Difference between revisions of "PHP-and-MySQL/C4/Cookies-Part-2/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{|Border=1 !Time !Narration |- |0:00 |Welcome back. Just to summarise - in the first part of the cookie tutorial, we learnt how to create cookies, how to give an expiry date to…')
 
 
(4 intermediate revisions by one other user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|Welcome back. Just to summarise - in the first part of the cookie tutorial, we learnt how to create cookies, how to  give an expiry date to the cookie and how to print out specific cookies.
+
||સ્વાગત છે. સારાંશ માટે – કૂકીના પ્રથમ ભાગના ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કૂકીઝ કેવી રીતે બનાવવું, કુકીને સમાપ્તિ તારીખ કેવી રીતે આપવું અને કોઈ ચોક્કસ કૂકીઝને કેવી રીતે પ્રિન્ટ કરવું.
 
|-
 
|-
 
|0:13
 
|0:13
|Using this command here, we also learnt how to print out  every cookie that we had stored.
+
||અહીં આ આદેશ વાપરીને, આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે દરેક કૂકીને પ્રિન્ટ કરવી જે આપણે સંગ્રહિત કરી હતી.
 
|-
 
|-
 
|0:18
 
|0:18
|So assuming that we have created these cookies, the next thing I'll do is use this specific cookie here that I have created, to check whether it does exist or not.
+
|તો આપણે કૂકીઝ બનાવેલ છે એ ધારી, આગામી વસ્તુ જે હું કરીશ તે છે એક ચોક્કસ કુકી અસ્તિત્વમાં છે કે નહી તે ચકાસવા માટે તેનો અહીં ઉપયોગ કરીશ.
 
|-
 
|-
 
|0:28
 
|0:28
|To do so, we will use a function called “isset”.  
+
|આ કરવા માટે, એક "isset" નામનું ફન્કશનનો ઉપયોગ કરીશ.
 
|-
 
|-
 
|0:32
 
|0:32
|This basically returns a true or false value depending on whether something is set or not.
+
|આ મૂળભૂત રીતે કંઈક સેટ થયું છે કે નહી તે આધાર ઉપર આ true અથવા false વેલ્યુ રીટર્ન કરશે.
 
|-
 
|-
 
|0:37
 
|0:37
|For example- a cookie ,I'll put a dollar sign then underscore cookie.  
+
|ઉદાહરણ તરીકે - કૂકી, હું ડૉલર સાઇન મૂકીશ અને પછી અન્ડરસ્કોર કુકી.
|-
+
|-  
 
|0:42
 
|0:42
|And I'll put 'name' in here.
+
|અને અહીં 'name' મૂકીશું.
 
|-
 
|-
 
|0:46
 
|0:46
|So if I read this out in English language then I'll say -
+
|તો જો હું આ ઇંગલિશ ભાષામાં વાંચું તો  હું કહીશ -
 
|-
 
|-
 
|0:49
 
|0:49
|If the cookie name is set then we say echo “Cookie is set”.  
+
|જો કૂકી નામ સુયોજિત છે, તો “Cookie is set” એકો કરીશું.
 
|-
 
|-
 
|0:57
 
|0:57
|Otherwise we will echo out to the user that "Cookie is not set".
+
|નહિં તો યુઝર સામે "Cookie is not set" એકો કરીશું.
 
|-
 
|-
 
|1:01
 
|1:01
|Assuming that I have set my cookie and everything is working, when I refresh this I'll get the message that the "Cookie is set".  
+
|મેં કુકી સુયોજિત કરી છે અને તે કામ કરે છે એમ ધારી, જ્યારે હું આ રીફ્રેશ કરું છું તો "Cookie is set" મેસેજ મળે છે.
 
|-
 
|-
 
|1:11
 
|1:11
|Now I'll teach you how to 'unset' a cookie.  
+
|હવે કુકી કેવી રીતે અનસેટ કરવું તે હું તમને શીખવીશ.
 
|-
 
|-
 
|1:14
 
|1:14
|So lets say over here - just before our 'if' statement, I wish to unset my cookie.  
+
|તો ચાલો અહીં કહીએ  - 'if' સ્ટેટમેન્ટ પહેલાં, હું મારી કૂકી સુયોજિત કરવા ઈચ્છું છું.
 
|-
 
|-
 
|1:20
 
|1:20
|So unset a cookie.
+
|તો unset cookie. તો ફક્ત નામ માટે, હું આ કૂકી અનસેટ કરીશ,
|-
+
|1:21
+
|So just to name one, I'll unset this cookie,
+
 
|-
 
|-
 
|1:25
 
|1:25
|presuming that if you learn to unset this one you can unset this one too.
+
|એવું માનીએ કે જો તમે આ અનસેટ કરતા જાણો છો તો આ પણ અનસેટ કરી શકો છો.
 
|-
 
|-
 
|1:31
 
|1:31
|So I'll unset this name cookie.  
+
|તો હું આ name કુકી અનસેટ કરીશ.
 
|-
 
|-
 
|1:34
 
|1:34
|So to unset we use the same command and that’s 'setcookie'.
+
|તો અનસેટ કરવા માટે આપણે 'setcookie' આદેશ જ વાપરીશું.
 
|-
 
|-
 
|1:39
 
|1:39
|So we are resetting a cookie.  
+
|તો આપણે કૂકી રીસેટ કરી રહ્યા છીએ.
 
|-
 
|-
 
|1:41
 
|1:41
|This doesn’t seem to make any sense but it will soon.  
+
|આનો કોઇ અર્થ નથી થતો પરંતુ ટૂંક સમયમાં થશે.
 
|-
 
|-
 
|1:45
 
|1:45
|Now we will set the cookie name to nothing.
+
|હવે આપણે કૂકી નામ કઈ પણ નહી સુયોજિત કરીશું.
 
|-
 
|-
 
|1:49
 
|1:49
|And our expiry date here...
+
|અને સમાપ્તિ તારીખ અહીં છે...
 
|-
 
|-
 
|1:51
 
|1:51
|I'll create a new one with "exp unset"
+
|હું "exp unset" સાથે નવું બનાવીશ.
 
|-
 
|-
 
|1:55
 
|1:55
|And that is gonna equal to the time minus 86400.
+
|અને તે ઓછા 86400 સમય સમાન થશે.
 
|-
 
|-
 
|2:01
 
|2:01
|Here we said plus which meant that the time is in the future.
+
|અહીં આપણે જણાવ્યું હતું કે વત્તા એટલે સમય ભવિષ્યમાં છે.
 
|-
 
|-
 
|2:05
 
|2:05
|Now by setting the cookie to this variable which represents a time in the future, we are actually unsetting the cookie.
+
|હવે કુકીને ભવિષ્યનો સમય પ્રતિનિધિત્વ કરતા વેરિયેબલમાં સુયોજિત કરી આપણે ખરેખર કૂકી અનસેટ કરીએ છે.
 
|-
 
|-
 
|2:13
 
|2:13
|So if I were to say - set a cookie that already exists called name, to 'no value' at all.  
+
|તો હું કહીશ - name નામની કૂકી જે પહેલેથી અસ્તિત્વમાં છે, તેને કોઈ પણ વેલ્યુ સાથે સુયોજિત ન કરો.
 
|-
 
|-
 
|2:20
 
|2:20
|And use “exp unset” variable to set it to a time in the future, thereby 'unsetting' our cookie.  
+
|અને કુકી ને ભવિષ્ય ના સમય સાથે સુયોજિત કરવા માટે “exp unset” વેરિયેબલનો ઉપયોગ કરો, જે આપણી કુકીને અનસેટ કરશે.
 
|-
 
|-
 
|2:28
 
|2:28
|So I'll get rid of this code for now and run this page, okay?
+
|તો હમણાં માટે હું આ કોડ રદ કરીશ અને આ પેજ રન કરીશ, ઠીક છે?
 
|-
 
|-
 
|2:34
 
|2:34
|Nothing has happened presuming my cookie is unset.
+
|કંઈ નથી થયું, ધારીએ કે આપણી કુકી અનસેટ થયી છે.
 
|-
 
|-
 
|2:40
 
|2:40
|Now I want to get rid of this code - so I'll comment this out.  
+
|હવે હું આ કોડ રદ કરવા ઈચ્છું છું - તો હું આ કમેન્ટ કરીશ.
 
|-
 
|-
 
|2:45
 
|2:45
|And I'll put my 'if' statement back into my page.
+
|અને હું 'if' સ્ટેટમેન્ટ મારા પેજ ઉપર ફરીથી મુકીશ.
 
|-
 
|-
 
|2:48
 
|2:48
|Now presuming this says - is the cookie set name? I'm going to unset the cookie which should get the result "Cookie is not set".
+
|હવે ધારીએ કે આ કહે છે - શું કુકી name સુયોજિત છે? હું કૂકી અનસેટ કરીશ જેથી "Cookie is not set" પરિણામ મળવું જોઈએ.
 
|-
 
|-
 
|2:56
 
|2:56
|Lets refresh and we got "Cookie is not set".
+
|ચાલો રીફ્રેશ કરીએ અને "Cookie is not set" મળ્યું છે.
 
|-
 
|-
 
|3:02
 
|3:02
|And then from here you can set it again if you like and you can change the values of the cookie.
+
|અને પછી અહીંથી તમે તેને ફરીથી સુયોજિત કરી શકો છો જો તમે ઈચ્છો અને કૂકીની વેલ્યુઝ બદલી શકો છો.
 
|-
 
|-
 
|3:08
 
|3:08
|To change the value of a cookie, you'll have to use 'setcookie' command again.
+
|કૂકી ની વેલ્યુ બદલવા માટે, તમારે 'setcookie' આદેશનો ફરીથી ઉપયોગ કરવો પડશે.
 
|-
 
|-
 
|3:13
 
|3:13
|You’ll say - set cookie name and here just type a new value
+
|તમે કહી શકો - set cookie name અને અહીં માત્ર નવી વેલ્યુ ટાઇપ કરો
 
|-
 
|-
 
|3:17
 
|3:17
|So its not hard to work with cookies.
+
|કુકીઝ સાથે કામ કરવું મુશ્કેલ નથી.
 
|-
 
|-
 
|3:19
 
|3:19
|Its quiet an easy process.
+
|તે ખુબ સરળ પ્રક્રિયા છે.
 
|-
 
|-
 
|3:21
 
|3:21
|And it’s a very very useful thing in php
+
|અને તે php માં ખૂબ ઉપયોગી છે
 
|-
 
|-
 
|3:23
 
|3:23
|So use it to your heart’s content. Okay. Thanks for watching.
+
|તો તેને તમારા મનથી ઉપયોગ કરો. ઠીક છે. જોડાવા આભાર.
 
|-
 
|-
 
|3:27
 
|3:27
|If you have any questions, please let me know.  
+
|જો તમને કોઈ પ્રશ્નો હોય, તો મને જણાવવા વિનંતી.
 
|-
 
|-
 
|3:30
 
|3:30
|This is Evan Varkey dubbing for the Spoken Tutorial Project. Bye.
+
|IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આવજો.

Latest revision as of 01:01, 4 March 2017

Time Narration
0:00 સ્વાગત છે. સારાંશ માટે – કૂકીના પ્રથમ ભાગના ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા કૂકીઝ કેવી રીતે બનાવવું, કુકીને સમાપ્તિ તારીખ કેવી રીતે આપવું અને કોઈ ચોક્કસ કૂકીઝને કેવી રીતે પ્રિન્ટ કરવું.
0:13 અહીં આ આદેશ વાપરીને, આપણે એ પણ શીખ્યા કે કેવી રીતે દરેક કૂકીને પ્રિન્ટ કરવી જે આપણે સંગ્રહિત કરી હતી.
0:18 તો આપણે કૂકીઝ બનાવેલ છે એ ધારી, આગામી વસ્તુ જે હું કરીશ તે છે એક ચોક્કસ કુકી અસ્તિત્વમાં છે કે નહી તે ચકાસવા માટે તેનો અહીં ઉપયોગ કરીશ.
0:28 આ કરવા માટે, એક "isset" નામનું ફન્કશનનો ઉપયોગ કરીશ.
0:32 આ મૂળભૂત રીતે કંઈક સેટ થયું છે કે નહી તે આધાર ઉપર આ true અથવા false વેલ્યુ રીટર્ન કરશે.
0:37 ઉદાહરણ તરીકે - કૂકી, હું ડૉલર સાઇન મૂકીશ અને પછી અન્ડરસ્કોર કુકી.
0:42 અને અહીં 'name' મૂકીશું.
0:46 તો જો હું આ ઇંગલિશ ભાષામાં વાંચું તો હું કહીશ -
0:49 જો કૂકી નામ સુયોજિત છે, તો “Cookie is set” એકો કરીશું.
0:57 નહિં તો યુઝર સામે "Cookie is not set" એકો કરીશું.
1:01 મેં કુકી સુયોજિત કરી છે અને તે કામ કરે છે એમ ધારી, જ્યારે હું આ રીફ્રેશ કરું છું તો "Cookie is set" મેસેજ મળે છે.
1:11 હવે કુકી કેવી રીતે અનસેટ કરવું તે હું તમને શીખવીશ.
1:14 તો ચાલો અહીં કહીએ - 'if' સ્ટેટમેન્ટ પહેલાં, હું મારી કૂકી સુયોજિત કરવા ઈચ્છું છું.
1:20 તો unset cookie. તો ફક્ત નામ માટે, હું આ કૂકી અનસેટ કરીશ,
1:25 એવું માનીએ કે જો તમે આ અનસેટ કરતા જાણો છો તો આ પણ અનસેટ કરી શકો છો.
1:31 તો હું આ name કુકી અનસેટ કરીશ.
1:34 તો અનસેટ કરવા માટે આપણે 'setcookie' આદેશ જ વાપરીશું.
1:39 તો આપણે કૂકી રીસેટ કરી રહ્યા છીએ.
1:41 આનો કોઇ અર્થ નથી થતો પરંતુ ટૂંક સમયમાં થશે.
1:45 હવે આપણે કૂકી નામ કઈ પણ નહી સુયોજિત કરીશું.
1:49 અને સમાપ્તિ તારીખ અહીં છે...
1:51 હું "exp unset" સાથે નવું બનાવીશ.
1:55 અને તે ઓછા 86400 સમય સમાન થશે.
2:01 અહીં આપણે જણાવ્યું હતું કે વત્તા એટલે સમય ભવિષ્યમાં છે.
2:05 હવે કુકીને ભવિષ્યનો સમય પ્રતિનિધિત્વ કરતા વેરિયેબલમાં સુયોજિત કરી આપણે ખરેખર કૂકી અનસેટ કરીએ છે.
2:13 તો હું કહીશ - name નામની કૂકી જે પહેલેથી અસ્તિત્વમાં છે, તેને કોઈ પણ વેલ્યુ સાથે સુયોજિત ન કરો.
2:20 અને કુકી ને ભવિષ્ય ના સમય સાથે સુયોજિત કરવા માટે “exp unset” વેરિયેબલનો ઉપયોગ કરો, જે આપણી કુકીને અનસેટ કરશે.
2:28 તો હમણાં માટે હું આ કોડ રદ કરીશ અને આ પેજ રન કરીશ, ઠીક છે?
2:34 કંઈ નથી થયું, ધારીએ કે આપણી કુકી અનસેટ થયી છે.
2:40 હવે હું આ કોડ રદ કરવા ઈચ્છું છું - તો હું આ કમેન્ટ કરીશ.
2:45 અને હું 'if' સ્ટેટમેન્ટ મારા પેજ ઉપર ફરીથી મુકીશ.
2:48 હવે ધારીએ કે આ કહે છે - શું કુકી name સુયોજિત છે? હું કૂકી અનસેટ કરીશ જેથી "Cookie is not set" પરિણામ મળવું જોઈએ.
2:56 ચાલો રીફ્રેશ કરીએ અને "Cookie is not set" મળ્યું છે.
3:02 અને પછી અહીંથી તમે તેને ફરીથી સુયોજિત કરી શકો છો જો તમે ઈચ્છો અને કૂકીની વેલ્યુઝ બદલી શકો છો.
3:08 કૂકી ની વેલ્યુ બદલવા માટે, તમારે 'setcookie' આદેશનો ફરીથી ઉપયોગ કરવો પડશે.
3:13 તમે કહી શકો - set cookie name અને અહીં માત્ર નવી વેલ્યુ ટાઇપ કરો
3:17 કુકીઝ સાથે કામ કરવું મુશ્કેલ નથી.
3:19 તે ખુબ સરળ પ્રક્રિયા છે.
3:21 અને તે php માં ખૂબ ઉપયોગી છે
3:23 તો તેને તમારા મનથી ઉપયોગ કરો. ઠીક છે. જોડાવા આભાર.
3:27 જો તમને કોઈ પ્રશ્નો હોય, તો મને જણાવવા વિનંતી.
3:30 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. આવજો.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali