખીશું:- |
00:09 | નવજાત બાળકની દેખભાળ કેવી રીતે કરવી. |
00:12 | નવી માતા દ્વારા સામાન્ય સમસ્યાઓ નો સામનો અને,
|
00:15 | તે સમસ્યાઓ હલ કેવી રીતે કરવું. |
00:18 | ડો. અંજલી અનિતાના ઘરે પ્રવેશે છે અને તેના નવજાત બાળક પર તેનું લાડ વ્યક્ત કરે છે.
|
00:25 | ડો. અંજલીએ નોંધલે છે કે અનીતા એ તેના બાળકને ખોટી પદ્ધતીથી પકડ્યું છે. |
00:30 | તે અનિતાને કહે છે બાળકને લેતા વખતે કાળજી રાખવી .
|
00:35 | ડો અંજલી બતાવે છે કે બાળકના માથા ને કેવી રીતે આધાર આપવો અને ઝુલાવવું.
|
00:41 | જયારે બાળકને ઉપર ઉચકતા વખતે અથવા, |
00.43 | જયારે તેને નીચે મુકો છો. |
00:45 | ડોક્ટર અનીતા ને સલાહ આપે છે કે ક્યારે પણ બાળક ને જેવું તેવું પકડવું નહી. |
00:51 | અનિતા ડૉક્ટરને કહે છે કે આ તમામ માટે તે નવી છે . |
00:55 | અને તેના નવજાત બાળકની સારી રીતે કાળજી લેવાની તેની સલાહ માટે પૂછે છે.
|
01:02 | ડૉ અંજલી ખુશીથી સંમત થાય છે. |
01:04 | તે પ્રથમ અને અગ્રણી મહત્વનું નિર્દેશ છે કે -
|
01:09 | સાબુ અથવા કોલસા-રાખ સાથે તમારા હાથ ધોવા. |
01:13 | નવજાત બાળકો પકડવા પહેલાં. |
01:15 | નાના બાળકોની મજબૂત પ્રતિકારક શક્તિ હજુ સુધી બની નથી હોતી.
|
01:19 | તેથી, તેઓ ચેપ માટે સંવેદનશીલ હોય છે.
|
01:24 | અનિતા ડૉક્ટર પૂછે છે કે હું મારા બાળકને કેટલી વાર ખવડાવવું જોઈએ ? |
01:28 | ડૉક્ટર અનિતા કહે છે કે એક નવજાત બાળક દર 2 થી 3 કલાક ખાવા આપવું જરૂરી છે.
|
01:37 | તે સમજાવે છે કે બાળક ના આરોગ્ય માટે સ્તનપાન સૌથી મહત્વપૂર્ણ છે.
|
01:43 | બાળકના રોગપ્રતિકારક શક્તિનો વિકાસ કરે છે. |
01:46 | તેમજ સ્તનપાન કરાવતી વખતે તમારા બાળકને દરેક સ્તન પર 10-15 મિનિટ સ્તનપાન કરવા દો.
|
01:56 | પછી, અનિતા ડૉક્ટરને બાળકના ખોરાક વિશે સૂત્ર પૂછે છે.
|
02:00 | મહિલા ડૉક્ટર કહે છે. |
02:02 | જેમ તમે તમારા બાળકને સૂત્ર ખોરાક કરી રહ્યાં છો: દા.ત. દૂધ- અવેજી, |
02:08 | પછી તે મોટા ભાગે દરેક ખોરાક લગભગ 60-90 ગ્રામ લેશે. |
02:14 | પછી અનિતા ડૉક્ટરને પૂછે છે ક્યારે અને કેવી રીતે બાળકને સ્નાન આપી શકાય . |
02:21 | ડૉક્ટર સમજાવે છે કે પ્રથમ થોડા અઠવાડિયા દરમિયાન, બાળક ખૂબ જ હોય નાજુક છે . |
02:28 | તે કહે છે આપણે બાળકને ફક્ત નુંછી કાઢવું જોઈએ જ્યાંસુધી |
02:33 | (a) નાળ ખરી પડે |
02:37 | (b) સુન્નત રૂઝ આવતા |
02:39 | (c) નાભિમાં સંપૂર્ણપણે રૂઝ આવતા સુધી
|
02:43 | ડૉક્ટર સમજાવે છે કે પ્રારંભિક ગાળા પછી, સપ્તાહ દીઠ 2-3 સ્નાન હળવા સાબુ સાથે, બાળક માટે પૂરતા છે. |
02:53 | આવું બાળક ના પ્રથમ વર્ષ દરમિયાન ચાલુ રાખી શકો છો. |
02:56 | વારંવાર સ્નાન ત્વચા ને સૂકવી શકે છે.
|
03:01 | ડૉ અંજલી પછી બાળકને કેટલાક ચકામા છે તે નિર્દેશ કરે છે. |
03:06 | અનીતા ઘભરાઈ જાય છે. |
03:08 | તે ડૉક્ટર પૂછે છે આવા ચકામાની કાળજી કેવી રીતે લેવી. |
03:13 | ડૉક્ટર સમજાવે છે કે આ ચકામાનું કારણ ભીનું બાળોતિયું છે. . |
03:19 | તે આગળ કહે છે જેમ બને તેમ વારંવાર તમારા બાળકનું બાળોતિયું બદલતા રહો
આંતરડાંની ગતિવિધિઓ પછી. |
03:29 | સાધારણ સાબુ અને પાણી સાથે વિસ્તાર સાફ કર્યા પછી,નુછોઅને સૂકવો. |
03:34 | પછી ભેજ રહિત રાખવા માટે તેની પર બાળકોનો પાવડર લગાડો. |
03:39 | ડોક્ટર આગળ સમજાવે છે કે જો તમે કપડાનું બાળોતિયું વાપરી રહ્યા છો તો તેને જંતુનાશક સાથે ગરમ પાણી થી ધુઓ જેમકે ડેટોલ. |
03:49 | તે પણ સારો સુજાવ છે કે દિવસના થોડા ભાગમાં બાળક ને બાળોતિય વગર રહેવાદો.
|
03:55 | અનિતા સલાહ આપવા માટે ડોક્ટર અંજલીનો આભાર માને છે અને કહે છે તે બધું ધ્યાન માં રાખશે.
|
04:02 | અહી આ ટ્યુટોરીયલનો અંત થાય છે. |
04:05 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
04:09 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
04:12 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
04:18 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ,સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે. |
04:25 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. |
04:29 | વધુ વિગત માટે,contact at spoken hyphen tutorial dot org પર સંપર્ક કરો |
04:39 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
04:44 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. |
04:53 | આ મિશન પર વધુ માહીતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે: http://spoken-tutorial.org/NMEICT-Intro . |
05:09 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર, |
05:16 | હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
05:19 | જોવા બદ્દલ આભાર. |