Difference between revisions of "Inkscape/C4/Special-effects-on-text/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(4 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
 
{| Border = 1
 
{| Border = 1
| <center>Time</center>
+
| '''Time'''
| <center>Narration</center>
+
| '''Narration'''
  
 
|-
 
|-
Line 13: Line 13:
 
|-
 
|-
 
|00:16
 
|00:16
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું '''Ubuntu Linux''' 12.04 OS
+
|આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું '''Ubuntu Linux''' 12.04 OS
  
 
|-
 
|-
Line 22: Line 22:
 
|00:28
 
|00:28
 
| આ ટ્યુટોરીયલથી હું આવૃત્તિ  0.91, થી રિકોર્ડ કરવાનું શરુ કરી રહી છું જે કે નવી અને સ્થાયી આવૃત્તિ છે.
 
| આ ટ્યુટોરીયલથી હું આવૃત્તિ  0.91, થી રિકોર્ડ કરવાનું શરુ કરી રહી છું જે કે નવી અને સ્થાયી આવૃત્તિ છે.
 
  
 
|-
 
|-
Line 35: Line 34:
 
| 00:49
 
| 00:49
 
| ચાલો હું ટેક્સ્ટને ઝૂમ કરું જેથી કરીને આપણે ડેમોને સ્પષ્ટપણે જોઈ શકીએ.
 
| ચાલો હું ટેક્સ્ટને ઝૂમ કરું જેથી કરીને આપણે ડેમોને સ્પષ્ટપણે જોઈ શકીએ.
 
  
 
|-
 
|-
Line 48: Line 46:
 
|01:03
 
|01:03
 
| દેખાડ્યા પ્રમાણે ગ્રેડીએંન્ટ '''handles''' પર ક્લિક કરો અને ગ્રેડીએંન્ટ ના રંગને લાલ અને ભૂરામાં બદલો.
 
| દેખાડ્યા પ્રમાણે ગ્રેડીએંન્ટ '''handles''' પર ક્લિક કરો અને ગ્રેડીએંન્ટ ના રંગને લાલ અને ભૂરામાં બદલો.
 
  
 
|-
 
|-
 
| 01:12
 
| 01:12
 
| ગ્રેડીએંન્ટને સ્ક્રીન પર દેખાડ્યા પ્રમાણે ઉભું અલાઇન કરો જેથી કરીને લાલ ઉપર અને ભૂરું નીચે ની બાજુએ રહે.
 
| ગ્રેડીએંન્ટને સ્ક્રીન પર દેખાડ્યા પ્રમાણે ઉભું અલાઇન કરો જેથી કરીને લાલ ઉપર અને ભૂરું નીચે ની બાજુએ રહે.
 
  
 
|-
 
|-
Line 66: Line 62:
 
| 01:32
 
| 01:32
 
| આપણે ફ્લિપ કરવા માટે  '''Tool controls bar''' પરનો વિકલ્પ પણ ઉપયોગ કરી શકીએ છીએ.
 
| આપણે ફ્લિપ કરવા માટે  '''Tool controls bar''' પરનો વિકલ્પ પણ ઉપયોગ કરી શકીએ છીએ.
 
  
 
|-
 
|-
 
| 01:39
 
| 01:39
 
| હવે નકલ કરેલ ટેક્સ્ટ ને વાસ્તવ ટેક્સ્ટના નીચે મુવ કરીશું જેથી કરીને તે મિરર ઇમેજ ની જેમ દેખાય.
 
| હવે નકલ કરેલ ટેક્સ્ટ ને વાસ્તવ ટેક્સ્ટના નીચે મુવ કરીશું જેથી કરીને તે મિરર ઇમેજ ની જેમ દેખાય.
 
  
 
|-
 
|-
Line 80: Line 74:
 
| 01:52
 
| 01:52
 
|  '''Fill and Stroke''' ડાઈલોગ બોક્સ પર પાછાં આવો.અહીં આપણે '''Alpha''' વેલ્યુને ઝીરોથી બદલશું.
 
|  '''Fill and Stroke''' ડાઈલોગ બોક્સ પર પાછાં આવો.અહીં આપણે '''Alpha''' વેલ્યુને ઝીરોથી બદલશું.
 
  
 
|-
 
|-
 
| 01:59
 
| 01:59
 
| આપણે નીચેના હેન્ડલને પણ થોડું ઉપરની દિશા તરફે મુવ કરશો.
 
| આપણે નીચેના હેન્ડલને પણ થોડું ઉપરની દિશા તરફે મુવ કરશો.
 
  
 
|-
 
|-
Line 94: Line 86:
 
| 02:12
 
| 02:12
 
|આપણું પ્રતિબિંબિત ટેક્સ્ટ હવે પૂર્ણ થયું છે.તેને સારી રીતે જોવા માટે તેને ઝૂમ કરો.
 
|આપણું પ્રતિબિંબિત ટેક્સ્ટ હવે પૂર્ણ થયું છે.તેને સારી રીતે જોવા માટે તેને ઝૂમ કરો.
 
  
 
|-
 
|-
Line 103: Line 94:
 
| 02:23
 
| 02:23
 
| પ્રથમ આપણે લીલા રંગ માં લંબચોરસ બનાવીશું કેમકે '''Alpha''' વેલ્યુ ઝીરો છે તે આપણને દેખાશે નહીં.
 
| પ્રથમ આપણે લીલા રંગ માં લંબચોરસ બનાવીશું કેમકે '''Alpha''' વેલ્યુ ઝીરો છે તે આપણને દેખાશે નહીં.
 
  
 
|-
 
|-
Line 116: Line 106:
 
| 02:43
 
| 02:43
 
|  '''Selector ''' ટૂલ પર ક્લિક કરો અને ટેસ્ટ અનુસાર લંબચોરસ નું માપ બદલો.
 
|  '''Selector ''' ટૂલ પર ક્લિક કરો અને ટેસ્ટ અનુસાર લંબચોરસ નું માપ બદલો.
 
  
 
|-
 
|-
Line 129: Line 118:
 
| 02:58
 
| 02:58
 
| ટેસ્ટ ના રંગને સફેદ થી બદલો અને પછી પાથ મેનુ પર જાવ અને  '''Object to path''' પર ક્લિક કરો.
 
| ટેસ્ટ ના રંગને સફેદ થી બદલો અને પછી પાથ મેનુ પર જાવ અને  '''Object to path''' પર ક્લિક કરો.
 
  
 
|-
 
|-
Line 146: Line 134:
 
| 03:23
 
| 03:23
 
| ફરીથી '''Path ''' મેનુ પર જાવ અને આ વખતે આપણે  '''Linked offset''' વિકલ્પ પર ક્લિક કરીશું.
 
| ફરીથી '''Path ''' મેનુ પર જાવ અને આ વખતે આપણે  '''Linked offset''' વિકલ્પ પર ક્લિક કરીશું.
 
  
 
|-
 
|-
 
| 03:30
 
| 03:30
 
| ટેક્સ્ટ પર દેખાતા હેન્ડલ પર ક્લિક કરો અને આઉટલાઈન ને મોટું બનાવવા માટે તેને ડ્રેગ કરો.
 
| ટેક્સ્ટ પર દેખાતા હેન્ડલ પર ક્લિક કરો અને આઉટલાઈન ને મોટું બનાવવા માટે તેને ડ્રેગ કરો.
 
  
 
|-
 
|-
 
| 03:37
 
| 03:37
 
|  '''Selector ''' ટૂલ પર ક્લિક કરો . અને પછી ટેસ્ટ પર ક્લિક કરીને તેને નીચે મુવ કરો.
 
|  '''Selector ''' ટૂલ પર ક્લિક કરો . અને પછી ટેસ્ટ પર ક્લિક કરીને તેને નીચે મુવ કરો.
 
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
 
| નોંધ લો કે અહીં અન્ય ટેસ્ટ બન્યું છે .તેને પસંદ કરીને ડીલીટ કરો.
 
| નોંધ લો કે અહીં અન્ય ટેસ્ટ બન્યું છે .તેને પસંદ કરીને ડીલીટ કરો.
 
  
 
|-
 
|-
Line 178: Line 162:
 
| 04:09
 
| 04:09
 
| ફરીથી  '''Selector tool''' પર ક્લિક કરો અને ટેક્સ્ટને તેના મૂળ સ્થાન પર પાછા લઇ જાવ.
 
| ફરીથી  '''Selector tool''' પર ક્લિક કરો અને ટેક્સ્ટને તેના મૂળ સ્થાન પર પાછા લઇ જાવ.
 
  
 
|-
 
|-
Line 199: Line 182:
 
| 04:38
 
| 04:38
 
| છેલ્લે '''Fill and stroke''' ડાઈલોગ બોક્સમાં ઓપેસિટી ને ઘટાવીને 60 કરો અને બ્લર ને વધાવીને 7 કરો.
 
| છેલ્લે '''Fill and stroke''' ડાઈલોગ બોક્સમાં ઓપેસિટી ને ઘટાવીને 60 કરો અને બ્લર ને વધાવીને 7 કરો.
 
  
 
|-
 
|-
Line 208: Line 190:
 
| 04:50
 
| 04:50
 
| તો  '''Ellipse''' ટૂલ પર ક્લિક કરો . પછી press '''Ctrl key'''  દબાવીએં  લંબચોરસના ડાબા ઉપરના ખૂણા પર એક વર્તુળ દોરો.જેથી કરીને લેબલ પર હોલ બને.
 
| તો  '''Ellipse''' ટૂલ પર ક્લિક કરો . પછી press '''Ctrl key'''  દબાવીએં  લંબચોરસના ડાબા ઉપરના ખૂણા પર એક વર્તુળ દોરો.જેથી કરીને લેબલ પર હોલ બને.
 
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
 
| વર્તુળ ની નકલ કરવા માટે '''Ctrl + D''' દબાવો.અને વર્તુળને લંબચોરસના બીજા અંતમાં મુવ કરો.
 
| વર્તુળ ની નકલ કરવા માટે '''Ctrl + D''' દબાવો.અને વર્તુળને લંબચોરસના બીજા અંતમાં મુવ કરો.
 
  
 
|-
 
|-
Line 238: Line 218:
 
| 05:34
 
| 05:34
 
|  '''Text''' ટૂલ પર ક્લિક કરો અને કેનવાસ પર મૂળાક્ષરો ટાઈપ કરો.નોંધ લો કે બધું ટેક્સ્ટ એ લોવર કેસ માં છે.
 
|  '''Text''' ટૂલ પર ક્લિક કરો અને કેનવાસ પર મૂળાક્ષરો ટાઈપ કરો.નોંધ લો કે બધું ટેક્સ્ટ એ લોવર કેસ માં છે.
 
  
 
|-
 
|-
Line 247: Line 226:
 
| 05:52
 
| 05:52
 
| ચાલો હું વિકલ્પ  '''UPPERCASE.''' પર ક્લિક કરું .નોંધ લો કે ટેક્સ્ટ મૂળાક્ષરો નું કેસ બદલાઈને અપર કેસ થયું છે.
 
| ચાલો હું વિકલ્પ  '''UPPERCASE.''' પર ક્લિક કરું .નોંધ લો કે ટેક્સ્ટ મૂળાક્ષરો નું કેસ બદલાઈને અપર કેસ થયું છે.
 
  
 
|-
 
|-
Line 256: Line 234:
 
| 06:07
 
| 06:07
 
| આ વખતે  '''Random Case''' વિકલ્પ પર ક્લિક કરો.  ટેસ્ટના કેસમાં થયેલ બદલાવ ની નોંધ લો.
 
| આ વખતે  '''Random Case''' વિકલ્પ પર ક્લિક કરો.  ટેસ્ટના કેસમાં થયેલ બદલાવ ની નોંધ લો.
 
  
 
|-
 
|-
Line 269: Line 246:
 
| 06:19
 
| 06:19
 
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે  ટેક્સ્ટનું પ્રતિબિંબિત, લેબલ્ડ ટેક્સ્ટ અને , અને ટેક્સ્ટ ના કેસને  '''lowercase''' થી  '''uppercase''' અને  '''random-case''' માં બદલતા શીખીયા.
 
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે  ટેક્સ્ટનું પ્રતિબિંબિત, લેબલ્ડ ટેક્સ્ટ અને , અને ટેક્સ્ટ ના કેસને  '''lowercase''' થી  '''uppercase''' અને  '''random-case''' માં બદલતા શીખીયા.
 
  
 
|-
 
|-
Line 305: Line 281:
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
| IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
+
| IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર
 
+
જોડાવા બદલ આભાર
+
 
|}
 
|}

Latest revision as of 12:07, 6 March 2017

Time Narration
00:01 Inkscape વાપરીને “Special Effects on Text” પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીઅલ માં આપણે પ્રતિબિંબિત ટેક્સ્ટ લેબલ થયેલ ટેક્સ્ટ અને ટેક્સ્ટના કેસને બદલાવું શીખીશું.
00:16 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું Ubuntu Linux 12.04 OS
00:22 આ શ્રેણીના પહેલાના બધા ટ્યુટોરિયલ 0.48.4 માં રિકોર્ડ કરવા માં આવ્યા હતા.
00:28 આ ટ્યુટોરીયલથી હું આવૃત્તિ 0.91, થી રિકોર્ડ કરવાનું શરુ કરી રહી છું જે કે નવી અને સ્થાયી આવૃત્તિ છે.
00:35 ચાલો પ્રથમ Inkscape. ખોલો,આપણે પ્રતિબિંબિત લખાણ લખાવનું શીખીશું.
00:41 Text ટૂલ પસંદ કરો અને ટાઈપ કરો શબ્દ “SPOKEN”. ટેક્સ્ટને bold. કરો.
00:49 ચાલો હું ટેક્સ્ટને ઝૂમ કરું જેથી કરીને આપણે ડેમોને સ્પષ્ટપણે જોઈ શકીએ.
00:54 હવે Object menu પર જાવ અને Fill and Stroke વિકલ્પ પસંદ કરો.
00:59 પછી Fill ટેબ અંતર્ગત, Linear gradient. પર ક્લિક કરો.
01:03 દેખાડ્યા પ્રમાણે ગ્રેડીએંન્ટ handles પર ક્લિક કરો અને ગ્રેડીએંન્ટ ના રંગને લાલ અને ભૂરામાં બદલો.
01:12 ગ્રેડીએંન્ટને સ્ક્રીન પર દેખાડ્યા પ્રમાણે ઉભું અલાઇન કરો જેથી કરીને લાલ ઉપર અને ભૂરું નીચે ની બાજુએ રહે.
01:21 ટેક્સ્ટ ની નકલ બનાવવા માટે Selector tool પર ક્લિક કરો અને Ctrl + D દબાવો.
01:27 હવે નકલ કરેલ ટેક્સ્ટ ને ફિલ્પ કરવા માટે કીબોર્ડ પર V દબાવો.
01:32 આપણે ફ્લિપ કરવા માટે Tool controls bar પરનો વિકલ્પ પણ ઉપયોગ કરી શકીએ છીએ.
01:39 હવે નકલ કરેલ ટેક્સ્ટ ને વાસ્તવ ટેક્સ્ટના નીચે મુવ કરીશું જેથી કરીને તે મિરર ઇમેજ ની જેમ દેખાય.
01:46 હવે Gradient tool પસંદ કરો અને નીચેના ગ્રેડીએંન્ટ હેન્ડલ પર ક્લિક કરો.
01:52 Fill and Stroke ડાઈલોગ બોક્સ પર પાછાં આવો.અહીં આપણે Alpha વેલ્યુને ઝીરોથી બદલશું.
01:59 આપણે નીચેના હેન્ડલને પણ થોડું ઉપરની દિશા તરફે મુવ કરશો.
02:05 હવે Selector tool. પર ક્લિક કરો.હવે Opacity ને ઘટાવી ને 80 કરો અને એન્ટર દબાવો.
02:12 આપણું પ્રતિબિંબિત ટેક્સ્ટ હવે પૂર્ણ થયું છે.તેને સારી રીતે જોવા માટે તેને ઝૂમ કરો.
02:20 આગળ આપણે ટેક્સ્ટને લેબલ કરતા શીખીશું.
02:23 પ્રથમ આપણે લીલા રંગ માં લંબચોરસ બનાવીશું કેમકે Alpha વેલ્યુ ઝીરો છે તે આપણને દેખાશે નહીં.
02:32 તેને 255 થી બદલો અને એન્ટર દબાવો.
02:36 હવે લંબચોરસ પર “SPOKEN TUTORIAL” ટાઈપ કરો.
02:43 Selector ટૂલ પર ક્લિક કરો અને ટેસ્ટ અનુસાર લંબચોરસ નું માપ બદલો.
02:48 આગળ ટેક્સ્ટને પસંદ કરો અને હવે ટેક્સ્ટ ની નકલ બનાવવા માટે Ctrl + D દબાવો.
02:54 નકલ ટેક્સ્ટ એ વાસ્તવ ટેક્સ્ટના તદ્દન ઉપર છે.
02:58 ટેસ્ટ ના રંગને સફેદ થી બદલો અને પછી પાથ મેનુ પર જાવ અને Object to path પર ક્લિક કરો.
03:07 હવે Object menu પર ક્લિક કરો અને પછી Ungroup વિકલ્પ પર.
03:12 ફરીથી Path menu અને Union વિકલ્પ પર ક્લિક કરો.
03:17 Tool controls bar, પર Lower selection one step આઇકન પર ક્લિક કરો.
03:23 ફરીથી Path મેનુ પર જાવ અને આ વખતે આપણે Linked offset વિકલ્પ પર ક્લિક કરીશું.
03:30 ટેક્સ્ટ પર દેખાતા હેન્ડલ પર ક્લિક કરો અને આઉટલાઈન ને મોટું બનાવવા માટે તેને ડ્રેગ કરો.
03:37 Selector ટૂલ પર ક્લિક કરો . અને પછી ટેસ્ટ પર ક્લિક કરીને તેને નીચે મુવ કરો.
03:43 નોંધ લો કે અહીં અન્ય ટેસ્ટ બન્યું છે .તેને પસંદ કરીને ડીલીટ કરો.
03:49 હવે આઉટલાઈન ભાગ પસંદ અને Nodes ટૂલ પસંદ કરો.
03:53 Tool controls bar, પર Convert selected object to path ટૂલ પર ક્લિક કરો.
03:58 હવે તમે આઉટલાઈન પર નોડ્સ જોઈ શકો છો.અહીં દેખાડ્યા પ્રમાણે માધ્યમાં જે નોડ્સ નથી જોતા તેને પસંદ કરો અનેડીલીટ કરો.
04:09 ફરીથી Selector tool પર ક્લિક કરો અને ટેક્સ્ટને તેના મૂળ સ્થાન પર પાછા લઇ જાવ.
04:14 ટેક્સ્ટનો રંગ લીલાથી બદલો.
04:18 તેની નકલ કરવા માટે આઉટલાઈન ભાગ પસંદ કરો અને Ctrl + D દબાવો.ફરીથી યાદ રાખો કે નકલ એ વાસ્તવ ના તદ્દન ઉપર રહેશે.
04:28 રંગ ને કળામાં બદલો.
04:31 અને પછી Tool controls bar પર , Lower selection one step ને ત્રણ વખત ક્લિક કરો.
04:38 છેલ્લે Fill and stroke ડાઈલોગ બોક્સમાં ઓપેસિટી ને ઘટાવીને 60 કરો અને બ્લર ને વધાવીને 7 કરો.
04:47 આ કર્યા પછીથી આપણે લેબલ માટે હેન્ગર બનાવીશું.
04:50 તો Ellipse ટૂલ પર ક્લિક કરો . પછી press Ctrl key દબાવીએં લંબચોરસના ડાબા ઉપરના ખૂણા પર એક વર્તુળ દોરો.જેથી કરીને લેબલ પર હોલ બને.
05:00 વર્તુળ ની નકલ કરવા માટે Ctrl + D દબાવો.અને વર્તુળને લંબચોરસના બીજા અંતમાં મુવ કરો.
05:06 આગળ Bezier tool પર ક્લિક કરો.અને બતાડ્યા પ્રમાણે આડી અવળી લાઈન દોરો.
05:13 જે લાઈન દોરી છે તે હેન્ગર જેવી દેખાવી જોઈએ.
05:16 Fill and stroke ડાઈલોગ બોક્સ પર Stroke style અંતર્ગત , width 5 કરો.
05:22 હવે આપણું લેબલ્ડ ટેક્સ્ટ તૈયાર છે.ચાલો અને ઝૂમ કરીને તેને સારી રીતે જોઈએ.
05:30 આગળ ચાલો Inkscape માં ટેક્સ્ટનું કેસ કેવી રીતે બદલવું તે શીખીએ.
05:34 Text ટૂલ પર ક્લિક કરો અને કેનવાસ પર મૂળાક્ષરો ટાઈપ કરો.નોંધ લો કે બધું ટેક્સ્ટ એ લોવર કેસ માં છે.
05:43 હવે Extensions menu પર ક્લિક કરો અને Text વિકલ્પ પર અને પછી Change Case. પર અહીં તમે અમુક વિકલ્પો જોશો.
05:52 ચાલો હું વિકલ્પ UPPERCASE. પર ક્લિક કરું .નોંધ લો કે ટેક્સ્ટ મૂળાક્ષરો નું કેસ બદલાઈને અપર કેસ થયું છે.
05:59 ફરીથી ટેક્સ્ટ પર ક્લિક કરો. Extensions menu, પર જાવ પછી Text અને છેલ્લે Change Case. પર.
06:07 આ વખતે Random Case વિકલ્પ પર ક્લિક કરો. ટેસ્ટના કેસમાં થયેલ બદલાવ ની નોંધ લો.
06:13 તેમ બીજા અન્ય વિકલ્પોનો પોતેથી પ્રયાસ કરી શકો છો.
06:16 આ સાથે આપણે આ ટ્યુટોરીયલના અંતમાં છીએ.
06:19 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરિયલમાં આપણે ટેક્સ્ટનું પ્રતિબિંબિત, લેબલ્ડ ટેક્સ્ટ અને , અને ટેક્સ્ટ ના કેસને lowercase થી uppercase અને random-case માં બદલતા શીખીયા.
06:31 અહીં તમારા માટે અસાઈમેંન્ટ છે.સરફેસ પર પ્રતિબિંબિત “INKSCAPE” ટેક્સ્ટ બનાવો.
06:37 “Inkscape” ટેક્સ્ટ બનાવો અને ટેક્સ્ટ કેસને Flip case. માં બદલો.
06:42 તમારું પૂર્ણ અસાઈન્મેન્ટ આ પ્રકારે દેખાવું જોઈએ.
06:45 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો ,તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
06:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
06:58 વધુ વિગતો માટે અમને લખો.
07:01 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટને એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
07:06 આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે.
07:10 IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble