Difference between revisions of "PERL/C3/Referencing-and-Dereferencing/Gujarati"

From Script | Spoken-Tutorial
Jump to: navigation, search
 
(10 intermediate revisions by one other user not shown)
Line 11: Line 11:
 
| 00:07
 
| 00:07
 
| આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:   
 
| આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:   
* '''Scalar References'''
+
'''Scalar References''',
* '''Array References'''
+
'''Array References''',
* '''Hash References'''  
+
'''Hash References''' ,
* '''Dereferences''' અને  
+
'''Dereferences''' અને  
* '''array/hash references''' ના એલિમેન્ટને કેવી રીતે ઉમેરાઈ, કાઢવાઈ, અને એક્સેસ કરાવાય.
+
'''array/hash references''' ના એલિમેન્ટને કેવી રીતે ઉમેરાઈ, કાઢવાઈ, અને એક્સેસ કરાવાય.
  
 
|-
 
|-
 
|  00:22
 
|  00:22
| આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું:  
+
| આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: '''Ubuntu Linux 12.04''' operating system,
* '''Ubuntu Linux 12.04''' operating system
+
'''Perl 5.14.2''',
* '''Perl 5.14.2'''
+
'''gedit Text Editor'''
* '''gedit Text Editor'''
+
  
 
|-
 
|-
Line 31: Line 30:
 
|  00:37
 
|  00:37
 
|  તમને આપેલની કાર્યકારી જાણકારી હોવી જોઈએ:
 
|  તમને આપેલની કાર્યકારી જાણકારી હોવી જોઈએ:
* '''Perl''' programming
+
'''Perl''' programming, '''Array functions''' અને '''Hash functions'''.
* '''Array functions''' અને  
+
* '''Hash functions'''.
+
  
 
|-
 
|-
Line 45: Line 42:
 
|-
 
|-
 
|  00:51
 
|  00:51
|  એક ''' reference''' એક  '''variable, array, hash'''  અથવા એક '''subroutine''' નું પોઈન્ત્ર એડ્રેસ હોય છે.
+
|  એક ''' reference''' એક  '''variable, array, hash'''  અથવા એક '''subroutine''' નું પોઈન્ટર એડ્રેસ હોય છે.
  
 
|-
 
|-
Line 81: Line 78:
 
|-
 
|-
 
|  01:39
 
|  01:39
| એક ''' array variable''' '''backslash (\)'''  અને '''at the rate(@)'''  સિમ્બલ રેફરેંસ કરાવાય છે.
+
|   ''' array variable''' '''backslash (\)'''  અને '''at the rate(@)'''  સિમ્બલ રેફરેંસ કરાવાય છે.
  
 
|-
 
|-
Line 118: Line 115:
 
|  02:27
 
|  02:27
 
|  એક ''' hash variable'''  '''percentage(%)'''સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
 
|  એક ''' hash variable'''  '''percentage(%)'''સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
 
  
 
|-
 
|-
Line 126: Line 122:
 
|-
 
|-
 
|  02:38
 
|  02:38
| ચાલો હું  ''''gedit' Text editor.'''  માં સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
+
|   હું  ''''gedit' Text editor.'''  માં સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
  
 
|-
 
|-
Line 139: Line 135:
 
| 02:55
 
| 02:55
 
|  ચાલો હું કોડ સમજાવું.
 
|  ચાલો હું કોડ સમજાવું.
 +
 
|-
 
|-
 
|  02:57
 
|  02:57
|First line declares a '''scalar variable '$a'''' and initialized to 10.
+
| પ્રથમ લાઈન એક '''scalar variable '$a'''' ડીકલેર કરે છે અને  '''10.''' થી ઇનિશિલાઇઝ કરે છે.
  
 
|-
 
|-
 
|  03:03
 
|  03:03
|As mentioned earlier, a scalar variable is''' reference'''d by backslash and dollar sign ($).
+
| પહેલા ઉલેખિતની જેમ સ્કેલર વેરીએબલ બેકસ્લેશ અને ડોલર સાઈન થી રેફરેંસ કરાવાય છે.
  
 
|-
 
|-
 
|  03:10
 
|  03:10
|This line will print '''memory address''' of the variable that is created as''' reference'''.
+
| આ લાઈન વેરીએબલ ની '''memory address''' પ્રિન્ટ કરશે જે રેફરેંસ ની જેમ બનાવવામાં આવે છે.
  
 
|-
 
|-
 
|  03:16
 
|  03:16
|To print the actual value, the '''variable''' is''' dereference'''d by curly brackets preceded by '$'.
+
| વાસ્તવિક વેલ્યુ પ્રિન્ટ કરવા માટે વેરીએબલ છગડીયો કૌંસ થી પહેલા '$' થી ડીરેફરેંસ કરવાશે.
  
 
|-
 
|-
 
|  03:23
 
|  03:23
|Here, '''ref()''' function will return the''' reference''' type such as '''scalar''' or '''array''' or '''hash'''.
+
| અહી '''ref()''' ફંકશન ''' reference''' ટાઈપ જેમકે '''scalar''' અથવા  '''array''' અથવા  '''hash''' રીટર્ન કરશે.
  
 
|-
 
|-
 
|  03:30
 
|  03:30
| Now, press''' Ctrl+S''' to save the file.
+
| હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.
  
 
|-
 
|-
Line 184: Line 181:
 
|-
 
|-
 
|  03:55
 
|  03:55
|'''Ref()''' function returns "SCALAR" as output.
+
|'''Ref()''' ફંકશન આઉટપુટમાં  "SCALAR" રીટર્ન કરે છે.
  
 
|-
 
|-
 
|  03:59
 
|  03:59
Next, let us understand how to create a''' reference''' and''' dereference''' array by using a sample program.
+
આગળ સમઝીએ કે એક સેમ્પલ પ્રોગ્રામ ઉપયોગ કરીને ''' reference''' અને ''' dereference''' એરેને એકવી રીતે બનાવે છે.
  
 
|-
 
|-
 
|  04:07
 
|  04:07
I already have a sample program. Let me open it in 'gedit' Text editor.
+
| મારા પાસે પહેલાથી સેમ્પલ પ્રોગ્રામ છે, ચાલો હું તેને '''gedit'''  ટેક્સ્ટ એડિટર માં ખોલું.
  
 
|-
 
|-
 
| 04:13
 
| 04:13
| In the '''terminal''', type: '''gedit arrayRef dot pl ampersand''' and press '''Enter'''.
+
|   ટર્મિનલ પર ટાઈપ કરો : '''gedit arrayRef dot pl ampersand''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 04:20
 
| 04:20
Type the following code as displayed on the screen, in the '''arrayRef dot pl''' file.
+
|  '''arrayRef dot pl''' ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.  
  
 
|-
 
|-
 
|  04:26
 
|  04:26
| Let me explain the code now.
+
| ચાલો હું કોડ સમઝાવું.
  
 
|-
 
|-
 
|  04:28
 
|  04:28
|Here, in the first line, I have declared an array '''@color''' and initialized it with three values.
+
| અહી પહેલી લાઈનમાં મેં  '''@color''' નામક એક એરે ડીકલેર કર્યો છે અને તેને ત્રણ વેલ્યુઓ થી ઇનિશિલાઇઝ કર્યું છે.
  
 
|-
 
|-
 
|  04:35
 
|  04:35
|It is '''reference'''d with '''backslash @color''' which is the array name and assigned to''' $colorRef.'''
+
| આ  '''backslash @color''' થી રેફરેંસ કરવામાં આવે છે જે એરે નામ છે અને ''' $colorRef.''' ને અસાઇન કરે છે.
  
 
|-
 
|-
 
|  04:42
 
|  04:42
|The '''print''' statement will print the''' reference''' value and the''' dereference'''d value.
+
| '''print''' સ્ટેટમેંટ ''' reference''' વેલ્યુ અને ''' dereferenced''' વેલ્યુને પ્રિન્ટ કરશે.
  
 
|-
 
|-
 
|  04:47
 
|  04:47
| Now, press''' Ctrl+S''' to save the file.
+
| હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.
  
 
|-
 
|-
 
|  04:51
 
|  04:51
| Let us execute the program.
+
|   ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
  
 
|-
 
|-
 
| 04:53
 
| 04:53
| Switch back to the '''terminal''' and type: '''perl arrayRef dot pl''' and press''' Enter'''.
+
|   ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: '''perl arrayRef dot pl''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 05:00
 
| 05:00
The output is displayed as shown here.
+
આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
  
 
|-
 
|-
 
|  05:04
 
|  05:04
The first line shows the output of the '''memory address''' of the variable that is created as''' reference'''.
+
પ્રથમ લાઈન વેરીએબલ ની મેમરી એડ્રેસ નું આઉટપુટ દેખાડે છે જે રેફરેંસ  ની જેમ બનાવાઈ છે.
  
 
|-
 
|-
 
|  05:10
 
|  05:10
|The second line shows the actual value that is''' dereference'''d.
+
|બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ દેખાડે છે જે ડીરેફરેંસ કરવાઈ છે.
  
 
|-
 
|-
 
|  05:16
 
|  05:16
Next, we will see how to declare '''direct reference''' for an '''array'''.
+
આગળ આપણે જોશું કે એક  '''array''' ના લીધે ડાયરેક્ટ રેફરેંસને કેવી રીતે ડીકલેર કરાય છે.
  
 
|-
 
|-
 
|  05:21
 
|  05:21
|Let’s come back to our program.
+
| ચાલો અપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
  
 
|-
 
|-
 
|  05:24
 
|  05:24
|I have changed the existing program to show the '''direct reference''' for an array.
+
| મેં એક એરે ને  '''direct reference''' ને બતાડવા માટે વર્તમાન પ્રોગ્રામને બદલ્યું છે.
  
 
|-
 
|-
 
|  05:29
 
|  05:29
You can create a '''direct reference''' for an array by using square brackets<nowiki> [] </nowiki>as shown.
+
તમે દેખાડેલ ની જેમ ચોરસ કૌંસ  '[ ]'  નો ઉપયોગ કરીને એક એરેના માટે '''direct reference''' બનાવી શકો છો.
  
 
|-
 
|-
 
|  05:35
 
|  05:35
|Use '''arrow operator (->)''' to '''dereference'''.
+
| '''dereference''' કરવા માટે  '''arrow operator (->)''' નો ઉપયોગ કરો.  
  
 
|-
 
|-
 
|  05:39
 
|  05:39
|'''print''' statement will print "Green" as output.
+
| '''print''' સ્ટેટમેંટ આઉટપુટ ની જેમ  "Green" પ્રિન્ટ કરશે.
  
 
|-
 
|-
 
|  05:43
 
|  05:43
|Here, the '''print''' statement takes the value of index<nowiki>[1]. </nowiki> i.e 'Green' in our program.
+
| અહી પ્રિન્ટ સ્ટેટમેંટ ઇન્ડેક્સ ઓફ [1] ની વેલ્યુ લે છે જે આપના પ્રોગ્રામમાં '''Green''' છે.
  
 
|-
 
|-
 
|  05:50
 
|  05:50
| Press''' Ctrl+S''' to save the file.
+
| ફાઈલ સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.
  
 
|-
 
|-
 
|  05:54
 
|  05:54
Switch back to the '''terminal''' and type: '''perl arrayRef dot pl''' and press''' Enter''' to execute.
+
ટર્મિનલ પર ટાઈપ કરો '''perl arrayRef dot pl''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  06:03
 
|  06:03
I’ll show an example on how to use the '''direct hash reference''' in the same code file.
+
હું એ ઉદાહરણ દેખાડીશ કે સમાન કોડ ફાઈલ માં  '''direct hash reference''' ને કેવી રીતે ઉપયોગ કરાય છે.
So, let’s switch to '''gedit'''.
+
  
 
|-
 
|-
 
|  06:11
 
|  06:11
You can create a '''direct reference''' to hash by using curly brackets {} as shown here.
+
અહી બતાડ્યા પ્રમાણે છગડીયો કૌંસ વાપરીને તમે હેશ માટે તમે  હેશ પર  '''direct reference''' બનાવી શકો છો.
  
 
|-
 
|-
 
|  06:18
 
|  06:18
| Use '''arrow operator (->)''' to dereference it. “Name” is the '''hash key'''.
+
| આને ડીરેફરેંસ  કરવા માટે  '''arrow operator (->)''' નો પ્રયોગ કરો.
  
 
|-
 
|-
 
|  06:24
 
|  06:24
| On executing this block of code, both the '''print''' statements will print "Sunil" as output.
+
| કોડના  બોલ્કના એક્ઝીક્યુશન પર બે પ્રિન્ટ સ્ટેટમેંટ આઉટપુટ માં "Sunil" પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
|  06:31
 
|  06:31
Next we will see how to add, remove, access '''elements''' to '''array reference''' with a sample program.
+
આગળ આપણે જોશું કે સેમ્પલ પ્રોગ્રામના સાથે '''array reference''' પર એલિમેન્ટ ને કેવી રીતે ઉમેરાય, કાઢવાય, અને એક્સેસ કરાવાય.
  
 
|-
 
|-
 
|  06:39
 
|  06:39
I already have a sample program. Let me open it in''' gedit''' text-editor.
+
મારી પાસે પહેલાથી જ સેમ્પલ પ્રોગ્રામ છે ચાલો હું આને ''' gedit'' ટેક્સ્ટ એડિટર પર ખોલું.
  
 
|-
 
|-
 
|  06:45
 
|  06:45
Open the''' terminal''' and type:''' gedit arrayRefadd dot pl ampersand '''and press''' Enter'''.
+
ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: ''' gedit arrayRefadd dot pl ampersand ''' અને એન્ટર દબાવો.  
  
 
|-
 
|-
 
|  06:54
 
|  06:54
|  'arrayRefadd.pl' file is now open in''' gedit.''' Type the code as shown here, in your file.
+
|  'arrayRefadd.pl' ફાઈલ હવે ''' gedit.''' માં ખુલે છે. પોતાની ફાઈલમાં અહી પ્રદશિતની જેમ કોડ ટાઈપ કરો.
  
 
|-
 
|-
 
|  07:02
 
|  07:02
| The first line initializes an array.
+
| પ્રથમ લાઈન એરેને ઇનિશિલાઇઝ કરે છે.
  
 
|-
 
|-
 
|  07:06
 
|  07:06
| We have '''reference'''d an array with '''backslash @numarray''' and assigned to''' $ref.'''
+
| આપણે  '''backslash @numarray''' થી એક એરેને રેફરેંસ કર્યું છે અને ''' $ref.''' થી અસાઇન કર્યું છે.
  
 
|-
 
|-
 
|  07:13
 
|  07:13
| Now, we will see how to access a particular '''element''' from the''' array reference.'''
+
| હવે આપણે જોશું કે ''' array reference.''' થી એક વિશેષ એલિમેન્ટ  ને કેવી રીતે એક્સેસ કરે છે.
  
 
|-
 
|-
 
|  07:19
 
|  07:19
| We need to use the '''array index''' in square brackets<nowiki> “[ ]” </nowiki> to access the particular value and an '''arrow operator (“->”)''' to''' dereference''' it.
+
| આપણને એક વિશેષ વેલ્યુને એક્સેસ કરવા માટે ચોરસ કૌંસ “[ ]”  માં  '''array index''' કરવા માટે '''arrow operator (“->”)''' ઉપયોગ કરવાની જરૂરીયાત છે.
 
+
 
|-
 
|-
 
|  07:28
 
|  07:28
| The '''print''' statement will print the value of index <nowiki>[0]</nowiki>.
+
| '''print''' સ્ટેટમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઝીરો [0] ની વેલ્યુ પ્રિન્ટ કરશે.  
  
 
|-
 
|-
 
|  07:32
 
|  07:32
| '''push()''' function adds '''elements''' at the last position of an''' array reference.'''
+
| '''push()''' ફંકશન એરે રેફરેન્સની અંતિમ સ્થિતિ પર એલિમેન્ટ ઉમેરશે. આપણી સ્થિતિમાં વર્તમાન એરે 1, 2, 3, 4 નાઅંત માં  5, 6, 7 ઉમરવા માં આવે છે.
In our case, 5, 6, 7 are added to the end of the existing array 1, 2, 3, 4.
+
  
 
|-
 
|-
 
|  07:47
 
|  07:47
| This '''print''' statement shows the output, after adding to the''' array reference.'''
+
| આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સ પર ઉમેરવા માટે આઉટપુટ દેખાડે છે.
  
 
|-
 
|-
 
|  07:53
 
|  07:53
| '''pop()''' function removes an '''element''' from the last position of an''' array reference'''.
+
| '''pop()''' ફંકશન એરે રેફરેન્સના અંતિમ સ્થિતિથી એલિમેન્ટ ને હટાવશે.
  
 
|-
 
|-
 
|  07:58
 
|  07:58
| In our example, 7 will be removed from the existing''' array reference.'''
+
| આપણા ઉદાહરણમાં વર્તમાન રેફરેન્સથી 7 કાઢવામાં આવશે.
  
 
|-
 
|-
 
|  08:03
 
|  08:03
| '''print '''statement shows the output after deleting from the''' array reference.'''
+
| પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સથી કાઢવા પછી આઉટપુટ દેખાડે છે.
  
 
|-
 
|-
 
|  08:08
 
|  08:08
| Now, press''' Ctrl+S''' to save the file.
+
| હવે ફાઈલને સેવ કરવા માટે ''' Ctrl+S''' દબાવો.
  
 
|-
 
|-
 
|  08:11
 
|  08:11
| Let us execute the program.
+
| ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો.
  
 
|-
 
|-
 
|  08:14
 
|  08:14
| Switch back to the '''terminal''' and type: '''perl arrayRefadd dot pl''' and press''' Enter'''.
+
| ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો:'''perl arrayRefadd dot pl''' અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 08:22
 
| 08:22
| The output is displayed as shown here.
+
| આઉટપુટ આપેલ પ્રમાણે છે.
  
 
|-
 
|-
 
|  08:26
 
|  08:26
Now, let us see another sample program to add, remove, and access '''elements''' of''' hash reference.'''
+
હવે ''' hash reference.''' ને એલિમેન્ટને ઉમેરવા કાઢવા અને એક્સેસ કરવા માટે એક અન્ય સેમ્પલ પ્રોગ્રામ જોઈએ.
  
 
|-
 
|-
 
|  08:34
 
|  08:34
On the '''terminal''', type: '''gedit hashRefadd dot pl ampersand'''  and press '''Enter'''.
+
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : '''gedit hashRefadd dot pl ampersand'''  અને એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
|  08:42
 
|  08:42
| This will open the file 'hashRefadd.pl' in''' gedit'''.
+
| ''' gedit'''.  માં  '''hashRefadd.pl''' ફાઈલ ખોલશે.
  
 
|-
 
|-
 
|  08:47
 
|  08:47
| Let me explain the sample program.
+
|ચાલો પ્રોગ્રામ હું સ્મેપ્લ પ્રોગ્રામને સમઝાવું.
  
 
|-
 
|-
 
| 08:50
 
| 08:50
I have declared a '''direct hash reference''' that can be stored in a '''scalar''' variable''' $weektemp.'''
+
મેં  '''direct hash reference''' ડીકલેર કર્યું છે જે સ્કેલર વેરીએબલ ''' $weektemp.''' માં સંગ્રહિત કરી શકાય છે.
  
 
|-
 
|-
 
|  08:57
 
|  08:57
| I have used curly brackets to represent the''' hash reference''' and the '''arrow operator''' to''' dereference'''.
+
| મેં ''' hash reference''' ને દેખાડવા માટે છગડીયો કૌંસ અને ડીરેફરેન્સ ને દેખાડવા માટે એરો ઓપરેટર ઉપયોગ કર્યો છે.
  
 
|-
 
|-
 
|  09:04
 
|  09:04
| This code stores the temperature values from Monday to Friday.
+
| આ કોડ ''' Monday થી  Friday.''' સુધી ટેમ્પરેચર વેલ્યુને સંગ્રહિત કરે છે .
  
 
|-
 
|-
 
|  09:09
 
|  09:09
| I am using the '''“keys” built-in function''' to loop through the keys of the hash.
+
| હું કીસને લૂપ કરવા માટે  '''“keys” built-in function''' ઉપયોગ કરી રહી છું.
  
 
|-
 
|-
 
|  09:15
 
|  09:15
| '''print''' statement will print each element of the hash.
+
| પ્રિન્ટ સ્ટેટમેન્ટ હેશકી ના દરેક એલિમેન્ટને પ્રિન્ટ કરશે.  
  
 
|-
 
|-
 
|  09:19
 
|  09:19
| We can access the particular value of an '''element''' as shown here.
+
| અહી પ્રદશિત ની જેમ એલિમેન્ટની વિશેષ વેલ્યુને એક્સેસ કરી શકીએ છીએ.
  
 
|-
 
|-
 
|  09:25
 
|  09:25
| '''print''' statement will print the temperature on Monday.
+
|પ્રિન્ટ સ્ટેટમેન્ટ મન્ડેનું ટેમ્પરેચર પ્રિન્ટ કરશે.
 
+
 
|-
 
|-
 
|  09:29
 
|  09:29
| Now, save the file.
+
| હવે ફાઈલ સેવ કરો.
 
+
 
|-
 
|-
 
| 09:32
 
| 09:32
Switch to '''terminal''' and type: '''perl hashRefadd dot pl''' and press''' Enter '''to see the output.
+
ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો :'''perl hashRefadd dot pl''' અને આઉટપુટ જોવા માટે એન્ટર દબાવો.
  
 
|-
 
|-
 
| 09:41
 
| 09:41
| The '''hash keys '''and '''hash values''' are stored in a random order.
+
| હેશ કી અને વેલ્યુ રેન્ડમ ઓડરમાં સંગ્રહિત કરવામાં આવશે.
  
 
|-
 
|-
 
|  09:46
 
|  09:46
| The displayed output is not related to the order in which they were added.
+
| પ્રદશિત આઉટપુટ તે ઓડરથી સમ્બન્ધિત નથી હોતા જેમાં તે ઉમેરયાલા હોય છે,
  
 
|-
 
|-
 
| 09:52
 
| 09:52
| With this, we come to the end of this tutorial. Let us summarize.
+
|આ સાથે  અમે આ ટ્યુટોરીયલ સમાપ્ત કરીએ છીએ. ચાલો સારાંશ  લઈએ.
  
 
|-
 
|-
 
|09:57
 
|09:57
| In this tutorial, we learnt about:
+
| આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યા:
* '''Scalar References'''
+
'''Scalar References''''''Array References'''
* '''Array References'''
+
'''Hash References''' '''Dereferences''' અને  ઉદાહરણો સાથે એરે અને હેશ રેફરેન્સ ના એલિમેન્ટને કેવી રીતે ઉમેર્વાય કાઢવાય અને એક્સેસ કરાવાય.
* '''Hash References'''  
+
* '''Dereferences''' and
+
* How to add, remove, access '''elements''' of '''array/hash references''' with examples.
+
  
 
|-
 
|-
 
|  10:14
 
|  10:14
| Here is an assignment for you. Add new keys “Saturday” and “Sunday” in hash '''weektemp''', in our''' hashRefadd dot pl file.'''
+
|અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. આપણી ''' hashRefadd dot pl file.''' ફાઈલ માં  '''weektemp'' હેશ માં નવી કી “Saturday” અને  “Sunday”  ઉમેરો.
  
 
|-
 
|-
 
| 10:24
 
| 10:24
| Delete key “Saturday” at the end.
+
|છેલ્લે “Saturday” કી ને  ડીલીટ કરો.
  
 
|-
 
|-
 
|  10:27
 
|  10:27
| Print hash '''weektemp.'''
+
| હેશ  '''weektemp.''' ને પ્રિન્ટ કરો.
  
 
|-
 
|-
 
|  10:30
 
|  10:30
| '''Save''' and '''execute''' the program. Now check the result.
+
| પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરો અને પરિણામ ને તપાસો.
 
+
 
|-
 
|-
 
|  10:35
 
|  10:35
| The video at the following link summarizes the '''Spoken Tutorial''' project.
+
| દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.  
Please download and watch it.
+
  
 
|-
 
|-
 
| 10:42
 
| 10:42
| We conduct workshops and give certificates for those who pass our online tests.
+
| સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
For more details, please write to us.
+
  
 
|-
 
|-
 
|  10:51
 
|  10:51
| Spoken Tutorial project is funded by NMEICT, MHRD, Government of India.
+
| સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.  
More information on this mission is available at this link.
+
  
 
|-
 
|-
 
|  11:02
 
|  11:02
| This is Nirmala Venkat from '''IIT Bombay''', signing off. Thanks for watching.
+
| આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.  
  
 
|}
 
|}

Latest revision as of 18:11, 28 February 2017

Time
Narration
00:01 પર્લમાં Referencing and Dereferencing . પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે.
00:07 આ ટ્યુટોરીયલમાં આપણે આપણે શીખીશું:

Scalar References, Array References, Hash References , Dereferences અને array/hash references ના એલિમેન્ટને કેવી રીતે ઉમેરાઈ, કાઢવાઈ, અને એક્સેસ કરાવાય.

00:22 આ ટ્યુટોરીયલ માટે હું ઉપયોગ કરી રહી છું: Ubuntu Linux 12.04 operating system,

Perl 5.14.2, gedit Text Editor

00:33 તમે તમારી પસંદગી અનુસાર કોઈ પણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો.
00:37 તમને આપેલની કાર્યકારી જાણકારી હોવી જોઈએ:

Perl programming, Array functions અને Hash functions.

00:43 જો નથી તો સ્પોકન ટ્યુટોરિયલ વેબ સાઈટ પર ઉપલબ્ધ Perl ટ્યુટોરિયલ જુઓ.
00:49 Reference શું છે?
00:51 એક reference એક variable, array, hash અથવા એક subroutine નું પોઈન્ટર એડ્રેસ હોય છે.
00:58 આ સીધું ડેટા નથી ધરાવતું.
01:01 Reference એક સરળ સંક્ષિપ્ત સ્કેલર વેલ્યુ હોય છે.
01:05 Reference પર્લ કોડના પ્રદશનને સુધારશે જયારે તમે મોટા ડેટા-સ્ટ્રક્ચર ને પાસ અથવા રીટર્ન કરો છો.
01:12 આ મેમરી સંગ્રહ કરે છે જેમ કે એક વેલ્યુ પાસ પાસ કરવાના બદલે subroutine પર reference પાસ કરે છે.
01:18 પર્લના જટિલ ડેટા સ્ટ્રક્ચરસ નું સરળતાથી વ્યવસ્થા કરે છે.
01:22 હવે શીખીએ કે reference ને કેવી રીતે બનાવાય.
01:25 આપણે આના આગળ એક backslash (\) લગાડીને કોઈ પણ વેરીએબલ , સબરૂટીન અથવા વેલ્યુના માટે reference બનાવી શકીએ છીએ.
01:33 એક સ્કેલર વેરીએબલ અહી પ્રદશિત ની જેમ backslash (\) અને ડોલર ચિન્હ થી રેફરેન્સ કરાવાય છે.
01:39 array variable backslash (\) અને at the rate(@) સિમ્બલ રેફરેંસ કરાવાય છે.
01:45 એક hash variable અહી ઉદાહરણમાં પ્રદશિતની જેમ backslash (\) અને percentage(%) સિમ્બલથી રેફરેંસ કરાવાય છે.
01:53 dereference શું હોય છે ?
01:55 જયારે એક reference dereferenced હોય છે તો વાસ્તવિક વેલ્યુ રીટર્ન થાય છે.
02:00 Dereference reference વેરીએબલને છગડીયા કૌંસમાં સંલગ્ન કરાવાય છે.
02:06 અને તે કેરેક્ટર જે reference ની જેમ છે છગડીયા કૌંસ ના પહેલા આવે છે.
02:12 હવે જોઈએ કે વેરીએબલસ ને dereference કેવી રીતે કરે છે.
02:16 એક scalar વેરીએબલ ડોલર ($) ચિન્હ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:21 એક array વેરીબલ at the rate (@) સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:27 એક hash variable percentage(%)સિમ્બલ અને છગડીયા કૌંસ થી ડીરેફરેંસ કરી શકાય છે.
02:33 હવે Scalar reference અને dereference.. ના માટે એક સરળ પ્રોગ્રામ જોઈએ.
02:38 હું 'gedit' Text editor. માં સેમ્પલ પ્રોગ્રામ ખોલું.
02:43 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit scalarRef dot pl ampersand અને એન્ટર દબાવો.
02:50 સ્ક્રીન પર આપેલની જેમ કોડ ટાઈપ કરો.
02:55 ચાલો હું કોડ સમજાવું.
02:57 પ્રથમ લાઈન એક scalar variable '$a' ડીકલેર કરે છે અને 10. થી ઇનિશિલાઇઝ કરે છે.
03:03 પહેલા ઉલેખિતની જેમ સ્કેલર વેરીએબલ બેકસ્લેશ અને ડોલર સાઈન થી રેફરેંસ કરાવાય છે.
03:10 આ લાઈન વેરીએબલ ની memory address પ્રિન્ટ કરશે જે રેફરેંસ ની જેમ બનાવવામાં આવે છે.
03:16 વાસ્તવિક વેલ્યુ પ્રિન્ટ કરવા માટે વેરીએબલ છગડીયો કૌંસ થી પહેલા '$' થી ડીરેફરેંસ કરવાશે.
03:23 અહી ref() ફંકશન reference ટાઈપ જેમકે scalar અથવા array અથવા hash રીટર્ન કરશે.
03:30 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
03:34 ચાલો પ્રોગ્રામ એક્ઝીક્યુટ કરીએ.
03:36 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: : perl scalarRef dot pl અને એન્ટર દબાવો.
03:43 આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
03:46 પ્રથમ લાઈન memory address ને બતાડે છે જ્યાં વેલ્યુ 10 સંગ્રહ કરાવાય છે.
03:51 બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ 10 રીટર્ન કરે છે.
03:55 Ref() ફંકશન આઉટપુટમાં "SCALAR" રીટર્ન કરે છે.
03:59 આગળ સમઝીએ કે એક સેમ્પલ પ્રોગ્રામ ઉપયોગ કરીને reference અને dereference એરેને એકવી રીતે બનાવે છે.
04:07 મારા પાસે પહેલાથી સેમ્પલ પ્રોગ્રામ છે, ચાલો હું તેને gedit ટેક્સ્ટ એડિટર માં ખોલું.
04:13 ટર્મિનલ પર ટાઈપ કરો : gedit arrayRef dot pl ampersand અને એન્ટર દબાવો.
04:20 arrayRef dot pl ફાઈલમાં સ્ક્રીન પર પ્રદશિતની જેમ આપેલ કોડ ટાઈપ કરો.
04:26 ચાલો હું કોડ સમઝાવું.
04:28 અહી પહેલી લાઈનમાં મેં @color નામક એક એરે ડીકલેર કર્યો છે અને તેને ત્રણ વેલ્યુઓ થી ઇનિશિલાઇઝ કર્યું છે.
04:35 backslash @color થી રેફરેંસ કરવામાં આવે છે જે એરે નામ છે અને $colorRef. ને અસાઇન કરે છે.
04:42 print સ્ટેટમેંટ reference વેલ્યુ અને dereferenced વેલ્યુને પ્રિન્ટ કરશે.
04:47 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
04:51 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરીએ.
04:53 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો: perl arrayRef dot pl અને એન્ટર દબાવો.
05:00 આઉટપુટ આપેલની જેમ દેખાય છે.
05:04 પ્રથમ લાઈન વેરીએબલ ની મેમરી એડ્રેસ નું આઉટપુટ દેખાડે છે જે રેફરેંસ ની જેમ બનાવાઈ છે.
05:10 બીજી લાઈન વાસ્તવિક વેલ્યુ દેખાડે છે જે ડીરેફરેંસ કરવાઈ છે.
05:16 આગળ આપણે જોશું કે એક array ના લીધે ડાયરેક્ટ રેફરેંસને કેવી રીતે ડીકલેર કરાય છે.
05:21 ચાલો અપણા પ્રોગ્રામ પર પાછા જઈએ.
05:24 મેં એક એરે ને direct reference ને બતાડવા માટે વર્તમાન પ્રોગ્રામને બદલ્યું છે.
05:29 તમે દેખાડેલ ની જેમ ચોરસ કૌંસ '[ ]' નો ઉપયોગ કરીને એક એરેના માટે direct reference બનાવી શકો છો.
05:35 dereference કરવા માટે arrow operator (->) નો ઉપયોગ કરો.
05:39 print સ્ટેટમેંટ આઉટપુટ ની જેમ "Green" પ્રિન્ટ કરશે.
05:43 અહી પ્રિન્ટ સ્ટેટમેંટ ઇન્ડેક્સ ઓફ [1] ની વેલ્યુ લે છે જે આપના પ્રોગ્રામમાં Green છે.
05:50 ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાવો.
05:54 ટર્મિનલ પર ટાઈપ કરો perl arrayRef dot pl અને એન્ટર દબાવો.
06:03 હું એ ઉદાહરણ દેખાડીશ કે સમાન કોડ ફાઈલ માં direct hash reference ને કેવી રીતે ઉપયોગ કરાય છે.
06:11 અહી બતાડ્યા પ્રમાણે છગડીયો કૌંસ વાપરીને તમે હેશ માટે તમે હેશ પર direct reference બનાવી શકો છો.
06:18 આને ડીરેફરેંસ કરવા માટે arrow operator (->) નો પ્રયોગ કરો.
06:24 કોડના બોલ્કના એક્ઝીક્યુશન પર બે પ્રિન્ટ સ્ટેટમેંટ આઉટપુટ માં "Sunil" પ્રિન્ટ કરો.
06:31 આગળ આપણે જોશું કે સેમ્પલ પ્રોગ્રામના સાથે array reference પર એલિમેન્ટ ને કેવી રીતે ઉમેરાય, કાઢવાય, અને એક્સેસ કરાવાય.
06:39 મારી પાસે પહેલાથી જ સેમ્પલ પ્રોગ્રામ છે ચાલો હું આને ' gedit ટેક્સ્ટ એડિટર પર ખોલું.
06:45 ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો: gedit arrayRefadd dot pl ampersand અને એન્ટર દબાવો.
06:54 'arrayRefadd.pl' ફાઈલ હવે gedit. માં ખુલે છે. પોતાની ફાઈલમાં અહી પ્રદશિતની જેમ કોડ ટાઈપ કરો.
07:02 પ્રથમ લાઈન એરેને ઇનિશિલાઇઝ કરે છે.
07:06 આપણે backslash @numarray થી એક એરેને રેફરેંસ કર્યું છે અને $ref. થી અસાઇન કર્યું છે.
07:13 હવે આપણે જોશું કે array reference. થી એક વિશેષ એલિમેન્ટ ને કેવી રીતે એક્સેસ કરે છે.
07:19 આપણને એક વિશેષ વેલ્યુને એક્સેસ કરવા માટે ચોરસ કૌંસ “[ ]” માં array index કરવા માટે arrow operator (“->”) ઉપયોગ કરવાની જરૂરીયાત છે.
07:28 print સ્ટેટમેન્ટ ઇન્ડેક્સ ઓફ ઝીરો [0] ની વેલ્યુ પ્રિન્ટ કરશે.
07:32 push() ફંકશન એરે રેફરેન્સની અંતિમ સ્થિતિ પર એલિમેન્ટ ઉમેરશે. આપણી સ્થિતિમાં વર્તમાન એરે 1, 2, 3, 4 નાઅંત માં 5, 6, 7 ઉમરવા માં આવે છે.
07:47 આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સ પર ઉમેરવા માટે આઉટપુટ દેખાડે છે.
07:53 pop() ફંકશન એરે રેફરેન્સના અંતિમ સ્થિતિથી એલિમેન્ટ ને હટાવશે.
07:58 આપણા ઉદાહરણમાં વર્તમાન રેફરેન્સથી 7 કાઢવામાં આવશે.
08:03 પ્રિન્ટ સ્ટેટમેન્ટ એરે રેફરેન્સથી કાઢવા પછી આઉટપુટ દેખાડે છે.
08:08 હવે ફાઈલને સેવ કરવા માટે Ctrl+S દબાવો.
08:11 ચાલો પ્રોગ્રામને એક્ઝીક્યુટ કરો.
08:14 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો:perl arrayRefadd dot pl અને એન્ટર દબાવો.
08:22 આઉટપુટ આપેલ પ્રમાણે છે.
08:26 હવે hash reference. ને એલિમેન્ટને ઉમેરવા કાઢવા અને એક્સેસ કરવા માટે એક અન્ય સેમ્પલ પ્રોગ્રામ જોઈએ.
08:34 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો : gedit hashRefadd dot pl ampersand અને એન્ટર દબાવો.
08:42 gedit. માં hashRefadd.pl ફાઈલ ખોલશે.
08:47 ચાલો પ્રોગ્રામ હું સ્મેપ્લ પ્રોગ્રામને સમઝાવું.
08:50 મેં direct hash reference ડીકલેર કર્યું છે જે સ્કેલર વેરીએબલ $weektemp. માં સંગ્રહિત કરી શકાય છે.
08:57 મેં hash reference ને દેખાડવા માટે છગડીયો કૌંસ અને ડીરેફરેન્સ ને દેખાડવા માટે એરો ઓપરેટર ઉપયોગ કર્યો છે.
09:04 આ કોડ Monday થી Friday. સુધી ટેમ્પરેચર વેલ્યુને સંગ્રહિત કરે છે .
09:09 હું કીસને લૂપ કરવા માટે “keys” built-in function ઉપયોગ કરી રહી છું.
09:15 પ્રિન્ટ સ્ટેટમેન્ટ હેશકી ના દરેક એલિમેન્ટને પ્રિન્ટ કરશે.
09:19 અહી પ્રદશિત ની જેમ એલિમેન્ટની વિશેષ વેલ્યુને એક્સેસ કરી શકીએ છીએ.
09:25 પ્રિન્ટ સ્ટેટમેન્ટ મન્ડેનું ટેમ્પરેચર પ્રિન્ટ કરશે.
09:29 હવે ફાઈલ સેવ કરો.
09:32 ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો :perl hashRefadd dot pl અને આઉટપુટ જોવા માટે એન્ટર દબાવો.
09:41 હેશ કી અને વેલ્યુ રેન્ડમ ઓડરમાં સંગ્રહિત કરવામાં આવશે.
09:46 પ્રદશિત આઉટપુટ તે ઓડરથી સમ્બન્ધિત નથી હોતા જેમાં તે ઉમેરયાલા હોય છે,
09:52 આ સાથે અમે આ ટ્યુટોરીયલ સમાપ્ત કરીએ છીએ. ચાલો સારાંશ લઈએ.
09:57 આ ટ્યુટોરીયલ માં, આપણે આપેલ વિશે શીખ્યા:

Scalar References, Array References Hash References , Dereferences અને ઉદાહરણો સાથે એરે અને હેશ રેફરેન્સ ના એલિમેન્ટને કેવી રીતે ઉમેર્વાય કાઢવાય અને એક્સેસ કરાવાય.

10:14 અહીં તમારા માટે એક અસાઇનમેન્ટ છે. આપણી hashRefadd dot pl file.' ફાઈલ માં weektemp હેશ માં નવી કી “Saturday” અને “Sunday” ઉમેરો.
10:24 છેલ્લે “Saturday” કી ને ડીલીટ કરો.
10:27 હેશ weektemp. ને પ્રિન્ટ કરો.
10:30 પ્રોગ્રામને સેવ અને એક્ઝીક્યુટ કરો અને પરિણામ ને તપાસો.
10:35 દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો.
10:42 સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ :સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે.જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે.વધુ વિગતો માટે અમને લખો.
10:51 સ્પોકન ટ્યુટોરીયલ ને NMEICT, MHRD, ભારત સરકાર દ્વારા ફાળો આપવામાં આવ્યો છે. આ મિશન પર વધુ જાણકારી આપેલ લીંક પર ઉપબ્ધ છે.
11:02 આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદલ આભાર.

Contributors and Content Editors

Jyotisolanki, PoojaMoolya