Difference between revisions of "GChemPaint/C3/Features-and-Color-Schemes/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
Line 13: | Line 13: | ||
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | | GChemTable | + | | GChemTable ,એલીમેન્ટલ વિન્ડો અને '''Color schemes''' (કલર સ્કીમ્સ): |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 02:19, 4 March 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો.GChemTable માં Features and Color Schemes પરનાં આ ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું, |
00:11 | GChemTable ,એલીમેન્ટલ વિન્ડો અને Color schemes (કલર સ્કીમ્સ): |
00:16 | આ ટ્યુટોરીયલ માટે, હું વાપરી રહ્યી છું, |
00:19 | Ubuntu Linux ઓએસ આવૃત્તિ 12.04. |
00:22 | GChemPaint આવૃત્તિ 0.12.10 અને |
00:27 | GChemTable આવૃત્તિ 0.12.10 |
00:32 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે, તમે આપેલ સાથે પરિચિત હોવા જોઈએ |
00:35 | Periodic table of elements (એલીમેન્ટોનાં સામયિક ટેબલ) અને GChemPaint. |
00:41 | જો નથી તો, સંદર્ભિત GChemPaint ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટની મુલાકાત લો. |
00:46 | ચાલો અત્યારે GChemTable એપ્લીકેશન વિશે શીખીએ. |
00:50 | 'GChemTable ને GChemPaint નાં એક ઉપયોગીય સોફ્ટવેર તરીકે સંસ્થાપિત કરી શકાવાય છે. |
00:55 | Synaptic Package Manager (સિનેપ્ટિક પેકેજ મેનેજર) નો ઉપયોગ કરીને. |
00:58 | 'GChemTable એ રાસાયણિક ઘટકોનું Periodic table એપ્લીકેશન છે. |
01:03 | તે ઘટકોની વૈજ્ઞાનિક માહિતી પ્રદાન કરે છે. |
01:08 | તે વિવિધ Color schemes સાથે Periodic table દર્શાવે છે. |
01:13 | GChemTable ખોલવા માટે, Dash Home પર ક્લિક કરો. |
01:17 | દ્રશ્યમાન થયેલ સર્ચ બારમાં "gchemtable" ટાઈપ કરો. |
01:21 | Periodic table of the elements આઇકોન પર ક્લિક કરો. |
01:26 | Periodic table of the elements વિન્ડો ખુલે છે. |
01:30 | 'તમામ વિન્ડો આધારિત એપ્લીકેશનની જેમ જ GChemTable Menubar ધરાવે છે. |
01:36 | 'Menubar તમને GChemTable સાથે કામ કરવા માટે જોઈતા એવા તમામ આદેશો ધરાવે છે. |
01:41 | આ એક Periodic table of elements છે, અહીં તમે એલીમેંટ બટનો જોઈ શકો છો. |
01:49 | એલીમેંટનું નામ જાણવા માટે, એલીમેંટ પર કર્સર મુકો. |
01:52 | ટેબલમાં બટનો માટે ઉપયોગ કરાયેલા રંગો ઘટકોનાં રૂઢિગત રંગો છે. |
01:58 | આ ટેબલ Modern Periodic table ની એક પ્રતિકૃતિ છે. |
02:02 | હવે ચાલો Elemental window વિશે શીખીએ. |
02:05 | તે દર્શાવવા માટે, સામાયિક ટેબલમાનાં કોઈપણ એલીમેંટ બટન પર ક્લિક કરો. |
02:10 | હું Carbon(C) પર ક્લિક કરીશ |
02:13 | 'Carbon નો Elemental window ખુલે છે. |
02:16 | Elemental Window બાજુમાં ચાર ટેબો ધરાવે છે |
02:20 | Main, , Electronic Properties, |
02:23 | Radii, Thermodynamics |
02:26 | હું એકે એક કરીને દરેક ટેબ વિશે સમજાવીશ |
02:30 | મૂળભૂત રીતે Main ટેબ પસંદ થયેલ રહે છે. |
02:33 | તેમાં Symbol of the element (ઘટકનું ચિન્હ), |
02:36 | Atomic number (પરમાણુ ક્રમાંક), |
02:38 | Atomic weight (પરમાણુ ભારાંક) અને |
02:40 | Electronic configuration (પરમાણુ રચના) આવેલ છે. |
02:43 | તે Lang અને Name મથાળા ધરાવતો એક ટેબલ ધરાવે છે. |
02:47 | ટેબલ Carbon નું નામ વિભિન્ન ભાષાઓમાં દર્શાવે છે. |
02:53 | આગળ Electronic properties ટેબ પર ક્લિક કરો |
02:56 | આ ટેબ આપેલ વિશે વિગતો દર્શાવે છે |
03:00 | Pauling electro-negativity વેલ્યુ. |
03:02 | Ionization energies, |
03:05 | પહેલી, બીજી અને ત્રીજી Ionization energies MJ per mol માં. |
03:10 | Electronic affinities KJ per mol માં. |
03:15 | જમણી બાજુએ અનુરૂપ Show curve બટન દેખાય છે. |
03:20 | ચાર્ટ જોવા માટે Show curve બટન પર ક્લિક કરો. |
03:24 | આ Electronegativity વિરુદ્ધ Atomic number(Z) નો ચાર્ટ છે. હું ચાર્ટ બંધ કરીશ. |
03:31 | Radii ટેબ પર ક્લિક કરો |
03:34 | આ ટેબ આપેલ દર્શાવે છે Covalent, |
03:36 | Van der Waals અને Metallic radii વેલ્યુઓ, તમામ 'pm' માં. |
03:41 | 'pm' એટલે કે પીકો મીટર= 10 ની ઘાત માઈનસ 12 મીટર્સ. |
03:47 | જો કે Carbon એ એક અધાતુ છે તેથી તેની Metallic radius વેલ્યુ નથી. |
03:53 | હું Carbon વિન્ડો બંધ કરીશ. |
03:56 | ચાલો પાછા Periodic table of the elements વિન્ડો પર જઈએ. |
04:00 | ચાલો Sodium(Na) બટન પર ક્લિક કરીએ. |
04:04 | Radii ટેબ પર ક્લિક કરો. |
04:07 | Metallic radii વેલ્યુ અહીં દેખાડવામાં આવી છે. |
04:11 | 'Radii ટેબ Ionic radii નો એક ટેબલ દર્શાવે છે. |
04:15 | આ ટેબલ કોલમ તરીકે Ion, C.N અને Value ધરાવે છે |
04:22 | ચાલો ટેબલમાં નીચે સ્ક્રોલ કરીએ. |
04:24 | આ ટેબલ Sodium માંનાં * વિભિન્ન પરમાણુ અવસ્થા વિશે માહિતી પ્રદાન કરે છે. |
04:31 | તેનો Coordination number(CN) અને Ionic radii વેલ્યુ 'pm' માં રહે છે. |
04:37 | Chromium, Manganese, Iron, Cobalt, Nickel અને Copper જેવા ઘટકો મોટા કોમ્પ્લેક્સો રચવાનું વલણ ધરાવે છે. |
04:48 | ચાલો Iron(Fe) બટન પર ક્લિક કરીએ. |
04:51 | તેનો એલીમેન્ટલ વિન્ડો ખુલે છે. |
04:54 | Radii ટેબ પર ક્લિક કરો. |
04:56 | Ionic radii ટેબલ Spin નામની વધારાની કોલમ ધરાવે છે. |
05:02 | Spin કોલમ આયર્નનાં જટિલ રચના વલણ વિશે યુક્તિ દર્શાવે છે. |
05:07 | અહીં High નો અર્થ સ્પિન વિનાના કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનો જોડી વગરના હોય છે. |
05:13 | Low નો અર્થ સ્પિન જોડાણ કરેલ કોમ્પ્લેક્સો છે જ્યાં ઇલેક્ટ્રોનોની જોડી બનાવવામાં આવે છે. |
05:20 | હું Iron(Fe) એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ. |
05:23 | જટિલ રચના બનાવવા વિશે વિગતવાર માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://en.wikipedia.org/wiki/Spin_states_d_electrons. |
05:28 | Carbon નાં Elemental window પર ફરીથી ક્લિક કરો. |
05:33 | Thermodynamics ટેબ પર ક્લિક કરો |
05:36 | Tઆ ટેબ Carbon નો Melting Point અને Boiling point દર્શાવે છે. |
05:40 | Show curve બટનનું પોતેથી અન્વેષણ કરો. |
05:45 | હું Carbon એલીમેન્ટલ વિન્ડો બંધ કરીશ. |
05:48 | હવે ચાલો Color schemes પર જઈએ. |
05:52 | View મેનુ પર જાવ અને Color schemes પસંદ કરો. |
05:57 | Color schemes ની યાદી દર્શાવતી એક સબમેનુ ખુલે છે. |
06:01 | No colors પર ક્લિક કરો. |
06:04 | તમામ એલીમેંટ બટનો grey માં પરિવર્તિત થાય છે. |
06:09 | Color Schemes પર ક્લિક કરો અને Physical states પસંદ કરો. |
06:13 | "Blue" રંગનાં એલીમેંટ બટનો સહીત એક નવો Periodic table ખુલે છે. |
06:18 | જેમાં અમુક "Black" માં રહી જાય છે. |
06:21 | ટોંચે તમે Temperature(K): સ્કેલ સ્લાઈડર "zero(0)" ન્યૂનતમ વેલ્યુ સહીત જોઈ શકો છો. |
06:28 | નીચે તમને "Solid-Blue", "Liquid-Green" અને "Gas-Red" નાં રંગો દેખાશે. |
06:36 | zero degree Kelvin પર તમામ ઘટકો ઘન અવસ્થામાં રહે છે. |
06:41 | તેથી તે 'blue' રંગમાં દેખાય છે. |
06:44 | તાપમાન વધારવા માટે ચાલો સ્લાઈડરને ડ્રેગ કરીએ. |
06:48 | ઘટકો તેમની Physical state બદલે છે તેની નોંધ લો. |
06:52 | ""Blue" રંગ Green(liquid) અને Red(Gas) રંગોમાં બદલી થાય છે. |
07:00 | 6010 degree Kelvin (છ હજાર દસ) પર તમામ ઘટકો વાયુ અવસ્થામાં પરિવર્તિત થાય છે. |
07:04 | તમામ બટનો "Red" રંગમાં બદલે છે. |
07:09 | અમુક ઘટકોને "black" બેકગ્રાઉન્ડમાં દર્શાવવામાં આવ્યા છે. |
07:12 | તેમની અવસ્થા તે Temperature પર અજાણી છે. |
07:16 | આગળ ચાલો Family પસંદ કરીએ. |
07:19 | 'Selected Family ડ્રોપ ડાઉન બટન દ્રશ્યમાન થાય છે. |
07:23 | ડ્રોપ ડાઉન યાદી વિવિધ પરિવારોને તેમના અનુરૂપ રંગો સહીત ધરાવે છે. |
07:27 | મૂળભૂત રીતે All પસંદ થયેલ રહે છે. |
07:31 | ઘટકોની દરેક Family એક ચોક્કસ Family રંગમાં દ્રશ્યમાન થાય છે. |
07:36 | ડ્રોપ ડાઉન યાદી પર ક્લિક કરો અને Metalloids પસંદ કરો. |
07:40 | Metalloids (ધાતુસદૃશ) Green family બેકગ્રાઉન્ડ રંગમાં દ્રશ્યમાન થાય છે. |
07:45 | બાકી બચેલ તમામ ઘટકો "black" બેકગ્રાઉન્ડમાં દ્રશ્યમાન થાય છે. |
07:49 | Color Scheme પર પાછા જાવ, Electronegativity કલર સ્કીમ પસંદ કરો. |
07:57 | 'red' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ લઘુત્તમ હોય છે. |
08:01 | જ્યારે કે 'blue' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ મહત્તમ હોય છે. |
08:06 | 'red' થી 'blue' રંગમાં ધીમે ધીમે ફેરફાર થતો રહે છે. |
08:12 | 'pink' રંગનાં ઘટકોની Electronegativity વેલ્યુઓ વચ્ચેની હોય છે. |
08:18 | ડેટાબેઝમાં જો કોઈપણ ડેટા ઉપલબ્ધ ન હોય તો, ઘટક "black" બેકગ્રાઉન્ડ ધરાવશે. |
08:23 | ચાલો Block પસંદ કરીએ. |
08:27 | દરેક Block નાં ઘટકો ફાળવેલ બ્લોક રંગ સાથે દ્રશ્યમાન થાય છે. |
08:31 | 's' block - ભૂરો |
08:34 | 'p' block – લાલાશ પડતો કથ્થાઈ |
08:37 | 'd' block – લીલો અને |
08:40 | 'f' block – જાંબુડી. |
08:43 | ચાલો આપણે જે શીખ્યા તેનો સારાંશ લઈએ. |
08:46 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખ્યા. |
08:48 | એલીમેન્ટલ વિન્ડો વિશે વિગતો. |
08:51 | આપેલની કલર સ્કીમો- 1. Physical State |
08:53 | 2.Family |
08:54 | 3. Electronegativity અને |
08:56 | 4.Block |
08:58 | એસાઈનમેંટ તરીકે, |
09:00 | આપેલનું અન્વેષણ કરો Cobalt, Nickel, Copper' અને અન્યનાં એલીમેન્ટલ વિન્ડો. |
09:06 | વિવિધ Family Color schemes |
09:08 | Atomic radius Color scheme |
09:11 | આ યુઆરએલ પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial |
09:15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:18 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:22 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ: |
09:25 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:28 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:32 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો. |
09:38 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:42 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:49 | આ મિશન પર વધુ માહિતી આ લીંક પર ઉપલબ્ધ છે http://spoken-tutorial.org/NMEICT-Intro. |
09:55 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. અમને જોડાવાબદ્દલ આભાર.
|