Difference between revisions of "PERL/C2/Arrays/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) (Created page with "{| border=1 |'''Time''' |'''Narration''' |- | 00:01 | '''Perl.''' માં '''Arrays''' (એરેઝ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમ...") |
PoojaMoolya (Talk | contribs) |
||
(One intermediate revision by one other user not shown) | |||
Line 237: | Line 237: | ||
|- | |- | ||
| 04:27 | | 04:27 | ||
− | | પ્રથમ પોઝિશન | + | | પ્રથમ પોઝિશન, છેલ્લી પોઝિશન |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 265: | Line 261: | ||
|- | |- | ||
| 04:49 | | 04:49 | ||
− | | નોંધ લો - | + | | નોંધ લો - '''myArray''' આ '''@''' (એટ ધ રેટ) ચિન્હ વડે જાહેર કરાયું છે. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 333: | Line 325: | ||
|- | |- | ||
| 06:01 | | 06:01 | ||
− | | આ લૂપો વાપરીને એરે પર | + | | આ લૂપો વાપરીને એરે પર ઈટરેશન કેવી રીતે કરવું તે ચાલો સેમ્પલ પ્રોગ્રામ દ્વારા સમજી લઈએ. |
|- | |- | ||
Line 353: | Line 345: | ||
|- | |- | ||
| 06:24 | | 06:24 | ||
− | | અહીં, આપણે ઇન્ડેક્સ | + | | અહીં, આપણે ઇન્ડેક્સ ઈટરેટ કરીને એરેનાં પ્રત્યેક ઘટક પ્રીંટ કરી રહ્યા છીએ. |
|- | |- | ||
Line 437: | Line 429: | ||
|- | |- | ||
| 08:51 | | 08:51 | ||
− | | ચાલો સારાંશ લઈએ. | + | | ચાલો સારાંશ લઈએ. સેમ્પલ પ્રોગ્રામ દ્વારા આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા- |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- |
Latest revision as of 17:57, 28 February 2017
Time | Narration |
00:01 | Perl. માં Arrays (એરેઝ) પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું |
00:09 | array (એરે) નો Index (ઇન્ડેક્સ) |
00:11 | array (એરે) ની લંબાઈ |
00:13 | array (એરે) નાં ઘટકો એક્સેસ કરવા |
00:16 | array (એરે) માટે લૂપ તૈયાર કરવું |
00:18 | Sequential Array (સીક્વેંશિયલ એરે) |
00:20 | અને Array Slicing (એરે સ્લાયસિંગ) |
00:22 | અહીં હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 |
00:30 | સાથે જ હું gedit ટેક્સ્ટ એડિટર પણ વાપરીશ. |
00:34 | તમે તમારી પસંદ મુજબનું કોઈપણ ટેક્સ્ટ એડિટર વાપરી શકો છો. |
00:37 | તમને પર્લમાનાં વેરીએબલો, કમેન્ટો અને ડેટા બંધારણની પ્રાથમિક જાણકારી હોવી જોઈએ. |
00:43 | લૂપો અને કંડીશનલ સ્ટેટમેંટોની જાણકારી હોવી એ વધુ ફાયદાકારક છે. |
00:48 | સંદર્ભિત ટ્યુટોરીયલો માટે કૃપા કરી સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સંદર્ભ લો. |
00:54 | Array (એરે) એ સાદું ડેટા સ્ટ્રક્ચર છે જેમાં કોઈપણ ડેટા ટાઈપનાં ઘટકોનો સમાવેશ થાય છે. |
00:59 | Array index (એરે ઇન્ડેક્સ) હંમેશા શૂન્યથી શરુ થાય છે. |
01:03 | પર્લમાં, 'array (એરે) ની લંબાઈ જાહેર કરવી અનિવાર્ય નથી. |
01:08 | Array ની લંબાઈ જેમ તેમાં ઘટકો ઉમેરાય/રદ્દ થાય તે પ્રમાણે વધે/ઘટે છે. |
01:15 | એરે જાહેર કરવા માટેનું સિન્ટેક્સ આ પ્રમાણે છે - |
01:18 | @myArray બરાબર કૌંસમાં 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ એકલ અવતરણ abc એકલ અવતરણ અલ્પવિરામ 10.3 કૌંસ પૂર્ણ અર્ધવિરામ |
01:31 | એરેની છેલ્લી ઇન્ડેક્સ આ કમાંડ દ્વારા મેળવી શકાવાય છે - |
01:35 | $#myArray |
01:38 | સેમ્પલ પ્રોગ્રામ દ્વારા ચાલો આ સમજી લઈએ. |
01:42 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો |
01:44 | gedit arrayIndex dot pl space ampersand |
01:50 | અને Enter દબાવો. |
01:52 | આનાથી geditor માં arrayIndex dot pl ફાઈલ ખુલશે. |
01:57 | સ્ક્રીન પર દ્રશ્યમાન થયેલ કોડ ટાઈપ કરો |
02:02 | અહીં આપણે 5 ઘટક ધરાવતો એક array (એરે) જાહેર કર્યો છે. |
02:07 | એરે ઇન્ડેક્સ શૂન્યથી શરુ થતી હોવાથી, છેલ્લી ઇન્ડેક્સ વેલ્યુ 4 રહેશે. |
02:14 | એટલે કે કુલ ઘટકો, એટલે 5, ઓછા 1. |
02:18 | Ctrl+S દાબીને ફાઈલ સંગ્રહો. |
02:22 | હવે ટર્મિનલ પર જઈને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરો. |
02:26 | ટાઈપ કરો perl arrayIndex dot pl |
02:30 | અને Enter દબાવો. |
02:32 | આઉટપુટ ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે રહેશે. |
02:37 | હવે, ચાલો જોઈએ કે પર્લમાં એરેની લંબાઈ કેવી રીતે મેળવવી. |
02:41 | એરેની લંબાઈ શોધવા માટેનાં ઘણા બધા માર્ગો છે. |
02:46 | એરેનો ઇન્ડેક્સ + 1 એટલે કે $#array + 1 |
02:53 | પર્લનાં ઇનબિલ્ટ સ્કેલર ફંક્શન દ્વારા; એટલે કે scalar કૌંસમાં @array કૌંસ પૂર્ણ. |
03:02 | સ્કેલર વેરીએબલને એક એરે એસાઈન કરીને એટલે કે $arrayLength = @array |
03:09 | સેમ્પલ પ્રોગ્રામ દ્વારા ચાલો એરેની લંબાઈ બદ્દલ અધિક માહિતી મેળવીએ. |
03:14 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો - |
03:18 | gedit arrayLength dot pl space ampersand |
03:24 | Enter દબાવો. |
03:27 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે, આપેલ કોડ ટાઈપ કરો - |
03:32 | અહીં આપણે 5 ઘટક ધરાવતો એરે જાહેર કર્યો છે. |
03:38 | જેથી, આઉટપુટ 5 દેખાશે. |
03:41 | પર્લમાં એરેની લંબાઈ શોધવાની વિવિધ પદ્ધતિઓ અહીં હાઈલાઈટ કરીને દર્શાવાયી છે. |
03:47 | નોંધ લો, આપણે અલ્પવિરામ વાપરીને પ્રીંટ સ્ટેટમેંટમાં આઉટપુટ concatenated (એકીકરણ) કર્યું છે. |
03:53 | Ctrl + S દાબીને ફાઈલ સંગ્રહો. |
03:57 | હવે ચાલો સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીએ. |
03:59 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો - |
04:02 | perl arrayLength dot pl અને Enter દબાવો. |
04:07 | ટર્મિનલ પર આઉટપુટ આપેલ રીતે દેખાશે. |
04:12 | હવે, ચાલો સમજીએ કે એરેમાં વ્યક્તિગત ઘટકો કેવી રીતે એક્સેસ કરવા. |
04:18 | એરેનાં ઘટકો એક્સેસ કરવા માટે Indexing (ઇન્ડેક્સિંગ) નો ઉપયોગ થાય છે. |
04:22 | આપેલ સ્થિતિએ એરેનાં ઘટકો એક્સેસ કરવા માટે ચાલો ઉદાહરણ જોઈએ - |
04:27 | પ્રથમ પોઝિશન, છેલ્લી પોઝિશન |
04:29 | કોઈપણ પોઝિશન |
04:32 | ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો - |
04:35 | gedit perlArray dot pl space ampersand |
04:42 | અને Enter દબાવો. |
04:45 | દર્શાવ્યા પ્રમાણે આપેલ કોડ ટાઈપ કરો. |
04:49 | નોંધ લો - myArray આ @ (એટ ધ રેટ) ચિન્હ વડે જાહેર કરાયું છે. |
04:54 | પરંતુ, એરે ઘટક એક્સેસ કરવા માટે આપણને $ (dollar) ચિન્હ વાપરવાની જરૂર છે. |
04:59 | કોઈપણ પોઝીશન પર આવેલ ઘટક એક્સેસ કરવા માટે, આપણને એરેમાં index (ઇન્ડેક્સ) પસાર કરવાની જરૂર પડે છે. |
05:07 | અહીં, myArray નાં પહેલા ઘટકને એક્સેસ કરવા માટે, |
05:11 | index (ઇન્ડેક્સ) તરીકે શૂન્યને પસાર કરાવાય છે. |
05:16 | myArray નાં છેલ્લા ઘટકને એક્સેસ કરવા માટે, આપણે myArray ની છેલ્લી index (ઇન્ડેક્સ) પસાર કરી છે. |
05:24 | યાદ કરો, આપણે આ વિશે પહેલા જ શીખી લીધું હતું. |
05:28 | Ctrl + S દાબીને ફાઈલ સંગ્રહો. |
05:30 | ટર્મિનલ પર જાવ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા ટાઈપ કરો - |
05:36 | perl perlArray dot pl |
05:41 | અને Enter દબાવો. |
05:43 | આઉટપુટ ટર્મિનલ પર બતાવ્યા પ્રમાણે રહેશે. |
05:47 | હવે, ચાલો સમજીએ કે, એરેનાં પ્રત્યેક ઘટકમાંથી જનાર લૂપ કેવી રીતે બનાવાય. |
05:52 | એરેનાં સર્વ ઘટકમાંથી જનાર લૂપ બે રીતે બનાવવામાં આવે છે - |
05:56 | for loop (ફોર લૂપ) વાપરીને |
05:58 | foreach loop (ફોરઈચલૂપ) વાપરીને |
06:01 | આ લૂપો વાપરીને એરે પર ઈટરેશન કેવી રીતે કરવું તે ચાલો સેમ્પલ પ્રોગ્રામ દ્વારા સમજી લઈએ. |
06:07 | આ માટે, ટર્મિનલ પર જાવ અને ટાઈપ કરો |
06:11 | gedit loopingOverArray dot pl space ampersand |
06:17 | અને Enter દબાવો. |
06:20 | સ્ક્રીન પર દર્શાવ્યા પ્રમાણે કોડ ટાઈપ કરો. |
06:24 | અહીં, આપણે ઇન્ડેક્સ ઈટરેટ કરીને એરેનાં પ્રત્યેક ઘટક પ્રીંટ કરી રહ્યા છીએ. |
06:31 | for loop (ફોર લૂપ) ત્યાંસુધી એક્ઝીક્યુટ થતું રહેશે જ્યાંસુધી વેરીએબલ i ની વેલ્યુ એરેની છેલ્લી ઇન્ડેક્સ સુધી પહોંચતી નથી. |
06:38 | અહીં, foreach loop (ફોરઈચ લૂપ) એરેનાં પ્રત્યેક ઘટક માટે એક્ઝીક્યુટ થશે. |
06:46 | એરે તેનાં છેલ્લા ઘટક પર પહોંચી જવા પર, તે foreach (ફોરઈચ) લૂપથી બહાર પડશે. |
06:53 | કૃપા કરી નોંધ લો: જો તમને for (ફોર) અને foreach (ફોરઈચ) લૂપોની જાણકારી નથી તો, |
06:58 | સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલો માટે સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટનો સદર્ભ લો. |
07:04 | હવે, Ctrl + S દાબીને ફાઈલ સંગ્રહો. |
07:07 | ત્યારબાદ ટર્મિનલ પર જાવ અને સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરવા માટે ટાઈપ કરો - |
07:12 | perl loopingOverArray dot pl |
07:15 | અને Enter દબાવો. |
07:19 | આઉટપુટ ટર્મિનલ પર દર્શાવ્યા પ્રમાણે રહેશે. |
07:24 | પર્લમાં, આપણે sequential array (સીક્વેન્શીયલ એરે) આપેલ પ્રમાણે જાહેર કરી શકીએ છીએ - |
07:28 | @alphaArray = કૌંસમાં a ડોટ ડોટ d કૌંસ પૂર્ણ અર્ધવિરામ |
07:37 | એટલે કે alphaArray (આલ્ફાએરે) 'a', 'b', 'c' અને 'd' આ ઘટકો ધરાવશે. |
07:44 | એજ પ્રમાણે, @numericArray બરાબર કૌંસમાં 1 ડોટ ડોટ 5 કૌંસ પૂર્ણ અર્ધવિરામ આ @numericArray બરાબર કૌંસમાં 1 અલ્પવિરામ 2 અલ્પવિરામ 3 અલ્પવિરામ 4 અલ્પવિરામ 5 ની સમાન છે. |
08:03 | પર્લ એરે slicing (સ્લાઈસીંગ) પણ પ્રદાન કરે છે. |
08:06 | જે કે એરેનાં ભાગને ખેંચી કાઢીને તેને નવા એરે પર નાખવા જેવું છે. |
08:13 | @array = 19 અલ્પવિરામ 23 અલ્પવિરામ 56 અલ્પવિરામ 45 અલ્પવિરામ 87 અલ્પવિરામ 89 કૌંસ પૂર્ણ અર્ધવિરામ |
08:27 | @newArray = @array છગડીયા કૌંસમાં 1 અલ્પવિરામ 4 પૂર્ણ છગડીયો કૌંસ અર્ધવિરામ |
08:38 | slicing (સ્લાઈસીંગ) બાદ, newArray આ પ્રમાણે દેખાશે. |
08:42 | @newArray = કૌંસમાં 23 અલ્પવિરામ 87 કૌંસ પૂર્ણ અર્ધવિરામ |
08:51 | ચાલો સારાંશ લઈએ. સેમ્પલ પ્રોગ્રામ દ્વારા આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ શીખ્યા- |
08:55 | એરેનું ઇન્ડેક્સ શોધવું |
08:57 | એરેની લંબાઈ શોધવી |
08:59 | એરેનાં ઘટકો એક્સેસ કરવા |
09:01 | એરે માટે લૂપ તૈયાર કરવું |
09:03 | સીક્વેન્શીયલ એરે |
09:05 | એરે Slicing (સ્લાઈસીંગ). |
09:07 | અહીં તમારી માટે એક એસાઈનમેંટ છે - |
09:10 | મેઘધનુષ રંગોનો એક એરે જાહેર કરો |
09:13 | આ એરેનાં 4થા ઘટકને પ્રીંટ કરો |
09:16 | આ એરેની લંબાઈ અને છેલ્લું ઇન્ડેક્સ પ્રીંટ કરો |
09:19 | for (ફોર) અને foreach (ફોરઈચ) લૂપો વાપરીને એરેનાં પ્રત્યેક ઘટકથી લૂપ કરો. |
09:25 | આ રીતે એરે જાહેર કરો @myArray = કૌંસમાં 1..9 કૌંસ પૂર્ણ અર્ધવિરામ અને ત્યારબાદ એરે slicing (સ્લાઈસીંગ) વડે ઉપરનાં એરેમાંથી વિષમ સંખ્યાનો એક એરે બનાવો. |
09:41 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
09:44 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
09:48 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
09:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
09:58 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
10:02 | વધુ વિગતો માટે, કૃપા કરી, contact@spoken-tutorial.org પર લખો. |
10:09 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
10:13 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
10:20 | આ મિશન પર વધુ માહિતી આપેલ લીંક પર ઉપલબ્ધ છે. http://spoken-tutorial.org/NMEICT-Intro |
10:31 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
10:35 | IIT Bombay તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
10:37 | જોડાવાબદ્દલ આભાર. |