Difference between revisions of "C-and-C++/C4/Function-Call/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
Line 150: | Line 150: | ||
|નોંધ લો કે ફાઈલનું નામ '''callbyref.c''' છે | |નોંધ લો કે ફાઈલનું નામ '''callbyref.c''' છે | ||
− | |||
|- | |- | ||
| 02:59 | | 02:59 | ||
Line 365: | Line 364: | ||
|- | |- | ||
| 06:38 | | 06:38 | ||
− | | એસાઇનમેંટ તરીકે | + | | એસાઇનમેંટ તરીકે ક્રમાંકનાં ઘનની ગણતરી કરવાં માટે સમાન પ્રોગ્રામ |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 412: | Line 407: | ||
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro |
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 17:11, 3 March 2017
Time | Narration |
00:02 | C અને C++ માં ફન્કશન કોલ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે ફન્કશન કોલના પ્રકાર વિશે શીખીશું જેમ કે, કોલ બાય વેલ્યુ. |
00:15 | કોલ બાય રેફરેન્સ. |
00:17 | આપણે આ ઉદાહરણ દ્વારા કરીશું. |
00:20 | આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવાં માટે, હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ ઓપરેટીંગ સીસ્ટમ આવૃત્તિ ૧૧.૧૦ gcc અને g++ કમ્પાઈલર આવૃત્તિ ૪.૬.૧ |
00:32 | ચાલો functions call by value નાં પરીચય સાથે શરૂઆત કરીએ. |
00:37 | આ ફંક્શનમાં આર્ગ્યુમેન્ટો પાસ કરવાની મેથડ છે. |
00:40 | જયારે આપણે વેરીએબલને વેલ્યુ દ્વારા પાસ કરીએ છીએ તો તે વેરીએબલની કોપી બનાવે છે. |
00:46 | ફંક્શન પાસ કરવા પહેલા. |
00:49 | ફંક્શન અંદર આર્ગ્યુમેન્ટોમાં કરેલ ફેરફારો ફંક્શનમાં જ રહેશે. |
00:55 | તે ફંક્શનની બહાર અસર કરશે નહી. |
00:59 | ફંક્શન કોલ બાય વેલ્યુ પર ચાલો એક પ્રોગ્રામ જોઈએ. |
01:02 | મેં એડિટરમાં પહેલાથી જ એક પ્રોગ્રામ ટાઈપ કર્યો છે. હું તેને ખોલીશ. |
01:08 | નોંધ લો કે આપણી ફાઈલનું નામ callbyval.c છે. |
01:13 | આ પ્રોગ્રામમાં આપણે ક્રમાંકનાં ઘનની ગણતરી કરીશું. ચાલો હું કોડ સમજાવું. |
01:20 | આ આપણી હેડર ફાઈલ છે. |
01:22 | અહીં આપણી પાસે આર્ગ્યુમેન્ટ int x સાથે cube ફંક્શન છે. |
01:28 | આમાં આપણે x નાં ઘનની ગણતરી કરીએ છીએ અને x ની વેલ્યુ રીટર્ન કરીએ છીએ. |
01:34 | આ આપણું main ફંક્શન છે. |
01:37 | અહીં આપણે n ની વેલ્યુ 8 તરીકે આપીએ છીએ. n એ ઈન્ટીજર વેરીએબલ છે |
01:44 | ત્યારબાદ આપણે cube ફંક્શન કોલ કરીએ છીએ. |
01:46 | અને n ની વેલ્યુ અને n નાં ઘનને પ્રીંટ કરીએ છીએ. |
01:50 | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. |
01:53 | હવે પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
01:55 | તમારા કીબોર્ડ પર Ctrl, Alt અને T કી એકસાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો. |
02:03 | કમ્પાઈલ કરવાં માટે, ટાઈપ કરો |
02:04 | gcc callbyval.c -o val. એન્ટર ડબાઓ. |
02:13 | હવે ટાઈપ કરો ./val. Enter દબાવો |
02:17 | આઉટપુટ આ રીતે દેખાય છે Cube of 8 is 512. |
02:23 | હવે આપણે ફન્કશન કોલ બાય રેફરેન્સ જોઈશું. |
02:27 | ચાલો આપણી સ્લાઈડ પર પાછા જઈએ. |
02:29 | ફંક્શનમાં આર્ગ્યુંમેન્ટો પસાર કરવાની આ બીજી મેથડ છે. |
02:34 | આ મેથડ વેલ્યુનાં બદલે આર્ગ્યુંમેન્ટનાં એડ્રેસને કોપી કરે છે. |
02:40 | ફંક્શનની અંદર આર્ગ્યુંમેન્ટોમાં કરેલ ફેરફારો તેમને બહાર અસર કરી શકે છે. |
02:46 | આમાં આપણે આર્ગ્યુંમેન્ટોને પોઈન્ટર ટાઈપ તરીકે જાહેર કરવાની જરૂર છે. |
02:51 | ચાલો function call by reference પર ઉદાહરણ જોઈએ. |
02:55 | નોંધ લો કે ફાઈલનું નામ callbyref.c છે |
02:59 | stdio.h તરીકે આ આપણી હેડર ફાઈલ છે |
03:03 | ત્યારબાદ swap ફંક્શન છે |
03:06 | આ ફંક્શન વેરીએબલોની વેલ્યુઓને પરસ્પર બદલી કરશે. |
03:11 | *a ની વેલ્યુ *b ની વેલ્યુમાં સંગ્રહીત થશે અને એજ રીતે ઊલટું. |
03:16 | તમે જોઈ શકો છો કે ફંક્શનમાં પાસ થયેલ આર્ગ્યુંમેન્ટો પોઈન્ટર ટાઈપ છે. |
03:22 | અહીં આપણે ઇન્ટીજર વેરીએબલ t જાહેર કર્યું છે. |
03:25 | પ્રથમ, *a ની વેલ્યુ t માં સંગ્રહીત થાય છે. |
03:29 | ત્યારબાદ *b ની વેલ્યુ *a માં સંગ્રહીત થાય છે. |
03:33 | અને ત્યારબાદ t ની વેલ્યુ *b માં સંગ્રહીત થાય છે. |
03:37 | આ રીતે વેલ્યુઓ પરસ્પર બદલી થાય છે. |
03:40 | આ main ફંક્શન છે. |
03:43 | અહીં આપણે i અને j તરીકે બે ઇન્ટીજર વેરીએબલો જાહેર કર્યા છે. |
03:49 | ત્યારબાદ આપણે i અને j ની વેલ્યુઓને યુઝર ઈનપુટ તરીકે લઈએ છીએ. |
03:54 | &i અને &j i અને j' નું મેમરી એડ્રેસ આપશે. |
04:00 | ફેરબદલી કરવાં પહેલા આપણે વેલ્યુઓને પ્રીંટ કરીએ છીએ. |
04:05 | ત્યારબાદ આપણે swap ફંક્શન કોલ કરીએ છીએ |
04:07 | અને ત્યારબાદ ફેરબદલી કર્યા બાદ વેલ્યુઓ પ્રીંટ કરીએ છીએ. |
04:11 | અને આ રીટર્ન સ્ટેટમેંટ છે. |
04:14 | પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. |
04:17 | ટર્મિનલ પર પાછા જઈએ |
04:19 | કમ્પાઈલ કરવાં માટે ટાઈપ કરો |
04:22 | gcc callbyref.c -o ref. Enter દબાવો |
04:30 | હવે ./ref ટાઈપ કરો. Enter દબાવો |
04:34 | આપણને, enter the values દેખાય છે, હું 6 અને 4 તરીકે દાખલ કરીશ |
04:40 | આઉટપુટ આ રીતે દેખાય છે, before swapping 6 and 4 |
04:45 | After swapping 4 and 6 |
04:48 | હવે ચાલો સમાન પ્રોગ્રામ C++ માં કેવી રીતે એક્ઝીક્યુટ કરવું એ જોઈએ |
04:53 | મારી પાસે કોડ છે, ચાલો તે જોઈએ. |
04:58 | આ બીજો ફંક્શન callbyreference પ્રોગ્રામ છે. |
05:02 | નોંધ લો કે ફાઈલનું નામ callbyref.cpp છે |
05:07 | ચાલો હવે કોડ જોઈએ. |
05:09 | iostream તરીકે આપણી હેડર ફાઈલ છે |
05:13 | અહીં આપણે std namespace વાપરી રહ્યા છીએ |
05:16 | C++ માં ફંક્શન જાહેરાત સમાન જ છે. |
05:20 | અહીં આપણે આર્ગ્યુમેન્ટ &x અને &y તરીકે પાસ કરીએ છીએ. |
05:25 | આ x અને y નું મેમરી એડ્રેસ આપશે. |
05:30 | ત્યારબાદ આપણે વેલ્યુઓ ફેરબદલ કરીએ છીએ. |
05:33 | બચેલો કોડ આપણાં C કોડનાં સમાન છે. |
05:37 | 'printf સ્ટેટમેંટ cout દ્વારા બદલાય છે અને scanf સ્ટેટમેંટ cin દ્વારા બદલાય છે |
05:44 | હવે ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ. ટર્મિનલ પર પાછા આવીએ |
05:49 | કમ્પાઈલ કરવાં માટે g++ callbyref.cpp -o ref1 ટાઈપ કરો; Enter દબાવો |
06:01 | હવે ./ref1 ટાઈપ કરો, Enter દબાવો |
06:06 | અહીં આ રીતે દેખાય છે: |
06:07 | Enter values of a and b |
06:10 | હું 4 અને 3 દાખલ કરીશ |
06:14 | આઉટપુટ આ રીતે દેખાય છે |
06:16 | Before swapping a and b: 4 and 3 |
06:20 | After swapping a and b: 3 and 4 |
06:24 | અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
06:27 | ચાલો સ્લાઈડ પર પાછા જઈએ. |
06:30 | સારાંશમાં, આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા: |
06:33 | Function call by value |
06:35 | અને Function call by reference |
06:38 | એસાઇનમેંટ તરીકે ક્રમાંકનાં ઘનની ગણતરી કરવાં માટે સમાન પ્રોગ્રામ |
06:43 | C++ માં call by value નો ઉપયોગ કરી લખો. |
06:47 | નીચે આપેલ લીંક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ. http://spoken-tutorial.org/What_is_a_Spoken_tutorial |
06:50 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે. |
06:53 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો |
06:57 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
06:59 | સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે. |
07:02 | જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્ર આપે છે. |
07:05 | વધુ વિગતો માટે, contact@spoken-tutorial.org પર સંપર્ક કરો. |
07:12 | સ્પોકન ટ્યુટોરિયલ પ્રોજેક્ટ એ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:16 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે |
07:23 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે : http://spoken-tutorial.org/NMEICT-Intro |
07:27 | IIT-Bombay તરફથી સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.
જોડાવા બદ્દલ આભાર. |