Difference between revisions of "PHP-and-MySQL/C3/MySQL-Part-1/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
|||
(One intermediate revision by one other user not shown) | |||
Line 69: | Line 69: | ||
|જયારે સર્વરમાં, '''My SQL સર્વર''' માં. આ કોષ્ટક ની માહિતી,ડેટાબેઝની માહિતી અને સર્વર વિશેની માહિતી વગેરે આપે છે. | |જયારે સર્વરમાં, '''My SQL સર્વર''' માં. આ કોષ્ટક ની માહિતી,ડેટાબેઝની માહિતી અને સર્વર વિશેની માહિતી વગેરે આપે છે. | ||
|- | |- | ||
− | | | + | |01:50 |
− | |જયારે કે, | + | |જયારે કે, તેના વિશે જાણવાની જરૂર નથી, આ એક પ્રોગ્રામ માટે સારી શરૂઆત છે, જો તમે હાલમાં '''php mysql'''અથવા ફક્ત '''mysql''' ને સામાન્ય રીતે વાપરવાની શરૂઆત કરી રહ્યા છો. |
|- | |- | ||
− | |02: | + | |02:05 |
− | |આ કાર્યો ને કમાંડ લાઈન દ્વારા કરવા કરતા, આ | + | |આ કાર્યો ને કમાંડ લાઈન દ્વારા કરવા કરતા, આ ડેટાબેઝ સાથે ઈન્ટરફેસ કરવાની શરૂઆત કરવા માટેનો સારો માર્ગ છે. |
|- | |- | ||
− | |02: | + | |02:15 |
|કમાંડ લાઈન વાપરવું એ પહેલી વાર વાળાઓ માટે મુશ્કેલભર્યું નીવડી શકે છે | |કમાંડ લાઈન વાપરવું એ પહેલી વાર વાળાઓ માટે મુશ્કેલભર્યું નીવડી શકે છે | ||
|- | |- | ||
|02:21 | |02:21 | ||
− | | | + | |તો આપણે અહીં ડેટાબેઝોને જોઈએ છીએ. |
|- | |- | ||
− | |02: | + | |02:24 |
− | |મને એક '''"phpacademy"''' | + | |મને એક '''"phpacademy"''' અને એક '''"phplogin"''' નામનું મળ્યું છે જેનો મેં બીજા ટ્યુટોરીયલમાં ઉલ્લેખ કર્યો છે જે મેં બનાવ્યું છે. |
|- | |- | ||
− | |02: | + | |02:34 |
− | |અન્ય ફક્ત | + | |અન્ય ફક્ત સ્ટાનડર્ડ છે. |
|- | |- | ||
− | |02: | + | |02:36 |
− | |તે ફક્ત ડેટાને રાખવા માટે | + | |તે ફક્ત ડેટાને રાખવા માટે છે. |
|- | |- | ||
− | |02: | + | |02:38 |
− | |તેને રદ્દ ન કરો. | + | |તેને રદ્દ ન કરો. તમારે ફકત નવા ડેટાબેઝો બનાવવાના છે. |
|- | |- | ||
− | |02: | + | |02:42 |
− | | | + | |આ માટે, તમારી પાસે એક સામાન્ય બોક્સ છે. |
|- | |- | ||
− | |02: | + | |02:45 |
− | | | + | |હવે ડેટાબેઝોને બનાવીશું. |
|- | |- | ||
− | |02: | + | |02:47 |
− | + | |હું હાલ માટે '''php academy''' ડેટાબેઝમાં કામ કરીશ. | |
− | + | ||
− | + | ||
− | |હું હાલ માટે | + | |
|- | |- | ||
|02:51 | |02:51 | ||
Line 112: | Line 109: | ||
|- | |- | ||
|02:55 | |02:55 | ||
− | |આ સરળ છે. | + | |આ સરળ છે. તમે નામ ટાઈપ કરો અને '''"Create"''' પર ક્લિક કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|02:59 | |02:59 | ||
− | |મારી '''php''' પહેલાથી જ અહીં | + | |મારી '''php''' પહેલાથી જ અહીં બનેલ છે. |
|- | |- | ||
− | |03: | + | |03:01 |
|તો હું આને ઉપયોગમાં લઈશ. | |તો હું આને ઉપયોગમાં લઈશ. | ||
|- | |- | ||
− | |03: | + | |03:03 |
− | |આ ઉપર ક્લિક કરો અને તમે | + | |આ ઉપર ક્લિક કરો અને તમે જોશો કે અંદર કોષ્ટકો છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|03:09 | |03:09 | ||
+ | |'''phpmyadmin''' વાપરતી વખતે આ અહીં ચિન્હ વડે દર્શાવ્યું છે. | ||
+ | |- | ||
+ | |03:16 | ||
|આ મારા ગેસ્ટબુક ટ્યુટોરીયલમાંથી એક ગેસ્ટબુક છે. | |આ મારા ગેસ્ટબુક ટ્યુટોરીયલમાંથી એક ગેસ્ટબુક છે. | ||
|- | |- | ||
− | |03: | + | |03:20 |
− | |હવે હું આ ટ્યુટોરીયલનાં વર્ણન માટે આ ડેટાબેઝ પર એક | + | |હવે હું આ ટ્યુટોરીયલનાં વર્ણન માટે આ ડેટાબેઝ પર એક નવું કોષ્ટક બનાવીશ અને તેને '''"people"''' તરીકે સંબોધીશ. |
|- | |- | ||
|03:28 | |03:28 | ||
− | |ફિલ્ડ્સ ની સંખ્યા ખુબ | + | |ફિલ્ડ્સ ની સંખ્યા ખુબ મહત્વપૂર્ણ છે. |
|- | |- | ||
|03:31 | |03:31 | ||
|તમે આ ખાલી ન છોડી શકો. | |તમે આ ખાલી ન છોડી શકો. | ||
|- | |- | ||
− | |03: | + | |03:33 |
− | |તમારા કોષ્ટક પર | + | |તમારા કોષ્ટક પર ફિલ્ડ્સની સંખ્યા દરેક ડેટા ની કોલમના સંગ્રહ માટે છે. |
|- | |- | ||
− | |03: | + | |03:38 |
− | |ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે | + | |ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે જયારે તમે રેકોર્ડોની સાથે કામ કરો છો, પહેલું '''ID ''' હશે જે એક સંખ્યાત્મક વેલ્યુ છે. |
|- | |- | ||
|03:47 | |03:47 | ||
|તો આ એક સંખ્યા છે જે દરેક સમયે વધશે. | |તો આ એક સંખ્યા છે જે દરેક સમયે વધશે. | ||
|- | |- | ||
− | |03: | + | |03:51 |
− | |આ તમને | + | |આ તમને રેકોર્ડોના સંદર્ભ લેવા માટે પરવાનગી આપશે જે વિશિષ્ટ સંખ્યા વડે વ્યક્તિગત રીતે સંગ્રહીત થશે. |
|- | |- | ||
− | |03: | + | |03:57 |
|અને આને સામાન્ય રીતે પ્રાઈમરી કી સુયોજિત કરો. | |અને આને સામાન્ય રીતે પ્રાઈમરી કી સુયોજિત કરો. | ||
|- | |- | ||
|04:01 | |04:01 | ||
− | |જો તમે ડેટાબેઝથી પરિચિત નથી, તો | + | |જો તમે ડેટાબેઝથી પરિચિત નથી, તો તમારે પ્રાયમરી કી જેવા શબ્દ જોવા માટેની જરૂર છે. |
|- | |- | ||
|04:08 | |04:08 | ||
− | |હું સેકેન્ડરી | + | |હું સેકેન્ડરી કી સાથે કામ ન કરીશ કારણ કે આ '''mysql''' ડેટાબેઝની સાથે કરવા માટે અત્યંત સરળ માર્ગ છે. |
|- | |- | ||
|04:16 | |04:16 | ||
− | | | + | |જો તમારી પાસે '''Microsoft access''' અથવા બીજું કોઈ ડેટાબેઝ પ્રોગ્રામ છે તો ડેટાબેઝોને સામાન્ય રૂપે વાંચો |
|- | |- | ||
− | |04: | + | |04:24 |
|હું તમને ડેટાબેઝનાં સમૂહ ને શીખવા માટે સુચવીશ. | |હું તમને ડેટાબેઝનાં સમૂહ ને શીખવા માટે સુચવીશ. | ||
|- | |- | ||
− | |04: | + | |04:28 |
− | | | + | |તો ફિલ્ડ્સની સંખ્યા, તમે કેટલી માહિતીને સંગ્રહીત કરવા અને શું માહિતી સંગ્રહીત કરવા ઈચ્છો છો તે પર આધાર રાખે છે. |
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | |સામાન્ય રીતે જયારે હું ફિલ્ડ્સ | + | |સામાન્ય રીતે જયારે હું ફિલ્ડ્સ બનાવીશ, હું એક ખાલી ડોક્યુંમેંટને લાવીશ. |
|- | |- | ||
− | |04: | + | |04:41 |
− | |અને | + | |અને ફિલ્ડ્સ ટાઈપ કરવાની શરૂઆત કરીશ. |
|- | |- | ||
− | |04: | + | |04:46 |
|પહેલું હમેશા '''ID''' રહેશે. | |પહેલું હમેશા '''ID''' રહેશે. | ||
|- | |- | ||
− | |04: | + | |04:48 |
− | |આ | + | |આ સ્વ:વૃદ્ધિ વેલ્યુ છે જયારે હું નવો રેકોર્ડ બનાવું છું. |
|- | |- | ||
− | |04: | + | |04:53 |
− | | | + | |તો પહેલા રેકોર્ડ માટે તે ૧ હશે, ૨, ૩, ૪ અને પછી માહિતીને સંગ્રહીત કરશે. |
|- | |- | ||
− | | | + | |05:00 |
− | |આ એક ખુબ | + | |આ એક ખુબ લાભદાયક ફિલ્ડ છે. |
|- | |- | ||
− | |05: | + | |05:02 |
− | | | + | |મારું કોષ્ટક '''"people"'''નામનું છે,તેથી હું લોકો વિશે ડેટા સંગ્રહીશ. |
|- | |- | ||
|05:07 | |05:07 | ||
− | |તેથી | + | |તેથી પહેલા firstname ટાઈપ કરીશ પછી lastname ત્યારબાદ age અને પછી gender . |
|- | |- | ||
|05:16 | |05:16 | ||
− | |આને સરળ રાખવા માટે, આપણે આને હાલ માટે અહીં | + | |આને સરળ રાખવા માટે, આપણે આને હાલ માટે અહીં છોડીશું. |
|- | |- | ||
|05:20 | |05:20 | ||
− | |તો | + | |તો આપણે જોઈશું કે ૫ ફિલ્ડ્સ મળી છે. |
|- | |- | ||
|05:23 | |05:23 | ||
− | |હું અહીં પાછો જઈશ અને ૫ ટાઈપ | + | |હું અહીં પાછો જઈશ અને ૫ ટાઈપ કરી '''"Go"''' પર ક્લિક કરીશ. |
|- | |- | ||
|05:28 | |05:28 | ||
− | | | + | |એક મિનીટમાં અહીં એક પોપ અપ જોવા મળશે. |
|- | |- | ||
|05:32 | |05:32 | ||
− | | | + | |ના તમને ન મળશે કારણ કે આપણે ફિલ્ડ નામોને હજુ સુધી બનાવ્યા નથી. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05:37 | |05:37 | ||
− | | | + | |આપણી પાસે અહીં એક સ્ટેનડર્ડ છે. |
|- | |- | ||
|05:40 | |05:40 | ||
+ | |આ માટે ઘણા વિકલ્પો છે. | ||
+ | |- | ||
+ | |05:42 | ||
|પણ, ફીલ્ડ એ એક ફીલ્ડનેમ છે. | |પણ, ફીલ્ડ એ એક ફીલ્ડનેમ છે. | ||
|- | |- | ||
− | |05: | + | |05:44 |
|તો પહેલું છે '''"ID"'''. | |તો પહેલું છે '''"ID"'''. | ||
|- | |- | ||
− | |05: | + | |05:46 |
− | |ટાઈપ એ ડેટા ટાઈપ છે, જે તમે આ ક્ષેત્ર અંદર | + | |ટાઈપ એ ડેટા ટાઈપ છે, જે તમે આ ક્ષેત્ર અંદર મુકશો. |
|- | |- | ||
− | |05: | + | |05:49 |
− | | | + | |જે પણ આમાં હશે તે આ ડેટા ટાઈપ માં ઉમેરવું અનિવાર્ય છે. |
|- | |- | ||
− | |05: | + | |05:54 |
− | |'''"varchar"''' જે variable characters માટે વપરાય છે તે | + | |'''"varchar"''' જે variable characters માટે વપરાય છે તે ખુબ સામાન્ય છે. અને લાભદાયક છે અને તેને લંબાઈની જરૂર છે. |
|- | |- | ||
− | | | + | |06:03 |
− | | | + | |અહીં ૨૫ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે. |
|- | |- | ||
− | |06: | + | |06:06 |
− | | | + | |૨૫૦ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે. |
|- | |- | ||
− | |06: | + | |06:08 |
|અથવા કે ૧૦૦ અક્ષરોની લંબાઈ. | |અથવા કે ૧૦૦ અક્ષરોની લંબાઈ. | ||
|- | |- | ||
− | |06: | + | |06:10 |
|અથવા ૧ અક્ષરની લંબાઈ. | |અથવા ૧ અક્ષરની લંબાઈ. | ||
|- | |- | ||
− | |06: | + | |06:12 |
− | |વાસ્તવમાં આપણે | + | |વાસ્તવમાં આપણે સંગ્રહીત થયેલ ડેટાનો પ્રકાર અને લંબાઈ સંગ્રહીત કરીશું. |
|- | |- | ||
− | |06: | + | |06:16 |
|તે સંગ્રહ કરવામાં મદદ કરે છે, ઉદાહરણ તરીકે તમારું firstname. | |તે સંગ્રહ કરવામાં મદદ કરે છે, ઉદાહરણ તરીકે તમારું firstname. | ||
|- | |- | ||
− | |06: | + | |06:21 |
− | | | + | |આપણું ફિલ્ડ નામ અહીં '''"firstname"''' છે અને '''"varchar"''' છે. |
|- | |- | ||
− | |06: | + | |06:26 |
|૫૦૦ અક્ષરો ટાઈપ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે આપણે ડેટાની બિનજરૂરી માત્રા વાપરીશું. | |૫૦૦ અક્ષરો ટાઈપ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે આપણે ડેટાની બિનજરૂરી માત્રા વાપરીશું. | ||
|- | |- | ||
|06:33 | |06:33 | ||
− | | | + | |firstname ૨૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે. |
|- | |- | ||
|06:37 | |06:37 | ||
|પણ જો તે છે, તો તે ૩૦ કે ૩૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે. | |પણ જો તે છે, તો તે ૩૦ કે ૩૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે. | ||
|- | |- | ||
− | |06: | + | |06:41 |
− | |પણ હાલ માટે હું | + | |પણ હાલ માટે હું '''"firstname"''' ૨૦ અથવા ૨૫ અક્ષરોથી સંગ્રહીત કરીશ, હું ૨૦ મુકીશ. |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | | + | |'''"ID"''' એ પૂર્ણાંક રહેશે કારણ કે તે એક સંખ્યા છે. |
|- | |- | ||
− | |06: | + | |06:51 |
|તે સ્વ:વૃદ્ધિ થનાર હશે. | |તે સ્વ:વૃદ્ધિ થનાર હશે. | ||
|- | |- | ||
− | |06: | + | |06:53 |
− | |આ | + | |આ ૧, ૨, ૩, ૪ હશે. |
|- | |- | ||
|06:56 | |06:56 | ||
− | |રેકોર્ડની માત્રા જે આપણે | + | |રેકોર્ડની માત્રા જે આપણે વાપરીએ છીએ. |
|- | |- | ||
− | |06: | + | |06:59 |
− | |અને | + | |અને અહીં બીજા કેટલાક વિકલ્પો છે. |
|- | |- | ||
|07:02 | |07:02 | ||
− | | | + | |આ પ્રાયમરી કી છે. |
|- | |- | ||
|07:04 | |07:04 | ||
− | |આપણે | + | |આપણે તે પસંદ કરીશું અને વધારામાં, આપણને '''"auto underscore increment"''' મળ્યું છે. |
|- | |- | ||
− | |07: | + | |07:10 |
− | |આ એક સ્વ:વૃદ્ધિ છે. | + | |આ એક સ્વ:વૃદ્ધિ છે. તે આ ખાસ ફંક્શન આપશે. |
|- | |- | ||
− | |07: | + | |07:14 |
− | | | + | |જયારે પણ તમે એક નવો રેકોર્ડ દાખલ કરશો, આ પણ આપમેળે વધશે. |
|- | |- | ||
− | |07: | + | |07:18 |
− | + | |તો અહીં '''"firstname"'''છે. | |
− | + | ||
− | + | ||
− | |તો અહીં | + | |
|- | |- | ||
|07:21 | |07:21 | ||
− | | | + | |અહીં '''"lastname"''' છે અને ફરીથી હું આને ૩૦ થી સુયોજિત કરીશ. |
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | |બીજું શું છે??? |
|- | |- | ||
|07:28 | |07:28 | ||
− | | | + | |'''"age"''' છે, આ એક પૂર્ણાંક છે અને '''"gender"''' છે. |
|- | |- | ||
|07:34 | |07:34 | ||
Line 315: | Line 306: | ||
|તો આ છે જન્મની તારીખ. | |તો આ છે જન્મની તારીખ. | ||
|- | |- | ||
− | |07: | + | |07:42 |
|હું આને Date તરીકે સુયોજિત કરીશ. | |હું આને Date તરીકે સુયોજિત કરીશ. | ||
|- | |- | ||
− | |07: | + | |07:44 |
− | |અહીં હું | + | |અહીં હું ડેટ ડેટાટાઈપ શોધું છું અને જોશું આ કેવી રીતે કાર્ય કરશે. |
|- | |- | ||
− | |07: | + | |07:50 |
− | |તો date માટે | + | |તો date માટે લંબાઈ સુયોજિત કરવાની જરૂર નથી. |
|- | |- | ||
|07:55 | |07:55 | ||
− | | | + | |આ માટે એક સ્ટેનડર્ડ ફોર્મેટ છે. તો આ વિશે ચિંતા ન કરો. |
|- | |- | ||
|08:00 | |08:00 | ||
− | | | + | |હું '''"gender"''' ને કેરેક્ટર ૧ સાથે '''"varchar"''' તરીકે સુયોજિત કરીશ. |
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | | | + | |આપણે પુરૂષ માટે '''"M"''' અને સ્ત્રી માટે '''"F"''' સંગ્રહીત કરીશું. |
|- | |- | ||
− | |08: | + | |08:11 |
− | | | + | |અહીં આપણે જોશું કે અહીં ઘણા વિકલ્પો છે. |
|- | |- | ||
− | |08: | + | |08:15 |
− | |તમે આને | + | |તમે આને કમેન્ટ કરી શકો છો. |
|- | |- | ||
− | |08: | + | |08:17 |
|તમે યાદ કરી શકો છો કે આ ફિલ્ડ શું કરે છે. | |તમે યાદ કરી શકો છો કે આ ફિલ્ડ શું કરે છે. | ||
|- | |- | ||
− | |08: | + | |08:20 |
− | |પરંતુ | + | |પરંતુ તમારા ફીલ્ડનેમ ને યોગ્ય નામ આપો જેથી તમને જાણ પડે કે શું માહિતી સંગ્રહીત કરવી. |
|- | |- | ||
− | |08: | + | |08:27 |
− | | | + | |હું '''"Save"''' પર ક્લિક કરીશ અને તમે જોશો કે '''"people"''' અહીં દ્રશ્યમાન થયું છે. |
|- | |- | ||
− | |08: | + | |08:32 |
− | |આ | + | |આ એક ક્વેરી પૂછશે. |
|- | |- | ||
− | |08: | + | |08:35 |
− | |હવે | + | |હવે પહેલા હું કમાંડ લાઈન વિશે કહી રહ્યો હતો, આ એ છે જે બનાવવા માટે ટાઈપ કરવું પડશે. |
|- | |- | ||
|08:41 | |08:41 | ||
− | |જો કે, આપણે | + | |જો કે, આપણે સંગ્રહન માટે ગ્રાફિક યુઝર ઈન્ટરફેસ નો ઉપયોગ કર્યો છે. |
|- | |- | ||
− | |08: | + | |08:46 |
− | |આપણે અહીં નીચે | + | |આપણે અહીં નીચે જોશું, આપણા ફીલ્ડો, પ્રકારો અને કોલેશન એટ્રીબ્યુટો છે, ઉદાહરણ તરીકે નલ ડેટા છે. |
|- | |- | ||
− | |08: | + | |08:54 |
− | |મૂળભૂત વેલ્યુ જે | + | |મૂળભૂત વેલ્યુ જે આમ સંગ્રહીત થયી છે.... ઉદાહરણ તરીકે જો તમારી પાસે નિમ્ન કહેવાતો એક ફીલ્ડ (ક્ષેત્ર) હોત '''"Has the user registered?"''' '''[શું વપરાશકર્તાની નોંધણી થયેલ છે?]''' |
|- | |- | ||
− | |09: | + | |09:01 |
− | |અથવા | + | |અથવા તમારી પસંદનું કઈ પણ. તમે મૂળભૂત પણ વાપરી શકો. |
|- | |- | ||
− | |09: | + | |09:06 |
− | |ઉદાહરણ તરીકે જો હું બધાને સંગ્રહીત કરવા | + | |ઉદાહરણ તરીકે જો હું બધાને સંગ્રહીત કરવા ઈચ્છું, તો હું મૂળભૂત રીતે પુરૂષની કે સ્ત્રીની નોંધણી કરું છું, અહીં '''"M"''' અથવા '''"F"''' ટાઈપ કરી શકું. |
|- | |- | ||
− | |09: | + | |09:16 |
− | |અને અહીં | + | |અને અહીં સ્વ:વૃદ્ધિ છે અને બીજા કેટલાક ડેટા પણ જે આ ટ્યુટોરીયલમાં જાણવાની જરૂર નથી. |
|- | |- | ||
− | |09: | + | |09:24 |
− | | | + | |અહીં આપણે કોષ્ટક બનાવી લીધું છે અને જો તમે આના ભાગ ૨ માં જાવ છો, તો હું તમને બતાવીશ કે કેવી રીતે '''php''' નાં ઉપયોગ વડે અમુક ડેટાને દાખલ કરવા અને કેવી રીતે ડેટાબેઝમાંથી આ માહિતીને પુન:પ્રાપ્ત કરવી. |
|- | |- | ||
− | |09: | + | |09:37 |
− | | | + | |IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 01:14, 4 March 2017
Time | Narration |
---|---|
00:00 | નમસ્કાર મિત્રો! |
00:03 | આ એક શુદ્ધ My SQL php ટ્યુટોરીયલ છે. |
00:07 | હું તમને જોડાણ, માહિતીની પુન:પ્રાપ્તિ, એરરોને સંભાળવા અને માહિતીનાં સુધારણા માટેનું બેસિક શીખવીશ. |
00:15 | તેથી તે કેટલાક SQL કોડ અને SQL ક્વેરીઓનો સમાવેશ કરશે. |
00:21 | ચાલો શરૂ કરીએ. |
00:24 | અહીં હું "mysql" ની ડાયરેક્ટરી સંરચના દર્શાવીશ. |
00:27 | અને અહીં અમુક ફાઈલો બનાવીશું. |
00:29 | હું પહેલી ફાઈલ બનાવીશ અને તેને "connect.php" સંબોધીશ. |
00:34 | "mysql" નામના ફોલ્ડર પર ક્લિક કરીશ અને આને "connect.php" તરીકે સંગ્રહીત કરીશ. |
00:40 | હવે અહીં એક જુદી ફાઈલ બનાવીશું અને દરેક પુષ્ઠ જે આપણે વાપરીશું, તે સાથે સમાવેશ કરીશું. |
00:46 | આ ડેટાબેઝ સાથે જોડવા માટે અત્યંત સરળ છે |
00:50 | આપણે "include" ફંક્શનને ટાઈપ કરીશું અને આ ફાઈલને દર્શાવીશું. |
00:55 | હું બીજી એક ફાઈલ બનાવીશ જે મારી મુખ્ય "mysql" ફાઈલ છે |
00:58 | એક કોડ સાથે જે હું તમને બતાવીશ. |
01:01 | તો મને mysql dot php ખૂલેલું મળ્યું. |
01:05 | આ php કોડ છે અને આપણને php ટેગોની જરૂર છે અને આ જ બધું php ને જોડાશે |
01:13 | હું "include" ફંક્શન એક મિનીટમાં સમજાવીશ. |
01:15 | સૌપ્રથમ, હું બતાવીશ કે ડેટાબેઝ સાથે કેવી રીતે જોડાવવું. |
01:19 | જો તમને જાણ નથી કે તમે તેને વેબસર્વર પર ક્યાં સંગ્રહીત કર્યું છે, તો હું તમને phpmyadmin નામની એપ્લીકેશનને ચકાસવા માટે સુચવીશ. |
01:28 | તે એક ડેટાબેઝ ઈન્ટરફેસ,php માં લખાયેલ પ્રોગ્રામ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો એક સ્ક્રીપ્ટ. |
01:34 | અહીં આપણે મારી સર્વિસ, મારા ડેટાબેઝની અંદર જોશું. |
01:39 | જયારે સર્વરમાં, My SQL સર્વર માં. આ કોષ્ટક ની માહિતી,ડેટાબેઝની માહિતી અને સર્વર વિશેની માહિતી વગેરે આપે છે. |
01:50 | જયારે કે, તેના વિશે જાણવાની જરૂર નથી, આ એક પ્રોગ્રામ માટે સારી શરૂઆત છે, જો તમે હાલમાં php mysqlઅથવા ફક્ત mysql ને સામાન્ય રીતે વાપરવાની શરૂઆત કરી રહ્યા છો. |
02:05 | આ કાર્યો ને કમાંડ લાઈન દ્વારા કરવા કરતા, આ ડેટાબેઝ સાથે ઈન્ટરફેસ કરવાની શરૂઆત કરવા માટેનો સારો માર્ગ છે. |
02:15 | કમાંડ લાઈન વાપરવું એ પહેલી વાર વાળાઓ માટે મુશ્કેલભર્યું નીવડી શકે છે |
02:21 | તો આપણે અહીં ડેટાબેઝોને જોઈએ છીએ. |
02:24 | મને એક "phpacademy" અને એક "phplogin" નામનું મળ્યું છે જેનો મેં બીજા ટ્યુટોરીયલમાં ઉલ્લેખ કર્યો છે જે મેં બનાવ્યું છે. |
02:34 | અન્ય ફક્ત સ્ટાનડર્ડ છે. |
02:36 | તે ફક્ત ડેટાને રાખવા માટે છે. |
02:38 | તેને રદ્દ ન કરો. તમારે ફકત નવા ડેટાબેઝો બનાવવાના છે. |
02:42 | આ માટે, તમારી પાસે એક સામાન્ય બોક્સ છે. |
02:45 | હવે ડેટાબેઝોને બનાવીશું. |
02:47 | હું હાલ માટે php academy ડેટાબેઝમાં કામ કરીશ. |
02:51 | આ ખુબ સરળ છે. |
02:53 | તો આ હમણા એક ડેટાબેઝ બનાવી રહ્યું છે. |
02:55 | આ સરળ છે. તમે નામ ટાઈપ કરો અને "Create" પર ક્લિક કરો. |
02:59 | મારી php પહેલાથી જ અહીં બનેલ છે. |
03:01 | તો હું આને ઉપયોગમાં લઈશ. |
03:03 | આ ઉપર ક્લિક કરો અને તમે જોશો કે અંદર કોષ્ટકો છે. |
03:09 | phpmyadmin વાપરતી વખતે આ અહીં ચિન્હ વડે દર્શાવ્યું છે. |
03:16 | આ મારા ગેસ્ટબુક ટ્યુટોરીયલમાંથી એક ગેસ્ટબુક છે. |
03:20 | હવે હું આ ટ્યુટોરીયલનાં વર્ણન માટે આ ડેટાબેઝ પર એક નવું કોષ્ટક બનાવીશ અને તેને "people" તરીકે સંબોધીશ. |
03:28 | ફિલ્ડ્સ ની સંખ્યા ખુબ મહત્વપૂર્ણ છે. |
03:31 | તમે આ ખાલી ન છોડી શકો. |
03:33 | તમારા કોષ્ટક પર ફિલ્ડ્સની સંખ્યા દરેક ડેટા ની કોલમના સંગ્રહ માટે છે. |
03:38 | ઉદાહરણ તરીકે, સામાન્ય રીતે જયારે તમે રેકોર્ડોની સાથે કામ કરો છો, પહેલું ID હશે જે એક સંખ્યાત્મક વેલ્યુ છે. |
03:47 | તો આ એક સંખ્યા છે જે દરેક સમયે વધશે. |
03:51 | આ તમને રેકોર્ડોના સંદર્ભ લેવા માટે પરવાનગી આપશે જે વિશિષ્ટ સંખ્યા વડે વ્યક્તિગત રીતે સંગ્રહીત થશે. |
03:57 | અને આને સામાન્ય રીતે પ્રાઈમરી કી સુયોજિત કરો. |
04:01 | જો તમે ડેટાબેઝથી પરિચિત નથી, તો તમારે પ્રાયમરી કી જેવા શબ્દ જોવા માટેની જરૂર છે. |
04:08 | હું સેકેન્ડરી કી સાથે કામ ન કરીશ કારણ કે આ mysql ડેટાબેઝની સાથે કરવા માટે અત્યંત સરળ માર્ગ છે. |
04:16 | જો તમારી પાસે Microsoft access અથવા બીજું કોઈ ડેટાબેઝ પ્રોગ્રામ છે તો ડેટાબેઝોને સામાન્ય રૂપે વાંચો |
04:24 | હું તમને ડેટાબેઝનાં સમૂહ ને શીખવા માટે સુચવીશ. |
04:28 | તો ફિલ્ડ્સની સંખ્યા, તમે કેટલી માહિતીને સંગ્રહીત કરવા અને શું માહિતી સંગ્રહીત કરવા ઈચ્છો છો તે પર આધાર રાખે છે. |
04:36 | સામાન્ય રીતે જયારે હું ફિલ્ડ્સ બનાવીશ, હું એક ખાલી ડોક્યુંમેંટને લાવીશ. |
04:41 | અને ફિલ્ડ્સ ટાઈપ કરવાની શરૂઆત કરીશ. |
04:46 | પહેલું હમેશા ID રહેશે. |
04:48 | આ સ્વ:વૃદ્ધિ વેલ્યુ છે જયારે હું નવો રેકોર્ડ બનાવું છું. |
04:53 | તો પહેલા રેકોર્ડ માટે તે ૧ હશે, ૨, ૩, ૪ અને પછી માહિતીને સંગ્રહીત કરશે. |
05:00 | આ એક ખુબ લાભદાયક ફિલ્ડ છે. |
05:02 | મારું કોષ્ટક "people"નામનું છે,તેથી હું લોકો વિશે ડેટા સંગ્રહીશ. |
05:07 | તેથી પહેલા firstname ટાઈપ કરીશ પછી lastname ત્યારબાદ age અને પછી gender . |
05:16 | આને સરળ રાખવા માટે, આપણે આને હાલ માટે અહીં છોડીશું. |
05:20 | તો આપણે જોઈશું કે ૫ ફિલ્ડ્સ મળી છે. |
05:23 | હું અહીં પાછો જઈશ અને ૫ ટાઈપ કરી "Go" પર ક્લિક કરીશ. |
05:28 | એક મિનીટમાં અહીં એક પોપ અપ જોવા મળશે. |
05:32 | ના તમને ન મળશે કારણ કે આપણે ફિલ્ડ નામોને હજુ સુધી બનાવ્યા નથી. |
05:37 | આપણી પાસે અહીં એક સ્ટેનડર્ડ છે. |
05:40 | આ માટે ઘણા વિકલ્પો છે. |
05:42 | પણ, ફીલ્ડ એ એક ફીલ્ડનેમ છે. |
05:44 | તો પહેલું છે "ID". |
05:46 | ટાઈપ એ ડેટા ટાઈપ છે, જે તમે આ ક્ષેત્ર અંદર મુકશો. |
05:49 | જે પણ આમાં હશે તે આ ડેટા ટાઈપ માં ઉમેરવું અનિવાર્ય છે. |
05:54 | "varchar" જે variable characters માટે વપરાય છે તે ખુબ સામાન્ય છે. અને લાભદાયક છે અને તેને લંબાઈની જરૂર છે. |
06:03 | અહીં ૨૫ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે. |
06:06 | ૨૫૦ અક્ષરોની લંબાઈ હોઈ શકે છે. |
06:08 | અથવા કે ૧૦૦ અક્ષરોની લંબાઈ. |
06:10 | અથવા ૧ અક્ષરની લંબાઈ. |
06:12 | વાસ્તવમાં આપણે સંગ્રહીત થયેલ ડેટાનો પ્રકાર અને લંબાઈ સંગ્રહીત કરીશું. |
06:16 | તે સંગ્રહ કરવામાં મદદ કરે છે, ઉદાહરણ તરીકે તમારું firstname. |
06:21 | આપણું ફિલ્ડ નામ અહીં "firstname" છે અને "varchar" છે. |
06:26 | ૫૦૦ અક્ષરો ટાઈપ કરવાનો કોઈ અર્થ નથી કારણ કે આપણે ડેટાની બિનજરૂરી માત્રા વાપરીશું. |
06:33 | firstname ૨૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે. |
06:37 | પણ જો તે છે, તો તે ૩૦ કે ૩૫ અક્ષરો કરતાં વધુ ન રહેશે. |
06:41 | પણ હાલ માટે હું "firstname" ૨૦ અથવા ૨૫ અક્ષરોથી સંગ્રહીત કરીશ, હું ૨૦ મુકીશ. |
06:48 | "ID" એ પૂર્ણાંક રહેશે કારણ કે તે એક સંખ્યા છે. |
06:51 | તે સ્વ:વૃદ્ધિ થનાર હશે. |
06:53 | આ ૧, ૨, ૩, ૪ હશે. |
06:56 | રેકોર્ડની માત્રા જે આપણે વાપરીએ છીએ. |
06:59 | અને અહીં બીજા કેટલાક વિકલ્પો છે. |
07:02 | આ પ્રાયમરી કી છે. |
07:04 | આપણે તે પસંદ કરીશું અને વધારામાં, આપણને "auto underscore increment" મળ્યું છે. |
07:10 | આ એક સ્વ:વૃદ્ધિ છે. તે આ ખાસ ફંક્શન આપશે. |
07:14 | જયારે પણ તમે એક નવો રેકોર્ડ દાખલ કરશો, આ પણ આપમેળે વધશે. |
07:18 | તો અહીં "firstname"છે. |
07:21 | અહીં "lastname" છે અને ફરીથી હું આને ૩૦ થી સુયોજિત કરીશ. |
07:26 | બીજું શું છે??? |
07:28 | "age" છે, આ એક પૂર્ણાંક છે અને "gender" છે. |
07:34 | ઠીક છે. |
07:36 | હવે અહીં "age" ને બદલે, હું "Date of birth" લખીશ. |
07:40 | તો આ છે જન્મની તારીખ. |
07:42 | હું આને Date તરીકે સુયોજિત કરીશ. |
07:44 | અહીં હું ડેટ ડેટાટાઈપ શોધું છું અને જોશું આ કેવી રીતે કાર્ય કરશે. |
07:50 | તો date માટે લંબાઈ સુયોજિત કરવાની જરૂર નથી. |
07:55 | આ માટે એક સ્ટેનડર્ડ ફોર્મેટ છે. તો આ વિશે ચિંતા ન કરો. |
08:00 | હું "gender" ને કેરેક્ટર ૧ સાથે "varchar" તરીકે સુયોજિત કરીશ. |
08:07 | આપણે પુરૂષ માટે "M" અને સ્ત્રી માટે "F" સંગ્રહીત કરીશું. |
08:11 | અહીં આપણે જોશું કે અહીં ઘણા વિકલ્પો છે. |
08:15 | તમે આને કમેન્ટ કરી શકો છો. |
08:17 | તમે યાદ કરી શકો છો કે આ ફિલ્ડ શું કરે છે. |
08:20 | પરંતુ તમારા ફીલ્ડનેમ ને યોગ્ય નામ આપો જેથી તમને જાણ પડે કે શું માહિતી સંગ્રહીત કરવી. |
08:27 | હું "Save" પર ક્લિક કરીશ અને તમે જોશો કે "people" અહીં દ્રશ્યમાન થયું છે. |
08:32 | આ એક ક્વેરી પૂછશે. |
08:35 | હવે પહેલા હું કમાંડ લાઈન વિશે કહી રહ્યો હતો, આ એ છે જે બનાવવા માટે ટાઈપ કરવું પડશે. |
08:41 | જો કે, આપણે સંગ્રહન માટે ગ્રાફિક યુઝર ઈન્ટરફેસ નો ઉપયોગ કર્યો છે. |
08:46 | આપણે અહીં નીચે જોશું, આપણા ફીલ્ડો, પ્રકારો અને કોલેશન એટ્રીબ્યુટો છે, ઉદાહરણ તરીકે નલ ડેટા છે. |
08:54 | મૂળભૂત વેલ્યુ જે આમ સંગ્રહીત થયી છે.... ઉદાહરણ તરીકે જો તમારી પાસે નિમ્ન કહેવાતો એક ફીલ્ડ (ક્ષેત્ર) હોત "Has the user registered?" [શું વપરાશકર્તાની નોંધણી થયેલ છે?] |
09:01 | અથવા તમારી પસંદનું કઈ પણ. તમે મૂળભૂત પણ વાપરી શકો. |
09:06 | ઉદાહરણ તરીકે જો હું બધાને સંગ્રહીત કરવા ઈચ્છું, તો હું મૂળભૂત રીતે પુરૂષની કે સ્ત્રીની નોંધણી કરું છું, અહીં "M" અથવા "F" ટાઈપ કરી શકું. |
09:16 | અને અહીં સ્વ:વૃદ્ધિ છે અને બીજા કેટલાક ડેટા પણ જે આ ટ્યુટોરીયલમાં જાણવાની જરૂર નથી. |
09:24 | અહીં આપણે કોષ્ટક બનાવી લીધું છે અને જો તમે આના ભાગ ૨ માં જાવ છો, તો હું તમને બતાવીશ કે કેવી રીતે php નાં ઉપયોગ વડે અમુક ડેટાને દાખલ કરવા અને કેવી રીતે ડેટાબેઝમાંથી આ માહિતીને પુન:પ્રાપ્ત કરવી. |
09:37 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું. |