Difference between revisions of "Scilab/C2/Getting-Started/Gujarati"
From Script | Spoken-Tutorial
PoojaMoolya (Talk | contribs) |
|||
(6 intermediate revisions by 4 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | + | |'''Time''' | |
− | + | |'''Narration''' | |
|- | |- | ||
− | |00 | + | |00:03 |
|'''Getting Started with Scilab''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | |'''Getting Started with Scilab''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. | ||
+ | |||
|- | |- | ||
− | |00 | + | |00:07 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: | ||
Line 18: | Line 19: | ||
|- | |- | ||
− | |00 | + | |00:10 |
|સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ | |સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ | ||
|- | |- | ||
− | |00 | + | |00:13 |
| વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી | | વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી | ||
Line 29: | Line 30: | ||
|- | |- | ||
− | |00 | + | |00:16 |
| આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો કેવી રીતે કરવા | | આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો કેવી રીતે કરવા | ||
Line 35: | Line 36: | ||
|- | |- | ||
− | |00 | + | |00:22 |
|વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી. | |વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી. | ||
|- | |- | ||
− | |00 | + | |00:29 |
| જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા. | | જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા. | ||
Line 46: | Line 47: | ||
|- | |- | ||
− | |00 | + | |00:32 |
| એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનોને ક્રમાંકો પર કેવી રીતે કરવા. | | એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનોને ક્રમાંકો પર કેવી રીતે કરવા. | ||
Line 52: | Line 53: | ||
|- | |- | ||
− | |00 | + | |00:38 |
|આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરીયાતો છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું. | |આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરીયાતો છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું. | ||
Line 58: | Line 59: | ||
|- | |- | ||
− | |00 | + | |00:45 |
| ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ '''5.2.0''' અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું | | ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ '''5.2.0''' અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું | ||
|- | |- | ||
− | |00 | + | |00:52 |
|ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે | |ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે | ||
Line 69: | Line 70: | ||
|- | |- | ||
− | |00 | + | |00:55 |
|તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો. | |તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો. | ||
Line 75: | Line 76: | ||
|- | |- | ||
− | |01 | + | |01:01 |
|આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો. | |આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો. | ||
Line 81: | Line 82: | ||
|- | |- | ||
− | |01 | + | |01:07 |
− | | હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે | + | | હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવી સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો. |
|- | |- | ||
− | |01 | + | |01:17 |
− | |સાયલેબનો ઉપયોગ | + | |સાયલેબનો ઉપયોગ ગણકયંત્ર તરીકે કરી શકાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે. |
|- | |- | ||
− | |01 | + | |01:25 |
| ટાઈપ કરો '''42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4''' અને '''enter''' દબાવો. | | ટાઈપ કરો '''42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4''' અને '''enter''' દબાવો. | ||
Line 99: | Line 100: | ||
|- | |- | ||
− | |01 | + | |01:36 |
| અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે. | | અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે. | ||
|- | |- | ||
− | |01 | + | |01:40 |
|નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ '''"a n s"''' માં સંગ્રહિત થાય છે. | |નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ '''"a n s"''' માં સંગ્રહિત થાય છે. | ||
Line 110: | Line 111: | ||
|- | |- | ||
− | |01 | + | |01:45 |
− | |'આપણે | + | |'આપણે નેમ્ડ વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો, |
|- | |- | ||
− | |01 | + | |01:49 |
| '''a equals 12, b=21 ,(કોમા) અને c=33 અને '''enter''' દબાવો | | '''a equals 12, b=21 ,(કોમા) અને c=33 અને '''enter''' દબાવો | ||
Line 122: | Line 123: | ||
|- | |- | ||
− | |02 | + | |02:00 |
− | | આ | + | | આ 12, 21 અને 33 વેલ્યુઓને અનુક્રમે વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે. |
|- | |- | ||
− | |02 | + | |02:08 |
| અહીં '''clc''' આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ. | | અહીં '''clc''' આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ. | ||
Line 134: | Line 135: | ||
|- | |- | ||
− | |02 | + | |02:14 |
− | |હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો | + | |હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો કરીશું. |
|- | |- | ||
− | |02 | + | |02:20 |
− | |ઉદાહરણ તરીકે, | + | |ઉદાહરણ તરીકે, '''a+b+c''' પરિણામ 66 આપે છે |
|- | |- | ||
− | |02 | + | |02:27 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|એ સાથે જ | |એ સાથે જ | ||
Line 158: | Line 153: | ||
|- | |- | ||
− | |02 | + | |02:29 |
− | | | + | | a ગુણ્યા કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે |
|- | |- | ||
− | |02 | + | |02:42 |
− | |સાથે | + | |તે સાથે આપણે બીજા વેરીએબલમાં પરિણામ અસાઈન કરી શકીએ છીએ માની લો કે ''''d'''' તે માટે ટાઇપ કરો'''d = કૌસમાં (a+b)''' કૌંસ બંધ કરો, ગુણ્યા C , |
|- | |- | ||
− | |02 | + | |02:58 |
− | | '''d = 1089 | + | | જે '''d = 1089''' પરિણામ આપે છે. |
|- | |- | ||
− | |03 | + | |03:02 |
− | |કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા | + | |કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડી વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોની વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ |
|- | |- | ||
− | |03 | + | |03:09 |
| જેમ કે '''a,b,c,d''' અને '''enter''' દબાવો | | જેમ કે '''a,b,c,d''' અને '''enter''' દબાવો | ||
Line 188: | Line 183: | ||
|- | |- | ||
− | |03 | + | |03:16 |
| હું અહીં '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ | | હું અહીં '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ | ||
Line 194: | Line 189: | ||
|- | |- | ||
− | |03 | + | |03:22 |
− | |ઘાત લેવા માટે, '''“raised to”''' ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર | + | |ઘાત લેવા માટે, '''“raised to”''' ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર નમ્બર કી 6 પર સ્થિતિમાન છે. |
|- | |- | ||
− | |03 | + | |03:29 |
− | |આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે ''''shift key'''' અને | + | |આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે ''''shift key'''' અને નમ્બર કી 6 દબાવો. |
|- | |- | ||
− | |03 | + | |03:34 |
− | | ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા | + | | ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ, 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મેળવી શકાય છે અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |03 | + | |03:44 |
− | |ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે | + | |ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીશું : '''sqrt(17)'''. |
|- | |- | ||
− | |03 | + | |03:55 |
− | |આ '''17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ''' | + | |આ '''17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ''' સમાન છે. |
|- | |- | ||
− | |04 | + | |04:06 |
− | |પ્રણાલી પ્રમાણે, ફક્ત | + | |પ્રણાલી પ્રમાણે, ફક્ત પોઝીટીવ વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે. |
|- | |- | ||
− | |04 | + | |04:10 |
|વધુ સામાન્ય રીતે, 34 ઘાત '''(2 બાય 5)''' શોધવા માટે, ટાઈપ કરો: | |વધુ સામાન્ય રીતે, 34 ઘાત '''(2 બાય 5)''' શોધવા માટે, ટાઈપ કરો: | ||
Line 236: | Line 231: | ||
|- | |- | ||
− | |04 | + | |04:15 |
− | |34 રેઈસ્ડ ટુ (2 ભાગ્યા 5) અને '''Enter''' દબાવો. | + | |34 રેઈસ્ડ ટુ કૌસમાં (2 ભાગ્યા 5) અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
− | |04 | + | |04:25 |
− | | | + | | ઋણાત્મક ઘાતને પણ વાપરી શકાય છે, |
|- | |- | ||
− | |04 | + | |04:28 |
| '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરો | | '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરો | ||
Line 254: | Line 249: | ||
|- | |- | ||
− | |04 | + | |04:34 |
− | | હજુ સુધી, આપણે જોયું કે | + | | હજુ સુધી, આપણે જોયું કે કેટલીક સામાન્ય ગણતરીઓ કેવી રીતે કરવી અને સાયલેબમાં વેરીએબલો કેવી રીતે બનાવવા. |
|- | |- | ||
− | |04 | + | |04:41 |
| હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ. | | હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ. | ||
Line 265: | Line 260: | ||
|- | |- | ||
− | |04 | + | |04:44 |
− | | આ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો. | + | | આ એ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો. |
|- | |- | ||
− | |04 | + | |04:49 |
| પહેલા '''pwd''' આદેશ ટાઈપ કરો અને '''Enter''' દબાવો | | પહેલા '''pwd''' આદેશ ટાઈપ કરો અને '''Enter''' દબાવો | ||
Line 277: | Line 272: | ||
|- | |- | ||
− | |04 | + | |04:55 |
− | | આ | + | | આ (મારા કમ્પ્યુટર પર) વર્તમાન કાર્યરત ડિરેક્ટરી છે. |
|- | |- | ||
− | |04 | + | |04:59 |
− | |તમારા કમ્પ્યુટર પર આ | + | |તમારા કમ્પ્યુટર પર આ જુદી હોઈ શકે છે |
|- | |- | ||
− | |05 | + | |05:01 |
− | |જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન '''current directory''' આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત | + | |જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન '''current directory''' આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરીને બદલી શકાય છે. |
|- | |- | ||
− | |05 | + | |05:15 |
− | |હવે આપેલને ટાઈપ કરી '''diary''' આદેશ રજુ કરો: | + | |હવે નીચે આપેલને ટાઈપ કરી '''diary''' આદેશ રજુ કરો: |
|- | |- | ||
− | |05 | + | |05:20 |
− | | ''diary('myrecord.txt')''' '''enter''' દબાવો | + | | ''diary કૌસમાં, ઇન્વર્ટેડ કોમા ખોલો ('myrecord.txt')''', ઇન્વર્ટેડ કોમા બંધ કરો, કૌસ બંધ કરો અને '''enter''' દબાવો |
|- | |- | ||
− | |05 | + | |05:41 |
− | |આ આદેશ વર્તમાન કાર્યરત | + | |આ આદેશ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં '''"myrecord.txt"''' નામની એક ફાઈલ બનાવશે. |
|- | |- | ||
− | |05 | + | |05:48 |
− | |સાયલેબ સત્રની | + | |સાયલેબ સત્રની ટ્રાન્સક્રિપ્ટ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે. |
|- | |- | ||
− | |05 | + | |05:53 |
− | |આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં | + | |આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીથી ડેમોનસ્ટ્રેટ કરાવાશે |
|- | |- | ||
− | | 06 | + | | 06:00 |
|હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો. | |હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો. | ||
Line 329: | Line 324: | ||
|- | |- | ||
− | |06 | + | |06:07 |
− | |હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે | + | |હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે નિયંત્રિત કરે છે. |
|- | |- | ||
− | |06 | + | |06:13 |
− | | કાલ્પનિક એકમ '''i''' ને સાયલેબમાં | + | | કાલ્પનિક એકમ '''i''' ને સાયલેબમાં પરસેન્ટ '''i''': તરીકે વ્યાખ્યાયિત કરાય છે |
|- | |- | ||
− | |06 | + | |06:19 |
− | | ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા | + | | ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા પરસેન્ટ '''i''' એ 5.2i આપે છે) |
|- | |- | ||
− | |06 | + | |06:29 |
− | |એ સાથે જ 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ '''i''' સમગ્રને 2 વખત પરસેન્ટ '''i''' થી ગુણવું પરિણામ '''10. + 20.i''' આપે છે | + | |એ સાથે જ કૌસમાં 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ '''i''' સમગ્રને 2 વખત પરસેન્ટ '''i''' થી ગુણવું. તે પરિણામ '''10. + 20.i''' આપે છે |
|- | |- | ||
− | |06 | + | |06:58 |
− | | હવે અહીં કંસોલ સાફ કરો | + | | હવે અહીં કંસોલ સાફ કરો |
|- | |- | ||
− | |07 | + | |07:04 |
|ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ. | |ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ. | ||
Line 363: | Line 358: | ||
|- | |- | ||
− | |07 | + | |07:09 |
− | |''i''' ની જેમ, તેનું નામ પણ | + | |''i''' ની જેમ, તેનું નામ પણ પરસેન્ટ ચિન્હથી શરૂ થાય છે: |
|- | |- | ||
− | |07 | + | |07:13 |
| ઉદાહરણ તરીકે, પરસેન્ટ '''pi''' | | ઉદાહરણ તરીકે, પરસેન્ટ '''pi''' | ||
Line 375: | Line 370: | ||
|- | |- | ||
− | |07 | + | |07:18 |
| '''pi''' ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે. | | '''pi''' ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે. | ||
Line 381: | Line 376: | ||
|- | |- | ||
− | |07 | + | |07:21 |
|હવે, આપણે '''pi''' નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું. | |હવે, આપણે '''pi''' નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું. | ||
Line 387: | Line 382: | ||
|- | |- | ||
− | |07 | + | |07:28 |
| '''sin''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' ફંક્શન માટે પરિણામ '''1''' છે | | '''sin''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' ફંક્શન માટે પરિણામ '''1''' છે | ||
Line 393: | Line 388: | ||
|- | |- | ||
− | | 07 | + | | 07:37 |
− | |અને '''cos''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' માટે પરિણામ '''6.123D-17''' છે | + | |અને '''cos''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' માટે પરિણામ '''6.123D-17''' છે |
|- | |- | ||
− | |07 | + | |07:50 |
|નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને | |નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને | ||
Line 405: | Line 400: | ||
|- | |- | ||
− | |07 | + | |07:54 |
| નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે. | | નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે. | ||
|- | |- | ||
− | |07 | + | |07:59 |
| '%eps''' એ '''"machine epsilon"''' તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે | | '%eps''' એ '''"machine epsilon"''' તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે | ||
Line 416: | Line 411: | ||
|- | |- | ||
− | |08 | + | |08:04 |
− | | તે એક ન્યુનત્તમ | + | | તે એક ન્યુનત્તમ ડીજીટ રીઝોલ્યુશન છે જે સાયલેબ આપી શકે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:08 |
− | | | + | |તમારા કમ્પ્યુટર પર તેની વેલ્યુ શોધવા માટે કંસોલ પર '''% eps''' ટાઈપ કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:19 |
| મારા કમ્પ્યુટર પર આ '''2.220D-16''' આપે છે | | મારા કમ્પ્યુટર પર આ '''2.220D-16''' આપે છે | ||
Line 434: | Line 429: | ||
|- | |- | ||
− | |08 | + | |08:24 |
− | | આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ | + | | આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ પ્રીસિઝનને દર્શાવે છે. |
|- | |- | ||
− | |08 | + | |08:28 |
− | | 'આ ક્રમાંક '''2.22 | + | | 'આ ક્રમાંક '''2.22 ગુણ્યા 10^(-16)''' નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો. |
|- | |- | ||
− | |08 | + | |08:41 |
− | |જો આપણે '''0.000456''' લખવા | + | |જો આપણે '''0.000456''' લખવા ઈચ્છીએ છીએ, તો આપણે તેને '''4.56d-4 અથવા 4.56e-4''' તરીકે લખી શકીએ છીએ |
|- | |- | ||
− | |09 | + | |09:06 |
− | | | + | | સાયલેબ વેરીએબલો અને ફંક્શનો કેસ સેન્સિટીવ છે, અહીં આપણે નાનો '''d''' અથવા મોટો '''D''', અથવા કે નાનો '''e''' અથવા મોટો '''E''' વાપરી શકીએ છીએ. |
|- | |- | ||
− | |09 | + | |09:17 |
− | |'પ્રાકૃતિક લઘુગુણકનો | + | |'પ્રાકૃતિક લઘુગુણકનો બેઝ એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે: |
|- | |- | ||
− | |09 | + | |09:23 |
| ''પરસેન્ટ e''' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે. | | ''પરસેન્ટ e''' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે. | ||
Line 468: | Line 463: | ||
|- | |- | ||
− | |09 | + | |09:31 |
|આપણે ફંક્શન '''"e x p"''' વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ. | |આપણે ફંક્શન '''"e x p"''' વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ. | ||
|- | |- | ||
− | |09 | + | |09:35 |
| ઉદાહરણ તરીકે: '''exp (1)''' અને '''Enter''' દબાવો | | ઉદાહરણ તરીકે: '''exp (1)''' અને '''Enter''' દબાવો | ||
Line 479: | Line 474: | ||
|- | |- | ||
− | |09 | + | |09:45 |
| તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે | | તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે | ||
Line 485: | Line 480: | ||
|- | |- | ||
− | |09 | + | |09:47 |
|''clc''' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો | |''clc''' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો | ||
Line 491: | Line 486: | ||
|- | |- | ||
− | |09 | + | |09:55 |
− | |એજ પ્રમાણે,''' | + | |એજ પ્રમાણે,''' '''%e સ્ક્વેર''' નીચે આપેલ જવાબ આપે છે |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | |10 | + | |10:04 |
− | | | + | |જે '''exp ઓફ 2''' ટાઈપ કરીને પણ મેળવી શકાય છે. |
|- | |- | ||
− | |10 | + | |10:18 |
− | |''log''' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે | + | |''log''' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે, બેઝ '''e''' ધરાવે છે. |
|- | |- | ||
− | |10 | + | |10:24 |
− | | | + | |બેઝ 10 સાથે લઘુગુણક લેવા માટે '''log 10''' ઉપયોગમાં લો. |
|- | |- | ||
− | |10 | + | |10:29 |
| ઉદાહરણ તરીકે, '''log10(1e-23)''' અને '''enter''' દબાવો આ અપેક્ષિત જવાબ '''-23''' આપે છે. | | ઉદાહરણ તરીકે, '''log10(1e-23)''' અને '''enter''' દબાવો આ અપેક્ષિત જવાબ '''-23''' આપે છે. | ||
Line 526: | Line 515: | ||
|- | |- | ||
− | |10 | + | |10:47 |
− | | | + | | જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે. જટિલ ક્રમાંકો માટે તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર '''log(-1) અથવા log(%i)''' ટાઈપ કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:01 |
− | |હવે યાદ કરો કે આપણે '''diary''' આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ '''myrecord.txt''' ફાઈલમાં | + | |હવે યાદ કરો કે આપણે '''diary''' આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ '''myrecord.txt''' ફાઈલમાં યાદ કરી છે, હવે, ચાલો જોઈએ તે ફાઈલને કેવી રીતે બંધ કરવી અને તેને જોવી. |
|- | |- | ||
− | |11 | + | |11:14 |
|ફાઈલ બંધ કરવા માટે ટાઈપ કરો, | |ફાઈલ બંધ કરવા માટે ટાઈપ કરો, | ||
Line 544: | Line 533: | ||
|- | |- | ||
− | |11 | + | |11:16 |
| ડાયરી ઓફ ઝીરો | | ડાયરી ઓફ ઝીરો | ||
Line 550: | Line 539: | ||
|- | |- | ||
− | |11 | + | |11:21 |
| આ આદેશ '''myrecord.txt''' ફાઈલ બંધ કરશે અને સંગ્રહિત કરશે. | | આ આદેશ '''myrecord.txt''' ફાઈલ બંધ કરશે અને સંગ્રહિત કરશે. | ||
Line 556: | Line 545: | ||
|- | |- | ||
− | |11 | + | |11:26 |
− | | સાથે એ પણ યાદ રાખો કે આ | + | | સાથે એ પણ યાદ રાખો કે આ ફાઈલ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બનાવાઈ હતી, જે મારા કિસ્સામાં ડેસ્કટોપ છે. |
|- | |- | ||
− | |11 | + | |11:34 |
− | |ચાલો આ ફાઈલને ખોલીએ આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ '''Open-a-file''' શોર્ટકટ પર ક્લિક કરો. | + | |ચાલો આ ફાઈલને ખોલીએ. આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ '''Open-a-file''' શોર્ટકટ પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:46 |
|હું ફાઈલ ફોર્મેટને '''all file''' માં બદલીશ. | |હું ફાઈલ ફોર્મેટને '''all file''' માં બદલીશ. | ||
Line 574: | Line 563: | ||
|- | |- | ||
− | |11 | + | |11:51 |
− | |'''myrecord.txt''' ફાઈલ પસંદ કરો અને ''' | + | |'''myrecord.txt''' ફાઈલ પસંદ કરો અને '''open''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |11 | + | |11:59 |
− | |નોંધ લો કે તમામ | + | |નોંધ લો કે તમામ ટ્રાન્ઝેક્શન્સ, આદેશો અને સાયલેબ દ્વારા અપાયેલ અનુરૂપ જવાબો બંને, આ ફાઈલમાં સંગ્રહિત થયા છે. |
|- | |- | ||
− | |12 | + | |12:10 |
− | |હું આ ફાઈલ બંધ કરીશ, '''yes''' ક્લિક કરો. | + | |હું આ ફાઈલ બંધ કરીશ, '''yes''' પર ક્લિક કરો. |
|- | |- | ||
− | |12 | + | |12:21 |
− | |આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે | + | |આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે સમયે, યોગ્ય કોડ પર આવતા પહેલા, કોડ સાથેનો એક પ્રયોગ ઘણો છે. |
|- | |- | ||
− | |12 | + | |12:29 |
− | |'''Diary''' આદેશ તમામ | + | |'''Diary''' આદેશ તમામ ટ્રાન્ઝેક્શન્સનો ટ્રેક રાખવામાં મદદ કરે છે. |
|- | |- | ||
− | |12 | + | |12:35 |
|જો તમને યાદ છે તો, આપણે '''my record.txt''' ફાઈલને ડાયરી ઓફ ઝીરો આદેશ વાપરીને બંધ કરી છે. | |જો તમને યાદ છે તો, આપણે '''my record.txt''' ફાઈલને ડાયરી ઓફ ઝીરો આદેશ વાપરીને બંધ કરી છે. | ||
Line 610: | Line 599: | ||
|- | |- | ||
− | |12 | + | |12:42 |
− | | | + | |નોંધ લો કે આ આદેશને એક્ઝિક્યુટ કર્યા પછીથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ સંગ્રહિત થઇ શકતા નથી. |
|- | |- | ||
− | |12 | + | |12:48 |
− | |જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને '''diary''' આદેશને ફરીથી | + | |જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને '''diary''' આદેશને ફરીથી જારી કરવાની જરૂર છે. |
|- | |- | ||
− | | 12 | + | | 12:54 |
− | |જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે '''diary''' આદેશમાં | + | |જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે '''diary''' આદેશમાં બીજી અન્ય ફાઈલ નામ વાપરવું જોઈએ. |
|- | |- | ||
− | | 13 | + | | 13:03 |
|કારણ કે, સમાન ફાઈલ નામ વાપરવું આદેશને ઓવર રાઈટ કરશે. | |કારણ કે, સમાન ફાઈલ નામ વાપરવું આદેશને ઓવર રાઈટ કરશે. | ||
Line 634: | Line 623: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:09 |
|વિડીઓને અહીં અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ બીજા અભ્યાસને ઉકેલો. | |વિડીઓને અહીં અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ બીજા અભ્યાસને ઉકેલો. | ||
Line 640: | Line 629: | ||
|- | |- | ||
− | | 13 | + | | 13:15 |
− | |તમે | + | |તમે નોંધ કર્યું હશે કે સમસ્યા માટે ઉકેલ એ બરાબર શૂન્ય ન હતું. |
|- | |- | ||
− | | 13 | + | | 13:24 |
|આની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના પર વધુ માહિતી માટે, ટાઈપ કરો '''“help clean”'''. | |આની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના પર વધુ માહિતી માટે, ટાઈપ કરો '''“help clean”'''. | ||
Line 652: | Line 641: | ||
|- | |- | ||
− | |13 | + | |13:28 |
− | |સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો ''''help'''' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે '''help''' ને વાપરી | + | |સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો ''''help'''' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે '''help''' ને વાપરી શકાય છે. |
|- | |- | ||
− | |13 | + | |13:37 |
|ઉદાહરણ તરીકે, સાયલેબ કંસોલ પર '''“help chdir”''' ટાઈપ કરો અને '''enter''' દબાવો. | |ઉદાહરણ તરીકે, સાયલેબ કંસોલ પર '''“help chdir”''' ટાઈપ કરો અને '''enter''' દબાવો. | ||
Line 664: | Line 653: | ||
|- | |- | ||
− | |13 | + | |13:53 |
|હું હેલ્પ બ્રાઉઝરનું માપ વધારીશ. | |હું હેલ્પ બ્રાઉઝરનું માપ વધારીશ. | ||
Line 670: | Line 659: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:01 |
− | |'''Help chdir''' વર્તમાન કાર્યરત | + | |'''Help chdir''' વર્તમાન કાર્યરત ડિરેક્ટરી કેવી રીતે બદલવી તે પર વિગતવાર માહિતી આપે છે. |
|- | |- | ||
− | | 14 | + | | 14:10 |
− | |બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં '''help browser''' આઇકોન પર ક્લિક કરવું જેવું | + | |બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં '''help browser''' આઇકોન પર ક્લિક કરવું જેવું તમે જુઓ છો. |
|- | |- | ||
− | |14 | + | |14:20 |
|ચાલો હું હેલ્પ બ્રાઉઝર બંધ કરું અને સ્લાઈડ પર પાછી આવું. | |ચાલો હું હેલ્પ બ્રાઉઝર બંધ કરું અને સ્લાઈડ પર પાછી આવું. | ||
Line 687: | Line 676: | ||
|- | |- | ||
− | |14 | + | |14:31 |
− | |અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી | + | |અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી શકાય છે. |
|- | |- | ||
− | |14 | + | |14:36 |
|અપ-ડાઉન એરો વાપરતી વખતે, તમે કોઈ પણ આદેશ પર અટકી શકો છો, અને તેને એક્ઝિક્યુટ કરવા માટે '''Enter''' કી દબાવો. | |અપ-ડાઉન એરો વાપરતી વખતે, તમે કોઈ પણ આદેશ પર અટકી શકો છો, અને તેને એક્ઝિક્યુટ કરવા માટે '''Enter''' કી દબાવો. | ||
Line 699: | Line 688: | ||
|- | |- | ||
− | |14 | + | |14:45 |
|જો જરૂરી હોય તો, તમે આદેશમાં ફેરફાર કરી શકો છો. | |જો જરૂરી હોય તો, તમે આદેશમાં ફેરફાર કરી શકો છો. | ||
Line 705: | Line 694: | ||
|- | |- | ||
− | | 14 | + | | 14:48 |
|હકીકતમાં, જો તમે પહેલા ટાઈપ કરેલ આદેશ માટે જોઈ રહ્યા છો, જે ''''e'''' અક્ષરથી શરુ થાય છે, તો '''e''' ટાઈપ કરો, અને ત્યારબાદ અપ એરો કી નો ઉપયોગ કરો. | |હકીકતમાં, જો તમે પહેલા ટાઈપ કરેલ આદેશ માટે જોઈ રહ્યા છો, જે ''''e'''' અક્ષરથી શરુ થાય છે, તો '''e''' ટાઈપ કરો, અને ત્યારબાદ અપ એરો કી નો ઉપયોગ કરો. | ||
Line 711: | Line 700: | ||
|- | |- | ||
− | |14 | + | |14:59 |
− | |આદેશને | + | |આદેશને ઓટો કમ્પ્લીટ કરવા માટે ટેબ કી વાપરો. તે આપણને ઉપલબ્ધ તમામ વિકલ્પો પસંદ કરવા માટે આપે છે. |
|- | |- | ||
− | |15 | + | |15:08 |
− | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
|- | |- | ||
− | |15 | + | |15:10 |
|સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ. | |સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ. | ||
Line 729: | Line 718: | ||
|- | |- | ||
− | |15 | + | |15:12 |
− | | | + | |પરિણામને મૂળભૂત વેરીએબલ '''ans''' માં સંગ્રહિત કરવું. |
|- | |- | ||
− | |15 | + | |15:16 |
− | | | + | |ઇક્વાલીટી ચિન્હ વાપરીને વેરીએબલને વેલ્યુઓ એસાઈન કરવી. |
|- | |- | ||
− | |15 | + | |15:21 |
− | |કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને | + | |કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને વેરીએબલોની વેલ્યુઓને તપાસ કરવી. |
|- | |- | ||
− | |15 | + | |15:29 |
− | |'''pwd''' આદેશ વાપરીને વર્તમાન કાર્યરત | + | |'''pwd''' આદેશ વાપરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસ કરવી. |
|- | |- | ||
− | |15 | + | |15:34 |
− | |કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે '''diary''' આદેશ | + | |કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે '''diary''' આદેશ વાપરવું. |
|- | |- | ||
− | |15 | + | |15:40 |
− | | | + | |જટિલ ક્રમાંકો, નેચરલ એક્સ્પોનેંટ અને '''π''' ને અનુક્રમે '''%i''', '''%e''' અને '''%pi''' વાપરીને વ્યાખ્યિત કરવું. |
|- | |- | ||
− | |15 | + | |15:49 |
− | | | + | |કોઈપણ આદેશ વિશે વિગતમાં માહિતી માટે '''help''' આદેશ વાપરવું. |
|- | |- | ||
− | |15 | + | |15:54 |
− | |'''Getting Started with Scilab''' | + | |'''Getting Started with Scilab''' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
|- | |- | ||
− | |15 | + | |15:59 |
− | |સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં | + | |સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોઈશું. |
|- | |- | ||
− | |16 | + | |16:06 |
|આ ટ્યુટોરીયલને ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એજ્યુકેશન (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | |આ ટ્યુટોરીયલને ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એજ્યુકેશન (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. | ||
Line 789: | Line 778: | ||
|- | |- | ||
− | |16 | + | |16:14 |
− | | | + | | '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી શકાય છે '''http://fossee.in''' અથવા '''http://scilab.in''' |
− | '''http://fossee.in''' અથવા '''http://scilab.in''' | + | |
|- | |- | ||
− | |16 | + | |16:23 |
|જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | |જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. | ||
Line 802: | Line 790: | ||
|- | |- | ||
− | |16 | + | |16:29 |
|આના પર વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-intro''' નો સંદર્ભ લો | |આના પર વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-intro''' નો સંદર્ભ લો | ||
Line 808: | Line 796: | ||
|- | |- | ||
− | |16 | + | |16:43 |
|હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ઉપયોગી નીવડ્યું હશે. | |હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ઉપયોગી નીવડ્યું હશે. | ||
Line 814: | Line 802: | ||
|- | |- | ||
− | |16 | + | |16:47 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | |'''આઈઆઈટી બોમ્બે''' તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. | + | |આભાર. '''આઈઆઈટી બોમ્બે''' તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
Latest revision as of 12:17, 1 March 2017
Time | Narration |
00:03 | Getting Started with Scilab પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:07 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું: |
00:10 | સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ |
00:13 | વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી |
00:16 | આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો કેવી રીતે કરવા |
00:22 | વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી. |
00:29 | જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા. |
00:32 | એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનોને ક્રમાંકો પર કેવી રીતે કરવા. |
00:38 | આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરીયાતો છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું. |
00:45 | ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ 5.2.0 અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું |
00:52 | ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે |
00:55 | તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો. |
01:01 | આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો. |
01:07 | હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવી સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો. |
01:17 | સાયલેબનો ઉપયોગ ગણકયંત્ર તરીકે કરી શકાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે. |
01:25 | ટાઈપ કરો 42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4 અને enter દબાવો. |
01:36 | અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે. |
01:40 | નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ "a n s" માં સંગ્રહિત થાય છે. |
01:45 | 'આપણે નેમ્ડ વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો, |
01:49 | a equals 12, b=21 ,(કોમા) અને c=33 અને enter દબાવો |
02:00 | આ 12, 21 અને 33 વેલ્યુઓને અનુક્રમે વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે. |
02:08 | અહીં clc આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ. |
02:14 | હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો કરીશું. |
02:20 | ઉદાહરણ તરીકે, a+b+c પરિણામ 66 આપે છે |
02:27 | એ સાથે જ |
02:29 | a ગુણ્યા કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે |
02:42 | તે સાથે આપણે બીજા વેરીએબલમાં પરિણામ અસાઈન કરી શકીએ છીએ માની લો કે 'd' તે માટે ટાઇપ કરોd = કૌસમાં (a+b) કૌંસ બંધ કરો, ગુણ્યા C , |
02:58 | જે d = 1089 પરિણામ આપે છે. |
03:02 | કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડી વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોની વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ |
03:09 | જેમ કે a,b,c,d અને enter દબાવો |
03:16 | હું અહીં clc આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ |
03:22 | ઘાત લેવા માટે, “raised to” ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર નમ્બર કી 6 પર સ્થિતિમાન છે. |
03:29 | આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે 'shift key' અને નમ્બર કી 6 દબાવો. |
03:34 | ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ, 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મેળવી શકાય છે અને Enter દબાવો. |
03:44 | ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીશું : sqrt(17). |
03:55 | આ 17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ સમાન છે. |
04:06 | પ્રણાલી પ્રમાણે, ફક્ત પોઝીટીવ વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે. |
04:10 | વધુ સામાન્ય રીતે, 34 ઘાત (2 બાય 5) શોધવા માટે, ટાઈપ કરો: |
04:15 | 34 રેઈસ્ડ ટુ કૌસમાં (2 ભાગ્યા 5) અને Enter દબાવો. |
04:25 | ઋણાત્મક ઘાતને પણ વાપરી શકાય છે, |
04:28 | clc આદેશ વાપરીને કંસોલ સાફ કરો |
04:34 | હજુ સુધી, આપણે જોયું કે કેટલીક સામાન્ય ગણતરીઓ કેવી રીતે કરવી અને સાયલેબમાં વેરીએબલો કેવી રીતે બનાવવા. |
04:41 | હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ. |
04:44 | આ એ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો. |
04:49 | પહેલા pwd આદેશ ટાઈપ કરો અને Enter દબાવો |
04:55 | આ (મારા કમ્પ્યુટર પર) વર્તમાન કાર્યરત ડિરેક્ટરી છે. |
04:59 | તમારા કમ્પ્યુટર પર આ જુદી હોઈ શકે છે |
05:01 | જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન current directory આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરીને બદલી શકાય છે. |
05:15 | હવે નીચે આપેલને ટાઈપ કરી diary આદેશ રજુ કરો: |
05:20 | diary કૌસમાં, ઇન્વર્ટેડ કોમા ખોલો ('myrecord.txt')', ઇન્વર્ટેડ કોમા બંધ કરો, કૌસ બંધ કરો અને enter દબાવો |
05:41 | આ આદેશ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં "myrecord.txt" નામની એક ફાઈલ બનાવશે. |
05:48 | સાયલેબ સત્રની ટ્રાન્સક્રિપ્ટ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે. |
05:53 | આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીથી ડેમોનસ્ટ્રેટ કરાવાશે |
06:00 | હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો. |
06:07 | હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે નિયંત્રિત કરે છે. |
06:13 | કાલ્પનિક એકમ i ને સાયલેબમાં પરસેન્ટ i: તરીકે વ્યાખ્યાયિત કરાય છે |
06:19 | ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા પરસેન્ટ i એ 5.2i આપે છે) |
06:29 | એ સાથે જ કૌસમાં 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ i સમગ્રને 2 વખત પરસેન્ટ i થી ગુણવું. તે પરિણામ 10. + 20.i આપે છે |
06:58 | હવે અહીં કંસોલ સાફ કરો |
07:04 | ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ. |
07:09 | i' ની જેમ, તેનું નામ પણ પરસેન્ટ ચિન્હથી શરૂ થાય છે: |
07:13 | ઉદાહરણ તરીકે, પરસેન્ટ pi |
07:18 | pi ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે. |
07:21 | હવે, આપણે pi નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું. |
07:28 | sin ઓફ પરસેન્ટ pi બાય 2 ફંક્શન માટે પરિણામ 1 છે |
07:37 | અને cos ઓફ પરસેન્ટ pi બાય 2 માટે પરિણામ 6.123D-17 છે |
07:50 | નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને |
07:54 | નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે. |
07:59 | '%eps એ "machine epsilon" તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે |
08:04 | તે એક ન્યુનત્તમ ડીજીટ રીઝોલ્યુશન છે જે સાયલેબ આપી શકે છે. |
08:08 | તમારા કમ્પ્યુટર પર તેની વેલ્યુ શોધવા માટે કંસોલ પર % eps ટાઈપ કરો. |
08:19 | મારા કમ્પ્યુટર પર આ 2.220D-16 આપે છે |
08:24 | આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ પ્રીસિઝનને દર્શાવે છે. |
08:28 | 'આ ક્રમાંક 2.22 ગુણ્યા 10^(-16) નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો. |
08:41 | જો આપણે 0.000456 લખવા ઈચ્છીએ છીએ, તો આપણે તેને 4.56d-4 અથવા 4.56e-4 તરીકે લખી શકીએ છીએ |
09:06 | સાયલેબ વેરીએબલો અને ફંક્શનો કેસ સેન્સિટીવ છે, અહીં આપણે નાનો d અથવા મોટો D, અથવા કે નાનો e અથવા મોટો E વાપરી શકીએ છીએ. |
09:17 | 'પ્રાકૃતિક લઘુગુણકનો બેઝ એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે: |
09:23 | પરસેન્ટ e' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે. |
09:31 | આપણે ફંક્શન "e x p" વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ. |
09:35 | ઉદાહરણ તરીકે: exp (1) અને Enter દબાવો |
09:45 | તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે |
09:47 | clc' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો |
09:55 | એજ પ્રમાણે, %e સ્ક્વેર નીચે આપેલ જવાબ આપે છે |
10:04 | જે exp ઓફ 2 ટાઈપ કરીને પણ મેળવી શકાય છે. |
10:18 | log' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે, બેઝ e ધરાવે છે. |
10:24 | બેઝ 10 સાથે લઘુગુણક લેવા માટે log 10 ઉપયોગમાં લો. |
10:29 | ઉદાહરણ તરીકે, log10(1e-23) અને enter દબાવો આ અપેક્ષિત જવાબ -23 આપે છે. |
10:47 | જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે. જટિલ ક્રમાંકો માટે તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર log(-1) અથવા log(%i) ટાઈપ કરો. |
11:01 | હવે યાદ કરો કે આપણે diary આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ myrecord.txt ફાઈલમાં યાદ કરી છે, હવે, ચાલો જોઈએ તે ફાઈલને કેવી રીતે બંધ કરવી અને તેને જોવી. |
11:14 | ફાઈલ બંધ કરવા માટે ટાઈપ કરો, |
11:16 | ડાયરી ઓફ ઝીરો |
11:21 | આ આદેશ myrecord.txt ફાઈલ બંધ કરશે અને સંગ્રહિત કરશે. |
11:26 | સાથે એ પણ યાદ રાખો કે આ ફાઈલ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બનાવાઈ હતી, જે મારા કિસ્સામાં ડેસ્કટોપ છે. |
11:34 | ચાલો આ ફાઈલને ખોલીએ. આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ Open-a-file શોર્ટકટ પર ક્લિક કરો. |
11:46 | હું ફાઈલ ફોર્મેટને all file માં બદલીશ. |
11:51 | myrecord.txt ફાઈલ પસંદ કરો અને open પર ક્લિક કરો. |
11:59 | નોંધ લો કે તમામ ટ્રાન્ઝેક્શન્સ, આદેશો અને સાયલેબ દ્વારા અપાયેલ અનુરૂપ જવાબો બંને, આ ફાઈલમાં સંગ્રહિત થયા છે. |
12:10 | હું આ ફાઈલ બંધ કરીશ, yes પર ક્લિક કરો. |
12:21 | આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે સમયે, યોગ્ય કોડ પર આવતા પહેલા, કોડ સાથેનો એક પ્રયોગ ઘણો છે. |
12:29 | Diary આદેશ તમામ ટ્રાન્ઝેક્શન્સનો ટ્રેક રાખવામાં મદદ કરે છે. |
12:35 | જો તમને યાદ છે તો, આપણે my record.txt ફાઈલને ડાયરી ઓફ ઝીરો આદેશ વાપરીને બંધ કરી છે. |
12:42 | નોંધ લો કે આ આદેશને એક્ઝિક્યુટ કર્યા પછીથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ સંગ્રહિત થઇ શકતા નથી. |
12:48 | જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને diary આદેશને ફરીથી જારી કરવાની જરૂર છે. |
12:54 | જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે diary આદેશમાં બીજી અન્ય ફાઈલ નામ વાપરવું જોઈએ. |
13:03 | કારણ કે, સમાન ફાઈલ નામ વાપરવું આદેશને ઓવર રાઈટ કરશે. |
13:09 | વિડીઓને અહીં અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ બીજા અભ્યાસને ઉકેલો. |
13:15 | તમે નોંધ કર્યું હશે કે સમસ્યા માટે ઉકેલ એ બરાબર શૂન્ય ન હતું. |
13:24 | આની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના પર વધુ માહિતી માટે, ટાઈપ કરો “help clean”. |
13:28 | સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો 'help' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે help ને વાપરી શકાય છે. |
13:37 | ઉદાહરણ તરીકે, સાયલેબ કંસોલ પર “help chdir” ટાઈપ કરો અને enter દબાવો. |
13:53 | હું હેલ્પ બ્રાઉઝરનું માપ વધારીશ. |
14:01 | Help chdir વર્તમાન કાર્યરત ડિરેક્ટરી કેવી રીતે બદલવી તે પર વિગતવાર માહિતી આપે છે. |
14:10 | બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં help browser આઇકોન પર ક્લિક કરવું જેવું તમે જુઓ છો. |
14:20 | ચાલો હું હેલ્પ બ્રાઉઝર બંધ કરું અને સ્લાઈડ પર પાછી આવું. |
14:31 | અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી શકાય છે. |
14:36 | અપ-ડાઉન એરો વાપરતી વખતે, તમે કોઈ પણ આદેશ પર અટકી શકો છો, અને તેને એક્ઝિક્યુટ કરવા માટે Enter કી દબાવો. |
14:45 | જો જરૂરી હોય તો, તમે આદેશમાં ફેરફાર કરી શકો છો. |
14:48 | હકીકતમાં, જો તમે પહેલા ટાઈપ કરેલ આદેશ માટે જોઈ રહ્યા છો, જે 'e' અક્ષરથી શરુ થાય છે, તો e ટાઈપ કરો, અને ત્યારબાદ અપ એરો કી નો ઉપયોગ કરો. |
14:59 | આદેશને ઓટો કમ્પ્લીટ કરવા માટે ટેબ કી વાપરો. તે આપણને ઉપલબ્ધ તમામ વિકલ્પો પસંદ કરવા માટે આપે છે. |
15:08 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા |
15:10 | સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ. |
15:12 | પરિણામને મૂળભૂત વેરીએબલ ans માં સંગ્રહિત કરવું. |
15:16 | ઇક્વાલીટી ચિન્હ વાપરીને વેરીએબલને વેલ્યુઓ એસાઈન કરવી. |
15:21 | કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને વેરીએબલોની વેલ્યુઓને તપાસ કરવી. |
15:29 | pwd આદેશ વાપરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસ કરવી. |
15:34 | કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે diary આદેશ વાપરવું. |
15:40 | જટિલ ક્રમાંકો, નેચરલ એક્સ્પોનેંટ અને π ને અનુક્રમે %i, %e અને %pi વાપરીને વ્યાખ્યિત કરવું. |
15:49 | કોઈપણ આદેશ વિશે વિગતમાં માહિતી માટે help આદેશ વાપરવું. |
15:54 | Getting Started with Scilab પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે. |
15:59 | સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોઈશું. |
16:06 | આ ટ્યુટોરીયલને ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એજ્યુકેશન (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે. |
16:14 | FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી શકાય છે http://fossee.in અથવા http://scilab.in |
16:23 | જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
16:29 | આના પર વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-intro નો સંદર્ભ લો |
16:43 | હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ઉપયોગી નીવડ્યું હશે. |
16:47 | આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |