Difference between revisions of "C-and-C++/C3/Arrays/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(3 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:
  
 
|-
 
|-
| 00.01
+
| 00:01
| '''Arrays''' in '''C''' and '''C++.''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
+
| ''''C''' and '''C++.'''મા અરે  પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.  
  
 
|-
 
|-
| 00.07
+
| 00:07
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,   
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,   
  
 
|-
 
|-
| 00.09
+
| 00:09
| '''array.'''શું છે.
+
| અરે શું છે.
  
 
|-
 
|-
| 00.11
+
| 00:11
|  '''array. '''નું ડીકલેરેશન  શું છે.
+
|  '''અરે નું ડીકલેરેશન  શું છે.
  
 
|-
 
|-
| 00.13
+
| 00:13
|Initialization of an '''array. ''' નું ઇનીશલાઈઝેશન  
+
|અરેનું ઇનીશલાઈઝેશન  
  
 
|-
 
|-
| 00.16
+
| 00:16
 
| પર કેટલાક ઉદાહરણો  
 
| પર કેટલાક ઉદાહરણો  
  
 
|-
 
|-
| 00.18
+
| 00:18
 
|આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
 
|આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
  
 
|-
 
|-
| 00.22
+
| 00:22
 
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
 
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
  
 
|-
 
|-
| 00.25
+
| 00:25
 
|  ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.  
 
|  ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.  
  
 
|-
 
|-
|00.30
+
|00:30
 
| gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
 
| gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
 
  
 
|-
 
|-
|00.36
+
|00:36
|ચાલો  '''Array'''ના  પરીચય સાથે શરૂઆત કરીએ.  
+
|ચાલો  'અરે ના  પરીચય સાથે શરૂઆત કરીએ.  
  
 
|-
 
|-
|00.39
+
|00:39
|'''Array''' એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે.  
+
|'અરે  એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે.  
  
 
|-
 
|-
| 00.44
+
| 00:44
|'''Array''' ઇન્ડેક્સ  0 થી શરુ થાય છે.  
+
|અરે ઇન્ડેક્સ  0 થી શરુ થાય છે.  
  
 
|-
 
|-
| 00.48
+
| 00:48
 
|પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે.  
 
|પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે.  
  
 
|-
 
|-
| 00.52
+
| 00:52
|'''arrays'''ત્રણ પ્રકારના છે.
+
|અરે'ત્રણ પ્રકારના છે.
  
 
|-
 
|-
| 00.55
+
| 00:55
|'''Single dimensional array. '''
+
|'''Single dimensional array. '''(સિંગલ ડાઇમેન્શનલ અરે)
  
 
|-
 
|-
| 00.57
+
| 00:57
|'''Two dimensional array''' અને  
+
|'''Two dimensional array''' અને (ટુ ડાઇમેન્શનલ અરે)
  
 
|-
 
|-
|00.59
+
|00:59
|'''Multi-dimensional array. '''
+
|'''Multi-dimensional array. '''(મલ્ટી-ડાઇમેન્શનલ અરે)
  
 
|-
 
|-
| 01.01
+
| 01:01
|આ ટ્યુટોરીયલમાં આપણે  ''''''single dimensional array''' ની ચર્ચા કરીશું.  
+
|આ ટ્યુટોરીયલમાં આપણે  ''''''single dimensional array''' (સિંગલ ડાઇમેન્શનલ અરે) ની ચર્ચા કરીશું.  
  
 
|-
 
|-
| 01.06
+
| 01:06
| ચાલો જોઈએ '''single dimensional array'' ને કેવી રીતે ડીકલેર કરવું.
+
| ચાલો જોઈએ '''single dimensional array'' (સિંગલ ડાઇમેન્શનલ અરે) ને કેવી રીતે ડીકલેર કરવું.
  
 
|-
 
|-
| 01.09
+
| 01:09
 
| આ માટેનું સિન્ટેક્સ છે.
 
| આ માટેનું સિન્ટેક્સ છે.
  
 
|-
 
|-
| 01.11
+
| 01:11
 
|'''data-type name of the array and size'''
 
|'''data-type name of the array and size'''
  
 
|-
 
|-
|01.16
+
|01:16
 
| ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે.   
 
| ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે.   
  
 
|-
 
|-
|01.24
+
|01:24
'''Array''' ઇન્ડેક્સ '''star 0 થી  star 4'''સુધી શુરુઆત થશે.
+
અરે  ઇન્ડેક્સ '''સ્ટાર 0 થી  સ્ટાર  4''' સુધી શુરુઆત થશે.
  
 
|-
 
|-
|01.29
+
|01:29
 
| આપણે અરેનું ડીકલેરેશન જોયું  
 
| આપણે અરેનું ડીકલેરેશન જોયું  
 
  
 
|-
 
|-
|01.32
+
|01:32
 
| હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું.  
 
| હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું.  
  
 
|-
 
|-
| 01.35
+
| 01:35
 
|આ માટેનું સિન્ટેક્સ છે.
 
|આ માટેનું સિન્ટેક્સ છે.
  
 
|-
 
|-
| 01.38
+
| 01:38
 
|'''data-type,( name of the array ), size is equal to elements'''
 
|'''data-type,( name of the array ), size is equal to elements'''
 
  
 
|-
 
|-
| 01.44
+
| 01:44
 
|ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે  સ્ટાર માપ 3  સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે  
 
|ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે  સ્ટાર માપ 3  સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે  
  
 
|-
 
|-
|01.54
+
|01:54
|'અહી  ઇન્ડેક્સ '''star 0 થી શરુ થઈનેstar 2'''સુધી છે.
+
|'અહી  ઇન્ડેક્સ '''સ્ટાર  0 થી શરુ થઈને સ્ટાર  2'''સુધી છે.
  
 
|-
 
|-
|01.59
+
|01:59
 
| હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ
 
| હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ
  
 
|-
 
|-
|02.01
+
|02:01
 
|  મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.   
 
|  મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.   
  
 
|-
 
|-
|02.04
+
|02:04
 
| તો ચાલો હું તે  ખોલું.
 
| તો ચાલો હું તે  ખોલું.
  
 
|-
 
|-
| 02.06
+
| 02:06
 
|નોંધ લો આપણી ફાઈલ નું નામ  '''array.c '''છે.
 
|નોંધ લો આપણી ફાઈલ નું નામ  '''array.c '''છે.
 
  
 
|-
 
|-
| 02.10
+
| 02:10
 
|  આ પ્રોગ્રામ માં આપણે અરેમાં  સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું.
 
|  આ પ્રોગ્રામ માં આપણે અરેમાં  સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું.
  
 
|-
 
|-
| 02.16
+
| 02:16
 
| ચાલો હું કોડ સમજાવુ.  
 
| ચાલો હું કોડ સમજાવુ.  
  
 
|-
 
|-
| 02.18
+
| 02:18
 
| આ આપણી હેડર ફાઈલ છે.
 
| આ આપણી હેડર ફાઈલ છે.
 
  
 
|-
 
|-
|02.20
+
|02:20
 
|આ આપણું મુખ્ય ફંક્શન છે
 
|આ આપણું મુખ્ય ફંક્શન છે
 
  
 
|-
 
|-
| 02.22
+
| 02:22
 
|અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે.
 
|અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે.
  
 
|-
 
|-
| 02.28
+
| 02:28
 
|અરેના એલીમેન્ટો  4, 5 અને  6 છે.
 
|અરેના એલીમેન્ટો  4, 5 અને  6 છે.
  
 
|-
 
|-
| 02.33
+
| 02:33
| ત્યાર બાદ આપણે '''integer variable sum'''ને જાહેર કર્યું છે.
+
| ત્યાર બાદ આપણે '''integer variable sum''' (ઇનટીજર વેરિયેબલ સમ) ને જાહેર કર્યું છે.
  
 
|-
 
|-
| 02.36
+
| 02:36
|અહી આપણે અરેના એલીમેન્ટોને  ઉમેરીએ છીએ  અને '''sum'''માં સંગ્રહિત કરીએ છે.
+
|અહી આપણે અરેના એલીમેન્ટોને  ઉમેરીએ છીએ  અને '''sum''' (સમ) માં સંગ્રહિત કરીએ છે.
  
 
|-
 
|-
| 02.41
+
| 02:41
 
|નોંધ લો કે 4 એ  ઇન્ડેક્સ  0  પર સંગ્રહિત થશે,5 એ  ઇન્ડેક્સ 1 પર સંગ્રહિત થશે અને 6 એ  ઇન્ડેક્સ 2 પર સંગ્રહિત થશે.
 
|નોંધ લો કે 4 એ  ઇન્ડેક્સ  0  પર સંગ્રહિત થશે,5 એ  ઇન્ડેક્સ 1 પર સંગ્રહિત થશે અને 6 એ  ઇન્ડેક્સ 2 પર સંગ્રહિત થશે.
  
 
|-
 
|-
| 02.50
+
| 02:50
| ત્યાર બાદ આપણે '''sum'''ને પ્રિન્ટ કરીએ છે.
+
| ત્યાર બાદ આપણે '''sum''' (સમ)ને પ્રિન્ટ કરીએ છે.
  
 
|-
 
|-
| 02.52
+
| 02:52
|આ આપણું '''return statement.'''છે.
+
|આ આપણું '''return statement.''' (રીટર્ન સ્ટેટમેંટ) છે.
  
 
|-
 
|-
| 02.54
+
| 02:54
|હવે '''Save'''પર ક્લિક કરો.
+
|હવે સેવ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 02.57
+
| 02:57
 
| ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.   
 
| ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.   
  
 
|-
 
|-
| 02.59
+
| 02:59
 
|તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.  
 
|તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.  
  
 
|-
 
|-
| 03.09
+
| 03:09
 
|કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''gcc space array dot c space hypen o array''' અને એન્ટર દબાવો.
 
|કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''gcc space array dot c space hypen o array''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
| 03.19
+
| 03:19
 
| એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''dot slash array '''એન્ટર દબાવો.
 
| એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''dot slash array '''એન્ટર દબાવો.
  
 
|-
 
|-
| 03.24
+
| 03:24
 
| અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે
 
| અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે
  
 
|-
 
|-
| 03.26
+
| 03:26
 
|'''The sum is 15.'''
 
|'''The sum is 15.'''
  
 
|-
 
|-
| 03.28
+
| 03:28
 
|ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ  
 
|ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ  
 
  
 
|-
 
|-
| 03.32
+
| 03:32
 
| પ્રોગ્રામ પર પાછા આવીએ  
 
| પ્રોગ્રામ પર પાછા આવીએ  
  
 
|-
 
|-
| 03.34
+
| 03:34
 
|ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે.
 
|ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે.
  
 
|-
 
|-
| 03.39
+
| 03:39
|'''Save'''પર ક્લિક કરો . ચાલો જોઈએ શું થાય છે.
+
|સેવ પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે.
  
 
|-
 
|-
| 03.42
+
| 03:42
 
| ટર્મિનલ પર પાછા આવો.
 
| ટર્મિનલ પર પાછા આવો.
  
 
|-
 
|-
| 03.44
+
| 03:44
 
|ચાલો પહેલાની જેમ જ  કમ્પાઈલ કરીએ  
 
|ચાલો પહેલાની જેમ જ  કમ્પાઈલ કરીએ  
  
 
|-
 
|-
| 03.47
+
| 03:47
 
| આપણને એરર દેખાય છે.
 
| આપણને એરર દેખાય છે.
  
 
|-
 
|-
| 03.49
+
| 03:49
 
|'''Invalid initializer and Expected identifier or bracket before numeric constant.'''  
 
|'''Invalid initializer and Expected identifier or bracket before numeric constant.'''  
  
 
|-
 
|-
| 03.56
+
| 03:56
 
|કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ.
 
|કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ.
  
 
|-
 
|-
| 04.01
+
| 04:01
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ.
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ.
  
 
|-
 
|-
| 04.04
+
| 04:04
 
|અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો
 
|અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો
  
 
|-
 
|-
| 04.09
+
| 04:09
 
|'''Save'''પર ક્લીક કરો.
 
|'''Save'''પર ક્લીક કરો.
  
 
|-
 
|-
| 04.12
+
| 04:12
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો.
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો.
  
 
|-
 
|-
| 04.15
+
| 04:15
 
|ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ.   
 
|ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ.   
  
 
|-
 
|-
| 04.19
+
| 04:19
 
|હા આ કામ કરી રહ્યું છે.
 
|હા આ કામ કરી રહ્યું છે.
  
 
|-
 
|-
| 04.21
+
| 04:21
 
|હવે આપણે સમાન પ્રોગામ'''C++'''એક્ઝેક્યુટ કરીશું.  
 
|હવે આપણે સમાન પ્રોગામ'''C++'''એક્ઝેક્યુટ કરીશું.  
  
 
|-
 
|-
| 04.25
+
| 04:25
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ .  
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ .  
  
 
|-
 
|-
| 04.28
+
| 04:28
 
|હું અહી અમુક વસ્તુઓ બદલીશ.
 
|હું અહી અમુક વસ્તુઓ બદલીશ.
  
 
|-
 
|-
| 04.30
+
| 04:30
 
|પ્રથમ તમારા કીબોર્ડ પર '''Shift , Ctrl અને  S''' keys  એક સાથે દબાવો  
 
|પ્રથમ તમારા કીબોર્ડ પર '''Shift , Ctrl અને  S''' keys  એક સાથે દબાવો  
  
 
|-
 
|-
| 04.38
+
| 04:38
 
|હવે ફાઈલને dot '''cpp'''એક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને  '''Save'''પર ક્લિક કરો.
 
|હવે ફાઈલને dot '''cpp'''એક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને  '''Save'''પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 04.44
+
| 04:44
|ચાલો '' header file'''ને  '''iostream'''તરીકે બદલીએ.
+
|ચાલો '' header file''' (હેડર  ફાઈલ) ને  '''iostream''' (આઈઓ સ્ટીરીમ) તરીકે બદલીએ.
  
 
|-
 
|-
| 04.49
+
| 04:49
|હવે '''using''' સ્ટેટમેન્ટનો સમાવેશ કરો.
+
|હવે '''using''' (યુસિંગ)સ્ટેટમેન્ટનો સમાવેશ કરો.
  
 
|-
 
|-
| 04.55
+
| 04:55
 
|''C++'''મા અરેનું ડીકલેરેશન અને  ઇનીશલાઈઝેશન  સમાન છે.
 
|''C++'''મા અરેનું ડીકલેરેશન અને  ઇનીશલાઈઝેશન  સમાન છે.
  
 
|-
 
|-
| 05.01
+
| 05:01
 
|તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી.
 
|તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી.
  
 
|-
 
|-
| 05.04
+
| 05:04
 
|હવે  '''printf'''સ્ટેટમેન્ટને  '''cout''' સ્ટેટમેન્ટથી બદલો.  
 
|હવે  '''printf'''સ્ટેટમેન્ટને  '''cout''' સ્ટેટમેન્ટથી બદલો.  
  
 
|-
 
|-
| 05.09
+
| 05:09
|'''format specifier અને  back slash n'''ને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો  અને બે ખુલ્લા  કોણ કૌંસ લખો
+
|'''format specifier (ફોર્મેટ સ્પેસી ફાયર)અને  back slash n''' (બેક સ્લેશ એન)ને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો  અને બે ખુલ્લા  કોણ કૌંસ લખો
  
 
|-
 
|-
| 05.17
+
| 05:17
 
|અહી કૌંસ રદ કરો.ફરી બે ખુલ્લા  કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ n ટાઈપ કરો.
 
|અહી કૌંસ રદ કરો.ફરી બે ખુલ્લા  કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ n ટાઈપ કરો.
  
 
|-
 
|-
| 05.26
+
| 05:26
| હવે '''Save.''' પર ક્લિક કરો.
+
| હવે સેવ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 05.29
+
| 05:29
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.
  
 
|-
 
|-
| 05.32
+
| 05:32
 
|કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''g++ space array dot cpp space hypen o space array1.'''
 
|કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''g++ space array dot cpp space hypen o space array1.'''
  
 
|-
 
|-
| 05.42
+
| 05:42
|અહી આપણી પાસે ''''array1 '''''' છે કારણકે આપણે '''array dot c'''ફાઈલ માટે  આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી.
+
|અહી આપણી પાસે ''''array1 '''''' (અરે) છે કારણકે આપણે '''array dot c'''ફાઈલ માટે  આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી.
  
 
|-
 
|-
| 05.51
+
| 05:51
|હવે  '''Enter.''' દબાવો.
+
|હવે એન્ટર દબાવો.
  
 
|-
 
|-
| 05.54
+
| 05:54
 
|એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો,''' dot slash array1''' એન્ટર દબાવો.  
 
|એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો,''' dot slash array1''' એન્ટર દબાવો.  
  
 
|-
 
|-
| 05.59
+
| 05:59
 
|આઉટપુટ આપેલ રીતે દેખાય છે  '''The sum is 15'''
 
|આઉટપુટ આપેલ રીતે દેખાય છે  '''The sum is 15'''
  
 
|-
 
|-
| 06.02
+
| 06:02
 
|આપણે જોઈ શકીએ છે કે આપણા C કોડ સમાન છે.
 
|આપણે જોઈ શકીએ છે કે આપણા C કોડ સમાન છે.
  
 
|-
 
|-
| 06.07
+
| 06:07
 
|હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું
 
|હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું
 
  
 
|-
 
|-
| 06.10
+
| 06:10
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
  
 
|-
 
|-
| 06.12
+
| 06:12
 
|ધારો કે લાઈન નમ્બર 7 પર  
 
|ધારો કે લાઈન નમ્બર 7 પર  
  
 
|-
 
|-
| 06.14
+
| 06:14
|હું ટાઈપ કરીશ star[1],  star[2] અને  star[3];  
+
| ટાઈપ કરો  star[1],  star[2] અને  star[3];  
 
+
  
 
|-
 
|-
| 06.23
+
| 06:23
| ''''''Save '''''''પર ક્લિક કરો.
+
| સેવ પર ક્લિક કરો.
  
 
|-
 
|-
| 06.24
+
| 06:24
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.  
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.  
  
 
|-
 
|-
| 06.28
+
| 06:28
 
|ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું.
 
|ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું.
  
 
|-
 
|-
| 06.30
+
| 06:30
 
|ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.
 
|ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.
  
 
|-
 
|-
| 06.33
+
| 06:33
 
|ચાલો  પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ.
 
|ચાલો  પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 06.36
+
| 06:36
 
|આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે
 
|આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે
 
  
 
|-
 
|-
| 06.39
+
| 06:39
 
|કારણકે અરે ઇન્ડેક્સ0 થી શરુ થાય છે.
 
|કારણકે અરે ઇન્ડેક્સ0 થી શરુ થાય છે.
  
 
|-
 
|-
| 06.43
+
| 06:43
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવો.આપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્સ 1થી શરુ થાય છે. .
 
|આપણા પ્રોગ્રામ પર પાછા આવો.આપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્સ 1થી શરુ થાય છે. .
  
 
|-
 
|-
| 06.49
+
| 06:49
 
|એટલા માટે તે એરર આપે છે.ચાલો એરર સુધારીએ.
 
|એટલા માટે તે એરર આપે છે.ચાલો એરર સુધારીએ.
  
 
|-
 
|-
| 06.54
+
| 06:54
|અહી ટાઈપ કરો 0 ,1 અને  2.''''Save ''''પર ક્લિક કરો
+
|અહી ટાઈપ કરો 0 ,1 અને  2.સેવ પર ક્લિક કરો
  
 
|-
 
|-
| 07.02
+
| 07:02
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.  
 
|ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.  
 
  
 
|-
 
|-
| 07.05
+
| 07:05
 
|ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ.
 
|ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ.
  
 
|-
 
|-
| 07.09
+
| 07:09
 
|હા આ કામ કરી રહ્યું છે.
 
|હા આ કામ કરી રહ્યું છે.
  
 
|-
 
|-
| 07.12
+
| 07:12
 
|હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું.
 
|હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું.
  
 
|-
 
|-
| 07.14
+
| 07:14
 
|સારાંશ માટે  
 
|સારાંશ માટે  
  
 
|-
 
|-
| 07.16
+
| 07:16
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,   
 
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,   
  
 
|-
 
|-
| 07.19
+
| 07:19
|'''Arrays'''.  
+
|'''Arrays'''.(અરેસ) 
  
 
|-
 
|-
| 07.20
+
| 07:20
|'''Single Dimensional Arrays'''ને ડીકલેર કરતા .  
+
|'''Single Dimensional Arrays'''( સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ડીકલેર કરતા .  
  
 
|-
 
|-
| 07.23
+
| 07:23
|'''Single Dimensional Arrays'''ને ઇનીશલાઈઝ  કરતા.
+
|'''Single Dimensional Arrays'''(સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ઇનીશલાઈઝ  કરતા.
 
+
  
 
|-
 
|-
| 07.26
+
| 07:26
 
|ઉદાહરણ''' int star[3]={4, 5, 6}'''
 
|ઉદાહરણ''' int star[3]={4, 5, 6}'''
  
 
|-
 
|-
| 07.31
+
| 07:31
 
|અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, ''' sum is equal to star 0 plus star 1 plus star 2'''
 
|અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, ''' sum is equal to star 0 plus star 1 plus star 2'''
  
 
|-
 
|-
| 07.40
+
| 07:40
 
|એસાઈનમેન્ટ તરીકે,  
 
|એસાઈનમેન્ટ તરીકે,  
  
 
|-
 
|-
| 07.41
+
| 07:41
 
|અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો.  
 
|અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો.  
 
  
 
|-
 
|-
| 07.47
+
| 07:47
 
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
 
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
 
|-
 
|-
| 07.50
+
| 07:50
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે   
 
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે   
  
 
|-
 
|-
| 07.53
+
| 07:53
 
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
 
|જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
| 07.57
+
| 07:57
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ  
 +
 
|-
 
|-
| 08.00
+
| 08:00
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે  
 
|સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે  
  
 
|-
 
|-
| 08.03
+
| 08:03
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
 
|જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે  
  
 
|-
 
|-
| 08.06
+
| 08:06
 
|વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
 
|વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.  
  
 
|-
 
|-
|08.13
+
|08:13
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
 
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે  
  
 
|-
 
|-
| 08.17
+
| 08:17
 
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
 
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે  
  
 
|-
 
|-
| 08.25
+
| 08:25
 
|આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
 
|આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
  
 
|-
 
|-
| 08.30
+
| 08:30
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
+
|આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
  
 
|-
 
|-
| 08.33
+
| 08:33
 
|જોડાવાબદ્દલ આભાર.
 
|જોડાવાબદ્દલ આભાર.

Latest revision as of 12:49, 24 March 2017

Time Narration


00:01 'C and C++.મા અરે પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, ,
00:09 અરે શું છે.
00:11 અરે નું ડીકલેરેશન શું છે.
00:13 અરેનું ઇનીશલાઈઝેશન
00:16 પર કેટલાક ઉદાહરણો
00:18 આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું.
00:22 આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું
00:25 ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04.
00:30 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1.
00:36 ચાલો 'અરે ના પરીચય સાથે શરૂઆત કરીએ.
00:39 'અરે એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે.
00:44 અરે ઇન્ડેક્સ 0 થી શરુ થાય છે.
00:48 પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે.
00:52 અરે'ત્રણ પ્રકારના છે.
00:55 Single dimensional array. (સિંગલ ડાઇમેન્શનલ અરે)
00:57 Two dimensional array અને (ટુ ડાઇમેન્શનલ અરે)
00:59 Multi-dimensional array. (મલ્ટી-ડાઇમેન્શનલ અરે)
01:01 આ ટ્યુટોરીયલમાં આપણે 'single dimensional array (સિંગલ ડાઇમેન્શનલ અરે) ની ચર્ચા કરીશું.
01:06 ચાલો જોઈએ 'single dimensional array (સિંગલ ડાઇમેન્શનલ અરે) ને કેવી રીતે ડીકલેર કરવું.
01:09 આ માટેનું સિન્ટેક્સ છે.
01:11 data-type name of the array and size
01:16 ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે.
01:24 અરે ઇન્ડેક્સ સ્ટાર 0 થી સ્ટાર 4 સુધી શુરુઆત થશે.
01:29 આપણે અરેનું ડીકલેરેશન જોયું
01:32 હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું.
01:35 આ માટેનું સિન્ટેક્સ છે.
01:38 data-type,( name of the array ), size is equal to elements
01:44 ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે
01:54 'અહી ઇન્ડેક્સ સ્ટાર 0 થી શરુ થઈને સ્ટાર 2સુધી છે.
01:59 હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ
02:01 મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે.
02:04 તો ચાલો હું તે ખોલું.
02:06 નોંધ લો આપણી ફાઈલ નું નામ array.c છે.
02:10 આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું.
02:16 ચાલો હું કોડ સમજાવુ.
02:18 આ આપણી હેડર ફાઈલ છે.
02:20 આ આપણું મુખ્ય ફંક્શન છે
02:22 અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે.
02:28 અરેના એલીમેન્ટો 4, 5 અને 6 છે.
02:33 ત્યાર બાદ આપણે integer variable sum (ઇનટીજર વેરિયેબલ સમ) ને જાહેર કર્યું છે.
02:36 અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને sum (સમ) માં સંગ્રહિત કરીએ છે.
02:41 નોંધ લો કે 4 એ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થશે,5 એ ઇન્ડેક્સ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્સ 2 પર સંગ્રહિત થશે.
02:50 ત્યાર બાદ આપણે sum (સમ)ને પ્રિન્ટ કરીએ છે.
02:52 આ આપણું return statement. (રીટર્ન સ્ટેટમેંટ) છે.
02:54 હવે સેવ પર ક્લિક કરો.
02:57 ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ.
02:59 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો.
03:09 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space array dot c space hypen o array અને એન્ટર દબાવો.
03:19 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array એન્ટર દબાવો.
03:24 અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે
03:26 The sum is 15.
03:28 ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ
03:32 પ્રોગ્રામ પર પાછા આવીએ
03:34 ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે.
03:39 સેવ પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે.
03:42 ટર્મિનલ પર પાછા આવો.
03:44 ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ
03:47 આપણને એરર દેખાય છે.
03:49 Invalid initializer and Expected identifier or bracket before numeric constant.
03:56 કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ.
04:01 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ.
04:04 અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો
04:09 Saveપર ક્લીક કરો.
04:12 ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો.
04:15 ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ.
04:19 હા આ કામ કરી રહ્યું છે.
04:21 હવે આપણે સમાન પ્રોગામC++એક્ઝેક્યુટ કરીશું.
04:25 આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ .
04:28 હું અહી અમુક વસ્તુઓ બદલીશ.
04:30 પ્રથમ તમારા કીબોર્ડ પર Shift , Ctrl અને S keys એક સાથે દબાવો
04:38 હવે ફાઈલને dot cppએક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને Saveપર ક્લિક કરો.
04:44 ચાલો header file' (હેડર ફાઈલ) ને iostream (આઈઓ સ્ટીરીમ) તરીકે બદલીએ.
04:49 હવે using (યુસિંગ)સ્ટેટમેન્ટનો સમાવેશ કરો.
04:55 C++'મા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે.
05:01 તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી.
05:04 હવે printfસ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટથી બદલો.
05:09 format specifier (ફોર્મેટ સ્પેસી ફાયર)અને back slash n (બેક સ્લેશ એન)ને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો
05:17 અહી કૌંસ રદ કરો.ફરી બે ખુલ્લા કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ n ટાઈપ કરો.
05:26 હવે સેવ પર ક્લિક કરો.
05:29 ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.
05:32 કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, g++ space array dot cpp space hypen o space array1.
05:42 અહી આપણી પાસે 'array1 ' (અરે) છે કારણકે આપણે array dot cફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી.
05:51 હવે એન્ટર દબાવો.
05:54 એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array1 એન્ટર દબાવો.
05:59 આઉટપુટ આપેલ રીતે દેખાય છે The sum is 15
06:02 આપણે જોઈ શકીએ છે કે આપણા C કોડ સમાન છે.
06:07 હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું
06:10 આપણા પ્રોગ્રામ પર પાછા આવો.
06:12 ધારો કે લાઈન નમ્બર 7 પર
06:14 ટાઈપ કરો star[1], star[2] અને star[3];
06:23 સેવ પર ક્લિક કરો.
06:24 ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.
06:28 ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું.
06:30 ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.
06:33 ચાલો પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ.
06:36 આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે
06:39 કારણકે અરે ઇન્ડેક્સ0 થી શરુ થાય છે.
06:43 આપણા પ્રોગ્રામ પર પાછા આવો.આપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્સ 1થી શરુ થાય છે. .
06:49 એટલા માટે તે એરર આપે છે.ચાલો એરર સુધારીએ.
06:54 અહી ટાઈપ કરો 0 ,1 અને 2.સેવ પર ક્લિક કરો
07:02 ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ.
07:05 ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ.
07:09 હા આ કામ કરી રહ્યું છે.
07:12 હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું.
07:14 સારાંશ માટે
07:16 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા,
07:19 Arrays.(અરેસ)
07:20 Single Dimensional Arrays( સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ડીકલેર કરતા .
07:23 Single Dimensional Arrays(સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ઇનીશલાઈઝ કરતા.
07:26 ઉદાહરણ int star[3]={4, 5, 6}
07:31 અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, sum is equal to star 0 plus star 1 plus star 2
07:40 એસાઈનમેન્ટ તરીકે,
07:41 અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો.
07:47 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ.
07:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે
07:53 જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
07:57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
08:00 સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે
08:03 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે
08:06 વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
08:13 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે
08:17 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
08:25 આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro"
08:30 આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
08:33 જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Pratik kamble