Difference between revisions of "Ruby/C2/Variables-in-Ruby/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(2 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
{| border=1 | {| border=1 | ||
− | || ''Time''' | + | || '''Time''' |
|| '''Narration''' | || '''Narration''' | ||
|- | |- | ||
− | | | + | |00:02 |
− | | | + | | '''Ruby''' માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
|- | |- | ||
− | | | + | |00:06 |
| આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. | | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. | ||
|- | |- | ||
− | | | + | |00:09 |
− | | '''''variable ''''''' શું છે? | + | | '''''variable ''''''' શું છે? '''Ruby''' માં ગતિશીલ ટાઇપિંગ. |
|- | |- | ||
− | | | + | |00:13 |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
| '''''variable ''''' ડિક્લેર કરવું. | | '''''variable ''''' ડિક્લેર કરવું. | ||
|- | |- | ||
− | | | + | |00:15 |
− | | '''''variable ''''' ના | + | | '''''variable ''''' ના પ્રકારને બદલવું. |
|- | |- | ||
− | | | + | |00:18 |
| '''''variable ''''' ના સ્કોપ શું છે? | | '''''variable ''''' ના સ્કોપ શું છે? | ||
|- | |- | ||
− | | | + | |00:20 |
| વરીઅબ્લેસ '''''variable ''''' ના પ્રકાર. | | વરીઅબ્લેસ '''''variable ''''' ના પ્રકાર. | ||
|- | |- | ||
− | | | + | |00:23 |
| અહી આપણે વાપરી રહ્યા છે '''Ubuntu Linux version 12.04''' '''Ruby''' 1.9.3 | | અહી આપણે વાપરી રહ્યા છે '''Ubuntu Linux version 12.04''' '''Ruby''' 1.9.3 | ||
|- | |- | ||
− | | | + | |00:32 |
| આ ટ્યુટોરીયલ અનુસરવા તમને ''''Linux ''' માં '''' '''' Terminal'''' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ. | | આ ટ્યુટોરીયલ અનુસરવા તમને ''''Linux ''' માં '''' '''' Terminal'''' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ. | ||
− | |||
|- | |- | ||
− | | | + | |00:38 |
| તમે ''' IRB''' પરિચિત હોવા જોઇએ | | તમે ''' IRB''' પરિચિત હોવા જોઇએ | ||
− | |||
|- | |- | ||
− | | | + | |00:41 |
− | | Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, | + | | Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ |
− | + | ||
|- | |- | ||
− | | | + | |00:47 |
− | | | + | | હવે હું સમજાવીશ '''''variable '''''' શું છે. |
|- | |- | ||
− | | | + | |00:50 |
| '''''variable '''''' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે. | | '''''variable '''''' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે. | ||
|- | |- | ||
− | | | + | |00:54 |
| વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે. | | વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે. | ||
|- | |- | ||
− | | | + | |00:58 |
− | | નોંધ લો કે '''Ruby '''વેરીએબલ એ ''' case sensitive.''' છે. | + | | નોંધ લો કે '''Ruby ''' વેરીએબલ એ ''' case sensitive.''' છે. |
|- | |- | ||
− | | 01 | + | |01:04 |
| '''Variable''' નામો અર્થપૂર્ણ હોવું જોઈએ. | | '''Variable''' નામો અર્થપૂર્ણ હોવું જોઈએ. | ||
|- | |- | ||
− | |01 | + | |01:07 |
− | | ''' Variable''' નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name | + | | ''' Variable''' નામ ફક્ત ધરાવે છે. '''lowercase letters''', '''numbers, underscores'''. Ex : '''first_name''' |
|- | |- | ||
− | | | + | |01:20 |
| ચાલોજોઈએ '''dynamic typing''' શું છે. | | ચાલોજોઈએ '''dynamic typing''' શું છે. | ||
|- | |- | ||
− | | | + | |01:23 |
− | | | + | |'''Ruby''' એ '''dynamic typed''' ભાષા છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |01:27 |
− | | ''' | + | | એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને '''datatype''' ડીકલેર કરવાની જરૂરત નથી. |
|- | |- | ||
− | | | + | |01:34 |
− | | | + | | '''Ruby interpreter ''' અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે. |
|- | |- | ||
− | | | + | |01:39 |
− | | | + | | ચાલો હવે જોઈએ '''Ruby.''' મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |01:45 |
− | | | + | | '''Ctrl, Alt''' અને ''' T ''' કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
|- | |- | ||
− | | 01 | + | |01:51 |
− | | | + | | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
|- | |- | ||
− | | | + | |01:55 |
− | | | + | | હવે ટીપ કરો '''irb''' |
|- | |- | ||
− | | | + | |01:57 |
− | | | + | | '''Interactive Ruby''' શરૂ કરવા માટે '''Enter ''' દબાઓ. |
|- | |- | ||
− | | | + | |02:02 |
− | | | + | | હવે ટાઈપ કરો ''' '''var1''' equal to 10''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
− | | 02 | + | |02:09 |
− | | | + | | અહી આપણે વેરીએબલ '''var1''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''10 ''' અસાઇન કર્યું છે. |
− | + | ||
|- | |- | ||
− | | 02 | + | |02:15 |
− | | | + | | હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી. |
|- | |- | ||
− | | | + | |02:21 |
− | | | + | | તો ટાઈપ કરો '''var1''' dot '''kind'''_(underscore)'''of '''(?)question mark '''Integer''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
− | | | + | |02:37 |
− | | | + | | આપણને આઉટપુટ '''true.''' તરીકે મળે છે. |
|- | |- | ||
− | | | + | |02:39 |
− | | | + | | In''' Ruby''' '' મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો. |
|- | |- | ||
− | | | + | |02:44 |
− | | | + | | આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો. |
|- | |- | ||
− | | | + | |02:47 |
− | | | + | | ચાલો આ વેરીએબ '''var1.''' ને '''string''' વેલ્યુ અસાઇન કરીને કરીએ. |
|- | |- | ||
− | | | + | |02:53 |
− | | | + | | ટાઇપ કરો '''var1''' equal to બે અવતરણચિહ્નો અંદર '''hello''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
− | | | + | |03:02 |
− | | | + | | ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |03:06 |
− | | | + | | ટાઈપ કરો '''var1''' dot '''class ''' |
|- | |- | ||
− | | | + | |03:12 |
− | | | + | | '''Class method''' બતાવે છે કે આ વેરીએબલ ક્યાં '''class''' નો છે. હવે ''' Enter''' દબાઓ. |
|- | |- | ||
− | | 03 | + | |03:20 |
− | | | + | | આપણને આઉટપુટ '''string''' તરીકે મળે છે. |
|- | |- | ||
− | | | + | |03:23 |
− | | | + | | '''Ruby ''' આપ મેળે વેરીએબલોને '''integer''' થી '''string''' મા બદલ્યું છે. |
|- | |- | ||
− | | | + | |03:29 |
− | | | + | | હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |03:35 |
− | | | + | | ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ. |
+ | |||
+ | |- | ||
+ | |03:38 | ||
+ | | વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે. | ||
|- | |- | ||
− | | | + | |03:45 |
− | | '''to_i ''' | + | | '''to_i ''' મેથડ વેરીએબલ ને '''integer''' મા બદલવા માટે ઉપયોગી છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |03:51 |
− | | ''' | + | | '''to_f ''' મેથડ વેરીએબલ ને '''floating point value''' મા બદલવા માટે ઉપયોગી છે. |
|- | |- | ||
− | | | + | |03:57 |
− | | | + | | '''to_s''' મેથડ વેરીએબલ ને ''' string''' મા બદલવા માટે ઉપયોગી છે. |
|- | |- | ||
− | | 04 | + | |04:03 |
− | | | + | | '''to _s''' મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે. |
|- | |- | ||
− | | | + | |04:08 |
− | | | + | | રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે. |
|- | |- | ||
− | | | + | |04:12 |
− | | | + | | ચાલો હવે આ ''' methods ''' નો પ્રયાસ કરો. |
− | + | ||
|- | |- | ||
− | | 04 | + | |04:15 |
− | | | + | | ''' terminal''' પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો. |
|- | |- | ||
− | | | + | |04:21 |
− | | | + | | ''''''irb ''' કંસોલને સાફ કરવા માટે '''Ctrl L''' દબાઓ. |
|- | |- | ||
− | | | + | |04:25 |
− | | | + | | હવે ટાઈપ કરો '''y '''equal to '''20''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
− | | | + | |04:32 |
− | | | + | | અહી આપણે વેરીએબલ '' y''' ડીકલેર કર્યું અને તેને વેલ્યુ '''20'' અસાઇન કરી. |
|- | |- | ||
− | | | + | |04:39 |
− | | | + | | '''to '''underscore''' f''' મેથડ વાપરીને આપણે હવે '''y''' ને ''' floating point''' વેલ્યુમા બદીલીશું. |
|- | |- | ||
− | | | + | |04:47 |
− | | | + | | ટાઇપ કરો '''y '''dot '''to '''underscore '''f''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
− | | | + | |04:55 |
− | | | + | | ''' આપણને વેલ્યુ '''float''''' તરીકે મળે છે. |
|- | |- | ||
− | | | + | |04:57 |
− | | | + | | હવે ટાઇપ કરો '''y dot '''to '''underscore s''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
− | | | + | |05:06 |
− | | | + | | આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ '''20 ''' મળે છે. |
|- | |- | ||
− | | | + | |05:10 |
− | | | + | | વેરીએબલ '''y''' ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે '''to_s''' મેથડમા નંબર બેઝ '''2''' આપો. |
|- | |- | ||
− | | | + | |05:18 |
− | | | + | | અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો. |
|- | |- | ||
− | | 05 | + | |05:22 |
− | | | + | |ટાઈપ કરો ખુલો કૌંસ '''2''' બંદ કૌંસ અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
− | | | + | |05:29 |
− | | | + | | આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે. |
|- | |- | ||
− | | | + | |05:33 |
− | | | + | |તેજ રીતે તમે વેરીએબલ '''y''' ને '''octal''' અથવા '''hexadecimal''' ફોર્મ મા બદલી શકો છો. |
|- | |- | ||
− | | | + | |05:39 |
− | | | + | | નંબર બેઝને ''' 8''' અથવા '''16''' થી બદલીને. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |05:44 |
− | | | + | |ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |05:47 |
− | | ''' | + | |હવે આપણે શીખીશું '''variable scope''' શું છે. |
|- | |- | ||
− | | | + | |05:51 |
− | | | + | |'''Scope''' બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય. |
|- | |- | ||
− | | | + | |05:56 |
− | | | + | | '''Ruby''' ચાર પ્રકારના '''variable scope''' ધરાવે છે: |
|- | |- | ||
− | | | + | |06:00 |
− | | Instance | + | | '''Local''', '''Global''' , ''' Instance''' અને |
|- | |- | ||
− | | | + | |06:04 |
− | | Class | + | | '''Class''' |
|- | |- | ||
− | | | + | |06:06 |
− | | | + | | દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |06:14 |
− | | '''$ ''' | + | | '''$ ''' રજૂ કરે છે ''' global''' વેરિયેબલ. |
|- | |- | ||
− | | 06 | + | |06:18 |
− | | Lower case letters | + | | '''Lower case letters''' અને '''underscore''' રજૂ કરે છે '''local''' વેરિયેબલ. |
|- | |- | ||
− | | | + | |06:25 |
− | | '''@''' | + | | '''@''' રજૂ કરે છે '''instance''' વેરિયેબલ. |
|- | |- | ||
− | | | + | |06:29 |
− | | | + | | બે ''' @@''' ચિહ્નો રજૂ કરે છે '''class''' વેરિયેબલ. |
+ | |||
+ | |- | ||
+ | |06:33 | ||
+ | | '''Upper case letters''' રજૂ કરે છે '''constant'''. | ||
|- | |- | ||
− | | | + | |06:37 |
− | | | + | | આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું. |
− | + | ||
|- | |- | ||
− | | 06 | + | |06:42 |
− | | | + | | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે, |
|- | |- | ||
− | | 06 | + | |06:48 |
− | | | + | |આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
|- | |- | ||
− | | 06 | + | |06:51 |
− | | | + | |વેરીએબલ ડીકલેર કરતા '''eg var1=10''' |
|- | |- | ||
− | | | + | |06:56 |
− | | | + | | '''to_f, to_s methods''' ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું. |
|- | |- | ||
− | | | + | |07:04 |
− | + | | વિવિધ વેરિયેબલ સ્કોપ. | |
− | + | ||
− | + | ||
− | | | + | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |07:06 |
− | | | + | | અસાઇનમેન્ટ તરીકે |
|- | |- | ||
− | | | + | |07:08 |
− | | | + | | વેરીએબલ ડીકલેર કરો અને તેને '''octal''' અને '''hexadecimal''' ફોર્મ મા બદલો. |
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
− | | | + | |07:14 |
− | | | + | | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
− | + | ||
|- | |- | ||
− | | | + | |07:17 |
− | | | + | | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
− | | | + | |07:20 |
− | | | + | | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
− | | | + | |07:24 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
− | + | ||
|- | |- | ||
− | | | + | |07:27 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
− | | | + | |07:30 |
− | | | + | | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
− | | | + | |07:34 |
− | | | + | | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
|- | |- | ||
− | | | + | |07:41 |
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
− | | | + | |07:45 |
− | | | + | | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
− | | | + | |07:51 |
− | | | + | | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
− | | | + | |07:57 |
− | | | + | | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ અભાર. |
− | + | ||
− | + | ||
− | + | ||
|} | |} |
Latest revision as of 11:13, 1 March 2017
Time | Narration |
00:02 | Ruby માં વેરીએબલ્સ પર સ્પોકન ટ્યુટોરીયલમા તમારું સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખીશું. |
00:09 | variable '' શું છે? Ruby માં ગતિશીલ ટાઇપિંગ. |
00:13 | variable ડિક્લેર કરવું. |
00:15 | variable ના પ્રકારને બદલવું. |
00:18 | variable ના સ્કોપ શું છે? |
00:20 | વરીઅબ્લેસ variable ના પ્રકાર. |
00:23 | અહી આપણે વાપરી રહ્યા છે Ubuntu Linux version 12.04 Ruby 1.9.3 |
00:32 | આ ટ્યુટોરીયલ અનુસરવા તમને 'Linux માં ' ' Terminal' વાપરવાનો જ્ઞાન હોવું જ જોઈએ. |
00:38 | તમે IRB પરિચિત હોવા જોઇએ |
00:41 | Iજો નથી , તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે, અમારી વેબસાઇટ જુઓ |
00:47 | હવે હું સમજાવીશ variable ' શું છે. |
00:50 | variable ' વેલ્યુ સંગ્રહવા માટે ઉપયોગી છે. |
00:54 | વેરિયેબલ સંદર્ભ છે જેની સોંપણી કરી શકાય છે. |
00:58 | નોંધ લો કે Ruby વેરીએબલ એ case sensitive. છે. |
01:04 | Variable નામો અર્થપૂર્ણ હોવું જોઈએ. |
01:07 | Variable નામ ફક્ત ધરાવે છે. lowercase letters, numbers, underscores. Ex : first_name |
01:20 | ચાલોજોઈએ dynamic typing શું છે. |
01:23 | Ruby એ dynamic typed ભાષા છે. |
01:27 | એનો અથ એ છે કે વેરીએબલ બનાવતી વખતે તમને datatype ડીકલેર કરવાની જરૂરત નથી. |
01:34 | Ruby interpreter અસાઇનમેન્ટ કરતી વખતે ડેટા ટાઈપ નક્કી કરે છે. |
01:39 | ચાલો હવે જોઈએ Ruby. મા વેરીએબલ કેવી રીતે ડીકલેર કરવું. |
01:45 | Ctrl, Alt અને T કીઓ એક સાથે દાબીને ટર્મિનલ ખોલો. |
01:51 | ટર્મિનલ વિન્ડો તમારી સ્ક્રીન પર દેખાય છે. |
01:55 | હવે ટીપ કરો irb |
01:57 | Interactive Ruby શરૂ કરવા માટે Enter દબાઓ. |
02:02 | હવે ટાઈપ કરો var1 equal to 10 અને Enter દબાઓ. |
02:09 | અહી આપણે વેરીએબલ var1 ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 10 અસાઇન કર્યું છે. |
02:15 | હવે તપાસીએ કે ડેટાટાઇપ દ્વારા અપાયેલ ઇન્ટરપીટર એ ઇનટીજર છે કે નહી. |
02:21 | તો ટાઈપ કરો var1 dot kind_(underscore)of (?)question mark Integer અને Enter દબાઓ. |
02:37 | આપણને આઉટપુટ true. તરીકે મળે છે. |
02:39 | In Ruby મા વેરિયેબલ ટાઈપને તમે ગતિશીલ રીતે બદલી શકો છો. |
02:44 | આ કરવા માટે ફક્ત તેને નવી વેલ્યુ અસાઇન કરો. |
02:47 | ચાલો આ વેરીએબ var1. ને string વેલ્યુ અસાઇન કરીને કરીએ. |
02:53 | ટાઇપ કરો var1 equal to બે અવતરણચિહ્નો અંદર hello અને Enter દબાઓ. |
03:02 | ચાલો અસાઇન કરેલ વેરીએબલ ટાઈપની ચકાસણી કરો. |
03:06 | ટાઈપ કરો var1 dot class |
03:12 | Class method બતાવે છે કે આ વેરીએબલ ક્યાં class નો છે. હવે Enter દબાઓ. |
03:20 | આપણને આઉટપુટ string તરીકે મળે છે. |
03:23 | Ruby આપ મેળે વેરીએબલોને integer થી string મા બદલ્યું છે. |
03:29 | હવે આપણે શીખીશું કેવી રીતે વેરીએબલ વેલ્યુ ને જુદા ટાઈપમાં બદલવું. |
03:35 | ચાલો સ્લાઇડ્ પર પાછા જઈએ. |
03:38 | વેરીએબલ કલાસીસમા તેની વેલ્યુને જુદા પ્રકારમાં બદલવાના પદ્ધતિઓ છે. |
03:45 | to_i મેથડ વેરીએબલ ને integer મા બદલવા માટે ઉપયોગી છે. |
03:51 | to_f મેથડ વેરીએબલ ને floating point value મા બદલવા માટે ઉપયોગી છે. |
03:57 | to_s મેથડ વેરીએબલ ને string મા બદલવા માટે ઉપયોગી છે. |
04:03 | to _s મેથડ બેઝ ને આર્ગ્યુમેન્ટ ના તરીકે લેછે. |
04:08 | રૂપાંતરણ આ નંબર બેઝ પર આધાર રાખે છે. |
04:12 | ચાલો હવે આ methods નો પ્રયાસ કરો. |
04:15 | terminal પર જાઓ ચાલો પહેલા ટર્મિનલ સાફ કરો. |
04:21 | 'irb કંસોલને સાફ કરવા માટે Ctrl L દબાઓ. |
04:25 | હવે ટાઈપ કરો y equal to 20 અને Enter દબાઓ. |
04:32 | અહી આપણે વેરીએબલ y ડીકલેર કર્યું અને તેને વેલ્યુ 20 અસાઇન કરી. |
04:39 | to underscore f મેથડ વાપરીને આપણે હવે y ને floating point વેલ્યુમા બદીલીશું. |
04:47 | ટાઇપ કરો y dot to underscore f અને Enter દબાઓ. |
04:55 | ' આપણને વેલ્યુ float તરીકે મળે છે. |
04:57 | હવે ટાઇપ કરો y dot to underscore s અને Enter દબાઓ. |
05:06 | આપણે બે અવતરણચિહ્નો અંદર આઉટ પુટ 20 મળે છે. |
05:10 | વેરીએબલ y ને બાઈનરી ફોર્મ મા બદલવા માટે to_s મેથડમા નંબર બેઝ 2 આપો. |
05:18 | અગાઉના આદેશ મેળવવા માટે અપ એરો કી દબાવો. |
05:22 | ટાઈપ કરો ખુલો કૌંસ 2 બંદ કૌંસ અને Enter દબાઓ. |
05:29 | આપણે આઉટપુટ બાઈનરી ફોર્મમા મળે છે. |
05:33 | તેજ રીતે તમે વેરીએબલ y ને octal અથવા hexadecimal ફોર્મ મા બદલી શકો છો. |
05:39 | નંબર બેઝને 8 અથવા 16 થી બદલીને. |
05:44 | ચાલો આપણી સ્લાઇડ પર પાછા જઈએ. |
05:47 | હવે આપણે શીખીશું variable scope શું છે. |
05:51 | Scope બતાવે છે કે વેરીએબલને પ્રોગ્રામમાં ક્યાં એક્સેસ કરવાય. |
05:56 | Ruby ચાર પ્રકારના variable scope ધરાવે છે: |
06:00 | Local, Global , Instance અને |
06:04 | Class |
06:06 | દરેક વેરિયેબલના પ્રકાર વેરિયેબલ નામના શરૂઆતમાં ચોક્કસ અક્ષરો ઉપયોગ કરીને ડીકલેર કરવામાં આવે છે. |
06:14 | $ રજૂ કરે છે global વેરિયેબલ. |
06:18 | Lower case letters અને underscore રજૂ કરે છે local વેરિયેબલ. |
06:25 | @ રજૂ કરે છે instance વેરિયેબલ. |
06:29 | બે @@ ચિહ્નો રજૂ કરે છે class વેરિયેબલ. |
06:33 | Upper case letters રજૂ કરે છે constant. |
06:37 | આપણે અન્ય ટ્યુટોરીયલ માં આ વિશે વિગતવાર શીખીશું. |
06:42 | આ આપણને સ્પોકન ટ્યુટોરીયલના અંતમા લઇ જશે. સારાંશ માટે, |
06:48 | આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા, |
06:51 | વેરીએબલ ડીકલેર કરતા eg var1=10 |
06:56 | to_f, to_s methods ઉપયોગ કરીને વેરેબલ ટાઈપ બદલવું. |
07:04 | વિવિધ વેરિયેબલ સ્કોપ. |
07:06 | અસાઇનમેન્ટ તરીકે |
07:08 | વેરીએબલ ડીકલેર કરો અને તેને octal અને hexadecimal ફોર્મ મા બદલો. |
07:14 | સ્ક્રીન પર દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
07:17 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
07:20 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
07:24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : |
07:27 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
07:30 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
07:34 | વધુ વિગતો માટે contact@spoken-tutorial.org પર લખો. |
07:41 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
07:45 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
07:51 | આ મિશન પરની વધુ માહિતી spoken-tutorial.org/NMEICT-Intro પર ઉપલબ્ધ છે. |
07:57 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ અભાર. |