Difference between revisions of "Digital-Divide/C2/How-to-use-FOSSEE-Netbook/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by one other user not shown)
Line 3: Line 3:
 
!Narration
 
!Narration
 
|-
 
|-
|0.01  
+
|00:01  
 
|નમસ્તે IIT Bombay  દ્વારા શરુ કરેલ  '''How to use the low cost FOSSEE Netbook, ''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
|નમસ્તે IIT Bombay  દ્વારા શરુ કરેલ  '''How to use the low cost FOSSEE Netbook, ''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
 
|-
 
|-
|0.09
+
|00:09
 
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું.
 
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું.
 
|-
 
|-
|0.12
+
|00:12
 
|'''FOSSEE Netbook''' નું ડેસ્કટોપ
 
|'''FOSSEE Netbook''' નું ડેસ્કટોપ
 
|-
 
|-
|0.14
+
|00:14
 
|તે સાથે આવનારા અમુક પ્રોગ્રામો
 
|તે સાથે આવનારા અમુક પ્રોગ્રામો
 
|-
 
|-
|0.17
+
|00:17
 
|તથા નવા પ્રકાશન સાથે ઓપરેટીંગ સીસ્ટમ કેવી રીતે અપડેટ કરવું.
 
|તથા નવા પ્રકાશન સાથે ઓપરેટીંગ સીસ્ટમ કેવી રીતે અપડેટ કરવું.
 
|-
 
|-
|0.22
+
|00:22
 
|આપણે તેને '''FOSSEE Netbook''' તરીકે સંબોધીએ છીએ, કારણ કે
 
|આપણે તેને '''FOSSEE Netbook''' તરીકે સંબોધીએ છીએ, કારણ કે
  
 
|-
 
|-
|0.26
+
|00:26
 
|'''FOSSEE''' ટીમ તે માટે યોગ્ય સ્પષ્ટીકરણો સાથે આવી છે.
 
|'''FOSSEE''' ટીમ તે માટે યોગ્ય સ્પષ્ટીકરણો સાથે આવી છે.
  
 
|-
 
|-
|0.30
+
|00:30
 
|ઓપરેટીંગ સીસ્ટમને સુધારિત કરે છે.
 
|ઓપરેટીંગ સીસ્ટમને સુધારિત કરે છે.
 
|-
 
|-
|0.32
+
|00:32
 
|સોફ્ટવેરના વિતરણ સાથે આવી છે.
 
|સોફ્ટવેરના વિતરણ સાથે આવી છે.
 
|-
 
|-
|0.35
+
|00:35
 
|તેમ જ અપડેટ અને ટ્રેનીંગ પ્રદાન કરે છે.
 
|તેમ જ અપડેટ અને ટ્રેનીંગ પ્રદાન કરે છે.
 
|-
 
|-
|0.38
+
|00:38
 
|ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ લીનક્સનાં નવીનતમ પ્રકાશનમાંથી તારવવામાં આવી છે.
 
|ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ લીનક્સનાં નવીનતમ પ્રકાશનમાંથી તારવવામાં આવી છે.
 
|-
 
|-
|0.43
+
|00:43
 
|'''FOSSEE Netbook''' આ એક ઓછી કિંમતનું લેપટોપ છે જે કે આઇઆઇટી બોમ્બે ખાતે પાયલટ કરાયું છે.
 
|'''FOSSEE Netbook''' આ એક ઓછી કિંમતનું લેપટોપ છે જે કે આઇઆઇટી બોમ્બે ખાતે પાયલટ કરાયું છે.
  
 
|-
 
|-
|0.49
+
|00:49
|'''Basics Comtech Pvt. Ltd.''' દ્વારા તેની વિશેષતાઓનું  ઉત્પાદન કરાયું છે.
+
|''Basics Comtech Pvt. Ltd.''' દ્વારા તેની વિશેષતાઓનું  ઉત્પાદન કરાયું છે.
 
|-
 
|-
|0.55
+
|00:55
 
|જેને શિક્ષણ તથા સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
 
|જેને શિક્ષણ તથા સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
 
|-
 
|-
|0.58  
+
|00:58  
 
|અને કિંમત છે આશરે રૂ. 5,000 વત્તા સીમાશુલ્ક, કર વગરે.
 
|અને કિંમત છે આશરે રૂ. 5,000 વત્તા સીમાશુલ્ક, કર વગરે.
  
 
|-
 
|-
|1.03
+
|01:03
 
|આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહી છું  
 
|આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહી છું  
 
'''FOSSEE''' નેટબૂક
 
'''FOSSEE''' નેટબૂક
  
 
|-
 
|-
|1.08
+
|01:08
|* '''GNU'''/લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમનું '''FOSSEE''' વિતરણ  
+
| '''GNU'''/લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમનું '''FOSSEE''' વિતરણ  
 
|-
 
|-
|1.12
+
|01:12
|* અને '''Kazam''' સ્ક્રીન રેકોર્ડર આવૃત્તિ 1.4.5
+
| અને '''Kazam''' સ્ક્રીન રેકોર્ડર આવૃત્તિ 1.4.5
  
 
|-
 
|-
|1.17
+
|01:17
 
| હવે ચાલો '''FOSSEE Netbook''' પર એક નજર ફેરવીએ.
 
| હવે ચાલો '''FOSSEE Netbook''' પર એક નજર ફેરવીએ.
 
|-
 
|-
|1.20
+
|01:20
 
|'''FOSSEE Netbook''' આવી દેખાય છે.
 
|'''FOSSEE Netbook''' આવી દેખાય છે.
 
|-
 
|-
|1.24
+
|01:24
 
|જેનું વજન લગભગ 700 ગ્રામ છે.
 
|જેનું વજન લગભગ 700 ગ્રામ છે.
 
|-
 
|-
|1.28
+
|01:28
 
|જે 10 ઇંચની ડિસપ્લે અને એક ટચ-પેડ ધરાવે છે.  
 
|જે 10 ઇંચની ડિસપ્લે અને એક ટચ-પેડ ધરાવે છે.  
 
|-
 
|-
|1.31
+
|01:31
 
|આમાં સામેનો કેમેરો અને બે બિલ્ટ-ઈન સ્પીકર છે.
 
|આમાં સામેનો કેમેરો અને બે બિલ્ટ-ઈન સ્પીકર છે.
 
|-
 
|-
|1.35
+
|01:35
 
|આમાં 2 નિયમિત '''USB''' પોર્ટો, 1 નાનું '''HDMI''' પોર્ટ, 1 '''Lan''' પોર્ટ છે.
 
|આમાં 2 નિયમિત '''USB''' પોર્ટો, 1 નાનું '''HDMI''' પોર્ટ, 1 '''Lan''' પોર્ટ છે.
 
|-
 
|-
|1.43
+
|01:43
 
|ઓડીઓ આધાર માટે આ જુદા જુદા હેડફોન અને માઈક જેકો ધરાવે છે.
 
|ઓડીઓ આધાર માટે આ જુદા જુદા હેડફોન અને માઈક જેકો ધરાવે છે.
 
|-
 
|-
|1.49
+
|01:49
 
|આ એક '''SD card''' સ્લોટ પણ ધરાવે છે જે '''32GB''' સુધી આધાર આપે છે.
 
|આ એક '''SD card''' સ્લોટ પણ ધરાવે છે જે '''32GB''' સુધી આધાર આપે છે.
 
|-
 
|-
|1.56
+
|01:56
 
|આમાં 5000 '''mAH''' ની બેટરી છે.
 
|આમાં 5000 '''mAH''' ની બેટરી છે.
 
|-
 
|-
|1.59
+
|01:59
 
|જે  4 થી 8 કલાકનું બેકઅપ આપે છે, જે કે આપણે કેવા પ્રોગ્રામ વાપરીએ છીએ તેના પર આધારિત છે.
 
|જે  4 થી 8 કલાકનું બેકઅપ આપે છે, જે કે આપણે કેવા પ્રોગ્રામ વાપરીએ છીએ તેના પર આધારિત છે.
 
|-
 
|-
|2.04
+
|02:04
 
|આમાં '''1GB RAM''' અને '''8GB ROM''' છે.
 
|આમાં '''1GB RAM''' અને '''8GB ROM''' છે.
 
|-
 
|-
|2.07
+
|02:07
 
|આ વાઈ-ફાય અને બ્લુટુથ પણ આધાર આપે છે.
 
|આ વાઈ-ફાય અને બ્લુટુથ પણ આધાર આપે છે.
 
|-
 
|-
|2.11
+
|02:11
 
|હાર્ડવેરની વધુ વિશિષ્ટતાઓ જાણવા માટે આપેલ લીંકનો સંદર્ભ લો. '''http://netbook.fossee.in'''
 
|હાર્ડવેરની વધુ વિશિષ્ટતાઓ જાણવા માટે આપેલ લીંકનો સંદર્ભ લો. '''http://netbook.fossee.in'''
 
|-
 
|-
|2.19
+
|02:19
 
| '''FOSSEE''' ઓએસની રીકવરી/અપડેટ/રી-ઈંસ્ટોલેશન માટે, યુઝરે આપેલ પ્રમાણે કરવું જોઈએ.
 
| '''FOSSEE''' ઓએસની રીકવરી/અપડેટ/રી-ઈંસ્ટોલેશન માટે, યુઝરે આપેલ પ્રમાણે કરવું જોઈએ.
 
|-
 
|-
|2.25
+
|02:25
 
|'''netbook.fossee.in/recovery''' માં આપેલ સૂચનાઓ પ્રમાણે એસડી કાર્ડ તૈયાર કરો.
 
|'''netbook.fossee.in/recovery''' માં આપેલ સૂચનાઓ પ્રમાણે એસડી કાર્ડ તૈયાર કરો.
 
|-
 
|-
|2.33
+
|02:33
 
|'''FOSSEE Netbook''' ને પાવર ઓફ કરો.
 
|'''FOSSEE Netbook''' ને પાવર ઓફ કરો.
 
|-
 
|-
|2.35
+
|02:35
 
| એસડી કાર્ડને સ્લોટમાં નાખીને પાવર કીને લાંબા સમય સુધી દબાવો.
 
| એસડી કાર્ડને સ્લોટમાં નાખીને પાવર કીને લાંબા સમય સુધી દબાવો.
 
|-
 
|-
|2.41
+
|02:41
 
|સ્ક્રીન પર આ ટેક્સ્ટ મેસેજ દેખાવો જોઈએ '''"Entering recovery mode..."'''
 
|સ્ક્રીન પર આ ટેક્સ્ટ મેસેજ દેખાવો જોઈએ '''"Entering recovery mode..."'''
 
|-
 
|-
|2.46
+
|02:46
 
|આગળની સ્ક્રીન પર દર્શાવેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
 
|આગળની સ્ક્રીન પર દર્શાવેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
 
|-
 
|-
|2.51
+
|02:51
 
|જે કઈ પણ અહીં તમને દેખાય છે, તે '''FOSSEE''' ઓએસ સાથે '''FOSSEE Netbook''' નું ડેસ્કટોપ છે.
 
|જે કઈ પણ અહીં તમને દેખાય છે, તે '''FOSSEE''' ઓએસ સાથે '''FOSSEE Netbook''' નું ડેસ્કટોપ છે.
 
|-
 
|-
|2.57
+
|02:57
 
|મૂળભૂત રીતે, તમને ડેસ્કટોપ પર કેટલાક આઇકોનો દેખાશે.
 
|મૂળભૂત રીતે, તમને ડેસ્કટોપ પર કેટલાક આઇકોનો દેખાશે.
 
|-
 
|-
|3.01
+
|03:01
 
|કોઈપણ કમપ્યુટર પર, કોઈપણ આઇકોન પર બમણું-ક્લિક કરવાથી, તે સંદર્ભિત એપ્લીકેશન ખુલે છે.
 
|કોઈપણ કમપ્યુટર પર, કોઈપણ આઇકોન પર બમણું-ક્લિક કરવાથી, તે સંદર્ભિત એપ્લીકેશન ખુલે છે.
 
|-
 
|-
|3.09
+
|03:09
 
|અહીં, નીચે જમણી બાજુએ, નેટવર્ક જોડાણનું આઇકોન છે.
 
|અહીં, નીચે જમણી બાજુએ, નેટવર્ક જોડાણનું આઇકોન છે.
 
|-
 
|-
|3.15
+
|03:15
 
|અત્યારે આ '''“No network connection"''' આવું દર્શાવે છે.
 
|અત્યારે આ '''“No network connection"''' આવું દર્શાવે છે.
 
|-
 
|-
|3.18
+
|03:18
 
|નેટવર્કનું જોડાણ કેવી રીતે કરવું ચાલો તે શીખીએ.
 
|નેટવર્કનું જોડાણ કેવી રીતે કરવું ચાલો તે શીખીએ.
 
|-
 
|-
|3.21
+
|03:21
 
|વાઈ-ફાય જોડાણ માટે, બસ આઇકોન પર ક્લિક કરો.
 
|વાઈ-ફાય જોડાણ માટે, બસ આઇકોન પર ક્લિક કરો.
 
|-
 
|-
|3.25
+
|03:25
 
| પહેલાથી ઉપલબ્ધ એવા જોડાણની એક સૂચી દ્રશ્યમાન થાય છે.
 
| પહેલાથી ઉપલબ્ધ એવા જોડાણની એક સૂચી દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
|3.30
+
|03:30
 
|તમે આમાંનાં કોઈપણ સાથે જોડાણ કરી શકો છો, તમારી પાસે વાઈ-ફાય જોડાણનાં પાસવર્ડની જાણકારી હોવી જોઈએ.
 
|તમે આમાંનાં કોઈપણ સાથે જોડાણ કરી શકો છો, તમારી પાસે વાઈ-ફાય જોડાણનાં પાસવર્ડની જાણકારી હોવી જોઈએ.
 
|-
 
|-
|3.35
+
|03:35
 
| મારી મશીન પર હું આમાંનું ઉપલબ્ધ એક જોડાણ પસંદ કરીશ.
 
| મારી મશીન પર હું આમાંનું ઉપલબ્ધ એક જોડાણ પસંદ કરીશ.
 
|-
 
|-
|3.40
+
|03:40
 
| અને પછી પાસવર્ડ ટાઈપ કરીશ અને '''Connect''' બટન પર ક્લિક કરીશ.
 
| અને પછી પાસવર્ડ ટાઈપ કરીશ અને '''Connect''' બટન પર ક્લિક કરીશ.
 
|-
 
|-
|3.46
+
|03:46
 
|સીસ્ટમ ટ્રેમાં આવેલ નેટવર્ક આઇકોનની નોંધ લો.
 
|સીસ્ટમ ટ્રેમાં આવેલ નેટવર્ક આઇકોનની નોંધ લો.
  
 
|-
 
|-
|3.50
+
|03:50
 
|આઇકોન હવે બદલાઈ ગયું છે.
 
|આઇકોન હવે બદલાઈ ગયું છે.
  
 
|-
 
|-
|3.52
+
|03:52
 
| હું જે નેટવર્કથી અત્યારે જોડાયેલી છું તેનું તે નામ દર્શાવે છે.
 
| હું જે નેટવર્કથી અત્યારે જોડાયેલી છું તેનું તે નામ દર્શાવે છે.
 
|-
 
|-
|3.57
+
|03:57
 
| હવે ચાલો ડેસ્કટોપ પર નીચેની બાજુએ ડાબે ખૂણે ધ્યાન આપીએ.
 
| હવે ચાલો ડેસ્કટોપ પર નીચેની બાજુએ ડાબે ખૂણે ધ્યાન આપીએ.
 
|-
 
|-
|4.03
+
|04:03
 
| અહીં અમને સ્ટાર્ટ મેનુ મળે છે, જે કે મુખ્ય મેનુ છે.
 
| અહીં અમને સ્ટાર્ટ મેનુ મળે છે, જે કે મુખ્ય મેનુ છે.
 
|-
 
|-
|4.07
+
|04:07
 
|સ્ટાર્ટ મેનુ તમામ ઉપલબ્ધ સોફ્ટવેર અને એપ્લીકેશનો, શ્રેણીબદ્ધ રીતે દર્શાવે છે.
 
|સ્ટાર્ટ મેનુ તમામ ઉપલબ્ધ સોફ્ટવેર અને એપ્લીકેશનો, શ્રેણીબદ્ધ રીતે દર્શાવે છે.
  
 
|-
 
|-
|4.14
+
|04:14
 
|કયું સોફ્ટવેર અથવા એપ્લીકેશનો સૂચીબદ્ધ છે આ જાણવા માટે દરેક શ્રેણી પર ક્લિક કરો.
 
|કયું સોફ્ટવેર અથવા એપ્લીકેશનો સૂચીબદ્ધ છે આ જાણવા માટે દરેક શ્રેણી પર ક્લિક કરો.
  
 
|-
 
|-
|4.21
+
|04:21
 
|ચાલો આમાંના કેટલાકને જોઈએ.
 
|ચાલો આમાંના કેટલાકને જોઈએ.
 
|-
 
|-
|4.24
+
|04:24
 
|'''Education''' શ્રેણીમાં આ તમામ એપ્લીકેશનો સૂચીબદ્ધ છે.
 
|'''Education''' શ્રેણીમાં આ તમામ એપ્લીકેશનો સૂચીબદ્ધ છે.
  
 
|-
 
|-
|4.28
+
|04:28
 
| અહીં આપણી પાસે '''Geogebra''' છે.
 
| અહીં આપણી પાસે '''Geogebra''' છે.
  
 
|-
 
|-
|4.31
+
|04:31
 
|બીજગણિત અને ભૂમિતિની પરિકલ્પનાઓ શીખવા માટે આ એક ઉત્કૃષ્ટ મફત સોફ્ટવેર છે.  
 
|બીજગણિત અને ભૂમિતિની પરિકલ્પનાઓ શીખવા માટે આ એક ઉત્કૃષ્ટ મફત સોફ્ટવેર છે.  
  
 
|-
 
|-
|4.37
+
|04:37
 
|ખાસ કરીને આ 6ઠ્ઠા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
 
|ખાસ કરીને આ 6ઠ્ઠા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
 
|-
 
|-
|4.41
+
|04:41
 
| '''Geogebra''' શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટે ઉત્તમ ટ્યુટોરીયલો બનાવ્યા છે.
 
| '''Geogebra''' શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટે ઉત્તમ ટ્યુટોરીયલો બનાવ્યા છે.
 
|-
 
|-
|4.47
+
|04:47
 
|આ બધા '''http://spoken-tutorial.org''' મારફતે વિનાશુલ્કે ઉપલબ્ધ છે.
 
|આ બધા '''http://spoken-tutorial.org''' મારફતે વિનાશુલ્કે ઉપલબ્ધ છે.
 
|-
 
|-
|4.53
+
|04:53
 
|આ લીંક કેવું દેખાય છે તે તમે બ્રાઉઝર વિન્ડોમાં જોઈ શકો છો.
 
|આ લીંક કેવું દેખાય છે તે તમે બ્રાઉઝર વિન્ડોમાં જોઈ શકો છો.
  
 
|-
 
|-
|4.57
+
|04:57
 
|અને સાથે જ તમે જોઈ શકો છો કે આ ટ્યુટોરીયલો મોટાભાગની ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
 
|અને સાથે જ તમે જોઈ શકો છો કે આ ટ્યુટોરીયલો મોટાભાગની ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
|5.03
+
|05:03
 
|'''netbook''' પર, આ પુષ્ઠ પર સ્પોકન ટ્યુટોરીયલો સાથે આવા ઘણા બધા મફત સોફ્ટવેર છે.
 
|'''netbook''' પર, આ પુષ્ઠ પર સ્પોકન ટ્યુટોરીયલો સાથે આવા ઘણા બધા મફત સોફ્ટવેર છે.
  
 
|-
 
|-
|5.10
+
|05:10
 
|ટૂંકમાં હું આ બધાને દેખાડીશ.
 
|ટૂંકમાં હું આ બધાને દેખાડીશ.
 
|-
 
|-
|5.13
+
|05:13
 
|ચાલો સ્ટાર્ટ મેનુ પર પાછા આવીએ.
 
|ચાલો સ્ટાર્ટ મેનુ પર પાછા આવીએ.
 
|-
 
|-
|5.15
+
|05:15
 
|ચાલો બીજું એક સોફ્ટવેર જોઈએ - '''Jmol'''.
 
|ચાલો બીજું એક સોફ્ટવેર જોઈએ - '''Jmol'''.
  
 
|-
 
|-
|5.19
+
|05:19
 
|રાસાયણિક બંધારણો જેમ કે પરમાણુંઓ, બોન્ડો, વગેરેને '''3D''' માં જોવા માટે આ ઉપયોગી છે.
 
|રાસાયણિક બંધારણો જેમ કે પરમાણુંઓ, બોન્ડો, વગેરેને '''3D''' માં જોવા માટે આ ઉપયોગી છે.
 
|-
 
|-
|5.26
+
|05:26
 
|સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ જેમોલ પર, ઘણી ભાષાઓમાં ટ્યુટોરીયલો ધરાવે છે.
 
|સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ જેમોલ પર, ઘણી ભાષાઓમાં ટ્યુટોરીયલો ધરાવે છે.
  
 
|-
 
|-
|5.33
+
|05:33
 
|સ્ટાર્ટ મેનુમાં, ચાલો બીજી એક શ્રેણી તરફે જોઈએ, માનો કે - '''Graphics'''
 
|સ્ટાર્ટ મેનુમાં, ચાલો બીજી એક શ્રેણી તરફે જોઈએ, માનો કે - '''Graphics'''
 
|-
 
|-
|5.40
+
|05:40
 
|અહીં તમે જોઈ શકો છો '''GIMP, Inkscape''' અને '''XFig'''.
 
|અહીં તમે જોઈ શકો છો '''GIMP, Inkscape''' અને '''XFig'''.
 
|-
 
|-
|5.46
+
|05:46
 
| સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર '''GIMP, Inkscape''' અને '''XFig''' પર ઘણા બધા સ્પોકન ટ્યુટોરીયલો છે.
 
| સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર '''GIMP, Inkscape''' અને '''XFig''' પર ઘણા બધા સ્પોકન ટ્યુટોરીયલો છે.
 
|-
 
|-
|5.54
+
|05:54
 
|આ ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવા માટે તમે આ ટ્યુટોરીયલોનો ઉપયોગ કરી શકો છો.
 
|આ ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવા માટે તમે આ ટ્યુટોરીયલોનો ઉપયોગ કરી શકો છો.
 
|-
 
|-
|6.01
+
|06:01
 
|હવે ચાલો '''Internet''' શ્રેણી તરફે જોઈએ અને અહીં આ ઉપલબ્ધ વિકલ્પો છે.
 
|હવે ચાલો '''Internet''' શ્રેણી તરફે જોઈએ અને અહીં આ ઉપલબ્ધ વિકલ્પો છે.
  
 
|-
 
|-
|6.07
+
|06:07
 
|અહીં આપણી પાસે ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે.
 
|અહીં આપણી પાસે ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે.
 
|-
 
|-
|6.10
+
|06:10
 
|અને અહીં ફાયરફોક્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડતા સ્પોકન ટ્યુટોરીયલો છે.
 
|અને અહીં ફાયરફોક્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડતા સ્પોકન ટ્યુટોરીયલો છે.
 
|-
 
|-
|6.15
+
|06:15
 
|ફરી એક વાર, આ ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
 
|ફરી એક વાર, આ ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
 
|-
 
|-
|6.20
+
|06:20
|'''Office''' શ્રેણી અંતર્ગત, આપણી પાસે સમગ્ર '''LibreOffice Suite ''' છે-
+
|'''Office''' શ્રેણી અંતર્ગત, આપણી પાસે સમગ્ર '''LibreOffice Suite ''' છે- '''Writer, Calc, Impress, Base, Draw''' and '''Math'''.
'''Writer, Calc, Impress, Base, Draw''' and '''Math'''.
+
 
|-
 
|-
|6.31
+
|06:31
 
|આપણી પાસે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સમગ્ર લીબરઓફીસ સ્યુટ શીખવાડવા માટે ટ્યુટોરીયલો છે.
 
|આપણી પાસે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સમગ્ર લીબરઓફીસ સ્યુટ શીખવાડવા માટે ટ્યુટોરીયલો છે.
 
|-
 
|-
|6.37
+
|06:37
 
|ચાલો '''Programming''' શ્રેણી પર જઈએ.
 
|ચાલો '''Programming''' શ્રેણી પર જઈએ.
 
|-
 
|-
|6.40
+
|06:40
 
|અહીં આપણે જોઈ શકીએ છીએ '''iPython'''
 
|અહીં આપણે જોઈ શકીએ છીએ '''iPython'''
 
|-
 
|-
|6.43
+
|06:43
 
|સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર પાયથન શ્રેણી આવેલ છે.
 
|સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર પાયથન શ્રેણી આવેલ છે.
 
|-
 
|-
|6.47
+
|06:47
 
|આપણી પાસે અહીં '''Scilab''' પણ છે.
 
|આપણી પાસે અહીં '''Scilab''' પણ છે.
 
|-
 
|-
|6.50
+
|06:50
 
|ફરી એક વાર, સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સાયલેબ કેવી રીતે શીખવું તેનાં પર ટ્યુટોરીયલો છે.
 
|ફરી એક વાર, સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સાયલેબ કેવી રીતે શીખવું તેનાં પર ટ્યુટોરીયલો છે.
  
 
|-
 
|-
|6.56
+
|06:56
 
|આપણી પાસે અમુક '''IDEs'' પણ છે, જેમ કે '''Code Blocks''' અને '''Geany'''.
 
|આપણી પાસે અમુક '''IDEs'' પણ છે, જેમ કે '''Code Blocks''' અને '''Geany'''.
 
|-
 
|-
|7.01
+
|07:01
 
|આ માટે સ્પોકન ટ્યુટોરીયલો હજી સુધી ઉપલબ્ધ નથી.
 
|આ માટે સ્પોકન ટ્યુટોરીયલો હજી સુધી ઉપલબ્ધ નથી.
  
 
|-
 
|-
|7.05
+
|07:05
 
|પરંતુ જો તમે ઈન્ટરનેટ પર શોધશો, તો તમને આ માટે ઉપયોગી શીખવાની સામગ્રી પણ મળી જ જશે.
 
|પરંતુ જો તમે ઈન્ટરનેટ પર શોધશો, તો તમને આ માટે ઉપયોગી શીખવાની સામગ્રી પણ મળી જ જશે.
  
 
|-
 
|-
|7.12
+
|07:12
 
| ચાલો '''Sound & Video''' અંતર્ગત ઉપલબ્ધ એપ્લીકેશનો તરફે જોઈએ.
 
| ચાલો '''Sound & Video''' અંતર્ગત ઉપલબ્ધ એપ્લીકેશનો તરફે જોઈએ.
 
|-
 
|-
|7.17
+
|07:17
 
|તો, આપણી પાસે '''Audacity''' છે, જેનો ઉપયોગ ઓડીયો ટ્રેકોને રેકોર્ડ કરવા માટે થાય છે.  
 
|તો, આપણી પાસે '''Audacity''' છે, જેનો ઉપયોગ ઓડીયો ટ્રેકોને રેકોર્ડ કરવા માટે થાય છે.  
 
|-
 
|-
|7.22
+
|07:22
 
|અને ઓડેસીટીનો ઉપયોગ કરવાનું શીખવાડતા ટ્યુટોરીયલો અહીં છે.
 
|અને ઓડેસીટીનો ઉપયોગ કરવાનું શીખવાડતા ટ્યુટોરીયલો અહીં છે.
 
|-
 
|-
|7.26
+
|07:26
 
| '''Preferences''' માં ડેસ્કટોપ, કીબોર્ડ, મોનીટર, નેટવર્ક વગેરેને કસ્ટમાઈઝ કરવાનાં વિકલ્પો છે.
 
| '''Preferences''' માં ડેસ્કટોપ, કીબોર્ડ, મોનીટર, નેટવર્ક વગેરેને કસ્ટમાઈઝ કરવાનાં વિકલ્પો છે.
 
|-
 
|-
|7.33
+
|07:33
 
| ચાલો '''Customise look and feel''' વિકલ્પ પર ક્લિક કરો.
 
| ચાલો '''Customise look and feel''' વિકલ્પ પર ક્લિક કરો.
 
|-
 
|-
|7.37
+
|07:37
 
| મૂળભૂત રીતે, આપણે '''Widget ''' ટેબમાં છીએ.
 
| મૂળભૂત રીતે, આપણે '''Widget ''' ટેબમાં છીએ.
  
 
|-
 
|-
|7.40
+
|07:40
 
| અહીં આપણે દેખાતા વિન્ડોની મૂળભૂત થીમ બદલી કરી શકીએ છીએ.
 
| અહીં આપણે દેખાતા વિન્ડોની મૂળભૂત થીમ બદલી કરી શકીએ છીએ.
 
|-
 
|-
|7.45
+
|07:45
 
|તમને જોઈતી થીમ આપેલ સૂચીમાંથી પસંદ કરો.
 
|તમને જોઈતી થીમ આપેલ સૂચીમાંથી પસંદ કરો.
 
|-
 
|-
|7.51
+
|07:51
 
| બીજા અન્ય તમામ ટેબો તથા તેમના વિકલ્પો વિશે વિગતમાં, આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
 
| બીજા અન્ય તમામ ટેબો તથા તેમના વિકલ્પો વિશે વિગતમાં, આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
 
|-
 
|-
|7.57
+
|07:57
 
|'''Logout''' વિકલ્પનો ઉપયોગ '''shutdown''' કરવા, સ્ક્રીનને લોક કરવા અથવા '''logout''' કરવા માટે થાય છે.
 
|'''Logout''' વિકલ્પનો ઉપયોગ '''shutdown''' કરવા, સ્ક્રીનને લોક કરવા અથવા '''logout''' કરવા માટે થાય છે.
 
|-
 
|-
|8.03
+
|08:03
 
|ચાલો હું '''Cancel''' બટન પર ક્લિક કરું.
 
|ચાલો હું '''Cancel''' બટન પર ક્લિક કરું.
 
|-
 
|-
|8.05
+
|08:05
 
|  સ્ટાર્ટ મેનુ આગળ આવેલ આઈકન ડેસ્કટોપ પર જવાનું શોર્ટકટ છે.  
 
|  સ્ટાર્ટ મેનુ આગળ આવેલ આઈકન ડેસ્કટોપ પર જવાનું શોર્ટકટ છે.  
 
|-
 
|-
|8.10
+
|08:10
 
|ચાલો તેના પર ક્લિક કરીએ.
 
|ચાલો તેના પર ક્લિક કરીએ.
 
|-
 
|-
|8.12
+
|08:12
 
|આ તમામ ખૂલેલ  વિન્ડોને આઇકનમાં પરિવર્તિત કરીને ફક્ત ડેસ્કટોપ દેખાડે છે.  
 
|આ તમામ ખૂલેલ  વિન્ડોને આઇકનમાં પરિવર્તિત કરીને ફક્ત ડેસ્કટોપ દેખાડે છે.  
 
|-
 
|-
|8.18
+
|08:18
 
|હવે, ડેસ્કટોપ પર, ચાલો કેટલાક આઈકનો તરફે જોઈએ.  
 
|હવે, ડેસ્કટોપ પર, ચાલો કેટલાક આઈકનો તરફે જોઈએ.  
 
|-
 
|-
|8.23
+
|08:23
 
|અહી આપણી પાસે ટર્મિનલ છે.   
 
|અહી આપણી પાસે ટર્મિનલ છે.   
  
 
|-
 
|-
|8.25
+
|08:25
 
|આ એક કમાંડ લાઈન ઇન્ટરફેસ છે.
 
|આ એક કમાંડ લાઈન ઇન્ટરફેસ છે.
 
|-
 
|-
|8.28
+
|08:28
 
|ટર્મિનલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે,'''BOSS Linux''' સ્પોકન ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો.
 
|ટર્મિનલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે,'''BOSS Linux''' સ્પોકન ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો.
 
|-
 
|-
|8.34
+
|08:34
 
|'''File Manager''' ફંક્શન વિન્ડોઝ ઓએસમાંના '''My Computer''' વિકલ્પની જેમજ કાર્ય કરે છે.
 
|'''File Manager''' ફંક્શન વિન્ડોઝ ઓએસમાંના '''My Computer''' વિકલ્પની જેમજ કાર્ય કરે છે.
 
|-
 
|-
|8.39
+
|08:39
 
|આ વિન્ડોમાંથી, તમે કોઈપણ ફોલ્ડર કે ફાઈલ પર નેવિગેટ કરી શકો છો.
 
|આ વિન્ડોમાંથી, તમે કોઈપણ ફોલ્ડર કે ફાઈલ પર નેવિગેટ કરી શકો છો.
 
|-
 
|-
|8.47
+
|08:47
 
|'''Software Center''' આપણને જોઈતા તમામ સોફ્ટવેર સંસ્થાપિત કરવામાં મદદ કરે છે.
 
|'''Software Center''' આપણને જોઈતા તમામ સોફ્ટવેર સંસ્થાપિત કરવામાં મદદ કરે છે.
 
|-
 
|-
|8.58
+
|08:58
 
|  '''Language Support''' આ '''FOSSEE OS''' દ્વારા આધાર અપાતી તમામ ભાષાઓને સૂચીબ્દ્ધ કરે છે.
 
|  '''Language Support''' આ '''FOSSEE OS''' દ્વારા આધાર અપાતી તમામ ભાષાઓને સૂચીબ્દ્ધ કરે છે.
 
|-
 
|-
|9.05
+
|09:05
 
|ડેસ્કટોપ પર '''Readme''' નામની એક પીડીએફ ફાઈલની નોંધ લો.   
 
|ડેસ્કટોપ પર '''Readme''' નામની એક પીડીએફ ફાઈલની નોંધ લો.   
 
|-
 
|-
|9.10
+
|09:10
 
|તેને ખોલો અને વાંચો.  
 
|તેને ખોલો અને વાંચો.  
 
|-
 
|-
|9.17  
+
|09:17  
 
|તે તમને નેટબૂકની ટૂંકમાં સમીક્ષા આપે છે.
 
|તે તમને નેટબૂકની ટૂંકમાં સમીક્ષા આપે છે.
 
|-
 
|-
|9.27
+
|09:27
 
|આ સાથે, '''FOSSEE Netbook''' નો ઉપયોગ કેવી રીતે કરવો તે પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે..
 
|આ સાથે, '''FOSSEE Netbook''' નો ઉપયોગ કેવી રીતે કરવો તે પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે..
 
|-
 
|-
|9.33
+
|09:33
 
|નીચે દર્શાવેલ લીંક પર આવેલ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે નિહાળો.
 
|નીચે દર્શાવેલ લીંક પર આવેલ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે નિહાળો.
 
|-
 
|-
|9.40
+
|09:40
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ -
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ -
· વર્કશોપોનું આયોજન કરે છે.  
+
વર્કશોપોનું આયોજન કરે છે.  
· અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.
+
અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
|9.48
+
|09:48
 
|વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો.
 
|વધુ વિગતો માટે, કૃપા કરી, '''contact@spoken-tutorial.org''' પર લખો.
 
|-
 
|-
|9.51
+
|09:51
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે મળ્યો છે.
 
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે મળ્યો છે.
  
 
|-
 
|-
|9.57
+
|09:57
 
|આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
 
|આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. '''http://spoken-tutorial.org/NMEICT-Intro'''
 
|-
 
|-
|10.04
+
|10:04
 
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.
 
|'''IIT Bombay''' તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Latest revision as of 13:58, 24 March 2017

Time Narration
00:01 નમસ્તે IIT Bombay દ્વારા શરુ કરેલ How to use the low cost FOSSEE Netbook, પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:09 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું.
00:12 FOSSEE Netbook નું ડેસ્કટોપ
00:14 તે સાથે આવનારા અમુક પ્રોગ્રામો
00:17 તથા નવા પ્રકાશન સાથે ઓપરેટીંગ સીસ્ટમ કેવી રીતે અપડેટ કરવું.
00:22 આપણે તેને FOSSEE Netbook તરીકે સંબોધીએ છીએ, કારણ કે
00:26 FOSSEE ટીમ તે માટે યોગ્ય સ્પષ્ટીકરણો સાથે આવી છે.
00:30 ઓપરેટીંગ સીસ્ટમને સુધારિત કરે છે.
00:32 સોફ્ટવેરના વિતરણ સાથે આવી છે.
00:35 તેમ જ અપડેટ અને ટ્રેનીંગ પ્રદાન કરે છે.
00:38 ઓપરેટીંગ સીસ્ટમ ઉબુન્ટુ લીનક્સનાં નવીનતમ પ્રકાશનમાંથી તારવવામાં આવી છે.
00:43 FOSSEE Netbook આ એક ઓછી કિંમતનું લેપટોપ છે જે કે આઇઆઇટી બોમ્બે ખાતે પાયલટ કરાયું છે.
00:49 Basics Comtech Pvt. Ltd.' દ્વારા તેની વિશેષતાઓનું ઉત્પાદન કરાયું છે.
00:55 જેને શિક્ષણ તથા સંશોધન માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.
00:58 અને કિંમત છે આશરે રૂ. 5,000 વત્તા સીમાશુલ્ક, કર વગરે.
01:03 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહી છું

FOSSEE નેટબૂક

01:08 GNU/લીનક્સ ઓપરેટીંગ સીસ્ટમનું FOSSEE વિતરણ
01:12 અને Kazam સ્ક્રીન રેકોર્ડર આવૃત્તિ 1.4.5
01:17 હવે ચાલો FOSSEE Netbook પર એક નજર ફેરવીએ.
01:20 FOSSEE Netbook આવી દેખાય છે.
01:24 જેનું વજન લગભગ 700 ગ્રામ છે.
01:28 જે 10 ઇંચની ડિસપ્લે અને એક ટચ-પેડ ધરાવે છે.
01:31 આમાં સામેનો કેમેરો અને બે બિલ્ટ-ઈન સ્પીકર છે.
01:35 આમાં 2 નિયમિત USB પોર્ટો, 1 નાનું HDMI પોર્ટ, 1 Lan પોર્ટ છે.
01:43 ઓડીઓ આધાર માટે આ જુદા જુદા હેડફોન અને માઈક જેકો ધરાવે છે.
01:49 આ એક SD card સ્લોટ પણ ધરાવે છે જે 32GB સુધી આધાર આપે છે.
01:56 આમાં 5000 mAH ની બેટરી છે.
01:59 જે 4 થી 8 કલાકનું બેકઅપ આપે છે, જે કે આપણે કેવા પ્રોગ્રામ વાપરીએ છીએ તેના પર આધારિત છે.
02:04 આમાં 1GB RAM અને 8GB ROM છે.
02:07 આ વાઈ-ફાય અને બ્લુટુથ પણ આધાર આપે છે.
02:11 હાર્ડવેરની વધુ વિશિષ્ટતાઓ જાણવા માટે આપેલ લીંકનો સંદર્ભ લો. http://netbook.fossee.in
02:19 FOSSEE ઓએસની રીકવરી/અપડેટ/રી-ઈંસ્ટોલેશન માટે, યુઝરે આપેલ પ્રમાણે કરવું જોઈએ.
02:25 netbook.fossee.in/recovery માં આપેલ સૂચનાઓ પ્રમાણે એસડી કાર્ડ તૈયાર કરો.
02:33 FOSSEE Netbook ને પાવર ઓફ કરો.
02:35 એસડી કાર્ડને સ્લોટમાં નાખીને પાવર કીને લાંબા સમય સુધી દબાવો.
02:41 સ્ક્રીન પર આ ટેક્સ્ટ મેસેજ દેખાવો જોઈએ "Entering recovery mode..."
02:46 આગળની સ્ક્રીન પર દર્શાવેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
02:51 જે કઈ પણ અહીં તમને દેખાય છે, તે FOSSEE ઓએસ સાથે FOSSEE Netbook નું ડેસ્કટોપ છે.
02:57 મૂળભૂત રીતે, તમને ડેસ્કટોપ પર કેટલાક આઇકોનો દેખાશે.
03:01 કોઈપણ કમપ્યુટર પર, કોઈપણ આઇકોન પર બમણું-ક્લિક કરવાથી, તે સંદર્ભિત એપ્લીકેશન ખુલે છે.
03:09 અહીં, નીચે જમણી બાજુએ, નેટવર્ક જોડાણનું આઇકોન છે.
03:15 અત્યારે આ “No network connection" આવું દર્શાવે છે.
03:18 નેટવર્કનું જોડાણ કેવી રીતે કરવું ચાલો તે શીખીએ.
03:21 વાઈ-ફાય જોડાણ માટે, બસ આઇકોન પર ક્લિક કરો.
03:25 પહેલાથી ઉપલબ્ધ એવા જોડાણની એક સૂચી દ્રશ્યમાન થાય છે.
03:30 તમે આમાંનાં કોઈપણ સાથે જોડાણ કરી શકો છો, તમારી પાસે વાઈ-ફાય જોડાણનાં પાસવર્ડની જાણકારી હોવી જોઈએ.
03:35 મારી મશીન પર હું આમાંનું ઉપલબ્ધ એક જોડાણ પસંદ કરીશ.
03:40 અને પછી પાસવર્ડ ટાઈપ કરીશ અને Connect બટન પર ક્લિક કરીશ.
03:46 સીસ્ટમ ટ્રેમાં આવેલ નેટવર્ક આઇકોનની નોંધ લો.
03:50 આઇકોન હવે બદલાઈ ગયું છે.
03:52 હું જે નેટવર્કથી અત્યારે જોડાયેલી છું તેનું તે નામ દર્શાવે છે.
03:57 હવે ચાલો ડેસ્કટોપ પર નીચેની બાજુએ ડાબે ખૂણે ધ્યાન આપીએ.
04:03 અહીં અમને સ્ટાર્ટ મેનુ મળે છે, જે કે મુખ્ય મેનુ છે.
04:07 સ્ટાર્ટ મેનુ તમામ ઉપલબ્ધ સોફ્ટવેર અને એપ્લીકેશનો, શ્રેણીબદ્ધ રીતે દર્શાવે છે.
04:14 કયું સોફ્ટવેર અથવા એપ્લીકેશનો સૂચીબદ્ધ છે આ જાણવા માટે દરેક શ્રેણી પર ક્લિક કરો.
04:21 ચાલો આમાંના કેટલાકને જોઈએ.
04:24 Education શ્રેણીમાં આ તમામ એપ્લીકેશનો સૂચીબદ્ધ છે.
04:28 અહીં આપણી પાસે Geogebra છે.
04:31 બીજગણિત અને ભૂમિતિની પરિકલ્પનાઓ શીખવા માટે આ એક ઉત્કૃષ્ટ મફત સોફ્ટવેર છે.
04:37 ખાસ કરીને આ 6ઠ્ઠા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે ઉપયોગી છે.
04:41 Geogebra શીખવા માટે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટે ઉત્તમ ટ્યુટોરીયલો બનાવ્યા છે.
04:47 આ બધા http://spoken-tutorial.org મારફતે વિનાશુલ્કે ઉપલબ્ધ છે.
04:53 આ લીંક કેવું દેખાય છે તે તમે બ્રાઉઝર વિન્ડોમાં જોઈ શકો છો.
04:57 અને સાથે જ તમે જોઈ શકો છો કે આ ટ્યુટોરીયલો મોટાભાગની ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
05:03 netbook પર, આ પુષ્ઠ પર સ્પોકન ટ્યુટોરીયલો સાથે આવા ઘણા બધા મફત સોફ્ટવેર છે.
05:10 ટૂંકમાં હું આ બધાને દેખાડીશ.
05:13 ચાલો સ્ટાર્ટ મેનુ પર પાછા આવીએ.
05:15 ચાલો બીજું એક સોફ્ટવેર જોઈએ - Jmol.
05:19 રાસાયણિક બંધારણો જેમ કે પરમાણુંઓ, બોન્ડો, વગેરેને 3D માં જોવા માટે આ ઉપયોગી છે.
05:26 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ જેમોલ પર, ઘણી ભાષાઓમાં ટ્યુટોરીયલો ધરાવે છે.
05:33 સ્ટાર્ટ મેનુમાં, ચાલો બીજી એક શ્રેણી તરફે જોઈએ, માનો કે - Graphics
05:40 અહીં તમે જોઈ શકો છો GIMP, Inkscape અને XFig.
05:46 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર GIMP, Inkscape અને XFig પર ઘણા બધા સ્પોકન ટ્યુટોરીયલો છે.
05:54 આ ગ્રાફિક સોફ્ટવેરનો ઉપયોગ કેવી રીતે કરવો એ શીખવા માટે તમે આ ટ્યુટોરીયલોનો ઉપયોગ કરી શકો છો.
06:01 હવે ચાલો Internet શ્રેણી તરફે જોઈએ અને અહીં આ ઉપલબ્ધ વિકલ્પો છે.
06:07 અહીં આપણી પાસે ફાયરફોક્સ વેબ બ્રાઉઝર છે.
06:10 અને અહીં ફાયરફોક્સનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવાડતા સ્પોકન ટ્યુટોરીયલો છે.
06:15 ફરી એક વાર, આ ઘણી ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ છે.
06:20 Office શ્રેણી અંતર્ગત, આપણી પાસે સમગ્ર LibreOffice Suite છે- Writer, Calc, Impress, Base, Draw and Math.
06:31 આપણી પાસે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સમગ્ર લીબરઓફીસ સ્યુટ શીખવાડવા માટે ટ્યુટોરીયલો છે.
06:37 ચાલો Programming શ્રેણી પર જઈએ.
06:40 અહીં આપણે જોઈ શકીએ છીએ iPython
06:43 સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર પાયથન શ્રેણી આવેલ છે.
06:47 આપણી પાસે અહીં Scilab પણ છે.
06:50 ફરી એક વાર, સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સાયલેબ કેવી રીતે શીખવું તેનાં પર ટ્યુટોરીયલો છે.
06:56 આપણી પાસે અમુક IDEs પણ છે, જેમ કે Code Blocks' અને Geany.
07:01 આ માટે સ્પોકન ટ્યુટોરીયલો હજી સુધી ઉપલબ્ધ નથી.
07:05 પરંતુ જો તમે ઈન્ટરનેટ પર શોધશો, તો તમને આ માટે ઉપયોગી શીખવાની સામગ્રી પણ મળી જ જશે.
07:12 ચાલો Sound & Video અંતર્ગત ઉપલબ્ધ એપ્લીકેશનો તરફે જોઈએ.
07:17 તો, આપણી પાસે Audacity છે, જેનો ઉપયોગ ઓડીયો ટ્રેકોને રેકોર્ડ કરવા માટે થાય છે.
07:22 અને ઓડેસીટીનો ઉપયોગ કરવાનું શીખવાડતા ટ્યુટોરીયલો અહીં છે.
07:26 Preferences માં ડેસ્કટોપ, કીબોર્ડ, મોનીટર, નેટવર્ક વગેરેને કસ્ટમાઈઝ કરવાનાં વિકલ્પો છે.
07:33 ચાલો Customise look and feel વિકલ્પ પર ક્લિક કરો.
07:37 મૂળભૂત રીતે, આપણે Widget ટેબમાં છીએ.
07:40 અહીં આપણે દેખાતા વિન્ડોની મૂળભૂત થીમ બદલી કરી શકીએ છીએ.
07:45 તમને જોઈતી થીમ આપેલ સૂચીમાંથી પસંદ કરો.
07:51 બીજા અન્ય તમામ ટેબો તથા તેમના વિકલ્પો વિશે વિગતમાં, આપણે પછીનાં ટ્યુટોરીયલોમાં શીખીશું.
07:57 Logout વિકલ્પનો ઉપયોગ shutdown કરવા, સ્ક્રીનને લોક કરવા અથવા logout કરવા માટે થાય છે.
08:03 ચાલો હું Cancel બટન પર ક્લિક કરું.
08:05 સ્ટાર્ટ મેનુ આગળ આવેલ આઈકન ડેસ્કટોપ પર જવાનું શોર્ટકટ છે.
08:10 ચાલો તેના પર ક્લિક કરીએ.
08:12 આ તમામ ખૂલેલ વિન્ડોને આઇકનમાં પરિવર્તિત કરીને ફક્ત ડેસ્કટોપ દેખાડે છે.
08:18 હવે, ડેસ્કટોપ પર, ચાલો કેટલાક આઈકનો તરફે જોઈએ.
08:23 અહી આપણી પાસે ટર્મિનલ છે.
08:25 આ એક કમાંડ લાઈન ઇન્ટરફેસ છે.
08:28 ટર્મિનલનો ઉપયોગ કેવી રીતે કરવો તે શીખવા માટે,BOSS Linux સ્પોકન ટ્યુટોરીયલ શ્રેણીનો સંદર્ભ લો.
08:34 File Manager ફંક્શન વિન્ડોઝ ઓએસમાંના My Computer વિકલ્પની જેમજ કાર્ય કરે છે.
08:39 આ વિન્ડોમાંથી, તમે કોઈપણ ફોલ્ડર કે ફાઈલ પર નેવિગેટ કરી શકો છો.
08:47 Software Center આપણને જોઈતા તમામ સોફ્ટવેર સંસ્થાપિત કરવામાં મદદ કરે છે.
08:58 Language SupportFOSSEE OS દ્વારા આધાર અપાતી તમામ ભાષાઓને સૂચીબ્દ્ધ કરે છે.
09:05 ડેસ્કટોપ પર Readme નામની એક પીડીએફ ફાઈલની નોંધ લો.
09:10 તેને ખોલો અને વાંચો.
09:17 તે તમને નેટબૂકની ટૂંકમાં સમીક્ષા આપે છે.
09:27 આ સાથે, FOSSEE Netbook નો ઉપયોગ કેવી રીતે કરવો તે પરનાં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે..
09:33 નીચે દર્શાવેલ લીંક પર આવેલ વિડીયો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. કૃપા કરી તે નિહાળો.
09:40 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ -

વર્કશોપોનું આયોજન કરે છે. અને ઓનલાઈન પરીક્ષા પાસ કરવા પર પ્રમાણપત્રો આપે છે.

09:48 વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો.
09:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને ફાળો એનએમઆઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે મળ્યો છે.
09:57 આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro
10:04 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya