Difference between revisions of "PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(6 intermediate revisions by 2 users not shown)
Line 1: Line 1:
'''Title of script''': XAMPP Installation
 
  
'''Author: '''Jyoti Solanki
+
{| border=1
 +
|'''Time'''
 +
|'''Narration'''
  
'''Keywords: '''XAMPP Video Tutorial, Apache, LAMPP, Web Server
+
|-
 +
|00:01
 +
|નમસ્તે મિત્રો લીનક્સ પર '''XAMPP''' [ઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
  
{| border=1
 
!Time
 
!Narration
 
 
|-
 
|-
||00:00
+
|00:08
||લીનક્સ પર '''XAMPP''' [એક્સઝેમ્પ] સંસ્થાપિત કરવાં પર બનાવેલ આ સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
+
| આ  ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:'''Linux''' પર '''XAMPP''' કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. '''php''' ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી.
 +
 
 
|-
 
|-
||00:05
+
|00:18
||એક્સઝેમ્પ એક મફત અને મુક્ત સ્ત્રોત વેબ સર્વર પૅકેજ છે. એક્સઝેમ્પ સમાવે છે.
+
| આ  ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
* '''Apache HTTP''' [અપાચે એચટીટીપી] સર્વર
+
'''Ubuntu Linux OS 14.04''', '''FireFox''' વેબ બ્રાઉઝર અને '''Gedit''' ટેક્સ્ટ એડિટર
* '''MySQL''' [માયએસકયુએલ] ડેટાબેઝ
+
 
* '''PHP''' [પીએચપી] અને '''Perl''' [પર્લ] પ્રોગ્રામીંગ ભાષાઓમાં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો [દુભાષિયા].
+
 
|-
 
|-
||00:19
+
|00:32
||ભૂતકાળમાં, આ સોફ્ટવેર '''LAMPP''' કહેવાતુ હતુ. પરંતુ ગેરસમજોને ટાળવા હેતુ તેને લીનક્સ માટે '''XAMPP''' નામ બદલી કરાયું.  
+
| '''XAMPP''',ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે  - કાર્ય કરતું  '''Internet''' કનેક્શન અને  તમારા કમ્પ્યુટરનું  '''Admin''' એક્સેસ .  
 +
 
 
|-
 
|-
||00:27
+
|00:41
||'''XAMPP''' સંસ્થાપિત કરવામાં સરળ છે. '''XAMPP''' '''Windows''' [વિન્ડોવ્ઝ], '''Linux''' [લીનક્સ], '''Mac OSX''' [મેક ઓએસટેન] અને '''Solaris''' [સોલારીઝ] માટે ઉપલબ્ધ છે.
+
|તમને લીનક્સ કમાંડ નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ ,માટે અમારી વેબ સાઈટ નો સંદર્ભ લો.
 +
 
 
|-
 
|-
||00:35
+
|00:52
||હું ઉબુન્ટૂ લીનક્સ આવૃત્તિ '''10.04''' વાપરી રહ્યી છું
+
|'''XAMPP''' એક મફત અને  '''Open source'''વેબ સર્વર પેકેજ છે.
 +
 
 
|-
 
|-
||00:39
+
|00:58
||તમારી પાસે એડમીન એક્સેસ [સોફ્ટવેરમાં સંપૂર્ણ સંચાલન હેતુ પૂર્ણ સંચાલક લોગીન હક] હોવું જોઈએ.
+
|| '''XAMPP'''સમાવેછે :
 +
'''Apache HTTP Server''', '''MySQL database''', '''PHP''' અને '''Perl'''  માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો  સમાવે છે.
 +
 
 
|-
 
|-
||00:41
+
|01:12
||પ્રથમ સ્ટેપ [પગલું] છે લીનક્સ માટે '''XAMPP''' ડાઉનલોડ કરવું.
+
| '''XAMPP''' ઇન્સ્ટોલ કરવા માટે  કરવા માટે સરળ છે. '''આ '''GNU/Linux, Mac, Windows''' અને  '''Solaris''' ઓપેરેટીંગ સીસ્ટમ માટે ઉપલબ્ધ છે.
 +
 
 
|-
 
|-
||00:44
+
|01:23
||લીનક્સ માટે '''XAMPP''' નીચે આપેલ લીંકથી ડાઉનલોડ કરી શકાય છે
+
| ચાલો લીનક્સ માટે '''XAMPP''' ડાઉનલોડ કરીએ.
 +
 
 
|-
 
|-
||00:48
+
|01:27
||http://www.apachefriends.org/en/xampp.html]
+
| તમારા મશીન પર વેબ બ્રાઉઝર ખોલો.
 +
 
 
|-
 
|-
||00:58
+
|01:31
||વેબસાઈટ પર સ્વીચ [પર જવું] કરો.
+
| '''Address bar''' માં ટાઈપ કરો : '''https://www.apachefriends.org/download.html'''  અને  '''Enter''' દબાવો.
 +
 
 
|-
 
|-
||00:59
+
|01:44
||'''XAMPP''' ને '''Windows''' માટે, '''Mac OSX''' અને '''Solaris''' માટે ડાઉનલોડ કરવાં હેતુ પણ લીંકો ઉપલબ્ધ છે.
+
| પેજ ને નીચે સ્ક્રોલ કરો.
 +
 
 
|-
 
|-
||01:09
+
|01:47
||આપણે લીનક્સ માટેનું '''XAMPP''' લીંક પસંદ કરીશું.
+
| અહી '''XAMPP ''' બધા ઓપરેટીંગ સીસ્ટમ માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ છે.
 +
 
 
|-
 
|-
||01:13
+
|01:53
||ચાલો અહીં ક્લિક કરીએ.
+
| '''XAMPP for Linux''' વિભાગ પર જાવ તમે . તમે વિભાગ'''Xampp''' નું હમણાં નું વર્જન જોઈ શકો છો.  Y
 +
 
 
|-
 
|-
||01:14
+
|02:01
||નીચે સ્ક્રોલ કરો અને ડાઉનલોડ હેતુ '''Step1''' પર ક્લિક કરો
+
| મારું સીસ્ટમ '''64bit OS''' છે. તો  '''5.5.19 / PHP 5.5.19''' વર્જન અંતર્ગત,
 +
 
 
|-
 
|-
||01:19
+
|02:11
||હવે '''XAMPP Linux 1.7.7''' પર ક્લિક કરો અને તેને ડાઉનલોડ કરવા માટે પગલાઓને અનુસરો.
+
|હું  '''Download (64 bit)''' પસંદ કરીશ.
 +
 
 
|-
 
|-
||01:26
+
|02:15
||સમય બચત કરવા હેતુ મેં આ ફાઈલને પહેલાથી જ ડેસ્કટોપ પર ડાઉનલોડ કરી છે.
+
| ડાઉનલોડ શરુ થાય છે.
 +
 
 
|-
 
|-
||01:30
+
|02:18
||હવે '''Ctrl''', '''Alt''' અને '''T''' કી વારાફરતી દાબીને એક ટર્મીનલ ખોલો.
+
|મેં આને પહેલાથી જ મારા '''Downloads''' ફોલ્ડરમાં સેવ કરેલ છે.
 +
 
 
|-
 
|-
||01:37
+
|02:24
||એક ટર્મીનલ વિન્ડો સ્ક્રિન પર દ્રશ્યમાન થાય છે.
+
| તો હું આ ડાઉનલોડના પગલા ને સ્કીપ કરું છું.
 +
 
 
|-
 
|-
||01:40
+
|02:28
||ડાયરેક્ટ્રીને ડેસ્કટોપમાં બદલવા '''.cd space Desktop''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો
+
| હવે  '''terminal''' ખોલો.
 +
 
 
|-
 
|-
||01:48
+
|02:31
||ડેસ્કટોપનાં ઘટકો દર્શાવવાં માટે '''.ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
| ટર્મિનલ પર કમાંડ ટાઈપ કરો  '''cd space Downloads''' અને   '''Enter''' દબાવો.  
 +
 
 
|-
 
|-
||01:55
+
|02:40
||'''XAMPP''' ઇનસ્ટોલેશન [સંસ્થાપીકરણ] ફાઈલ ડેસ્કટોપ પર ઉપલબ્ધ છે.
+
| આ વર્તમાન ડિરેક્ટરીને  '''Downloads''' માં બદલશે.  
 +
 
 
|-
 
|-
||01:58
+
|02:46
||'''.sudo space tar space xvfz space xampp-linux-1.7.7.tar.gz space -C space /opt''' કમાંડ ટાઈપ કરો
+
| હવે કમાંડ ટાઈપ કરો '''ls ''' અને  '''Enter''' દબાવો.
 +
 
 
|-
 
|-
||02:13
+
|02:51
||સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
|આ  '''Downloads''' ફોલ્ડરનું  કન્ટેન્ટ દ્રશ્યમાન કરશે.
 +
 
 
|-
 
|-
||02:16
+
|02:56
||માફ કરજો મેં ખોટો પાસવર્ડ ટાઈપ કર્યો છે એટલાં માટે જ તે મને '''"Sorry, try again"''' એરર [ત્રુટી] આપી રહ્યો છે
+
|અહી આપણી '''XAMPP''' ઈંસ્ટોલેશન ફાઈલ છે.
 +
 
 
|-
 
|-
||02:23
+
|03:00
||બરાબર સૂડો પાસવર્ડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો. તો, આપણે ડાઉનલોડ કરેલ અર્કાઇવને સફળતાપૂર્વક એક્સટ્રેકટ [માંથી કાઢવું] કરી છે.
+
|ચાલો ફાઈલને એક્ઝેક્યુટેબલ પરવાનગી આપીએ
 +
 
 
|-
 
|-
||02:33
+
|03:04
||હવે, ડાયરેક્ટ્રીને '''opt.''' માં બદલી કરવાં હેતુ '''.cd space /opt''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
| જેથી આપણે ફાઈલ રન કરી શકીએ ટાઈપ કરો  '''chmod''' space '''+x''' space filename અને '''Enter''' દબાવો.  
 +
 
 
|-
 
|-
||02:43
+
|03:18
||'''opt.''' ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ '''.ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
| હવે ફાઈલને રન કરવા માટે ટાઈપ કરો ,''sudo''' space dot slash (./) filename અને '''Enter''' દબાવો.  
 +
 
 
|-
 
|-
||02:50
+
|03:29
||'''XAMPP''' હવે '''/opt/lampp''' ડાયરેક્ટ્રીમાં સંસ્થાપિત થઇ ચુક્યું છે.
+
| આવશ્યક  હોય '''admin password''' ઉમેરો.  
 +
 
 
|-
 
|-
||02:57
+
|03:34
||કમાંડ '''.cd space lampp''' ટાઈપ કરો.
+
|'''Setup wizard''' ડાઈલોગ બોક્સ .
 +
 
 
|-
 
|-
||03:02
+
|03:38
||'''lampp.''' ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ '''.ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
|જ્યાં જરૂરી છે ત્યાં '''Next''' બટન પર ક્લિક કરો અને બતાવ્યા પ્રમાણે  ઈંસ્ટોલેશન ના પગલા અનુસરો.
 +
 
 
|-
 
|-
||03:09
+
|03:46
||આગળનું પગલું '''XAMPP''' ને શરૂ કરવાનું છે.
+
| '''Learn more about Bitnami for XAMPP''' ચેક બોક્સને અન ચેક કરો.
 +
 
 
|-
 
|-
||03:13
+
|03:52
||'''.sudo space /opt/lampp/lampp space start''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
|'''Next''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||03:27
+
|03:54
||સૂડો પાસવર્ડ નાખો અને '''Enter''' દબાવો.
+
| એક વખત જો ઈંસ્ટોલેશન થયી જાય તો '''Launch XAMPP'''  ચેક બોક્સને અન ચેક કરો. અને '''Finish''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||03:32
+
|04:04
||લીનક્સ માટે '''XAMPP''' સફળતાપૂર્વક શરૂ થઇ ગયું છે.
+
| આ ઈંસ્ટોલેશન સીસ્ટમના '''opt''' ફોલ્ડરમાં એક '''lampp''' ફોલ્ડર બનાવશે.
 +
 
 
|-
 
|-
||03:36
+
|04:12
||હવે ચાલો આપણા '''XAMPP''' સંસ્થાપનને ચકાસીએ.
+
| ચાલો ત્યાં જઈને તેને જોઈએ.
 +
 
 
|-
 
|-
||03:40
+
|04:15
||આ કરવાં માટે હું ફાયરફોક્સ બ્રાઉઝર પર જઈશ.
+
| ડાબી બાજુના '''launcher''' થી  '''Files''' ફોલ્ડર આઇકન પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||03:43
+
|04:21
||એડ્રેસ બારમાં URL '''http://localhost''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
| ડાબા પેનલ પર '''Devices''' સેક્શન અંતર્ગત '''Computer''' પર ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||03:55
+
|04:29
||તમે તમારા વેબ બ્રાઉઝરમાં URL '''http://localhost/xampp splash.php''' જોશો.
+
| તમે સીસ્ટમ ફાઈલસ જોઈ શકો છો  '''opt''' ફોલ્ડર ને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
 +
 
 
|-
 
|-
||04:07
+
|04:38
||આ દર્શાવે છે કે અપાચે સર્વર ચાલી રહ્યું છે. હવે હું મારું હોમ પેજ [મુખ્ય પુષ્ઠ] '''html''' માં બનાવીશ.
+
| અહી  '''lampp''' ફોલ્ડર છે તેને ખોલો.  
 +
 
 
|-
 
|-
||04:15
+
|04:44
||આ વેબ બ્રાઉઝર પર પ્રદર્શીત થશે
+
| અહી આપણે ઘણા બધા સબ-ફોલ્ડર જોઈ શકીએ છીએ.
 +
 
 
|-
 
|-
||04:18
+
|04:48
||ટર્મીનલ પર જાવ. ડાયરેક્ટ્રીને '''/opt/lampp/htdocs''' માં બદલવા હેતુ કમાંડ '''.cd space /opt/lampp/htdocs''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
| '''htdocs''' નામક ફોલ્ડર ને પસંદ કરો .
 +
 
 
|-
 
|-
||04:36
+
|04:53
||આ આપણા વેબ ડાયરેક્ટ્રીનો પાથ [રસ્તો કે માર્ગ] છે
+
|આ આપણી '''Web server Appache's root directory''' છે.
 +
 
 
|-
 
|-
||04:39
+
|04:58
||'''myhomepage''' ડાયરેક્ટ્રી બનાવવા માટે કમાંડ '''.sudo space mkdir space myhomepage''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
| આપણી '''PHP''' કોડ ફાઈલને રન કરવા માટે આપણને તેને આના અંદર સેવ કરવું પડશે.
 +
 
 
|-
 
|-
||04:51
+
|05:05
||'''htdocs.''' ડાયરેક્ટ્રીનાં ઘટકોને દર્શાવવાં હેતુ '''.ls''' કમાંડ ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
| '''Apache's root directory''' '''/opt/lampp/htdocs ''' અથવા , '''/var/www''', આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે.
 +
 
 
|-
 
|-
||04:58
+
|05:24
||ડાયરેક્ટ્રીને '''myhomepage''' માં બદલવા હેતુ કમાંડ '''.cd space myhomepage''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
|To make '''htdocs''' ફોલ્ડર ને રાઈટેબલ બનાવવા માટે આપણને પરમીશન બદલવી પડશે.  
 +
 
 
|-
 
|-
||05:08
+
|05:30
||હવે હું મારું હોમ પુષ્ઠ '''html''' માં બનાવીશ
+
|તો ટર્મિનલ પર ટાઈપ કરો: '''sudo chmod 777 -R  /opt/lampp/htdocs''' અને  '''Enter''' દબાવો.
 +
 
 
|-
 
|-
||05:12
+
|05:56
||'''gedit''' ટેક્સ્ટ એડીટરનો ઉપયોગ કરીને '''index.html''' બનાવવા માટે કમાંડ '''.sudo space gedit space index.html''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
| '''admin password''' જો  આવશ્યક હોય તો આપો.
 +
 
 
|-
 
|-
||05:32
+
|06:00
||'''HTML''' શીખવા માટે, કૃપા કરી અમારી વેબસાઈટ પર ઉપલબ્ધ ટ્યુટોરીયલો જુઓ.
+
| ચાલો હવે જોઈએ '''Xampp''' રન થાય છે કે નહી.
 +
 
 
|-
 
|-
||05:37
+
|06:04
||સમયની બચત કરવાં હેતુ, હું અહીં એક '''HTML''' કોડને કોપી-પેસ્ટ કરીશ
+
| વેબ બ્રાઉઝર ખોલો એડ્રેસ બારમાં ટાઈપ કરો '''localhost''' અને એન્ટર દબાવો.
 +
 
 
|-
 
|-
||05:43
+
|06:15
||'''title''' ટેગની વચ્ચે લખેલ ટેક્સ્ટ [લખાણ] બ્રાઉઝરનાં ટાઈટલ [શીર્ષક] બાર પર પ્રદર્શીત થશે.
+
| '''“Unable to connect”''' આવો મેસેજ આ દેખાડશે .
 +
 
 
|-
 
|-
||05:49
+
|06:20
||'''body''' ટેગ વચ્ચે લખેલી ટેક્સ્ટ [લખાણ] બ્રાઉઝરમાં પ્રદર્શીત થશે.
+
| એવું લાગે છે કે '''Xampp''' સર્વિસ રન નથી થયી રહી.
 +
 
 
|-
 
|-
||05:54
+
|06:23
||ફાઈલને સંગ્રહીત કરવાં માટે '''"Save"''' બટન પર ક્લિક કરો. '''gedit''' વિન્ડો બંધ કરો.
+
| સર્વિસ શરુ કરવા માટે ટાઈપ કરો: '''sudo /opt/lampp/lampp start''' અને એન્ટર દબાવો.
 +
 
 
|-
 
|-
||05:59
+
|06:40
||ફાયરફોક્સ બ્રાઉઝર પર પાછા જઈએ
+
|'''admin password''' જો  આવશ્યક હોય તો આપો.
 +
 
 
|-
 
|-
||06:02
+
|06:44
||URL '''http://localhost/myhomepage''' ટાઈપ કરો અને '''Enter''' દબાવો.
+
|આ  '''Xampp services''' ને શરુ કરશે.
 +
 
 
|-
 
|-
||06:13
+
|06:47
||તમે જોઈ શકો છો કે '''welcome''' મેસેજ [સંદેશ] વેબ બ્રાઉઝરમાં દ્રશ્યમાન થાય છે.
+
|વેબ બ્રાઉઝર પર પાછા જાવ અને પેજ ને રીફ્રેશ કરો.
 +
 
 
|-
 
|-
||06:20
+
|06:52
||આમ રીતે આપણે '''XAMPP''' ને સંસ્થાપિત કરી શકીએ, શરૂ કરી શકીએ અને ચકાસી શકીએ છીએ.
+
| આ અહી છે ! '''Xampp''' ની વેલકમ સ્ક્રીન.
 +
 
 
|-
 
|-
||06:26
+
|06:56
||ફરીથી સ્લાઈડ પર જઈએ. હું હવે સ્પોકન ટ્યુટોરીયલ યોજના વિશે વાત કરીશ
+
| તે આપણને મૂળભૂત ભાષા પસંદ કરવાનું કહે છે હું '''English''' પસંદ કરું છું.
 +
 
 
|-
 
|-
||06:31
+
| 07:03
||'''http://spoken-tutorial.org/What_is_a_Spoken_Tutorial''' પર ઉપલબ્ધ વિડીયો નિહાળો
+
| '''Xampp ''' હવે સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યું છે.
 +
 
 
|-
 
|-
||06:42
+
|07:06
||તે સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનો સારાંશ આપે છે.
+
| ચાલો '''php'''  નું સેપ્લ કોડ લખીને રન કરીએ.
 +
 
 
|-
 
|-
||06:46
+
|07:11
||જો તમારી બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
+
| '''htdocs''' માં એક '''phpacademy''' નામક ફોલ્ડર બનાવો.
 +
 
 
|-
 
|-
||06:51
+
|07:16
||સ્પોકન ટ્યુટોરીયલ યોજનાનું જૂથ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી કાર્યશાળાઓ (વર્કશોપો) નું આયોજન કરે છે.
+
| ભવિષ્યમાં હું મારી બધી  '''php''' ફાઈલ આ ફોલ્ડરમાં સંગ્રહીશ.  
 +
 
 
|-
 
|-
||06:57
+
|07:23
||જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે.
+
| આ મને આ વાતની ખાતરી કરવાશે કે મારી ફાઈલ કોઈ બીજા દ્વારા ઓવર રાઈટ નહી થશે.
 +
 
 
|-
 
|-
||07:01
+
|07:30
||વધુ વિગતો માટે અમને '''"contact sptutemail@gmail.com"''' ઉપર સંપર્ક કરો
+
| '''phpacademy''' ફોલ્ડર ખોલો . ચાલો '''php'''  ફાઈલ બનાવીએ .
 +
 
 
|-
 
|-
||07:06
+
|07:37
||સ્પોકન ટ્યુટોરીયલ યોજના એ ટોક ટુ અ ટીચર યોજનાનો એક ભાગ છે.
+
| જમણું ક્લિક કરો અને '''New Document'''  પસંદ કરો.તેને '''demo.php''' નામ આપો.
 +
 
 
|-
 
|-
||07:11
+
|07:48
||જે આઇસીટી,એમએચઆરડી,ભારત સરકાર દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે
+
| '''demo.php''' in '''Gedit text editor''' માં  '''demo.php''' ખોલો .
 +
 
 
|-
 
|-
||07:17
+
|07:53
||આ મિશન પર વધુ માહિતી નીચે આપેલ લીંક પર ઉપલબ્ધ છે, '''સ્પોકન હાયફન ટ્યુટોરીયલ ડોટ ઓઆરજી સ્લેશ એનએમઈઆયસીટી હાયફન ઇનટ્રો'''
+
|તમે તમારા પસંદ નું કોઈ પણ એડિટર વાપરી શકો છો.
 +
 
 
|-
 
|-
||07:27
+
|07:59
||અહીં આ ટ્યુટોરીયલનો અંત થાય છે.
+
| ટાઈપ કરો : less than question mark '''php''' enter '''echo''' space in double quotes "Hello India” semicolon enter question mark greater than'''
 +
 
 
|-
 
|-
||07:30
+
|08:20
||જોડાવાબદ્દલ આભાર.
+
| ફાઈલને સેવ કરવા માટે '''Ctrl ''' અને  ''' S'''  કી એક સાથે દબાવો.
 +
 
 
|-
 
|-
||07:32
+
|08:27
||આ ટ્યુટોરીયલ ભાષાંતર કરનાર હું, જ્યોતી સોલંકી આઈઆઈટી બોમ્બે તરફથી વિદાય લઉં છું.
+
|  વેબ બ્રાઉઝર પર પાછા જાવ.
આવજો.
+
 
 +
|-
 +
|08:29
 +
| એડ્રેસ બાર માં ટાઈપ કરો  '''localhost/phpacademy'''  અને  '''Enter''' દબાવો.
 +
 
 +
|-
 +
|08:40
 +
| આ '''phpacademy''' ફોલ્ડર માની ફાલીઓની યાદી દેખાડશે.
 +
 
 +
|-
 +
|08:47
 +
| અહી આપણી  '''demo.php''';  ફાઈલ છે તે પર ક્લિક કરો.
 +
 
 +
|-
 +
|08:53
 +
| '''Hello India''' મેસેજ દેખાય છે.
 +
 
 +
|-
 +
|08:57
 +
|  '''Xampp services''' ને અટકાવવા માટે , ટર્મિનલ પર ટાઈપ કરો : '''sudo /opt/lampp/lampp stop''' અને '''Enter''' દબાવો.
 +
 
 +
|-
 +
|09:13
 +
|આવશ્યક  હોય '''admin password''' ઉમેરો.
 +
 
 +
|-
 +
|09:17
 +
|'''XAMPP services''' કાર્ય કરવાનું બંદ થાય છે. જયારે પણ તમે આને ફરી રન કરવાનું ઈચ્છો તો '''Xampp'''  ફરીથી ચાલુ કરવાનું યાદ રાખો.
 +
 
 +
|-
 +
|09:27
 +
| ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપને શીખ્યા -'''XAMPP services''' ને કેવી રીતે ચાલુ બંદ અને ઇન્સ્ટોલ કરવું.
 +
 
 +
'''PHP file''' ને કેવી રીતે બનાવવી અને રન કરવી.
 +
 
 +
|-
 +
|09:45
 +
|આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
 +
 
 +
|-
 +
|09:55
 +
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે.  જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે,અમને લખો.
 +
 
 +
|-
 +
|10:06
 +
| '''Spoken Tutorial Project''' માટે ફાળો  '''NMEICT, MHRD,''' ભારત સરકાર દ્વારા આપવા માં આવ્યો છે.
 +
|-
 +
|10:13
 +
|આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
 +
 
 +
|-
 +
|10:19
 +
|આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.  
 +
 
 
|}
 
|}

Latest revision as of 18:27, 28 February 2017

Time Narration
00:01 નમસ્તે મિત્રો લીનક્સ પર XAMPP [ઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:Linux પર XAMPP કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. php ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી.
00:18 આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:

Ubuntu Linux OS 14.04, FireFox વેબ બ્રાઉઝર અને Gedit ટેક્સ્ટ એડિટર

00:32 XAMPP,ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે - કાર્ય કરતું Internet કનેક્શન અને તમારા કમ્પ્યુટરનું Admin એક્સેસ .
00:41 તમને લીનક્સ કમાંડ નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ ,માટે અમારી વેબ સાઈટ નો સંદર્ભ લો.
00:52 XAMPP એક મફત અને Open sourceવેબ સર્વર પેકેજ છે.
00:58 XAMPPસમાવેછે :

Apache HTTP Server, MySQL database, PHP અને Perl માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે.

01:12 XAMPP ઇન્સ્ટોલ કરવા માટે કરવા માટે સરળ છે. GNU/Linux, Mac, Windows અને Solaris ઓપેરેટીંગ સીસ્ટમ માટે ઉપલબ્ધ છે.
01:23 ચાલો લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરીએ.
01:27 તમારા મશીન પર વેબ બ્રાઉઝર ખોલો.
01:31 Address bar માં ટાઈપ કરો : https://www.apachefriends.org/download.html અને Enter દબાવો.
01:44 પેજ ને નીચે સ્ક્રોલ કરો.
01:47 અહી XAMPP બધા ઓપરેટીંગ સીસ્ટમ માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ છે.
01:53 XAMPP for Linux વિભાગ પર જાવ તમે . તમે વિભાગXampp નું હમણાં નું વર્જન જોઈ શકો છો. Y
02:01 મારું સીસ્ટમ 64bit OS છે. તો 5.5.19 / PHP 5.5.19 વર્જન અંતર્ગત,
02:11 હું Download (64 bit) પસંદ કરીશ.
02:15 ડાઉનલોડ શરુ થાય છે.
02:18 મેં આને પહેલાથી જ મારા Downloads ફોલ્ડરમાં સેવ કરેલ છે.
02:24 તો હું આ ડાઉનલોડના પગલા ને સ્કીપ કરું છું.
02:28 હવે terminal ખોલો.
02:31 ટર્મિનલ પર કમાંડ ટાઈપ કરો cd space Downloads અને Enter દબાવો.
02:40 આ વર્તમાન ડિરેક્ટરીને Downloads માં બદલશે.
02:46 હવે કમાંડ ટાઈપ કરો ls અને Enter દબાવો.
02:51 Downloads ફોલ્ડરનું કન્ટેન્ટ દ્રશ્યમાન કરશે.
02:56 અહી આપણી XAMPP ઈંસ્ટોલેશન ફાઈલ છે.
03:00 ચાલો ફાઈલને એક્ઝેક્યુટેબલ પરવાનગી આપીએ
03:04 જેથી આપણે ફાઈલ રન કરી શકીએ ટાઈપ કરો chmod space +x space filename અને Enter દબાવો.
03:18 હવે ફાઈલને રન કરવા માટે ટાઈપ કરો ,sudo' space dot slash (./) filename અને Enter દબાવો.
03:29 આવશ્યક હોય admin password ઉમેરો.
03:34 Setup wizard ડાઈલોગ બોક્સ .
03:38 જ્યાં જરૂરી છે ત્યાં Next બટન પર ક્લિક કરો અને બતાવ્યા પ્રમાણે ઈંસ્ટોલેશન ના પગલા અનુસરો.
03:46 Learn more about Bitnami for XAMPP ચેક બોક્સને અન ચેક કરો.
03:52 Next પર ક્લિક કરો.
03:54 એક વખત જો ઈંસ્ટોલેશન થયી જાય તો Launch XAMPP ચેક બોક્સને અન ચેક કરો. અને Finish પર ક્લિક કરો.
04:04 આ ઈંસ્ટોલેશન સીસ્ટમના opt ફોલ્ડરમાં એક lampp ફોલ્ડર બનાવશે.
04:12 ચાલો ત્યાં જઈને તેને જોઈએ.
04:15 ડાબી બાજુના launcher થી Files ફોલ્ડર આઇકન પર ક્લિક કરો.
04:21 ડાબા પેનલ પર Devices સેક્શન અંતર્ગત Computer પર ક્લિક કરો.
04:29 તમે સીસ્ટમ ફાઈલસ જોઈ શકો છો opt ફોલ્ડર ને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો.
04:38 અહી lampp ફોલ્ડર છે તેને ખોલો.
04:44 અહી આપણે ઘણા બધા સબ-ફોલ્ડર જોઈ શકીએ છીએ.
04:48 htdocs નામક ફોલ્ડર ને પસંદ કરો .
04:53 આ આપણી Web server Appache's root directory છે.
04:58 આપણી PHP કોડ ફાઈલને રન કરવા માટે આપણને તેને આના અંદર સેવ કરવું પડશે.
05:05 Apache's root directory/opt/lampp/htdocs અથવા , /var/www, આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે.
05:24 To make htdocs ફોલ્ડર ને રાઈટેબલ બનાવવા માટે આપણને પરમીશન બદલવી પડશે.
05:30 તો ટર્મિનલ પર ટાઈપ કરો: sudo chmod 777 -R /opt/lampp/htdocs અને Enter દબાવો.
05:56 admin password જો આવશ્યક હોય તો આપો.
06:00 ચાલો હવે જોઈએ Xampp રન થાય છે કે નહી.
06:04 વેબ બ્રાઉઝર ખોલો એડ્રેસ બારમાં ટાઈપ કરો localhost અને એન્ટર દબાવો.
06:15 “Unable to connect” આવો મેસેજ આ દેખાડશે .
06:20 એવું લાગે છે કે Xampp સર્વિસ રન નથી થયી રહી.
06:23 સર્વિસ શરુ કરવા માટે ટાઈપ કરો: sudo /opt/lampp/lampp start અને એન્ટર દબાવો.
06:40 admin password જો આવશ્યક હોય તો આપો.
06:44 Xampp services ને શરુ કરશે.
06:47 વેબ બ્રાઉઝર પર પાછા જાવ અને પેજ ને રીફ્રેશ કરો.
06:52 આ અહી છે ! Xampp ની વેલકમ સ્ક્રીન.
06:56 તે આપણને મૂળભૂત ભાષા પસંદ કરવાનું કહે છે હું English પસંદ કરું છું.
07:03 Xampp હવે સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યું છે.
07:06 ચાલો php નું સેપ્લ કોડ લખીને રન કરીએ.
07:11 htdocs માં એક phpacademy નામક ફોલ્ડર બનાવો.
07:16 ભવિષ્યમાં હું મારી બધી php ફાઈલ આ ફોલ્ડરમાં સંગ્રહીશ.
07:23 આ મને આ વાતની ખાતરી કરવાશે કે મારી ફાઈલ કોઈ બીજા દ્વારા ઓવર રાઈટ નહી થશે.
07:30 phpacademy ફોલ્ડર ખોલો . ચાલો php ફાઈલ બનાવીએ .
07:37 જમણું ક્લિક કરો અને New Document પસંદ કરો.તેને demo.php નામ આપો.
07:48 demo.php in Gedit text editor માં demo.php ખોલો .
07:53 તમે તમારા પસંદ નું કોઈ પણ એડિટર વાપરી શકો છો.
07:59 ટાઈપ કરો : less than question mark php enter echo space in double quotes "Hello India” semicolon enter question mark greater than
08:20 ફાઈલને સેવ કરવા માટે Ctrl અને S કી એક સાથે દબાવો.
08:27 વેબ બ્રાઉઝર પર પાછા જાવ.
08:29 એડ્રેસ બાર માં ટાઈપ કરો localhost/phpacademy અને Enter દબાવો.
08:40 phpacademy ફોલ્ડર માની ફાલીઓની યાદી દેખાડશે.
08:47 અહી આપણી demo.php; ફાઈલ છે તે પર ક્લિક કરો.
08:53 Hello India મેસેજ દેખાય છે.
08:57 Xampp services ને અટકાવવા માટે , ટર્મિનલ પર ટાઈપ કરો : sudo /opt/lampp/lampp stop અને Enter દબાવો.
09:13 આવશ્યક હોય admin password ઉમેરો.
09:17 XAMPP services કાર્ય કરવાનું બંદ થાય છે. જયારે પણ તમે આને ફરી રન કરવાનું ઈચ્છો તો Xampp ફરીથી ચાલુ કરવાનું યાદ રાખો.
09:27 ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપને શીખ્યા -XAMPP services ને કેવી રીતે ચાલુ બંદ અને ઇન્સ્ટોલ કરવું.

PHP file ને કેવી રીતે બનાવવી અને રન કરવી.

09:45 આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
09:55 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે,અમને લખો.
10:06 Spoken Tutorial Project માટે ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવા માં આવ્યો છે.
10:13 આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે
10:19 આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, Krupali, PoojaMoolya