Difference between revisions of "PERL/C2/Array-functions/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(9 intermediate revisions by one other user not shown) | |||
Line 1: | Line 1: | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |- | + | {|-| border=1 |
|'''Time''' | |'''Time''' | ||
|'''Narration''' | |'''Narration''' | ||
Line 93: | Line 15: | ||
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | |'''push ''' | + | |'''push ''', '''pop''' , '''shift''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:14 | | 00:14 | ||
− | | '''unshift ''' | + | | '''unshift ''', '''split''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:16 | | 00:16 | ||
− | | '''splice ''' | + | | '''splice ''', અને ''' join''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
| 00:18 | | 00:18 | ||
− | | '''sort''' | + | | '''sort''', '''qw''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 201: | Line 103: | ||
|- | |- | ||
| 01:50 | | 01:50 | ||
− | | '''push function''' એરેના છેલ્લા પોઝીશન એટલેકે | + | | '''push function''' એરેના છેલ્લા પોઝીશન એટલેકે ત્રણ પછી એલિમેન્ટ દાખલ કરશે. |
|- | |- | ||
Line 277: | Line 179: | ||
|- | |- | ||
|03:25 | |03:25 | ||
− | |''' shift function''' | + | |''' shift function''' -જે એરે માંથી પ્રથમ પોઝીશન કાઢશે. |
|- | |- | ||
Line 285: | Line 187: | ||
|- | |- | ||
|03:35 | |03:35 | ||
− | | | + | | મેં પહેલાથી જ બનાવેલ ''' perlArray dot pl''' ફાઈલ ખોલીશ. |
|- | |- | ||
| 03:39 | | 03:39 | ||
− | | | + | | સ્ક્રીન પર દેખાય છે તે કોડને ટાઈપ કરો. |
|- | |- | ||
| 03:43 | | 03:43 | ||
− | | | + | | ''' unshift''' ફન્ક્શન પ્રથમ પોઝીશન એટલેકે '''1''' ના પ્રથમના એલિમેન્ટને સમાવિષ્ઠ કરશે. |
|- | |- | ||
| 03:52 | | 03:52 | ||
− | | '''shift''' | + | | '''shift''' ફન્ક્શન એરે માંથી પ્રથમ પોઝીશન કાઢશે. |
|- | |- | ||
| 03:57 | | 03:57 | ||
− | | | + | | આપણા કિસ્સામા ''' zero''' કાઢશું. |
|- | |- | ||
| 04:00 | | 04:00 | ||
− | | | + | | ફાઈલ સેવ કરવા માટે '''Ctrl + S''' દબાઓ. |
|- | |- | ||
|04:03 | |04:03 | ||
− | |The ''' unshift function''' | + | |The ''' unshift function'''બે આર્ગ્યુમેન્ટ લે છે '''- |
|- | |- | ||
|04:06 | |04:06 | ||
− | | | + | | પ્રથમ આર્ગ્યુમેન્ટ એટલેકે એરે જેમાં એલિમેન્ટ ઉમેરવાના છે. |
|- | |- | ||
|04:10 | |04:10 | ||
− | | | + | | બીજું આર્ગ્યુમેન્ટ એટલેકે એલિમેન્ટ જે એરેમાં ઉમેરવાનું છે |
|- | |- | ||
|04:15 | |04:15 | ||
− | |''' shift function''' | + | | ''' shift function'''ફક્ત એક જ આર્ગ્યુમેન્ટ લે છે- |
|- | |- | ||
|04:18 | |04:18 | ||
− | | | + | | આ એ એરે છે જેના એલિમેન્ટ કાઢવાના છે. |
|- | |- | ||
| 04:22 | | 04:22 | ||
− | | | + | | નોંધ લો બંને ફ્ન્ક્શનો એરેના પ્રથમ પોઝીશન પર કાર્ય કરે છે. |
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | | + | | '''shift function''' દ્વારા કાઢેલ એલિમેન્ટને આપણે વેરીએબ્લમાં એકત્રિત કરીએ છીએ. |
|- | |- | ||
|04:33 | |04:33 | ||
− | | | + | |આ માટે સિન્ટેક્સ છે ''' - $variable space = space shift open bracket @myArray close bracket ''' |
|- | |- | ||
|04:44 | |04:44 | ||
− | | | + | | પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
|- | |- | ||
|04:48 | |04:48 | ||
− | | | + | |ટાઈપ કરો ''' perl perlArray dot pl''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
|04:54 | |04:54 | ||
− | | | + | | પ્રકાશિત થયેલ આઉટપુટ ટર્મિનલ પર દેખાય છે. |
|- | |- | ||
|04:59 | |04:59 | ||
− | | | + | | તો ચાલો જોઈએ એરેના નિર્દિષ્ટ કરાયેલ પોઝીશન પાસે થી એલિમેન્ટને કેવી રીતે કાઢવું. |
|- | |- | ||
|05:05 | |05:05 | ||
− | |''' splice function''' | + | | ''' splice function''' એરેના નિર્દિષ્ટ કરાયેલ પોઝીશન પાસે થી એલિમેન્ટ કાઢે છે. |
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | | | + | | કાઢેલ એલિમેન્ટના એરે તે આ ફંક્શનની રીટર્ન વેલ્યુ છે. |
|- | |- | ||
|05:17 | |05:17 | ||
− | | | + | | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને તેને સમજીએ. |
|- | |- | ||
| 05:21 | | 05:21 | ||
− | | | + | | પહેલા થી બનાવેલ ''' perlArray dot pl ''' ફાઈલ પર જાઓ. |
|- | |- | ||
| 05:26 | | 05:26 | ||
− | | | + | | સ્ક્રીન પર બતાવેલ કોડ ટાઈપ કરો. |
|- | |- | ||
|05:30 | |05:30 | ||
− | | | + | | જેના પાસે થી આપણને એલિમેન્ટ કાઢવાનું છે તેનું ''' index''' પૂરું પાડવું પડશે. અને |
|- | |- | ||
| 05:35 | | 05:35 | ||
− | | | + | |તેમજ ''' offset''' જ્યાં શુધી એલિમેન્ટ કાઢવાનું છે. |
− | + | ||
|- | |- | ||
| 05:39 | | 05:39 | ||
− | | | + | | આપણા કિસ્સામા '''5 અને 6''' એલિમેન્ટ કાઢવામા આવે છે. |
|- | |- | ||
| 05:44 | | 05:44 | ||
− | | | + | | ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો - |
|- | |- | ||
| 05:49 | | 05:49 | ||
− | | ''' perl perlArray dot pl''' | + | | ''' perl perlArray dot pl''' અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
|05:55 | |05:55 | ||
− | | | + | | ટર્મિનલ પર આઉટપુટ દેખાય છે. |
|- | |- | ||
| 05:59 | | 05:59 | ||
− | | | + | | હવે એરેના બીજા અન્ય ''' inbuilt functions''' જોઈએ. |
|- | |- | ||
| 06:04 | | 06:04 | ||
− | | ''' | + | | સ્ટ્રીંગ નિર્દિષ્ટ '''delimiter. ''' ના ભાગલા કરવા માટે ''' split function''' વપરાય છે. |
|- | |- | ||
|06:10 | |06:10 | ||
− | | | + | | એરેએ આ ફંક્શન ની રીટર્ન વેલ્યુ છે. |
|- | |- | ||
| 06:14 | | 06:14 | ||
− | | | + | | આ એરેનું એલિમેન્ટ એટલેકે સ્ટ્રીંગ નું વિભાજીત કરેલ પોઝીશન હોય છે. |
|- | |- | ||
|06:19 | |06:19 | ||
− | | ''' join function''' | + | | ''' join function''' નિર્દિષ્ટ ડેલીમીટર વાપરીને એરેના એલિમેન્ટને જોડે છે. |
|- | |- | ||
|06:25 | |06:25 | ||
− | | | + | | તે જોડેલા એલિમેન્ટની સ્ટ્રીંગ પછી આપે છે. |
|- | |- | ||
| 06:28 | | 06:28 | ||
− | | ''' sort function''' | + | | ''' sort function''' એરેને મૂળાક્ષર / સંખ્યાત્મક ક્રમમા ગોઠવે છે. |
|- | |- | ||
| 06:34 | | 06:34 | ||
− | | ''' qw | + | | ''' qw ''' ફંક્શન '''white space''' થી અલગ કરેલ શબ્દના એરે આપણને આપે છે. |
|- | |- | ||
| 06:40 | | 06:40 | ||
− | | | + | | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને બધા ફ્ન્ક્શનો વિષે સમજીએ. |
|- | |- | ||
| 06:45 | | 06:45 | ||
− | | | + | | ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | ''' gedit arrayFunctions dot pl space ampersand | + | | ''' gedit arrayFunctions dot pl space ampersand ''' અને '''Enter''' દબાઓ. |
|- | |- | ||
|06:55 | |06:55 | ||
− | | | + | | સ્ક્રીન પર આપેલ કોડ ટાઈપ કરો. |
|- | |- | ||
|07:00 | |07:00 | ||
− | | | + | | આ કિસ્સામાં સ્ટ્રીંગ વેરીએલબના પ્રત્યેક શબ્દ એરેનું એલિમેન્ટ બનશે. |
|- | |- | ||
|07:07 | |07:07 | ||
− | | | + | | અહી નવા એરેના દરેક એલિમેન્ટને કોમાથી જોડવામા આવશે. |
|- | |- | ||
|07:12 | |07:12 | ||
− | |''' sort function''' | + | | ''' sort function''' એરેના એલિમેન્ટને મૂળાક્ષર ક્રમમાં ગોઠવશે. |
|- | |- | ||
|07:19 | |07:19 | ||
− | | '''qw function''' | + | | '''qw function''' સ્પેસ આપીને અલગ કરેલ શબ્દના એરે બનાવે છે. |
|- | |- | ||
|07:25 | |07:25 | ||
− | | | + | | ચાલો પ્રત્યેક ફન્કશનને સમજીએ. |
|- | |- | ||
|07:28 | |07:28 | ||
− | |'''split function''' | + | |'''split function''' બે આર્ગ્યુમેન્ટ લે છે. |
|- | |- | ||
|07:31 | |07:31 | ||
− | | | + | | પ્રથમ આર્ગ્યુમેન્ટ એટલેકે ડીલીમીટર જેથી આપણા સ્ટ્રીંગને વિભાજિત કરાશે. |
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | | બીજું એ સ્ટ્રીંગ છે જે વિભાજિત કરવાની જરૂર છે. |
|- | |- | ||
|07:39 | |07:39 | ||
− | | | + | | ડેલીમીટર એ ફોરવર્ડ સ્લેશ,સિંગલ અથવા ડબલ કોટસ બોલાવાય છે. |
|- | |- | ||
|07:45 | |07:45 | ||
− | |''' join function''' | + | |''' join function''' બે આર્ગ્યુમેન્ટ લે છે. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | | + | | પ્રથમ એટલેકે જે ડેલીમીટર દ્વારા આપણને એરે એલિમેન્ટ જોડવાનું છે. |
|- | |- | ||
|07:53 | |07:53 | ||
− | | | + | | બીજું એ એરે છે . |
|- | |- | ||
|07:55 | |07:55 | ||
− | | | + | | ડેલીમીટર એ સિંગલ અથવા ડબલ કોટથી નિર્દિષ્ટ કરાવાય છે. |
|- | |- | ||
|07:58 | |07:58 | ||
− | | ''' sort function''' | + | | ''' sort function''' ફક્ત એક આર્ગ્યુમેન્ટ લે છે એટલેકે એરે જે ગોઠવવાના છે. |
|- | |- | ||
|08:05 | |08:05 | ||
− | |''' qw function''' | + | | ''' qw function''' સ્પેસ દ્વારા અલગ કરેલ શબ્દના એરે આપશે. |
|- | |- | ||
|08:11 | |08:11 | ||
− | | | + | |આપણે '''qw. ''' વાપર્યું હોવાથી શબ્દ કોટસમાં લખવાની જરૂરત નથી. |
|- | |- | ||
|08:17 | |08:17 | ||
− | | | + | |ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો |
|- | |- | ||
Line 521: | Line 423: | ||
|- | |- | ||
|08:26 | |08:26 | ||
− | | | + | |અને '''Enter.''' દબાઓ. |
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | | | + | | આપેલ આઉટપુટ સ્ક્રીન પર દેખાય છે. |
|- | |- | ||
|08:33 | |08:33 | ||
− | | | + | |ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | | | + | |એરેમાં એલિમેન્ટ ઉમેરવા અથવા કાઢવા. |
|- | |- | ||
|08:40 | |08:40 | ||
− | | | + | | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને એરે પર બેજીક ફંક્શન કરવા. |
|- | |- | ||
|08:46 | |08:46 | ||
− | | | + | |અહી તમારા માટે અસાઈનમેન્ટ છે - |
|- | |- | ||
Line 553: | Line 451: | ||
|- | |- | ||
|08:54 | |08:54 | ||
− | | | + | |આ આપલે સ્ક્રીપ્ટ '/ ' ''' (forward slash) ડીલીમીટર થી સ્પ્લીટ કરો. |
− | + | ||
|- | |- | ||
|08:59 | |08:59 | ||
− | | | + | | નવા બનાવેલા એરેની શરૂઆતમા ''' https:// ''' ઉમેરો. |
|- | |- | ||
|09:06 | |09:06 | ||
− | | | + | | એરેમાંથી પર્લ એલિમેન્ટ કાઢી નાખો. |
|- | |- | ||
|09:09 | |09:09 | ||
− | | | + | | નંબર એરે ડીકલેર કરીને સોર્ટ કરો. |
|- | |- | ||
|09:12 | |09:12 | ||
− | | | + | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
|09:15 | |09:15 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|09:19 | |09:19 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 09:24 | | 09:24 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
|09:30 | |09:30 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
− | + | ||
|- | |- | ||
|09:34 | |09:34 | ||
− | | | + | |વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
|- | |- | ||
| 09:40 | | 09:40 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
|- | |- | ||
|09:44 | |09:44 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
|09:51 | |09:51 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહિતી '''spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro''' આ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 10:02 | | 10:02 | ||
− | | | + | | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
− | |||
|- | |- | ||
|10:04 | |10:04 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
|10:06 | |10:06 | ||
− | | | + | |જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 17:59, 28 February 2017
Time | Narration |
00:01 | પર્લમા Array Functions પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે પર્લમા Array functions વિશે શીખીશું જેમ કે, |
00:11 | push , pop , shift |
00:14 | unshift , split |
00:16 | splice , અને join |
00:18 | sort, qw |
00:20 | હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 |
00:28 | તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
00:32 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
00:36 | તમને પર્લમાં વેરીએબલો , ડેટા સ્ટ્રક્ચરો, અને એરેની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે. |
00:43 | Comments, loops અને conditional statements નું જ્ઞાન હોવું ફાયદાકારક નીવડશે. |
00:48 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:54 | પર્લ અમુક ઇનબિલ્ટ ફંક્શન પૂરી પાડે છે |
00:57 | આ ફંક્શન એરે પર વિવિધ ક્રિયા કરી શકે છે. |
01:02 | પ્રથમ એરેના છેલ્લા પોઝીશન પર એલિમેન્ટ ઉમેરવા ને કાઢવા વિષે શીખીશું. |
01:08 | આ કરવા માટે આપણી પાસે છે. |
01:10 | push function જે એરેના છેલ્લા પોઝીશન પર એલિમેન્ટ ઉમેરશે. |
01:15 | અને pop function ના છેલ્લા પોઝીશન પરથી એલિમેન્ટ કાઢી નાખ્યા. |
01:21 | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને push અને pop ફંક્શન સમજીને લેશું. |
01:26 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો gedit perlArray dot pl space ampersand |
01:33 | અને Enter દબાઓ. |
01:36 | આ gedit માં perlArray dot pl ફાઈલ ખોલશે. |
01:41 | સ્ક્રીન પર દર્શાવેલ કોડ ટાઈપ કરો. |
01:45 | અહી આપણે એરે ની 3 length ડીકલેર કરી છે. |
01:50 | push function એરેના છેલ્લા પોઝીશન એટલેકે ત્રણ પછી એલિમેન્ટ દાખલ કરશે. |
01:57 | જયારે pop function એરેના છેલ્લા પોઝીશન પર એલિમેન્ટને કાઢશે. |
02:04 | આપણા કિસ્સા મા એરેમાંથી 4 કાઢવામા આવશે. |
02:08 | ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાવો. |
02:11 | push function બે આર્ગ્યુમેન્ટો લે છે'- |
02:14 | push function નું પહેલું આર્ગ્યુમેન્ટ એટલેકે એરે જેમાં એલિમેન્ટ ઉમેરવાનું છે. |
02:20 | બીજું આર્ગ્યુમેન્ટ એટલેકે એલિમેન્ટ જે એરેમા સમાવિષ્ઠ કરવાના છે. |
02:25 | pop function નું સિન્ટેક્સ આપેલ પ્રમાણે છે - |
02:29 | pop function ફક્ત એકજ આર્ગ્યુમેન્ટ લે છે. |
02:32 | તે એરે જેમાંથી એલિમેન્ટ કાઢી કાઢવાનું છે. |
02:36 | નોંધ: બંને ફન્કશનો એરેના છેલ્લા પોઝીશન પર કાર્ય કરે છે. |
02:41 | pop function દ્વારા કાઢી કાઢેલ એલિમેન્ટ અન્ય વેરીએબલમા સમાવિષ્ઠ થાય છે. |
02:46 | આ માટે સિન્ટેક્સ છે. $variable space = space pop open bracket @myArray close bracket |
02:57 | હવે ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
03:01 | ટાઈપ કરો perl perlArray dot pl અને Enter. દબાઓ. |
03:07 | આઉટપુટ ટર્મિનલ પર દેખાય છે. |
03:11 | હવે ચાલો જોઈએ કેવી રીતે એરેના પ્રથમ પોઝીશન પર એલિમેન્ટને ઉમેરવું અને કાઢી કાઢવું. |
03:18 | આ ઉપયોગ થઈ શકે છે- |
03:20 | unshift function -જે એરેના પ્રથમ પોઝીશન પર એલિમેન્ટને ઉમેરશે. |
03:25 | shift function -જે એરે માંથી પ્રથમ પોઝીશન કાઢશે. |
03:31 | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને તેને સમજીએ. |
03:35 | મેં પહેલાથી જ બનાવેલ perlArray dot pl ફાઈલ ખોલીશ. |
03:39 | સ્ક્રીન પર દેખાય છે તે કોડને ટાઈપ કરો. |
03:43 | unshift ફન્ક્શન પ્રથમ પોઝીશન એટલેકે 1 ના પ્રથમના એલિમેન્ટને સમાવિષ્ઠ કરશે. |
03:52 | shift ફન્ક્શન એરે માંથી પ્રથમ પોઝીશન કાઢશે. |
03:57 | આપણા કિસ્સામા zero કાઢશું. |
04:00 | ફાઈલ સેવ કરવા માટે Ctrl + S દબાઓ. |
04:03 | The unshift functionબે આર્ગ્યુમેન્ટ લે છે - |
04:06 | પ્રથમ આર્ગ્યુમેન્ટ એટલેકે એરે જેમાં એલિમેન્ટ ઉમેરવાના છે. |
04:10 | બીજું આર્ગ્યુમેન્ટ એટલેકે એલિમેન્ટ જે એરેમાં ઉમેરવાનું છે |
04:15 | shift functionફક્ત એક જ આર્ગ્યુમેન્ટ લે છે- |
04:18 | આ એ એરે છે જેના એલિમેન્ટ કાઢવાના છે. |
04:22 | નોંધ લો બંને ફ્ન્ક્શનો એરેના પ્રથમ પોઝીશન પર કાર્ય કરે છે. |
04:27 | shift function દ્વારા કાઢેલ એલિમેન્ટને આપણે વેરીએબ્લમાં એકત્રિત કરીએ છીએ. |
04:33 | આ માટે સિન્ટેક્સ છે - $variable space = space shift open bracket @myArray close bracket |
04:44 | પછી ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
04:48 | ટાઈપ કરો perl perlArray dot pl અને Enter દબાઓ. |
04:54 | પ્રકાશિત થયેલ આઉટપુટ ટર્મિનલ પર દેખાય છે. |
04:59 | તો ચાલો જોઈએ એરેના નિર્દિષ્ટ કરાયેલ પોઝીશન પાસે થી એલિમેન્ટને કેવી રીતે કાઢવું. |
05:05 | splice function એરેના નિર્દિષ્ટ કરાયેલ પોઝીશન પાસે થી એલિમેન્ટ કાઢે છે. |
05:11 | કાઢેલ એલિમેન્ટના એરે તે આ ફંક્શનની રીટર્ન વેલ્યુ છે. |
05:17 | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને તેને સમજીએ. |
05:21 | પહેલા થી બનાવેલ perlArray dot pl ફાઈલ પર જાઓ. |
05:26 | સ્ક્રીન પર બતાવેલ કોડ ટાઈપ કરો. |
05:30 | જેના પાસે થી આપણને એલિમેન્ટ કાઢવાનું છે તેનું index પૂરું પાડવું પડશે. અને |
05:35 | તેમજ offset જ્યાં શુધી એલિમેન્ટ કાઢવાનું છે. |
05:39 | આપણા કિસ્સામા 5 અને 6 એલિમેન્ટ કાઢવામા આવે છે. |
05:44 | ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો - |
05:49 | perl perlArray dot pl અને Enter. દબાઓ. |
05:55 | ટર્મિનલ પર આઉટપુટ દેખાય છે. |
05:59 | હવે એરેના બીજા અન્ય inbuilt functions જોઈએ. |
06:04 | સ્ટ્રીંગ નિર્દિષ્ટ delimiter. ના ભાગલા કરવા માટે split function વપરાય છે. |
06:10 | એરેએ આ ફંક્શન ની રીટર્ન વેલ્યુ છે. |
06:14 | આ એરેનું એલિમેન્ટ એટલેકે સ્ટ્રીંગ નું વિભાજીત કરેલ પોઝીશન હોય છે. |
06:19 | join function નિર્દિષ્ટ ડેલીમીટર વાપરીને એરેના એલિમેન્ટને જોડે છે. |
06:25 | તે જોડેલા એલિમેન્ટની સ્ટ્રીંગ પછી આપે છે. |
06:28 | sort function એરેને મૂળાક્ષર / સંખ્યાત્મક ક્રમમા ગોઠવે છે. |
06:34 | qw ફંક્શન white space થી અલગ કરેલ શબ્દના એરે આપણને આપે છે. |
06:40 | ચાલો સેમ્પલ પ્રોગ્રામ વાપરીને બધા ફ્ન્ક્શનો વિષે સમજીએ. |
06:45 | ટર્મિનલ પર જાઓ અને ટાઈપ કરો |
06:48 | gedit arrayFunctions dot pl space ampersand અને Enter દબાઓ. |
06:55 | સ્ક્રીન પર આપેલ કોડ ટાઈપ કરો. |
07:00 | આ કિસ્સામાં સ્ટ્રીંગ વેરીએલબના પ્રત્યેક શબ્દ એરેનું એલિમેન્ટ બનશે. |
07:07 | અહી નવા એરેના દરેક એલિમેન્ટને કોમાથી જોડવામા આવશે. |
07:12 | sort function એરેના એલિમેન્ટને મૂળાક્ષર ક્રમમાં ગોઠવશે. |
07:19 | qw function સ્પેસ આપીને અલગ કરેલ શબ્દના એરે બનાવે છે. |
07:25 | ચાલો પ્રત્યેક ફન્કશનને સમજીએ. |
07:28 | split function બે આર્ગ્યુમેન્ટ લે છે. |
07:31 | પ્રથમ આર્ગ્યુમેન્ટ એટલેકે ડીલીમીટર જેથી આપણા સ્ટ્રીંગને વિભાજિત કરાશે. |
07:36 | બીજું એ સ્ટ્રીંગ છે જે વિભાજિત કરવાની જરૂર છે. |
07:39 | ડેલીમીટર એ ફોરવર્ડ સ્લેશ,સિંગલ અથવા ડબલ કોટસ બોલાવાય છે. |
07:45 | join function બે આર્ગ્યુમેન્ટ લે છે. |
07:48 | પ્રથમ એટલેકે જે ડેલીમીટર દ્વારા આપણને એરે એલિમેન્ટ જોડવાનું છે. |
07:53 | બીજું એ એરે છે . |
07:55 | ડેલીમીટર એ સિંગલ અથવા ડબલ કોટથી નિર્દિષ્ટ કરાવાય છે. |
07:58 | sort function ફક્ત એક આર્ગ્યુમેન્ટ લે છે એટલેકે એરે જે ગોઠવવાના છે. |
08:05 | qw function સ્પેસ દ્વારા અલગ કરેલ શબ્દના એરે આપશે. |
08:11 | આપણે qw. વાપર્યું હોવાથી શબ્દ કોટસમાં લખવાની જરૂરત નથી. |
08:17 | ટર્મિનલ પર જાઓ અને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો |
08:23 | perl arrayFunctions dot pl |
08:26 | અને Enter. દબાઓ. |
08:29 | આપેલ આઉટપુટ સ્ક્રીન પર દેખાય છે. |
08:33 | ચાલો સારાંશ લઈએ. આ ટ્યુટોરીયલ માં આપણે શીખ્યા - |
08:36 | એરેમાં એલિમેન્ટ ઉમેરવા અથવા કાઢવા. |
08:40 | સેમ્પલ પ્રોગ્રામ વાપરીને એરે પર બેજીક ફંક્શન કરવા. |
08:46 | અહી તમારા માટે અસાઈનમેન્ટ છે - |
08:48 | 'script.spoken-tutorial.org/index.php/Perl' |
08:54 | આ આપલે સ્ક્રીપ્ટ '/ ' (forward slash) ડીલીમીટર થી સ્પ્લીટ કરો. |
08:59 | નવા બનાવેલા એરેની શરૂઆતમા https:// ઉમેરો. |
09:06 | એરેમાંથી પર્લ એલિમેન્ટ કાઢી નાખો. |
09:09 | નંબર એરે ડીકલેર કરીને સોર્ટ કરો. |
09:12 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:15 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:19 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:24 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:30 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
09:34 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
09:40 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
09:44 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
09:51 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
10:02 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
10:04 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:06 | જોડાવાબદ્દલ આભાર. |