Difference between revisions of "PERL/C2/while-do-while-loops/Gujarati"
From Script | Spoken-Tutorial
Jyotisolanki (Talk | contribs) |
PoojaMoolya (Talk | contribs) |
||
(3 intermediate revisions by one other user not shown) | |||
Line 17: | Line 17: | ||
|- | |- | ||
|00:11 | |00:11 | ||
− | |પર્લમા '''''do-while''' લૂપ | + | |પર્લમા '''''do-while''' લૂપ હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04''' ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2''' |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 121: | Line 117: | ||
|- | |- | ||
|02:04 | |02:04 | ||
− | |ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો. | + | |ખુલ્લો છગડીયો કૌંસ '''enter''' દબાવો. |
|- | |- | ||
Line 137: | Line 133: | ||
|- | |- | ||
|02:27 | |02:27 | ||
− | | Enter (એન્ટર) દબાવો. | + | | Enter (એન્ટર) દબાવો. છગડીયા કૌંસને બંધ કરો. |
− | + | ||
− | + | ||
− | + | ||
− | + | ||
|- | |- | ||
Line 229: | Line 221: | ||
|- | |- | ||
| 04:20 | | 04:20 | ||
− | | | + | |સ્ટેટમેંટ હમેશા '''do...while'' ઓછામાં ઓછી એક વાર કોડના ભાગ ને એક્ઝીક્યુટ કરશે. |
|- | |- | ||
| 04:25 | | 04:25 | ||
− | | | + | | જયારે કન્ડીશન ટ્રૂ હોય તો તે પછી કન્ડીશન તપાસી અને લૂપને રીપીટ કરશે. |
|- | |- | ||
| 04:30 | | 04:30 | ||
− | | | + | | '''do-while ''' લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે - |
|- | |- | ||
Line 245: | Line 237: | ||
|- | |- | ||
|04:36 | |04:36 | ||
− | | | + | |ખુલ્લો છગડીયો કૌંસ |
|- | |- | ||
|04:38 | |04:38 | ||
− | | | + | |કન્ડીશન ટ્રૂ થવા પર એક્ઝીક્યુટ કોડનાં ભાગ. |
|- | |- | ||
|04:42 | |04:42 | ||
− | | | + | |બંધ છગડીયો કૌંસ પછી સ્પેસ |
|- | |- | ||
|04:45 | |04:45 | ||
− | |'''while''' space within brackets '''condition''' | + | |'''while''' space within brackets '''condition''' અને પછી semicolon |
|- | |- | ||
|04:50 | |04:50 | ||
− | | | + | |ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
|- | |- | ||
Line 269: | Line 261: | ||
|- | |- | ||
| 05:03 | | 05:03 | ||
− | | | + | | અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
| 05:05 | | 05:05 | ||
− | | | + | | તે '''gedit.''' મા '''doWhileLoop.pl''' ફાઈલ ખોલશે. |
|- | |- | ||
|05:09 | |05:09 | ||
− | | | + | | કોડનાં આ ભાગને ટાઈપ કરો - |
+ | |||
|- | |- | ||
|05:11 | |05:11 | ||
− | |'''hash exclamation mark slash u s r slash bin slash perl''' | + | |'''hash exclamation mark slash u s r slash bin slash perl''' '''Enter''' દબાવો. |
|- | |- | ||
|05:21 | |05:21 | ||
− | |'''dollar i equals to zero semicolon | + | |'''dollar i equals to zero semicolon એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 292: | Line 285: | ||
|- | |- | ||
|05:29 | |05:29 | ||
− | | | + | |ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર ટાઈપ કરો. |
|- | |- | ||
Line 300: | Line 293: | ||
|- | |- | ||
|05:46 | |05:46 | ||
− | | | + | |એન્ટર દબાવો. |
|- | |- | ||
Line 308: | Line 301: | ||
|- | |- | ||
| 05:52 | | 05:52 | ||
− | | | + | | એન્ટર દબાવો. |
|- | |- | ||
| 05:54 | | 05:54 | ||
− | | | + | | બંધ છગડીયો કૌંસ. |
|- | |- | ||
Line 320: | Line 313: | ||
|- | |- | ||
| 06:06 | | 06:06 | ||
− | | | + | | બંદ કૌંસ '''semicolon''' |
|- | |- | ||
| 06:10 | | 06:10 | ||
− | | | + | | અહી '''do-while''' લૂપ વિષે વિગતમા સમજૂતી છે. . |
|- | |- | ||
| 06:13 | | 06:13 | ||
− | | | + | | આપણે '''i''' ને '''0.''' થી ઈનીશીલાઈઝડ કરીશું. |
|- | |- | ||
| 06:18 | | 06:18 | ||
− | | | + | | પ્રથમ વખત કન્ડીશન તપાસ્યા વિના ડુ વ્હાઈલ લૂપ ''' 'Value of i colon 0' ''' તરીકે આઉટપુટ પ્રિન્ટ કરશે. |
|- | |- | ||
|06:28 | |06:28 | ||
− | |''' $i++ ''' | + | |દરેક વખતે લૂપ એક્ઝીક્યુટ થવા પર ''' $i++ ''' વેરીએબલ''' i''' ની વેલ્યુ એકથી વધાવશે. |
|- | |- | ||
| 06:36 | | 06:36 | ||
− | | | + | |બીજી વાર ''''''$i''' less than or equal to 4''' આ કન્ડીશન તપાસશે. |
|- | |- | ||
| 06:43 | | 06:43 | ||
− | | | + | | જો કન્ડીશન ટ્રૂ હોય તો લૂપ ફરીથી એક્ઝીક્યુટ થશે. |
|- | |- | ||
|06:48 | |06:48 | ||
− | | | + | | આપણા કિસ્સામાં બીજી વખત ટર્મિનલ પર ''' 'Value of i colon 1' '''.આ આઉટપુટ દ્રશ્યમાન થશે. |
|- | |- | ||
| 06:57 | | 06:57 | ||
− | | | + | | કન્ડીશન '''false'''થતા સુધી એટલેકે વેરીએબલ 5 થતા સુધી લૂપ એક્ઝીક્યુટ થશે. |
|- | |- | ||
| 07:05 | | 07:05 | ||
− | | | + | | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
|- | |- | ||
|07:09 | |07:09 | ||
− | | | + | |હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
|- | |- | ||
Line 368: | Line 361: | ||
|- | |- | ||
| 07:21 | | 07:21 | ||
− | | | + | | અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
| 07:23 | | 07:23 | ||
− | | | + | | આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. |
|- | |- | ||
Line 380: | Line 373: | ||
|- | |- | ||
|07:30 | |07:30 | ||
− | | | + | |કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
|- | |- | ||
|07:36 | |07:36 | ||
− | | | + | |ટાઈપ કરો '''perl doWhileLoop dot pl''' |
|- | |- | ||
|07:41 | |07:41 | ||
− | | | + | |અને Enter (એન્ટર) દબાવો. |
+ | |||
|- | |- | ||
| 07:43 | | 07:43 | ||
− | | | + | | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશયમાન થશે. |
|- | |- | ||
|07:48 | |07:48 | ||
− | | | + | |ચાલો હવે '''while''' અને '''do-while''' લૂપ્સ વચ્ચે વાસ્તવિક તફાવત જોઈએ. |
|- | |- | ||
|07:53 | |07:53 | ||
− | | | + | | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો - |
|- | |- | ||
Line 408: | Line 402: | ||
|- | |- | ||
|08:01 | |08:01 | ||
− | | | + | | અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|08:03 | |08:03 | ||
− | | | + | | આ '''gedit. ''' મા '''loop dot pl''' ફાઈલ ખોલશે. |
|- | |- | ||
|08:07 | |08:07 | ||
− | | | + | | હવે બતાવેલ કોડનો ભાગ ટાઈપ કરો. |
|- | |- | ||
|08:12 | |08:12 | ||
− | | | + | | આપણે '''count''' વેરીએબલ ડીકલેર કર્યું અને તેને ઝીરોથી ઈનીશીલાઈઝ કર્યું. |
|- | |- | ||
|08:19 | |08:19 | ||
− | | | + | | વ્હાઈલ લૂપ કન્ડીશન મા આપણે તપાસીએ છીએ કે વેરીએબલ '''count''' એ ઝીરો કરતા મોટું છે કે. |
|- | |- | ||
|08:29 | |08:29 | ||
− | | | + | |કન્ડીશન ટ્રૂ નથી.તો વ્હાઈલ લૂપ કન્ડીશન એક વાર પણ એક્ઝીક્યુટ નહી થાય. |
|- | |- | ||
|08:36 | |08:36 | ||
− | | | + | | '''do...while''' લૂપ મા આપણે કોડ પહેલા એક્ઝીક્યુટ કરીએ છીએ અને પછી કન્ડીશન તપાસીએ છીએ. |
|- | |- | ||
|08:44 | |08:44 | ||
− | | | + | |તો કોડ એક વખત તો એક્ઝીક્યુટ થશે. |
|- | |- | ||
|08:49 | |08:49 | ||
− | | | + | | પછી કન્ડીશન ''count''' વેરીએબલ ઝીરો કરતા મોટું છે કે તે તપાસ્યું છે. |
|- | |- | ||
|08:57 | |08:57 | ||
− | | | + | | કન્ડીશન ટ્રૂ નથી.તો લૂપ બહાર નીકળશે. |
|- | |- | ||
|09:02 | |09:02 | ||
− | | | + | |ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
|- | |- | ||
|09:05 | |09:05 | ||
− | | | + | | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો અને કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
|- | |- | ||
Line 460: | Line 454: | ||
|- | |- | ||
|09:16 | |09:16 | ||
− | | | + | |અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|09:19 | |09:19 | ||
− | | | + | |આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. |
|- | |- | ||
Line 472: | Line 466: | ||
|- | |- | ||
|09:26 | |09:26 | ||
− | | | + | |કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
+ | |||
|- | |- | ||
|09:31 | |09:31 | ||
− | | | + | |ટાઈપ કરો '''perl loop dot pl''' |
|- | |- | ||
|09:36 | |09:36 | ||
− | | | + | |અને Enter (એન્ટર) દબાવો. |
|- | |- | ||
|09:38 | |09:38 | ||
− | | | + | |ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશયમાન થશે. |
|- | |- | ||
Line 492: | Line 487: | ||
|- | |- | ||
|09:46 | |09:46 | ||
− | | | + | |અહી આપણે જોઈએ શકીએ છીએ અહી ''' 'I am in while loop' ''' જવું કોઈ પણ આઉટપુટ મેસેજ દ્રશ્યમાન નથી |
|- | |- | ||
|09:52 | |09:52 | ||
− | | | + | | આ મેસેજ જે આપણે વ્હાઈલ લૂપમા પ્રિન્ટ કરવા આપ્યો હતો તે છે. |
|- | |- | ||
|09:59 | |09:59 | ||
− | | | + | |આ સૂચિત કરે છે. |
|- | |- | ||
|10:01 | |10:01 | ||
− | |'''do-while''' | + | |'''do-while''' લૂપ કન્ડીશન મૂલ્યાંકન કરવા પહેલા ઓછા મા ઓછી એક વખત એક્ઝીક્યુટ કરે છે. |
|- | |- | ||
|10:07 | |10:07 | ||
− | | | + | | જો આપેલ કન્ડીશન '''false''' હોય તો વ્હાઈલ લૂપ એક વખત પણ એક્ઝીક્યુટ થશે નહી. |
|- | |- | ||
|10:15 | |10:15 | ||
− | | | + | | મને આશા છે કે હવે તમને તફાવત ખબર પડી ગયી છે. |
|- | |- | ||
|10:18 | |10:18 | ||
− | | | + | | '''while''' અને '''do-while''' લૂપ્સ પર બસ આટલું જ. |
|- | |- | ||
|10:22 | |10:22 | ||
− | | | + | |સારાંશ માં. |
|- | |- | ||
|10:24 | |10:24 | ||
− | | | + | |આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા છે - |
|- | |- | ||
|10:26 | |10:26 | ||
− | | | + | | લૂપ પર્લમાં ''while''' લૂપ અને '''do-while''' |
|- | |- | ||
|10:29 | |10:29 | ||
− | | | + | |સેમ્પલ પ્રોગ્રામ વાપરતા . |
|- | |- | ||
|10:31 | |10:31 | ||
− | | | + | |અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે - |
|- | |- | ||
|10:33 | |10:33 | ||
− | | | + | |''while''' લૂપ અને '''do-while''' લૂપ્સ વાપરીને |
|- | |- | ||
|10:35 | |10:35 | ||
− | | | + | | જ્યાં શુધી વેરીએબલ ની ગણતરી 10 શુધી ના પહોચે. |
|- | |- | ||
|10:38 | |10:38 | ||
− | | | + | | ''' 'Hello Perl' ''' પ્રિન્ટ કરો. |
|- | |- | ||
|10:41 | |10:41 | ||
− | | | + | |આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
|- | |- | ||
|10:45 | |10:45 | ||
− | | | + | |તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
|- | |- | ||
|10:49 | |10:49 | ||
− | | | + | |જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
|- | |- | ||
| 10:53 | | 10:53 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
|- | |- | ||
| 10:56 | | 10:56 | ||
− | | | + | |સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
|- | |- | ||
|11:00 | |11:00 | ||
− | | | + | |જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
|- | |- | ||
|11:04 | |11:04 | ||
− | | | + | |વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
|- | |- | ||
| 11:12 | | 11:12 | ||
− | | | + | | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
− | + | ||
|- | |- | ||
|11:17 | |11:17 | ||
− | | | + | |જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
|- | |- | ||
|11:24 | |11:24 | ||
− | | | + | |આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
|- | |- | ||
| 11:36 | | 11:36 | ||
− | | | + | | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
|- | |- | ||
|11:38 | |11:38 | ||
− | | | + | |આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
|- | |- | ||
|11:40 | |11:40 | ||
− | | | + | |જોડાવાબદ્દલ આભાર. |
|} | |} |
Latest revision as of 17:50, 28 February 2017
Time | Narration |
00:01 | પર્લમા while and do-while પરનાં સ્પોકન ટ્યુટોરીયલમાં સ્વાગત છે. |
00:06 | આ ટ્યુટોરીયલમાં, આપણે આપેલ વિશે શીખીશું; |
00:09 | પર્લમા while લૂપ. |
00:11 | પર્લમા do-while લૂપ હું વાપરી રહ્યી છું ઉબુન્ટુ લીનક્સ 12.04 ઓપરેટીંગ સીસ્ટમ અને પર્લ 5.14.2 |
00:20 | તેમજ હું gedit ટેક્સ્ટ એડીટર પણ વાપરીશ. |
00:24 | તમે તમારા પસંદનું કોઈપણ ટેક્સ્ટ એડીટર વાપરી શકો છો. |
00:28 | તમને પર્લમાં વેરીએબલો અને કમેંટોની સામાન્ય જાણકારી હોવી અનિવાર્ય છે. |
00:33 | પર્લમાં for અને foreach લૂપ્સ નું જ્ઞાન હોવાથી વધારાના લાભ થશે. |
00:38 | સ્પોકન ટ્યુટોરીયલ વેબસાઈટ પર સંદર્ભિત સ્પોકન ટ્યુટોરીયલોનો સંદર્ભ લો. |
00:43 | Perl' પર્લમાં while લૂપ |
00:45 | કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ બ્લોક કોડને એક્ઝીક્યુટ કરશે. |
00:50 | વ્હાઈલ લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે- |
00:53 | while space ખુલ્લું કૌંસ condition બંધ કૌંસ |
00:58 | ખુલ્લું છગડીયા કૌંસ |
01:00 | કન્ડીશન ટ્રૂ થવાથી કોડનો ભાગ એક્ઝીક્યુટ થાય છે. |
01:04 | બંધ છગડીયા કૌંસ |
01:07 | કન્ડીશન સંતુષ્ટ ન હોય તો , શું થાય છે? તો વ્હાઈલ લૂપ એક વખત પણ એક્ઝીક્યુટ થયા વગર બાહર નીકળશે. |
01:16 | ચાલો વ્હાઈલ લૂપનું ઉદાહરણ જોઈએ. |
01:19 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
01:22 | gedit whileLoop dot pl space ampersand |
01:29 | Enter (એન્ટર) દબાવો. |
01:31 | આ gedit. મા whileLoop.pl ફાઈલ ખોલશે. |
01:34 | હવે આપેલ કોડ ટાઈપ કરો. |
01:37 | hash exclamation mark slash u s r slash bin slash perl |
01:45 | Enter (એન્ટર) દબાવો. |
01:47 | dollar i is equal to zero semicolon |
01:52 | Enter (એન્ટર) દબાવો. |
01:54 | while ખુલ્લું કૌંસ dollar i less than or equal to four બંધ કૌંસ space |
02:04 | ખુલ્લો છગડીયો કૌંસ enter દબાવો. |
02:08 | print space double quote Value of i colon, dollar i slash n close double quote semicolon |
02:20 | Enter (એન્ટર) દબાવો. |
02:22 | dollar i plus plus semicolon |
02:27 | Enter (એન્ટર) દબાવો. છગડીયા કૌંસને બંધ કરો. |
02:31 | ચાલો હું વ્હાઈલ લૂપને સારાંશમા સમજાવું. |
02:33 | આપણે બેરીએબલ i ને 0 થી ઈનીશલાઈઝ કર્યું છે. |
02:38 | હવે આપણે વ્હાઈલ લૂપને $i less than or equal to 4. આ કન્ડીશન નિર્દિષ્ટ કરીછે. |
02:46 | જો કન્ડીશન ટ્રૂ હોય તો વ્હાઈલ લૂપ અંતર્ગત આવેલ કોડ એક્ઝીક્યુટ થશે. |
02:52 | એટેલેકે તે ટર્મિનલ પર પ્રથવાર 'Value of i: 0' પ્રિન્ટ કરે છે. |
03:01 | પછી $i++ વેરીએબલની વેલ્યુ એકથી વધાવશે. |
03:08 | હવે ફરીથી લૂપ કન્ડીશન $i<=4 નું મૂલ્યાંકન કરવામાં આવશે. |
03:16 | અને એકવાર જો I ની કિંમત 5 બની જાય છે લૂપ બહાર નીકળવા કરશે. |
03:22 | આ કિસ્સામાં ,વ્હાઈલ લૂપ i equal to 0, 1, 2, 3, 4. માટે એક્ઝીક્યુટ થશે. |
03:32 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
03:35 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. |
03:37 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
03:42 | perl hyphen c whileLoop dot pl |
03:47 | અને Enter (એન્ટર) દબાવો. |
03:49 | આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થાય છે. |
03:52 | whileLoop.pl syntax OK |
03:56 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
04:02 | perl whileLoop dot pl |
04:06 | અને Enter (એન્ટર) દબાવો. |
04:09 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દેખાશે. |
04:14 | હવે ચાલો do-while loop જોઈએ. |
04:20 | સ્ટેટમેંટ હમેશા 'do...while ઓછામાં ઓછી એક વાર કોડના ભાગ ને એક્ઝીક્યુટ કરશે. |
04:25 | જયારે કન્ડીશન ટ્રૂ હોય તો તે પછી કન્ડીશન તપાસી અને લૂપને રીપીટ કરશે. |
04:30 | do-while લૂપનું સિન્ટેક્સ આપ્યા પ્રમાણે છે - |
04:34 | do space |
04:36 | ખુલ્લો છગડીયો કૌંસ |
04:38 | કન્ડીશન ટ્રૂ થવા પર એક્ઝીક્યુટ કોડનાં ભાગ. |
04:42 | બંધ છગડીયો કૌંસ પછી સ્પેસ |
04:45 | while space within brackets condition અને પછી semicolon |
04:50 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો; |
04:54 | gedit doWhileLoop dot pl space ampersand |
05:03 | અને Enter (એન્ટર) દબાવો. |
05:05 | તે gedit. મા doWhileLoop.pl ફાઈલ ખોલશે. |
05:09 | કોડનાં આ ભાગને ટાઈપ કરો - |
05:11 | hash exclamation mark slash u s r slash bin slash perl Enter દબાવો. |
05:21 | dollar i equals to zero semicolon એન્ટર દબાવો. |
05:27 | do space |
05:29 | ખુલ્લો છગડીયો કૌંસ એન્ટર ટાઈપ કરો. |
05:33 | print space double quote Value of i colon space dollar i slash n close double quote semicolon |
05:46 | એન્ટર દબાવો. |
05:48 | dollar i plus plus semicolon |
05:52 | એન્ટર દબાવો. |
05:54 | બંધ છગડીયો કૌંસ. |
05:56 | space while space open bracket dollar i less than or equal to four |
06:06 | બંદ કૌંસ semicolon |
06:10 | અહી do-while લૂપ વિષે વિગતમા સમજૂતી છે. . |
06:13 | આપણે i ને 0. થી ઈનીશીલાઈઝડ કરીશું. |
06:18 | પ્રથમ વખત કન્ડીશન તપાસ્યા વિના ડુ વ્હાઈલ લૂપ 'Value of i colon 0' તરીકે આઉટપુટ પ્રિન્ટ કરશે. |
06:28 | દરેક વખતે લૂપ એક્ઝીક્યુટ થવા પર $i++ વેરીએબલ i ની વેલ્યુ એકથી વધાવશે. |
06:36 | બીજી વાર '$i less than or equal to 4' આ કન્ડીશન તપાસશે. |
06:43 | જો કન્ડીશન ટ્રૂ હોય તો લૂપ ફરીથી એક્ઝીક્યુટ થશે. |
06:48 | આપણા કિસ્સામાં બીજી વખત ટર્મિનલ પર 'Value of i colon 1' .આ આઉટપુટ દ્રશ્યમાન થશે. |
06:57 | કન્ડીશન falseથતા સુધી એટલેકે વેરીએબલ 5 થતા સુધી લૂપ એક્ઝીક્યુટ થશે. |
07:05 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
07:09 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો. કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
07:16 | perl hyphen c doWhileLoop dot pl |
07:21 | અને Enter (એન્ટર) દબાવો. |
07:23 | આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. |
07:26 | doWhileLoop.pl syntax OK |
07:30 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું - |
07:36 | ટાઈપ કરો perl doWhileLoop dot pl |
07:41 | અને Enter (એન્ટર) દબાવો.
|
07:43 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશયમાન થશે. |
07:48 | ચાલો હવે while અને do-while લૂપ્સ વચ્ચે વાસ્તવિક તફાવત જોઈએ. |
07:53 | ટર્મિનલ ખોલો અને ટાઈપ કરો - |
07:55 | gedit loop dot pl space ampersand |
08:01 | અને Enter (એન્ટર) દબાવો. |
08:03 | આ gedit. મા loop dot pl ફાઈલ ખોલશે. |
08:07 | હવે બતાવેલ કોડનો ભાગ ટાઈપ કરો. |
08:12 | આપણે count વેરીએબલ ડીકલેર કર્યું અને તેને ઝીરોથી ઈનીશીલાઈઝ કર્યું. |
08:19 | વ્હાઈલ લૂપ કન્ડીશન મા આપણે તપાસીએ છીએ કે વેરીએબલ count એ ઝીરો કરતા મોટું છે કે. |
08:29 | કન્ડીશન ટ્રૂ નથી.તો વ્હાઈલ લૂપ કન્ડીશન એક વાર પણ એક્ઝીક્યુટ નહી થાય. |
08:36 | do...while લૂપ મા આપણે કોડ પહેલા એક્ઝીક્યુટ કરીએ છીએ અને પછી કન્ડીશન તપાસીએ છીએ. |
08:44 | તો કોડ એક વખત તો એક્ઝીક્યુટ થશે. |
08:49 | પછી કન્ડીશન count' વેરીએબલ ઝીરો કરતા મોટું છે કે તે તપાસ્યું છે. |
08:57 | કન્ડીશન ટ્રૂ નથી.તો લૂપ બહાર નીકળશે. |
09:02 | ફાઈલને સંગ્રહવા માટે Ctrl+S દબાવો. |
09:05 | હવે, ટર્મિનલ પર સ્વીચ કરો અને કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર છે કે તે તપાસવા માટે ટાઈપ કરો: |
09:12 | perl hyphen c loop dot pl |
09:16 | અને Enter (એન્ટર) દબાવો. |
09:19 | આપેલ લાઈન ટર્મિનલ પર દ્રશ્યમાન થશે. |
09:22 | loop dot pl syntax OK |
09:26 | કોઈપણ કમ્પાઈલેશન અથવા સિન્ટેક્સ એરર ન હોવાથી આપણે આ ટાઈપ કરીને પર્લ સ્ક્રીપ્ટ એક્ઝીક્યુટ કરીશું -
|
09:31 | ટાઈપ કરો perl loop dot pl |
09:36 | અને Enter (એન્ટર) દબાવો. |
09:38 | ટર્મિનલ પર આપેલ આઉટપુટ દ્રશયમાન થશે. |
09:43 | I am in do-while loop |
09:46 | અહી આપણે જોઈએ શકીએ છીએ અહી 'I am in while loop' જવું કોઈ પણ આઉટપુટ મેસેજ દ્રશ્યમાન નથી |
09:52 | આ મેસેજ જે આપણે વ્હાઈલ લૂપમા પ્રિન્ટ કરવા આપ્યો હતો તે છે. |
09:59 | આ સૂચિત કરે છે. |
10:01 | do-while લૂપ કન્ડીશન મૂલ્યાંકન કરવા પહેલા ઓછા મા ઓછી એક વખત એક્ઝીક્યુટ કરે છે. |
10:07 | જો આપેલ કન્ડીશન false હોય તો વ્હાઈલ લૂપ એક વખત પણ એક્ઝીક્યુટ થશે નહી. |
10:15 | મને આશા છે કે હવે તમને તફાવત ખબર પડી ગયી છે. |
10:18 | while અને do-while લૂપ્સ પર બસ આટલું જ. |
10:22 | સારાંશ માં. |
10:24 | આ ટ્યુટોરીયલમાં, આપણે શીખ્યા છે - |
10:26 | લૂપ પર્લમાં while' લૂપ અને do-while |
10:29 | સેમ્પલ પ્રોગ્રામ વાપરતા . |
10:31 | અહીં તમારા માટે અસાઇનમેન્ટ છે - |
10:33 | while' લૂપ અને do-while લૂપ્સ વાપરીને |
10:35 | જ્યાં શુધી વેરીએબલ ની ગણતરી 10 શુધી ના પહોચે. |
10:38 | 'Hello Perl' પ્રિન્ટ કરો. |
10:41 | આપેલ લીંક પર ઉપલબ્ધ વિડીયો નિહાળો. |
10:45 | તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટનો સારાંશ આપે છે. |
10:49 | જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો, તમે વિડીયો ડાઉનલોડ કરીને જોઈ શકો છો. |
10:53 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ |
10:56 | સ્પોકન ટ્યુટોરીયલોનાં ઉપયોગથી વર્કશોપોનું આયોજન કરે છે. |
11:00 | જેઓ ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેઓને પ્રમાણપત્રો આપે છે. |
11:04 | વધુ વિગતો માટે, કૃપા કરી contact@spoken-tutorial.org પર લખો |
11:12 | સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટોક ટુ અ ટીચર પ્રોજેક્ટનો એક ભાગ છે. |
11:17 | જેને આઈસીટી, એમએચઆરડી, ભારત સરકાર મારફતે શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધાર અપાયેલ છે. |
11:24 | આ મિશન પર વધુ માહિતી spoken hyphen tutorial dot org slash NMEICT hyphen Intro આ લીંક પર ઉપલબ્ધ છે. |
11:36 | આશા રાખું છું કે તમને આ પર્લ ટ્યુટોરીયલ ગમ્યું હશે. |
11:38 | આઈઆઈટી બોમ્બે તરફથી હું, જ્યોતી સોલંકી વિદાય લઉં છું. |
11:40 | જોડાવાબદ્દલ આભાર. |