Difference between revisions of "PERL/C3/Including-files-or-modules/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(8 intermediate revisions by one other user not shown) | |||
Line 9: | Line 9: | ||
|- | |- | ||
|00:08 | |00:08 | ||
− | |આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ મેથડનો ઉપયોગ કરતા શીખીશું | + | |આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ મેથડનો ઉપયોગ કરતા શીખીશું '''do''', '''use ''' અને '''require''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|00:16 | |00:16 | ||
|અહી આપણે વાપરી રહ્યા છીએ. | |અહી આપણે વાપરી રહ્યા છીએ. | ||
− | + | '''Ubuntu Linux 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ, '''Perl 5.14.2''' અને '''gedit''' ટેક્સ્ટ એડિટર | |
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 75: | Line 69: | ||
|- | |- | ||
|01:43 | |01:43 | ||
− | | તમારા ટેક્સ્ટ એડિટર | + | | તમારા ટેક્સ્ટ એડિટર પર એક નવી ફાઈલ ખોલો અને તેને '''main dot pl''' નામ આપો. |
|- | |- | ||
Line 94: | Line 88: | ||
|- | |- | ||
|02:09 | |02:09 | ||
− | | વર્તમાન | + | | વર્તમાન ''' datetime dot pl file.''' ના ''' $datestring''' વેરીએબલમાં સંગ્રહિત થાય છે. |
|- | |- | ||
Line 142: | Line 136: | ||
|- | |- | ||
|03:08 | |03:08 | ||
− | | | + | | આ '''run time''' વખતે વેરીફાઈય થાય છે. |
|- | |- | ||
Line 150: | Line 144: | ||
|- | |- | ||
|03:14 | |03:14 | ||
− | | | + | | '''use() method ''' નું સિન્ટેક્સ છે : '''use module name semicolon'''. |
|- | |- | ||
Line 158: | Line 152: | ||
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | | | + | | કોડનો ફરી ઉપયોગ '''modules''' થી અમલીકરણ થાય છે. |
− | + | ||
|- | |- | ||
Line 179: | Line 172: | ||
|- | |- | ||
|03:55 | |03:55 | ||
− | | | + | | અહી મારી પાસે એક સરળ પ્રોગ્રામ છે જે આપેલ નંબરસ ના સેટની ગણતરી કરશે. |
|- | |- | ||
Line 190: | Line 183: | ||
|- | |- | ||
| 04:11 | | 04:11 | ||
− | | | + | | હવે હું સેમ્પલ પ્રોગ્રામ '''app dot pl''' ફાઈલને મેં ખોલીશ જે મેં પહેલાથી જ સેવ કરેલ છે. |
|- | |- | ||
|04:17 | |04:17 | ||
− | | | + | | ''' app dot pl''' ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
|- | |- | ||
|04:22 | |04:22 | ||
− | | | + | | ચાલો હવે કોડ સમઝાવું. |
|- | |- | ||
|04:25 | |04:25 | ||
− | | | + | | પ્રથમ લાઈન મોડ્યુલ નામના સાથે '''use method''' દેખાડે છે. |
|- | |- | ||
|04:29 | |04:29 | ||
− | | | + | | આપણા કિસ્સા માં મોડ્યુલ નામ '''sum''' છે. |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | | | + | | આપણે '''sum dot pm ''' ફાઈલમાં '''total()''' ફંકશન પર ઈનપુટ પેરામીટરસ ''' 1, 7, 5, 4,9 ''' પાસ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
|04:44 | |04:44 | ||
− | | | + | | ફરી આગલી લાઈનમાં આપણે તેજ ફંકશન પર ''' 1 થી 10 ''' સુધી ઈનપુટ પેરામીટરસ પાસ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
|04:52 | |04:52 | ||
− | | | + | | ફાઈલ ને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો. |
|- | |- | ||
|04:56 | |04:56 | ||
− | | | + | | ચાલો પ્રોગ્રામ '''execute''' કરીએ. |
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | | | + | |ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : '''perl app dot pl''' અને એન્ટર દબાવો. |
− | + | ||
|- | |- | ||
|05:06 | |05:06 | ||
− | | | + | | ટર્મિનલ પર પ્રદશિત આઉટપુટ નું અવલોકન કરો. |
− | + | ||
|- | |- | ||
|05:10 | |05:10 | ||
− | | | + | | હવે ''' use method''' માં અમુક વધી વિકલ્પો જોઈએ. ટેક્સ્ટ એડિટરમાં ''' sum dot pm ''' પર પાછા જાવ. |
|- | |- | ||
|05:18 | |05:18 | ||
− | | | + | | સોર્સ કોડની શરૂઆત માં આપેલ લાઈનસ ઉમેરો '" use strict" semicolon, "use warnings" semicolon.''' |
|- | |- | ||
|05:27 | |05:27 | ||
− | | | + | | '''compiler flags ''' છે જે પર્લ ને સખતીથી વ્યવહાર કરવા માટે નિર્દેશ આપે છે. |
|- | |- | ||
|05:35 | |05:35 | ||
− | | | + | | સામન્ય પ્રોગ્રામિંગ ની ભૂલોને રોકવા માટે ઉપયોગ થાય છે. |
|- | |- | ||
|05:39 | |05:39 | ||
− | |'''use strict''' | + | |'''use strict''' પ્રોગ્રામમાં ઉપયોગ થયેલ બધા વેરીએબલસ ને ડીકલેર કરવા માટે યુજરસ આગ્રહ કરે છે. |
|- | |- | ||
|05:45 | |05:45 | ||
− | | | + | | જો એરરસ હોય છે તો '''use strict''' એક્ઝીક્યુશન ને બંધ કરો. |
|- | |- | ||
|05:50 | |05:50 | ||
− | |'''use warnings''' | + | |'''use warnings''' ફક્ત વોર્નિગ આપશે પણ એક્ઝીક્યુશન ચાલુ રાખશે. |
|- | |- | ||
|05:56 | |05:56 | ||
− | | | + | | ધારો કે ''' my''' ની જેમ વેરીએબલ '''$sum ''' ડીકલેર કરવાનું ભૂલી ગયા. |
|- | |- | ||
|06:02 | |06:02 | ||
− | | | + | | હવે જોઈએ કે સમાન પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કેવી રીતે કરે છે |
|- | |- | ||
|06:06 | |06:06 | ||
− | | | + | | ફાઈલ ને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો. |
|- | |- | ||
|06:09 | |06:09 | ||
− | | | + | | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો'''perl app dot pl'''. |
− | + | ||
|- | |- | ||
|06:15 | |06:15 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ કે પરિણામના એક્ઝીક્યુશન વગર જ પ્રોગ્રામ બંદ થાય છે. |
|- | |- | ||
|06:21 | |06:21 | ||
− | | | + | | ટર્મિનલ પર પ્રદશિત લાઈનો નું પ્રથમ સેટ “use strict” દ્વારા ઉત્પન્ન '''error messages''' છે. |
|- | |- | ||
|06:29 | |06:29 | ||
− | | | + | | છેલ્લા બે '''abort''' છે. |
|- | |- | ||
|06:32 | |06:32 | ||
− | | | + | | તો: આ પ્રકારે '''use method ''' વિકલ્પ કાર્ય કરે છે. |
− | + | ||
|- | |- | ||
|06:36 | |06:36 | ||
− | | | + | | આગળ હવે આપણે એક પર્લ પ્રોગ્રામ જોઈએ જ્યાં આપણે ''' require''' મેથડનો ઉપયોગ કરીએ છીએ. |
|- | |- | ||
|06:41 | |06:41 | ||
− | | | + | | હવે આપણે એક સેમ્પલ પ્રોગ્રામ ''' commonfunctions dot pl''' ખોલીશું જે એક પહેલાથી જ સેવ કરેલ હતી. |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | | + | | તમારા '''commonfunctions dot pl''' ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
− | + | ||
|- | |- | ||
|06:57 | |06:57 | ||
− | | | + | | અહી આપણે સામાન્ય રીતે ઉપયોગ થયેલ ફંકશન નું સંગ્રહ જોઈ શકીએ છીએ. |
|- | |- | ||
|07:01 | |07:01 | ||
− | | | + | | પ્રથમ ફંકશન '''square()''', નંબર નું વર્ગ રીટર્ન કરે છે. |
|- | |- | ||
|07:06 | |07:06 | ||
− | | | + | | બીજો ફંકશન '''square underscore root()''' આપેલ નંબરનું વર્ગમૂળ રીટર્ન કરે છે. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | | | + | | આગલું ફંકશન '''random underscore number()''', એક રેન્ડમ નંબર ઉત્પન કરે છે. |
|- | |- | ||
|07:18 | |07:18 | ||
− | | | + | | છેલ્લું ફંકશન '''random underscore range()''', નંબરસ ના અપર રેંજ અને લોવર રેંજ ના વચ્ચે એક રેન્ડમ નંબર ઉત્પન કરે છે. |
− | + | ||
|- | |- | ||
|07:26 | |07:26 | ||
− | | | + | | ધ્યાન આપો કે આપણને ફાઈલના અંતમાં '''1 semicolon''' ની જરૂરિયાત છે. |
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | | | + | | આ એટલા માટે કારણકે ''' Perl''' ને '''true''' વેલ્યુ રીટર્ન કરવા માટે ફાઈલમાં છેલ્લા ''' expression ''' ની જરૂરિયાત છે. |
|- | |- | ||
|07:37 | |07:37 | ||
− | | | + | | ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો. |
|- | |- | ||
|07:41 | |07:41 | ||
− | | | + | | આગળ આપણે એક પર્લ પ્રોગ્રામ લખીશું જેમાં આપણે ''' require''' મેથડનો ઉપયોગ કરીને '''subroutines ''' ને કોલ કરીશું. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | | + | |હવે હું સેમ્પલ પ્રોગ્રામ ''' callprogram dot pl''' ને ખોલીશ જે મેં પહેલાથી જ સેવ કરેલ છે. |
|- | |- | ||
|07:54 | |07:54 | ||
− | | | + | | હવે તમારી ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમઝાવું. |
|- | |- | ||
|08:02 | |08:02 | ||
− | | | + | |પર્લ કોડ ધરાવવા વાડી ''' commonfunctions dot pl''' ફાઈલ ને વાંચે છે અને તેને કમ્પાઈલ કરે છે. |
|- | |- | ||
|08:09 | |08:09 | ||
− | | | + | | આ પ્રોગ્રામ યુઝર ને 4 વિકલ્પ આપે છે, યુઝર ને એક વખત માં એક જ વિકલ્પને પસંદ કરવાનું છે. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | |1: (one) | + | |1: (one) એક વર્ગના નંબરને મેળવવા માટે છે. |
|- | |- | ||
|08:20 | |08:20 | ||
− | |2: Two | + | |2: ( Two ) નંબરના વર્ગમૂળ માટે છે. |
|- | |- | ||
|08:23 | |08:23 | ||
− | |3: Three | + | |3:( Three ) આપેલ રેંજમાં રેન્ડમ નંબર ના માટે છે . 4:( Four ) પ્રોગ્રામને છોડવા માટે છે. |
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | | | + | | જો વિકલ્પ ''' 1 (one) ''' ટાઈપ કરવામાં આવે ત આ યુજર થી એક નંબર ઉમેરવા માટે કહેશે. |
|- | |- | ||
|08:34 | |08:34 | ||
− | | | + | | વેલ્યુ ''' $number.''' માં સંગ્રહ થાય છે. વેલ્યુ ''' commonfunctions dot pl''' ફાઈલમાં '''square()''' ફંકશન પર પાસ કરવામાં આવે છે. |
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | | | + | | ફંકશન નંબરના વર્ગને રીટર્ન કરે છે. |
|- | |- | ||
|08:47 | |08:47 | ||
− | | | + | | પ્રિન્ટ સ્ટેટમેન્ટ આઉટપુટ ની જેમ નંબર ના વર્ગને પ્રિન્ટ કરે છે. |
|- | |- | ||
|08:52 | |08:52 | ||
− | | | + | | જો વિકલ્પ ''' 2 (two ) ''' કરવા માં આવે તો આઉટપુટ માં નંબરનો વર્ગમૂળ પ્રદશિત થાય છે. |
|- | |- | ||
|08:58 | |08:58 | ||
− | | | + | | પાછલા ફંકશન '''square()''' માં સમ્ઝાવેલ ની જેમ એક્ઝીક્યુશન નું અનુસરણ થાય છે. |
|- | |- | ||
|09:03 | |09:03 | ||
− | | | + | | જો વિકલ્પ '''3 (three)''' ટાઈપ કરવા માં આવે તો આપેલ રેંજમાં આઉટપુટ ની જેમ એક રેન્ડમ વિકલ્પ નંબર દેખાય છે. |
|- | |- | ||
|09:09 | |09:09 | ||
− | | | + | | નહિતો જો વિકલ્પ '''4 (four)''' છે તો પ્રોગ્રામ એક્ઝીટ થયી જાય છે . જો આપેલ વિકલ્પની જગ્યાએ બીજો કોઈ વિકલ્પ નિર્દિષ્ટ થાય છે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ દેખાય છે. |
|- | |- | ||
|09:20 | |09:20 | ||
− | | | + | |નોંધ લો કે આ પ્રોગ્રામમાં આપણે '''commonfunctions dot pl''' થી ચાર માં થી ફક્ત ત્રણ ફંકશન કોલ કર્યો છે. |
+ | |||
|- | |- | ||
|09:28 | |09:28 | ||
− | | | + | | ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' કી દબાવો. |
|- | |- | ||
|09:31 | |09:31 | ||
− | | | + | |ચાલો પ્રોગ્રામ '''execute''' કરીને. |
|- | |- | ||
|09:34 | |09:34 | ||
− | | | + | | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો: '''perl callprogram dot pl'''. |
|- | |- | ||
|09:41 | |09:41 | ||
− | | | + | | આઉટપુટનું અવલોકન કરો. |
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | | | + | | હું વિવિધ વિકલ્પો સાથે પ્રોગ્રામને ફરી એક્ઝીક્યુટ કરીશ. |
|- | |- | ||
|09:49 | |09:49 | ||
− | | | + | | ટાઈપ કરો :''' perl callprogram dot pl''' |
|- | |- | ||
|09:53 | |09:53 | ||
− | | | + | | હવે વિકલ્પ ''' 3.''' ને ઉમેરો. |
|- | |- | ||
|09:56 | |09:56 | ||
− | |''' | + | | લોવર રેંજમાં '''50''' ઉમેરો . |
|- | |- | ||
|09:59 | |09:59 | ||
− | |''' | + | | અપર રેંજમાં '''99''' ઉમેરો . |
|- | |- | ||
|10:02 | |10:02 | ||
− | | | + | | આપણે જોઈ શકીએ છીએ નંબરસ ની આપેલ રેંજમાં રેન્ડમ નંબર ઉત્પન થાય છે. |
|- | |- | ||
|10:08 | |10:08 | ||
− | | | + | | પોતાની જાતે અન્ય વિકલ્પોનો પ્રયાસ કરો. |
|- | |- | ||
|10:11 | |10:11 | ||
− | | | + | |અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
|- | |- | ||
|10:16 | |10:16 | ||
− | | | + | | આ ટ્યુટોરીયલમાં આપણે પર્લ પ્રોગ્રામિંગમાં આપેલ મેથડને ઉપયોગ કરતાશીખ્યા:'''do''', '''use''', '''require methods ''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|10:24 | |10:24 | ||
− | | | + | |નોંધ '"require"' મોડ્યુલ પર "use" મોડ્યુલ ની સલાહ આપવામાં આવે છે કેમકે આ કમ્પાઈલના સમયે મોડ્યુલની ઉપલ્ભ્તા ને નિર્ધારિત કરે છે. |
+ | |||
|- | |- | ||
|10:33 | |10:33 | ||
− | | | + | | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે એક પર્લ પ્રોગ્રામ ''' reminder.pl''' લખો જ્યાં તમે સહભાગીઓના માટે એક લેટર લખો. |
− | + | ||
|- | |- | ||
|10:41 | |10:41 | ||
− | | | + | | યુજરને ''' To''' અને ''' From''' નામ ઉમેરવા માટે કહો. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | |''' | + | | ''‘use’'' મેથડ નો ઉપયોગ કરીને ''' Letter dot pm''' થી સબરૂટીન ને કોલ કરો . |
|- | |- | ||
|10:50 | |10:50 | ||
− | | | + | |''' Letter dot pm ''' ફાઈલમાં નીચે આપેલ ફંકશન લખો. |
|- | |- | ||
|10:54 | |10:54 | ||
− | | '''LetterDate()''' | + | | '''LetterDate()''' ફંકશન વર્તમાન ડેટ અને ટાઈમ ને રીટર્ન કરે છે. |
|- | |- | ||
|10:58 | |10:58 | ||
− | |'''To()''' | + | |'''To()''' ફંકશન સહભાગીઓનું નામ રીટર્ન કરે છે. |
|- | |- | ||
|11:02 | |11:02 | ||
− | | '''From()''' | + | | '''From()''' ફંકશન મોકલવા વાળાનું નામ રીટર્ન કરે છે. |
|- | |- | ||
|11:05 | |11:05 | ||
− | |''' Lettermsg()''' | + | |''' Lettermsg()''' ફંકશન લેટરસ ના કન્ટેટ ને રીટર્ન કરે છે. |
|- | |- | ||
|11:09 | |11:09 | ||
− | |'''Thanksmsg()''' | + | |'''Thanksmsg()''' ફંકશન "thanks" અને "regards" રીટર્ન કરે છે.. |
|- | |- | ||
|11:13 | |11:13 | ||
− | | | + | |આઉટપુટ અહી આપેલની જેમ દેખાવું જોઈએ. |
− | + | ||
|- | |- | ||
| 11:20 | | 11:20 | ||
− | | | + | |દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
|11:27 | |11:27 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
− | + | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. | |
− | + | ||
|- | |- | ||
|11:36 | |11:36 | ||
− | | | + | |વધુ વિગતો માટે અમને લખો . |
|- | |- | ||
|11:40 | |11:40 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
− | + | ||
|- | |- | ||
|11:51 | |11:51 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |
− | + | ||
|} | |} |
Latest revision as of 18:23, 28 February 2017
Time | Narration |
00:01 | PERL પ્રોગ્રામમાં Including files or modules પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારુ સ્વાગત છે. |
00:08 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલ મેથડનો ઉપયોગ કરતા શીખીશું do, use અને require |
00:16 | અહી આપણે વાપરી રહ્યા છીએ.
Ubuntu Linux 12.04 ઓપરેટીંગ સીસ્ટમ, Perl 5.14.2 અને gedit ટેક્સ્ટ એડિટર |
00:28 | તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:32 | આ ટ્યુટોરીયલનાં અનુસરણ માટે તમને Perl પ્રોગ્રામિંગ ની સામાન્ય જાણકરી હોવી જોઈએ. |
00:37 | જો નથી, તો સંબંધિત ટ્યુટોરીયલો માટે, અમારી વેબસાઇટની મુલાકાત લો. |
00:44 | 'do()' method: આ વર્તમાન સ્ક્રીપ્ટ ફાઈલમાં અન્ય ફાઈલથી સોર્સ કોડ ને સમાવેશ કરવા માટે નો સરળ માર્ગ છે. |
00:53 | ચાલો do() method ને કેવી રીતે વાપરવું તે વિશે શીખીએ. |
00:57 | તમારા ટેક્સ્ટમાં નવી ફાઈલ ખોલો અને તેને datetime dot pl નામ આપો. |
01:03 | datetime dot pl ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઇપ કરો. |
01:09 | અહી થી આગળ ટર્મિનલ પર દરેક કમાંડ પછીથી એન્ટર કી દબાવવાનું યાદ રાખો. |
01:15 | ચાલો હવે કોડ સમઝીએ. |
01:18 | વર્તમાન ડેટ અને ટાઈમ dollar datestring. વેરીએબલમાં સંગ્રહિત કરવામાં આવશે. |
01:23 | અહી મારી પાસે "msgThanks" નામક એક ફંકશન છે જે એક '“Thank you”' મેસેજ રીટર્ન કરે છે. |
01:31 | ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
01:35 | આગળ એક અન્ય પર્લ પ્રોગ્રામ જોઈએ જે આ ફાઈલ datetime dot pl. નો ઉપયોગ કરશે. |
01:43 | તમારા ટેક્સ્ટ એડિટર પર એક નવી ફાઈલ ખોલો અને તેને main dot pl નામ આપો. |
01:49 | main dot pl ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
01:55 | ચાલો હવે હું કોડ સમઝાવું. |
01:58 | અહી પ્રથમ લાઈન welcome મેસેજ પ્રિન્ટ કરે છે. |
02:03 | 'do()' method તે ફાઈલના નામ સાથે કોલ થાય છે જ્યાં થી આપણે કોડ ઉપયોગ કરવા ઈચ્છીએ છીએ. |
02:09 | વર્તમાન datetime dot pl file. ના $datestring વેરીએબલમાં સંગ્રહિત થાય છે. |
02:16 | અને અંતમાં આપણે msgThanks() ફંકશન ને તેજ ફાઈલ થી કોલ કરીએ છીએ. |
02:21 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
02:25 | ચાલો પ્રોગ્રામ execute કરીએ. |
02:27 | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો perl main dot pl અને એન્ટર દબાવો. |
02:34 | ટર્મિનલ પર આઉટપુટ નું અવલોકન કરો. |
02:37 | આગળ આપણે શીખીશું require() method' અને use() method નો પર્લ માં કેવી રીતે ઉપયોગ કરવો. |
02:44 | આ મેથડસ ત્યારે ઉપયોગ થાય છે જયારે આપણી પાસે subroutines નું સંગ્રહ થાય છે જે મલ્ટીપલ પર્લ પ્રોગ્રામમાં ઉપયોગ કરવામાં આવી શકે છે. |
02:52 | use() method ફક્ત modules માટે ઉપયોગ કરવા માં આવે છે. |
02:56 | આ compilation ના સમયે ચકાશે છે. |
02:59 | ફાઈલ extension આપવા ની કોઈ જરૂરિયાત નથી. |
03:03 | require() method પર્લ પ્રોગ્રામસ અને મોડ્યુલસ બંને માટે ઉપયોગ કરાવાય છે. |
03:08 | આ run time વખતે વેરીફાઈય થાય છે. |
03:10 | ફાઈલ એક્સ્ટેંશન આપવાની જરૂરિયાત છે. |
03:14 | use() method નું સિન્ટેક્સ છે : use module name semicolon. |
03:20 | Perl modules તે ફાઈલસ હોય છે જે .pm' extension. થી સમાપ્ત થાય છે. |
03:25 | કોડનો ફરી ઉપયોગ modules થી અમલીકરણ થાય છે. |
03:30 | અન્ય ભાષાઓમાં આ libraries ના સમાન હોય છે. |
03:35 | હવે હું પર્લ કોડમાં મોડ્યુલને સમાવેશ સમાવેશ કરવા માટે use methodના સાથે સરળ પ્રોગ્રામને દેખાડીશ. |
03:43 | તમારા ટેક્સ્ટ એડિટર પર એક નવી ફાઈલ ખોલો અને તેને sum dot pm. નામ આપો. |
03:49 | sum dot pm ફાઈલમાં , સ્ક્રીન પર પ્રદશિત ની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
03:55 | અહી મારી પાસે એક સરળ પ્રોગ્રામ છે જે આપેલ નંબરસ ના સેટની ગણતરી કરશે. |
04:01 | હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
04:05 | આપણે એક અન્ય પર્લ સ્ક્રીપ્ટ લખીશું જ્યાં આપણે આ sum dot pm ફાઈલ ઉપયોગ કરીશું. |
04:11 | હવે હું સેમ્પલ પ્રોગ્રામ app dot pl ફાઈલને મેં ખોલીશ જે મેં પહેલાથી જ સેવ કરેલ છે. |
04:17 | app dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
04:22 | ચાલો હવે કોડ સમઝાવું. |
04:25 | પ્રથમ લાઈન મોડ્યુલ નામના સાથે use method દેખાડે છે. |
04:29 | આપણા કિસ્સા માં મોડ્યુલ નામ sum છે. |
04:33 | આપણે sum dot pm ફાઈલમાં total() ફંકશન પર ઈનપુટ પેરામીટરસ 1, 7, 5, 4,9 પાસ કરી રહ્યા છીએ. |
04:44 | ફરી આગલી લાઈનમાં આપણે તેજ ફંકશન પર 1 થી 10 સુધી ઈનપુટ પેરામીટરસ પાસ કરી રહ્યા છીએ. |
04:52 | ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
04:56 | ચાલો પ્રોગ્રામ execute કરીએ. |
04:59 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : perl app dot pl અને એન્ટર દબાવો. |
05:06 | ટર્મિનલ પર પ્રદશિત આઉટપુટ નું અવલોકન કરો. |
05:10 | હવે use method માં અમુક વધી વિકલ્પો જોઈએ. ટેક્સ્ટ એડિટરમાં sum dot pm પર પાછા જાવ. |
05:18 | સોર્સ કોડની શરૂઆત માં આપેલ લાઈનસ ઉમેરો '" use strict" semicolon, "use warnings" semicolon. |
05:27 | compiler flags છે જે પર્લ ને સખતીથી વ્યવહાર કરવા માટે નિર્દેશ આપે છે. |
05:35 | સામન્ય પ્રોગ્રામિંગ ની ભૂલોને રોકવા માટે ઉપયોગ થાય છે. |
05:39 | use strict પ્રોગ્રામમાં ઉપયોગ થયેલ બધા વેરીએબલસ ને ડીકલેર કરવા માટે યુજરસ આગ્રહ કરે છે. |
05:45 | જો એરરસ હોય છે તો use strict એક્ઝીક્યુશન ને બંધ કરો. |
05:50 | use warnings ફક્ત વોર્નિગ આપશે પણ એક્ઝીક્યુશન ચાલુ રાખશે. |
05:56 | ધારો કે my ની જેમ વેરીએબલ $sum ડીકલેર કરવાનું ભૂલી ગયા. |
06:02 | હવે જોઈએ કે સમાન પ્રોગ્રામ ને એક્ઝીક્યુટ કેવી રીતે કરે છે |
06:06 | ફાઈલ ને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
06:09 | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરોperl app dot pl. |
06:15 | આપણે જોઈ શકીએ છીએ કે પરિણામના એક્ઝીક્યુશન વગર જ પ્રોગ્રામ બંદ થાય છે. |
06:21 | ટર્મિનલ પર પ્રદશિત લાઈનો નું પ્રથમ સેટ “use strict” દ્વારા ઉત્પન્ન error messages છે. |
06:29 | છેલ્લા બે abort છે. |
06:32 | તો: આ પ્રકારે use method વિકલ્પ કાર્ય કરે છે. |
06:36 | આગળ હવે આપણે એક પર્લ પ્રોગ્રામ જોઈએ જ્યાં આપણે require મેથડનો ઉપયોગ કરીએ છીએ. |
06:41 | હવે આપણે એક સેમ્પલ પ્રોગ્રામ commonfunctions dot pl ખોલીશું જે એક પહેલાથી જ સેવ કરેલ હતી. |
06:48 | તમારા commonfunctions dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. |
06:57 | અહી આપણે સામાન્ય રીતે ઉપયોગ થયેલ ફંકશન નું સંગ્રહ જોઈ શકીએ છીએ. |
07:01 | પ્રથમ ફંકશન square(), નંબર નું વર્ગ રીટર્ન કરે છે. |
07:06 | બીજો ફંકશન square underscore root() આપેલ નંબરનું વર્ગમૂળ રીટર્ન કરે છે. |
07:12 | આગલું ફંકશન random underscore number(), એક રેન્ડમ નંબર ઉત્પન કરે છે. |
07:18 | છેલ્લું ફંકશન random underscore range(), નંબરસ ના અપર રેંજ અને લોવર રેંજ ના વચ્ચે એક રેન્ડમ નંબર ઉત્પન કરે છે. |
07:26 | ધ્યાન આપો કે આપણને ફાઈલના અંતમાં 1 semicolon ની જરૂરિયાત છે. |
07:31 | આ એટલા માટે કારણકે Perl ને true વેલ્યુ રીટર્ન કરવા માટે ફાઈલમાં છેલ્લા expression ની જરૂરિયાત છે. |
07:37 | ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો. |
07:41 | આગળ આપણે એક પર્લ પ્રોગ્રામ લખીશું જેમાં આપણે require મેથડનો ઉપયોગ કરીને subroutines ને કોલ કરીશું. |
07:48 | હવે હું સેમ્પલ પ્રોગ્રામ callprogram dot pl ને ખોલીશ જે મેં પહેલાથી જ સેવ કરેલ છે. |
07:54 | હવે તમારી ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો. ચાલો હું કોડ સમઝાવું. |
08:02 | પર્લ કોડ ધરાવવા વાડી commonfunctions dot pl ફાઈલ ને વાંચે છે અને તેને કમ્પાઈલ કરે છે. |
08:09 | આ પ્રોગ્રામ યુઝર ને 4 વિકલ્પ આપે છે, યુઝર ને એક વખત માં એક જ વિકલ્પને પસંદ કરવાનું છે. |
08:17 | 1: (one) એક વર્ગના નંબરને મેળવવા માટે છે. |
08:20 | 2: ( Two ) નંબરના વર્ગમૂળ માટે છે. |
08:23 | 3:( Three ) આપેલ રેંજમાં રેન્ડમ નંબર ના માટે છે . 4:( Four ) પ્રોગ્રામને છોડવા માટે છે. |
08:29 | જો વિકલ્પ 1 (one) ટાઈપ કરવામાં આવે ત આ યુજર થી એક નંબર ઉમેરવા માટે કહેશે. |
08:34 | વેલ્યુ $number. માં સંગ્રહ થાય છે. વેલ્યુ commonfunctions dot pl ફાઈલમાં square() ફંકશન પર પાસ કરવામાં આવે છે. |
08:44 | ફંકશન નંબરના વર્ગને રીટર્ન કરે છે. |
08:47 | પ્રિન્ટ સ્ટેટમેન્ટ આઉટપુટ ની જેમ નંબર ના વર્ગને પ્રિન્ટ કરે છે. |
08:52 | જો વિકલ્પ 2 (two ) કરવા માં આવે તો આઉટપુટ માં નંબરનો વર્ગમૂળ પ્રદશિત થાય છે. |
08:58 | પાછલા ફંકશન square() માં સમ્ઝાવેલ ની જેમ એક્ઝીક્યુશન નું અનુસરણ થાય છે. |
09:03 | જો વિકલ્પ 3 (three) ટાઈપ કરવા માં આવે તો આપેલ રેંજમાં આઉટપુટ ની જેમ એક રેન્ડમ વિકલ્પ નંબર દેખાય છે. |
09:09 | નહિતો જો વિકલ્પ 4 (four) છે તો પ્રોગ્રામ એક્ઝીટ થયી જાય છે . જો આપેલ વિકલ્પની જગ્યાએ બીજો કોઈ વિકલ્પ નિર્દિષ્ટ થાય છે તો પ્રિન્ટ સ્ટેટમેન્ટ દેખાય છે. |
09:20 | નોંધ લો કે આ પ્રોગ્રામમાં આપણે commonfunctions dot pl થી ચાર માં થી ફક્ત ત્રણ ફંકશન કોલ કર્યો છે. |
09:28 | ફાઈલને સેવ કરવા માટે Ctrl+S કી દબાવો. |
09:31 | ચાલો પ્રોગ્રામ execute કરીને. |
09:34 | ટર્મિનલ પર પાછા જાવ અને ટાઈપ કરો: perl callprogram dot pl. |
09:41 | આઉટપુટનું અવલોકન કરો. |
09:44 | હું વિવિધ વિકલ્પો સાથે પ્રોગ્રામને ફરી એક્ઝીક્યુટ કરીશ. |
09:49 | ટાઈપ કરો : perl callprogram dot pl |
09:53 | હવે વિકલ્પ 3. ને ઉમેરો. |
09:56 | લોવર રેંજમાં 50 ઉમેરો . |
09:59 | અપર રેંજમાં 99 ઉમેરો . |
10:02 | આપણે જોઈ શકીએ છીએ નંબરસ ની આપેલ રેંજમાં રેન્ડમ નંબર ઉત્પન થાય છે. |
10:08 | પોતાની જાતે અન્ય વિકલ્પોનો પ્રયાસ કરો. |
10:11 | અહી આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે. ચાલો સારાંશ લઈએ. |
10:16 | આ ટ્યુટોરીયલમાં આપણે પર્લ પ્રોગ્રામિંગમાં આપેલ મેથડને ઉપયોગ કરતાશીખ્યા:do, use, require methods |
10:24 | નોંધ '"require"' મોડ્યુલ પર "use" મોડ્યુલ ની સલાહ આપવામાં આવે છે કેમકે આ કમ્પાઈલના સમયે મોડ્યુલની ઉપલ્ભ્તા ને નિર્ધારિત કરે છે. |
10:33 | અહી તમારા માટે એક અસાઇનમેન્ટ છે એક પર્લ પ્રોગ્રામ reminder.pl લખો જ્યાં તમે સહભાગીઓના માટે એક લેટર લખો. |
10:41 | યુજરને To અને From નામ ઉમેરવા માટે કહો. |
10:45 | ‘use’ મેથડ નો ઉપયોગ કરીને Letter dot pm થી સબરૂટીન ને કોલ કરો . |
10:50 | Letter dot pm ફાઈલમાં નીચે આપેલ ફંકશન લખો. |
10:54 | LetterDate() ફંકશન વર્તમાન ડેટ અને ટાઈમ ને રીટર્ન કરે છે. |
10:58 | To() ફંકશન સહભાગીઓનું નામ રીટર્ન કરે છે. |
11:02 | From() ફંકશન મોકલવા વાળાનું નામ રીટર્ન કરે છે. |
11:05 | Lettermsg() ફંકશન લેટરસ ના કન્ટેટ ને રીટર્ન કરે છે. |
11:09 | Thanksmsg() ફંકશન "thanks" અને "regards" રીટર્ન કરે છે.. |
11:13 | આઉટપુટ અહી આપેલની જેમ દેખાવું જોઈએ. |
11:20 | દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
11:27 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ : સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.
જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:36 | વધુ વિગતો માટે અમને લખો . |
11:40 | સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે. |
11:51 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર. |