Difference between revisions of "PHP-and-MySQL/C4/User-Login-Part-1/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
(Created page with '{| border=1 !Time !Narration |- |0:00 |યુઝર લોગીન અને સેશનો (વપરાશકર્તા પ્રવેશ અને સત્રો) પર…')
 
 
(One intermediate revision by one other user not shown)
Line 4: Line 4:
 
|-
 
|-
 
|0:00
 
|0:00
|યુઝર લોગીન અને સેશનો (વપરાશકર્તા પ્રવેશ અને સત્રો) પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
|યુઝર લોગીન અને સેશનો પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
 
|-
 
|-
 
|0:03
 
|0:03
|આ ટ્યુટોરીયલ php નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે એક html ફોર્મને કેવી રીતે સબમિટ કરી શકાય અને કેવી રીતે યુઝર નામ અને પાસવર્ડને તપાસી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
+
|આ ટ્યુટોરીયલ php નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે html ફોર્મને કેવી રીતે સબમિટ કરી શકાય અને કેવી રીતે યુઝર નેમ અને પાસવર્ડને તપાસી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
 
|-
 
|-
 
|0:14
 
|0:14
|દાખલ કરેલા મુલ્યોને એક ડેટાબેઝ થી ચકાસવામાં આવશે.
+
|દાખલ કરેલી વેલ્યુઓ ડેટાબેઝ થી ચકાસવામાં આવશે.
 
|-
 
|-
 
|0:16
 
|0:16
|હું તમને બતાવીશ કે તમારા નામ અને પાસવર્ડ વડે કેવી રીતે ડેટાબેઝને સુયોજિત કરવું, ડેટાબેઝથી કેવી રીતે જોડાવવું  અને એ પણ કે કેવી રીતે એક લોગઆઉટ ફંક્શનને પ્રોસેસ (પ્રકીયમાન) કરવું.
+
|હું તમને બતાવીશ કે નામ અને પાસવર્ડ વડે કેવી રીતે ડેટાબેઝને સુયોજિત કરવું, ડેટાબેઝથી કેવી રીતે જોડાવવું  અને એ પણ કે કેવી રીતે લોગઆઉટ ફંક્શનને પ્રોસેસ કરવું.
 
|-
 
|-
 
|0:25
 
|0:25
|જો કે આપણે સેશનો (સત્રો) વાપરી રહ્યા છીએ, યુઝર ત્યાં સુધી લોગ્ડ-ઇન રહેશે જ્યાં સુધી તેઓ લોગઆઉટ બટન દબાવતા નથી.
+
|જો કે આપણે સેશનો વાપરી રહ્યા છીએ, યુઝર ત્યાં સુધી લોગ્ડ-ઇન રહેશે જ્યાં સુધી તેઓ લોગઆઉટ બટન દબાવતા નથી.
 
|-
 
|-
 
|0:32
 
|0:32
|એ સાથે શરૂ કરવા હું એક html ફોર્મ બનાવીશ.
+
|શરૂ કરવા માટે હું html ફોર્મ બનાવીશ.
 
|-
 
|-
 
|0:35
 
|0:35
|હું તમને કેટલાક mySQL લક્ષણો દરમ્યાન લઇ જઈશ જે કે આપણે સુયોજિત કરીશું.
+
|કેટલાક mySQL લક્ષણો બતાવીશ જે આપણે સુયોજિત કરીશું.
 
|-
 
|-
 
|0:42
 
|0:42
|આપણા html ફોર્મમાં, આપણે "login dot php" કહેવાતા એક પુષ્ઠ પર કામ કરી રહ્યા છીએ.
+
|html ફોર્મમાં, "login dot php" કહેવાતા પેજ પર કામ કરી રહ્યા છીએ.
 
|-
 
|-
 
|0:47
 
|0:47
|આપણે સરળતા હેતુ પુષ્ઠોને જુદા જુદા રાખીશું.
+
|આપણે સરળતા માટે પેજીસને જુદા જુદા રાખીશું.
 
|-
 
|-
 
|0:49
 
|0:49
|આપણી પદ્ધતિ POST થવા માટે જઈ રહ્યી છે.
+
|મેથડ POST થશે. ફોર્મનો અહીં અંત કરીશું.
|-
+
|0:50
+
|ચાલો આપણા ફોર્મનું અહીં અંત કરીએ.
+
 
|-
 
|-
 
|0:54
 
|0:54
|હું આપણા ઇનપુટ પ્રકારને બનાવવાની શરૂઆત કરીશ જે "text" રહેશે અને "username" નામ રહેશે.
+
|હું ઇનપુટ ટાઇપ બનાવીશ જે "text" રહેશે અને "username" નેમ રહેશે.
 
|-
 
|-
 
|1:06
 
|1:06
|એક લાઈન બ્રેક અહીં.
+
|અહીં એક લાઈન બ્રેક.
 
|-
 
|-
 
|1:09
 
|1:09
|આ લાઈનને કોપી-પેસ્ટ કરો અને "text" ને "password" માં બદલી કરો.
+
|આ લાઈનને કોપી-પેસ્ટ કરો અને "text" ને "password" માં બદલો.
 
|-
 
|-
 
|1:15
 
|1:15
|અને આ "password" કહેવાય છે. આપણે કઈ ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યા છીએ એનાં પર આધાર રાખીને, આ તારાઓ અથવા વર્તુળોની જેમ દ્રશ્યમાન થશે.
+
|આ "password" કહેવાય છે. આપણે કઈ ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યા છીએ એનાં પર આધાર રાખી, આ તારાઓ અથવા વર્તુળો જેમ દ્રશ્યમાન થશે.
 
|-
 
|-
 
|1:24
 
|1:24
|અને છેવટે આપણે એક "submit" બટન બનાવીશું અને તેનું મુલ્ય "Log in" રહેશે.
+
|અને અંતે "submit" બટન બનાવીશું અને તેની વેલ્યુ "Log in" રહેશે.
 
|-
 
|-
 
|1:31
 
|1:31
|ચાલો આ અજમાવીએ. રીફ્રેશ કરો અને આપણી પાસે અહીં એક પુષ્ઠ છે.
+
|રીફ્રેશ કરો અને અહીં એક પેજ છે.
 
|-
 
|-
 
|1:36
 
|1:36
|"index dot php" યુઝર (વપરાશકર્તા) નામ અને પાસવર્ડ સાથે.
+
|"index dot php" યુઝર નેમ અને પાસવર્ડ સાથે.
 
|-
 
|-
 
|1:39
 
|1:39
|હું લોગઇન કરીશ અને આ એ પુષ્ઠ પર જાય છે જે અસ્તિત્વમાં નથી.
+
|હું લોગઇન કરીશ અને આ એ પેજ પર જાય છે જે અસ્તિત્વમાં નથી.
 
|-
 
|-
 
|1:43
 
|1:43
|હવે ચાલો આને જરા વધુ વપરાશકર્તાને અનુકુળ બનાવીએ અને લેબલો અહીં ટાઈપ કરીએ.
+
|હવે વધુ વપરાશકર્તા અનુકુળ બનાવીએ અને અહીં લેબલો ટાઈપ કરીએ.
 
|-
 
|-
 
|1:54
 
|1:54
Line 67: Line 64:
 
|-
 
|-
 
|1:59
 
|1:59
|હવે ચાલો આપણી "login dot php" ફાઈલ બનાવીએ.
+
|હવે "login dot php" ફાઈલ બનાવીએ.
 
|-
 
|-
 
|2:01
 
|2:01
Line 76: Line 73:
 
|-
 
|-
 
|2:11
 
|2:11
|જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી, તો આ માટે હું તમે ગૂગલ પર જઈને લોકલ હોસ્ટ ડાયરેક્ટરી પર એક કોપી (નકલ) સંસ્થાપિત કરી આનો ઉપયોગ કરવાની સલાહ આપીશ.
+
|જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી, તો આ માટે હું તમે ગૂગલ પર જઈ લોકલ હોસ્ટ ડાયરેક્ટરી પર એક કોપી સંસ્થાપિત કરી આનો ઉપયોગ કરવાની સલાહ આપીશ.
 
|-
 
|-
 
|2:21
 
|2:21
|હવે, હું એક નવો ડેટાબેઝ બનાવીશ.
+
|હવે, નવો ડેટાબેઝ બનાવીશ.
 
|-
 
|-
 
|2:25
 
|2:25
|તો અહીં, "php login" નામનો નવો ડેટાબેઝ બનાવો અને create ક્લિક કરો.
+
|તો અહીં, "php login" નામનો નવો ડેટાબેઝ બનાવો અને create પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|2:40
 
|2:40
|આપણે જોઈ શકીએ છીએ કે આ અહીં દ્રશ્યમાન થાય છે અને આપણે હવે કોષ્ટકો બનાવી શકીએ છીએ.
+
|આપણે જોશું કે આ અહીં દ્રશ્યમાન થાય છે અને આપણે હવે કોષ્ટકો બનાવી શકીએ છીએ.
 
|-
 
|-
 
|2:46
 
|2:46
Line 91: Line 88:
 
|-
 
|-
 
|2:50
 
|2:50
|મૂળભૂત સ્ટ્રક્ચર (બંધારણ) એક ડેટાબેઝ છે જે કોષ્ટકોને સંગ્રહિત કરે છે અને કોષ્ટકો હરોળોને સંગ્રહિત કરે છે અને હરોળો મુલ્યોને સંગ્રહિત કરે છે.
+
|મૂળભૂત સ્ટ્રક્ચર ડેટાબેઝ છે જે કોષ્ટકોને સંગ્રહિત કરે છે અને કોષ્ટકો પંક્તિઓને સંગ્રહિત કરે છે અને પંક્તિઓ વેલ્યુઝને સંગ્રહિત કરે છે.
 
|-
 
|-
 
|3:00
 
|3:00
|ચાલો આને "users"  નામ આપીએ અને OK પર ક્લિક કરીએ.
+
|આને "users"  નામ આપીએ અને OK પર ક્લિક કરીએ.
 
|-
 
|-
 
|3:06
 
|3:06
Line 103: Line 100:
 
|-
 
|-
 
|3:20
 
|3:20
|હું શરૂઆત માટે "id" વાપરીશ, ત્યારબાદ "user name" અને છેલ્લે "password". આ બધું અમને આ સમયે જોઈએ છે.
+
|હું શરૂઆત માટે "id" વાપરીશ, ત્યારબાદ "user name" અને અંતે "password". આ બધું આ સમયે જોઈએ છે.
 
|-
 
|-
 
|3:28
 
|3:28
|તમારા પ્રોગ્રામ પર આધાર રાખીને, આપણે "first name", "date of birth" વગેરેને પણ ઉમેરી શકીએ છીએ.
+
|તમારા પ્રોગ્રામ પર આધાર રાખી, "first name", "date of birth" વગેરેને પણ ઉમેરી શકીએ છીએ.
 
|-
 
|-
 
|3:36
 
|3:36
|પણ હમણાં માટે આપણે આ 3 ફીલ્ડોને ઉપયોગમાં લઇ રહ્યા છીએ આને 3 ફીલ્ડોનું એક ટોટલ બનાવીને.
+
|પણ હમણાં માટે આ 3 ફીલ્ડોને ઉપયોગમાં લઇશું, આને 3 ફીલ્ડોનું એક ટોટલ બનાવીને.
 
|-
 
|-
 
|3:42
 
|3:42
|ચાલો અહીં પાછળ જઈએ. તો, ત્રણ ફીલ્ડો અને તે પહેલા આ બનાવશે.
+
|અહીં પાછળ જઈએ. તો, ત્રણ ફીલ્ડો અને તે પહેલા આ બનાવશે.
 
|-
 
|-
 
|3:49
 
|3:49
|હવે આપણે ફીલ્ડ નામોમાં ટાઈપ કરવા દ્વારા આગળ વધીશું.
+
|હવે ફીલ્ડ નામોમાં ટાઈપ કરવા સાથે આગળ વધીશું.
 
|-
 
|-
 
|3:53
 
|3:53
|આપણે "id" ટાઈપ કરીશું અને આને એક ઇન્ટેગર (પૂર્ણાંક) બનાવીશું.
+
|"id" ટાઈપ કરીશું અને આને ઇન્ટેજર (પૂર્ણાંક) બનાવીશું.
 
|-
 
|-
 
|3:57
 
|3:57
|આ એક પ્રાથમિક કી (ઉપાય) છે અને આપણે આને સ્વ વૃદ્ધિ બનાવવા માંગીએ છીએ.
+
|આ પ્રાયમરી કી છે અને આને સ્વ વૃદ્ધિ બનાવવા માંગીએ છીએ.
 
|-
 
|-
 
|4:02
 
|4:02
|હવે, દરેક સમયે જયારે એક નવો રેકોર્ડ બને છે id મુલ્યોમાં એકથી વધારો થશે.
+
|હવે, જયારે એક નવો રેકોર્ડ બનશે id ની વેલ્યુમાં એકથી વધારો થશે.
 
|-
 
|-
 
|4:07
 
|4:07
|તો, ઉદાહરણ તરીકે, પ્રથમ વપરાશકર્તા, જે નોંધણી કરશે એની id એક હશે, બીજો વપરાશકર્તા, જે નોંધણી કરશે એની id બે હશે અને એજ પ્રમાણે આગળ.
+
|તો, ઉદાહરણ તરીકે, પ્રથમ વપરાશકર્તા, જે રજીસ્ટર થશે કરશે એની id એક હશે, બીજો વપરાશકર્તા, જે રજીસ્ટર થશે એની id બે હશે અને એજ પ્રમાણે આગળ.
 
|-
 
|-
 
|4:15
 
|4:15
|ઠીક છે, આગળ આવનારુ વપરાશકર્તા નામ હશે અને છેલ્લુંવાળું પાસવર્ડ બનવા જઈ રહ્યું છે.
+
|આગળ યુઝરનેમ હશે અને અંતે પાસવર્ડ હશે.
 
|-
 
|-
 
|4:23
 
|4:23
|આગળ આપણે આને VARCHARs નાં રૂપમાં સુયોજિત કરીશું અને હું આને 25 અક્ષરોમાં સુયોજિત કરીશ અને પાસવર્ડને પણ 25 અક્ષરોમાં.
+
|આપણે તેને VARCHARs નાં રૂપમાં સુયોજિત કરીશું અને હું આને 25 અક્ષરોમાં સુયોજિત કરીશ અને પાસવર્ડને પણ 25 અક્ષરોમાં.
 
|-
 
|-
 
|4:31
 
|4:31
|અહીં બીજું કઈ જ નથી જેને આપણે અહીં આનાં માટે સુયોજિત કરવાની જરૂર છે.
+
|અહીં બીજું કઈ જ નથી જેને અહીં આનાં માટે સુયોજિત કરવાની જરૂર છે.
 
|-
 
|-
 
|4:34
 
|4:34
|ચાલો નીચે સ્ક્રોલ કરો અને SAVE પર ક્લિક કરો.
+
|નીચે સ્ક્રોલ કરો અને SAVE પર ક્લિક કરો.
 
|-
 
|-
 
|4:40
 
|4:40
|સારું તો જેમ હું અહીં સંગ્રહિત કરું છું, આપણે નીચે આવીને આને અહીં જોઈ શકીએ છીએ.
+
|તો જેમ હું અહીં સંગ્રહિત કરું છું, આપણે નીચે આવીને તે અહીં જોઈ શકીએ છીએ.
 
|-
 
|-
 
|4:44
 
|4:44
|અને તમે આમાં મુલ્યોને ઉમેરી શકો છો.
+
|અને તમે તેમાં વેલ્યુ ઉમેરી શકો છો.
 
|-
 
|-
 
|4:48
 
|4:48
|આપણે આ કરીશું કારણ કે આપણે ચકાસી રહ્યા છીએ.
+
|આ કરીશું કારણ કે આપણે ચકાસી રહ્યા છીએ.
 
|-
 
|-
 
|4:50
 
|4:50
|યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે. આપણે આના પર આગળ ચર્ચા કરી શકીએ છીએ.
+
|યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે. તે પર આગળ ચર્ચા કરીશું.
 
|-
 
|-
 
|5:01
 
|5:01
|"id" નું મુલ્ય સ્વ વૃદ્ધિ થનાર રહેશે, તેથી આપણે કઈ પણ નથી નાખતા.
+
|"id" ની વેલ્યુ સ્વ વૃદ્ધિ થનાર રહેશે, તેથી કઈ પણ ન નાખીશું.
 
|-
 
|-
 
|5:05
 
|5:05
Line 160: Line 157:
 
|-
 
|-
 
|5:07
 
|5:07
|વપરાશકર્તા નામમાં, હું "Alex" લખીશ.
+
|યુઝરનેમમાં, હું "Alex" લખીશ.
 
|-
 
|-
 
|5:10
 
|5:10
|મારો પાસવર્ડ "abc" રહેશે. જો કે હું તમને વધુ સારા પાસવર્ડની ભલામણ કરીશ.
+
|પાસવર્ડ "abc" રહેશે. જો કે હું તમને વધુ સારો પાસવર્ડ રાખવાની સલાહ આપીશ.
 
|-
 
|-
 
|5:16
 
|5:16
|સારું તો વપરાશકર્તા નામ "Alex" છે અને પાસવર્ડ "abc" છે - યાદ રાખવા માટે સરળ. આ સંગ્રહિત કરાયેલું છે.
+
|તો યુઝરનેમ "Alex" છે અને પાસવર્ડ "abc" છે - યાદ રાખવા માટે સરળ. આ સંગ્રહિત કરાયેલું છે.
 
|-
 
|-
 
|5:26
 
|5:26
Line 172: Line 169:
 
|-
 
|-
 
|5:28
 
|5:28
|ચાલો નીચે સ્ક્રોલ કરીએ. આપણી પાસે વપરાશકર્તા નામ અને પાસવર્ડ "Alex" અને "abc" રૂપે છે અને id પહેલાથી જ 1 પર સુયોજિત કરાયેલી છે.
+
|નીચે સ્ક્રોલ કરીએ. આપણી પાસે યુઝરનેમ અને પાસવર્ડ "Alex" અને "abc" રૂપે છે અને id પહેલાથી જ 1 પર સુયોજિત કરાયેલી છે.
 
|-
 
|-
 
|5:37
 
|5:37
|હવે, આપણે એક "login dot php" પુષ્ઠ બનાવીશું.
+
|હવે, "login dot php" પેજ બનાવીશું.
 
|-
 
|-
 
|5:46
 
|5:46
|આને તરત સંગ્રહિત કરો - "Login dot php".
+
|સંગ્રહિત કરો - "Login dot php".
 
|-
 
|-
 
|5:51
 
|5:51
|ચાલો જોઈએ આપણા php ટેગોને કઈ રીતે બનાવવા.
+
|ચાલો જોઈએ php ટેગોને કઈ રીતે બનાવવા.
 
|-
 
|-
 
|5:55
 
|5:55
|હવે હું કેટલાક POST વેરીએબલો (ચલો) પર વિચાર કરીશ.
+
|હવે હું કેટલાક POST વેરીએબલો પર વિચાર કરીશ.
 
|-
 
|-
 
|5:59
 
|5:59
|"index dot php" માં, આપણે POST ના રૂપમાં method ને ઉપયોગમાં લીધું.
+
|"index dot php" માં, POST ના રૂપમાં method ને ઉપયોગમાં લીધી.
 
|-
 
|-
 
|6:01
 
|6:01
|આપણે વપરાશકર્તા નામ dollar sign underscore POST તરીકે સુયોજિત કરીશું અને વેરીએબલ (ચલો)ને રીનેમ (નામ બદલવું) કરીશું જે "username" છે.
+
|યુઝરનેમ dollar sign underscore POST તરીકે સુયોજિત કરીશું અને વેરીએબલ ને રીનેમ કરીશું જે "username" છે.
 
|-
 
|-
 
|6:11
 
|6:11
|આ અહીં મળ્યું અને.... પાસવર્ડ એક POST મુલ્ય સમાન રહેશે અને તે "password" હશે.
+
|આ અહીં મળ્યું અને.... પાસવર્ડ POST વેલ્યુ સમાન રહેશે અને તે "password" હશે.
 
|-
 
|-
 
|6:25
 
|6:25
|સૌપ્રથમ, આપણે તપાસ કરીશું કે વપરાશકર્તા નામ અને પાસવર્ડ બંને દાખલ કરાયા છે કે નહી.
+
|સૌપ્રથમ, તપાસ કરીશું કે યુઝરનેમ અને પાસવર્ડ બંને દાખલ કરાયા છે કે નહી.
 
|-
 
|-
 
|6:30
 
|6:30
|આપણે ફોર્મને પ્રમાણિત કરવાની શરૂઆત નહી કરીશું. આવું કરવું બિનજરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે વપરાશકર્તાએ આ બંને ફીલ્ડોને દાખલ કરી દીધા છે.
+
|આપણે ફોર્મને વેલીડેટ કરવાની શરૂઆત કરીશું. કરવું બિનજરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે યુઝરે આ બંને ફીલ્ડોને દાખલ કરી દીધા છે.
 
|-
 
|-
 
|6:38
 
|6:38
|હવે, હું મારું "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ.
+
|હવે, હું "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ.
 
|-
 
|-
 
|6:40
 
|6:40
|આ એક મોટું બ્લોક રહેશે કારણ કે તમામ કોડ જે મને આ ચેક કર્યા પછી જોઈએ છે, તે અહીં જતા રહેશે.
+
|આ મોટો બ્લોક રહેશે કારણ કે તમામ કોડ જે મને આ ચેક કર્યા પછી જોઈએ છે, તે અહીં આવશે.
 
|-
 
|-
 
|6:45
 
|6:45
|તો અહીં હું if "username" લખીશ જેનો અર્થ એ છે કે if "username" જો મુલ્ય ધરાવે છે, તો તે TRUE (સાચું) પાછું આવશે અને હું "password" લખીશ.
+
|તો અહીં હું if "username" લખીશ જેનો અર્થ એ છે કે if "username" જો વેલ્યુ ધરાવે છે, તો તે TRUE રીટર્ન થશે અને હું "password" લખીશ.
 
|-
 
|-
 
|6:56
 
|6:56
|તેથી આને TRUE (સાચું) કરવા માટે અને અહીં આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવા માટે આને "username" અને "password" ની જરૂર છે.
+
|તેથી આને TRUE કરવા માટે અને અહીં આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવા માટે આને "username" અને "password" ની જરૂર છે.
 
|-
 
|-
 
|7:04
 
|7:04
|આપણે અહીં શું લખવું જોઈએ? આપણે આપણા ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે.
+
|આપણે અહીં ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે.
 
|-
 
|-
 
|7:08
 
|7:08
|આવું કરવા માટે આપણે "connect" equal to "mysql_connect" નામનું એક વેરીએબલ (ચલ) બનાવીએ છીએ.
+
|કરવા માટે "connect" equal to "mysql_connect" નામનું એક વેરીએબલ બનાવીશું.
 
|-
 
|-
 
|7:20
 
|7:20
|અને આની અંદર પહેલુ પેરામીટર (પારમિતિ) એક "host" રહેશે અને જે મારી માટે "localhost" છે.
+
|અને અંદર પહેલુ પેરામીટર "host" રહેશે અને જે મારા માટે "localhost" છે.
 
|-
 
|-
 
|7:28
 
|7:28
|બીજુંવાળું "username" રહેશે અને હું "root" ને ઉપયોગમાં લઈશ.
+
|બીજું "username" રહેશે અને હું "root" ને ઉપયોગમાં લઈશ.
 
|-
 
|-
 
|7:31
 
|7:31
|ત્રીજુવાળું "password" છે જે મને લાગે છે કે મારી પાસે નથી. આપણે તેના પર ચેક (ખુણ) કરીશું.
+
|ત્રીજુ "password" છે જે મને લાગે છે કે મારી પાસે નથી. તે પર ચેક કરીશું.
 
|-
 
|-
 
|7:37
 
|7:37
|આ પછી આપણે "or die" લખી શકીએ છીએ અને એક એરર મેસેજ (ત્રુટી સંદેશ) અપાય છે.
+
|આ પછી "or die" લખી એક એરર મેસેજ આપીશું.
 
|-
 
|-
 
|7:39
 
|7:39
|તો, ઉદાહરણ તરીકે, આપણે "Couldn't connect" લખી શકીએ છીએ.
+
|ઉદાહરણ તરીકે, "Couldn't connect" લખીશું.
 
|-
 
|-
 
|7:44
 
|7:44
|મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી. મને લાગે છે આ બીજું કઈ છે.
+
|મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી. તે બીજું કઈક છે.
 
|-
 
|-
 
|7:48
 
|7:48
|આપણે અમુક પ્રયત્ન કરીશું તો આ કહેશે "Couldn't connect".
+
|આપણે પ્રયત્ન કરીશું તો આ કહેશે "Couldn't connect".
 
|-
 
|-
 
|7:51
 
|7:51
|હવે આપણે આપણા કોષ્ટકને પસંદ કરવાની જરૂર છે, માફ કરજો આપણા ડેટાબેઝને.
+
|હવે આપણે કોષ્ટક પસંદ કરવાની જરૂર છે, માફ કરો ડેટાબેઝને.
 
|-
 
|-
 
|7:58
 
|7:58
|આપણે "mysql select db" લખીશું જે બીજું એક બિલ્ટ-ઇન (આંતરિક) ફંક્શન છે જયારે તમારી પાસે php મોડ્યુલ સંસ્થાપિત હોય છે.
+
|"mysql select db" લખીશું જે બીજું બિલ્ટ-ઇન ફંક્શન છે જયારે php મોડ્યુલ સંસ્થાપિત હોય છે.
 
|-
 
|-
 
|8:06
 
|8:06
Line 250: Line 247:
 
|-
 
|-
 
|8:11
 
|8:11
|અહીં હું બમણું અવતરણ ચિન્હ મુકીશ અને લખીશ "phplogin"
+
|અહીં હું બમણું અવતરણ ચિન્હ મુકી "phplogin" લખીશ.
 
|-
 
|-
 
|8:19
 
|8:19
|તો બધું બરાબર છે એમ ધારીને, હું મારા એરર મેસેજ (ત્રુટી સંદેશ) "Couldn't find db" ને અહીં ઉમેરી શકું છું. ઠીક છે?
+
|તો બધું બરાબર છે એમ ધારી, હું એરર મેસેજ "Couldn't find db" ને અહીં ઉમેરીશ.
 
|-
 
|-
 
|8:30
 
|8:30
|પુષ્ઠ રીફ્રેશ કરો. login ક્લિક કરો. કઈ થતું નથી.
+
|પેજ રીફ્રેશ કરો. login પર ક્લિક કરો. કઈ થતું નથી.
 
|-
 
|-
 
|8:37
 
|8:37
|ચાલો આપણા "if" સ્ટેટમેંટને એડીટ (સુધાર) કરીએ અને "else" લખીએ, એકો અથવા બેસ્ટ (શ્રેષ્ઠ) ફંક્શન "die" છે.
+
|"if" સ્ટેટમેંટને એડીટ કરીએ અને "else" લખીએ, એકો અથવા બેસ્ટ (શ્રેષ્ઠ) ફંક્શન "die" છે.
 
|-
 
|-
 
|8:47
 
|8:47
|અહીં પોઈન્ટ પછીથી આ કંઈપણ એક્ઝેક્યુટ કરવાનું બંધ કરી દેશે, આ ફંક્શન પછી called છે.
+
|આ ફંક્શન કોલ થયા પછી, પોઈન્ટ પછી તે કંઈપણ એક્ઝેક્યુટ કરવાનું બંધ કરી દેશે.
 
|-
 
|-
 
|8:54
 
|8:54
|અને આ તમારા પસંદના એક મેસેજને પણ પસાર કરે છે.
+
|અને આ તમારા પસંદના મેસેજને પણ પસાર કરશે.
 
|-
 
|-
 
|8:58
 
|8:58
Line 271: Line 268:
 
|-
 
|-
 
|9:08
 
|9:08
|આને રીફ્રેશ કરો. ડેટા (માહિતી) ફરીથી મોકલો અને અમને આ એરર મેસેજ (ત્રુટી સંદેશ) મળે છે.
+
|રીફ્રેશ કરો. ડેટા રીસેન્દ કરો અને આ એરર મેસેજ મળે છે.
 
|-
 
|-
 
|9:13
 
|9:13
|આગળ હું "Alex" અને "123" ટાઈપ કરીશ, માફ કરજો "abc" અને log in ક્લિક કરીશ.
+
|આગળ હું "Alex" અને "123" ટાઈપ કરીશ, માફ કરજો "abc" અને log in પર ક્લિક કરીશ.
 
|-
 
|-
 
|9:18
 
|9:18
|એરર મેસેજ (ત્રુટી સંદેશ) નથી, જેનો અર્થ એ છે કે આપણે ડેટાબેઝ સાથે જોડાઈ ગયા છીએ.
+
|એરર મેસેજનથી, જેનો અર્થ એ છે કે આપણે ડેટાબેઝ સાથે જોડાઈ ગયા છીએ.
 
|-
 
|-
 
|9:25
 
|9:25
|આ ભાગનો અહીં અંત થાય છે. બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે આપણા ડેટાબેઝ સાથે જોડાવવું અને વપરાશકર્તા નામ અને પાસવર્ડ બદ્દલ કેવી રીતે તપાસ કરવી.
+
|આ ભાગનો અહીં અંત થાય છે. બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે ડેટાબેઝ સાથે જોડાવવું અને યુઝરનેમ અને પાસવર્ડ માટે કેવી રીતે તપાસ કરવી.
 
|-
 
|-
 
|9:34
 
|9:34
|અમને જોડાવાબદ્દલ આભાર. મૌખિક ટ્યુટોરીયલ યોજના માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી આઈઆઈટી મુંબઈ તરફથી વિદાય લઉં છું.
+
|જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 00:58, 4 March 2017

Time Narration
0:00 યુઝર લોગીન અને સેશનો પરના ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
0:03 આ ટ્યુટોરીયલ php નાં અમુક પાસાંઓ દર્શાવે છે જે html ફોર્મને કેવી રીતે સબમિટ કરી શકાય અને કેવી રીતે યુઝર નેમ અને પાસવર્ડને તપાસી શકાય એના પર ધ્યાન કેન્દ્રિત કરશે.
0:14 દાખલ કરેલી વેલ્યુઓ ડેટાબેઝ થી ચકાસવામાં આવશે.
0:16 હું તમને બતાવીશ કે નામ અને પાસવર્ડ વડે કેવી રીતે ડેટાબેઝને સુયોજિત કરવું, ડેટાબેઝથી કેવી રીતે જોડાવવું અને એ પણ કે કેવી રીતે લોગઆઉટ ફંક્શનને પ્રોસેસ કરવું.
0:25 જો કે આપણે સેશનો વાપરી રહ્યા છીએ, યુઝર ત્યાં સુધી લોગ્ડ-ઇન રહેશે જ્યાં સુધી તેઓ લોગઆઉટ બટન દબાવતા નથી.
0:32 શરૂ કરવા માટે હું html ફોર્મ બનાવીશ.
0:35 કેટલાક mySQL લક્ષણો બતાવીશ જે આપણે સુયોજિત કરીશું.
0:42 html ફોર્મમાં, "login dot php" કહેવાતા પેજ પર કામ કરી રહ્યા છીએ.
0:47 આપણે સરળતા માટે પેજીસને જુદા જુદા રાખીશું.
0:49 મેથડ POST થશે. ફોર્મનો અહીં અંત કરીશું.
0:54 હું ઇનપુટ ટાઇપ બનાવીશ જે "text" રહેશે અને "username" નેમ રહેશે.
1:06 અહીં એક લાઈન બ્રેક.
1:09 આ લાઈનને કોપી-પેસ્ટ કરો અને "text" ને "password" માં બદલો.
1:15 આ "password" કહેવાય છે. આપણે કઈ ઓપરેટીંગ સીસ્ટમ વાપરી રહ્યા છીએ એનાં પર આધાર રાખી, આ તારાઓ અથવા વર્તુળો જેમ દ્રશ્યમાન થશે.
1:24 અને અંતે "submit" બટન બનાવીશું અને તેની વેલ્યુ "Log in" રહેશે.
1:31 રીફ્રેશ કરો અને અહીં એક પેજ છે.
1:36 "index dot php" યુઝર નેમ અને પાસવર્ડ સાથે.
1:39 હું લોગઇન કરીશ અને આ એ પેજ પર જાય છે જે અસ્તિત્વમાં નથી.
1:43 હવે આ વધુ વપરાશકર્તા અનુકુળ બનાવીએ અને અહીં લેબલો ટાઈપ કરીએ.
1:54 રીફ્રેશ કરો અને આ રહ્યું.
1:59 હવે "login dot php" ફાઈલ બનાવીએ.
2:01 સૌપ્રથમ હું "php my admin" ખોલીશ.
2:04 જો તમે "xampp" વાપરી રહ્યા છો તો આ "php my admin" માટે લોકલ હોસ્ટનો ઉપયોગ કરીને મૂળભૂત રીતે સંસ્થાપિત થશે.
2:11 જો આ હજુ પણ સંસ્થાપિત થયું નથી, તો આ માટે હું તમે ગૂગલ પર જઈ લોકલ હોસ્ટ ડાયરેક્ટરી પર એક કોપી સંસ્થાપિત કરી આનો ઉપયોગ કરવાની સલાહ આપીશ.
2:21 હવે, નવો ડેટાબેઝ બનાવીશ.
2:25 તો અહીં, "php login" નામનો નવો ડેટાબેઝ બનાવો અને create પર ક્લિક કરો.
2:40 આપણે જોશું કે આ અહીં દ્રશ્યમાન થાય છે અને આપણે હવે કોષ્ટકો બનાવી શકીએ છીએ.
2:46 જો તમે sql સાથે પરિચિત નથી, તો ચાલો હું તમને સંક્ષિપ્તમાં સમજાવું.
2:50 મૂળભૂત સ્ટ્રક્ચર ડેટાબેઝ છે જે કોષ્ટકોને સંગ્રહિત કરે છે અને કોષ્ટકો પંક્તિઓને સંગ્રહિત કરે છે અને પંક્તિઓ વેલ્યુઝને સંગ્રહિત કરે છે.
3:00 આને "users" નામ આપીએ અને OK પર ક્લિક કરીએ.
3:06 એક એરર - the number of fields!
3:10 જયારે હું એક નવા ડેટાબેઝને બનાવુ છું, હું એક નોટપેડ અથવા એક કોન્ટેકસ્ટ એડિટર ખોલું છું અને એ તમામ ફીલ્ડો (ક્ષેત્રો)ને નોંધ કરું છું જે હું વાપરીશ.
3:20 હું શરૂઆત માટે "id" વાપરીશ, ત્યારબાદ "user name" અને અંતે "password". આ બધું આ સમયે જોઈએ છે.
3:28 તમારા પ્રોગ્રામ પર આધાર રાખી, "first name", "date of birth" વગેરેને પણ ઉમેરી શકીએ છીએ.
3:36 પણ હમણાં માટે આ 3 ફીલ્ડોને ઉપયોગમાં લઇશું, આને 3 ફીલ્ડોનું એક ટોટલ બનાવીને.
3:42 અહીં પાછળ જઈએ. તો, ત્રણ ફીલ્ડો અને તે પહેલા આ બનાવશે.
3:49 હવે ફીલ્ડ નામોમાં ટાઈપ કરવા સાથે આગળ વધીશું.
3:53 "id" ટાઈપ કરીશું અને આને ઇન્ટેજર (પૂર્ણાંક) બનાવીશું.
3:57 આ પ્રાયમરી કી છે અને આને સ્વ વૃદ્ધિ બનાવવા માંગીએ છીએ.
4:02 હવે, જયારે એક નવો રેકોર્ડ બનશે id ની વેલ્યુમાં એકથી વધારો થશે.
4:07 તો, ઉદાહરણ તરીકે, પ્રથમ વપરાશકર્તા, જે રજીસ્ટર થશે કરશે એની id એક હશે, બીજો વપરાશકર્તા, જે રજીસ્ટર થશે એની id બે હશે અને એજ પ્રમાણે આગળ.
4:15 આગળ યુઝરનેમ હશે અને અંતે પાસવર્ડ હશે.
4:23 આપણે તેને VARCHARs નાં રૂપમાં સુયોજિત કરીશું અને હું આને 25 અક્ષરોમાં સુયોજિત કરીશ અને પાસવર્ડને પણ 25 અક્ષરોમાં.
4:31 અહીં બીજું કઈ જ નથી જેને અહીં આનાં માટે સુયોજિત કરવાની જરૂર છે.
4:34 નીચે સ્ક્રોલ કરો અને SAVE પર ક્લિક કરો.
4:40 તો જેમ હું અહીં સંગ્રહિત કરું છું, આપણે નીચે આવીને તે અહીં જોઈ શકીએ છીએ.
4:44 અને તમે તેમાં વેલ્યુ ઉમેરી શકો છો.
4:48 આ કરીશું કારણ કે આપણે ચકાસી રહ્યા છીએ.
4:50 યુઝર રજીસ્ટ્રેશન ફોર્મ કેવી રીતે બનાવવું એના પર મેં કેટલાક ટ્યુટોરીયલો બનાવ્યા છે. તે પર આગળ ચર્ચા કરીશું.
5:01 "id" ની વેલ્યુ સ્વ વૃદ્ધિ થનાર રહેશે, તેથી કઈ પણ ન નાખીશું.
5:05 આ સીધે સીધું 1 પર જશે.
5:07 યુઝરનેમમાં, હું "Alex" લખીશ.
5:10 પાસવર્ડ "abc" રહેશે. જો કે હું તમને વધુ સારો પાસવર્ડ રાખવાની સલાહ આપીશ.
5:16 તો યુઝરનેમ "Alex" છે અને પાસવર્ડ "abc" છે - યાદ રાખવા માટે સરળ. આ સંગ્રહિત કરાયેલું છે.
5:26 બ્રાઉઝ કરવા માટે, ફક્ત browse ટેબ પર ક્લિક કરો.
5:28 નીચે સ્ક્રોલ કરીએ. આપણી પાસે યુઝરનેમ અને પાસવર્ડ "Alex" અને "abc" રૂપે છે અને id પહેલાથી જ 1 પર સુયોજિત કરાયેલી છે.
5:37 હવે, "login dot php" પેજ બનાવીશું.
5:46 આ સંગ્રહિત કરો - "Login dot php".
5:51 ચાલો જોઈએ php ટેગોને કઈ રીતે બનાવવા.
5:55 હવે હું કેટલાક POST વેરીએબલો પર વિચાર કરીશ.
5:59 "index dot php" માં, POST ના રૂપમાં method ને ઉપયોગમાં લીધી.
6:01 યુઝરનેમ dollar sign underscore POST તરીકે સુયોજિત કરીશું અને વેરીએબલ ને રીનેમ કરીશું જે "username" છે.
6:11 આ અહીં મળ્યું અને.... પાસવર્ડ POST વેલ્યુ સમાન રહેશે અને તે "password" હશે.
6:25 સૌપ્રથમ, તપાસ કરીશું કે યુઝરનેમ અને પાસવર્ડ બંને દાખલ કરાયા છે કે નહી.
6:30 આપણે ફોર્મને વેલીડેટ કરવાની શરૂઆત ન કરીશું. આ કરવું બિનજરૂરી છે કારણ કે આપણે જાણીએ છીએ કે યુઝરે આ બંને ફીલ્ડોને દાખલ કરી દીધા છે.
6:38 હવે, હું "if" સ્ટેટમેંટ ટાઈપ કરીશ.
6:40 આ મોટો બ્લોક રહેશે કારણ કે તમામ કોડ જે મને આ ચેક કર્યા પછી જોઈએ છે, તે અહીં આવશે.
6:45 તો અહીં હું if "username" લખીશ જેનો અર્થ એ છે કે if "username" જો વેલ્યુ ધરાવે છે, તો તે TRUE રીટર્ન થશે અને હું "password" લખીશ.
6:56 તેથી આને TRUE કરવા માટે અને અહીં આ કોડનાં બ્લોકને એક્ઝેક્યુટ કરવા માટે આને "username" અને "password" ની જરૂર છે.
7:04 આપણે અહીં ડેટાબેઝ સાથે જોડાવવાની જરૂર છે.
7:08 આ કરવા માટે "connect" equal to "mysql_connect" નામનું એક વેરીએબલ બનાવીશું.
7:20 અને આ અંદર પહેલુ પેરામીટર "host" રહેશે અને જે મારા માટે "localhost" છે.
7:28 બીજું "username" રહેશે અને હું "root" ને ઉપયોગમાં લઈશ.
7:31 ત્રીજુ "password" છે જે મને લાગે છે કે મારી પાસે નથી. તે પર ચેક કરીશું.
7:37 આ પછી "or die" લખી એક એરર મેસેજ આપીશું.
7:39 ઉદાહરણ તરીકે, "Couldn't connect" લખીશું.
7:44 મારા પાસવર્ડ વિશે મને ખાતરી નથી. તે બીજું કઈક છે.
7:48 આપણે પ્રયત્ન કરીશું તો આ કહેશે "Couldn't connect".
7:51 હવે આપણે કોષ્ટક પસંદ કરવાની જરૂર છે, માફ કરો ડેટાબેઝને.
7:58 "mysql select db" લખીશું જે બીજું બિલ્ટ-ઇન ફંક્શન છે જયારે php મોડ્યુલ સંસ્થાપિત હોય છે.
8:06 તે XAMPP સાથે પણ આવે છે.
8:11 અહીં હું બમણું અવતરણ ચિન્હ મુકી "phplogin" લખીશ.
8:19 તો બધું બરાબર છે એમ ધારી, હું એરર મેસેજ "Couldn't find db" ને અહીં ઉમેરીશ.
8:30 પેજ રીફ્રેશ કરો. login પર ક્લિક કરો. કઈ થતું નથી.
8:37 "if" સ્ટેટમેંટને એડીટ કરીએ અને "else" લખીએ, એકો અથવા બેસ્ટ (શ્રેષ્ઠ) ફંક્શન "die" છે.
8:47 આ ફંક્શન કોલ થયા પછી, આ પોઈન્ટ પછી તે કંઈપણ એક્ઝેક્યુટ કરવાનું બંધ કરી દેશે.
8:54 અને આ તમારા પસંદના મેસેજને પણ પસાર કરશે.
8:58 તો અહીં હું લખીશ "Please enter a user name and a password"
9:08 આ રીફ્રેશ કરો. ડેટા રીસેન્દ કરો અને આ એરર મેસેજ મળે છે.
9:13 આગળ હું "Alex" અને "123" ટાઈપ કરીશ, માફ કરજો "abc" અને log in પર ક્લિક કરીશ.
9:18 એરર મેસેજનથી, જેનો અર્થ એ છે કે આપણે ડેટાબેઝ સાથે જોડાઈ ગયા છીએ.
9:25 આ ભાગનો અહીં અંત થાય છે. બીજા ભાગમાં હું બતાવીશ કે કેવી રીતે ડેટાબેઝ સાથે જોડાવવું અને યુઝરનેમ અને પાસવર્ડ માટે કેવી રીતે તપાસ કરવી.
9:34 જોડાવા બદ્દલ આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, ભરત સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali