Difference between revisions of "ExpEYES/C3/Transient-Response-of-Circuits/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(One intermediate revision by the same user not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
|00:08
 
|00:08
| આપણે આ ટ્યુટોરીયલ માં શીખીશું '''RC, RL''' અને  '''LCR circuits''' નું  '''Transient response''' ,' '''LCR circuit''' નું ''Under damped discharge''','''RC integration''' અને  '''Differentiation'''.
+
| આપણે આ ટ્યુટોરીયલ માં શીખીશું '''RC, RL''' અને  '''LCR circuits''' નું  '''Transient response''' '''LCR circuit''' નું ''Under damped discharge''','''RC integration''' અને  '''Differentiation'''.
  
 
|-
 
|-
Line 50: Line 50:
 
|01:36
 
|01:36
 
| ''' Plot window''' પર ,  '''EXPERIMENTS''' બટન પર ક્લિક કરો.  '''RC Circuit''' પસંદ કરો.
 
| ''' Plot window''' પર ,  '''EXPERIMENTS''' બટન પર ક્લિક કરો.  '''RC Circuit''' પસંદ કરો.
 
  
 
|-
 
|-
 
|01:43
 
|01:43
|'''Transient response of RC Circuit''' અને  '''Schematic''' વિન્ડો કહુકે છે.
+
|'''Transient response of RC Circuit''' અને  '''Schematic''' વિન્ડો કહુકે છે.'''Schematic''' વિન્ડો  '''RC Circuit Transient''' દર્શાવે છે.
'''Schematic''' વિન્ડો  '''RC Circuit Transient''' દર્શાવે છે.
+
  
 
|-
 
|-
 
|01:52
 
|01:52
| '''Transient response of RC Circuit''' વિન્ડો પર ,  '''0 to 5V STEP''' બટન પર ક્લિક કરો.
+
| '''Transient response of RC Circuit''' વિન્ડો પર ,  '''0 to 5V STEP''' બટન પર ક્લિક કરો.''''Step up' voltage curve''' દ્રશ્યમાન થાય છે.
''''Step up' voltage curve''' દ્રશ્યમાન થાય છે.
+
  
 
|-
 
|-
Line 125: Line 122:
 
|-
 
|-
 
|03:44  
 
|03:44  
| ''' Plot window''' પર ,  '''EXPERIMENTS''' બટન પર ક્લિક કરો.  '''RC Circuit''' પસંદ કરો.
+
|''' Plot window''' પર ,  '''EXPERIMENTS''' બટન પર ક્લિક કરો.  '''RC Circuit''' પસંદ કરો.
  
 
|-
 
|-
Line 139: Line 136:
 
|-
 
|-
 
|04:12
 
|04:12
| '''5 to 0V STEP''' બટન પર ક્લિક કરો. '''Step down''' વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે.
+
|'''5 to 0V STEP''' બટન પર ક્લિક કરો. '''Step down''' વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે.
  
 
|-
 
|-
Line 289: Line 286:
 
|08:21
 
|08:21
 
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ નોઅભ્યાસ કર્યો છે: of RC, RL અને  LCR સર્કિટનું ''' Transient response '''.
 
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ નોઅભ્યાસ કર્યો છે: of RC, RL અને  LCR સર્કિટનું ''' Transient response '''.
 
 
LCR સર્કિટનું '''' Under damped discharge'''
 
LCR સર્કિટનું '''' Under damped discharge'''
 
RC integration અને  Differentiation.
 
RC integration અને  Differentiation.

Latest revision as of 12:04, 6 March 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો Transient Response of circuits પરના સ્પોકન ટ્યુટોરીયલ માં તમારું સ્વાગત છે .
00:08 આપણે આ ટ્યુટોરીયલ માં શીખીશું RC, RL' અને LCR circuits નું Transient response LCR circuit નું Under damped discharge,RC integration અને Differentiation.
00:24 અહીં હું ઉપયોગ કરી રહી છું:ExpEYES version 3.1.0 Ubuntu Linux OS version 14.10.
00:33 આ ટ્યુટોરીયલ અનુસરવા માટે તમે ExpEYES Junior ઇન્ટરફેસ સાથે પરિચિત હોવા જોઈએ જો નથી તો અમારી વેબસાઈટની મુલાકાત લો.
00:44 ચાલો પહેલા circuit નું transient Response જોઈએ.
00:49 Transient Response એ કેપેસિટર ('capacitor ) અથવા ઇન્ડક્ટર ( inductor)માં સંગ્રહિત થયેલ ઉર્જાને એક સર્કિટ કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે છે.કેવા રીતે એક
01:03 હવે આપણે RC circuit નું transient Response ડેમન્સ્ટ્રેટ કરીશું .
01:07 આ પ્રયોગમાં આપણે આપેલ કરીશું: RC' સર્કિટના Step up અને Step down વોલ્ટેજ કર્વસ દોરવા.RCને milli seconds માં માપવુ .
01:18 આ પ્રયોગ કરવા માટે OD1A1 ને 1K રેસીસ્ટર મારફતે જોડાણ કરાયું છે.
01:24 1uF (one micro farad) capacitorA1 અને ગ્રાઉન્ડ (GND) વચ્ચે જોડાણ કરાયો છે.

circuit diagram છે .

01:34 ચાલો પરિણામ Plot window પર જોઈએ.
01:36 Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. RC Circuit પસંદ કરો.
01:43 Transient response of RC Circuit અને Schematic વિન્ડો કહુકે છે.Schematic વિન્ડો RC Circuit Transient દર્શાવે છે.
01:52 Transient response of RC Circuit વિન્ડો પર , 0 to 5V STEP બટન પર ક્લિક કરો.'Step up' voltage curve દ્રશ્યમાન થાય છે.
02:03 પછી 5 to 0V STEP બટન પર ક્લિક કરો. Step down વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે.
02:11 Calculate RC બટન પર ક્લિક કરો. RC = 1.14 msec દ્રશ્યમાન થાય છે.
02:20 વિન્ડો ને સાફ કરવા માટે Clear બટન પર ક્લિક કરો.
02:24 CC Charge બટન પર ક્લિક કરો. 4.5 volts પર આડી લાઈન દેખાય છે.
02:31 આગળ આપણે દર્શાવિશુ: એકધારી વીજપ્રવાહ (કરંટ) વડે કેપેસિટર ચાર્જ કરવુ.અને RC ને milli seconds માં માપવુ.
02:41 સર્કિટમાં આપણે 1K રેસીસ્ટર ને OD1 ના બદલે CCS થી જોડાણ કરીશું.આ સર્કિટ ડાઇગ્રામ છે.
02:51 વિન્ડો સાફ કરવા માટે CLEAR બટન પર ક્લિક કરો.
02:55 CC Charge બટન પર ક્લિક કરો.કેપેસીટીર પર આવેલ વોલ્ટેજ ઝડપથી વધે છે.
03:03 Calculate RC બટન પર ક્લિક કરો. RC= 5.81 mSec ની વેલ્યુ દ્રશ્યમાન થાય છે
03:12 હવે આપણે RL circuit નું transient Response ડેમન્સ્ટ્રેટ કરીશું.
03:17 આ પ્રયોગ માં આપણે આપેલ કરીશું: RL ના Step up અને Step down વોલ્ટેજ કર્વસ દોરવા. R/L માપવુ.
03:26 આ પ્રયોગમાં,

IN1 નું OD1થી જોડાણ કરાયુ છે.

OD1A1 ને 1K રેસીસ્ટર મારફતે જોડાણ કરાયુ છે.

A1 એ કોઇલના મારફતે GND જોડાણ કરાયુ છે.

03:38 આ સર્કિટ ડાઇગ્રામ છે.
03:41 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
03:44 Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. RC Circuit પસંદ કરો.
03:51 Transient response of RL Circuit અને Schematic વિન્ડો ખુલે છે.

Schematic વિન્ડો RL Circuit Transient દર્શાવે છે.

04:02 Transient response of RL Circuit વિન્ડો પર , 0 to 5V STEP બટન પર ક્લિક કરો.

'Step up' voltage curve દ્રશ્યમાન થાય છે.

04:12 5 to 0V STEP બટન પર ક્લિક કરો. Step down વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે.
04:20 વેલ્યુઓ દર્શાવવા માટે Calculate R/L બટન પર ક્લિક કરો.
04:26 L/R ની વેલ્યુ = 0.083mSec (milli second) છે. Rind ની વેલ્યુ =529 Ohm છે .
04:35 Inductor ની વેલ્યુ =127.6mH(milli henry) છે.

અહીં - 'R' એ resistance છે , 'L' એ inductance છે અને 'Rind' એ inductor નું resistance છે.

04:50 અસાઇનમેન્ટ તરીકે, બે કોઇલસ ક્રમમાં વાપરીને RL circuit નો વોલ્ટેજ કર્વ દોરો.
04:57 હવે આપણે LCR સર્કિટનું under damped dischargeદર્શાવિશુ.
05:02 આ પ્રયોગમાં , OD1 એ કોઇલ મારફતે A1 થી જોડાણ કરાયું છે.
05:07 A10.1uF (0.1 micro farad) કપૈસિટન્સ મારફતે o GND થી જોડાણ કરાયું છે.

આ સર્કિટ ડાઇગ્રામ છે.

05:15 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
05:18 Plot window પર , EXPERIMENTS બટન પર ક્લિક કરો. RLC Discharge પસંદ કરો.


05:25 EYES Junior: RLC Discharge વિન્ડો અને Schematic વિન્ડોઝ ખુલે છે . Schematic વિન્ડો RLC Circuit Transient. દર્શાવે છે.
05:35 EYES Junior: RLC Discharge વિન્ડો પર , 5->0V STEP બટન પર ક્લિક કરો. Step down વોલ્ટેજ કર્વ દ્રશ્યમાન થાય છે.
05:45 mS/div સ્લાઇડરને ફેરવો અને 5->0V STEP બટન પર ક્લિક કરો. Under damped discharge curve દ્રશ્યમાન થાય છે.
05:55 વેલ્યુઓ દર્શાવવા માટે FIT બટન પર ક્લિક કરો.

Resonant Frequency = 1.38 KHz અને Damping = 0.300.

06:08 એસાઈનમેંટ તરીકે-

2K રેસીસ્ટર વાપરીને LCR circuit નું over damped discharge દોરો. આ સર્કિટ ડાઇગ્રામ છે.

06:18 હવે આપણે 'RC integration ડેમન્સ્ટ્રેટ કરીશું.
06:21 આ પ્રયોગમાં આપણે ' square wave ને triangular wave માં બદલી કરીશું.
06:28 અહીં , SQR21K રેસીસ્ટર મારફતે A1 થી જોડાણ કરાયું છે. આ સર્કિટ ડાઇગ્રામ છે.
06:34 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
06:38 Plot window પર , SQR2 ને 1000 Hz પર સુયોજિત કરો. SQR2 ચેક-બોક્સ પર ક્લિક કરો.
06:45 frequency slider ને ખસેડો.
06:48 વેવને સંતુલિત કરવા માટે mSec/div ને ખસેડો. એક square wave ઉત્પ્ન્ન થાય છે .
06:56 સમાન જોડાણમાં A1 ને 1uF (one micro farad) કૅપેસિટર મારફતે GND થી જોડાણ કરો. આ સર્કિટ ડાઇગ્રામ છે.
07:05 triangular wave ઉત્પ્ન્ન થાય છે . જ્યારે RC ને integrated કરવામાં આવે છે ત્યારે square wave triangular wave માં બદલાઈ જાય છે.
07:14 triangular wave ના Grace પ્લોટ ને દર્શાવવા માટે XMG બટન પર ક્લિક કરો
07:20 હવે આપણે RC differentiation ડેમન્સ્ટ્રેટ કરીશું.
07:24 આ પ્રયોગ મા આપણે square wave ને સાંકડી spikes wave માં બદલી કરીશું.
07:31 આ પ્રયોગમાં SQR21uF (one micro farad) કૅપેસિટર મારફતે A1 થી જોડાણ કરાયું છે. આ સર્કિટ ડાઇગ્રામ છે.
07:40 ચાલો Plot window પર પરિણામ જોઈએ.
07:43 square wave ઉત્પ્ન્ન થાય છે.
07:46 આ જ પ્રયોગ માં A1 ને 1K Resistor મારફતે GND થી જોડાણ કરો. આ સર્કિટ ડાઇગ્રામ છે.
07:55 Plot window પર ', SQR2' ને 100 Hz થી સુયોજિત કરો.
08:00 વેવને સંતુલિત કરવા માટે e mSec/div' સ્લાઇડર ખસેડો. સાંકડી spikes wave ઉત્પ્ન્ન થાય છે.
08:08 જ્યારે RC ને વિભિન્નીકૃત કરવા માં આવે છે ત્યારે square wave સાંકડી spikes wave માં બદલી થાય છે.\
08:15 Grace પ્લોટ દર્શાવવા માટે XMG બટન પર ક્લિક કરો.
08:19 ચાલો સારાંશ લઈએ.
08:21 આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ નોઅભ્યાસ કર્યો છે: of RC, RL અને LCR સર્કિટનું Transient response .

LCR સર્કિટનું ' Under damped discharge RC integration અને Differentiation.

08:36 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. જો તમારી પાસે સારી બેંડવિથ ના હોત તો તમે તેને ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
08:44 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. વધુ જાણકરી માટે અમને લખો.
08:51 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે.
08:57 IIT Bombay તરફથી હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya, Pratik kamble