Difference between revisions of "Scilab/C2/Getting-Started/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(10 intermediate revisions by 5 users not shown)
Line 1: Line 1:
 
{| border=1
 
{| border=1
  
!Visual Cue
+
|'''Time'''
  
!Narration
+
|'''Narration'''
  
 
|-
 
|-
  
|00.03
+
|00:03
  
 
|'''Getting Started with Scilab''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.   
 
|'''Getting Started with Scilab''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.   
 +
 
|-
 
|-
  
|00.07
+
|00:07
  
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખવા જઈ રહ્યા છીએ:
+
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
  
 
|-
 
|-
  
|00.10
+
|00:10
 
|સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ
 
|સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ
  
 
|-
 
|-
  
|00.13
+
|00:13
  
 
| વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી
 
| વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી
Line 29: Line 30:
 
|-
 
|-
  
|00.16
+
|00:16
  
| કેવી રીતે આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો પાર પાડવા
+
| આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો કેવી રીતે કરવા
  
 
|-
 
|-
  
|00.22
+
|00:22
|વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે એક ફાઈલ કેવી રીતે બનાવવી.
+
|વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી.                                                              
  
 
|-
 
|-
  
|00.29
+
|00:29
  
 
| જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા.
 
| જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા.
Line 46: Line 47:
 
|-
 
|-
  
|00.32
+
|00:32
  
| 'એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનો ક્રમાંકો પર કેવી રીતે ભજવવા.
+
| એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનોને ક્રમાંકો પર કેવી રીતે કરવા.
  
 
|-
 
|-
  
|00.38
+
|00:38
  
|'આ ટ્યુટોરીયલ માટે પૂર્વાપેક્ષિત છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું.   
+
|આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરીયાતો છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું.   
  
 
|-
 
|-
  
|00.45
+
|00:45
  
 
| ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ '''5.2.0''' અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું
 
| ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ '''5.2.0''' અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું
 
|-
 
|-
  
|00.52
+
|00:52
  
 
|ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે
 
|ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે
Line 69: Line 70:
 
|-
 
|-
  
|00.55
+
|00:55
  
|તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો
+
|તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો.
  
 
|-
 
|-
  
|01.01
+
|01:01
  
|આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો'
+
|આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો.
  
 
|-
 
|-
  
|01.07
+
|01:07
  
| હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવતા રહીને સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો.
+
| હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવી સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો.
  
 
|-
 
|-
  
|01.17
+
|01:17
  
|સાયલેબનો ઉપયોગ એક ગણકયંત્ર તરીકે કરી શકાવાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે.
+
|સાયલેબનો ઉપયોગ ગણકયંત્ર તરીકે કરી શકાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે.
  
 
|-
 
|-
  
|01.25
+
|01:25
  
 
| ટાઈપ કરો '''42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4''' અને '''enter''' દબાવો.
 
| ટાઈપ કરો '''42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4''' અને '''enter''' દબાવો.
Line 99: Line 100:
 
|-
 
|-
  
|01.36
+
|01:36
  
 
| અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે.   
 
| અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે.   
 
|-
 
|-
  
|01.40
+
|01:40
  
 
|નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ '''"a n s"''' માં સંગ્રહિત થાય છે.
 
|નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ '''"a n s"''' માં સંગ્રહિત થાય છે.
Line 110: Line 111:
 
|-
 
|-
  
|01.45
+
|01:45
  
|'આપણે નામવાળી વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો,
+
|'આપણે નેમ્ડ વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો,
  
 
|-
 
|-
  
|01.49
+
|01:49
  
| '''a equals 12, b=21 અને c=33 અને '''enter''' દબાવો
+
| '''a equals 12, b=21 ,(કોમા) અને c=33 અને '''enter''' દબાવો
  
 
|-
 
|-
  
|02.00
+
|02:00
  
| આ અનુક્રમે વેલ્યુઓ 12, 21 અને 33 ને વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે
+
| આ 12, 21 અને 33 વેલ્યુઓને અનુક્રમે વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે.
  
 
|-
 
|-
  
|02.08
+
|02:08
  
 
| અહીં '''clc''' આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ.
 
| અહીં '''clc''' આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ.
Line 134: Line 135:
 
|-
 
|-
  
|02.14
+
|02:14
  
|હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો ભજવીશું.
+
|હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો કરીશું.
  
 
|-
 
|-
  
|02.20
+
|02:20
  
|ઉદાહરણ તરીકે,
+
|ઉદાહરણ તરીકે, '''a+b+c''' પરિણામ 66 આપે છે
  
 
|-
 
|-
  
|02.21
+
|02:27
 
+
| '''a+b+c''' પરિણામ 66 આપે છે
+
 
+
|-
+
 
+
|02.27
+
  
 
|એ સાથે જ
 
|એ સાથે જ
Line 158: Line 153:
 
|-
 
|-
  
|02.29
+
|02:29
  
| સમય કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે  
+
| a ગુણ્યા કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે  
  
 
|-
 
|-
  
|02.42
+
|02:42
  
|સાથે આપણે બીજા વેરીએબલને જવાબ પણ એસાઈન કરી શકીએ છીએ માની લો કે ''''d'''' '''d = bracket (a+b)''' કૌંસ બંધ ગુણ્યા C આપેલ જવાબ આપે છે
+
|તે સાથે આપણે બીજા વેરીએબલમાં પરિણામ અસાઈન કરી શકીએ છીએ માની લો કે ''''d'''' તે માટે ટાઇપ કરો'''d = કૌસમાં  (a+b)''' કૌંસ બંધ કરો, ગુણ્યા C
  
 
|-
 
|-
  
|02.58
+
|02:58
  
| '''d = 1089.'''
+
| જે '''d = 1089''' પરિણામ આપે છે.
  
 
|-
 
|-
  
|03.02
+
|03:02
  
|કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડેલ વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોમાં વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ   
+
|કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડી વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોની વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ   
  
 
|-
 
|-
  
|03.09
+
|03:09
  
 
| જેમ કે '''a,b,c,d''' અને '''enter''' દબાવો
 
| જેમ કે '''a,b,c,d''' અને '''enter''' દબાવો
Line 188: Line 183:
 
|-
 
|-
  
|03.16
+
|03:16
  
 
| હું અહીં '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ
 
| હું અહીં '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ
Line 194: Line 189:
 
|-
 
|-
  
|03.22
+
|03:22
  
|ઘાત લેવા માટે, '''“raised to”''' ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર ક્રમાંક કી 6 પર સ્થિતિમાન છે.
+
|ઘાત લેવા માટે, '''“raised to”''' ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર નમ્બર કી 6 પર સ્થિતિમાન છે.
  
 
|-
 
|-
  
|03.29
+
|03:29
  
|આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે ''''shift key'''' અને ક્રમાંક કી 6 દબાવો.
+
|આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે ''''shift key'''' અને નમ્બર કી 6 દબાવો.
  
 
|-
 
|-
  
|03.34
+
|03:34
  
| ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મળી શકે છે અને '''Enter''' દબાવો.
+
| ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ, 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મેળવી શકાય છે અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
  
|03.44
+
|03:44
  
|ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીએ છીએ : '''sqrt(17)'''.
+
|ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીશું  : '''sqrt(17)'''.
  
 
|-
 
|-
  
|03.55
+
|03:55
  
|આ '''17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ''' ની સમાન છે.
+
|આ '''17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ''' સમાન છે.
  
 
|-
 
|-
  
|04.06
+
|04:06
  
|પ્રણાલી પ્રમાણે, ફક્ત ઘન વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે.
+
|પ્રણાલી પ્રમાણે, ફક્ત પોઝીટીવ વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે.
  
 
|-
 
|-
  
|04.10
+
|04:10
  
 
|વધુ સામાન્ય રીતે, 34 ઘાત '''(2 બાય 5)''' શોધવા માટે, ટાઈપ કરો:
 
|વધુ સામાન્ય રીતે, 34 ઘાત '''(2 બાય 5)''' શોધવા માટે, ટાઈપ કરો:
Line 236: Line 231:
 
|-
 
|-
  
|04.15
+
|04:15
  
|34 રેઈસ્ડ ટુ (2 ભાગ્યા 5) અને '''Enter''' દબાવો.
+
|34 રેઈસ્ડ ટુ કૌસમાં (2 ભાગ્યા 5) અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
  
|04.25
+
|04:25
  
| ઋણ ઘાતને પણ વાપરી શકાવાય છે,
+
| ઋણાત્મક ઘાતને પણ વાપરી શકાય છે,
  
 
|-
 
|-
  
|04.28
+
|04:28
  
 
| '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરો
 
| '''clc''' આદેશ વાપરીને કંસોલ સાફ કરો
Line 254: Line 249:
 
|-
 
|-
  
|04.34
+
|04:34
  
| હજુ સુધી, આપણે જોયું કે કેવી રીતે કેટલીક સામાન્ય ગણતરીઓ કરવી અને કેવી રીતે સાયલેબમાં વેરીએબલો બનાવવા.
+
| હજુ સુધી, આપણે જોયું કે કેટલીક સામાન્ય ગણતરીઓ કેવી રીતે કરવી અને સાયલેબમાં વેરીએબલો કેવી રીતે બનાવવા.
 
|-
 
|-
  
|04.41
+
|04:41
  
 
| હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ.
 
| હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ.
Line 265: Line 260:
 
|-
 
|-
  
|04.44
+
|04:44
  
| આ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો.
+
| આ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો.
  
 
|-
 
|-
  
|04.49
+
|04:49
  
 
| પહેલા '''pwd''' આદેશ ટાઈપ કરો અને '''Enter''' દબાવો  
 
| પહેલા '''pwd''' આદેશ ટાઈપ કરો અને '''Enter''' દબાવો  
Line 277: Line 272:
 
|-
 
|-
  
|04.55
+
|04:55
  
| આ વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રી (મારા કમ્પ્યુટર પર) છે.
+
| આ (મારા કમ્પ્યુટર પર) વર્તમાન કાર્યરત ડિરેક્ટરી છે.
 
|-
 
|-
  
|04.59
+
|04:59
  
|તમારા કમ્પ્યુટર પર આ કદાચિત જુદી હોઈ શકે છે
+
|તમારા કમ્પ્યુટર પર આ જુદી હોઈ શકે છે
  
 
|-
 
|-
  
|05.01
+
|05:01
  
|જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન '''current directory''' આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીને બદલી કરી શકાવાય છે.
+
|જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન '''current directory''' આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરીને બદલી શકાય છે.
  
 
|-
 
|-
  
|05.15
+
|05:15
  
|હવે આપેલને ટાઈપ કરી '''diary''' આદેશ રજુ કરો:
+
|હવે નીચે આપેલને ટાઈપ કરી '''diary''' આદેશ રજુ કરો:
  
 
|-
 
|-
  
|05.20
+
|05:20
  
| ''diary('myrecord.txt')''' '''enter''' દબાવો
+
| ''diary કૌસમાં, ઇન્વર્ટેડ કોમા ખોલો ('myrecord.txt')''', ઇન્વર્ટેડ કોમા બંધ કરો, કૌસ બંધ કરો અને '''enter''' દબાવો
  
 
|-
 
|-
  
|05.41
+
|05:41
  
|આ આદેશ વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં '''"myrecord.txt"''' નામની એક ફાઈલ બનાવશે.   
+
|આ આદેશ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં '''"myrecord.txt"''' નામની એક ફાઈલ બનાવશે.   
  
 
|-
 
|-
  
|05.48
+
|05:48
|સાયલેબ સત્રની અનુલિપિ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે.
+
|સાયલેબ સત્રની ટ્રાન્સક્રિપ્ટ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે.
  
 
|-
 
|-
  
|05.53
+
|05:53
  
|આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીના તબક્કે ડેમોનસ્ટ્રેટ કરાવાશે
+
|આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીથી ડેમોનસ્ટ્રેટ કરાવાશે
  
 
|-
 
|-
  
| 06.00
+
| 06:00
  
 
|હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો.
 
|હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો.
Line 329: Line 324:
 
|-
 
|-
  
|06.07
+
|06:07
  
|હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે સંભાળે છે.   
+
|હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે નિયંત્રિત કરે છે.   
 
|-
 
|-
  
|06.13
+
|06:13
  
| કાલ્પનિક એકમ '''i''' ને સાયલેબમાં ટકા '''i''': તરીકે વ્યાખ્યિત કરાય છે     
+
| કાલ્પનિક એકમ '''i''' ને સાયલેબમાં પરસેન્ટ '''i''': તરીકે વ્યાખ્યાયિત કરાય છે     
  
 
|-
 
|-
  
|06.19
+
|06:19
  
| ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા ટકા '''i''' એ 5.2i આપે છે)
+
| ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા પરસેન્ટ '''i''' એ 5.2i આપે છે)
  
 
|-
 
|-
  
|06.29
+
|06:29
|એ સાથે જ 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ '''i''' સમગ્રને 2 વખત પરસેન્ટ '''i''' થી ગુણવું પરિણામ '''10. + 20.i''' આપે છે
+
|એ સાથે જ કૌસમાં 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ '''i''' સમગ્રને 2 વખત પરસેન્ટ '''i''' થી ગુણવું. તે પરિણામ '''10. + 20.i''' આપે છે
  
 
|-
 
|-
  
|06.58
+
|06:58
  
| હવે અહીં કંસોલ સાફ કરો,
+
| હવે અહીં કંસોલ સાફ કરો
  
 
|-
 
|-
  
|07.04
+
|07:04
  
 
|ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ.   
 
|ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ.   
Line 363: Line 358:
 
|-
 
|-
  
|07.09
+
|07:09
  
|''i''' ની જેમ, તેનું નામ પણ ટકાવારી ચિન્હથી શરૂ થાય છે:
+
|''i''' ની જેમ, તેનું નામ પણ પરસેન્ટ ચિન્હથી શરૂ થાય છે:
  
 
|-
 
|-
  
|07.13
+
|07:13
  
 
| ઉદાહરણ તરીકે, પરસેન્ટ '''pi'''   
 
| ઉદાહરણ તરીકે, પરસેન્ટ '''pi'''   
Line 375: Line 370:
 
|-
 
|-
  
|07.18
+
|07:18
  
 
| '''pi''' ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે.
 
| '''pi''' ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે.
Line 381: Line 376:
 
|-
 
|-
  
|07.21
+
|07:21
  
 
|હવે, આપણે '''pi''' નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું.   
 
|હવે, આપણે '''pi''' નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું.   
Line 387: Line 382:
 
|-
 
|-
  
|07.28
+
|07:28
  
 
| '''sin''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' ફંક્શન માટે પરિણામ '''1''' છે
 
| '''sin''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' ફંક્શન માટે પરિણામ '''1''' છે
Line 393: Line 388:
 
|-
 
|-
  
| 07.37
+
| 07:37
  
|અને '''cos''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' માટે પરિણામ '''6.123D-17''' છે  '
+
|અને '''cos''' ઓફ પરસેન્ટ '''pi બાય 2''' માટે પરિણામ '''6.123D-17''' છે   
  
 
|-
 
|-
  
|07.50
+
|07:50
  
 
|નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને   
 
|નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને   
Line 405: Line 400:
 
|-
 
|-
  
|07.54
+
|07:54
  
 
| નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે.  
 
| નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે.  
 
|-
 
|-
  
|07.59
+
|07:59
  
 
| '%eps''' એ '''"machine epsilon"''' તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે
 
| '%eps''' એ '''"machine epsilon"''' તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે
Line 416: Line 411:
 
|-
 
|-
  
|08.04
+
|08:04
  
| તે એક ન્યુનત્તમ અંક ઠરાવ છે જે સાયલેબ આપી શકે છે.  
+
| તે એક ન્યુનત્તમ ડીજીટ રીઝોલ્યુશન છે જે સાયલેબ આપી શકે છે.  
  
 
|-
 
|-
  
|08.08
+
|08:08
  
|તેની વેલ્યુને તમારા કમ્પ્યુટર પર શોધવા માટે તમારા કંસોલ પર '''% eps''' ટાઈપ કરો.   
+
|તમારા કમ્પ્યુટર પર તેની વેલ્યુ શોધવા માટે કંસોલ પર '''% eps''' ટાઈપ કરો.   
  
 
|-
 
|-
  
|08.19
+
|08:19
  
 
| મારા કમ્પ્યુટર પર આ '''2.220D-16''' આપે છે  
 
| મારા કમ્પ્યુટર પર આ '''2.220D-16''' આપે છે  
Line 434: Line 429:
 
|-
 
|-
  
|08.24
+
|08:24
  
| આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ ચોકસાઈને દર્શાવે છે.   
+
| આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ પ્રીસિઝનને દર્શાવે છે.   
  
 
|-
 
|-
  
|08.28
+
|08:28
  
| 'આ ક્રમાંક '''2.22 times 10^(-16)''' નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો.  .
+
| 'આ ક્રમાંક '''2.22 ગુણ્યા 10^(-16)''' નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો.   
  
 
|-
 
|-
  
|08.41
+
|08:41
  
|જો આપણે '''0.000456''' લખવા માંગીએ છીએ, તો આપણે તેને '''4.56d-4 અથવા 4.56e-4''' તરીકે લખી શકીએ છીએ
+
|જો આપણે '''0.000456''' લખવા ઈચ્છીએ છીએ, તો આપણે તેને '''4.56d-4 અથવા 4.56e-4''' તરીકે લખી શકીએ છીએ
 
|-
 
|-
  
|09.06
+
|09:06
  
| જયારે કે સાયલેબ વેરીએબલો અને ફંક્શનો અક્ષર પ્રત્યે સંવેદનશીલ છે, અહીં આપણે નાનો '''d''' અથવા મોટો '''D''', અથવા કે નાનો '''e''' અથવા મોટો '''E''' વાપરી શકીએ છીએ.     
+
| સાયલેબ વેરીએબલો અને ફંક્શનો કેસ સેન્સિટીવ છે, અહીં આપણે નાનો '''d''' અથવા મોટો '''D''', અથવા કે નાનો '''e''' અથવા મોટો '''E''' વાપરી શકીએ છીએ.     
 
|-
 
|-
  
|09.17
+
|09:17
  
|'પ્રાકૃતિક લઘુગુણકનો પાયો એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે:   
+
|'પ્રાકૃતિક લઘુગુણકનો બેઝ એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે:   
  
 
|-
 
|-
  
|09.23
+
|09:23
  
 
| ''પરસેન્ટ e''' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે.
 
| ''પરસેન્ટ e''' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે.
Line 468: Line 463:
 
|-
 
|-
  
|09.31
+
|09:31
  
 
|આપણે ફંક્શન '''"e x p"''' વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ.   
 
|આપણે ફંક્શન '''"e x p"''' વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ.   
 
|-
 
|-
  
|09.35
+
|09:35
  
 
| ઉદાહરણ તરીકે: '''exp (1)''' અને '''Enter''' દબાવો   
 
| ઉદાહરણ તરીકે: '''exp (1)''' અને '''Enter''' દબાવો   
Line 479: Line 474:
 
|-
 
|-
  
|09.45
+
|09:45
  
 
| તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે
 
| તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે
Line 485: Line 480:
 
|-
 
|-
  
|09.47
+
|09:47
  
 
|''clc''' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો
 
|''clc''' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો
Line 491: Line 486:
 
|-
 
|-
  
|09.55
+
|09:55
 
+
|એજ પ્રમાણે,'''
+
  
 +
|એજ પ્રમાણે,''' '''%e સ્ક્વેર''' નીચે આપેલ જવાબ આપે છે
 
|-
 
|-
  
|09.56
+
|10:04
  
| '''%e સ્ક્વેર''' આપેલ જવાબ આપે છે
+
|જે '''exp ઓફ 2''' ટાઈપ કરીને પણ મેળવી શકાય છે.  
|-
+
 
+
|10.04
+
 
+
|આને પણ '''exp ઓફ 2''' ટાઈપ કરીને મેળવી શકાવાય છે.  
+
  
 
|-
 
|-
  
|10.18
+
|10:18
  
|''log''' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે કે, પાયો '''e''' ધરાવે છે.   
+
|''log''' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે, બેઝ '''e''' ધરાવે છે.   
  
 
|-
 
|-
  
|10.24
+
|10:24
  
|પાયા 10 સાથે લઘુગુણક લેવા માટે '''log10''' ઉપયોગમાં લો.
+
|બેઝ 10 સાથે લઘુગુણક લેવા માટે '''log 10''' ઉપયોગમાં લો.
  
 
|-
 
|-
  
|10.29
+
|10:29
  
 
| ઉદાહરણ તરીકે, '''log10(1e-23)''' અને '''enter''' દબાવો આ અપેક્ષિત જવાબ '''-23''' આપે છે.
 
| ઉદાહરણ તરીકે, '''log10(1e-23)''' અને '''enter''' દબાવો આ અપેક્ષિત જવાબ '''-23''' આપે છે.
Line 526: Line 515:
 
|-
 
|-
  
|10.47
+
|10:47
  
| જટિલ ક્રમાંકો માટે જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે: તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર ટાઈપ કરો '''log(-1) or log(%i)'''
+
| જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે. જટિલ ક્રમાંકો માટે તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર '''log(-1) અથવા log(%i)''' ટાઈપ કરો.
  
 
|-
 
|-
  
|11.01
+
|11:01
  
|'''Now recall that we invoked a recording of all the typed commands into the file myrecord.txt through the diary command, now, let's see how to close that file and view it. '''
+
|હવે યાદ કરો કે આપણે '''diary''' આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ '''myrecord.txt''' ફાઈલમાં યાદ કરી છે, હવે, ચાલો જોઈએ તે ફાઈલને કેવી રીતે બંધ કરવી અને તેને જોવી. 
  
 
|-
 
|-
  
|11.14
+
|11:14
  
| '''For closing the file type,'''
+
|ફાઈલ બંધ કરવા માટે ટાઈપ કરો,  
  
 
|-
 
|-
  
|11.16
+
|11:16
  
| '''diary of zero'''
+
| ડાયરી ઓફ ઝીરો
  
 
|-
 
|-
  
|11.21
+
|11:21
  
| '''This command will close and save the file myrecord.txt. '''
+
| આ આદેશ '''myrecord.txt''' ફાઈલ બંધ કરશે અને સંગ્રહિત કરશે.
  
 
|-
 
|-
  
|11.26
+
|11:26
  
| '''Also recall that this file was created in current working directory, which in my case is my desktop. '''
+
| સાથે એ પણ યાદ રાખો કે આ ફાઈલ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બનાવાઈ હતી, જે મારા કિસ્સામાં ડેસ્કટોપ છે.  
  
 
|-
 
|-
  
|11.34
+
|11:34
  
|'''Let us open this file to do click on the a Open-a-file shortcut icon on your scilab console window toolbar.'''
+
|ચાલો આ ફાઈલને ખોલીએ. આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ '''Open-a-file''' શોર્ટકટ પર ક્લિક કરો.   
  
 
|-
 
|-
  
|11.46
+
|11:46
  
| I will change the file format to all file
+
|હું ફાઈલ ફોર્મેટને '''all file''' માં બદલીશ.
  
 
|-
 
|-
  
|11.51
+
|11:51
  
|Select the file myrecord.txt and click on ok.
+
|'''myrecord.txt''' ફાઈલ પસંદ કરો અને '''open''' પર ક્લિક કરો.  
  
 
|-
 
|-
  
|11.59
+
|11:59
  
|'''Note that all transactions, both commands and the corresponding answers given by Scilab, have been saved into this file.'''
+
|નોંધ લો કે તમામ ટ્રાન્ઝેક્શન્સ, આદેશો અને સાયલેબ દ્વારા અપાયેલ અનુરૂપ જવાબો બંને, આ ફાઈલમાં સંગ્રહિત થયા છે.    
  
 
|-
 
|-
  
|12.10
+
|12:10
  
|I will close this file,click yes.
+
|હું આ ફાઈલ બંધ કરીશ, '''yes''' પર ક્લિક કરો.
  
 
|-
 
|-
  
|12.21
+
|12:21
  
| '''We know that, while a program is being developed, one experiments a lot with the code before arriving at suitable code. '''
+
|આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે સમયે, યોગ્ય કોડ પર આવતા પહેલા, કોડ સાથેનો એક પ્રયોગ ઘણો છે.
  
 
|-
 
|-
  
|12.29
+
|12:29
  
|'''Diary command helps to keep track of all the transactions'''.
+
|'''Diary''' આદેશ તમામ ટ્રાન્ઝેક્શન્સનો ટ્રેક રાખવામાં મદદ કરે છે.
  
 
|-
 
|-
  
|12.35
+
|12:35
  
| If you recall that, we have closed the file my record.txt using the command diary of zero.
+
|જો તમને યાદ છે તો, આપણે '''my record.txt''' ફાઈલને ડાયરી ઓફ ઝીરો આદેશ વાપરીને બંધ કરી છે.
  
 
|-
 
|-
  
|12.42
+
|12:42
  
| Please , note that no transactions can be saved after executing this command.
+
|નોંધ લો કે આ આદેશને એક્ઝિક્યુટ કર્યા પછીથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ સંગ્રહિત થઇ શકતા નથી.  
  
 
|-
 
|-
  
|12.48
+
|12:48
  
| '''If we need to save the session once again, we need to issue the diary command again. '''
+
|જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને '''diary''' આદેશને ફરીથી જારી કરવાની જરૂર છે. 
  
 
|-
 
|-
  
| 12.54
+
| 12:54
  
| ''' If the file contains some useful information, then one should use the some other file name in the diary command.'''
+
|જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે '''diary''' આદેશમાં બીજી અન્ય ફાઈલ નામ વાપરવું જોઈએ. 
  
 
|-
 
|-
  
| 13.03
+
| 13:03
  
| Because, use of same file name will overwrite the command.
+
|કારણ કે, સમાન ફાઈલ નામ વાપરવું આદેશને ઓવર રાઈટ કરશે.
  
 
|-
 
|-
  
| 13.09
+
| 13:09
  
|'''Pause the video here and solve the second exercise given with the video.'''
+
|વિડીઓને અહીં અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ બીજા અભ્યાસને ઉકેલો.  
  
 
|-
 
|-
  
| 13.15
+
| 13:15
  
|'''You may have noticed that the solution for the problem was not exactly zero.
+
|તમે નોંધ કર્યું હશે કે સમસ્યા માટે ઉકેલ એ બરાબર શૂન્ય ન હતું.  
  
 
|-
 
|-
  
| 13.24
+
| 13:24
  
| ''For more information on how to deal with this, type “help clean”.'''
+
|આની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના પર વધુ માહિતી માટે, ટાઈપ કરો '''“help clean”'''.
  
 
|-
 
|-
  
|13.28
+
|13:28
  
|'''In general, if you need help about a particular command, then the 'help' or help with an argument command can be used.
+
|સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો ''''help'''' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે '''help''' ને વાપરી શકાય છે.    
  
 
|-
 
|-
  
|13.37
+
|13:37
  
| '''For example,type “help chdir” on the scilab console and press enter.
+
|ઉદાહરણ તરીકે, સાયલેબ કંસોલ પર '''“help chdir”''' ટાઈપ કરો અને '''enter''' દબાવો.
  
 
|-
 
|-
  
|13.53
+
|13:53
  
| ''' I will increase the size of the help browser.'''
+
|હું હેલ્પ બ્રાઉઝરનું માપ વધારીશ.  
  
 
|-
 
|-
  
| 14.01
+
| 14:01
  
| ''Help chdir gives detained information on how to change the current working directory'.
+
|'''Help chdir''' વર્તમાન કાર્યરત ડિરેક્ટરી કેવી રીતે બદલવી તે પર વિગતવાર માહિતી આપે છે.  
  
 
|-
 
|-
  
| 14..10
+
| 14:10
 
+
| ''Another option is to click on the help browser icon on the toolbar of the scilab console window as you see''.
+
 
+
|-
+
 
+
|14.20
+
 
+
| '''Let me close the help browser and coming back to the slides.'''
+
  
 +
|બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં '''help browser''' આઇકોન પર ક્લિક કરવું જેવું તમે જુઓ છો. 
 
|-
 
|-
  
|14.31
+
|14:20
  
| '''The up - down arrow keys can been used to see the previously executed commands.'''
+
|ચાલો હું હેલ્પ બ્રાઉઝર બંધ કરું અને સ્લાઈડ પર પાછી આવું.  
  
 
|-
 
|-
  
|14.36
+
|14:31
  
| '''While using the up - down arrows, you can stop at any command,and press the Enter key to execute it.'''
+
|અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી શકાય છે.  
  
 
|-
 
|-
  
|14.45
+
|14:36
  
| '''You can edit the commands, if necessary.
+
|અપ-ડાઉન એરો વાપરતી વખતે, તમે કોઈ પણ આદેશ પર અટકી શકો છો, અને તેને એક્ઝિક્યુટ કરવા માટે '''Enter''' કી દબાવો.
  
 
|-
 
|-
  
| 14.48
+
|14:45
  
| '' In fact, if you are looking for a previous command you typed, which started with the letter 'e', then type e, and then use up arrow key.'''
+
|જો જરૂરી હોય તો, તમે આદેશમાં ફેરફાર કરી શકો છો.  
  
 
|-
 
|-
  
|14.59
+
| 14:48
  
| '''Use the tab key to auto-complete the commad. It gives us all the available options to choose. '''
+
|હકીકતમાં, જો તમે પહેલા ટાઈપ કરેલ આદેશ માટે જોઈ રહ્યા છો, જે ''''e'''' અક્ષરથી શરુ થાય છે, તો '''e''' ટાઈપ કરો, અને ત્યારબાદ અપ એરો કી નો ઉપયોગ કરો.   
  
 
|-
 
|-
  
|15.08
+
|14:59
  
|'''In this tutorial we have learnt : '''
+
|આદેશને ઓટો કમ્પ્લીટ કરવા માટે ટેબ કી વાપરો. તે આપણને ઉપલબ્ધ તમામ વિકલ્પો પસંદ કરવા માટે આપે છે.
  
 
|-
 
|-
  
|15.10
+
|15:08
  
| '''Use of Scilab as a calculator .'''
+
|આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
  
 
|-
 
|-
  
|15.12
+
|15:10
  
| '''.Store the result in the default variable ans. '''
+
|સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ.
  
 
|-
 
|-
  
|15.16
+
|15:12
  
| '''.Assign values to the variable using the equality sign.'''
+
|પરિણામને મૂળભૂત વેરીએબલ '''ans''' માં સંગ્રહિત કરવું. 
  
 
|-
 
|-
  
|15.21
+
|15:16
  
| '''.Check values in variables by typing the name of the variable separated by commas on the console.'''
+
|ઇક્વાલીટી ચિન્હ વાપરીને વેરીએબલને વેલ્યુઓ એસાઈન કરવી.
  
 
|-
 
|-
  
|15.29
+
|15:21
  
| '''.Check the current working directory using pwd command.'''
+
|કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને વેરીએબલોની વેલ્યુઓને તપાસ કરવી.
  
 
|-
 
|-
  
|15.34
+
|15:29
  
| '''. Use diary command to save all commands typed on the console into a file.'''
+
|'''pwd''' આદેશ વાપરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસ કરવી.
  
 
|-
 
|-
  
|15.40
+
|15:34
  
| '''7.Define complex numbers, natural exponents and π using %i, %e and %pi respectively. '''
+
|કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે '''diary''' આદેશ વાપરવું. 
  
 
|-
 
|-
  
|15.49
+
|15:40
  
| '''.Use help command for detailed information about any command.'''
+
|જટિલ ક્રમાંકો, નેચરલ એક્સ્પોનેંટ અને '''π''' ને અનુક્રમે '''%i''', '''%e''' અને '''%pi''' વાપરીને વ્યાખ્યિત કરવું.
  
 
|-
 
|-
  
|15.54
+
|15:49
  
|'''This brings us to the end of this spoken tutorial on Getting Started with Scilab.'''
+
|કોઈપણ આદેશ વિશે વિગતમાં માહિતી માટે '''help''' આદેશ વાપરવું.
  
 
|-
 
|-
  
|15.59
+
|15:54
  
| There are many other functions in Scilab which will be covered in other spoken tutorials.'''
+
|'''Getting Started with Scilab''' પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
  
 
|-
 
|-
  
|16.06
+
|15:59
  
| * '''This spoken tutorial has been created by the Free and Open Source Software in Science and Engineering Education(FOSSEE). '''
+
|સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોઈશું.  
  
 
|-
 
|-
  
|16.14
+
|16:06
  
| * '''More information on the FOSSEE project could beobtained from [http://fossee.in/ http://fossee.in] or [http://scilab.in/ http://scilab.in] '''
+
|આ ટ્યુટોરીયલને ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એજ્યુકેશન (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
  
 
|-
 
|-
  
|16.23
+
|16:14
  
| '''Supported by the National Mission on Eduction through ICT, MHRD, Government of India. '''
+
| '''FOSSEE''' પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી શકાય છે '''http://fossee.in''' અથવા '''http://scilab.in'''  
  
 
|-
 
|-
  
|16.29
+
|16:23
  
| More information on this please visitspoken hyphen tutorial dot o r g slash NMEICT hyphen intro''
+
|જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
 
|-
 
|-
  
|16.43
+
|16:29
  
|I hope you find this spoken tutorial useful for learning.
+
|આના પર વધુ માહિતી માટે, '''http://spoken-tutorial.org/NMEICT-intro''' નો સંદર્ભ લો
  
 
|-
 
|-
  
|16.47
+
|16:43
  
| Thank you.
+
|હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ઉપયોગી નીવડ્યું હશે.  
  
 
|-
 
|-
  
|16.48
+
|16:47
  
| '''This is Anuradha Amrutkar from IIT Bombay signing off.'''
+
|આભાર. '''આઈઆઈટી બોમ્બે''' તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Latest revision as of 12:17, 1 March 2017

Time Narration
00:03 Getting Started with Scilab પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું:
00:10 સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ
00:13 વેરીએબલમાં વેલ્યુઓને કેવી રીતે સંગ્રહિત કરવી
00:16 આ વેરીએબલોનાં ઉપયોગ વડે વિવિધ ગાણિતિક ઓપરેશનો કેવી રીતે કરવા
00:22 વર્તમાન કાર્યરત ડાયરેક્ટ્રીમાં સત્ર દરમ્યાન એક્ઝીક્યુટ થતા આદેશોને સંગ્રહિત કરવા માટે ફાઈલ કેવી રીતે બનાવવી.
00:29 જટિલ ક્રમાંકોને કેવી રીતે વ્યાખ્યિત કરવા.
00:32 એક્સ્પોનેન્શીયલ, લઘુગુણકીય અને ત્રીકોણોમિતીય ઓપરેશનોને ક્રમાંકો પર કેવી રીતે કરવા.
00:38 આ ટ્યુટોરીયલ માટે પૂર્વજરૂરીયાતો છે તમારા કમ્પ્યુટર પર સાયલેબનું સંસ્થાપિત હોવું.
00:45 ડેમોનસ્ટ્રેશન માટે હું સાયલેબ 5.2.0 અને મેક ઓએસ એક્સ વાપરી રહ્યી છું
00:52 ટ્યુટોરીયલ માટે ફ્લો ચાર્ટ અહીં છે
00:55 તમારા ડેસ્કટોપ પર સાયલેબનાં શોર્ટકટ આઇકોન પર ક્લિક કરો અને સાયલેબ શરૂ કરો.
01:01 આ સાયલેબ કંસોલ વિન્ડો છે. કર્સર કમાંડ પ્રોમ્પ્ટ પર છે તેની નોંધ લો.
01:07 હું આગ્રહ કરું છું કે તમે વિડીઓને સમયનાં નિયમિત અંતરાલે અટકાવી સાથે સાથે સાયલેબમાં આ ટ્યુટોરીયલનો અભ્યાસ પણ કરતા રહો.
01:17 સાયલેબનો ઉપયોગ ગણકયંત્ર તરીકે કરી શકાય છે. ચાલો એવા કેટલાક સામાન્ય ઓપરેશનો જોઈએ જે એ કરી શકે છે.
01:25 ટાઈપ કરો 42 પ્લસ 4 ગુણ્યા 4 માઇનસ 64 ભાગ્યા 4 અને enter દબાવો.
01:36 અપેક્ષા પ્રમાણે, આઉટપુટ 42 છે.
01:40 નોંધ લો કે જવાબ 42 એ મૂળભૂત વેરીએબલ "a n s" માં સંગ્રહિત થાય છે.
01:45 'આપણે નેમ્ડ વેરીએબલો પણ બનાવી શકીએ છીએ: ટાઈપ કરો,
01:49 a equals 12, b=21 ,(કોમા) અને c=33 અને enter દબાવો
02:00 આ 12, 21 અને 33 વેલ્યુઓને અનુક્રમે વેરીએબલ a, b અને c માં સંગ્રહિત કરે છે.
02:08 અહીં clc આદેશ વાપરીને હું સાયલેબ કંસોલને સાફ કરીશ.
02:14 હવે આ વેરીએબલોનાં ઉપયોગ વડે આપણે કેટલાક ગાણિતિક ઓપરેશનો કરીશું.
02:20 ઉદાહરણ તરીકે, a+b+c પરિણામ 66 આપે છે
02:27 એ સાથે જ
02:29 a ગુણ્યા કૌંસમાં (b+c) પરિણામ 648 આપે છે
02:42 તે સાથે આપણે બીજા વેરીએબલમાં પરિણામ અસાઈન કરી શકીએ છીએ માની લો કે 'd' તે માટે ટાઇપ કરોd = કૌસમાં (a+b) કૌંસ બંધ કરો, ગુણ્યા C ,
02:58 જે d = 1089 પરિણામ આપે છે.
03:02 કમાંડ લાઈન પર અલ્પવિરામ દ્વારા જુદા પાડી વેરીએબલોનાં નામો ટાઈપ કરીને આપણે વેરીએબલોની વેલ્યુઓ તપાસ કરી શકીએ છીએ
03:09 જેમ કે a,b,c,d અને enter દબાવો
03:16 હું અહીં clc આદેશ વાપરીને કંસોલ સાફ કરીશ
03:22 ઘાત લેવા માટે, “raised to” ચિહ્ન વાપરો જે તમારા કીબોર્ડ પર નમ્બર કી 6 પર સ્થિતિમાન છે.
03:29 આ ચિન્હનાં ઉપયોગ કરવા માટે 'shift key' અને નમ્બર કી 6 દબાવો.
03:34 ઉદાહરણ તરીકે, 7 નો વર્ગ, 7 રેઈસ્ડ ટુ 2 દ્વારા મેળવી શકાય છે અને Enter દબાવો.
03:44 ક્રમાંકનાં વર્ગમૂળને શોધવા માટે, માની લો કે, 17, આપણે વાપરીશું  : sqrt(17).
03:55 17 રેઈસ્ડ ટુ ઘાત શૂન્ય પોઈન્ટ પાંચ સમાન છે.
04:06 પ્રણાલી પ્રમાણે, ફક્ત પોઝીટીવ વેલ્યુ જ આઉટપુટ તરીકે આવે છે.
04:10 વધુ સામાન્ય રીતે, 34 ઘાત (2 બાય 5) શોધવા માટે, ટાઈપ કરો:
04:15 34 રેઈસ્ડ ટુ કૌસમાં (2 ભાગ્યા 5) અને Enter દબાવો.
04:25 ઋણાત્મક ઘાતને પણ વાપરી શકાય છે,
04:28 clc આદેશ વાપરીને કંસોલ સાફ કરો
04:34 હજુ સુધી, આપણે જોયું કે કેટલીક સામાન્ય ગણતરીઓ કેવી રીતે કરવી અને સાયલેબમાં વેરીએબલો કેવી રીતે બનાવવા.
04:41 હવે ચાલો નવા આદેશથી શરૂઆત કરીએ.
04:44 આ એ આદેશને યાદ રાખવામાં મદદ કરશે જે અગાઉ આઉટપુટ સાથે જારી કરવામાં આવ્યો હતો.
04:49 પહેલા pwd આદેશ ટાઈપ કરો અને Enter દબાવો
04:55 આ (મારા કમ્પ્યુટર પર) વર્તમાન કાર્યરત ડિરેક્ટરી છે.
04:59 તમારા કમ્પ્યુટર પર આ જુદી હોઈ શકે છે
05:01 જેવું કે તમે જુઓ છો સાયલેબ કન્સોલ વિન્ડોનાં ટૂલબાર પર સ્થિતિમાન current directory આઇકોન પર ક્લિક કરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરીને બદલી શકાય છે.
05:15 હવે નીચે આપેલને ટાઈપ કરી diary આદેશ રજુ કરો:
05:20 diary કૌસમાં, ઇન્વર્ટેડ કોમા ખોલો ('myrecord.txt')', ઇન્વર્ટેડ કોમા બંધ કરો, કૌસ બંધ કરો અને enter દબાવો
05:41 આ આદેશ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં "myrecord.txt" નામની એક ફાઈલ બનાવશે.
05:48 સાયલેબ સત્રની ટ્રાન્સક્રિપ્ટ હવેથી આ ફાઈલમાં સંગ્રહિત થશે.
05:53 આની ઉપયોગિતાને આ ટ્યુટોરીયલમાં પછીથી ડેમોનસ્ટ્રેટ કરાવાશે
06:00 હવે ટ્યુટોરીયલ અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ અભ્યાસ ક્રમાંક એક પ્રયાસ કરો.
06:07 હવે, ચાલો જોઈએ કે સાયલેબ જટિલ ક્રમાંકોને કેવી રીતે નિયંત્રિત કરે છે.
06:13 કાલ્પનિક એકમ i ને સાયલેબમાં પરસેન્ટ i: તરીકે વ્યાખ્યાયિત કરાય છે
06:19 ઉદાહરણ તરીકે (પાંચ પોઈન્ટ બે ગુણ્યા પરસેન્ટ i એ 5.2i આપે છે)
06:29 એ સાથે જ કૌસમાં 10 પ્લસ 5 ઇનટુ પરસેન્ટ i સમગ્રને 2 વખત પરસેન્ટ i થી ગુણવું. તે પરિણામ 10. + 20.i આપે છે
06:58 હવે અહીં કંસોલ સાફ કરો
07:04 ચાલો સાયલેબમાં ઉપલબ્ધ કેટલાક અન્ય પૂર્વવ્યાખ્યાયિત સંખ્યાત્મક કોનસ્ટંટો જોઈએ.
07:09 i' ની જેમ, તેનું નામ પણ પરસેન્ટ ચિન્હથી શરૂ થાય છે:
07:13 ઉદાહરણ તરીકે, પરસેન્ટ pi
07:18 pi ની વેલ્યુ અપેક્ષા પ્રમાણે છે.
07:21 હવે, આપણે pi નાં ઉપયોગને આપેલ કેટલાક બિલ્ટ-ઇન ત્રિકોણમિતિય ફંક્શનો વાપરીને ડેમોનસ્ટ્રેટ કરીશું.
07:28 sin ઓફ પરસેન્ટ pi બાય 2 ફંક્શન માટે પરિણામ 1 છે
07:37 અને cos ઓફ પરસેન્ટ pi બાય 2 માટે પરિણામ 6.123D-17 છે
07:50 નોંધ લો કે ખૂણાઓને રેડીયનમાં માપવામાં આવે છે અને
07:54 નોંધ લો કે તમામ પ્રાયોગિક હેતુઓ માટે બીજો જવાબ શૂન્ય છે.
07:59 '%eps"machine epsilon" તરીકે ઓળખાતા ક્રમાંકને સંબંધિત છે
08:04 તે એક ન્યુનત્તમ ડીજીટ રીઝોલ્યુશન છે જે સાયલેબ આપી શકે છે.
08:08 તમારા કમ્પ્યુટર પર તેની વેલ્યુ શોધવા માટે કંસોલ પર % eps ટાઈપ કરો.
08:19 મારા કમ્પ્યુટર પર આ 2.220D-16 આપે છે
08:24 આ સાયલેબ દ્વારા ઉપયોગમાં લીધેલ ફ્લોટિંગ પોઈન્ટ પ્રીસિઝનને દર્શાવે છે.
08:28 'આ ક્રમાંક 2.22 ગુણ્યા 10^(-16) નું એક નોટેશન છે. અહીં કંસોલને સાફ કરો.
08:41 જો આપણે 0.000456 લખવા ઈચ્છીએ છીએ, તો આપણે તેને 4.56d-4 અથવા 4.56e-4 તરીકે લખી શકીએ છીએ
09:06 સાયલેબ વેરીએબલો અને ફંક્શનો કેસ સેન્સિટીવ છે, અહીં આપણે નાનો d અથવા મોટો D, અથવા કે નાનો e અથવા મોટો E વાપરી શકીએ છીએ.
09:17 'પ્રાકૃતિક લઘુગુણકનો બેઝ એ બીજો અન્ય મહત્વપૂર્ણ પૂર્વવ્યાખ્યિત સંખ્યાત્મક કોનસ્ટંટ છે:
09:23 પરસેન્ટ e' પરિણામ અપેક્ષા પ્રમાણે આપે છે.
09:31 આપણે ફંક્શન "e x p" વડે સમાન પરિણામ મેળવી શકીએ છીએ.
09:35 ઉદાહરણ તરીકે: exp (1) અને Enter દબાવો
09:45 તમે જોઈ શકો છો કે બંને જવાબો સરખા છે
09:47 clc' આદેશ વાપરીને અહીં કંસોલને સાફ કરો
09:55 એજ પ્રમાણે, %e સ્ક્વેર નીચે આપેલ જવાબ આપે છે
10:04 જે exp ઓફ 2 ટાઈપ કરીને પણ મેળવી શકાય છે.
10:18 log' આદેશનો અર્થ એવા ક્રમાંકનો પાકૃતિક લઘુગુણક, જે, બેઝ e ધરાવે છે.
10:24 બેઝ 10 સાથે લઘુગુણક લેવા માટે log 10 ઉપયોગમાં લો.
10:29 ઉદાહરણ તરીકે, log10(1e-23) અને enter દબાવો આ અપેક્ષિત જવાબ -23 આપે છે.
10:47 જો આપણે ઋણનું લઘુગુણક લઈએ છીએ તો આપણને જટિલ ક્રમાંકો મળે છે. જટિલ ક્રમાંકો માટે તમે પોતેથી આ તપાસ કરી શકો છો : તમારા સાયલેબ કંસોલ પર log(-1) અથવા log(%i) ટાઈપ કરો.
11:01 હવે યાદ કરો કે આપણે diary આદેશ મારફતે તમામ ટાઈપ કરેલ આદેશોની રેકોર્ડીંગ myrecord.txt ફાઈલમાં યાદ કરી છે, હવે, ચાલો જોઈએ તે ફાઈલને કેવી રીતે બંધ કરવી અને તેને જોવી.
11:14 ફાઈલ બંધ કરવા માટે ટાઈપ કરો,
11:16 ડાયરી ઓફ ઝીરો
11:21 આ આદેશ myrecord.txt ફાઈલ બંધ કરશે અને સંગ્રહિત કરશે.
11:26 સાથે એ પણ યાદ રાખો કે આ ફાઈલ વર્તમાન કાર્યરત ડિરેક્ટરીમાં બનાવાઈ હતી, જે મારા કિસ્સામાં ડેસ્કટોપ છે.
11:34 ચાલો આ ફાઈલને ખોલીએ. આમ કરવા માટે તમારા સાયલેબ કંસોલ વિન્ડો ટૂલબાર પર આવેલ Open-a-file શોર્ટકટ પર ક્લિક કરો.
11:46 હું ફાઈલ ફોર્મેટને all file માં બદલીશ.
11:51 myrecord.txt ફાઈલ પસંદ કરો અને open પર ક્લિક કરો.
11:59 નોંધ લો કે તમામ ટ્રાન્ઝેક્શન્સ, આદેશો અને સાયલેબ દ્વારા અપાયેલ અનુરૂપ જવાબો બંને, આ ફાઈલમાં સંગ્રહિત થયા છે.
12:10 હું આ ફાઈલ બંધ કરીશ, yes પર ક્લિક કરો.
12:21 આપણે જાણીએ છીએ કે, પ્રોગ્રામ વિકસિત કરવામાં આવી રહ્યું હોય તે સમયે, યોગ્ય કોડ પર આવતા પહેલા, કોડ સાથેનો એક પ્રયોગ ઘણો છે.
12:29 Diary આદેશ તમામ ટ્રાન્ઝેક્શન્સનો ટ્રેક રાખવામાં મદદ કરે છે.
12:35 જો તમને યાદ છે તો, આપણે my record.txt ફાઈલને ડાયરી ઓફ ઝીરો આદેશ વાપરીને બંધ કરી છે.
12:42 નોંધ લો કે આ આદેશને એક્ઝિક્યુટ કર્યા પછીથી કોઈ પણ ટ્રાન્ઝેક્શન્સ સંગ્રહિત થઇ શકતા નથી.
12:48 જો આપણને સત્ર ફરીથી સંગ્રહિત કરવાની જરૂર હોય તો, આપણને diary આદેશને ફરીથી જારી કરવાની જરૂર છે.
12:54 જો ફાઈલ કેટલીક ઉપયોગી માહિતી ધરાવે છે, તો આપણે diary આદેશમાં બીજી અન્ય ફાઈલ નામ વાપરવું જોઈએ.
13:03 કારણ કે, સમાન ફાઈલ નામ વાપરવું આદેશને ઓવર રાઈટ કરશે.
13:09 વિડીઓને અહીં અટકાવો અને વિડીઓ સાથે અપાયેલ બીજા અભ્યાસને ઉકેલો.
13:15 તમે નોંધ કર્યું હશે કે સમસ્યા માટે ઉકેલ એ બરાબર શૂન્ય ન હતું.
13:24 આની સાથે કેવી રીતે વ્યવહાર કરવો તેના પર વધુ માહિતી માટે, ટાઈપ કરો “help clean”.
13:28 સામાન્ય રીતે, જો તમને કોઈ ખાસ આદેશ વિશે મદદ જોઈએ છે, તો 'help' અથવા આર્ગ્યુંમેંટ આદેશ સાથે help ને વાપરી શકાય છે.
13:37 ઉદાહરણ તરીકે, સાયલેબ કંસોલ પર “help chdir” ટાઈપ કરો અને enter દબાવો.
13:53 હું હેલ્પ બ્રાઉઝરનું માપ વધારીશ.
14:01 Help chdir વર્તમાન કાર્યરત ડિરેક્ટરી કેવી રીતે બદલવી તે પર વિગતવાર માહિતી આપે છે.
14:10 બીજો વિકલ્પ છે સાયલેબ કંસોલ વિન્ડોનાં ટૂલબાર પરનાં help browser આઇકોન પર ક્લિક કરવું જેવું તમે જુઓ છો.
14:20 ચાલો હું હેલ્પ બ્રાઉઝર બંધ કરું અને સ્લાઈડ પર પાછી આવું.
14:31 અપ-ડાઉન એરો કીનો ઉપયોગ અગાઉ એક્ઝિક્યુટ થયેલ આદેશોને જોવા માટે કરી શકાય છે.
14:36 અપ-ડાઉન એરો વાપરતી વખતે, તમે કોઈ પણ આદેશ પર અટકી શકો છો, અને તેને એક્ઝિક્યુટ કરવા માટે Enter કી દબાવો.
14:45 જો જરૂરી હોય તો, તમે આદેશમાં ફેરફાર કરી શકો છો.
14:48 હકીકતમાં, જો તમે પહેલા ટાઈપ કરેલ આદેશ માટે જોઈ રહ્યા છો, જે 'e' અક્ષરથી શરુ થાય છે, તો e ટાઈપ કરો, અને ત્યારબાદ અપ એરો કી નો ઉપયોગ કરો.
14:59 આદેશને ઓટો કમ્પ્લીટ કરવા માટે ટેબ કી વાપરો. તે આપણને ઉપલબ્ધ તમામ વિકલ્પો પસંદ કરવા માટે આપે છે.
15:08 આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા
15:10 સાયલેબનો ગણકયંત્ર તરીકે ઉપયોગ.
15:12 પરિણામને મૂળભૂત વેરીએબલ ans માં સંગ્રહિત કરવું.
15:16 ઇક્વાલીટી ચિન્હ વાપરીને વેરીએબલને વેલ્યુઓ એસાઈન કરવી.
15:21 કંસોલ પર અલ્પવિરામ દ્વારા જુદા કરેલ વેરીએબલનાં નામ ટાઈપ કરીને વેરીએબલોની વેલ્યુઓને તપાસ કરવી.
15:29 pwd આદેશ વાપરીને વર્તમાન કાર્યરત ડિરેક્ટરી તપાસ કરવી.
15:34 કંસોલ પર ટાઈપ થયેલ તમામ આદેશોને એક ફાઈલમાં સંગ્રહિત કરવા માટે diary આદેશ વાપરવું.
15:40 જટિલ ક્રમાંકો, નેચરલ એક્સ્પોનેંટ અને π ને અનુક્રમે %i, %e અને %pi વાપરીને વ્યાખ્યિત કરવું.
15:49 કોઈપણ આદેશ વિશે વિગતમાં માહિતી માટે help આદેશ વાપરવું.
15:54 Getting Started with Scilab પરનું આ સ્પોકન ટ્યુટોરીયલ અહીં સમાપ્ત થાય છે.
15:59 સાયલેબમાં બીજા અન્ય ઘણા ફંકશનો છે જે બીજા સ્પોકન ટ્યુટોરીયલોમાં જોઈશું.
16:06 આ ટ્યુટોરીયલને ફ્રી એન્ડ ઓપન સોર્સ સોફ્ટવેર ઇન સાયન્સ એન્ડ એન્જીનીયરીંગ એજ્યુકેશન (FOSSEE) દ્વારા બનાવવામાં આવ્યું છે.
16:14 FOSSEE પ્રોજેક્ટ પર વધુ માહિતી આપેલ લીંકથી મેળવી શકાય છે http://fossee.in અથવા http://scilab.in
16:23 જેને ભારત સરકાર, એમએચઆરડી, આઈસીટી મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
16:29 આના પર વધુ માહિતી માટે, http://spoken-tutorial.org/NMEICT-intro નો સંદર્ભ લો
16:43 હું આશા રાખું છું કે તમને આ ટ્યુટોરીયલ ઉપયોગી નીવડ્યું હશે.
16:47 આભાર. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું.

Contributors and Content Editors

Gaurav, Jyotisolanki, Krupali, PoojaMoolya, Pratik kamble