Difference between revisions of "C-and-C++/C2/Tokens/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
Jyotisolanki (Talk | contribs) |
||
(6 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
− | | 00 | + | |- |
− | | | + | | 00:01 |
+ | |C અને C++ માં ટોકન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:06 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:09 |
− | | | + | | '''tokens''' ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને વાપરવું. |
|- | |- | ||
− | | 00 | + | | 00:12 |
| આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું. | | આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:15 |
− | | આપણે | + | | આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:20 |
− | | હું વાપરી રહ્યી છું '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10''' '''gcc''' અને '''g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'''. | + | | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું '''ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10''' '''gcc''' અને '''g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1'''. |
|- | |- | ||
− | | 00 | + | | 00:33 |
− | | ચાલો | + | | ચાલો પરીચય વડે શરૂઆત કરીએ |
|- | |- | ||
− | | 00 | + | | 00:37 |
− | | '''Data types''', '''Variables''', '''Constants''' અને '''Identifiers''' માટે | + | | ટોકન એ '''Data types''', '''Variables''', '''Constants''' અને '''Identifiers''' માટે એક સામાન્ય શબ્દ છે |
|- | |- | ||
− | | 00 | + | | 00:46 |
− | | ચાલો | + | | ચાલો પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ. |
|- | |- | ||
− | | 00 | + | | 00:49 |
| મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે | | મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:53 |
− | | ચાલો હું તે ખોલું. | + | | ચાલો હું તે ખોલું. આપણી ફાઈલનું નામ '''''Tokens .c''''' છે એની નોંધ લો. |
|- | |- | ||
− | | 01 | + | | 01:04 |
− | | આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને | + | | આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું. |
|- | |- | ||
− | | 01 | + | | 01:09 |
− | | ચાલો | + | | ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:16 |
− | | આ | + | | આ આપણું મેઈન ફંક્શન છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:20 |
| અહીં, ''' int ''' એક '''keyword''' છે | | અહીં, ''' int ''' એક '''keyword''' છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:22 |
| '''કમ્પાઈલર''' '''કીવર્ડો''' નાં અર્થ જાણે છે. | | '''કમ્પાઈલર''' '''કીવર્ડો''' નાં અર્થ જાણે છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:26 |
− | | '''a''' એક | + | | '''a''' એક ઇન્ટેજર '''વેરીએબલ''' છે |
|- | |- | ||
− | | 01 | + | | 01:29 |
− | | અમે તેને '''2 ''' | + | | અમે તેને '''2 ''' વેલ્યું અસાઇન કરી છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:32 |
| આને '''ઇનીશલાઇઝેશન''' તરીકે સંબોધાય છે. | | આને '''ઇનીશલાઇઝેશન''' તરીકે સંબોધાય છે. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:35 |
− | | | + | | જયારે કોઈ વેરીએબલને વેલ્યુ અસાઇન થઇ નથી ત્યારે તેને વેરીએબલનું '''ડીકલેરેશન''' તરીકે સંબોધવામાં આવે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:43 |
− | | અહીં, '''b''' એક | + | | અહીં, '''b''' એક કોન્સટન્ટ છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:46 |
− | | | + | | આપણે '''b''' ને '''4''' વેલ્યુ અસાઇન કરીને ઈનીશ્યલાઈઝ કર્યું છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:53 |
− | | '''const''' | + | | '''const''' કીવર્ડ ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે. |
|- | |- | ||
− | | 01 | + | | 01:58 |
− | | કીવર્ડો અને | + | | કીવર્ડો અને કોન્સટન્ટ પર વધુ જાણકારી માટે સ્લાઈડો પર પાછા જઈએ. |
|- | |- | ||
− | | 02 | + | | 02:06 |
| '''Keywords''' સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી | | '''Keywords''' સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:11 |
− | | '''Keywords''' '''variable'' નામો તરીકે | + | | '''Keywords''' '''variable'' નામો તરીકે વાપરી શકાતા નથી |
|- | |- | ||
− | | 02 | + | | 02:15 |
| '''C''' માં '''32''' '''કી વર્ડો''' છે | | '''C''' માં '''32''' '''કી વર્ડો''' છે | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:18 |
− | | કેટલાક નામ છે, '''auto''', '''break''', '''case''', '''char | + | | કેટલાક નામ છે, '''auto''', '''break''', '''case''', '''char''','''enum''' '''extern''', વગેરે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:28 |
− | | '''Constants''' સ્થાયી વેલ્યુઓ છે. | + | |Constants, '''Constants''' સ્થાયી વેલ્યુઓ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:34 |
− | | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. '''constants''' બે પ્રકારનાં છે, | + | | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. '''constants''' બે પ્રકારનાં છે, '''Numeric constants''' અને '''Character constants'''. |
− | '''Numeric constants''' અને '''Character constants'''. | + | |
|- | |- | ||
− | | 02 | + | | 02:45 |
| હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:47 |
− | | અહીં, ''ફ્લોટ''' વેરીએબલ '''c''' નો ડેટા | + | | અહીં, ''ફ્લોટ''', વેરીએબલ '''c''' નો ડેટા ટાઇપ છે. |
|- | |- | ||
− | | 02 | + | | 02:52 |
− | | અમે તેને '''1.5''' | + | | અમે તેને '''1.5''' વેલ્યુ અસાઇન કરી છે |
|- | |- | ||
− | | 02 | + | | 02:57 |
− | | '''Data type''' નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે | + | | '''Data type''' નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:05 |
| અહીં, '''d ''' એક '''variable''' છે | | અહીં, '''d ''' એક '''variable''' છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:07 |
− | | '''Char''' અને | + | | '''Char''' અને એક અવતરણ ચિહ્ન સૂચિત કરે છે કે આપણે '''character''' સાથે કામ કરી રહ્યા છીએ |
|- | |- | ||
− | | 03 | + | | 03:13 |
− | | પરીણામ સ્વરૂપે, '''d''' | + | | પરીણામ સ્વરૂપે, '''d''', વેલ્યુ ''''A'''' ને સંગ્રહીત કરનારું એક '''character variable''' છે |
|- | |- | ||
− | | 03 | + | | 03:20 |
− | | આ જોવું સરળ છે કે '''int, double float''' અને '''char''' એ | + | | આ જોવું સરળ છે કે '''int, double float''' અને '''char''' એ ડેટા ટાઇપ છે |
|- | |- | ||
− | | 03 | + | | 03:30 |
| '''a,''' '''c અને d''' '''variables''' છે | | '''a,''' '''c અને d''' '''variables''' છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:36 |
− | | હવે | + | | હવે સ્લાઈડો પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 03 | + | | 03:38 |
− | | આપણે | + | | આપણે ડેટા ટાઇપ અને વેરીએબલ વિશે વધું જાણીશું |
|- | |- | ||
− | | 03 | + | | 03:48 |
− | | ચાલો | + | | ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ |
|- | |- | ||
− | | 03 | + | | 03:51 |
|આને '''int''' તરીકે જાહેર કરાય છે | |આને '''int''' તરીકે જાહેર કરાય છે | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:53 |
− | | જો | + | | જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે, તો આપણે '''%d''' ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:01 |
− | | એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને '''%f''' | + | | એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને '''%f''' વાપરીશું |
|- | |- | ||
− | | 04 | + | | 04:09 |
− | | કેરેક્ટર ડેટા | + | | કેરેક્ટર ડેટા ટાઇપ માટે, આપણે '''char''' અને '''%c''' વાપરીશું |
|- | |- | ||
− | | 04 | + | | 04:15 |
− | | અને | + | | અને ડબલ ડેટા ટાઇપ માટે, આપણે '''double''' અને '''%lf''' ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
|- | |- | ||
− | | 04 | + | | 04:25 |
− | | હવે આપણે ડેટા | + | | હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું |
|- | |- | ||
− | | 04 | + | | 04:29 |
− | | '''Integer''' ડેટા | + | | '''Integer''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''-32,768 થી 32,767''' |
|- | |- | ||
− | | 04 | + | | 04:34 |
− | | '''Floating point''' ડેટા | + | | '''Floating point''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''3.4E +/-38 ''' |
|- | |- | ||
− | | 04 | + | | 04:39 |
− | | '''Character''' ડેટા | + | | '''Character''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''-128 થી 127''' |
|- | |- | ||
− | | 04 | + | | 04:42 |
− | | અને '''Double''' | + | | અને '''Double''' ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે '''1.7E +/-308''' |
|- | |- | ||
− | | 04 | + | | 04:48 |
| વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ. | | વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:56 |
| હવે આપણે વેરીએબલો પર જઈશું. | | હવે આપણે વેરીએબલો પર જઈશું. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:00 |
| વેરીએબલ એક ડેટા નામ છે. | | વેરીએબલ એક ડેટા નામ છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:03 |
− | | | + | | તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:06 |
− | | | + | | વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે. |
|- | |- | ||
− | | 05 | + | | 05:10 |
| '''variable''' ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ | | '''variable''' ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:15 |
| આપણે '''variables''' ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ | | આપણે '''variables''' ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:19 |
| ઉદાહરણ છે '''john''', '''marks''', '''sum''' વગેરે. | | ઉદાહરણ છે '''john''', '''marks''', '''sum''' વગેરે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:24 |
− | | હવે | + | | હવે પ્રોગ્રામ પર પાછા જઈએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:27 |
| અહીં, ''' printf''' આ ફંક્શન માટે એક '''identifier''' નામ છે | | અહીં, ''' printf''' આ ફંક્શન માટે એક '''identifier''' નામ છે | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:32 |
| આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો '''identifiers''' વિશે જાણીએ. | | આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો '''identifiers''' વિશે જાણીએ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:38 |
− | | '''Identifiers''' એ | + | | '''Identifiers''' એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે |
|- | |- | ||
− | | 05 | + | | 05:41 |
− | | | + | | '''identifier''' અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે |
|- | |- | ||
− | | 05 | + | | 05:46 |
| મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે | | મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:51 |
| પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ. | | પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:55 |
− | | હવે | + | | હવે પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
− | | 05 | + | | 05:58 |
− | | અહીં | + | | અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે. અહીં તેને પ્રીંટ કરીએ છીએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:05 |
− | | અને આ | + | | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. હવે '''save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:10 |
− | | | + | | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
|- | |- | ||
− | | 06 | + | | 06:12 |
− | | તમારા કીબોર્ડ પર '''Ctrl,''' '''Alt''' અને '''T કી ''' એકસાથે | + | | તમારા કીબોર્ડ પર '''Ctrl,''' '''Alt''' અને '''T કી ''' એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
|- | |- | ||
− | | 06 | + | | 06:21 |
| કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''gcc tokens.c -o tok''', '''Enter''' દબાવો | | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો '''gcc tokens.c -o tok''', '''Enter''' દબાવો | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:30 |
| એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો '''./tok''' | | એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો '''./tok''' | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:35 |
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:39 |
− | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી | + | | આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી ૬ વેલ્યુઓ છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:44 |
| અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે. | | અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:48 |
− | | હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. | + | | હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 06 | + | | 06:54 |
− | | આનું કારણ | + | | આનું કારણ છે કે આપણી પાસે અહીં '''%.2f''' છે. |
|- | |- | ||
− | | 06 | + | | 06:59 |
− | | આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ | + | | આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:04 |
− | | અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું | + | | ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે. |
|- | |- | ||
− | | 07 | + | | 07:09 |
| ચાલો '''%.2f''' ને '''%.3f''' થી બદલીએ. | | ચાલો '''%.2f''' ને '''%.3f''' થી બદલીએ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:16 |
| હવે '''Save''' પર ક્લિક કરો | | હવે '''Save''' પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:20 |
| ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. | | ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:29 |
− | | દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ | + | | અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:33 |
| હવે આપણે સમાન પ્રોગ્રામને '''C++''' માં એક્ઝેક્યુટ કરીશું. | | હવે આપણે સમાન પ્રોગ્રામને '''C++''' માં એક્ઝેક્યુટ કરીશું. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:37 |
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
− | | 07 | + | | 07:40 |
| હું અહીં અમુક વસ્તુઓને બદલીશ | | હું અહીં અમુક વસ્તુઓને બદલીશ | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:42 |
− | | પહેલા તમારા કીબોર્ડ પર '''shift+ctrl+s''' કી એકસાથે | + | | પહેલા તમારા કીબોર્ડ પર '''shift+ctrl+s''' કી એકસાથે દબાવો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:50 |
− | | હવે ફાઈલને | + | | હવે ફાઈલને '''.cpp''' એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને '''save''' પર ક્લિક કરો |
|- | |- | ||
− | | 07 | + | | 07:58 |
| ચાલો હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીએ | | ચાલો હેડર ફાઈલને '''iostream''' તરીકે બદલીએ | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:03 |
| હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરો અને '''Save''' પર ક્લિક કરો. | | હવે '''using''' સ્ટેટમેંટનો સમાવેશ કરો અને '''Save''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:11 |
| હવે '''printf ''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો | | હવે '''printf ''' સ્ટેટમેંટને '''cout''' સ્ટેટમેંટથી બદલી કરો | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:15 |
− | | કારણ કે '''C++''' માં આપણે '''cout<< function''' નો ઉપયોગ | + | | કારણ કે '''C++''' માં આપણે '''cout<< function''' નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ |
|- | |- | ||
− | | 08 | + | | 08:21 |
− | | '''Search for''' પર ક્લિક | + | | '''Search for and replace text''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:28 |
− | | અહીં ટાઈપ કરો '''printf''' ખુલ્લું કૌંસ '''“(”''' | + | | અહીં ટાઈપ કરો, '''printf''' ખુલ્લું કૌંસ '''“(”''' |
|- | |- | ||
− | | 08 | + | | 08:33 |
| અને અહીં આ કોલમમાં ટાઈપ કરો, | | અને અહીં આ કોલમમાં ટાઈપ કરો, | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:35 |
− | | '''cout''' અને બે ખુલ્લા | + | | '''cout''' અને બે ખુલ્લા એન્ગલ કૌંસ '''“<<”'''. હવે '''Replace All''' પર ક્લિક કરો અને '''Close''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:45 |
| આપણને '''format specifier''' /n ની જરૂર નથી | | આપણને '''format specifier''' /n ની જરૂર નથી | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:50 |
− | | | + | | તેમને રદ્દ કરો. હવે અલ્પવિરામને રદ્દ કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:54 |
− | | અને બે ખુલ્લા | + | | અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:01 |
− | | '''Save''' પર ક્લિક કરો. હવે બંધ | + | | '''Save''' પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ્દ કરો |
|- | |- | ||
− | | 09 | + | | 09:06 |
− | | બે ખુલ્લા | + | | બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:09 |
− | | અને | + | | અને ડબલ અવતરણ ચિહ્નમાં '''\n''' ટાઈપ કરો. '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 09 | + | | 09:20 |
− | | | + | | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 09 | + | | 09:24 |
| કમ્પાઈલ કરવાં માટે, '''g++ tokens.cpp -o tok 1''' ટાઈપ કરો | | કમ્પાઈલ કરવાં માટે, '''g++ tokens.cpp -o tok 1''' ટાઈપ કરો | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:35 |
| અહીં આપણી પાસે '''tok1''' છે | | અહીં આપણી પાસે '''tok1''' છે | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:36 |
| કારણ કે આપણે ફાઈલ '''tokens.c''' માટે આઉટપુટ પેરામીટર '''tok''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે '''Enter''' દબાવો | | કારણ કે આપણે ફાઈલ '''tokens.c''' માટે આઉટપુટ પેરામીટર '''tok''' ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે '''Enter''' દબાવો | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:48 |
| એક્ઝેક્યુટ કરવાં માટે, '''./tok1''' ટાઈપ કરો. '''Enter''' દબાવો | | એક્ઝેક્યુટ કરવાં માટે, '''./tok1''' ટાઈપ કરો. '''Enter''' દબાવો | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:55 |
| આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:59 |
− | | હવે ચાલો અમુક | + | | હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. |
|- | |- | ||
− | | 10 | + | | 10:03 |
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું '''b''' ને એક નવી વેલ્યુ '''8''' સાથે રીઅસાઇન કરીશ. |
|- | |- | ||
− | |10 | + | |10:13 |
− | | | + | | '''Save''' પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:15 |
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
|- | |- | ||
− | | 10 | + | | 10:22 |
| હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો. | | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:26 |
− | | આપણને | + | | આપણને '''tokens. cpp''' ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:32 |
− | | ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ '''b''' | + | | ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ '''b''' માટેનું એસાઈનમેંટ. |
|- | |- | ||
− | | 10 | + | | 10:36 |
− | | | + | | પ્રોગ્રામ પર પાછા આવીએ |
|- | |- | ||
− | | 10 | + | | 10:40 |
− | | આનું કારણ | + | | આનું કારણ છે કે '''b''' એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે. |
|- | |- | ||
− | | 10 | + | | 10:46 |
| તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી. | | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:49 |
− | | | + | | તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ. |
|- | |- | ||
− | | 10 | + | | 10:54 |
− | | | + | | આ રદ્દ કરો. '''Save''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 10 | + | | 10:57 |
− | | | + | | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 11 | + | | 11:01 |
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે. | | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:09 |
− | | હવે | + | | હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું. |
|- | |- | ||
− | | 11 | + | | 11:12 |
− | | | + | | પ્રોગ્રામ પર પાછા જઈએ. |
|- | |- | ||
− | | 11 | + | | 11:15 |
| ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. '''Save''' પર ક્લિક કરો. | | ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. '''Save''' પર ક્લિક કરો. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:21 |
− | | | + | | એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
|- | |- | ||
− | | 11 | + | | 11:25 |
| પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. | | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:28 |
− | | આપણને | + | | આપણને '''tokens. cpp''' ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:34 |
− | | | + | | A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ. |
|- | |- | ||
− | | 11 | + | | 11:40 |
− | | આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને | + | | આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:47 |
| અને અહીં આપણે '''d''' ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે. | | અને અહીં આપણે '''d''' ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:53 |
− | | | + | | એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:59 |
− | | | + | | '''Save''' પર ક્લિક કરો. એક્ઝેક્યુટ કરીએ. |
|- | |- | ||
− | | 12 | + | | 12:02 |
− | | | + | | ટર્મીનલ પર પાછા આવીએ |
|- | |- | ||
− | | 12 | + | | 12:04 |
| હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો | | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:06 |
| પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે. | | પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:14 |
− | | હવે | + | | હવે સ્લાઈડો પર પાછા આવીએ સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:18 |
− | | | + | | ડેટા ટાઇપ દા. ત. '''int''', '''double''', '''float''' વગેરે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:24 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| વેરીએબલો દા. ત. '''int a=2'''; | | વેરીએબલો દા. ત. '''int a=2'''; | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:29 |
| '''Identifiers''' દા. ત. '''printf()''' અને | | '''Identifiers''' દા. ત. '''printf()''' અને | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:34 |
| '''Constant''' દા. ત. '''double const b=4'''; | | '''Constant''' દા. ત. '''double const b=4'''; | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:40 |
− | | | + | | એસાઈનમેંટ રૂપે સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક '''C''' પ્રોગ્રામ લખો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:45 |
| સંકેત: '''Simple Interest = principal * rate * time / 100''' | | સંકેત: '''Simple Interest = principal * rate * time / 100''' | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:51 |
| આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial''' | | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. '''http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial''' | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:54 |
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:57 |
| જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:01 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:03 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
|- | |- | ||
− | | 13 | + | | 13:07 |
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:11 |
| વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | | વધુ વિગત માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર સંપર્ક કરો. | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:20 |
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:24 |
| જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:30 |
| આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''. | | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે '''"http://spoken-tutorial.org/NMEICT-Intro"'''. | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:35 |
− | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | | '''IIT-Bombay''' તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 00:34, 4 March 2017
Time | Narration |
00:01 | C અને C++ માં ટોકન્સ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું, |
00:09 | tokens ને કેવી રીતે વ્યાખ્યાયિત કરવું અને વાપરવું. |
00:12 | આપણે એક ઉદાહરણની મદદથી આ કરીશું. |
00:15 | આપણે કેટલીક સામાન્ય એરરો અને તેમનાં ઉકેલોને પણ જોઈશું. |
00:20 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ 11.10 gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ 4.6.1. |
00:33 | ચાલો પરીચય વડે શરૂઆત કરીએ |
00:37 | ટોકન એ Data types, Variables, Constants અને Identifiers માટે એક સામાન્ય શબ્દ છે |
00:46 | ચાલો પ્રોગ્રામ સાથે શરૂઆત કરીએ. |
00:49 | મેં એડીટર પર પહેલાથી જ એક કોડ ટાઈપ કર્યો છે |
00:53 | ચાલો હું તે ખોલું. આપણી ફાઈલનું નામ Tokens .c છે એની નોંધ લો. |
01:04 | આ પ્રોગ્રામમાં આપણે વેરીએબલોને ઈનીશ્યલાઈઝ કરીશું અને તેમની વેલ્યુઓને પ્રીંટ કરીશું. |
01:09 | ચાલો હું કોડ સમજાવું. આ આપણી હેડર ફાઈલ છે. |
01:16 | આ આપણું મેઈન ફંક્શન છે. |
01:20 | અહીં, int એક keyword છે |
01:22 | કમ્પાઈલર કીવર્ડો નાં અર્થ જાણે છે. |
01:26 | a એક ઇન્ટેજર વેરીએબલ છે |
01:29 | અમે તેને 2 વેલ્યું અસાઇન કરી છે. |
01:32 | આને ઇનીશલાઇઝેશન તરીકે સંબોધાય છે. |
01:35 | જયારે કોઈ વેરીએબલને વેલ્યુ અસાઇન થઇ નથી ત્યારે તેને વેરીએબલનું ડીકલેરેશન તરીકે સંબોધવામાં આવે છે. |
01:43 | અહીં, b એક કોન્સટન્ટ છે. |
01:46 | આપણે b ને 4 વેલ્યુ અસાઇન કરીને ઈનીશ્યલાઈઝ કર્યું છે. |
01:53 | const કીવર્ડ ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ બનાવવાં માટે વાપરવામાં આવે છે. |
01:58 | કીવર્ડો અને કોન્સટન્ટ પર વધુ જાણકારી માટે સ્લાઈડો પર પાછા જઈએ. |
02:06 | Keywords સ્થાયી અર્થો ધરાવે છે જેને બદલી શકાતા નથી |
02:11 | Keywords' variable નામો તરીકે વાપરી શકાતા નથી |
02:15 | C માં 32 કી વર્ડો છે |
02:18 | કેટલાક નામ છે, auto, break, case, char,enum extern, વગેરે. |
02:28 | Constants, Constants સ્થાયી વેલ્યુઓ છે. |
02:34 | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુશન દરમ્યાન બદલાતા નથી. constants બે પ્રકારનાં છે, Numeric constants અને Character constants. |
02:45 | હવે આપણા પ્રોગ્રામ પર પાછા આવીએ. |
02:47 | અહીં, ફ્લોટ', વેરીએબલ c નો ડેટા ટાઇપ છે. |
02:52 | અમે તેને 1.5 વેલ્યુ અસાઇન કરી છે |
02:57 | Data type નિયમસમૂહો સહીત વેલ્યુઓનું એક મર્યાદિત સમૂહ છે. |
03:05 | અહીં, d એક variable છે |
03:07 | Char અને એક અવતરણ ચિહ્ન સૂચિત કરે છે કે આપણે character સાથે કામ કરી રહ્યા છીએ |
03:13 | પરીણામ સ્વરૂપે, d, વેલ્યુ 'A' ને સંગ્રહીત કરનારું એક character variable છે |
03:20 | આ જોવું સરળ છે કે int, double float અને char એ ડેટા ટાઇપ છે |
03:30 | a, c અને d variables છે |
03:36 | હવે સ્લાઈડો પર પાછા આવીએ. |
03:38 | આપણે ડેટા ટાઇપ અને વેરીએબલ વિશે વધું જાણીશું |
03:48 | ચાલો ઇન્ટેજર ડેટા ટાઇપ સાથે શરૂઆત કરીએ |
03:51 | આને int તરીકે જાહેર કરાય છે |
03:53 | જો આપણે એક ઇન્ટેજર ડેટા ટાઇપને પ્રીંટ કરવું છે, તો આપણે %d ને ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
04:01 | એજ રીતે, આપણે ફ્લોટીંગ પોઈન્ટ ક્રમાંકો માટે ફ્લોટ અને %f વાપરીશું |
04:09 | કેરેક્ટર ડેટા ટાઇપ માટે, આપણે char અને %c વાપરીશું |
04:15 | અને ડબલ ડેટા ટાઇપ માટે, આપણે double અને %lf ફોર્મેટ સ્પેસીફાયર તરીકે વાપરીશું. |
04:25 | હવે આપણે ડેટા ટાઇપની શ્રેણી જોઈશું |
04:29 | Integer ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -32,768 થી 32,767 |
04:34 | Floating point ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 3.4E +/-38 |
04:39 | Character ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે -128 થી 127 |
04:42 | અને Double ડેટા ટાઇપ માટેની શ્રેણી આ છે 1.7E +/-308 |
04:48 | વેરીએબલમાં સંગ્રહીત થયેલ વેલ્યુઓ આ શ્રેણી કરતા વધારે અથવા ઓછી ન હોવી જોઈએ. |
04:56 | હવે આપણે વેરીએબલો પર જઈશું. |
05:00 | વેરીએબલ એક ડેટા નામ છે. |
05:03 | તે ડેટા વેલ્યુ સંગ્રહીત કરવા માટે ઉપયોગમાં લઇ શકાય છે. |
05:06 | વેલ્યુઝ બદલી શકે છે જયારે પ્રોગ્રામ રન થાય છે. |
05:10 | variable ને વાપરતા પહેલા તેને જાહેર કરવું જોઈએ |
05:15 | આપણે variables ને અર્થપૂર્ણ નામો આપવાનો પ્રયાસ કરવું જોઈએ |
05:19 | ઉદાહરણ છે john, marks, sum વગેરે. |
05:24 | હવે પ્રોગ્રામ પર પાછા જઈએ. |
05:27 | અહીં, printf આ ફંક્શન માટે એક identifier નામ છે |
05:32 | આપણી સ્લાઈડો પર પાછા આવીએ. ચાલો identifiers વિશે જાણીએ. |
05:38 | Identifiers એ યુઝરે વ્યાખ્યાયિત કરેલ નામો છે |
05:41 | identifier અક્ષરો અને ક્રમાંકોને ધરાવે છે |
05:46 | મોટા અને નાના બંને અક્ષરોની પરવાનગી છે |
05:51 | પ્રથમ અક્ષર એક વર્ણમાળાનો શબ્દ અથવા અંડરસ્કોર હોવો જોઈએ. |
05:55 | હવે પ્રોગ્રામ પર પાછા આવીએ |
05:58 | અહીં આપણે વેરીએબલો અને કોનસ્ટંટોને ઈનીશ્યલાઈઝ કર્યા છે. અહીં તેને પ્રીંટ કરીએ છીએ. |
06:05 | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. હવે save પર ક્લિક કરો. |
06:10 | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ |
06:12 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મીનલ વિન્ડો ખોલો. |
06:21 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો gcc tokens.c -o tok, Enter દબાવો |
06:30 | એક્ઝેક્યુટ કરવાં માટે, ટાઈપ કરો ./tok |
06:35 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
06:39 | આપણે જોઈ શકીએ છીએ કે અહીં આપણી પાસે દશાંશ બીંદુ પછી ૬ વેલ્યુઓ છે. |
06:44 | અને અહીં આપણી પાસે બે વેલ્યુઓ છે. |
06:48 | હવે ચાલો આપણે શોધીએ કે આ કેવી રીતે થયું. પ્રોગ્રામ પર પાછા આવીએ. |
06:54 | આનું કારણ છે કે આપણી પાસે અહીં %.2f છે. |
06:59 | આ દર્શાવે છે કે આપણે દશાંશ બીંદુ પછી ફક્ત બે વેલ્યુઓને જ પ્રીંટ કરી શકીએ છીએ. |
07:04 | ધારો કે અહીં મને ત્રણ દશાંશ સ્થાન સાથેનું આઉટપુટ જોઈએ છે. |
07:09 | ચાલો %.2f ને %.3f થી બદલીએ. |
07:16 | હવે Save પર ક્લિક કરો |
07:20 | ટર્મીનલ પર પાછા આવીએ. પહેલાની જેમ કમ્પાઈલ કરીએ, એક્ઝેક્યુટ કરીએ. |
07:29 | અહીં આપણે દશાંશ બીંદુ પછી ત્રણ વેલ્યુઓ જોઈ શકીએ છીએ. |
07:33 | હવે આપણે સમાન પ્રોગ્રામને C++ માં એક્ઝેક્યુટ કરીશું. |
07:37 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
07:40 | હું અહીં અમુક વસ્તુઓને બદલીશ |
07:42 | પહેલા તમારા કીબોર્ડ પર shift+ctrl+s કી એકસાથે દબાવો. |
07:50 | હવે ફાઈલને .cpp એક્સટેંશન સાથે સંગ્રહીત કરો અને save પર ક્લિક કરો |
07:58 | ચાલો હેડર ફાઈલને iostream તરીકે બદલીએ |
08:03 | હવે using સ્ટેટમેંટનો સમાવેશ કરો અને Save પર ક્લિક કરો. |
08:11 | હવે printf સ્ટેટમેંટને cout સ્ટેટમેંટથી બદલી કરો |
08:15 | કારણ કે C++ માં આપણે cout<< function નો ઉપયોગ લાઈનને પ્રીંટ કરવાં માટે કરીએ છીએ |
08:21 | Search for and replace text પર ક્લિક કરો. |
08:28 | અહીં ટાઈપ કરો, printf ખુલ્લું કૌંસ “(” |
08:33 | અને અહીં આ કોલમમાં ટાઈપ કરો, |
08:35 | cout અને બે ખુલ્લા એન્ગલ કૌંસ “<<”. હવે Replace All પર ક્લિક કરો અને Close પર ક્લિક કરો. |
08:45 | આપણને format specifier /n ની જરૂર નથી |
08:50 | તેમને રદ્દ કરો. હવે અલ્પવિરામને રદ્દ કરો. |
08:54 | અને બે ખુલ્લા એન્ગલ કૌંસ ટાઈપ કરો. |
09:01 | Save પર ક્લિક કરો. હવે બંધ કૌંસ રદ્દ કરો |
09:06 | બે ખુલ્લા એન્ગલ કૌંસ ફરીથી ટાઈપ કરો. |
09:09 | અને ડબલ અવતરણ ચિહ્નમાં \n ટાઈપ કરો. Save પર ક્લિક કરો. |
09:20 | પ્રોગ્રામને એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
09:24 | કમ્પાઈલ કરવાં માટે, g++ tokens.cpp -o tok 1 ટાઈપ કરો |
09:35 | અહીં આપણી પાસે tok1 છે |
09:36 | કારણ કે આપણે ફાઈલ tokens.c માટે આઉટપુટ પેરામીટર tok ને ઓવરરાઈટ કરવાં ઈચ્છતા નથી. હવે Enter દબાવો |
09:48 | એક્ઝેક્યુટ કરવાં માટે, ./tok1 ટાઈપ કરો. Enter દબાવો |
09:55 | આઉટપુટ દ્રશ્યમાન થાય છે. |
09:59 | હવે ચાલો અમુક એવી સામાન્ય એરરો પર જઈએ જે દ્વારા આપણે રૂબરૂ થઇ શકીએ છીએ. |
10:03 | પ્રોગ્રામ પર પાછા આવીએ. ધારોકે અહીં હું b ને એક નવી વેલ્યુ 8 સાથે રીઅસાઇન કરીશ. |
10:13 | Save પર ક્લિક કરો. ચાલો જોઈએ શું થાય છે. |
10:15 | ટર્મીનલ પર પાછા આવીએ. પ્રોમ્પ્ટને સાફ કરીએ. |
10:22 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો. |
10:26 | આપણને tokens. cpp ફાઈલમાં એક એરર લાઈન ક્રમાંક 7 પર દેખાય છે. |
10:32 | ફક્ત વાંચી શકાય એવાં વેરીએબલ b માટેનું એસાઈનમેંટ. |
10:36 | પ્રોગ્રામ પર પાછા આવીએ |
10:40 | આનું કારણ છે કે b એક કોનસ્ટંટ છે. કોનસ્ટંટ સ્થાયી વેલ્યુઓ હોય છે. |
10:46 | તે પ્રોગ્રામનાં એક્ઝેક્યુંશન દરમ્યાન બદલાતા નથી. |
10:49 | તેથી તે એરર આપી રહ્યું છે. ચાલો એરરને સુધારીએ. |
10:54 | આ રદ્દ કરો. Save પર ક્લિક કરો. |
10:57 | ફરીથી એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
11:01 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. એક્ઝેક્યુટ કરીએ. હા આ કામ કરી રહ્યું છે. |
11:09 | હવે બીજી એક સામાન્ય એરરને જોઈશું. |
11:12 | પ્રોગ્રામ પર પાછા જઈએ. |
11:15 | ધારોકે હું અહીં એક અવતરણ છોડી દઈશ. Save પર ક્લિક કરો. |
11:21 | એક્ઝેક્યુટ કરીએ. ટર્મીનલ પર પાછા આવીએ. |
11:25 | પહેલાની જેમ કમ્પાઈલ કરીએ. |
11:28 | આપણને tokens. cpp ફાઈલમાં લાઈન ક્રમાંક 9 પર એક એરર દેખાય છે. |
11:34 | A was not declared in the scope. પ્રોગ્રામ પર પાછા ફરીએ. |
11:40 | આનું કારણ એ છે કે એક અવતરણમાં આવેલ કંઈપણને કેરેક્ટર વેલ્યુ તરીકે ગણવામાં આવે છે. |
11:47 | અને અહીં આપણે d ને એક કેરેક્ટર વેરીએબલ તરીકે જાહેર કર્યો છે. |
11:53 | એરર સુધારીએ. અહીં લાઈન ક્રમાંક 9 પર એક અવતરણ ટાઈપ કરો. |
11:59 | Save પર ક્લિક કરો. એક્ઝેક્યુટ કરીએ. |
12:02 | ટર્મીનલ પર પાછા આવીએ |
12:04 | હવે પહેલાની જેમ કમ્પાઈલ કરો |
12:06 | પહેલાની જેમ એક્ઝેક્યુટ કરો. હા આ કામ કરી રહ્યું છે. |
12:14 | હવે સ્લાઈડો પર પાછા આવીએ સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યાં, |
12:18 | ડેટા ટાઇપ દા. ત. int, double, float વગેરે. |
12:24 | વેરીએબલો દા. ત. int a=2; |
12:29 | Identifiers દા. ત. printf() અને |
12:34 | Constant દા. ત. double const b=4; |
12:40 | એસાઈનમેંટ રૂપે સાદુ વ્યાજ ગણતરી કરવાં માટે એક C પ્રોગ્રામ લખો. |
12:45 | સંકેત: Simple Interest = principal * rate * time / 100 |
12:51 | આ લીંક પર ઉપલબ્ધ વિડીયો જુઓ. http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial |
12:54 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે |
12:57 | જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો. |
13:01 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
13:03 | સ્પોકન ટ્યુટોરીયલોનાં મદદથી વર્કશોપોનું આયોજન કરે છે |
13:07 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે |
13:11 | વધુ વિગત માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
13:20 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે |
13:24 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
13:30 | આ મિશન પર વધુ માહીતી આ લીંક પર ઉપલબ્ધ છે "http://spoken-tutorial.org/NMEICT-Intro". |
13:35 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |