Difference between revisions of "Ruby/C2/Arithmetic-and-Relational-Operators/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(8 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
 
 
 
{| border=1
 
{| border=1
 
|| '''Time'''
 
|| '''Time'''
Line 6: Line 4:
  
 
|-
 
|-
| 00:01
+
| 00:01
| '''Ruby.''' મા '''Arithmetic & Relational Operators''' પર ના સ્પોકન ટ્યુટોરીયલમા તમારુ સ્વાગત છે.  
+
| '''Ruby''' માં '''Arithmetic & Relational Operators''' પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
 
|-
 
|-
 
| 00:06
 
| 00:06
| આ ટ્યુટોરીયલમા આપણે શીખીશું  
+
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું
  
 
|-
 
|-
 
| 00:08
 
| 00:08
| '''Arithmetic Operators '''(એર્થમેટીક ઓપરેટર્સ)
+
| '''Arithmetic Operators''' (એર્થમેટીક ઓપરેટર્સ)
  
 
|-
 
|-
Line 26: Line 24:
  
 
|-
 
|-
| 00:14
+
| 00:14
| અહી આપણે વાપરી રહ્યા છીએ ''Ubuntu Linux '''version 12.04 '''Ruby''' 1.9.3
+
| અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 12.04 રૂબી 1.9.3 વાપરી રહ્યા છીએ.
  
 
|-
 
|-
| 00:23
+
| 00:23
| આ ટ્યુટોરીયલ અનુસરવા તમે '''Linux''' માં ટર્મિનલ અને ટેક્સ્ટ એડિટર વાપરવા વિશે જાણ હવી જોઈએ.  
+
| આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને લીનક્સમાં ટર્મિનલ તથા ટેક્સ્ટ એડીટર કેવી રીતે વાપરવું તે વિશે જાણકારી હોવી જરૂરી છે.  
  
 
|-
 
|-
| 00:28
+
| 00:28
| તમે ''' IRB''' પરિચિત હોવા જોઇએ
+
| તમે '''irb''' થી પણ પરિચિત હોવા જોઈએ. 
  
 
|-
 
|-
 
| 00:31
 
| 00:31
|જો નહિં, તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ
+
| જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો .
  
 
|-
 
|-
 
| 00:34
 
| 00:34
|હવે ચાલો આપણે એરિથમેટિક ઓપરેટરો વિશે શીખીએ.
+
| હવે ચાલો એર્થમેટીક ઓપરેટરો વિશે શીખીએ.
  
 
|-
 
|-
| 00:38
+
| 00:38
| '''Ruby''' પાસે નીચેના એરિથમેટિક ઓપરેટરો છે.  
+
| રૂબીમાં આપેલ એર્થમેટીક ઓપરેટરો છે.
 
+
  
 
|-
 
|-
 
| 00:42
 
| 00:42
|'''+'''Addition: ઉદાહરણ. a+b.  
+
| '''+Addition:''' (+ એડીશન) ઉ.દા. '''a+b'''.  
  
 
|-
 
|-
| 00:45
+
| 00:45
| - Subtraction: ઉદાહરણ. a-b.  
+
| '''- Subtraction:''' (- સબટ્રેક્શન) ઉ.દા. '''a-b'''.
  
 
|-
 
|-
 
| 00:48
 
| 00:48
|'''/''' Division: ઉદાહરણ. a/b.  
+
| '''/ Division:''' (/ ડીવીઝન) ઉ.દા. '''a/b'''.
  
 
|-
 
|-
 
| 00:51
 
| 00:51
|* Multiplication: ઉદાહરણ. a*b.  
+
| '''* Multiplication:''' (* મલ્ટીપ્લીકેશન) ઉ.દા. '''a*b'''.
  
 
|-
 
|-
 
| 00:55
 
| 00:55
| % Modulus: ઉદાહરણ. a%b.  
+
| '''% Modulus:''' (% મોડ્યુલસ) ઉ.દા. '''a%b'''.
  
 
|-
 
|-
 
| 00:59
 
| 00:59
|** Exponent : ઉદાહરણ a**b  
+
| '''** Exponent:''' ઉ.દા. '''a**b'''
  
 
|-
 
|-
 
| 01:04
 
| 01:04
| '''irb.''' વાપરીને આ એરિથમેટિક ઓપરેટરો ને ચકાસીશું.
+
| ચાલો '''irb''' વાપરીને આ એર્થમેટીક ઓપરેટરોને ચકાસીશું.  
  
 
|-
 
|-
| 01:08
+
| 01:08
| ''' Ctrl, Alt''' અને ''' T '''કીઓ એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.  
+
| '''Ctrl, Alt''' અને '''T''' કી એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.  
  
 
|-
 
|-
 
| 01:14
 
| 01:14
| ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દ્રશ્યમાન થાય છે.
+
| આપણી સ્ક્રીન પર એક ટર્મિનલ વિન્ડો દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
 
| 01:17
 
| 01:17
| ''' interactive Ruby. ''' ને શુરુ કરવા માટે ટાઈપ કરો ''' irb''' અને '''Enter''' દબાઓ.
+
| '''interactive Ruby''' (ઈંટરેક્ટીવ રૂબી) ને શરુ કરવા માટે ટાઈપ કરો '''irb''' અને '''Enter''' (એન્ટર) દબાવો.  
  
 
|-
 
|-
 
| 01:21
 
| 01:21
|ટાઈપ કરો  10 plus 20 અને   '''Enter. ''' દબાઓ.
+
| '''10 plus 20''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
 
| 01:25
 
| 01:25
| એડીશનલ ઓપરેશન થાય છે અને પરિણામ 30 ડિસ્પ્લે થાય છે.
+
| એડીશન ઓપરેશન થાય છે અને પરિણામ સ્વરૂપે '''30''' દ્રશ્યમાન થાય છે.  
  
 
|-
 
|-
 
| 01:31
 
| 01:31
|તેવી જ રીતે બાદબાકી અને ગુણાકાર ઓપરેશન્સ કરી શકાય છે.
+
| આજ પ્રમાણે સબટ્રેક્શન અને મલ્ટીપ્લીકેશન ઓપરેશનો ભજવી શકાય છે.  
  
 
|-
 
|-
| 01:35
+
| 01:35
| ચાલો ડિવિઝન ઓપરેટર પ્રયાસ કરો.
+
| ચાલો ડીવીઝન ઓપરેટર પ્રયાસ કરીએ.  
  
 
|-
 
|-
| 01:38
+
| 01:38
|ટાઈપ કરો '''10 slash 4'''
+
| '''10 slash 4''' ટાઈપ કરો
  
 
|-
 
|-
| 01:40
+
| 01:40
| અને '''Enter. ''' દબાઓ.
+
| અને '''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
 
| 01:42
 
| 01:42
| અહી તમે જોઈ શકો છો,કે પરિણામ સ્ન્શીપ્ત રૂપમાં સંપૂર્ણ નંબર ૨  
+
| અહીં તમે જોઈ શકો છો, કે પરિણામ નજીકનાં પૂર્ણ ક્રમાંકમાં વિચ્છીત થાય છે જે કે ૨ છે.
ના નજીક જાય છે.
+
  
 
|-
 
|-
| 01:47
+
| 01:47
| વધુ ચોક્કસ જવાબ મેળવવા માટે, આપણે'''''float''' '' તરીકે એક નંબર વ્યક્ત કરવાની જરૂર છે  
+
| વધુ ચોક્કસ જવાબ મેળવવા માટે, આપણને એક ક્રમાંક '''float''' તરીકે વ્યક્ત કરવાની જરૂર છે.
  
 
|-
 
|-
 
| 01:52
 
| 01:52
|ટાઇપ કરો '''10.0 slash 4'''
+
| '''10.0 slash 4''' ટાઇપ કરો
  
 
|-
 
|-
 
| 01:56
 
| 01:56
|અને '''Enter. ''' એન્ટર દબાઓ.
+
| અને '''Enter''' દબાવો.  
 
+
  
 
|-
 
|-
| 01:58
+
| 01:58
| આપણને જવાબ  2.5 તરીકે મળે છે.
+
| આપણને પરિણામ 2.5 તરીકે મળે છે.  
  
 
|-
 
|-
 
| 02:01
 
| 02:01
| ચાલો હવે'' 'મોડ્યુલસ''' ઓપરેટર પ્રયાસ કરો.
+
| ચાલો હવે મોડ્યુલસ ઓપરેટર પ્રયાસ કરીએ.  
  
 
|-
 
|-
 
| 02:05
 
| 02:05
| The '''modulus''' ઓપેરેટર  રીમાઈનડર  તરીકે આઉટપુટ આપે છે.  
+
| મોડ્યુલસ ઓપરેટર શેષને આઉટપુટ તરીકે પાછું આપે છે.  
 
+
  
 
|-
 
|-
 
| 02:09
 
| 02:09
| ટાઈપ કરો '''12 percentage sign 5''' અને '''Enter''' દબાઓ.
+
| ટાઈપ કરો '''12 percentage sign 5''' અને '''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
| 02:15
+
| 02:15
|અહીં 12 , 5 વિભાજીત કરવામાં આવે છે અને 2 રીમાઈનડર  પાછુ મળ્યું છે.
+
| અહીં 12 , 5 દ્વારા વિભાજીત થાય છે અને શેષ 2 ને પાછું અપાવાય છે.  
  
 
|-
 
|-
| 02:21
+
| 02:21
| હવે ચાલો '''exponent''' ઓપરેટર પ્રયાસ કરો
+
| હવે ચાલો '''exponent''' (એક્સપોનંટ) ઓપરેટર પ્રયાસ કરીએ
  
 
|-
 
|-
| 02.24
+
| 02.24
| ટાઈપ કરો ''' '''2''' પછી બે વાર એસ્ટ્રીક અને પછી ''' 5'''''' અને '''Enter. ''' દબાઓ.
+
| ટાઈપ કરો '''2''' પછી બે વાર અસ્ટેરિસ્ક ચિન્હ અને ત્યારબાદ '''5''' અને '''Enter''' દબાવો.  
  
 
|-
 
|-
 
| 02:32
 
| 02:32
| આનો અર્થ છે કે '''2''' ,'''5''' ઘાત છે.
+
| આનો અર્થ છે કે '''2''' ને ઘાતાંક '''5''' છે.  
  
 
|-
 
|-
| 02:36
+
| 02:36
| તો આપણને આઉટપુટ '''32''' તરીકે મળે છે.
+
| તેથી આપણને આઉટપુટ '''32''' મળે છે.  
  
 
|-
 
|-
 
| 02:39
 
| 02:39
| આગળ, ચાલો ઓપરેટર પ્રેસીડન્સ વિશે શીખીએ.
+
| આગળ, ચાલો ઓપરેટર પ્રેસીડન્સ વિશે શીખીએ.  
  
 
|-
 
|-
| 02:44
+
| 02:44
| જયારે મેથેમેટિકલ એક્ષ્પ્રેશનમા કઈક ઓપરેશન્સ થાય છે.
+
| જ્યારે ગાણિતિક પદાવલીમાં અનેક ઓપરેશનો થાય છે ત્યારે,
  
 
|-
 
|-
 
| 02:47
 
| 02:47
| દરેક ભાગ મૂલ્યાંકન છે.
+
| દરેક ભાગનું મૂલ્યાંકન
  
 
|-
 
|-
 
| 02:50
 
| 02:50
|અને '''operator precedence'''. નામની પૂર્વનિર્ધારિત અનુક્રમને વિભાજીત કરવામાં આવે છે.  
+
| અને ઉકેલ એક પૂર્વનિર્ધારિત અનુક્રમનાં આધારે કરવામાં આવે છે જેને ઓપરેટર પ્રેસીડન્સ કહેવાય છે.  
  
 
|-
 
|-
 
| 02:56
 
| 02:56
| આનો અર્થ એ છે કે 'સૌથી વધુ પ્રાધાન્ય''વાળા ઓપરેટર્સ પ્રથમ એક્ઝીક્યુટ થશે.  
+
| આનો અર્થ એ છે કે ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતા ઓપરેટરો સૌપ્રથમ એક્ઝીક્યુટ થશે.  
  
 
|-
 
|-
 
| 03:01
 
| 03:01
|તેજ રીતે  પ્રાધાન્ય સાથે આગળનો ઓપરેટર આવે છે અને આગળ એમજ ચાલે છે.
+
| ત્યાર પછીથી પ્રાધાન્ય ક્રમનાં આધારે આગળ આવતા ઓપરેટરો રહેશે અને એજ પ્રમાણે આગળ.  
 
+
  
 
|-
 
|-
 
| 03:07
 
| 03:07
|આ સ્લાઇડ સૌથી વધુ અગ્રતા થી સૌથી નીચા માટે તમામ ઓપરેટરો યાદી આપે છે.  
+
| આ સ્લાઇડ ઉચ્ચ પ્રેસીડન્સથી નિમ્ન પ્રેસીડન્સ ધરાવતા તમામ ઓપરેટરોની યાદી આપે છે.  
  
 
|-
 
|-
| 03:13
+
| 03:13
| ઉદાહરણ તરીકે ''' 3 + 4 * 5 ''' '''23''' આવે છે ''' 35''' નહી.  
+
| ઉદાહરણ તરીકે '''3 + 4 * 5''' થી '''23''' આવે છે '''35''' નહી.  
  
 
|-
 
|-
 
| 03:23
 
| 03:23
|'''addition operator''' (+) (એડીશનલ ઓપરેટર) ની અપેક્ષા '''multiplication operator''' (*) (મલ્ટીપ્લીકેશન ઓપરેટર) ને ઉચ્ચ પ્રાધાન્ય પ્રેસિડેન્સ આપવામા આવે છે.
+
| '''addition operator (+)''' (એડીશન ઓપરેટર) ની અપેક્ષા '''multiplication operator (*)''' (મલ્ટીપ્લીકેશન ઓપરેટર) ઉચ્ચ પ્રેસીડન્સ ધરાવે છે.
  
 
|-
 
|-
 
| 03:29
 
| 03:29
| અને આમ પ્રથમ મૂલ્યાંકન કરવામાં આવશે.
+
| અને તેથી તે પ્રથમ ઉકેલાશે.  
 
+
  
 
|-
 
|-
 
| 03:32
 
| 03:32
|Hence four fives are twenty and then three is added to  to give the output as  इसीलिए पांच बार चार, बीस आता है, और फिर तीन 20 में जुड़ता है तो आउटपुट 23 मिलता है। એટલા માટે પાચ વખત ચાર,વીસ આવે છે,અને પછી ત્રણ 20 મા ઉમેરાય છે.તો આઉટપુટ 23 મળે છે.
+
| આમ ચાર પંચા વીસ આવે છે, અને પછી ત્રણને '''20''' માં ઉમેરવાથી આઉટપુટ '''23''' મળે છે.
  
 
|-
 
|-
 
| 03:42
 
| 03:42
|Lets us see some more examples based on operator precedence.  
+
| ચાલો ઓપરેટર્સ પ્રેસીડન્સ પર આધારિત બીજા કેટલાક ઉદાહરણો જોઈએ.  
  
 
|-
 
|-
 
| 03:47
 
| 03:47
| Let's go back to the terminal.  
+
| ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.  
  
 
|-
 
|-
 
| 03:50
 
| 03:50
|Press ''' Crtl and L''' keys simultaneously to clear the irb console.  
+
| '''irb''' કંસોલને સાફ કરવા માટે '''Crtl''' અને '''L''' કી એકસાથે દબાવો.  
  
 
|-
 
|-
| 03:56
+
| 03:56
| Now type '''7 minus 2 multiply by 3 '''
+
| હવે ટાઈપ કરો '''7 minus 2 multiply by 3'''
  
 
|-
 
|-
| 04:03
+
| 04:03
| and press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
| 04:05
+
| 04:05
| We get the answer as 1.
+
| આપણને જબાબ '''1''' મળે છે.  
  
 
|-
 
|-
| 04:08
+
| 04:08
| Here the ''' asterisk''' symbol has higher priority than the '''minus''' sign.  
+
| અહી એસ્ટેરિસ્ક ચિન્હની અપેક્ષા એ માઈનસ ચિન્હને ઉચ્ચ પ્રાધાન્ય છે.  
 
+
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
|So the multiplication opertion is performed first and then subtraction is performed.  
+
| એટલા માટે મલ્ટીપ્લીકેશન ઓપરેશન પહેલા ભજવવામાં આવશે અને ત્યારબાદ સબટ્રેક્શન ભજવાશે.  
 
+
  
 
|-
 
|-
| 04:20
+
| 04:20
|   Lets us see an another example.  
+
| ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ.  
  
 
|-
 
|-
| 04:22
+
| 04:22
| Type Within brackets '''10 plus 2 slash 4 '''
+
| કૌંસમાં ટાઈપ કરો '''10 plus 2 slash 4'''
  
 
|-
 
|-
 
| 04:29
 
| 04:29
|and Press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો. આપણને જવાબ '''3''' મળે છે.  
 
+
|-
+
|  04:30
+
|  We get the answer as 3.
+
  
 
|-
 
|-
 
| 04:33
 
| 04:33
|In this case () bracket has the higher priority than division (slash)
+
| આ કિસ્સામાં ડીવીઝન ની અપેક્ષા એ () કૌંસને ઉચ્ચ પ્રાધાન્ય છે.
  
 
|-
 
|-
| 04:39
+
| 04:39
So the operation inside the bracket that is ''' addition''' is performed first.
+
| તેથી કૌંસમાં આવેલ ઓપરેશન જે કે એડીશન છે તે પહેલા ભજવાશે.  
  
 
|-
 
|-
 
| 04:44
 
| 04:44
| Then ''' division''' is performed.  
+
| ત્યારબાદ ડીવીઝન ભજવાશે.
  
 
|-
 
|-
|   04:47
+
| 04:47
| Now, let us learn about Relational Operators.  
+
| હવે, ચાલો રીલેશનલ ઓપરેટરો વિશે શીખીએ.
  
 
|-
 
|-
 
| 04:51
 
| 04:51
|Let's switch back to slides.  
+
| ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
  
 
|-
 
|-
| 04:54
+
| 04:54
| Relational operators are also known as '''comparison''' operators.  
+
| રીલેશનલ ઓપરેટરો કંપેરીઝન ઓપરેટરો તરીકે પણ ઓળખાવાય છે.
  
 
|-
 
|-
| 04:59
+
| 04:59
| Expressions using relational operators return '''boolean''' values.  
+
| રીલેશનલ ઓપરેટરો વાપરીને બનાવેલ પદાવલીઓ '''boolean''' (બુલિઅન) વેલ્યુઓ પાછી આપે છે.
  
 
|-
 
|-
 
| 05:04
 
| 05:04
|Relation Operators in '''Ruby''' are
+
| રૂબીમાં આપેલ રીલેશનલ ઓપરેટરો છે
  
 
|-
 
|-
 
| 05:07
 
| 05:07
|''' == Equals to''' Eg. '''a==b '''
+
| '''== Equals to''' (ઈક્વલ્સ ટુ) ઉ.દા. '''a==b'''
  
 
|-
 
|-
| 05:14
+
| 05:14
| ''' dot eql question mark''' Eg. '''a.eql?b '''
+
| '''dot eql question mark''' (ડોટ ઈક્વલ્સ ક્વેશ્ચન માર્ક) ઉ.દા. '''a.eql?b'''
  
 
|-
 
|-
 
| 05:21
 
| 05:21
|!= ''' Not equals to''' Eg. ''' a exclamation equal b'''  
+
| '''!= Not equals to''' (નોટ ઈક્વલ્સ ટુ) ઉ.દા. '''a''' ઉદ્દગાર ચિન્હ બરાબર '''b'''
  
 
|-
 
|-
| 05:28
+
| 05:28
| ''' Less than Eg. a < b'''  
+
| '''Less than''' (લેસ ધેન) ઉ.દા. '''a < b'''
  
 
|-
 
|-
| 05:32
+
| 05:32
|'''Greater than Eg. a > b'''  
+
| '''Greater than''' (ગ્રેટર ધેન) ઉ.દા. '''a > b'''
  
 
|-
 
|-
 
| 05:37
 
| 05:37
| ''' <= Lesser than or equal to   Eg.a less than arrow equal b'''  
+
| '''<= Lesser than or equal to''' (લેસર ધેન ઓર ઈક્વલ ટુ) ઉ.દા.a થી નાનાનું ચિન્હ બરાબર '''b'''
  
 
|-
 
|-
 
| 05:44
 
| 05:44
|''' >= Greater than or equal to Eg.a greater than arrow equal b'''  
+
| '''>= Greater than or equal to''' (ગ્રેટર ધેન ઓર ઈક્વલ ટુ) ઉ.દા.a થી મોટાનું ચિન્હ બરાબર '''b'''  
  
 
|-
 
|-
 
| 05:49
 
| 05:49
|''' <=> Combined comparison Eg.a less than arrow equal greater than arrow b'''  
+
| '''<=> Combined comparison''' (કમ્બાઇન્ડ કંપેરીઝન) ઉ.દા.a થી નાનાનું ચિન્હ બરાબર થી મોટાનું ચિન્હ '''b'''  
  
 
|-
 
|-
 
| 05:56
 
| 05:56
| Now let us try some of these operators.  
+
| હવે ચાલો આમાંના અમુક ઓપેરેટરોને પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
 
| 06:00
 
| 06:00
|Go to the terminal.  
+
| ટર્મિનલ પર જાવ.
  
 
|-
 
|-
 
| 06:02
 
| 06:02
| Press ''' ctrl,  L''' keys simultaneously to clear the '''irb''' console.  
+
| '''irb''' કંસોલને સાફ કરવા માટે '''Crtl''' અને '''L''' કી એકસાથે દબાવો.  
  
 
|-
 
|-
 
| 06:09
 
| 06:09
| Lets us try ''' equals to''' operator.  
+
| ચાલો ઈક્વલ્સ ટુ ઓપેરેટર અજમાવીએ.
  
 
|-
 
|-
 
| 06:11
 
| 06:11
|So type ''' 10 equals equals 10 '''
+
| '''10 equals equals 10'''  
 
+
 
+
  
 
|-
 
|-
 
| 06:16
 
| 06:16
|and Press ''' Enter'''  
+
| અને '''Enter''' દબાવો.
  
 
|-
 
|-
 
| 06:17
 
| 06:17
|We get the output as ''' true.'''
+
| આપણને આઉટપુટ '''true''' (ટ્રૂ) મળે છે.
  
 
|-
 
|-
 
| 06:20
 
| 06:20
|''' .eql?''' opeartor is same as ''' equals to''' operator.  
+
| '''.eql?''' ઓપરેટર ઈક્વલ્સ ટુ ઓપરેટરનાં જેવું જ છે.
  
 
|-
 
|-
 
| 06:24
 
| 06:24
|Lets try it out
+
| ચાલો તે પ્રયાસ કરીએ
  
 
|-
 
|-
 
| 06:25
 
| 06:25
| Now type ''' 10 .eql?10''' and Press Enter
+
| હવે '''10 .eql?10''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો 
  
 
|-
 
|-
|06:33
+
| 06:33
|We get the output as ''' true'''
+
| આપણને આઉટપુટ '''true''' (ટ્રૂ) મળે છે.
  
 
|-
 
|-
 
| 06:35
 
| 06:35
|Now lets try ''' not equal to''' operator.  
+
| હવે ચાલો નોટ ઈક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીએ.  
  
 
|-
 
|-
 
| 06:39
 
| 06:39
| Type ''' 10 not equal 10'''  
+
| ટાઈપ કરો '''10 not equal 10'''
  
 
|-
 
|-
|06:44
+
| 06:44
| And Press ''' Enter'''  
+
| અને '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 06:46
 
| 06:46
|We get the output as ''' false.'''
+
| આપણને '''false''' (ફોલ્સ) આઉટપુટ મળે છે. 
  
 
|-
 
|-
 
| 06:48
 
| 06:48
|This is because the two numbers are equal.  
+
| આ એટલા માટે કારણ કે બે ક્રમાંકો એકસરખા છે.
 
+
  
 
|-
 
|-
 
| 06:51
 
| 06:51
|Clear the ''' irb''' console by pressing '''Ctrl, L''' simultaneously.  
+
| '''Ctrl, L''' એકસાથે દાબીને '''irb''' કંસોલને સાફ કરો.  
  
 
|-
 
|-
| 06:56
+
| 06:56
| Let us now try ''' less than''' operator.  
+
| ચાલો હવે લેસ ધેન ઓપરેટર પ્રયાસ કરીએ.
  
 
|-
 
|-
 
| 07:00
 
| 07:00
|Type ''' 10 less than 5''' and Press Enter
+
| '''10 less than 5''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો .
 
+
  
 
|-
 
|-
| 07:05
+
| 07:05
| Here if first operand is less than second then it will return ''' true'''
+
| અહીં જો પહેલું '''operand''' (ઓપરેન્ડ) બીજાથી નાનું હોય તો તે '''true''' (ટ્રૂ) દેખાડશે.
  
 
|-
 
|-
 
| 07:10
 
| 07:10
|otherwise it will return ''' false'''
+
| નહી તો '''false''' (ફોલ્સ) દેખાડશે .
 
+
  
 
|-
 
|-
 
| 07:14
 
| 07:14
|We get the output as ''' false''' because 10 is not less than 5
+
| આપણને '''false''' (ફોલ્સ) આઉટપુટ મળે છે કારણ કે '''10''' એ '''5''' કરતા નાનો નથી .
  
 
|-
 
|-
 
| 07:19
 
| 07:19
| We will now try '''greater than''' operator
+
| આપણે હવે ગ્રેટર ધેન ઓપરેટર પ્રયાસ કરીશું
 +
 
 
|-
 
|-
 
| 07:22
 
| 07:22
| Type '''5 greater than 2'''
+
| ટાઈપ કરો '''5 greater than 2'''
  
 
|-
 
|-
 
| 07:26
 
| 07:26
|Here if first operand is greater than second then it will return '''true '''
+
| અહીં જો પહેલું '''operand''' (ઓપરેન્ડ) બીજાથી મોટું હોય તો તે '''true''' (ટ્રૂ) દેખાડશે
  
 
|-
 
|-
 
| 07:31
 
| 07:31
|otherwise it will return '''false '''
+
| નહી તો તે '''false''' (ફોલ્સ) દેખાડશે 
  
 
|-
 
|-
 
| 07:34
 
| 07:34
|Press ''' Enter'''
+
| '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 07:36
 
| 07:36
| In this case, we get the output as True because 5 is indeed greater than 2
+
| આ કિસ્સામાં, આપણને આઉટપુટ '''True''' (ટ્રૂ) મળે છે કારણ કે '''5''' એ વાસ્તવમાં '''2''' કરતા મોટો છે 
  
 
|-
 
|-
 
| 07:42
 
| 07:42
|Clear the '''irb''' console by pressing ''' Ctrl, L''' simultaneously
+
| '''Ctrl, L''' એકસાથે દાબીને '''irb''' કંસોલને સાફ કરો.
  
 
|-
 
|-
 
| 07:47
 
| 07:47
| We will now try the '''less than equal to''' operator
+
| આપણે હવે લેસ ધેન ઇક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીશું
  
 
|-
 
|-
| 07:51
+
| 07:51
| Type '''12 less than equal 12 '''
+
| ટાઈપ કરો '''12 less than equal 12'''
 
+
  
 
|-
 
|-
 
| 07:56
 
| 07:56
|and Press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો
 
+
 
   
 
   
 
|-
 
|-
 
| 07:59
 
| 07:59
| Here if first operand is less than or equal to second then it returns '''true'''
+
| અહીં જો પહેલું ઓપરેન્ડ બીજાથી નાનું હોય અથવા તેની બરાબર હોય તો તે '''true''' (ટ્રૂ) દર્શાવશે 
  
 
|-
 
|-
 
| 08:04
 
| 08:04
| otherwise it returns '''false '''
+
| નહીતર તે '''false''' (ફોલ્સ) દર્શાવશે 
  
 
|-
 
|-
 
| 08:07
 
| 08:07
|We get the output as '''True''' because 12 is equal to 12
+
| આપણને આઉટપુટ '''True''' (ટ્રૂ) મળે છે કારણ કે '''12''' એ '''12''' ની બરાબર છે
  
 
|-
 
|-
 
| 08:11
 
| 08:11
|You can try out the ''' greater than or equal to''' operator likewise.  
+
| આવી જ રીતે તમે ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ ઓપરેટરને પ્રયાસ કરી શકો છો.  
  
 
|-
 
|-
 
| 08:15
 
| 08:15
|Now let's try the '''combined comparision''' operator.  
+
| હવે ચાલો કમ્બાઇન્ડ કંપેરીઝન ઓપરેટર અજમાવીએ.
  
 
|-
 
|-
 
| 08:19
 
| 08:19
|The ''' combined comparision''' operator
+
| કમ્બાઇન્ડ કંપેરીઝન ઓપરેટર
  
 
|-
 
|-
 
| 08:21
 
| 08:21
|Returns '''0''' if first operand equals second
+
| '''0''' પાછું આપશે જો પહેલું ઓપરેન્ડ બીજાની બરાબર હોય છે 
 
+
  
 
|-
 
|-
 
| 08:24
 
| 08:24
|Returns 1 if first operand is greater than the second and
+
| તેમજ '''1''' પાછું આપશે  બીજાથી મોટું હોય છે અને
 
+
 
+
  
 
|-
 
|-
 
| 08:29
 
| 08:29
|Returns -1 if first operand is less than the second operand
+
| જો પહેલું ઓપરેન્ડ બીજા કરતા નાનું હોય તો '''-1''' પાછું આપશે
 
+
  
 
|-
 
|-
 
| 08:34
 
| 08:34
|Let's see how it works with an example
+
| ચાલો ઉદાહરણ સાથે જોઈએ કે તે કેવી રીતે કામ કરે છે
  
 
|-
 
|-
 
| 08:36
 
| 08:36
|Type '''3 less than equals greater than 3 '''
+
| ટાઈપ કરો '''3 less than equals greater than 3'''
  
 
|-
 
|-
 
| 08:41
 
| 08:41
|And Press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો
 
+
  
 
|-
 
|-
 
| 08:43
 
| 08:43
|We get the output as 0
+
| આપણને આઉટપુટ '''0''' મળે છે
  
 
|-
 
|-
 
| 08:45
 
| 08:45
|because both the operands are equal i.e. both are three
+
| કારણ કે બંને ઓપરેન્ડ બરાબર છે એટલે કે બંને ત્રણ છે
  
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
|Now, let's change one of the operands to 4
+
| એમાંના એક ઓપરેન્ડને '''4''' માં બદલી કરીએ   
  
 
|-
 
|-
 
| 08:53
 
| 08:53
|Type '''4 less than equals greater than 3 '''
+
| ટાઈપ કરો '''4 less than equals greater than 3'''  
 
+
 
   
 
   
 
|-
 
|-
 
| 08:58
 
| 08:58
|And Press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો  આપણને આઉટપુટ '''1''' મળે છે
 
+
|-
+
| 08:59
+
|We get the output as 1  
+
  
 
|-
 
|-
 
| 09:01
 
| 09:01
|Since 4 is greater than 3  
+
| કારણ કે '''4''' એ '''3''' કરતા મોટો છે
 
+
  
 
|-
 
|-
 
| 09:04
 
| 09:04
|Now, let's change this example again
+
| હવે, ચાલો આ ઉદાહરણને ફરીથી બદલીએ
  
 
|-
 
|-
 
| 09:07
 
| 09:07
|Type '''4 less than equals greater than 7 '''
+
| ટાઈપ કરો '''4 less than equals greater than 7'''  
 
+
  
 
|-
 
|-
 
| 09:11
 
| 09:11
|And Press '''Enter '''
+
| અને '''Enter''' દબાવો
  
 
|-
 
|-
 
| 09:13
 
| 09:13
|We get the output as -1
+
| આઉટપુટ '''-1''' મળે છે. કારણ કે '''4''' એ '''7''' કરતા નાનો છે
 
+
|-
+
| 09:14
+
|Since 4 is less than 7  
+
 
+
  
 
|-
 
|-
 
| 09:17
 
| 09:17
|As an assignment
+
| એસાઈનમેંટ તરીકે 
  
 
|-
 
|-
 
| 09:19
 
| 09:19
|Solve the following examples using irb and check the output
+
| આપેલ ઉદાહરણોને '''irb''' વાપરીને ઉકેલો અને આઉટપુટ તપાસો 
  
 
|-
 
|-
 
| 09:24
 
| 09:24
|''' 10 + bracket 2 astreisk 5 bracket 8 slash 2'''
+
| '''10 + bracket 2 astreisk 5 bracket 8 slash 2''' (10 પ્લસ કૌંસ 2 એસ્ટેરિસ્ક 5 કૌંસ 8 સ્લેશ 2)
  
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
|'''4 astreisk 5 slash 2 plus 7'''
+
| '''4 astreisk 5 slash 2 plus 7''' (4 એસ્ટેરિસ્ક 5 સ્લેશ 2 પ્લસ 7)
  
 
|-
 
|-
 
| 09:37
 
| 09:37
|Also, try arithmetic operators using methods
+
| સાથે જ, મેથડોનો ઉપયોગ કરીને એર્થમેટીક ઓપરેટરો પ્રયાસ કરો 
  
 
|-
 
|-
 
| 09:42
 
| 09:42
|This brings us to the end of this Spoken Tutorial.  
+
| અહીં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે.  
 
+
  
 
|-
 
|-
 
| 09:45
 
| 09:45
|Let's summarize
+
| ચાલો સારાંશ લઈએ 
 
+
  
 
|-
 
|-
 
| 09:47
 
| 09:47
|In this tutorial we have learnt about
+
| આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા
  
 
|-
 
|-
 
| 09:49
 
| 09:49
|Arithmetic Operators plus minus astreisk slash standing for addition, subtraction, multiplication, division.  
+
| '''Arithmetic Operators''' (એર્થમેટીક ઓપરેટરો) પ્લસ, માઈનસ, એસ્ટેરિસ્ક, સ્લેશ જે કે એડીશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લીકેશન, ડીવીઝન માટે વપરાય છે.  
  
 
|-
 
|-
 
| 09:59
 
| 09:59
|Operator Precedence
+
| ઓપરેટર પ્રેસીડન્સ
  
 
|-
 
|-
 
| 10:01
 
| 10:01
|Relational Operators
+
| રીલેશનલ ઓપરેટરો
  
 
|-
 
|-
 
| 10:04
 
| 10:04
|using many examples
+
| જે માટે ઘણા ઉદાહરણોનો ઉપયોગ કરીશું
  
 
|-
 
|-
| 10:06
+
| 10:06
| Watch the video available at the following link.
+
| આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.  
  
 
|-
 
|-
 
| 10:10
 
| 10:10
|It summarises the Spoken Tutorial project.
+
| તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.  
  
 
|-
 
|-
 
| 10:14
 
| 10:14
|If you do not have good bandwidth, you can download and  watch it.  
+
| જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
| 10:18
+
| 10:18
| The Spoken Tutorial Project Team :
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
  
 
|-   
 
|-   
 
| 10:20
 
| 10:20
|Conducts workshops using spoken tutorials
+
| સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
  
 
|-
 
|-
|10:23
+
| 10:23
|Gives certificates to those who pass an online test
+
| જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
  
 
|-
 
|-
 
| 10:26
 
| 10:26
|For more details, please write to contact@spoken-tutorial.org
+
| વધુ વિગતો માટે, કૃપા કરી '''contact@spoken-tutorial.org''' પર લખો
  
 
|-
 
|-
| 10:32
+
| 10:32
| Spoken Tutorial Project is a part of the Talk to a Teacher project.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
  
 
|-
 
|-
 
| 10:36
 
| 10:36
|It is supported by the National Mission on Education through ICT, MHRD, Government of India.
+
| જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
  
 
|-
 
|-
 
| 10:43
 
| 10:43
|More information on this Mission is available at spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro
+
| આ મિશન પર વધુ માહિતી '''spoken-tutorial.org/NMEICT-Intro''' પર ઉપલબ્ધ છે.
  
 
|-
 
|-
 
| 10:51
 
| 10:51
|This script has been contributed by the spoken tutorial team IIT Bombay
+
| આ ટ્યુટોરીયલ માટે યોગદાન સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈઆઈટી બોમ્બે દ્વારા અપાયું છે
  
 
|-
 
|-
 
| 10:57
 
| 10:57
|And this is Anjana Nair signing off  Thank you
+
| અને આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.
 
+
  
 
|}
 
|}

Latest revision as of 11:20, 1 March 2017

Time Narration
00:01 Ruby માં Arithmetic & Relational Operators પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:06 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખીશું
00:08 Arithmetic Operators (એર્થમેટીક ઓપરેટર્સ)
00:10 Operator Precedence (ઓપરેટર પ્રેસીડન્સ)
00:12 Relational Operators (રીલેશનલ ઓપરેટર્સ)
00:14 અહીં આપણે ઉબુન્ટુ લીનક્સ આવૃત્તિ 12.04 રૂબી 1.9.3 વાપરી રહ્યા છીએ.
00:23 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને લીનક્સમાં ટર્મિનલ તથા ટેક્સ્ટ એડીટર કેવી રીતે વાપરવું તે વિશે જાણકારી હોવી જરૂરી છે.
00:28 તમે irb થી પણ પરિચિત હોવા જોઈએ.
00:31 જો નથી, તો સંદર્ભિત ટ્યુટોરીયલો માટે, કૃપા કરી અમારી વેબસાઈટનો સંદર્ભ લો .
00:34 હવે ચાલો એર્થમેટીક ઓપરેટરો વિશે શીખીએ.
00:38 રૂબીમાં આપેલ એર્થમેટીક ઓપરેટરો છે.
00:42 +Addition: (+ એડીશન) ઉ.દા. a+b.
00:45 - Subtraction: (- સબટ્રેક્શન) ઉ.દા. a-b.
00:48 / Division: (/ ડીવીઝન) ઉ.દા. a/b.
00:51 * Multiplication: (* મલ્ટીપ્લીકેશન) ઉ.દા. a*b.
00:55 % Modulus: (% મોડ્યુલસ) ઉ.દા. a%b.
00:59 ** Exponent: ઉ.દા. a**b
01:04 ચાલો irb વાપરીને આ એર્થમેટીક ઓપરેટરોને ચકાસીશું.
01:08 Ctrl, Alt અને T કી એક સાથે દાબીને ટર્મિનલ વિન્ડો ખોલો.
01:14 આપણી સ્ક્રીન પર એક ટર્મિનલ વિન્ડો દ્રશ્યમાન થાય છે.
01:17 interactive Ruby (ઈંટરેક્ટીવ રૂબી) ને શરુ કરવા માટે ટાઈપ કરો irb અને Enter (એન્ટર) દબાવો.
01:21 10 plus 20 ટાઈપ કરો અને Enter દબાવો.
01:25 એડીશન ઓપરેશન થાય છે અને પરિણામ સ્વરૂપે 30 દ્રશ્યમાન થાય છે.
01:31 આજ પ્રમાણે સબટ્રેક્શન અને મલ્ટીપ્લીકેશન ઓપરેશનો ભજવી શકાય છે.
01:35 ચાલો ડીવીઝન ઓપરેટર પ્રયાસ કરીએ.
01:38 10 slash 4 ટાઈપ કરો
01:40 અને Enter દબાવો.
01:42 અહીં તમે જોઈ શકો છો, કે પરિણામ નજીકનાં પૂર્ણ ક્રમાંકમાં વિચ્છીત થાય છે જે કે ૨ છે.
01:47 વધુ ચોક્કસ જવાબ મેળવવા માટે, આપણને એક ક્રમાંક float તરીકે વ્યક્ત કરવાની જરૂર છે.
01:52 10.0 slash 4 ટાઇપ કરો
01:56 અને Enter દબાવો.
01:58 આપણને પરિણામ 2.5 તરીકે મળે છે.
02:01 ચાલો હવે મોડ્યુલસ ઓપરેટર પ્રયાસ કરીએ.
02:05 મોડ્યુલસ ઓપરેટર શેષને આઉટપુટ તરીકે પાછું આપે છે.
02:09 ટાઈપ કરો 12 percentage sign 5 અને Enter દબાવો.
02:15 અહીં 12 , એ 5 દ્વારા વિભાજીત થાય છે અને શેષ 2 ને પાછું અપાવાય છે.
02:21 હવે ચાલો exponent (એક્સપોનંટ) ઓપરેટર પ્રયાસ કરીએ
02.24 ટાઈપ કરો 2 પછી બે વાર અસ્ટેરિસ્ક ચિન્હ અને ત્યારબાદ 5 અને Enter દબાવો.
02:32 આનો અર્થ એ છે કે 2 ને ઘાતાંક 5 છે.
02:36 તેથી આપણને આઉટપુટ 32 મળે છે.
02:39 આગળ, ચાલો ઓપરેટર પ્રેસીડન્સ વિશે શીખીએ.
02:44 જ્યારે ગાણિતિક પદાવલીમાં અનેક ઓપરેશનો થાય છે ત્યારે,
02:47 દરેક ભાગનું મૂલ્યાંકન
02:50 અને ઉકેલ એક પૂર્વનિર્ધારિત અનુક્રમનાં આધારે કરવામાં આવે છે જેને ઓપરેટર પ્રેસીડન્સ કહેવાય છે.
02:56 આનો અર્થ એ છે કે ઉચ્ચ પ્રાધાન્ય ધરાવતા ઓપરેટરો સૌપ્રથમ એક્ઝીક્યુટ થશે.
03:01 ત્યાર પછીથી પ્રાધાન્ય ક્રમનાં આધારે આગળ આવતા ઓપરેટરો રહેશે અને એજ પ્રમાણે આગળ.
03:07 આ સ્લાઇડ ઉચ્ચ પ્રેસીડન્સથી નિમ્ન પ્રેસીડન્સ ધરાવતા તમામ ઓપરેટરોની યાદી આપે છે.
03:13 ઉદાહરણ તરીકે 3 + 4 * 5 થી 23 આવે છે 35 નહી.
03:23 addition operator (+) (એડીશન ઓપરેટર) ની અપેક્ષા multiplication operator (*) (મલ્ટીપ્લીકેશન ઓપરેટર) ઉચ્ચ પ્રેસીડન્સ ધરાવે છે.
03:29 અને તેથી તે પ્રથમ ઉકેલાશે.
03:32 આમ ચાર પંચા વીસ આવે છે, અને પછી ત્રણને 20 માં ઉમેરવાથી આઉટપુટ 23 મળે છે.
03:42 ચાલો ઓપરેટર્સ પ્રેસીડન્સ પર આધારિત બીજા કેટલાક ઉદાહરણો જોઈએ.
03:47 ચાલો ટર્મિનલ પર પાછા જઈએ.
03:50 irb કંસોલને સાફ કરવા માટે Crtl અને L કી એકસાથે દબાવો.
03:56 હવે ટાઈપ કરો 7 minus 2 multiply by 3
04:03 અને Enter દબાવો.
04:05 આપણને જબાબ 1 મળે છે.
04:08 અહી એસ્ટેરિસ્ક ચિન્હની અપેક્ષા એ માઈનસ ચિન્હને ઉચ્ચ પ્રાધાન્ય છે.
04:13 એટલા માટે મલ્ટીપ્લીકેશન ઓપરેશન પહેલા ભજવવામાં આવશે અને ત્યારબાદ સબટ્રેક્શન ભજવાશે.
04:20 ચાલો બીજું એક ઉદાહરણ જોઈએ.
04:22 કૌંસમાં ટાઈપ કરો 10 plus 2 slash 4
04:29 અને Enter દબાવો. આપણને જવાબ 3 મળે છે.
04:33 આ કિસ્સામાં ડીવીઝન ની અપેક્ષા એ () કૌંસને ઉચ્ચ પ્રાધાન્ય છે.
04:39 તેથી કૌંસમાં આવેલ ઓપરેશન જે કે એડીશન છે તે પહેલા ભજવાશે.
04:44 ત્યારબાદ ડીવીઝન ભજવાશે.
04:47 હવે, ચાલો રીલેશનલ ઓપરેટરો વિશે શીખીએ.
04:51 ચાલો સ્લાઈડ પર પાછા ફરીએ.
04:54 રીલેશનલ ઓપરેટરો કંપેરીઝન ઓપરેટરો તરીકે પણ ઓળખાવાય છે.
04:59 રીલેશનલ ઓપરેટરો વાપરીને બનાવેલ પદાવલીઓ boolean (બુલિઅન) વેલ્યુઓ પાછી આપે છે.
05:04 રૂબીમાં આપેલ રીલેશનલ ઓપરેટરો છે
05:07 == Equals to (ઈક્વલ્સ ટુ) ઉ.દા. a==b
05:14 dot eql question mark (ડોટ ઈક્વલ્સ ક્વેશ્ચન માર્ક) ઉ.દા. a.eql?b
05:21 != Not equals to (નોટ ઈક્વલ્સ ટુ) ઉ.દા. a ઉદ્દગાર ચિન્હ બરાબર b
05:28 Less than (લેસ ધેન) ઉ.દા. a < b
05:32 Greater than (ગ્રેટર ધેન) ઉ.દા. a > b
05:37 <= Lesser than or equal to (લેસર ધેન ઓર ઈક્વલ ટુ) ઉ.દા.a થી નાનાનું ચિન્હ બરાબર b
05:44 >= Greater than or equal to (ગ્રેટર ધેન ઓર ઈક્વલ ટુ) ઉ.દા.a થી મોટાનું ચિન્હ બરાબર b
05:49 <=> Combined comparison (કમ્બાઇન્ડ કંપેરીઝન) ઉ.દા.a થી નાનાનું ચિન્હ બરાબર થી મોટાનું ચિન્હ b
05:56 હવે ચાલો આમાંના અમુક ઓપેરેટરોને પ્રયાસ કરીએ.
06:00 ટર્મિનલ પર જાવ.
06:02 irb કંસોલને સાફ કરવા માટે Crtl અને L કી એકસાથે દબાવો.
06:09 ચાલો ઈક્વલ્સ ટુ ઓપેરેટર અજમાવીએ.
06:11 10 equals equals 10
06:16 અને Enter દબાવો.
06:17 આપણને આઉટપુટ true (ટ્રૂ) મળે છે.
06:20 .eql? ઓપરેટર ઈક્વલ્સ ટુ ઓપરેટરનાં જેવું જ છે.
06:24 ચાલો તે પ્રયાસ કરીએ
06:25 હવે 10 .eql?10 ટાઈપ કરો અને Enter દબાવો
06:33 આપણને આઉટપુટ true (ટ્રૂ) મળે છે.
06:35 હવે ચાલો નોટ ઈક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીએ.
06:39 ટાઈપ કરો 10 not equal 10
06:44 અને Enter દબાવો
06:46 આપણને false (ફોલ્સ) આઉટપુટ મળે છે.
06:48 આ એટલા માટે કારણ કે બે ક્રમાંકો એકસરખા છે.
06:51 Ctrl, L એકસાથે દાબીને irb કંસોલને સાફ કરો.
06:56 ચાલો હવે લેસ ધેન ઓપરેટર પ્રયાસ કરીએ.
07:00 10 less than 5 ટાઈપ કરો અને Enter દબાવો .
07:05 અહીં જો પહેલું operand (ઓપરેન્ડ) બીજાથી નાનું હોય તો તે true (ટ્રૂ) દેખાડશે.
07:10 નહી તો false (ફોલ્સ) દેખાડશે .
07:14 આપણને false (ફોલ્સ) આઉટપુટ મળે છે કારણ કે 105 કરતા નાનો નથી .
07:19 આપણે હવે ગ્રેટર ધેન ઓપરેટર પ્રયાસ કરીશું
07:22 ટાઈપ કરો 5 greater than 2
07:26 અહીં જો પહેલું operand (ઓપરેન્ડ) બીજાથી મોટું હોય તો તે true (ટ્રૂ) દેખાડશે
07:31 નહી તો તે false (ફોલ્સ) દેખાડશે
07:34 Enter દબાવો
07:36 આ કિસ્સામાં, આપણને આઉટપુટ True (ટ્રૂ) મળે છે કારણ કે 5 એ વાસ્તવમાં 2 કરતા મોટો છે
07:42 Ctrl, L એકસાથે દાબીને irb કંસોલને સાફ કરો.
07:47 આપણે હવે લેસ ધેન ઇક્વલ ટુ ઓપરેટર પ્રયાસ કરીશું
07:51 ટાઈપ કરો 12 less than equal 12
07:56 અને Enter દબાવો
07:59 અહીં જો પહેલું ઓપરેન્ડ બીજાથી નાનું હોય અથવા તેની બરાબર હોય તો તે true (ટ્રૂ) દર્શાવશે
08:04 નહીતર તે false (ફોલ્સ) દર્શાવશે
08:07 આપણને આઉટપુટ True (ટ્રૂ) મળે છે કારણ કે 1212 ની બરાબર છે
08:11 આવી જ રીતે તમે ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ ઓપરેટરને પ્રયાસ કરી શકો છો.
08:15 હવે ચાલો કમ્બાઇન્ડ કંપેરીઝન ઓપરેટર અજમાવીએ.
08:19 કમ્બાઇન્ડ કંપેરીઝન ઓપરેટર
08:21 0 પાછું આપશે જો પહેલું ઓપરેન્ડ બીજાની બરાબર હોય છે
08:24 તેમજ 1 પાછું આપશે બીજાથી મોટું હોય છે અને
08:29 જો પહેલું ઓપરેન્ડ બીજા કરતા નાનું હોય તો -1 પાછું આપશે
08:34 ચાલો ઉદાહરણ સાથે જોઈએ કે તે કેવી રીતે કામ કરે છે
08:36 ટાઈપ કરો 3 less than equals greater than 3
08:41 અને Enter દબાવો
08:43 આપણને આઉટપુટ 0 મળે છે
08:45 કારણ કે બંને ઓપરેન્ડ બરાબર છે એટલે કે બંને ત્રણ છે
08:50 એમાંના એક ઓપરેન્ડને 4 માં બદલી કરીએ
08:53 ટાઈપ કરો 4 less than equals greater than 3
08:58 અને Enter દબાવો આપણને આઉટપુટ 1 મળે છે
09:01 કારણ કે 43 કરતા મોટો છે
09:04 હવે, ચાલો આ ઉદાહરણને ફરીથી બદલીએ
09:07 ટાઈપ કરો 4 less than equals greater than 7
09:11 અને Enter દબાવો
09:13 આઉટપુટ -1 મળે છે. કારણ કે 47 કરતા નાનો છે
09:17 એસાઈનમેંટ તરીકે
09:19 આપેલ ઉદાહરણોને irb વાપરીને ઉકેલો અને આઉટપુટ તપાસો
09:24 10 + bracket 2 astreisk 5 bracket 8 slash 2 (10 પ્લસ કૌંસ 2 એસ્ટેરિસ્ક 5 કૌંસ 8 સ્લેશ 2)
09:32 4 astreisk 5 slash 2 plus 7 (4 એસ્ટેરિસ્ક 5 સ્લેશ 2 પ્લસ 7)
09:37 સાથે જ, મેથડોનો ઉપયોગ કરીને એર્થમેટીક ઓપરેટરો પ્રયાસ કરો
09:42 અહીં આ સ્પોકન ટ્યુટોરીયલનો અંત થાય છે.
09:45 ચાલો સારાંશ લઈએ
09:47 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ વિશે શીખ્યા
09:49 Arithmetic Operators (એર્થમેટીક ઓપરેટરો) પ્લસ, માઈનસ, એસ્ટેરિસ્ક, સ્લેશ જે કે એડીશન, સબટ્રેક્શન, મલ્ટીપ્લીકેશન, ડીવીઝન માટે વપરાય છે.
09:59 ઓપરેટર પ્રેસીડન્સ
10:01 રીલેશનલ ઓપરેટરો
10:04 જે માટે ઘણા ઉદાહરણોનો ઉપયોગ કરીશું
10:06 આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો.
10:10 તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે.
10:14 જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:18 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :
10:20 સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
10:23 જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
10:26 વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો
10:32 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે.
10:36 જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે.
10:43 આ મિશન પર વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે.
10:51 આ ટ્યુટોરીયલ માટે યોગદાન સ્પોકન ટ્યુટોરીયલ ટીમ આઈઆઈટી બોમ્બે દ્વારા અપાયું છે
10:57 અને આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવાબદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya