Difference between revisions of "C-and-C++/C3/Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(12 intermediate revisions by 2 users not shown) | |||
Line 7: | Line 7: | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
− | | ' | + | | ''''C''' and '''C++.'''મા અરે પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:07 |
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:09 |
− | | | + | | અરે શું છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:11 |
− | | ''' | + | | '''અરે નું ડીકલેરેશન શું છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:13 |
− | | | + | |અરેનું ઇનીશલાઈઝેશન |
|- | |- | ||
− | | 00 | + | | 00:16 |
| પર કેટલાક ઉદાહરણો | | પર કેટલાક ઉદાહરણો | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:18 |
|આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. | |આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:22 |
| આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું | | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:25 |
| ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. | | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. | ||
|- | |- | ||
− | |00 | + | |00:30 |
| gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. | | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. | ||
− | |||
|- | |- | ||
− | |00 | + | |00:36 |
− | |ચાલો ' | + | |ચાલો 'અરે ના પરીચય સાથે શરૂઆત કરીએ. |
|- | |- | ||
− | |00 | + | |00:39 |
− | |' | + | |'અરે એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:44 |
− | | | + | |અરે ઇન્ડેક્સ 0 થી શરુ થાય છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:48 |
− | |પ્રથમ એલિમેન્ટ | + | |પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:52 |
− | | | + | |અરે'ત્રણ પ્રકારના છે. |
|- | |- | ||
− | | 00 | + | | 00:55 |
− | |'''Single dimensional array. ''' | + | |'''Single dimensional array. '''(સિંગલ ડાઇમેન્શનલ અરે) |
|- | |- | ||
− | | 00 | + | | 00:57 |
− | |'''Two dimensional array''' અને | + | |'''Two dimensional array''' અને (ટુ ડાઇમેન્શનલ અરે) |
|- | |- | ||
− | |00 | + | |00:59 |
− | |'''Multi-dimensional array. ''' | + | |'''Multi-dimensional array. '''(મલ્ટી-ડાઇમેન્શનલ અરે) |
|- | |- | ||
− | | 01 | + | | 01:01 |
− | |આ ટ્યુટોરીયલમાં આપણે ''''''single dimensional array''' ની ચર્ચા કરીશું. | + | |આ ટ્યુટોરીયલમાં આપણે ''''''single dimensional array''' (સિંગલ ડાઇમેન્શનલ અરે) ની ચર્ચા કરીશું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:06 |
− | | ચાલો જોઈએ '''single dimensional array'' ને કેવી રીતે ડીકલેર કરવું. | + | | ચાલો જોઈએ '''single dimensional array'' (સિંગલ ડાઇમેન્શનલ અરે) ને કેવી રીતે ડીકલેર કરવું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:09 |
| આ માટેનું સિન્ટેક્સ છે. | | આ માટેનું સિન્ટેક્સ છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:11 |
|'''data-type name of the array and size''' | |'''data-type name of the array and size''' | ||
|- | |- | ||
− | |01 | + | |01:16 |
| ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે. | | ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:24 |
− | | ''' | + | | અરે ઇન્ડેક્સ '''સ્ટાર 0 થી સ્ટાર 4''' સુધી શુરુઆત થશે. |
|- | |- | ||
− | |01 | + | |01:29 |
| આપણે અરેનું ડીકલેરેશન જોયું | | આપણે અરેનું ડીકલેરેશન જોયું | ||
− | |||
|- | |- | ||
− | |01 | + | |01:32 |
| હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું. | | હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:35 |
|આ માટેનું સિન્ટેક્સ છે. | |આ માટેનું સિન્ટેક્સ છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:38 |
|'''data-type,( name of the array ), size is equal to elements''' | |'''data-type,( name of the array ), size is equal to elements''' | ||
− | |||
|- | |- | ||
− | | 01 | + | | 01:44 |
|ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે | |ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે | ||
|- | |- | ||
− | |01 | + | |01:54 |
− | |'અહી | + | |'અહી ઇન્ડેક્સ '''સ્ટાર 0 થી શરુ થઈને સ્ટાર 2'''સુધી છે. |
|- | |- | ||
− | |01 | + | |01:59 |
| હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ | | હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ | ||
|- | |- | ||
− | |02 | + | |02:01 |
| મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. | | મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:04 |
| તો ચાલો હું તે ખોલું. | | તો ચાલો હું તે ખોલું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:06 |
|નોંધ લો આપણી ફાઈલ નું નામ '''array.c '''છે. | |નોંધ લો આપણી ફાઈલ નું નામ '''array.c '''છે. | ||
− | |||
|- | |- | ||
− | | 02 | + | | 02:10 |
| આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું. | | આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:16 |
− | | | + | | ચાલો હું કોડ સમજાવુ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:18 |
| આ આપણી હેડર ફાઈલ છે. | | આ આપણી હેડર ફાઈલ છે. | ||
− | |||
|- | |- | ||
− | |02 | + | |02:20 |
|આ આપણું મુખ્ય ફંક્શન છે | |આ આપણું મુખ્ય ફંક્શન છે | ||
− | |||
|- | |- | ||
− | | 02 | + | | 02:22 |
|અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે. | |અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:28 |
|અરેના એલીમેન્ટો 4, 5 અને 6 છે. | |અરેના એલીમેન્ટો 4, 5 અને 6 છે. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:33 |
− | | ત્યાર બાદ આપણે '''integer variable sum'''ને જાહેર કર્યું છે. | + | | ત્યાર બાદ આપણે '''integer variable sum''' (ઇનટીજર વેરિયેબલ સમ) ને જાહેર કર્યું છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:36 |
− | |અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને '''sum'''માં સંગ્રહિત કરીએ છે. | + | |અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને '''sum''' (સમ) માં સંગ્રહિત કરીએ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:41 |
− | |નોંધ લો કે 4 એ | + | |નોંધ લો કે 4 એ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થશે,5 એ ઇન્ડેક્સ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્સ 2 પર સંગ્રહિત થશે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:50 |
− | | ત્યાર બાદ આપણે '''sum'''ને પ્રિન્ટ કરીએ છે. | + | | ત્યાર બાદ આપણે '''sum''' (સમ)ને પ્રિન્ટ કરીએ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:52 |
− | |આ આપણું '''return statement.'''છે. | + | |આ આપણું '''return statement.''' (રીટર્ન સ્ટેટમેંટ) છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:54 |
− | |હવે | + | |હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:57 |
| ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. | | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:59 |
|તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. | |તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:09 |
|કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''gcc space array dot c space hypen o array''' અને એન્ટર દબાવો. | |કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''gcc space array dot c space hypen o array''' અને એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:19 |
| એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''dot slash array '''એન્ટર દબાવો. | | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, '''dot slash array '''એન્ટર દબાવો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:24 |
| અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે | | અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:26 |
|'''The sum is 15.''' | |'''The sum is 15.''' | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:28 |
|ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ | |ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ | ||
− | |||
|- | |- | ||
− | | 03 | + | | 03:32 |
| પ્રોગ્રામ પર પાછા આવીએ | | પ્રોગ્રામ પર પાછા આવીએ | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:34 |
|ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે. | |ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:39 |
− | | | + | |સેવ પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:42 |
| ટર્મિનલ પર પાછા આવો. | | ટર્મિનલ પર પાછા આવો. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:44 |
|ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ | |ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:47 |
| આપણને એરર દેખાય છે. | | આપણને એરર દેખાય છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:49 |
|'''Invalid initializer and Expected identifier or bracket before numeric constant.''' | |'''Invalid initializer and Expected identifier or bracket before numeric constant.''' | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:56 |
|કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ. | |કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:01 |
|આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ. | |આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:04 |
|અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો | |અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:09 |
|'''Save'''પર ક્લીક કરો. | |'''Save'''પર ક્લીક કરો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:12 |
|ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. | |ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
− | |ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ | + | |ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:19 |
|હા આ કામ કરી રહ્યું છે. | |હા આ કામ કરી રહ્યું છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:21 |
− | | | + | |હવે આપણે સમાન પ્રોગામ'''C++'''એક્ઝેક્યુટ કરીશું. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:25 |
− | | | + | |આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ . |
|- | |- | ||
− | | 04 | + | | 04:28 |
− | | | + | |હું અહી અમુક વસ્તુઓ બદલીશ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:30 |
− | | | + | |પ્રથમ તમારા કીબોર્ડ પર '''Shift , Ctrl અને S''' keys એક સાથે દબાવો |
|- | |- | ||
− | | 04 | + | | 04:38 |
− | | | + | |હવે ફાઈલને dot '''cpp'''એક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને '''Save'''પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 04 | + | | 04:44 |
− | | | + | |ચાલો '' header file''' (હેડર ફાઈલ) ને '''iostream''' (આઈઓ સ્ટીરીમ) તરીકે બદલીએ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:49 |
− | | | + | |હવે '''using''' (યુસિંગ)સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. |
|- | |- | ||
− | | | + | | 04:55 |
− | | | + | |''C++'''મા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:01 |
− | | | + | |તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી. |
|- | |- | ||
− | | 05 | + | | 05:04 |
− | | | + | |હવે '''printf'''સ્ટેટમેન્ટને '''cout''' સ્ટેટમેન્ટથી બદલો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:09 |
− | | | + | |'''format specifier (ફોર્મેટ સ્પેસી ફાયર)અને back slash n''' (બેક સ્લેશ એન)ને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો |
|- | |- | ||
− | | 05 | + | | 05:17 |
− | | | + | |અહી કૌંસ રદ કરો.ફરી બે ખુલ્લા કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ n ટાઈપ કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:26 |
− | | | + | | હવે સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:29 |
− | | | + | |ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:32 |
− | | | + | |કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, '''g++ space array dot cpp space hypen o space array1.''' |
|- | |- | ||
− | | 05 | + | | 05:42 |
− | | | + | |અહી આપણી પાસે ''''array1 '''''' (અરે) છે કારણકે આપણે '''array dot c'''ફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી. |
|- | |- | ||
− | | 05 | + | | 05:51 |
− | | | + | |હવે એન્ટર દબાવો. |
|- | |- | ||
− | | 05 | + | | 05:54 |
− | | | + | |એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો,''' dot slash array1''' એન્ટર દબાવો. |
|- | |- | ||
− | | | + | | 05:59 |
− | | | + | |આઉટપુટ આપેલ રીતે દેખાય છે '''The sum is 15''' |
|- | |- | ||
− | | 06 | + | | 06:02 |
− | | | + | |આપણે જોઈ શકીએ છે કે આપણા C કોડ સમાન છે. |
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:07 |
− | | | + | |હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું |
|- | |- | ||
− | | 06 | + | | 06:10 |
− | | | + | |આપણા પ્રોગ્રામ પર પાછા આવો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:12 |
− | | | + | |ધારો કે લાઈન નમ્બર 7 પર |
|- | |- | ||
− | | 06 | + | | 06:14 |
− | | | + | | ટાઈપ કરો star[1], star[2] અને star[3]; |
|- | |- | ||
− | | 06 | + | | 06:23 |
− | | | + | | સેવ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:24 |
− | | | + | |ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:28 |
− | | | + | |ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું. |
|- | |- | ||
− | | 06 | + | | 06:30 |
− | | | + | |ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:33 |
− | | | + | |ચાલો પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:36 |
− | | | + | |આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે |
|- | |- | ||
− | | 06 | + | | 06:39 |
− | | | + | |કારણકે અરે ઇન્ડેક્સ0 થી શરુ થાય છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:43 |
− | | | + | |આપણા પ્રોગ્રામ પર પાછા આવો.આપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્સ 1થી શરુ થાય છે. . |
|- | |- | ||
− | | 06 | + | | 06:49 |
− | | | + | |એટલા માટે તે એરર આપે છે.ચાલો એરર સુધારીએ. |
|- | |- | ||
− | | | + | | 06:54 |
− | | | + | |અહી ટાઈપ કરો 0 ,1 અને 2.સેવ પર ક્લિક કરો |
|- | |- | ||
− | | 07 | + | | 07:02 |
− | | | + | |ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:05 |
− | | | + | |ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:09 |
− | | | + | |હા આ કામ કરી રહ્યું છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:12 |
− | | | + | |હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું. |
|- | |- | ||
− | | 07 | + | | 07:14 |
− | | | + | |સારાંશ માટે |
− | + | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:16 |
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
− | | 07 | + | | 07:19 |
− | | | + | |'''Arrays'''.(અરેસ) |
|- | |- | ||
− | | 07 | + | | 07:20 |
− | | | + | |'''Single Dimensional Arrays'''( સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ડીકલેર કરતા . |
− | + | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:23 |
− | | | + | |'''Single Dimensional Arrays'''(સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ઇનીશલાઈઝ કરતા. |
|- | |- | ||
− | | 07 | + | | 07:26 |
− | | | + | |ઉદાહરણ''' int star[3]={4, 5, 6}''' |
|- | |- | ||
− | | 07 | + | | 07:31 |
− | | | + | |અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, ''' sum is equal to star 0 plus star 1 plus star 2''' |
|- | |- | ||
− | | 07 | + | | 07:40 |
− | | | + | |એસાઈનમેન્ટ તરીકે, |
− | + | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:41 |
− | | | + | |અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો. |
|- | |- | ||
− | | 07.50 | + | | 07:47 |
− | | | + | |નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
+ | |- | ||
+ | | 07:50 | ||
+ | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:53 |
− | | | + | |જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
|- | |- | ||
− | | 07 | + | | 07:57 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
− | | 08 | + | | 08:00 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
− | | 08 | + | | 08:03 |
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
|- | |- | ||
− | | 08 | + | | 08:06 |
− | | | + | |વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:13 |
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
|- | |- | ||
− | | 08 | + | | 08:17 |
− | | | + | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
− | + | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:25 |
− | | | + | |આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
|- | |- | ||
− | | 08 | + | | 08:30 |
− | | | + | |આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
− | | 08 | + | | 08:33 |
− | | | + | |જોડાવાબદ્દલ આભાર. |
Latest revision as of 12:49, 24 March 2017
Time | Narration
|
00:01 | 'C and C++.મા અરે પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, , |
00:09 | અરે શું છે. |
00:11 | અરે નું ડીકલેરેશન શું છે. |
00:13 | અરેનું ઇનીશલાઈઝેશન |
00:16 | પર કેટલાક ઉદાહરણો |
00:18 | આપણે અમુક સામાન્ય એરરો અને તેમનાં ઉપાયો પણ જોઈશું. |
00:22 | આ ટ્યુટોરીયલને રેકોર્ડ કરવા માટે, હું વાપરી રહ્યી છું |
00:25 | ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ 11.04. |
00:30 | gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00:36 | ચાલો 'અરે ના પરીચય સાથે શરૂઆત કરીએ. |
00:39 | 'અરે એ ડેટા અથવા કે સમાન ડેટા-પ્રકાર એલીમેન્ટ્સનું એક કલેક્શન છે. |
00:44 | અરે ઇન્ડેક્સ 0 થી શરુ થાય છે. |
00:48 | પ્રથમ એલિમેન્ટ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થાય છે. |
00:52 | અરે'ત્રણ પ્રકારના છે. |
00:55 | Single dimensional array. (સિંગલ ડાઇમેન્શનલ અરે) |
00:57 | Two dimensional array અને (ટુ ડાઇમેન્શનલ અરે) |
00:59 | Multi-dimensional array. (મલ્ટી-ડાઇમેન્શનલ અરે) |
01:01 | આ ટ્યુટોરીયલમાં આપણે 'single dimensional array (સિંગલ ડાઇમેન્શનલ અરે) ની ચર્ચા કરીશું. |
01:06 | ચાલો જોઈએ 'single dimensional array (સિંગલ ડાઇમેન્શનલ અરે) ને કેવી રીતે ડીકલેર કરવું. |
01:09 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01:11 | data-type name of the array and size |
01:16 | ઉદાહરણ,અહી આપણે એક ઈંટીજર અરે સ્ટારને ડીકલેર કર્યું છે જે 5 એલિમેન્ટ ધરાવે છે. |
01:24 | અરે ઇન્ડેક્સ સ્ટાર 0 થી સ્ટાર 4 સુધી શુરુઆત થશે. |
01:29 | આપણે અરેનું ડીકલેરેશન જોયું |
01:32 | હવે આપણે અરેનું ઇનીશલાઈઝ જોશું. |
01:35 | આ માટેનું સિન્ટેક્સ છે. |
01:38 | data-type,( name of the array ), size is equal to elements |
01:44 | ઉદાહરણ,અહી આપણે એ ઈંટીજર અરે સ્ટાર માપ 3 સહીત ડીકલેર કર્યો છે.અરે ના એલિમેન્ટ 1 , 2 અને 3 છે |
01:54 | 'અહી ઇન્ડેક્સ સ્ટાર 0 થી શરુ થઈને સ્ટાર 2સુધી છે. |
01:59 | હવે ચાલો ઉદાહરણો તરફે જઈએ |
02:01 | મેં એડીટર પર પહેલેથી જ પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. |
02:04 | તો ચાલો હું તે ખોલું. |
02:06 | નોંધ લો આપણી ફાઈલ નું નામ array.c છે. |
02:10 | આ પ્રોગ્રામ માં આપણે અરેમાં સંગ્રહિત થયેલ એલીમેન્ટોનો યોગ ગણતરી કરીશું. |
02:16 | ચાલો હું કોડ સમજાવુ. |
02:18 | આ આપણી હેડર ફાઈલ છે. |
02:20 | આ આપણું મુખ્ય ફંક્શન છે |
02:22 | અહી આપણે અરે સ્ટારને માપ 3 સહિત જાહેર અને ઇનીશલાઈઝ કર્યું છે. |
02:28 | અરેના એલીમેન્ટો 4, 5 અને 6 છે. |
02:33 | ત્યાર બાદ આપણે integer variable sum (ઇનટીજર વેરિયેબલ સમ) ને જાહેર કર્યું છે. |
02:36 | અહી આપણે અરેના એલીમેન્ટોને ઉમેરીએ છીએ અને sum (સમ) માં સંગ્રહિત કરીએ છે. |
02:41 | નોંધ લો કે 4 એ ઇન્ડેક્સ 0 પર સંગ્રહિત થશે,5 એ ઇન્ડેક્સ 1 પર સંગ્રહિત થશે અને 6 એ ઇન્ડેક્સ 2 પર સંગ્રહિત થશે. |
02:50 | ત્યાર બાદ આપણે sum (સમ)ને પ્રિન્ટ કરીએ છે. |
02:52 | આ આપણું return statement. (રીટર્ન સ્ટેટમેંટ) છે. |
02:54 | હવે સેવ પર ક્લિક કરો. |
02:57 | ચાલો પ્રોગ્રામ એક્ઝેક્યુટ કરીએ. |
02:59 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દાબીને, ટર્મીનલ વિન્ડો ખોલો. |
03:09 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, gcc space array dot c space hypen o array અને એન્ટર દબાવો. |
03:19 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array એન્ટર દબાવો. |
03:24 | અહી આઉટપુટ આપેલ રીતે દેખાય છે |
03:26 | The sum is 15. |
03:28 | ચાલો હવે ઔમ્ક સમાન્ય એરરો જોઈએ જે સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ |
03:32 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
03:34 | ધારો કે અહી લાઈન નંબર 4 પર આપણે છગડીયા કૌંસ ભૂલીએ છે. |
03:39 | સેવ પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
03:42 | ટર્મિનલ પર પાછા આવો. |
03:44 | ચાલો પહેલાની જેમ જ કમ્પાઈલ કરીએ |
03:47 | આપણને એરર દેખાય છે. |
03:49 | Invalid initializer and Expected identifier or bracket before numeric constant. |
03:56 | કારણકે અરે છગડીયા કૌંસ અંતર્ગત ઇનીશલાઈઝ થવું જોઈએ. |
04:01 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ.ચાલો એરર સુધારીએ. |
04:04 | અહીં લાઇન નંબર 4 પર છગડીયા ટાઈપ કરો |
04:09 | Saveપર ક્લીક કરો. |
04:12 | ચાલો એક્ઝેક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવો. |
04:15 | ચાલો પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. ચાલો પહેલાની જેમ એક્ઝેક્યુટ કરીએ. |
04:19 | હા આ કામ કરી રહ્યું છે. |
04:21 | હવે આપણે સમાન પ્રોગામC++એક્ઝેક્યુટ કરીશું. |
04:25 | આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ . |
04:28 | હું અહી અમુક વસ્તુઓ બદલીશ. |
04:30 | પ્રથમ તમારા કીબોર્ડ પર Shift , Ctrl અને S keys એક સાથે દબાવો |
04:38 | હવે ફાઈલને dot cppએક્સટેન્શન સાથે સંગ્રહિત કરો અને Saveપર ક્લિક કરો. |
04:44 | ચાલો header file' (હેડર ફાઈલ) ને iostream (આઈઓ સ્ટીરીમ) તરીકે બદલીએ. |
04:49 | હવે using (યુસિંગ)સ્ટેટમેન્ટનો સમાવેશ કરો. |
04:55 | C++'મા અરેનું ડીકલેરેશન અને ઇનીશલાઈઝેશન સમાન છે. |
05:01 | તેથી અહી કઈ પણ બદલવાની જરૂર નથી. |
05:04 | હવે printfસ્ટેટમેન્ટને cout સ્ટેટમેન્ટથી બદલો. |
05:09 | format specifier (ફોર્મેટ સ્પેસી ફાયર)અને back slash n (બેક સ્લેશ એન)ને રદ કરો, હવે અલ્પવિરામ રદ કરો અને બે ખુલ્લા કોણ કૌંસ લખો |
05:17 | અહી કૌંસ રદ કરો.ફરી બે ખુલ્લા કોણ કૌંસ ટાઈપ કરો અને બમણા અવતરણ માં બેક સ્લેશ n ટાઈપ કરો. |
05:26 | હવે સેવ પર ક્લિક કરો. |
05:29 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
05:32 | કમ્પાઈલ કરવા માટે ટાઈપ કરો, g++ space array dot cpp space hypen o space array1. |
05:42 | અહી આપણી પાસે 'array1 ' (અરે) છે કારણકે આપણે array dot cફાઈલ માટે આઉટપુટ પેરામીટર અરે ને ઓવરરાઈટ કરવા ઇચ્છતા નથી. |
05:51 | હવે એન્ટર દબાવો. |
05:54 | એક્ઝેક્યુટ કરવા માટે ટાઈપ કરો, dot slash array1 એન્ટર દબાવો. |
05:59 | આઉટપુટ આપેલ રીતે દેખાય છે The sum is 15 |
06:02 | આપણે જોઈ શકીએ છે કે આપણા C કોડ સમાન છે. |
06:07 | હવે આપણે હજુ એક સામાન્ય એરર જોઈશું |
06:10 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો. |
06:12 | ધારો કે લાઈન નમ્બર 7 પર |
06:14 | ટાઈપ કરો star[1], star[2] અને star[3]; |
06:23 | સેવ પર ક્લિક કરો. |
06:24 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
06:28 | ચાલો હું પ્રોમ્પ્ટ ને સાફ કરું. |
06:30 | ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ. |
06:33 | ચાલો પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
06:36 | આપણને અનપેક્ષિત આઉટપુટ મળે છે |
06:39 | કારણકે અરે ઇન્ડેક્સ0 થી શરુ થાય છે. |
06:43 | આપણા પ્રોગ્રામ પર પાછા આવો.આપણે જોઈ શકીએ છે અરે ઇન્ડેક્સ 1થી શરુ થાય છે. . |
06:49 | એટલા માટે તે એરર આપે છે.ચાલો એરર સુધારીએ. |
06:54 | અહી ટાઈપ કરો 0 ,1 અને 2.સેવ પર ક્લિક કરો |
07:02 | ચાલો એક્ઝેક્યુટ કરીએ .ટર્મિનલ પર પાછા આવીએ. |
07:05 | ચાલો પહેલા ની જેમ જ કમ્પાઈલ કરીએ.પહેલાની જેમ જ એક્ઝેક્યુટ કરીએ. |
07:09 | હા આ કામ કરી રહ્યું છે. |
07:12 | હવે આપણી સ્લાઈડો પર પાછા જઈશું. |
07:14 | સારાંશ માટે |
07:16 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
07:19 | Arrays.(અરેસ) |
07:20 | Single Dimensional Arrays( સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ડીકલેર કરતા . |
07:23 | Single Dimensional Arrays(સિંગલ ડાઇમેન્શનલ અરે) ને ઇનીશલાઈઝ કરતા. |
07:26 | ઉદાહરણ int star[3]={4, 5, 6} |
07:31 | અરે એલિમેન્ટ ને ઉમેરતા,ઉદાહરણ, sum is equal to star 0 plus star 1 plus star 2 |
07:40 | એસાઈનમેન્ટ તરીકે, |
07:41 | અરે માં સંગ્રહિત થયેલ એલિમેન્ટોના તફાવત ને ગણતરી કરતું એક પ્રોગ્રામ લખો. |
07:47 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીયો જુઓ. |
07:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
07:53 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
07:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
08:00 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
08:03 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
08:06 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
08:13 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
08:17 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
08:25 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro" |
08:30 | આઈ આઈ ટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
08:33 | જોડાવાબદ્દલ આભાર. |