Difference between revisions of "C-and-C++/C4/Function-Call/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by 3 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
|| ''Time'''
+
|| '''Time'''
 
|| '''Narration'''
 
|| '''Narration'''
 
|-
 
|-
 
| 00:02
 
| 00:02
|  '''Function call in C and C++''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
+
|  '''C અને C++ માં ફન્કશન કોલ ''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| આ ટ્યુટોરીયલમાં આપણે '''કોલ ફંકશનો''' વિશે શીખીશું જેમ કે, વેલ્યુ દ્વારા કોલ.   
+
| આ ટ્યુટોરીયલમાં આપણે '''ફન્કશન કોલના પ્રકાર''' વિશે શીખીશું જેમ કે, કોલ બાય વેલ્યુ.   
 
+
 
+
  
 
|-
 
|-
 
| 00:15
 
| 00:15
|સંદર્ભ દ્વારા કોલ.
+
|કોલ બાય રેફરેન્સ.
  
 
|-
 
|-
 
| 00:17
 
| 00:17
|આપણે આને ઉદાહરણ દ્વારા કરીશું.
+
|આપણે ઉદાહરણ દ્વારા કરીશું.
  
 
|-
 
|-
Line 26: Line 24:
 
|-
 
|-
 
|00:32
 
|00:32
|'''functions call by value''' નાં પરીચય સાથે ચાલો શરૂઆત કરીએ
+
|ચાલો '''functions call by value''' નાં પરીચય સાથે શરૂઆત કરીએ.
 
+
  
 
|-
 
|-
 
| 00:37
 
| 00:37
|આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પસાર કરવાની એક પદ્ધતિ છે.   
+
|આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પાસ કરવાની મેથડ છે.   
  
 
|-
 
|-
 
| 00:40
 
| 00:40
|જયારે આપણે એક વેરીએબલને વેલ્યુ દ્વારા પસાર કરીએ છીએ તે વેરીએબલની એક નકલ બનાવે છે.
+
|જયારે આપણે વેરીએબલને વેલ્યુ દ્વારા પાસ કરીએ છીએ તો તે વેરીએબલની કોપી બનાવે છે.
  
 
|-
 
|-
 
| 00:46
 
| 00:46
|ફંક્શન પર પસાર થવાની પહેલા.
+
|ફંક્શન પાસ કરવા પહેલા.
  
 
|-
 
|-
 
| 00:49
 
| 00:49
|ફંક્શનની અંદર આર્ગ્યુમેન્ટોને કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે.     
+
|ફંક્શન અંદર આર્ગ્યુમેન્ટોમાં કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે.     
  
 
|-
 
|-
Line 51: Line 48:
 
|-
 
|-
 
|  00:59
 
|  00:59
|વેલ્યુ દ્વારા કોલ ફંક્શન પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ.   
+
|ફંક્શન કોલ બાય વેલ્યુ પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ.   
  
 
|-
 
|-
 
| 01:02
 
| 01:02
|મેં એડિટર પર પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યું છે. હું હવે તેને ખોલીશ.
+
|મેં એડિટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. હું તેને ખોલીશ.
  
 
|-
 
|-
Line 63: Line 60:
 
|-
 
|-
 
| 01:13
 
| 01:13
|આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું હવે કોડ સમજાવું.   
+
|આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું કોડ સમજાવું.   
  
 
|-
 
|-
Line 71: Line 68:
 
|-
 
|-
 
|  01:22
 
|  01:22
| અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ '''int x''' તરીકે ધરાવતું '''cube''' ફંક્શન છે.  
+
| અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ '''int x''' સાથે '''cube''' ફંક્શન છે.  
  
 
|-
 
|-
Line 91: Line 88:
 
|-
 
|-
 
| 01:46
 
| 01:46
|And print the value of''' n '''and the cube of''' n.'''
+
|અને '''n''' ની વેલ્યુ અને '''n''' નાં ઘનને પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
|  01:50  
 
|  01:50  
| And  This is our return statement.
+
| અને આ રીટર્ન સ્ટેટમેંટ છે.
  
 
|-
 
|-
 
|  01:53
 
|  01:53
| Now let us execute the program.  
+
| હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
 
+
+
  
 
|-
 
|-
 
|  01:55
 
|  01:55
open the terminal window by pressing '''' Ctrl, Alt and T''' keys simultaneously on  your keyboard.
+
તમારા કીબોર્ડ પર '''Ctrl, Alt અને T''' કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
  
 
|-
 
|-
 
| 02:03
 
| 02:03
|  | To compile  , type
+
|  | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
  
 
|-
 
|-
 
|  02:04
 
|  02:04
|'''gcc callbyval.c -o val'''. Press''' Enter'''
+
|gcc callbyval.c -o val. એન્ટર ડબાઓ.
  
 
|-
 
|-
 
| 02:13
 
| 02:13
|Now type '''./val'''.Press''' Enter'''
+
|હવે ટાઈપ કરો '''./val'''. '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 02:17
 
| 02:17
|The output is displayed as '''Cube of 8 is 512.'''
+
|આઉટપુટ આ રીતે દેખાય છે '''Cube of 8 is 512'''
  
 
|-
 
|-
 
| 02:23  
 
| 02:23  
| Now we will see function call by reference.
+
|હવે આપણે '''ફન્કશન કોલ બાય રેફરેન્સ''' જોઈશું.  
  
 
|-
 
|-
 
| 02:27
 
| 02:27
|Let us go back to our slides.
+
|ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
|  02:29
 
|  02:29
| It is another method of passing '''arguments''' to the function.
+
| ફંક્શનમાં '''આર્ગ્યુંમેન્ટો''' પસાર કરવાની આ બીજી મેથડ છે.  
  
 
|-
 
|-
 
| 02:34
 
| 02:34
|This method copies the address of the argument instead of the value.
+
|આ મેથડ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે.
  
 
|-
 
|-
 
| 02:40
 
| 02:40
|Changes made to the arguments inside a function can affect them outside.
+
|ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોમાં કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે.  
  
 
|-
 
|-
 
| 02:46
 
| 02:46
|In this we need to declare the arguments as pointer type.
+
|આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર ટાઈપ તરીકે જાહેર કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
|  02:51
 
|  02:51
|   Let us see an example on function call by reference.
+
| ચાલો '''function call by reference''' પર ઉદાહરણ જોઈએ.  
  
|-
 
 
 
|-
 
|-
 
|  02:55
 
|  02:55
| Note that our filename is '''callbyref.c'''
+
|નોંધ લો કે ફાઈલનું નામ '''callbyref.c''' છે
 
+
 
   
 
   
 
 
|-
 
|-
 
|  02:59
 
|  02:59
This is our headerfile as '''stdio.h'''
+
|  '''stdio.h''' તરીકે આ આપણી હેડર ફાઈલ છે
  
 
|-
 
|-
 
| 03:03
 
| 03:03
| Then we have function '''swap'''
+
| ત્યારબાદ '''swap''' ફંક્શન છે
 
+
  
 
|-
 
|-
 
| 03:06
 
| 03:06
|This function will exchange the values of the variables.
+
|આ ફંક્શન વેરીએબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે.
 
+
  
 
|-  
 
|-  
 
| 03:11
 
| 03:11
|Value of ''' *a ''' will be  stored  in value of  '''*b'''  and vice-versa.
+
|'''*a''' ની વેલ્યુ '''*b''' ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે ઊલટું.  
 +
 
 
|-
 
|-
 
| 03:16
 
| 03:16
|You can see that the''' arguments '''passed in the function are''' pointer type.'''
+
|તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પાસ થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર ટાઈપ છે.
 +
 
 
|-
 
|-
 
| 03:22
 
| 03:22
Here we have declared an '''integer''' variable '''t.'''
+
અહીં આપણે ઇન્ટીજર વેરીએબલ '''t''' જાહેર કર્યું છે.
  
 
|-
 
|-
 
| 03:25
 
| 03:25
| First value of ''' *a ''' is stored in '''t.'''
+
|પ્રથમ, '''*a''' ની  વેલ્યુ '''t''' માં સંગ્રહીત થાય છે.
 +
 
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
|Then value of ''' *b ''' is stored in ''' *a.'''
+
|ત્યારબાદ '''*b''' ની વેલ્યુ '''*a''' માં સંગ્રહીત થાય છે.
  
 
|-
 
|-
 
| 03:33
 
| 03:33
|And Then value of '''t''' is stored in ''' *b '''.
+
|અને ત્યારબાદ '''t''' ની વેલ્યુ '''*b''' માં સંગ્રહીત થાય છે.  
  
 
|-
 
|-
 
| 03:37   
 
| 03:37   
|Like this  the values are exchanged.
+
|આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે.
 +
 
 
|-
 
|-
 
|  03:40
 
|  03:40
| This is our '''main''' function.
+
| '''main''' ફંક્શન છે.  
  
 
|-
 
|-
 
| 03:43
 
| 03:43
| Here we have declared two integer variables as '''i and j''' .
+
|અહીં આપણે '''i અને j''' તરીકે બે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે.
  
 
|-
 
|-
 
|  03:49
 
|  03:49
| Then we take the values of ''' i and j''' as user inputs.
+
| ત્યારબાદ આપણે '''i અને j''' ની વેલ્યુઓને યુઝર ઈનપુટ તરીકે લઈએ છીએ.
  
 
|-
 
|-
 
| 03:54
 
| 03:54
|'''&i''' and '''&j''' will give the memory address of '''i''' and '''j.'''
+
|''&i''' અને '''&j''' '''i અને j''' નું મેમરી એડ્રેસ આપશે.  
  
 
|-
 
|-
 
|  04:00
 
|  04:00
|   First we print the values before swapping.
+
| ફેરબદલી કરવાં પહેલા આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
|  04:05
 
|  04:05
| Then  we call the function '''swap'''
+
|ત્યારબાદ આપણે '''swap''' ફંક્શન કોલ કરીએ છીએ
  
 
|-
 
|-
 
|  04:07
 
|  04:07
| And then we print the values after swapping.
+
|અને ત્યારબાદ ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
|  04:11
 
|  04:11
|And  This is our return statement.
+
|અને આ રીટર્ન સ્ટેટમેંટ છે.
 
+
|-
+
+
|  Click on''' Save'''
+
  
 
|-
 
|-
 
| 04:14
 
| 04:14
|Now  let us execute the program
+
|પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 04:17
 
| 04:17
|Switch back to our terminal
+
|ટર્મિનલ પર પાછા જઈએ
  
 
|-
 
|-
 
| 04:19
 
| 04:19
| To compile  type
+
|કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
  
 
|-
 
|-
 
| 04:22
 
| 04:22
|'''gcc callbyref.c -o ref'''. Press ''' Enter'''  
+
|'''gcc callbyref.c -o ref'''. '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 04:30
 
| 04:30
|Now type''' ./ref'''. Press ''' Enter'''  
+
|હવે '''./ref''' ટાઈપ કરો. '''Enter''' દબાવો 
 
+
 
+
  
 
|-
 
|-
 
| 04:34
 
| 04:34
| We see, enter the values I will enter as '''6''' and '''4'''
+
|આપણને, '''enter the values''' દેખાય છે, હું '''6 અને 4''' તરીકે દાખલ કરીશ 
  
 
|-
 
|-
 
| 04:40
 
| 04:40
| The output is displayed as,before swapping''' 6 '''and''' 4'''
+
| આઉટપુટ આ રીતે દેખાય છે, '''before swapping 6 and 4'''  
  
 
|-
 
|-
 
| 04:45
 
| 04:45
|After swapping''' 4 '''and''' 6'''
+
|'''After swapping 4 and 6'''
  
 
|-
 
|-
 
|  04:48
 
|  04:48
NOW LET US SEE HOW TO EXECUTE THE SAME PROGRAM IN C++
+
હવે ચાલો સમાન પ્રોગ્રામ '''C++''' માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
|I have the code, lets go through it.
+
|મારી પાસે કોડ છે, ચાલો તે જોઈએ.  
  
 
|-
 
|-
 
|  04:58
 
|  04:58
| This is the second program '''function callbyreference '''.
+
| આ બીજો '''ફંક્શન callbyreference''' પ્રોગ્રામ છે.  
  
 
|-
 
|-
 
|  05:02
 
|  05:02
| Note that our filename is '''callbyref.cpp'''
+
| નોંધ લો કે ફાઈલનું નામ '''callbyref.cpp''' છે
  
 
|-
 
|-
 
|  05:07
 
|  05:07
|Let us go through the code now
+
|ચાલો હવે કોડ જોઈએ.
 +
 
 
|-
 
|-
 
| 05:09
 
| 05:09
| This is ou header file as ''' iostream '''
+
| '''iostream''' તરીકે  આપણી હેડર ફાઈલ છે  
 
+
   
+
  
 
|-
 
|-
 
| 05:13
 
| 05:13
|Here  we  are  using the '''std namespace'''
+
|અહીં આપણે '''std namespace''' વાપરી રહ્યા છીએ
  
 
|-
 
|-
 
| 05:16   
 
| 05:16   
The function declaration is same in C++.
+
'''C++''' માં ફંક્શન જાહેરાત સમાન જ છે.  
  
 
|-
 
|-
 
| 05:20
 
| 05:20
|In this we pass the arguments as '''&x''' and '''&y'''.
+
|અહીં આપણે આર્ગ્યુમેન્ટ '''&x''' અને '''&y''' તરીકે પાસ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:25
 
| 05:25
|This will give the memory address of '''x''' and '''y'''.
+
|'''x અને y''' નું મેમરી એડ્રેસ આપશે.  
  
 
|-
 
|-
 
| 05:30
 
| 05:30
|Then we swap the values.
+
|ત્યારબાદ આપણે વેલ્યુઓ ફેરબદલ કરીએ છીએ.
  
 
|-
 
|-
 
| 05:33
 
| 05:33
Rest of the code is similar to our C code.
+
બચેલો કોડ આપણાં '''C''' કોડનાં સમાન છે.  
  
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
|The '''printf''' statement  is replaced by '''cout''' and the '''scanf''' statement is replaced by  ''cin '''  
+
|'printf''' સ્ટેટમેંટ '''cout''' દ્વારા બદલાય છે અને '''scanf''' સ્ટેટમેંટ '''cin''' દ્વારા બદલાય છે   
  
 
|-
 
|-
 
|  05:44
 
|  05:44
| Now  let us execute  the program. Come back to our terminal
+
| હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ
  
 
|-
 
|-
 
|  05:49
 
|  05:49
| To compile type;  '''g++callbyref.cpp -o ref1''' press''' Enter'''
+
|કમ્પાઈલ કરવાં માટે '''g++ callbyref.cpp -o ref1''' ટાઈપ કરો; '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 06:01
 
| 06:01
| Now Type '''./ref1''', Press ''' Enter'''
+
| હવે '''./ref1''' ટાઈપ કરો, '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 06:06
 
| 06:06
Here it is displayed as:  
+
| અહીં આ રીતે દેખાય છે:
  
 
|-
 
|-
Line 342: Line 328:
 
|-
 
|-
 
| 06:10
 
| 06:10
|I will enter as  '''4'''  and '''3'''
+
|હું '''4 અને 3''' દાખલ કરીશ
  
 
|-
 
|-
 
| 06:14
 
| 06:14
|The output is displayed 
+
|આઉટપુટ આ રીતે દેખાય છે
  
 
|-
 
|-
Line 358: Line 344:
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
| This brings us to the end of this tutorial.
+
|અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
 
| 06:27
 
| 06:27
|Let us go back to our slides.
+
|ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
|  06:30
 
|  06:30
| Let us summarize, In this tutorial we learn't:
+
| સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
  
 
|-
 
|-
 
| 06:33
 
| 06:33
|Function call by value.
+
|Function call by value
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|And Function call by reference.
+
|અને Function call by reference
  
 
|-
 
|-
 
| 06:38  
 
| 06:38  
| As an assignment
+
| એસાઇનમેંટ તરીકે ક્રમાંકનાં ઘનની ગણતરી કરવાં માટે સમાન પ્રોગ્રામ 
 
+
|-
+
| 06:39
+
|Write a similar program to calculate the cube of a number.
+
  
 
|-
 
|-
 
| 06:43
 
| 06:43
|Using call by value in C++.
+
|'''C++''' માં call by value નો ઉપયોગ કરી લખો.  
  
 
|-
 
|-
 
| 06:47
 
| 06:47
| Watch the video available at the link shown below ,http://spoken-tutorial.org /What\_is\_a\_Spoken\_Tutorial
+
|નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_tutorial
  
 
|-
 
|-
 
| 06:50
 
| 06:50
|It summarises the Spoken Tutorial project
+
|તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
  
 
|-
 
|-
 
| 06:53
 
| 06:53
|If you do not have good bandwidth, you can download and watch it
+
|જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
  
 
|-
 
|-
 
|  06:57
 
|  06:57
| The Spoken Tutorial Project Team
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
  
 
|-
 
|-
 
| 06:59
 
| 06:59
|Conducts workshops using spoken tutorials
+
|સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
  
 
|-
 
|-
 
| 07:02
 
| 07:02
|Gives certificates to those who pass an online test
+
|જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
  
 
|-
 
|-
 
| 07:05
 
| 07:05
|For more details, please write to contact@spoken-tutorial.org
+
|વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
  
 
|-
 
|-
 
| 07:12
 
| 07:12
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project
+
| સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
 
+
 
|-
 
|-
 
| 07:16
 
| 07:16
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India
+
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
  
 
|-
 
|-
 
| 07:23
 
| 07:23
|More information on this Mission is available at: http://spoken-tutorial.org\NMEICT-Intro
+
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro  
  
 
|-
 
|-
 
| 07:27
 
| 07:27
|   This is Ashwini Patil from IIT Bombay. Signing off.
+
| IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.  
  
Thank You for joining
+
જોડાવા બદ્દલ આભાર.
  
 
|}
 
|}

Latest revision as of 17:11, 3 March 2017

Time Narration
00:02 C અને C++ માં ફન્કશન કોલ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે ફન્કશન કોલના પ્રકાર વિશે શીખીશું જેમ કે, કોલ બાય વેલ્યુ.
00:15 કોલ બાય રેફરેન્સ.
00:17 આપણે આ ઉદાહરણ દ્વારા કરીશું.
00:20 આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧
00:32 ચાલો functions call by value નાં પરીચય સાથે શરૂઆત કરીએ.
00:37 આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પાસ કરવાની મેથડ છે.
00:40 જયારે આપણે વેરીએબલને વેલ્યુ દ્વારા પાસ કરીએ છીએ તો તે વેરીએબલની કોપી બનાવે છે.
00:46 ફંક્શન પાસ કરવા પહેલા.
00:49 ફંક્શન અંદર આર્ગ્યુમેન્ટોમાં કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે.
00:55 તે ફંક્શનની બહાર અસર કરશે નહી.
00:59 ફંક્શન કોલ બાય વેલ્યુ પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ.
01:02 મેં એડિટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. હું તેને ખોલીશ.
01:08 નોંધ લો કે આપણી ફાઈલનું નામ callbyval.c છે.
01:13 આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું કોડ સમજાવું.
01:20 આ આપણી હેડર ફાઈલ છે.
01:22 અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ int x સાથે cube ફંક્શન છે.
01:28 આમાં આપણે x નાં ઘનની ગણતરી કરીએ છીએ અને x ની વેલ્યુ રીટર્ન કરીએ છીએ.
01:34 આ આપણું main ફંક્શન છે.
01:37 અહીં આપણે n ની વેલ્યુ 8 તરીકે આપીએ છીએ. n એ ઈન્ટીજર વેરીએબલ છે
01:44 ત્યારબાદ આપણે cube ફંક્શન કોલ કરીએ છીએ.
01:46 અને n ની વેલ્યુ અને n નાં ઘનને પ્રીંટ કરીએ છીએ.
01:50 અને આ રીટર્ન સ્ટેટમેંટ છે.
01:53 હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
01:55 તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો.
02:03 કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો
02:04 gcc callbyval.c -o val. એન્ટર ડબાઓ.
02:13 હવે ટાઈપ કરો ./val. Enter દબાવો
02:17 આઉટપુટ આ રીતે દેખાય છે Cube of 8 is 512.
02:23 હવે આપણે ફન્કશન કોલ બાય રેફરેન્સ જોઈશું.
02:27 ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ.
02:29 ફંક્શનમાં આર્ગ્યુંમેન્ટો પસાર કરવાની આ બીજી મેથડ છે.
02:34 આ મેથડ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે.
02:40 ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોમાં કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે.
02:46 આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર ટાઈપ તરીકે જાહેર કરવાની જરૂર છે.
02:51 ચાલો function call by reference પર ઉદાહરણ જોઈએ.
02:55 નોંધ લો કે ફાઈલનું નામ callbyref.c છે
02:59 stdio.h તરીકે આ આપણી હેડર ફાઈલ છે
03:03 ત્યારબાદ swap ફંક્શન છે
03:06 આ ફંક્શન વેરીએબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે.
03:11 *a ની વેલ્યુ *b ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે ઊલટું.
03:16 તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પાસ થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર ટાઈપ છે.
03:22 અહીં આપણે ઇન્ટીજર વેરીએબલ t જાહેર કર્યું છે.
03:25 પ્રથમ, *a ની વેલ્યુ t માં સંગ્રહીત થાય છે.
03:29 ત્યારબાદ *b ની વેલ્યુ *a માં સંગ્રહીત થાય છે.
03:33 અને ત્યારબાદ t ની વેલ્યુ *b માં સંગ્રહીત થાય છે.
03:37 આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે.
03:40 main ફંક્શન છે.
03:43 અહીં આપણે i અને j તરીકે બે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે.
03:49 ત્યારબાદ આપણે i અને j ની વેલ્યુઓને યુઝર ઈનપુટ તરીકે લઈએ છીએ.
03:54 &i અને &j i અને j' નું મેમરી એડ્રેસ આપશે.
04:00 ફેરબદલી કરવાં પહેલા આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ.
04:05 ત્યારબાદ આપણે swap ફંક્શન કોલ કરીએ છીએ
04:07 અને ત્યારબાદ ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ.
04:11 અને આ રીટર્ન સ્ટેટમેંટ છે.
04:14 પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
04:17 ટર્મિનલ પર પાછા જઈએ
04:19 કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો
04:22 gcc callbyref.c -o ref. Enter દબાવો
04:30 હવે ./ref ટાઈપ કરો. Enter દબાવો
04:34 આપણને, enter the values દેખાય છે, હું 6 અને 4 તરીકે દાખલ કરીશ
04:40 આઉટપુટ આ રીતે દેખાય છે, before swapping 6 and 4
04:45 After swapping 4 and 6
04:48 હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ
04:53 મારી પાસે કોડ છે, ચાલો તે જોઈએ.
04:58 આ બીજો ફંક્શન callbyreference પ્રોગ્રામ છે.
05:02 નોંધ લો કે ફાઈલનું નામ callbyref.cpp છે
05:07 ચાલો હવે કોડ જોઈએ.
05:09 iostream તરીકે આપણી હેડર ફાઈલ છે
05:13 અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ
05:16 C++ માં ફંક્શન જાહેરાત સમાન જ છે.
05:20 અહીં આપણે આર્ગ્યુમેન્ટ &x અને &y તરીકે પાસ કરીએ છીએ.
05:25 x અને y નું મેમરી એડ્રેસ આપશે.
05:30 ત્યારબાદ આપણે વેલ્યુઓ ફેરબદલ કરીએ છીએ.
05:33 બચેલો કોડ આપણાં C કોડનાં સમાન છે.
05:37 'printf સ્ટેટમેંટ cout દ્વારા બદલાય છે અને scanf સ્ટેટમેંટ cin દ્વારા બદલાય છે
05:44 હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ
05:49 કમ્પાઈલ કરવાં માટે g++ callbyref.cpp -o ref1 ટાઈપ કરો; Enter દબાવો
06:01 હવે ./ref1 ટાઈપ કરો, Enter દબાવો
06:06 અહીં આ રીતે દેખાય છે:
06:07 Enter values of a and b
06:10 હું 4 અને 3 દાખલ કરીશ
06:14 આઉટપુટ આ રીતે દેખાય છે
06:16 Before swapping a and b: 4 and 3
06:20 After swapping a and b: 3 and 4
06:24 અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે.
06:27 ચાલો સ્લાઈડ પર પાછા જઈએ.
06:30 સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા:
06:33 Function call by value
06:35 અને Function call by reference
06:38 એસાઇનમેંટ તરીકે ક્રમાંકનાં ઘનની ગણતરી કરવાં માટે સમાન પ્રોગ્રામ
06:43 C++ માં call by value નો ઉપયોગ કરી લખો.
06:47 નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_tutorial
06:50 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે.
06:53 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો
06:57 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ
06:59 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે.
07:02 જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે.
07:05 વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો.
07:12 સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
07:16 જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
07:23 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro
07:27 IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble