Difference between revisions of "PHP-and-MySQL/C2/XAMPP-in-Linux/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 10: | Line 10: | ||
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું: | + | | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:'''Linux''' પર '''XAMPP''' કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. '''php''' ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:18 | |00:18 | ||
| આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: | | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું: | ||
− | + | '''Ubuntu Linux OS 14.04''', '''FireFox''' વેબ બ્રાઉઝર અને '''Gedit''' ટેક્સ્ટ એડિટર | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:32 | |00:32 | ||
− | | '''XAMPP''',ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે - | + | | '''XAMPP''',ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે - કાર્ય કરતું '''Internet''' કનેક્શન અને તમારા કમ્પ્યુટરનું '''Admin''' એક્સેસ . |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 38: | Line 32: | ||
|00:58 | |00:58 | ||
|| '''XAMPP'''સમાવેછે : | || '''XAMPP'''સમાવેછે : | ||
− | + | '''Apache HTTP Server''', '''MySQL database''', '''PHP''' અને '''Perl''' માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે. | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 72: | Line 64: | ||
|- | |- | ||
|02:01 | |02:01 | ||
− | | | + | | મારું સીસ્ટમ '''64bit OS''' છે. તો '''5.5.19 / PHP 5.5.19''' વર્જન અંતર્ગત, |
|- | |- | ||
Line 108: | Line 100: | ||
|- | |- | ||
|02:51 | |02:51 | ||
− | | | + | |આ '''Downloads''' ફોલ્ડરનું કન્ટેન્ટ દ્રશ્યમાન કરશે. |
|- | |- | ||
|02:56 | |02:56 | ||
− | | | + | |અહી આપણી '''XAMPP''' ઈંસ્ટોલેશન ફાઈલ છે. |
|- | |- | ||
|03:00 | |03:00 | ||
− | | | + | |ચાલો ફાઈલને એક્ઝેક્યુટેબલ પરવાનગી આપીએ |
|- | |- | ||
|03:04 | |03:04 | ||
− | | | + | | જેથી આપણે ફાઈલ રન કરી શકીએ ટાઈપ કરો '''chmod''' space '''+x''' space filename અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
|03:18 | |03:18 | ||
− | | | + | | હવે ફાઈલને રન કરવા માટે ટાઈપ કરો ,''sudo''' space dot slash (./) filename અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
|03:29 | |03:29 | ||
− | | | + | | આવશ્યક હોય '''admin password''' ઉમેરો. |
|- | |- | ||
|03:34 | |03:34 | ||
− | |'''Setup wizard''' | + | |'''Setup wizard''' ડાઈલોગ બોક્સ . |
|- | |- | ||
|03:38 | |03:38 | ||
− | | | + | |જ્યાં જરૂરી છે ત્યાં '''Next''' બટન પર ક્લિક કરો અને બતાવ્યા પ્રમાણે ઈંસ્ટોલેશન ના પગલા અનુસરો. |
|- | |- | ||
|03:46 | |03:46 | ||
− | | | + | | '''Learn more about Bitnami for XAMPP''' ચેક બોક્સને અન ચેક કરો. |
|- | |- | ||
|03:52 | |03:52 | ||
− | | | + | |'''Next''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|03:54 | |03:54 | ||
− | | | + | | એક વખત જો ઈંસ્ટોલેશન થયી જાય તો '''Launch XAMPP''' ચેક બોક્સને અન ચેક કરો. અને '''Finish''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:04 | |04:04 | ||
− | | | + | | આ ઈંસ્ટોલેશન સીસ્ટમના '''opt''' ફોલ્ડરમાં એક '''lampp''' ફોલ્ડર બનાવશે. |
|- | |- | ||
|04:12 | |04:12 | ||
− | | | + | | ચાલો ત્યાં જઈને તેને જોઈએ. |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | | | + | | ડાબી બાજુના '''launcher''' થી '''Files''' ફોલ્ડર આઇકન પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:21 | |04:21 | ||
− | | | + | | ડાબા પેનલ પર '''Devices''' સેક્શન અંતર્ગત '''Computer''' પર ક્લિક કરો. |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | | + | | તમે સીસ્ટમ ફાઈલસ જોઈ શકો છો '''opt''' ફોલ્ડર ને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
|- | |- | ||
|04:38 | |04:38 | ||
− | | | + | | અહી '''lampp''' ફોલ્ડર છે તેને ખોલો. |
|- | |- | ||
|04:44 | |04:44 | ||
− | | | + | | અહી આપણે ઘણા બધા સબ-ફોલ્ડર જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|04:48 | |04:48 | ||
− | | | + | | '''htdocs''' નામક ફોલ્ડર ને પસંદ કરો . |
|- | |- | ||
|04:53 | |04:53 | ||
− | | | + | |આ આપણી '''Web server Appache's root directory''' છે. |
|- | |- | ||
|04:58 | |04:58 | ||
− | | | + | | આપણી '''PHP''' કોડ ફાઈલને રન કરવા માટે આપણને તેને આના અંદર સેવ કરવું પડશે. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | | | + | | '''Apache's root directory''' એ '''/opt/lampp/htdocs ''' અથવા , '''/var/www''', આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે. |
− | + | ||
− | + | ||
|- | |- | ||
|05:24 | |05:24 | ||
− | |To make '''htdocs''' | + | |To make '''htdocs''' ફોલ્ડર ને રાઈટેબલ બનાવવા માટે આપણને પરમીશન બદલવી પડશે. |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | | | + | |તો ટર્મિનલ પર ટાઈપ કરો: '''sudo chmod 777 -R /opt/lampp/htdocs''' અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | | | + | | '''admin password''' જો આવશ્યક હોય તો આપો. |
|- | |- | ||
|06:00 | |06:00 | ||
− | | | + | | ચાલો હવે જોઈએ '''Xampp''' રન થાય છે કે નહી. |
|- | |- | ||
|06:04 | |06:04 | ||
− | | | + | | વેબ બ્રાઉઝર ખોલો એડ્રેસ બારમાં ટાઈપ કરો '''localhost''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | | | + | | '''“Unable to connect”''' આવો મેસેજ આ દેખાડશે . |
|- | |- | ||
|06:20 | |06:20 | ||
− | | | + | | એવું લાગે છે કે '''Xampp''' સર્વિસ રન નથી થયી રહી. |
|- | |- | ||
|06:23 | |06:23 | ||
− | | | + | | સર્વિસ શરુ કરવા માટે ટાઈપ કરો: '''sudo /opt/lampp/lampp start''' અને એન્ટર દબાવો. |
|- | |- | ||
|06:40 | |06:40 | ||
− | | | + | |'''admin password''' જો આવશ્યક હોય તો આપો. |
|- | |- | ||
|06:44 | |06:44 | ||
− | | | + | |આ '''Xampp services''' ને શરુ કરશે. |
|- | |- | ||
|06:47 | |06:47 | ||
− | | | + | |વેબ બ્રાઉઝર પર પાછા જાવ અને પેજ ને રીફ્રેશ કરો. |
|- | |- | ||
|06:52 | |06:52 | ||
− | | | + | | આ અહી છે ! '''Xampp''' ની વેલકમ સ્ક્રીન. |
|- | |- | ||
|06:56 | |06:56 | ||
− | | | + | | તે આપણને મૂળભૂત ભાષા પસંદ કરવાનું કહે છે હું '''English''' પસંદ કરું છું. |
|- | |- | ||
| 07:03 | | 07:03 | ||
− | | '''Xampp ''' | + | | '''Xampp ''' હવે સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યું છે. |
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | | | + | | ચાલો '''php''' નું સેપ્લ કોડ લખીને રન કરીએ. |
|- | |- | ||
|07:11 | |07:11 | ||
− | | | + | | '''htdocs''' માં એક '''phpacademy''' નામક ફોલ્ડર બનાવો. |
|- | |- | ||
|07:16 | |07:16 | ||
− | | | + | | ભવિષ્યમાં હું મારી બધી '''php''' ફાઈલ આ ફોલ્ડરમાં સંગ્રહીશ. |
|- | |- | ||
|07:23 | |07:23 | ||
− | | | + | | આ મને આ વાતની ખાતરી કરવાશે કે મારી ફાઈલ કોઈ બીજા દ્વારા ઓવર રાઈટ નહી થશે. |
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | | | + | | '''phpacademy''' ફોલ્ડર ખોલો . ચાલો '''php''' ફાઈલ બનાવીએ . |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | | | + | | જમણું ક્લિક કરો અને '''New Document''' પસંદ કરો.તેને '''demo.php''' નામ આપો. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | | + | | '''demo.php''' in '''Gedit text editor''' માં '''demo.php''' ખોલો . |
|- | |- | ||
|07:53 | |07:53 | ||
− | | | + | |તમે તમારા પસંદ નું કોઈ પણ એડિટર વાપરી શકો છો. |
|- | |- | ||
|07:59 | |07:59 | ||
− | | | + | | ટાઈપ કરો : less than question mark '''php''' enter '''echo''' space in double quotes "Hello India” semicolon enter question mark greater than''' |
|- | |- | ||
|08:20 | |08:20 | ||
− | | | + | | ફાઈલને સેવ કરવા માટે '''Ctrl ''' અને ''' S''' કી એક સાથે દબાવો. |
|- | |- | ||
|08:27 | |08:27 | ||
− | | | + | | વેબ બ્રાઉઝર પર પાછા જાવ. |
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | | | + | | એડ્રેસ બાર માં ટાઈપ કરો '''localhost/phpacademy''' અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | | | + | | આ '''phpacademy''' ફોલ્ડર માની ફાલીઓની યાદી દેખાડશે. |
|- | |- | ||
|08:47 | |08:47 | ||
− | | | + | | અહી આપણી '''demo.php'''; ફાઈલ છે તે પર ક્લિક કરો. |
|- | |- | ||
|08:53 | |08:53 | ||
− | | | + | | '''Hello India''' મેસેજ દેખાય છે. |
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | | | + | | '''Xampp services''' ને અટકાવવા માટે , ટર્મિનલ પર ટાઈપ કરો : '''sudo /opt/lampp/lampp stop''' અને '''Enter''' દબાવો. |
|- | |- | ||
|09:13 | |09:13 | ||
− | | | + | |આવશ્યક હોય '''admin password''' ઉમેરો. |
|- | |- | ||
|09:17 | |09:17 | ||
− | |'''XAMPP services''' | + | |'''XAMPP services''' કાર્ય કરવાનું બંદ થાય છે. જયારે પણ તમે આને ફરી રન કરવાનું ઈચ્છો તો '''Xampp''' ફરીથી ચાલુ કરવાનું યાદ રાખો. |
|- | |- | ||
|09:27 | |09:27 | ||
− | | | + | | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપને શીખ્યા -'''XAMPP services''' ને કેવી રીતે ચાલુ બંદ અને ઇન્સ્ટોલ કરવું. |
− | + | ||
− | + | '''PHP file''' ને કેવી રીતે બનાવવી અને રન કરવી. | |
|- | |- | ||
|09:45 | |09:45 | ||
− | | | + | |આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
|09:55 | |09:55 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે,અમને લખો. |
|- | |- | ||
|10:06 | |10:06 | ||
− | | '''Spoken Tutorial Project''' | + | | '''Spoken Tutorial Project''' માટે ફાળો '''NMEICT, MHRD,''' ભારત સરકાર દ્વારા આપવા માં આવ્યો છે. |
− | + | ||
|- | |- | ||
|10:13 | |10:13 | ||
− | | | + | |આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
|- | |- | ||
|10:19 | |10:19 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 18:27, 28 February 2017
Time | Narration |
00:01 | નમસ્તે મિત્રો લીનક્સ પર XAMPP [ઝેમ્પ] સંસ્થાપિત કરવાં પરના આ સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું:Linux પર XAMPP કેવી રીતે ઇન્સ્ટોલ કરવું. php ફાઈલને કેવીરીતે બનાવવી અને રન કરવી. |
00:18 | આ ટ્યુટોરીયલ રિકોર્ડ કરવા માટે હું ઉપયોગ કરી રહી છું:
Ubuntu Linux OS 14.04, FireFox વેબ બ્રાઉઝર અને Gedit ટેક્સ્ટ એડિટર |
00:32 | XAMPP,ને ઇન્સ્ટોલ કરવા માટે તમારી પાસે - કાર્ય કરતું Internet કનેક્શન અને તમારા કમ્પ્યુટરનું Admin એક્સેસ . |
00:41 | તમને લીનક્સ કમાંડ નું સાદું જ્ઞાન હોવું જરૂરી છે જો નથી તો સંબંધિત ટ્યુટોરીયલ ,માટે અમારી વેબ સાઈટ નો સંદર્ભ લો. |
00:52 | XAMPP એક મફત અને Open sourceવેબ સર્વર પેકેજ છે. |
00:58 | XAMPPસમાવેછે :
Apache HTTP Server, MySQL database, PHP અને Perl માં લખેલી સ્ક્રિપ્ટો માટે ઇન્ટરપ્રીટરો સમાવે છે. |
01:12 | XAMPP ઇન્સ્ટોલ કરવા માટે કરવા માટે સરળ છે. આ GNU/Linux, Mac, Windows અને Solaris ઓપેરેટીંગ સીસ્ટમ માટે ઉપલબ્ધ છે. |
01:23 | ચાલો લીનક્સ માટે XAMPP ડાઉનલોડ કરીએ. |
01:27 | તમારા મશીન પર વેબ બ્રાઉઝર ખોલો. |
01:31 | Address bar માં ટાઈપ કરો : https://www.apachefriends.org/download.html અને Enter દબાવો. |
01:44 | પેજ ને નીચે સ્ક્રોલ કરો. |
01:47 | અહી XAMPP બધા ઓપરેટીંગ સીસ્ટમ માટે ડાઉનલોડ કરવા ઉપલબ્ધ છે. |
01:53 | XAMPP for Linux વિભાગ પર જાવ તમે . તમે વિભાગXampp નું હમણાં નું વર્જન જોઈ શકો છો. Y |
02:01 | મારું સીસ્ટમ 64bit OS છે. તો 5.5.19 / PHP 5.5.19 વર્જન અંતર્ગત, |
02:11 | હું Download (64 bit) પસંદ કરીશ. |
02:15 | ડાઉનલોડ શરુ થાય છે. |
02:18 | મેં આને પહેલાથી જ મારા Downloads ફોલ્ડરમાં સેવ કરેલ છે. |
02:24 | તો હું આ ડાઉનલોડના પગલા ને સ્કીપ કરું છું. |
02:28 | હવે terminal ખોલો. |
02:31 | ટર્મિનલ પર કમાંડ ટાઈપ કરો cd space Downloads અને Enter દબાવો. |
02:40 | આ વર્તમાન ડિરેક્ટરીને Downloads માં બદલશે. |
02:46 | હવે કમાંડ ટાઈપ કરો ls અને Enter દબાવો. |
02:51 | આ Downloads ફોલ્ડરનું કન્ટેન્ટ દ્રશ્યમાન કરશે. |
02:56 | અહી આપણી XAMPP ઈંસ્ટોલેશન ફાઈલ છે. |
03:00 | ચાલો ફાઈલને એક્ઝેક્યુટેબલ પરવાનગી આપીએ |
03:04 | જેથી આપણે ફાઈલ રન કરી શકીએ ટાઈપ કરો chmod space +x space filename અને Enter દબાવો. |
03:18 | હવે ફાઈલને રન કરવા માટે ટાઈપ કરો ,sudo' space dot slash (./) filename અને Enter દબાવો. |
03:29 | આવશ્યક હોય admin password ઉમેરો. |
03:34 | Setup wizard ડાઈલોગ બોક્સ . |
03:38 | જ્યાં જરૂરી છે ત્યાં Next બટન પર ક્લિક કરો અને બતાવ્યા પ્રમાણે ઈંસ્ટોલેશન ના પગલા અનુસરો. |
03:46 | Learn more about Bitnami for XAMPP ચેક બોક્સને અન ચેક કરો. |
03:52 | Next પર ક્લિક કરો. |
03:54 | એક વખત જો ઈંસ્ટોલેશન થયી જાય તો Launch XAMPP ચેક બોક્સને અન ચેક કરો. અને Finish પર ક્લિક કરો. |
04:04 | આ ઈંસ્ટોલેશન સીસ્ટમના opt ફોલ્ડરમાં એક lampp ફોલ્ડર બનાવશે. |
04:12 | ચાલો ત્યાં જઈને તેને જોઈએ. |
04:15 | ડાબી બાજુના launcher થી Files ફોલ્ડર આઇકન પર ક્લિક કરો. |
04:21 | ડાબા પેનલ પર Devices સેક્શન અંતર્ગત Computer પર ક્લિક કરો. |
04:29 | તમે સીસ્ટમ ફાઈલસ જોઈ શકો છો opt ફોલ્ડર ને ખોલવા માટે તે પર ડબલ ક્લિક કરો. |
04:38 | અહી lampp ફોલ્ડર છે તેને ખોલો. |
04:44 | અહી આપણે ઘણા બધા સબ-ફોલ્ડર જોઈ શકીએ છીએ. |
04:48 | htdocs નામક ફોલ્ડર ને પસંદ કરો . |
04:53 | આ આપણી Web server Appache's root directory છે. |
04:58 | આપણી PHP કોડ ફાઈલને રન કરવા માટે આપણને તેને આના અંદર સેવ કરવું પડશે. |
05:05 | Apache's root directory એ /opt/lampp/htdocs અથવા , /var/www, આ હોય શકે છે જે તમારા ઈંસ્ટોલેશન ની પ્રક્રિયા પર આધારિત છે. |
05:24 | To make htdocs ફોલ્ડર ને રાઈટેબલ બનાવવા માટે આપણને પરમીશન બદલવી પડશે. |
05:30 | તો ટર્મિનલ પર ટાઈપ કરો: sudo chmod 777 -R /opt/lampp/htdocs અને Enter દબાવો. |
05:56 | admin password જો આવશ્યક હોય તો આપો. |
06:00 | ચાલો હવે જોઈએ Xampp રન થાય છે કે નહી. |
06:04 | વેબ બ્રાઉઝર ખોલો એડ્રેસ બારમાં ટાઈપ કરો localhost અને એન્ટર દબાવો. |
06:15 | “Unable to connect” આવો મેસેજ આ દેખાડશે . |
06:20 | એવું લાગે છે કે Xampp સર્વિસ રન નથી થયી રહી. |
06:23 | સર્વિસ શરુ કરવા માટે ટાઈપ કરો: sudo /opt/lampp/lampp start અને એન્ટર દબાવો. |
06:40 | admin password જો આવશ્યક હોય તો આપો. |
06:44 | આ Xampp services ને શરુ કરશે. |
06:47 | વેબ બ્રાઉઝર પર પાછા જાવ અને પેજ ને રીફ્રેશ કરો. |
06:52 | આ અહી છે ! Xampp ની વેલકમ સ્ક્રીન. |
06:56 | તે આપણને મૂળભૂત ભાષા પસંદ કરવાનું કહે છે હું English પસંદ કરું છું. |
07:03 | Xampp હવે સંપૂર્ણ રીતે કાર્ય કરી રહ્યું છે. |
07:06 | ચાલો php નું સેપ્લ કોડ લખીને રન કરીએ. |
07:11 | htdocs માં એક phpacademy નામક ફોલ્ડર બનાવો. |
07:16 | ભવિષ્યમાં હું મારી બધી php ફાઈલ આ ફોલ્ડરમાં સંગ્રહીશ. |
07:23 | આ મને આ વાતની ખાતરી કરવાશે કે મારી ફાઈલ કોઈ બીજા દ્વારા ઓવર રાઈટ નહી થશે. |
07:30 | phpacademy ફોલ્ડર ખોલો . ચાલો php ફાઈલ બનાવીએ . |
07:37 | જમણું ક્લિક કરો અને New Document પસંદ કરો.તેને demo.php નામ આપો. |
07:48 | demo.php in Gedit text editor માં demo.php ખોલો . |
07:53 | તમે તમારા પસંદ નું કોઈ પણ એડિટર વાપરી શકો છો. |
07:59 | ટાઈપ કરો : less than question mark php enter echo space in double quotes "Hello India” semicolon enter question mark greater than |
08:20 | ફાઈલને સેવ કરવા માટે Ctrl અને S કી એક સાથે દબાવો. |
08:27 | વેબ બ્રાઉઝર પર પાછા જાવ. |
08:29 | એડ્રેસ બાર માં ટાઈપ કરો localhost/phpacademy અને Enter દબાવો. |
08:40 | આ phpacademy ફોલ્ડર માની ફાલીઓની યાદી દેખાડશે. |
08:47 | અહી આપણી demo.php; ફાઈલ છે તે પર ક્લિક કરો. |
08:53 | Hello India મેસેજ દેખાય છે. |
08:57 | Xampp services ને અટકાવવા માટે , ટર્મિનલ પર ટાઈપ કરો : sudo /opt/lampp/lampp stop અને Enter દબાવો. |
09:13 | આવશ્યક હોય admin password ઉમેરો. |
09:17 | XAMPP services કાર્ય કરવાનું બંદ થાય છે. જયારે પણ તમે આને ફરી રન કરવાનું ઈચ્છો તો Xampp ફરીથી ચાલુ કરવાનું યાદ રાખો. |
09:27 | ચાલો સારાંશ લઈએ આ ટ્યુટોરીયલ માં આપને શીખ્યા -XAMPP services ને કેવી રીતે ચાલુ બંદ અને ઇન્સ્ટોલ કરવું.
PHP file ને કેવી રીતે બનાવવી અને રન કરવી. |
09:45 | આ વિડીઓ સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે જો તમારી પાસે બેન્ડવિડ્થ સારી ન હોય, તો તમે તે ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:55 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપો આયોજિત કરે છે. જેઓ ઓનલાઇન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે,અમને લખો. |
10:06 | Spoken Tutorial Project માટે ફાળો NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા આપવા માં આવ્યો છે. |
10:13 | આ મિશન વિશે વધુ માહીતી આ લીંક ઉપર ઉપલબ્ધ છે |
10:19 | આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર કરનાર હું, જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર. |