Difference between revisions of "PERL/C2/Hash-in-Perl/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by the same user not shown) | |||
Line 97: | Line 97: | ||
|- | |- | ||
|01:42 | |01:42 | ||
− | | | + | | પર્લમા હેશ '''percentage''' ચિન્હ સાથે ડીકલેર થાય છે. |
|- | |- | ||
Line 164: | Line 164: | ||
|- | |- | ||
− | | | + | | 02:58 |
− | | | + | | મેં પહેલા થી જ ''' hashKeyOperations dot pl''' ફાઈલમા કોડ ટાઈપ કયો છે. |
|- | |- | ||
Line 185: | Line 185: | ||
|- | |- | ||
|03:23 | |03:23 | ||
− | |''' delete''' કીવર્ડ ને | + | |''' delete''' કીવર્ડ ને key ને ડીલીટ કરવામાટે વાપરવામાં આવે છે. |
|- | |- | ||
Line 441: | Line 441: | ||
|- | |- | ||
|08:58 | |08:58 | ||
− | |સારાંશ મા . | + | |સારાંશ મા . આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા,- |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 18:01, 28 February 2017
Time | Narration |
00:01 | પર્લમા હેશ પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:05 | આ ટ્યુટોરીયલમાં આપણે આપેલવિશે શીખીશું; |
00:09 | પર્લમાં હેશ અને |
00:11 | હેશના એલિમેન્ટને એક્સેસ કરતા. |
00:14 | અહીહું વાપરી રહ્યી છું , |
00:16 | ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ |
00:21 | અને પર્લ 5.14.2 |
00:24 | gedit ટેક્સ્ટ એડીટર |
00:26 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
00:30 | તમને પર્લમાં વેરીએબલ અને ડેટા સ્ટ્રક્ચરની સામાન્ય જાણકારી હોવી જોઈએ. |
00:38 | કમેન્ટસ,લૂપ્સ,અને કન્ડીશનલ સ્ટેટમેંટ અને એરેની જાણકારી હોવી ફાયદા કારક છે. |
00:46 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:52 | હેશએ અવ્યવસ્થિત ડેટાનું સંગ્રહ છે. |
00:56 | આ key/value આવા જોડીના ડેટાસ્ટ્રક્ચર છે. |
00:59 | Hash keys વિશિષ્ટ છે. |
01:01 | પરંતુ હેશ ડુપ્લિકેટ વેલ્યુ ધરાવી શકે છે. |
01:05 | હેશ આરીતે ડીકલેર કરી શકાવાય છે. |
01:08 | ચાલો હવે હેશ માથી કીની વેલ્યુ કેવી રીતે મેળવવી તે જોઈએ. |
01:12 | કી ની વેલ્યુ મેળવવા માટે સિન્ટેક્સ છે. |
01:17 | dollar hashName ખુલ્લો છગડીયો કૌંસ single quote keyName single quote બંદ છગડીયો કૌંસ |
01:26 | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને હેશને સમજીએ. |
01:31 | gedit. મા perlHash dot pl ફાઈલ મા કોડ પહેલા થીજ ટાઈપ કર્યો છે. |
01:37 | perlHash dot pl ફાઈલમા દેખાડ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
01:42 | પર્લમા હેશ percentage ચિન્હ સાથે ડીકલેર થાય છે. |
01:47 | આ હેશ ની કીઓ છે. |
01:49 | અને આ હેશની વેલ્યુઓ છે. |
01:53 | નોંધ: હેશ ની કી એક્સેસ કરવા માટે dollar ચિન્હનો ઉપયોગ કરાવાય છે. |
01:59 | ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાઓ. |
02:02 | ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ આપેલ રીતે કરો. |
02:08 | perl perlHash dot pl |
02:11 | અને Enter એન્ટર દબાઓ. |
02:14 | ટર્મિનલ પર આઉટપુટ દેખાય છે. |
02:19 | ચાલો હવે હેશ માંથી કીને ઉમેરતા અને કાઢતા જોઈએ |
02:24 | કી ઉમેરવા માટે સિન્ટેક્સ છે. |
02:26 | dollar hashName ખુલ્લો છગડીયો કૌંસ |
02:30 | single quote KeyName single quote |
02:34 | બંદ છગડીયો કૌંસ equal to $value semicolon |
02:40 | કી ડીલીટ કરવા માટે delete dollar hashName ખુલ્લો છગડીયો કૌંસ |
02:46 | single quote KeyName single quote બંદ છગડીયો કૌંસ semicolon |
02:53 | હવે સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ સમજીએ. |
02:58 | મેં પહેલા થી જ hashKeyOperations dot pl ફાઈલમા કોડ ટાઈપ કયો છે. |
03:05 | આ રીતે હેશ ડીકલેર કરાય છે. |
03:08 | આપણે હેશમાંથી કીને ઉમેરીશું અને કાઢીશું |
03:13 | અહી પહેલાથીજ બનાવેલ હેશમા કી ઉએરીએ છીએ. |
03:18 | આ વેરીએબલને વેલ્યુ અસાઇન કરવાની જેમ જ છે. |
03:23 | delete કીવર્ડ ને key ને ડીલીટ કરવામાટે વાપરવામાં આવે છે. |
03:27 | ડીલીટ કરવા માટે આપણને કી પાસ કરવી જોઈએ. |
03:31 | ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાઓ. |
03:35 | ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ આપેલ રીતે એક્ઝીક્યુટ કરો. |
03:40 | perl hashKeyOperations dot pl |
03:44 | અને Enter. દબાઓ. |
03:47 | આઉટપુટ ટર્મિનલ પર દેખાશે. |
03:52 | ચાલો હેશ કી અને વેલ્યુ સોર્ટ કરવાનું જોઈએ. |
03:57 | કી સોર્ટ કરવાનું સિન્ટેક્સ છે. |
04:00 | sort ખુલ્લો કૌંસ keys percentage hashName બંદ કૌંસ semicolon |
04:07 | તેમજ હેશ વેલ્યુ સોર્ટ કરવા માટે |
04:11 | sort ખુલ્લો કૌંસ values percentage hashName બંદ કૌંસ semicolon |
04:18 | સોર્ટીંગની ફ્ન્ક્શનાલીટી સેમ્પલ પ્રોગામ દ્વારા સમજીને લઇએ. |
04:24 | gedit. પર sortHash dot pl ફાઈલ પર જાઓ. |
04:30 | સ્ક્રીન પર બતાડેલ કોડ sortHash dot pl મા ટાઈપ કરો. |
04:36 | અહી address. નું હેશ ડીકલેર કર્યું છે. |
04:41 | અહી કીઓ સોર્ટ કરવા માટે કીફંક્શન સાથે સોર્ટ, આ ઇનબિલ્ટ ફંક્શન વાપરીશું. |
04:49 | હેશ કી એ મૂળાક્ષર ક્રમ અનુસાર સોર્ટ કરશે. |
04:54 | તેમજ આપણે હેશના વેલ્યુ પર સોર્ટ ફંક્શન વાપરી શકીએ છીએ. |
04:59 | ન્યુમેરિક કીઓ અને/અથવા વેલ્યુ સોર્ટ કરી શકાવાય છે. |
05:05 | ફાઈલ સેવ કરો અને ટર્મિનલ પર જાઓ. |
05:09 | સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો perl sortHash dot pl અને Enter દબાઓ. |
05:17 | આઉટપુટ ટર્મિનલ પર દેખાય છે. |
05:22 | હવે હેશ ની કીઓ અને વેલ્યુઓ કેવી રીતે મેળવવી તે જોઈએ. |
05:27 | હેશકી અને વેલ્યુ મેળવવા માટે પ્રલ ઇનબિલ્ટ ફંક્શન પૂરું પાડે છે. |
05:34 | હેશની બધી કીઓ મેળવવા માટે keys function વાપરવા મા આવે છે. |
05:40 | values ફંક્શન બધા કીઓના વેલ્યુઓ આપણને આપે છે. |
05:46 | each ફંક્શન હેશપર ઈટરેશનસ કરીને બધા કી/ વેલ્યુની જોડી આપે છે. |
05:53 | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને આ સમજીએ |
05:57 | આ માટે perlHash dot pl આ સ્ક્રીપ્ટ વાપરીશું જે આપણે ટ્યુટોરીયલના શરૂઆતમા બનાવી હતી |
06:07 | સ્ક્રીન પર આપેલ પ્રમાણે કોડ ટાઈપ કરો; |
06:12 | ચાલો કોડ સમજીએ. |
06:15 | હેશ પર કીજ ફંક્શન હેશના બધા કીઓ છે તેમ એરે આપે છે. |
06:22 | હેશ પર values ફંક્શન હેશના બધા કીઓના વેલ્યુનો એરે આપેછે. |
06:30 | each ફંક્શન key/value ની જોડી પાછી આપે છે. |
06:34 | આપણે અહી while loop. વાપર્યું છે. |
06:36 | હું ઈચ ફંક્શનને પાછુ આપેલ હેશ મા key/value જોડી પર ઈટરેટ કરીશ . |
06:43 | ફાઈલ સેવ કરવા માટે Ctrl+S દબાઓ. |
06:48 | હવે ટર્મિનલ પર સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો. |
06:53 | perl perlHash dot pl |
06:58 | અને Enter દબાઓ. |
07:01 | આપેલ આઉટપુટ સ્ક્રીન પર દેખાશે. |
07:05 | હવે હેશમાં લૂપીંગ કેવી રીતે કરવું તે જોશું. |
07:10 | આપણે હેશમા પ્રત્યેક કી પર ઈટરેટ કરવા માટે foreach loop વાપરી શકીએ છીએ. |
07:15 | પછી કીની વેલ્યુપર વિશિષ્ઠ કાર્ય કરીએ. |
07:20 | સ્ક્રીન પર સિન્ટેક્સ દેખાય છે. |
07:24 | અહી foreach loop ના દરેક ઈટરેશનમા હેશ ની કી $variable. ને આપવામા આવશે. |
07:32 | પછી તે $variable વેલ્યુ મેળવવા માટે અથવા કાર્ય કરવા માટે વાપરવા મા આવશે. |
07:40 | તેમજ સ્ક્રીન પર બતાવ્યા પ્રમાણે હેશમાની વેલ્યુ પર લૂપ કરી શકીએ છીએ. |
07:47 | આપણે સેમ્પલ પ્રોગ્રામ જોશું. |
07:49 | ચાલો હું gedit. મા loopingOverHash dot pl ફાઈલ પર જાઉં. |
07:55 | આપેલ કોડ loopingOverHash dot pl ફાઈલ મા ટાઈપ કરો. |
08:02 | આ કોડ હેશ ની એકજ કી પછી આપે છે. |
08:07 | આપણા કેસ મા, |
08:09 | પ્રથમ વખતે ડોલર કીમા ($key) Department કી તરીકે ધરાવે છે. |
08:15 | 'foreach ના આગળના ઈટરેશન મા આપણને Name કી મળશે. |
08:21 | નોંધ: હેશ એ અવ્યવસ્થિત ડેટાનું સંગ્રહ છે. |
08:26 | તો હેશ બનાવતી શમયે આપેલ કીઝ તેના ક્રમ મા નહી હોય. |
08:33 | વેલ્યુ પર લૂપ એક જ રીતે કામ કરે છે. |
08:38 | ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાઓ. |
08:41 | પછી ટર્મિનલ પર જાઓ અને Perl script એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો. |
08:46 | perl loopingOverHash dot pl |
08:50 | અને Enter. દબાઓ. |
08:53 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાય છે. |
08:58 | સારાંશ મા . આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા,- |
09:01 | પર્લમા હેશ અને |
09:03 | હેશના એલિમેન્ટને એક્સેસ કરતા |
09:05 | સેમ્પલ પ્રોગ્રામ વાપરતા |
09:08 | અહી તમારા માટે એક એસાઇનમેંટ છે - |
09:11 | student name કી તરીકે હેશ ડીકલેર કરો. |
09:15 | અને his/her percentage વેલ્યુ તરીકે |
09:18 | keys, values અને each ફંક્શન વાપરીને હેશ ને લૂપ કરો. |
09:24 | પછી દરેક વિદ્યાર્થી ના percentage પ્રિન્ટ કરો. |
09:29 | નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:32 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:37 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:42 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:49 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:53 | વધુ વિગતો માટે, કૃપા કરી,contact@spoken-tutorial.org પર લખો. |
10:02 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:06 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
10:15 | આ મિશન પર વધુ માહિતી નીચે દર્શાવેલ લીંક પર ઉપલબ્ધ છે. spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro |
10:26 | આશા છે તમે 'પર્લ' ટ્યુટોરીયલનો આનંદ લીધો |
10:30 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:33 | જોડાવા બદલ આભાર. |