Difference between revisions of "Scilab/C2/Scripts-and-Functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(4 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border = 1 | {| border = 1 | ||
− | |||
|'''Time''' | |'''Time''' | ||
− | |||
|'''Narration''' | |'''Narration''' | ||
− | |||
|- | |- | ||
− | | 00 | + | | 00:01 |
|સાઈલેબ સાથે સ્ક્રિપ્ટો અને ફ્ન્ક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | |સાઈલેબ સાથે સ્ક્રિપ્ટો અને ફ્ન્ક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:06 |
|સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ્સ માટે સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ કરીએ. | |સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ્સ માટે સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ કરીએ. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:12 |
|જયારે ઘણાબધા આદેશો એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તે સ્ટેટમેન્ટ સાઈલેબ એડિટરમાં ફાઇલમાં લખવું વધુ અનુકૂળ હોઈ શકે છે. | |જયારે ઘણાબધા આદેશો એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તે સ્ટેટમેન્ટ સાઈલેબ એડિટરમાં ફાઇલમાં લખવું વધુ અનુકૂળ હોઈ શકે છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:21 |
|આ સ્ક્રિપ્ટ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે. | |આ સ્ક્રિપ્ટ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:24 |
|આવી સ્ક્રિપ્ટ ફાઈલમાં લખાયેલ આદેશો એક્ઝીક્યુટ કરવા માટે, સ્ક્રિપ્ટ ફાઈલનું નામ સાથે exec ફન્કશનનો ઉપયોગ કરી શકાય છે. | |આવી સ્ક્રિપ્ટ ફાઈલમાં લખાયેલ આદેશો એક્ઝીક્યુટ કરવા માટે, સ્ક્રિપ્ટ ફાઈલનું નામ સાથે exec ફન્કશનનો ઉપયોગ કરી શકાય છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:34 |
|સામાન્ય રીતે તેના કન્ટેન્ટ પર આધાર રાખી આ ફાઈલનું એક્સ્ટેંશન .sce અથવા .sci હોય છે. | |સામાન્ય રીતે તેના કન્ટેન્ટ પર આધાર રાખી આ ફાઈલનું એક્સ્ટેંશન .sce અથવા .sci હોય છે. | ||
|- | |- | ||
− | | 00 | + | | 00:42 |
− | | .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ | + | | .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે |
|- | |- | ||
− | | 00 | + | | 00:51 |
|આ ફાઈલો એક્ઝીક્યુટ કરવાથી, સાઈલેબ ઇન્વાયરન્મન્ટમાં ફ્ન્ક્શન્સ લોડ થાય છે (પરંતુ તેમને એક્ઝીક્યુટ નથી કરતા) જ્યારે | |આ ફાઈલો એક્ઝીક્યુટ કરવાથી, સાઈલેબ ઇન્વાયરન્મન્ટમાં ફ્ન્ક્શન્સ લોડ થાય છે (પરંતુ તેમને એક્ઝીક્યુટ નથી કરતા) જ્યારે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:00 |
| .sce એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે | | .sce એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:08 |
|યાદ રાખો કે .sce અને .sci તરીકે એક્સ્ટેંશનના નામકરણ રુપાંતરણ માટે નિયમો નથી, પરંતુ રુપાંતરણ સાઈલેબ સમુદાય દ્વારા અનુસરવામાં આવે છે. | |યાદ રાખો કે .sce અને .sci તરીકે એક્સ્ટેંશનના નામકરણ રુપાંતરણ માટે નિયમો નથી, પરંતુ રુપાંતરણ સાઈલેબ સમુદાય દ્વારા અનુસરવામાં આવે છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:21 |
|ચાલો કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલીએ. | |ચાલો કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલીએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:27 |
|કમાંડ પ્રોમ્પ્ટ પર pwd આદેશ ટાઇપ કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસો. | |કમાંડ પ્રોમ્પ્ટ પર pwd આદેશ ટાઇપ કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસો. | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:35 |
|સાઈલેબ કન્સોલ વિન્ડોના ટાસ્કબાર પર જાઓ અને સાઈલેબ એડિટર ખોલવા માટે editor વિકલ્પ પર ક્લિક કરો | |સાઈલેબ કન્સોલ વિન્ડોના ટાસ્કબાર પર જાઓ અને સાઈલેબ એડિટર ખોલવા માટે editor વિકલ્પ પર ક્લિક કરો | ||
|- | |- | ||
− | | 01 | + | | 01:49 |
|મેં પહેલેથી જ ફાઈલમાં આદેશો લખ્યા છે અને helloworld.sce તરીકે સંગ્રહ કરી છે, તેથી હું Open a file શૉર્ટકટ આઈકોનનો ઉપયોગ કરીને તે ફાઇલ ખોલીશ. | |મેં પહેલેથી જ ફાઈલમાં આદેશો લખ્યા છે અને helloworld.sce તરીકે સંગ્રહ કરી છે, તેથી હું Open a file શૉર્ટકટ આઈકોનનો ઉપયોગ કરીને તે ફાઇલ ખોલીશ. | ||
|- | |- | ||
− | | 02 | + | | 02:03 |
− | |ફાઈલ પસંદ કરો અને Open | + | |ફાઈલ પસંદ કરો અને '''Open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:10 |
− | |તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા helloworld.sce તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો. | + | |તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા''' helloworld.sce''' તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો. |
|- | |- | ||
− | | 02 | + | | 02:20 |
− | |સાઈલેબ એડિટર મેનુ બારમાં Execute બટન પર જાઓ અને ચલાવો અને Load into Scilab વિકલ્પ પસંદ કરો. | + | |સાઈલેબ એડિટર મેનુ બારમાં '''Execute''' બટન પર જાઓ અને ચલાવો અને '''Load into Scilab''' વિકલ્પ પસંદ કરો. |
|- | |- | ||
− | |02 | + | |02:29 |
|આ સાઈલેબ કન્સોલ માં ફાઇલને લોડ કરશે. | |આ સાઈલેબ કન્સોલ માં ફાઇલને લોડ કરશે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:34 |
|કન્સોલ પર ફાઈલ લોડ કર્યા પછી સ્ક્રિપ્ટ તમે જુઓ છો તે પ્રમાણે આઉટપુટ આપે છે: | |કન્સોલ પર ફાઈલ લોડ કર્યા પછી સ્ક્રિપ્ટ તમે જુઓ છો તે પ્રમાણે આઉટપુટ આપે છે: | ||
|- | |- | ||
− | |02 | + | |02:43 |
|તે આદેશો અને સંબંધિત આદેશો માટે પરિણામી આઉટપુટ બંને સમાવે છે. | |તે આદેશો અને સંબંધિત આદેશો માટે પરિણામી આઉટપુટ બંને સમાવે છે. | ||
|- | |- | ||
− | |02 | + | |02:49 |
− | |હવે a ની વેલ્યુ 1 થી બદલો. | + | |હવે '''a''' ની વેલ્યુ '''1''' થી બદલો. |
|- | |- | ||
− | |02 | + | |02:55 |
− | |એડિટરમાં, File મેનુ પર જાઓ, અને Save ઉપર ક્લિક કરો. | + | |એડિટરમાં, '''File''' મેનુ પર જાઓ, અને '''Save''' ઉપર ક્લિક કરો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:02 |
− | |આપણે exec આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો: | + | |આપણે '''exec''' આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો: |
|- | |- | ||
− | | 03 | + | | 03:12 |
− | |exec કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં helloworld.sce માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો. | + | |'''exec''' કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં '''helloworld.sce''' માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો. |
|- | |- | ||
− | | 03 | + | | 03:31 |
| સ્ક્રિપ્ટ ફાઈલ exec ફન્કશનના ઉપયોગ સાથે સમાન આઉટપુટ આપે છે. | | સ્ક્રિપ્ટ ફાઈલ exec ફન્કશનના ઉપયોગ સાથે સમાન આઉટપુટ આપે છે. | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:37 |
| ચાલો હવે ફ્ન્કશ્ન્સ વિશે વાત કરીએ: | | ચાલો હવે ફ્ન્કશ્ન્સ વિશે વાત કરીએ: | ||
|- | |- | ||
− | | 03 | + | | 03:39 |
− | |ફન્કશન ડેફીનેશન function કીવર્ડ સાથે શરૂ થાય છે અને endfunction કીવર્ડ સાથે અંત થાય છે. | + | |ફન્કશન ડેફીનેશન '''function''' કીવર્ડ સાથે શરૂ થાય છે અને '''endfunction''' કીવર્ડ સાથે અંત થાય છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:46 |
− | |મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી function.sci માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે. | + | |મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી '''function.sci''' માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે. |
|- | |- | ||
− | | 03 | + | | 03:57 |
|હું તે ફાઈલ ખોલીશ. | |હું તે ફાઈલ ખોલીશ. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:03 |
|તમે જોઈ શકો છો ફન્કશન અહીં વ્યાખ્યાયિત થયેલ છે. | |તમે જોઈ શકો છો ફન્કશન અહીં વ્યાખ્યાયિત થયેલ છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:08 |
− | |અહીં radians2degrees ફન્કશન નામ માં degrees આઉટપુટ પેરામિટર છે, | + | |અહીં '''radians2degrees''' ફન્કશન નામ માં '''degrees''' આઉટપુટ પેરામિટર છે, |
|- | |- | ||
− | | 04 | + | | 04:21 |
− | |અને radians ઈનપુટ પેરામિટર છે. | + | |અને '''radians''' ઈનપુટ પેરામિટર છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:26 |
− | |હું Execute મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ. | + | |હું '''Execute''' મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ. |
|- | |- | ||
− | | 04 | + | | 04:40 |
| ફન્કશન હવે સાઈલેબ કન્સોલમાં લોડ થયું છે. | | ફન્કશન હવે સાઈલેબ કન્સોલમાં લોડ થયું છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:44 |
− | |તે exec આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે. | + | |તે '''exec''' આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે. |
|- | |- | ||
− | | 04 | + | | 04:47 |
|ફન્કશન લોડ થઈ જાય, પછી તે ચોક્કસ આર્ગ્યુંમેન્ટ પાસ કર્યા દ્વારા અન્ય સાઈલેબ ફન્કશનની જેમ કોલ કરી શકાય છે. | |ફન્કશન લોડ થઈ જાય, પછી તે ચોક્કસ આર્ગ્યુંમેન્ટ પાસ કર્યા દ્વારા અન્ય સાઈલેબ ફન્કશનની જેમ કોલ કરી શકાય છે. | ||
|- | |- | ||
− | | 04 | + | | 04:56 |
|પરસેન્ટ સાઇનની મનથી નોંધ લો અને તેના ઉપયોગના કારણ યાદ કરો. | |પરસેન્ટ સાઇનની મનથી નોંધ લો અને તેના ઉપયોગના કારણ યાદ કરો. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:02 |
− | |હવે ચાલો radians2degrees of %pi/2 અને radians2degrees of (%pi/4) ની વેલ્યુઝ શોધીએ. | + | |હવે ચાલો radians2degrees of''' %pi/2''' અને '''radians2degrees of (%pi/4)''' ની વેલ્યુઝ શોધીએ. |
|- | |- | ||
− | | 05 | + | | 05:17 |
− | |percent pi/2 અને radians2degrees percent pi by 4 (%pi/4) | + | |'''percent pi/2''' અને radians2degrees percent pi by '''4 (%pi/4) ''' |
|- | |- | ||
− | | 05 | + | | 05:28 |
|હવે આપણે એક કરતાં વધુ ઇનપુટ અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ સાથે ફન્કશન જોઈશું. | |હવે આપણે એક કરતાં વધુ ઇનપુટ અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ સાથે ફન્કશન જોઈશું. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:33 |
|આ ફન્કશન ઇનપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ લે છે અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે લંબચોરસ કોઓર્ડિનેટ્સ આપે છે. | |આ ફન્કશન ઇનપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ લે છે અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે લંબચોરસ કોઓર્ડિનેટ્સ આપે છે. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:44 |
|મેં પહેલેથી ટાઇપ કરેલ ફાઇલ ખોલીશ. | |મેં પહેલેથી ટાઇપ કરેલ ફાઇલ ખોલીશ. | ||
|- | |- | ||
− | | 05 | + | | 05:51 |
− | |અહીં તમે જોઈ શકો છો polar2rect ફન્કશનમાં x અને y આઉટપુટ પેરામીટર છે અને r અને થીટા ઇનપુટ પેરામીટર છે . | + | |અહીં તમે જોઈ શકો છો '''polar2rect''' ફન્કશનમાં '''x''' અને '''y''' આઉટપુટ પેરામીટર છે અને ''' r''' અને થીટા ઇનપુટ પેરામીટર છે . |
|- | |- | ||
− | | 06 | + | | 06:06 |
|હું exec વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ. | |હું exec વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ. | ||
− | |||
|- | |- | ||
− | | 06 | + | | 06:21 |
|ફન્કશન લોડ થઈ જાય, પછી આપણે ફન્કશન કોલ કરવાની જરૂર છે. આ ફન્કશનમાં બે ઇનપુટ આર્ગ્યુંમેન્ટ અને બે આઉટપુટ આર્ગ્યુંમેન્ટ જરૂરી છે. | |ફન્કશન લોડ થઈ જાય, પછી આપણે ફન્કશન કોલ કરવાની જરૂર છે. આ ફન્કશનમાં બે ઇનપુટ આર્ગ્યુંમેન્ટ અને બે આઉટપુટ આર્ગ્યુંમેન્ટ જરૂરી છે. | ||
|- | |- | ||
− | | 06 | + | | 06:31 |
− | | તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ polar2rect કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ. | + | | તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ ''' polar2rect''' કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ. |
|- | |- | ||
− | | 07 | + | | 07:25 |
|તમે x1 અને y1 ની વેલ્યુ જોશો. | |તમે x1 અને y1 ની વેલ્યુ જોશો. | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:29 |
− | |સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ .sci ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો. | + | |સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ '''.sci''' ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો. |
|- | |- | ||
− | | 07 | + | | 07:38 |
− | |આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના endfunction કીવર્ડ સાથે અંત થાય છે | + | |આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના '''endfunction''' કીવર્ડ સાથે અંત થાય છે |
|- | |- | ||
− | | 07 | + | | 07:55 |
|આ લક્ષણનો લાભ એ છે કે આપણે અલગ અલગ ફન્કશનમાં સમાન ચલ નામોનો ઉપયોગ કરી શકીએ છીએ. | |આ લક્ષણનો લાભ એ છે કે આપણે અલગ અલગ ફન્કશનમાં સમાન ચલ નામોનો ઉપયોગ કરી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:05 |
|આપણે ગ્લોબલ વિકલ્પ ન વાપરીએ ત્યાં સુધી આ વેરીયેબલો મિશ્ર ન થશે. | |આપણે ગ્લોબલ વિકલ્પ ન વાપરીએ ત્યાં સુધી આ વેરીયેબલો મિશ્ર ન થશે. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:10 |
− | |ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે help global ટાઇપ કરો. | + | |ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે '''help global''' ટાઇપ કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:18 |
− | |નોંધ લો કે કોઈપણ વેરિયેબલ | + | |નોંધ લો કે કોઈપણ વેરિયેબલ નિહાળવામાં અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો ''' disp''' જરૂરી છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:26 |
|ફન્કશન ફાઈલની અંદર, તમે સ્ટેટમેન્ટના અંતમાં અર્ધવિરામ (;) મૂકી તેની અસર તપાસી શકો છો. | |ફન્કશન ફાઈલની અંદર, તમે સ્ટેટમેન્ટના અંતમાં અર્ધવિરામ (;) મૂકી તેની અસર તપાસી શકો છો. | ||
|- | |- | ||
− | | 08 | + | | 08:34 |
− | |disp સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો. | + | |'''disp''' સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો. |
|- | |- | ||
− | | 08 | + | | 08:38 |
− | |Inline Functions: | + | |'''Inline Functions:''' ફ્ન્ક્શનો કોડ સેગમેન્ટો છે જે સારી રીતે વ્યાખ્યાયિત કરેલ ઇનપુટ અને આઉટપુટ તેમજ લોકલ વેરીયેબલો હોય છે. |
|- | |- | ||
− | | 08 | + | | 08:46 |
− | | | + | |ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ ''''deff '''' આદેશનો ઉપયોગ દ્વારા છે |
|- | |- | ||
− | | 08 | + | | 08:53 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|સાઈલેબ ઇનલાઇન ફન્કશન બનાવવા માટે પરવાનગી આપે છે અને તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જયારે ફન્કશનની બોડી ટુકી હોય. | |સાઈલેબ ઇનલાઇન ફન્કશન બનાવવા માટે પરવાનગી આપે છે અને તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જયારે ફન્કશનની બોડી ટુકી હોય. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:02 |
− | |આ deff() ફન્કશન ની મદદથી કરી શકાય છે. | + | |આ '''deff()''' ફન્કશન ની મદદથી કરી શકાય છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:07 |
|તે બે સ્ટ્રીંગ પેરામીટર લે છે. | |તે બે સ્ટ્રીંગ પેરામીટર લે છે. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:10 |
− | |પ્રથમ સ્ટ્રીંગ કામ કરવા માટે | + | |પ્રથમ સ્ટ્રીંગ કામ કરવા માટે ઇન્ટરફેસ વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:19 |
− | |deff આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે. | + | |'''deff''' આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:26 |
− | |execute મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે deff આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી. | + | |'''execute''' મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે '''deff''' આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી. |
|- | |- | ||
− | | 09 | + | | 09:34 |
|આ ખ્યાલ સમજાવવા માટે એક ઉદાહરણ જોઈએ: | |આ ખ્યાલ સમજાવવા માટે એક ઉદાહરણ જોઈએ: | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:41 |
− | |હું inline.sci ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે. | + | |હું '''inline.sci''' ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે. |
|- | |- | ||
− | | 09 | + | | 09:51 |
| હું એડિટર વિન્ડોનું માપ બદલીશ. | | હું એડિટર વિન્ડોનું માપ બદલીશ. | ||
|- | |- | ||
− | | 09 | + | | 09:57 |
|પહેલાં સૂચવ્યા મુજબ પ્રથમ સ્ટ્રીંગ ફન્કશન ડીક્લેરેશન વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટ વ્યાખ્યાયિત કરે છે. | |પહેલાં સૂચવ્યા મુજબ પ્રથમ સ્ટ્રીંગ ફન્કશન ડીક્લેરેશન વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટ વ્યાખ્યાયિત કરે છે. | ||
|- | |- | ||
− | | 10 | + | | 10:13 |
− | |આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને degrees2radians of 90 અને degrees2radians of 45 ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું. | + | |આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને '''degrees2radians of 90''' અને '''degrees2radians of 45''' ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું. |
|- | |- | ||
− | | 10 | + | | 10:54 |
|ફંક્શન, માત્ર પોતાની અંદરના અન્ય ફ્ન્ક્શનોને નહી, પરંતુ પોતાને પણ કોલ કરે છે. | |ફંક્શન, માત્ર પોતાની અંદરના અન્ય ફ્ન્ક્શનોને નહી, પરંતુ પોતાને પણ કોલ કરે છે. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:00 |
− | |આ ફન્કશનનું | + | |આ ફન્કશનનું રિકર્સિવ કૉલિંગ છે. |
− | + | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:03 |
| ઉદાહરણ તરીકે, જયારે ઈન્ટીજરની ફેક્ટોરિયલ ગણતરી માટે ફન્કશન લખી રહ્યા હોય. | | ઉદાહરણ તરીકે, જયારે ઈન્ટીજરની ફેક્ટોરિયલ ગણતરી માટે ફન્કશન લખી રહ્યા હોય. | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:10 |
|ચાલો સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ પર ચર્ચા કરીએ: | |ચાલો સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ પર ચર્ચા કરીએ: | ||
|- | |- | ||
− | | 11 | + | | 11:14 |
− | |અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે SCE ફાઇલ ફોર્મેટ અને SCI ફાઈલ ફોર્મેટ. | + | |અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે '''SCE''' ફાઇલ ફોર્મેટ અને '''SCI''' ફાઈલ ફોર્મેટ. |
|- | |- | ||
− | | 11 | + | | 11:23 |
− | |.sce ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે. | + | |'''.sce''' ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:35 |
− | |તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે EXEC આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે. | + | |તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે '''EXEC''' આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે. |
|- | |- | ||
− | | 11 | + | | 11:52 |
− | |.sci એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે. | + | |'''.sci''' એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:00 |
− | | | + | | '''.sci''' ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:20 |
|અહીં સાઈલેન અંદર સ્ક્રિપ્સ અને ફ્ન્ક્શન્સ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | |અહીં સાઈલેન અંદર સ્ક્રિપ્સ અને ફ્ન્ક્શન્સ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:25 |
|અહીં સાઈલેબમાં ઘણા અન્ય ફ્ન્ક્શન્સ છે જે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોઈશું. | |અહીં સાઈલેબમાં ઘણા અન્ય ફ્ન્ક્શન્સ છે જે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોઈશું. | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:31 |
|સાઈલેબ લીંક જોતા રહો. | |સાઈલેબ લીંક જોતા રહો. | ||
− | |||
|- | |- | ||
− | | 12 | + | | 12:33 |
− | |આ સ્પોકન ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | + | |આ સ્પોકન ટ્યુટોરીયલ '''Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE)''' દ્વારા બનાવવામાં આવ્યું છે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:40 |
− | |FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી http://fossee.in અથવા [1] માંથી મેળવી શકાય છે | + | |'''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ માહિતી '''http://fossee.in''' અથવા [1] માંથી મેળવી શકાય છે |
|- | |- | ||
− | | 12 | + | | 12:50 |
|જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન ધ્વારા આધારભૂત છે | |જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન ધ્વારા આધારભૂત છે | ||
|- | |- | ||
− | | 12 | + | | 12:56 |
− | |વધુ માહિતી માટે,, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro | + | |વધુ માહિતી માટે,, '''visit: http://spoken-tutorial.org/NMEICT-Intro ''' |
− | + | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:06 |
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:10 |
|જોડવા બદલ આભાર. | |જોડવા બદલ આભાર. |
Latest revision as of 12:20, 1 March 2017
Time | Narration |
00:01 | સાઈલેબ સાથે સ્ક્રિપ્ટો અને ફ્ન્ક્શન્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે. |
00:06 | સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ્સ માટે સંક્ષિપ્ત પરિચય સાથે શરૂ કરીએ. |
00:12 | જયારે ઘણાબધા આદેશો એક્ઝીક્યુટ કરવામાં આવે છે, ત્યારે તે સ્ટેટમેન્ટ સાઈલેબ એડિટરમાં ફાઇલમાં લખવું વધુ અનુકૂળ હોઈ શકે છે. |
00:21 | આ સ્ક્રિપ્ટ ફાઈલ તરીકે ઓળખવામાં આવે છે. |
00:24 | આવી સ્ક્રિપ્ટ ફાઈલમાં લખાયેલ આદેશો એક્ઝીક્યુટ કરવા માટે, સ્ક્રિપ્ટ ફાઈલનું નામ સાથે exec ફન્કશનનો ઉપયોગ કરી શકાય છે. |
00:34 | સામાન્ય રીતે તેના કન્ટેન્ટ પર આધાર રાખી આ ફાઈલનું એક્સ્ટેંશન .sce અથવા .sci હોય છે. |
00:42 | .sci એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અથવા યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે |
00:51 | આ ફાઈલો એક્ઝીક્યુટ કરવાથી, સાઈલેબ ઇન્વાયરન્મન્ટમાં ફ્ન્ક્શન્સ લોડ થાય છે (પરંતુ તેમને એક્ઝીક્યુટ નથી કરતા) જ્યારે |
01:00 | .sce એક્સ્ટેંશન ધરાવતી ફાઈલો સાઈલેબ ફ્ન્ક્શન્સ અને યુઝર ડીફાઇન્ડ ફ્ન્ક્શન્સ સમાવે છે |
01:08 | યાદ રાખો કે .sce અને .sci તરીકે એક્સ્ટેંશનના નામકરણ રુપાંતરણ માટે નિયમો નથી, પરંતુ રુપાંતરણ સાઈલેબ સમુદાય દ્વારા અનુસરવામાં આવે છે. |
01:21 | ચાલો કમ્પ્યુટર પર સાઈલેબ કન્સોલ વિન્ડો ખોલીએ. |
01:27 | કમાંડ પ્રોમ્પ્ટ પર pwd આદેશ ટાઇપ કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસો. |
01:35 | સાઈલેબ કન્સોલ વિન્ડોના ટાસ્કબાર પર જાઓ અને સાઈલેબ એડિટર ખોલવા માટે editor વિકલ્પ પર ક્લિક કરો |
01:49 | મેં પહેલેથી જ ફાઈલમાં આદેશો લખ્યા છે અને helloworld.sce તરીકે સંગ્રહ કરી છે, તેથી હું Open a file શૉર્ટકટ આઈકોનનો ઉપયોગ કરીને તે ફાઇલ ખોલીશ. |
02:03 | ફાઈલ પસંદ કરો અને Open પર ક્લિક કરો. |
02:10 | તમે નવી ફાઈલમાં આદેશો ટાઇપ કરી શકો છો અને ફાઇલ મેનૂ દ્વારા helloworld.sce તરીકે વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં આ ફાઈલ સેવ કરી શકો છો. |
02:20 | સાઈલેબ એડિટર મેનુ બારમાં Execute બટન પર જાઓ અને ચલાવો અને Load into Scilab વિકલ્પ પસંદ કરો. |
02:29 | આ સાઈલેબ કન્સોલ માં ફાઇલને લોડ કરશે. |
02:34 | કન્સોલ પર ફાઈલ લોડ કર્યા પછી સ્ક્રિપ્ટ તમે જુઓ છો તે પ્રમાણે આઉટપુટ આપે છે: |
02:43 | તે આદેશો અને સંબંધિત આદેશો માટે પરિણામી આઉટપુટ બંને સમાવે છે. |
02:49 | હવે a ની વેલ્યુ 1 થી બદલો. |
02:55 | એડિટરમાં, File મેનુ પર જાઓ, અને Save ઉપર ક્લિક કરો. |
03:02 | આપણે exec આદેશ અને સ્ક્રિપ્ટ ફાઈલનો પાથ આપી સાઈલેબ ઈન્ટરપ્રીટરથી સીધી સ્ક્રિપ્ટ નીચે આપેલ પ્રમાણે એક્ઝીક્યુટ કરી શકો છો: |
03:12 | exec કૌંસ માં ડબલ અવતરણ ચિન્હમાં helloworld.sce માં જે ફાઇલ નામ છે અને Enter દબાવો. |
03:31 | સ્ક્રિપ્ટ ફાઈલ exec ફન્કશનના ઉપયોગ સાથે સમાન આઉટપુટ આપે છે. |
03:37 | ચાલો હવે ફ્ન્કશ્ન્સ વિશે વાત કરીએ: |
03:39 | ફન્કશન ડેફીનેશન function કીવર્ડ સાથે શરૂ થાય છે અને endfunction કીવર્ડ સાથે અંત થાય છે. |
03:46 | મેં પહેલેથી જ સાઈલેબ એડિટરની મદદથી function.sci માં ફન્કશન ફાઈલ સંગ્રહી છે. |
03:57 | હું તે ફાઈલ ખોલીશ. |
04:03 | તમે જોઈ શકો છો ફન્કશન અહીં વ્યાખ્યાયિત થયેલ છે. |
04:08 | અહીં radians2degrees ફન્કશન નામ માં degrees આઉટપુટ પેરામિટર છે, |
04:21 | અને radians ઈનપુટ પેરામિટર છે. |
04:26 | હું Execute મેનુ વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ. |
04:40 | ફન્કશન હવે સાઈલેબ કન્સોલમાં લોડ થયું છે. |
04:44 | તે exec આદેશની મદદથી પણ લોડ કરી શકાય છે. |
04:47 | ફન્કશન લોડ થઈ જાય, પછી તે ચોક્કસ આર્ગ્યુંમેન્ટ પાસ કર્યા દ્વારા અન્ય સાઈલેબ ફન્કશનની જેમ કોલ કરી શકાય છે. |
04:56 | પરસેન્ટ સાઇનની મનથી નોંધ લો અને તેના ઉપયોગના કારણ યાદ કરો. |
05:02 | હવે ચાલો radians2degrees of %pi/2 અને radians2degrees of (%pi/4) ની વેલ્યુઝ શોધીએ. |
05:17 | percent pi/2 અને radians2degrees percent pi by 4 (%pi/4) |
05:28 | હવે આપણે એક કરતાં વધુ ઇનપુટ અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ સાથે ફન્કશન જોઈશું. |
05:33 | આ ફન્કશન ઇનપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે ધ્રુવીય કોઓર્ડિનેટ્સ લે છે અને આઉટપુટ આર્ગ્યુંમેન્ટ તરીકે લંબચોરસ કોઓર્ડિનેટ્સ આપે છે. |
05:44 | મેં પહેલેથી ટાઇપ કરેલ ફાઇલ ખોલીશ. |
05:51 | અહીં તમે જોઈ શકો છો polar2rect ફન્કશનમાં x અને y આઉટપુટ પેરામીટર છે અને r અને થીટા ઇનપુટ પેરામીટર છે . |
06:06 | હું exec વિકલ્પની મદદથી આ ફન્કશન સાઈલેબમાં લોડ કરીશ. |
06:21 | ફન્કશન લોડ થઈ જાય, પછી આપણે ફન્કશન કોલ કરવાની જરૂર છે. આ ફન્કશનમાં બે ઇનપુટ આર્ગ્યુંમેન્ટ અને બે આઉટપુટ આર્ગ્યુંમેન્ટ જરૂરી છે. |
06:31 | તેથી R = 2; થીટા = 45 છે અને હવે આપણે તેને કોલ કરીશું, x1 અલ્પવિરામ y1 આઉટપુટ પેરામીટર ઇકવલ ટુ, ફન્કશન નામ polar2rect કૌંસમાં R અલ્પવિરામ થીટા અને એન્ટર ડબાઓ. |
07:25 | તમે x1 અને y1 ની વેલ્યુ જોશો. |
07:29 | સાઈલેબનું એક રસપ્રદ લક્ષણ એ છે કે તમે કોઈ પણ સંખ્યામાં ફ્ન્ક્શનો એક જ .sci ફાઈલમાં વ્યાખ્યાયિત કરી શકો છો. |
07:38 | આ કરતા સમયે, યાદ રાખો કે ફન્કશનમાં વ્યાખ્યાયિત થયેલા તમામ વેરીયેબલો લોકલ છે, ચોક્કસ ફન્કશનમાં ઉપયોગ થયેલા આ વેરીયેબલોનો સ્કોપ ફન્કશન ડેફીનેશનના endfunction કીવર્ડ સાથે અંત થાય છે |
07:55 | આ લક્ષણનો લાભ એ છે કે આપણે અલગ અલગ ફન્કશનમાં સમાન ચલ નામોનો ઉપયોગ કરી શકીએ છીએ. |
08:05 | આપણે ગ્લોબલ વિકલ્પ ન વાપરીએ ત્યાં સુધી આ વેરીયેબલો મિશ્ર ન થશે. |
08:10 | ગ્લોબલ વેરિયેબલ વિષે વધુ જાણકારી માટે help global ટાઇપ કરો. |
08:18 | નોંધ લો કે કોઈપણ વેરિયેબલ નિહાળવામાં અથવા ફન્કશન અંદર મોનીટર કરવા માટે હોય, તો disp જરૂરી છે. |
08:26 | ફન્કશન ફાઈલની અંદર, તમે સ્ટેટમેન્ટના અંતમાં અર્ધવિરામ (;) મૂકી તેની અસર તપાસી શકો છો. |
08:34 | disp સ્ટેટમેન્ટો માટે પણ તપાસ કરો. |
08:38 | Inline Functions: ફ્ન્ક્શનો કોડ સેગમેન્ટો છે જે સારી રીતે વ્યાખ્યાયિત કરેલ ઇનપુટ અને આઉટપુટ તેમજ લોકલ વેરીયેબલો હોય છે. |
08:46 | ફન્કશન વ્યાખ્યાયિત કરવા માટેનો સરળ માર્ગ 'deff ' આદેશનો ઉપયોગ દ્વારા છે |
08:53 | સાઈલેબ ઇનલાઇન ફન્કશન બનાવવા માટે પરવાનગી આપે છે અને તે ખાસ કરીને ત્યારે ઉપયોગી છે જયારે ફન્કશનની બોડી ટુકી હોય. |
09:02 | આ deff() ફન્કશન ની મદદથી કરી શકાય છે. |
09:07 | તે બે સ્ટ્રીંગ પેરામીટર લે છે. |
09:10 | પ્રથમ સ્ટ્રીંગ કામ કરવા માટે ઇન્ટરફેસ વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટો વ્યાખ્યાયિત કરે છે. |
09:19 | deff આદેશ સાઈલેબ માં ફન્કશન વ્યાખ્યાયિત કરે છે અને તેને લોડ કરે છે. |
09:26 | execute મેનુ વિકલ્પ દ્વારા સ્પષ્ટપણે deff આદેશની મદદથી વ્યાખ્યાયિત ફન્કશન લોડ કરવાની જરૂર નથી. |
09:34 | આ ખ્યાલ સમજાવવા માટે એક ઉદાહરણ જોઈએ: |
09:41 | હું inline.sci ફાઈલ ખોલીશ જ્યાં મેં ઇનલાઈન ફન્કશન લખ્યું છે. |
09:51 | હું એડિટર વિન્ડોનું માપ બદલીશ. |
09:57 | પહેલાં સૂચવ્યા મુજબ પ્રથમ સ્ટ્રીંગ ફન્કશન ડીક્લેરેશન વ્યાખ્યાયિત કરે છે અને બીજી સ્ટ્રીંગ ફન્કશનના સ્ટેટમેન્ટ વ્યાખ્યાયિત કરે છે. |
10:13 | આપણે સાઈલેબ એડિટરમાં આ ફન્કશન લોડ કરીશું અને તેને degrees2radians of 90 અને degrees2radians of 45 ની વેલ્યુ શોધવા માટે ઉપયોગ કરીશું. |
10:54 | ફંક્શન, માત્ર પોતાની અંદરના અન્ય ફ્ન્ક્શનોને નહી, પરંતુ પોતાને પણ કોલ કરે છે. |
11:00 | આ ફન્કશનનું રિકર્સિવ કૉલિંગ છે. |
11:03 | ઉદાહરણ તરીકે, જયારે ઈન્ટીજરની ફેક્ટોરિયલ ગણતરી માટે ફન્કશન લખી રહ્યા હોય. |
11:10 | ચાલો સાઈલેબ માં ફાઇલ ફોર્મેટ પર ચર્ચા કરીએ: |
11:14 | અગાઉ ઉલ્લેખ કર્યા પ્રમાણે સાઈલેબ બે પ્રકારના ફાઇલ ફોર્મેટનો ઉપયોગ કરે છે, જેમના નામ છે SCE ફાઇલ ફોર્મેટ અને SCI ફાઈલ ફોર્મેટ. |
11:23 | .sce ફાઇલ એક્સ્ટેંશન સાથેની ફાઈલો સ્ક્રીપ્ટ ફાઈલો છે, જે સાઈલેબ આદેશો સમાવે છે જે તમે સાઈલેબ ઇન્ટરેક્ટિવ સત્ર દરમ્યાન દાખલ કરેલ હોય છે. |
11:35 | તેઓ કમેન્ટ લાઈનનો સમાવેશ કરી શકે છે જે ફન્કશનના ડોક્યુમેનટીંગ કરવા માટે ઉપયોગી છે અને તે સ્ક્રિપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે EXEC આદેશ નો પણ ઉપયોગ કરી શકે છે. |
11:52 | .sci એક્સ્ટેંશન સાથેની ફાઈલો ફન્કશન ફાઈલો જે ફન્કશન સ્ટેટમેન્ટ સાથે શરૂ થાય છે. |
12:00 | .sci ફાઇલમાં બહુવિધ ફન્કશન ડેફીનેશન હોય શકે છે જે પોતે ઘણા સાઈલેબ સ્ટેટમેન્ટો સમાવે છે જે ફન્કશન આર્ગ્યુંમેન્ટ, અથવા આઉટપુટ વેરિયેબલ્સનું મૂલ્યાંકન થયા બાદ તે પર ઓપરેશન કરે છે. |
12:20 | અહીં સાઈલેન અંદર સ્ક્રિપ્સ અને ફ્ન્ક્શન્સ પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. |
12:25 | અહીં સાઈલેબમાં ઘણા અન્ય ફ્ન્ક્શન્સ છે જે અન્ય સ્પોકન ટ્યુટોરિયલ્સ માં જોઈશું. |
12:31 | સાઈલેબ લીંક જોતા રહો. |
12:33 | આ સ્પોકન ટ્યુટોરીયલ Free and Open Source Software in Science and Engineering Education (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
12:40 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી http://fossee.in અથવા [1] માંથી મેળવી શકાય છે |
12:50 | જે આઇસીટી, એમએચઆરડી, ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન ધ્વારા આધારભૂત છે |
12:56 | વધુ માહિતી માટે,, visit: http://spoken-tutorial.org/NMEICT-Intro |
13:06 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું કૃપાલી પરમાર વિદાય લઉં છું. |
13:10 | જોડવા બદલ આભાર. |