Difference between revisions of "PERL/C3/Including-files-or-modules/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(5 intermediate revisions by one other user not shown)
Line 9: Line 9:
 
|-
 
|-
 
|00:08
 
|00:08
|આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ મેથડનો ઉપયોગ કરતા શીખીશું  
+
|આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ મેથડનો ઉપયોગ કરતા શીખીશું '''do''', '''use ''' અને '''require'''
* '''do'''
+
* '''use ''' અને  
+
* '''require'''
+
 
+
  
 
|-
 
|-
 
|00:16
 
|00:16
 
|અહી આપણે વાપરી રહ્યા છીએ.  
 
|અહી આપણે વાપરી રહ્યા છીએ.  
* '''Ubuntu Linux 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ  
+
'''Ubuntu Linux 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ, '''Perl 5.14.2''' અને '''gedit''' ટેક્સ્ટ એડિટર
* '''Perl 5.14.2''' અને  
+
* '''gedit''' ટેક્સ્ટ એડિટર
+
  
 
|-
 
|-
Line 75: Line 69:
 
|-
 
|-
 
|01:43
 
|01:43
| તમારા ટેક્સ્ટ એડિટર ઓર એક નવી ફાઈલ ખોલો અને તેને  '''main dot pl''' નામ આપો.
+
| તમારા ટેક્સ્ટ એડિટર પર એક નવી ફાઈલ ખોલો અને તેને  '''main dot pl''' નામ આપો.
  
 
|-
 
|-
Line 94: Line 88:
 
|-
 
|-
 
|02:09
 
|02:09
| વર્તમાન ડેટ અને ટાઈમ ''' datetime dot pl file.'''  ના ''' $datestring'''  વેરીએબલમાં સંગ્રહિત થાય છે.
+
| વર્તમાન ''' datetime dot pl file.'''  ના ''' $datestring'''  વેરીએબલમાં સંગ્રહિત થાય છે.
  
 
|-
 
|-
Line 142: Line 136:
 
|-
 
|-
 
|03:08
 
|03:08
| It is verified at the '''run time'''.
+
| '''run time''' વખતે વેરીફાઈય થાય છે.
  
 
|-
 
|-
Line 150: Line 144:
 
|-
 
|-
 
|03:14
 
|03:14
| T'''use() method ''' નું સિન્ટેક્સ છે : '''use module name semicolon'''.
+
| '''use() method ''' નું સિન્ટેક્સ છે : '''use module name semicolon'''.
  
 
|-
 
|-
Line 158: Line 152:
 
|-
 
|-
 
|03:25
 
|03:25
|  
+
| કોડનો  ફરી ઉપયોગ  '''modules''' થી અમલીકરણ થાય છે.
કોડનો  ફરી ઉપયોગ  '''modules''' થી અમલીકરણ થાય છે.
+
  
 
|-
 
|-
Line 202: Line 195:
 
|-
 
|-
 
|04:25
 
|04:25
|  પ્રથમ લીન મોડ્યુલ નામના સાથે  '''use method''' દેખાડે છે.
+
|  પ્રથમ લાઈન મોડ્યુલ નામના સાથે  '''use method''' દેખાડે છે.
  
 
|-
 
|-
Line 210: Line 203:
 
|-
 
|-
 
|04:33
 
|04:33
|  આપણે  '''sum dot pm ''' ફાઈલમાં '''total()''' ફંકશન પર  ઈનપુટ પેરામીટરસ  ''' 1, 7, 5, 4,9 as ''' પાસ કરી રહ્યા છીએ.  
+
|  આપણે  '''sum dot pm ''' ફાઈલમાં '''total()''' ફંકશન પર  ઈનપુટ પેરામીટરસ  ''' 1, 7, 5, 4,9 ''' પાસ કરી રહ્યા છીએ.  
  
 
|-
 
|-
Line 248: Line 241:
 
|-
 
|-
 
|05:39
 
|05:39
|'''use strict''' પ્રોગ્રામમાં ઉપયોગ થયેલ બધા વેરીએબલસ ને ડીકલેર કરવા માટે યુજરસ આગ્રહ કરે છે.  
+
|'''use strict''' પ્રોગ્રામમાં ઉપયોગ થયેલ બધા વેરીએબલસ ને ડીકલેર કરવા માટે યુજરસ આગ્રહ કરે છે.  
  
 
|-
 
|-
Line 289: Line 282:
 
| તો: આ પ્રકારે  '''use method ''' વિકલ્પ કાર્ય કરે છે.
 
| તો: આ પ્રકારે  '''use method ''' વિકલ્પ કાર્ય કરે છે.
 
    
 
    
 
 
|-
 
|-
 
|06:36
 
|06:36
Line 323: Line 315:
 
|-
 
|-
 
|07:26
 
|07:26
|Note that we need the '''1 semicolon''' at the end of the file.
+
| ધ્યાન આપો કે આપણને ફાઈલના અંતમાં  '''1 semicolon''' ની જરૂરિયાત છે.
  
 
|-
 
|-
 
|07:31
 
|07:31
|This is because''' Perl''' needs the last expression in the file to return a '''true''' value.
+
| આ એટલા માટે કારણકે ''' Perl''' ને '''true''' વેલ્યુ રીટર્ન કરવા માટે ફાઈલમાં છેલ્લા ''' expression '''  ની જરૂરિયાત છે.
  
 
|-
 
|-
 
|07:37
 
|07:37
|Now, press''' Ctrl+S''' to '''save''' the file.
+
| ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.
  
 
|-
 
|-
 
|07:41
 
|07:41
|Next, we will write a Perl program in which we’ll call these '''subroutines '''using''' require''' method.
+
| આગળ આપણે એક પર્લ પ્રોગ્રામ લખીશું જેમાં આપણે ''' require''' મેથડનો ઉપયોગ કરીને '''subroutines ''' ને કોલ કરીશું.
  
 
|-
 
|-
 
|07:48
 
|07:48
|Let me open the sample program''' callprogram dot pl''' which I have already saved.
+
|હવે હું સેમ્પલ પ્રોગ્રામ ''' callprogram dot pl''' ને ખોલીશ જે મેં પહેલાથી જ સેવ કરેલ છે.
  
 
|-
 
|-
 
|07:54
 
|07:54
|Type the following code as displayed on the screen in your file. Let me explain the code now.
+
| હવે તમારી ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમઝાવું.
  
 
|-
 
|-
 
|08:02
 
|08:02
|'''require''' reads the''' commonfunctions dot pl''' file containing Perl code and compiles it.
+
|પર્લ કોડ ધરાવવા  વાડી ''' commonfunctions dot pl''' ફાઈલ ને વાંચે છે  અને તેને કમ્પાઈલ કરે છે.
  
 
|-
 
|-
 
|08:09
 
|08:09
|This program gives 4 options to the user. The user has to choose one option at a time.
+
| આ પ્રોગ્રામ યુઝર ને  4 વિકલ્પ આપે છે, યુઝર ને એક વખત માં એક જ વિકલ્પને પસંદ કરવાનું છે.
  
 
|-
 
|-
 
|08:17
 
|08:17
|1: (one) is to find the square of a number.
+
|1: (one) એક વર્ગના નંબરને મેળવવા માટે છે.  
  
 
|-
 
|-
 
|08:20
 
|08:20
|2: Two is for square root of a number.
+
|2: ( Two ) નંબરના વર્ગમૂળ માટે છે.
  
 
|-
 
|-
 
|08:23
 
|08:23
|3: Three is for a random number in the given range. 4: Four is to quit the program.
+
|3:( Three ) આપેલ રેંજમાં રેન્ડમ નંબર ના માટે છે . 4:( Four ) પ્રોગ્રામને છોડવા માટે છે.
  
 
|-
 
|-
 
|08:29
 
|08:29
|If option 1 (one) is typed, it will ask the user to enter a number.
+
| જો વિકલ્પ  ''' 1 (one) ''' ટાઈપ કરવામાં આવે ત આ યુજર થી એક નંબર ઉમેરવા માટે કહેશે.
  
 
|-
 
|-
 
|08:34
 
|08:34
|The value is stored in''' $number.''' The value is  passed to the function '''square()''' in''' commonfunctions dot pl''' file.
+
| વેલ્યુ ''' $number.'''  માં સંગ્રહ થાય છે. વેલ્યુ ''' commonfunctions dot pl''' ફાઈલમાં  '''square()''' ફંકશન પર પાસ કરવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|08:44
 
|08:44
|The '''function''' returns the square of a number.
+
| ફંકશન નંબરના વર્ગને રીટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
|08:47
 
|08:47
|The '''print''' statement prints the square of a number as output.
+
| પ્રિન્ટ સ્ટેટમેન્ટ આઉટપુટ ની જેમ નંબર ના વર્ગને પ્રિન્ટ કરે છે.
  
 
|-
 
|-
 
|08:52
 
|08:52
|If option 2 (two) is typed, the square root of a number is displayed as output.
+
| જો વિકલ્પ ''' 2 (two ) '''  કરવા માં આવે તો આઉટપુટ માં નંબરનો વર્ગમૂળ પ્રદશિત થાય છે.  
  
 
|-
 
|-
 
|08:58
 
|08:58
|The execution is followed as explained in the previous function '''square()'''.
+
| પાછલા ફંકશન '''square()''' માં સમ્ઝાવેલ ની જેમ એક્ઝીક્યુશન નું અનુસરણ થાય છે.  
  
 
|-
 
|-
 
|09:03
 
|09:03
|If option 3 (three) is typed, a random number is displayed as output in the given range.
+
| જો વિકલ્પ '''3 (three)'''  ટાઈપ કરવા માં આવે તો આપેલ રેંજમાં આઉટપુટ ની જેમ એક રેન્ડમ વિકલ્પ નંબર દેખાય છે.
  
 
|-
 
|-
 
|09:09
 
|09:09
|Else, if option is 4 (four), the program exits. If any option other than the ones specified is given, the '''print''' statement says “Incorrect option”.
+
| નહિતો જો વિકલ્પ  '''4 (four)''' છે તો પ્રોગ્રામ એક્ઝીટ થયી જાય છે . જો આપેલ વિકલ્પની જગ્યાએ  બીજો કોઈ વિકલ્પ નિર્દિષ્ટ થાય છે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ દેખાય છે.
  
 
|-
 
|-
 
|09:20
 
|09:20
|Note that in this program, we have called only three functions out of four from '''commonfunctions dot pl'''.
+
|નોંધ લો કે આ પ્રોગ્રામમાં આપણે  '''commonfunctions dot pl''' થી ચાર માં થી ફક્ત ત્રણ ફંકશન કોલ કર્યો છે.  
 +
 
 
|-
 
|-
 
|09:28
 
|09:28
|Now, press''' Ctrl+S''' to '''save''' the file.
+
| ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' કી દબાવો.
  
 
|-
 
|-
 
|09:31
 
|09:31
|Let us '''execute''' the program.
+
|ચાલો પ્રોગ્રામ '''execute''' કરીને.
  
 
|-
 
|-
 
|09:34
 
|09:34
|Switch back to the terminal and type: '''perl callprogram dot pl'''.
+
| ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો: '''perl callprogram dot pl'''.
  
 
|-
 
|-
 
|09:41
 
|09:41
|Observe the output.
+
| આઉટપુટનું અવલોકન કરો.
  
 
|-
 
|-
 
|09:44
 
|09:44
|I'll execute the program once again with a different option.
+
| હું વિવિધ વિકલ્પો સાથે પ્રોગ્રામને ફરી એક્ઝીક્યુટ કરીશ.
  
 
|-
 
|-
 
|09:49
 
|09:49
|Type:''' perl callprogram dot pl'''.
+
| ટાઈપ કરો :''' perl callprogram dot pl'''
  
 
|-
 
|-
 
|09:53
 
|09:53
|Now, enter the option as 3.
+
| હવે વિકલ્પ ''' 3.'''  ને ઉમેરો.
  
 
|-
 
|-
 
|09:56
 
|09:56
|'''Enter a lower range''' as 50.
+
| લોવર રેંજમાં '''50''' ઉમેરો .
  
 
|-
 
|-
 
|09:59
 
|09:59
|'''Enter a upper range''' as 99.
+
| અપર રેંજમાં '''99''' ઉમેરો .
  
 
|-
 
|-
 
|10:02
 
|10:02
|We can see the random number is generated in the given range of numbers.
+
| આપણે જોઈ શકીએ છીએ નંબરસ ની આપેલ રેંજમાં રેન્ડમ નંબર ઉત્પન થાય છે.
  
 
|-
 
|-
 
|10:08
 
|10:08
|Try other options on your own.  
+
| પોતાની જાતે અન્ય વિકલ્પોનો પ્રયાસ કરો.
  
 
|-
 
|-
 
|10:11
 
|10:11
|This brings us to the end of this tutorial. Let us summarize.
+
|અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
  
 
|-
 
|-
 
|10:16
 
|10:16
|In this tutorial, we learnt to use:
+
| આ ટ્યુટોરીયલમાં આપણે પર્લ પ્રોગ્રામિંગમાં  આપેલ મેથડને ઉપયોગ કરતાશીખ્યા:'''do''''''use''''''require methods '''
* '''do'''
+
* '''use'''
+
* '''require methods '''in PERL programming.
+
 
+
 
|-
 
|-
 
|10:24
 
|10:24
|Note: "use" '''module''' is recommended over "require" module, because it determines '''module availability '''at '''compile time'''.
+
|નોંધ  '"require"' મોડ્યુલ પર  "use" મોડ્યુલ ની સલાહ આપવામાં આવે છે કેમકે  આ કમ્પાઈલના સમયે મોડ્યુલની ઉપલ્ભ્તા ને નિર્ધારિત કરે છે.
 +
 
 
|-
 
|-
 
|10:33
 
|10:33
|Here is an assignment for you. Write a Perl program''' reminder.pl''' where you will write a letter to the participants.
+
| અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે એક પર્લ પ્રોગ્રામ ''' reminder.pl''' લખો જ્યાં તમે સહભાગીઓના માટે એક લેટર લખો.
 
+
 
|-
 
|-
 
|10:41
 
|10:41
|Prompt the user to enter''' To''' and''' From''' name.
+
| યુજરને ''' To''' અને ''' From''' નામ ઉમેરવા માટે કહો.
  
 
|-
 
|-
 
|10:45
 
|10:45
|'''Call''' the subroutines from''' Letter dot pm''' using ‘use’ method.
+
| ''‘use’'' મેથડ નો ઉપયોગ કરીને ''' Letter dot pm''' થી સબરૂટીન ને કોલ કરો  .
  
 
|-
 
|-
 
|10:50
 
|10:50
| Write the below functions in''' Letter dot pm '''file.
+
|''' Letter dot pm ''' ફાઈલમાં નીચે આપેલ ફંકશન લખો.
  
 
|-
 
|-
 
|10:54
 
|10:54
| '''LetterDate()''' function returns the current date and time.
+
| '''LetterDate()''' ફંકશન વર્તમાન ડેટ અને ટાઈમ ને રીટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
|10:58
 
|10:58
|'''To()''' function returns the name of the participants.
+
|'''To()''' ફંકશન સહભાગીઓનું નામ રીટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
|11:02
 
|11:02
| '''From()''' function returns the sender's name.
+
| '''From()''' ફંકશન મોકલવા વાળાનું નામ રીટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
|11:05
 
|11:05
|''' Lettermsg()''' function returns the contents of the letter.
+
|''' Lettermsg()''' ફંકશન  લેટરસ ના કન્ટેટ ને રીટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
|11:09
 
|11:09
|'''Thanksmsg()''' function returns "thanks" and "regards".
+
|'''Thanksmsg()''' ફંકશન  "thanks" અને  "regards" રીટર્ન કરે છે..
  
 
|-
 
|-
 
|11:13
 
|11:13
|The output should be displayed as shown here.
+
|આઉટપુટ અહી આપેલની જેમ દેખાવું જોઈએ.  
 
+
 
|-
 
|-
 
| 11:20
 
| 11:20
|The video at the following link summarizes the spoken tutotial project. Please download and watch it.
+
|દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
  
 
|-
 
|-
 
|11:27
 
|11:27
|The''' Spoken Tutorial Project''' team:
+
|સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
* conducts workshops using spoken tutorials and
+
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.
* gives certificates on passing online tests.
+
  
 
|-
 
|-
 
|11:36
 
|11:36
|For more details, please write to us.
+
|વધુ વિગતો માટે અમને લખો .  
  
 
|-
 
|-
 
|11:40
 
|11:40
|Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
+
|સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.  
More information on this mission is available at this link.
+
  
 
|-
 
|-
 
|11:51
 
|11:51
|This is Nirmala Venkat from '''IIT Bombay''', signing off. Thanks for watching.
+
|આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.
 
+
 
|}
 
|}

Latest revision as of 18:23, 28 February 2017

Time Narration
00:01 PERL પ્રોગ્રામમાં Including files or modules પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે.
00:08 આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ મેથડનો ઉપયોગ કરતા શીખીશું do, use અને require
00:16 અહી આપણે વાપરી રહ્યા છીએ.

Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ, Perl 5.14.2 અને gedit ટેક્સ્ટ એડિટર

00:28 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:32 આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ ની સામાન્ય જાણકરી હોવી જોઈએ.
00:37 જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો.
00:44 'do()' method: આ વર્તમાન સ્ક્રીપ્ટ ફાઈલમાં અન્ય ફાઈલથી સોર્સ કોડ ને સમાવેશ કરવા માટે નો સરળ માર્ગ છે.
00:53 ચાલો do() method ને કેવી રીતે વાપરવું તે વિશે શીખીએ.
00:57 તમારા ટેક્સ્ટમાં નવી ફાઈલ ખોલો અને તેને datetime dot pl નામ આપો.
01:03 datetime dot pl ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઇપ કરો.
01:09 અહી થી આગળ ટર્મિનલ પર દરેક કમાંડ પછીથી એન્ટર કી દબાવવાનું યાદ રાખો.
01:15 ચાલો હવે કોડ સમઝીએ.
01:18 વર્તમાન ડેટ અને ટાઈમ dollar datestring. વેરીએબલમાં સંગ્રહિત કરવામાં આવશે.
01:23 અહી મારી પાસે "msgThanks" નામક એક ફંકશન છે જે એક '“Thank you”' મેસેજ રીટર્ન કરે છે.
01:31 ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
01:35 આગળ એક અન્ય પર્લ પ્રોગ્રામ જોઈએ જે આ ફાઈલ datetime dot pl. નો ઉપયોગ કરશે.
01:43 તમારા ટેક્સ્ટ એડિટર પર એક નવી ફાઈલ ખોલો અને તેને main dot pl નામ આપો.
01:49 main dot pl ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
01:55 ચાલો હવે હું કોડ સમઝાવું.
01:58 અહી પ્રથમ લાઈન welcome મેસેજ પ્રિન્ટ કરે છે.
02:03 'do()' method તે ફાઈલના નામ સાથે કોલ થાય છે જ્યાં થી આપણે કોડ ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ.
02:09 વર્તમાન datetime dot pl file. ના $datestring વેરીએબલમાં સંગ્રહિત થાય છે.
02:16 અને અંતમાં આપણે msgThanks() ફંકશન ને તેજ ફાઈલ થી કોલ કરીએ છીએ.
02:21 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
02:25 ચાલો પ્રોગ્રામ execute કરીએ.
02:27 ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો perl main dot pl અને એન્ટર દબાવો.
02:34 ટર્મિનલ પર આઉટપુટ નું અવલોકન કરો.
02:37 આગળ આપણે શીખીશું require() method' અને use() method નો પર્લ માં કેવી રીતે ઉપયોગ કરવો.
02:44 આ મેથડસ ત્યારે ઉપયોગ થાય છે જયારે આપણી પાસે subroutines નું સંગ્રહ થાય છે જે મલ્ટીપલ પર્લ પ્રોગ્રામમાં ઉપયોગ કરવામાં આવી શકે છે.
02:52 use() method ફક્ત modules માટે ઉપયોગ કરવા માં આવે છે.
02:56 compilation ના સમયે ચકાશે છે.
02:59 ફાઈલ extension આપવા ની કોઈ જરૂરિયાત નથી.
03:03 require() method પર્લ પ્રોગ્રામસ અને મોડ્યુલસ બંને માટે ઉપયોગ કરાવાય છે.
03:08 run time વખતે વેરીફાઈય થાય છે.
03:10 ફાઈલ એક્સ્ટેંશન આપવાની જરૂરિયાત છે.
03:14 use() method નું સિન્ટેક્સ છે : use module name semicolon.
03:20 Perl modules તે ફાઈલસ હોય છે જે .pm' extension. થી સમાપ્ત થાય છે.
03:25 કોડનો ફરી ઉપયોગ modules થી અમલીકરણ થાય છે.
03:30 અન્ય ભાષાઓમાં આ libraries ના સમાન હોય છે.
03:35 હવે હું પર્લ કોડમાં મોડ્યુલને સમાવેશ સમાવેશ કરવા માટે use methodના સાથે સરળ પ્રોગ્રામને દેખાડીશ.
03:43 તમારા ટેક્સ્ટ એડિટર પર એક નવી ફાઈલ ખોલો અને તેને sum dot pm. નામ આપો.
03:49 sum dot pm ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
03:55 અહી મારી પાસે એક સરળ પ્રોગ્રામ છે જે આપેલ નંબરસ ના સેટની ગણતરી કરશે.
04:01 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
04:05 આપણે એક અન્ય પર્લ સ્ક્રીપ્ટ લખીશું જ્યાં આપણે આ sum dot pm ફાઈલ ઉપયોગ કરીશું.
04:11 હવે હું સેમ્પલ પ્રોગ્રામ app dot pl ફાઈલને મેં ખોલીશ જે મેં પહેલાથી જ સેવ કરેલ છે.
04:17 app dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
04:22 ચાલો હવે કોડ સમઝાવું.
04:25 પ્રથમ લાઈન મોડ્યુલ નામના સાથે use method દેખાડે છે.
04:29 આપણા કિસ્સા માં મોડ્યુલ નામ sum છે.
04:33 આપણે sum dot pm ફાઈલમાં total() ફંકશન પર ઈનપુટ પેરામીટરસ 1, 7, 5, 4,9 પાસ કરી રહ્યા છીએ.
04:44 ફરી આગલી લાઈનમાં આપણે તેજ ફંકશન પર 1 થી 10 સુધી ઈનપુટ પેરામીટરસ પાસ કરી રહ્યા છીએ.
04:52 ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
04:56 ચાલો પ્રોગ્રામ execute કરીએ.
04:59 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : perl app dot pl અને એન્ટર દબાવો.
05:06 ટર્મિનલ પર પ્રદશિત આઉટપુટ નું અવલોકન કરો.
05:10 હવે use method માં અમુક વધી વિકલ્પો જોઈએ. ટેક્સ્ટ એડિટરમાં sum dot pm પર પાછા જાવ.
05:18 સોર્સ કોડની શરૂઆત માં આપેલ લાઈનસ ઉમેરો '" use strict" semicolon, "use warnings" semicolon.
05:27 compiler flags છે જે પર્લ ને સખતીથી વ્યવહાર કરવા માટે નિર્દેશ આપે છે.
05:35 સામન્ય પ્રોગ્રામિંગ ની ભૂલોને રોકવા માટે ઉપયોગ થાય છે.
05:39 use strict પ્રોગ્રામમાં ઉપયોગ થયેલ બધા વેરીએબલસ ને ડીકલેર કરવા માટે યુજરસ આગ્રહ કરે છે.
05:45 જો એરરસ હોય છે તો use strict એક્ઝીક્યુશન ને બંધ કરો.
05:50 use warnings ફક્ત વોર્નિગ આપશે પણ એક્ઝીક્યુશન ચાલુ રાખશે.
05:56 ધારો કે my ની જેમ વેરીએબલ $sum ડીકલેર કરવાનું ભૂલી ગયા.
06:02 હવે જોઈએ કે સમાન પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કેવી રીતે કરે છે
06:06 ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
06:09 ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરોperl app dot pl.
06:15 આપણે જોઈ શકીએ છીએ કે પરિણામના એક્ઝીક્યુશન વગર જ પ્રોગ્રામ બંદ થાય છે.
06:21 ટર્મિનલ પર પ્રદશિત લાઈનો નું પ્રથમ સેટ “use strict” દ્વારા ઉત્પન્ન error messages છે.
06:29 છેલ્લા બે abort છે.
06:32 તો: આ પ્રકારે use method વિકલ્પ કાર્ય કરે છે.
06:36 આગળ હવે આપણે એક પર્લ પ્રોગ્રામ જોઈએ જ્યાં આપણે require મેથડનો ઉપયોગ કરીએ છીએ.
06:41 હવે આપણે એક સેમ્પલ પ્રોગ્રામ commonfunctions dot pl ખોલીશું જે એક પહેલાથી જ સેવ કરેલ હતી.
06:48 તમારા commonfunctions dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
06:57 અહી આપણે સામાન્ય રીતે ઉપયોગ થયેલ ફંકશન નું સંગ્રહ જોઈ શકીએ છીએ.
07:01 પ્રથમ ફંકશન square(), નંબર નું વર્ગ રીટર્ન કરે છે.
07:06 બીજો ફંકશન square underscore root() આપેલ નંબરનું વર્ગમૂળ રીટર્ન કરે છે.
07:12 આગલું ફંકશન random underscore number(), એક રેન્ડમ નંબર ઉત્પન કરે છે.
07:18 છેલ્લું ફંકશન random underscore range(), નંબરસ ના અપર રેંજ અને લોવર રેંજ ના વચ્ચે એક રેન્ડમ નંબર ઉત્પન કરે છે.
07:26 ધ્યાન આપો કે આપણને ફાઈલના અંતમાં 1 semicolon ની જરૂરિયાત છે.
07:31 આ એટલા માટે કારણકે Perl ને true વેલ્યુ રીટર્ન કરવા માટે ફાઈલમાં છેલ્લા expression ની જરૂરિયાત છે.
07:37 ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
07:41 આગળ આપણે એક પર્લ પ્રોગ્રામ લખીશું જેમાં આપણે require મેથડનો ઉપયોગ કરીને subroutines ને કોલ કરીશું.
07:48 હવે હું સેમ્પલ પ્રોગ્રામ callprogram dot pl ને ખોલીશ જે મેં પહેલાથી જ સેવ કરેલ છે.
07:54 હવે તમારી ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમઝાવું.
08:02 પર્લ કોડ ધરાવવા વાડી commonfunctions dot pl ફાઈલ ને વાંચે છે અને તેને કમ્પાઈલ કરે છે.
08:09 આ પ્રોગ્રામ યુઝર ને 4 વિકલ્પ આપે છે, યુઝર ને એક વખત માં એક જ વિકલ્પને પસંદ કરવાનું છે.
08:17 1: (one) એક વર્ગના નંબરને મેળવવા માટે છે.
08:20 2: ( Two ) નંબરના વર્ગમૂળ માટે છે.
08:23 3:( Three ) આપેલ રેંજમાં રેન્ડમ નંબર ના માટે છે . 4:( Four ) પ્રોગ્રામને છોડવા માટે છે.
08:29 જો વિકલ્પ 1 (one) ટાઈપ કરવામાં આવે ત આ યુજર થી એક નંબર ઉમેરવા માટે કહેશે.
08:34 વેલ્યુ $number. માં સંગ્રહ થાય છે. વેલ્યુ commonfunctions dot pl ફાઈલમાં square() ફંકશન પર પાસ કરવામાં આવે છે.
08:44 ફંકશન નંબરના વર્ગને રીટર્ન કરે છે.
08:47 પ્રિન્ટ સ્ટેટમેન્ટ આઉટપુટ ની જેમ નંબર ના વર્ગને પ્રિન્ટ કરે છે.
08:52 જો વિકલ્પ 2 (two ) કરવા માં આવે તો આઉટપુટ માં નંબરનો વર્ગમૂળ પ્રદશિત થાય છે.
08:58 પાછલા ફંકશન square() માં સમ્ઝાવેલ ની જેમ એક્ઝીક્યુશન નું અનુસરણ થાય છે.
09:03 જો વિકલ્પ 3 (three) ટાઈપ કરવા માં આવે તો આપેલ રેંજમાં આઉટપુટ ની જેમ એક રેન્ડમ વિકલ્પ નંબર દેખાય છે.
09:09 નહિતો જો વિકલ્પ 4 (four) છે તો પ્રોગ્રામ એક્ઝીટ થયી જાય છે . જો આપેલ વિકલ્પની જગ્યાએ બીજો કોઈ વિકલ્પ નિર્દિષ્ટ થાય છે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ દેખાય છે.
09:20 નોંધ લો કે આ પ્રોગ્રામમાં આપણે commonfunctions dot pl થી ચાર માં થી ફક્ત ત્રણ ફંકશન કોલ કર્યો છે.
09:28 ફાઈલને સેવ કરવા માટે Ctrl+S કી દબાવો.
09:31 ચાલો પ્રોગ્રામ execute કરીને.
09:34 ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો: perl callprogram dot pl.
09:41 આઉટપુટનું અવલોકન કરો.
09:44 હું વિવિધ વિકલ્પો સાથે પ્રોગ્રામને ફરી એક્ઝીક્યુટ કરીશ.
09:49 ટાઈપ કરો : perl callprogram dot pl
09:53 હવે વિકલ્પ 3. ને ઉમેરો.
09:56 લોવર રેંજમાં 50 ઉમેરો .
09:59 અપર રેંજમાં 99 ઉમેરો .
10:02 આપણે જોઈ શકીએ છીએ નંબરસ ની આપેલ રેંજમાં રેન્ડમ નંબર ઉત્પન થાય છે.
10:08 પોતાની જાતે અન્ય વિકલ્પોનો પ્રયાસ કરો.
10:11 અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ.
10:16 આ ટ્યુટોરીયલમાં આપણે પર્લ પ્રોગ્રામિંગમાં આપેલ મેથડને ઉપયોગ કરતાશીખ્યા:do, use, require methods
10:24 નોંધ '"require"' મોડ્યુલ પર "use" મોડ્યુલ ની સલાહ આપવામાં આવે છે કેમકે આ કમ્પાઈલના સમયે મોડ્યુલની ઉપલ્ભ્તા ને નિર્ધારિત કરે છે.
10:33 અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે એક પર્લ પ્રોગ્રામ reminder.pl લખો જ્યાં તમે સહભાગીઓના માટે એક લેટર લખો.
10:41 યુજરને To અને From નામ ઉમેરવા માટે કહો.
10:45 ‘use’ મેથડ નો ઉપયોગ કરીને Letter dot pm થી સબરૂટીન ને કોલ કરો .
10:50 Letter dot pm ફાઈલમાં નીચે આપેલ ફંકશન લખો.
10:54 LetterDate() ફંકશન વર્તમાન ડેટ અને ટાઈમ ને રીટર્ન કરે છે.
10:58 To() ફંકશન સહભાગીઓનું નામ રીટર્ન કરે છે.
11:02 From() ફંકશન મોકલવા વાળાનું નામ રીટર્ન કરે છે.
11:05 Lettermsg() ફંકશન લેટરસ ના કન્ટેટ ને રીટર્ન કરે છે.
11:09 Thanksmsg() ફંકશન "thanks" અને "regards" રીટર્ન કરે છે..
11:13 આઉટપુટ અહી આપેલની જેમ દેખાવું જોઈએ.
11:20 દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
11:27 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.

જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.

11:36 વધુ વિગતો માટે અમને લખો .
11:40 સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
11:51 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya